#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ) @jayyuvashktirk Channel on Telegram

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

@jayyuvashktirk


શૈક્ષણિક ન્યુઝ
શિક્ષક ન્યુઝ
સરકારી ઠરાવ ન્યુઝ
સચિવાલય ન્યુજ તેમજ
તાજેતર ની સરકારી ભરતી ના ન્યૂઝ ખાસ આવનાર ટાટ શિક્ષણ સહાયક અને ટેટ વિદ્યાસહાયક ભરતી ન્યૂઝ માટે આ ચેનલ જોઈન કરૉ
https://t.me/jayyuvashktirk
#jayyuvashakti ટીમ..!

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ) (Gujarati)

જય યુવા શક્તિ ચેનલ એ એક શૈક્ષણિક એજ્યુકેશન ચેનલ છે જે શિક્ષકો, શિક્ષણ પ્રણાલી અને તાજેતર ભરતી ન્યૂઝ પર અપડેટ આપે છે. આ ચેનલમાં તમે સરકારી ઠરાવ, સચિવાલય ન્યૂઝ તથા અન્ય શૈક્ષણિક માહિતી મળશે. તમારી અભ્યાસક્રમની પડકારની જાણકારી, સમયગાળા અને માહિતી અને ઢળથાળ ની માહિતી સાથે જોડાયેલ હોય. પ્રતિષ્ઠાવાળી ચેનલ જે તમને સરકારી ભરતી ન્યૂઝ અને શૈક્ષણિક માહિતી પ્રદાન કરશે. જેની મદદથી તમે તાજેતર અને સરકારી ભરતીની માહિતી તમારા હાથ માં હોઈ શકે છે. તમારી શૈક્ષણિક આવકને વધારી શકાશે અને તમારી શૈક્ષણિક સંપત્તિને મોટી માત્રામાં વધારી શકાશે આ ચેનલ જોઈન કરો અને તમારી એજ્યુકેશન નિગરાની મદદ કરો. જે યુવા શક્તિ ટીમ તમારી સરકારી ભરતી પર સહાય કરવા માટે હાજર છે!

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

08 Feb, 04:31


💥🌐🌀 *કાયમી મુસાફરી ભથ્થું બંધ કરવા બાબત*

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

07 Feb, 16:25


https://youtu.be/a3cPoq4U_B4

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

06 Feb, 16:48


*🔥ગુજરાત સરકારમા વિવિધ જગ્યાઓનું મેહકમ. 2025 ની ભરતી..🔥*

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

06 Feb, 13:36


*🔥આચાર્ય ભરતી પ્રક્રિયા વર્ષ 2024 નિમણૂક પામેલ ઉમેદવારે 17-02-2025 થી 21-02-2025 દરમિયાન હાજર થવાનું રહેશે.*🔥

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

06 Feb, 12:59


બિનસરકારી અનુદાનિત માં.અને ઉ.માં. શાલાઓ માં આચાર્ય HMAT નવી નિમણુંક અંગે ની નવી તારીખો જાહેર..🥳🥳🥳

https://youtu.be/Y3xtW9gL3Pg

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

06 Feb, 12:54


https://youtu.be/Y3xtW9gL3Pg

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

05 Feb, 08:52


ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની લાંબા સમય ની રજૂઆત અને પ્રયત્નો બાદ ગુજરાત સરકાર ની અંદાજિત 6200 જેટલી પ્રાથમિક શાળા ઓ જેમાં 300 થી વધુ વિદ્યાર્થી ઓ હોય અથવા પે સેન્ટર શાળા હોય ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર / શાળા સહાયક ભરવા ની ફાઈલ પર નાણાં વિભાગ ની મંજૂરી મળી ગઇ છે.આગામી સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે.

ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

21 Jan, 12:37


Share SEC Election Programme.pdf

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

21 Jan, 12:35


Document from Solanki Ramkrishna

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

21 Jan, 12:01


Document from Dipak Sagarka

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

21 Jan, 12:01


નગરપાલિકાઓ, મહાનગર પાલિકા, તાલુકા પંચાયતની ચૂંટણી નો કાર્યક્રમ જાહેર

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

19 Jan, 15:07


બનાસ કાંઠા માં આવવા માગતા htat મિત્રો

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

19 Jan, 15:07


Document from Solanki Ramkrishna

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

19 Jan, 14:24


સરકારી કર્મચારીઓ માટે રમતમાં ભાગ લેવાની તક2025.pdf

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

19 Jan, 14:23


ગુણોત્સવ

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

19 Jan, 14:23


Email18012025-GSQAC-DPEO-AO.pdf

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

10 Jan, 12:00


*🔥જુના શિક્ષકોની ભરતી - ૨૦૨૪ બાબત...માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક🔥*

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

10 Jan, 12:00


Document from Dipak Sagarka

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

10 Jan, 05:16


સમગ્ર જિલ્લા માં મોકલી આપો

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

09 Jan, 16:17


💥🌐🌀 *ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત: યોગાસન સ્પર્ધા - ૨૦૨૫*

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

09 Jan, 16:12


👹🎭આજકાલ બધાનું વોટ્સએપ હેક થઈ રહ્યું છે, તો મિત્રો વોટ્સએપ માં satting માં જવું અને account માં two step verification on કરો.
આ two step verification માં નાખેલા પિન સામે વ્યક્તિના ફોનમાં આપનું વોટ્સએપ ચાલુ કરતા પેલા માંગશે ..
આ two step verification mail , watsap,fb, insta માં પણ આવે છે .
🦁SOCIAL MEDIA AWARENESS

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

09 Jan, 16:05


PTC TET-1 પાસ ઉમેદવારોની ધોરણ 1 થી 5માં જગ્યા વધારવાની માંગ સાથે વિરોધ | TET-TAT Candidate

પરીક્ષા ૫ વર્ષે લેવામાં આવશે તો આમ આંદોલન થતા રહેશે... દર વર્ષે પરીક્ષા અને ભરતી થાય ત્યારે જ ભાવિ શિક્ષકોનું જીવન સુધરશે અને ગુજરાતના શિક્ષણમાં સુધારો થશે..

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

09 Jan, 15:53


સરકારી ઉચ્ચતર માધ્યમિક લિંક :
https://hgv.gserc.in/Candidate/HGRLogin?data=WJ8p1bZ4We/oP7o2Act4Iw==

ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક લિંક :
https://hgr.gserc.in/Candidate/HGRLogin?data=xyPwpbqQ9F/QToIiO2vrUg==

સરકારી માધ્યમિક લિંક :
https://sgv.gserc.in/Candidate/HGRLogin?data=oHMRqoSSi/f3gPcSR1/uqA==

ગ્રાન્ટેડ માધ્યમિક લિંક :
https://sgr.gserc.in/Candidate/HGRLogin?data=p%2Btwftn7BmGaStwR8qkqCg==

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

09 Jan, 15:53


સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર રજૂ કરશે
શિક્ષકો - વાલીઓ અને બાળકો માટે ગાઈડલાઈન
***
બાળકોને સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી થતી પ્રતિકૂળ અસરોને લઈને
રાજ્ય સરકાર સતત ચિંતિત :- રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
**
બાળકોને આવનારા સમયમાં શ્રેષ્ઠ નાગરિક બનાવવો હોય તો તેને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનથી દૂર રાખવો પડશે :- શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
****

સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે, જેની ચિંતા કરીને રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ સ્વર્ણિમ સંકુલ -૨ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે બાળકોને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકીએ તે અંગે ગંભિર ચર્ચા કરવામાં આવી હતી.

વધુમાં મંત્રી શ્રીએ ઉમેર્યું કે, બાળકો - વાલીઓ અને શિક્ષકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી તેમજ સિવિલના સાયકાટ્રીસ્ટની સાથે પરામર્શ કરીને એક પરિપત્ર બહાર પાડવામાં આવશે અને બાળકોના ભવિષ્યની ચિંતા કરીને એક અભિયાન સ્વરૂપે શરૂ કરવામાં આવશે.
રાજ્ય શિક્ષણમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, બાળકોનો સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનનો વધુ ઉપયોગ તેમની શારીરિક અને માનસિક શક્તિને અસર કરી રહ્યો છે, બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછુ કરે અને રમત ગમત પ્રત્યે વધુ ધ્યાન આપે તે માટે વાલીઓ તેમજ શિક્ષકો માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવશે જેમાં શિક્ષકોનો ક્લાસરૂમમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ, અને પ્રાથમિક શાળાના બાળકો મોબાઈલ લઈને શાળામાં ન જઈ શકે તે માટે કડક પગલા લેવામાં આવશે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, બાળકોના સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનના ઉપયોગને બદલે તેમને વાંચન – રમત ગમત જેવી પ્રવૃતિઓમાં જોડાયેલા રહે તે માટે શાળાઓના શિક્ષકોને માહિતગાર કરવામાં આવશે, સાથોસાથ મંત્રીશ્રીએ બાળકોના માતા-પિતાને વિનંતી કરી હતી કે, બાળકોની સામે પોતે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરે, માતા-પિતા પોતે પોતાના બાળકના ભવિષ્યની ચિંતા કરીને સોશિયલ મીડિયાથી બાળકને દૂર રાખે.

સમગ્ર ભારતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ ઉચ્ચતર અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં બાળકો સોશિયલ મીડિયાથી દુર રહી પોતાના જીવનમાં વાંચન અને રમત ગમતને સ્થાન આપે તે માટે શિક્ષકો અને વાલીઓ – બાળકો માટે એક પરિપત્ર બહાર પાડનારું ગુજરાત પ્રથમ રાજ્ય હશે અને અન્ય રાજ્યો ગુજરાતથી પ્રેરણા લેશે તેવી મંત્રી શ્રીએ આશા વ્યક્ત કરી હતી.

વધુમાં મંત્રી શ્રી એ એન.જી.ઓ, ધાર્મિક સંસ્થાઓ, તેમજ સામાજિક કાર્યકરો તેમજ મીડિયાના મિત્રોને બાળકોને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનથી દૂર રહે તે માટેના મહાભિયાનમાં જોડાવા વિનંતી કરી હતી, તેમજ ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી સરકાર સાથે મળીને કઈ રીતે આ મહાભિયાન લોકો સુધી વધુને વધુ પહોચે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. દરેક શાળામાં શોર્ટ ફિલ્મ મારફતે બાળકોના વાલીઓને સોશિયલ મીડિયાના ઉપયોગો અને તેના નુકશાન વિષે માહિતગાર કરવામાં આવશે, વાલીઓ અને શિક્ષકો જો જાગૃત હશે તો જ બાળકો સોશિયલ મીડિયાથી દૂર રહી વાંચનની સાથે પોતાનો જીવન ઘડતર અને સ્પોર્ટ્સ સાથે જોડાઈને પોતાની તંદુરસ્તીનો ખ્યાલ રાખી શકશે.

આ બેઠકમાં ઉચ્ચ અને ટેકનિકલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સુનયના તોમર, ટેકનિકલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, નિયામક શ્રી ઉચ્ચ શિક્ષણ દિનેશ ગુરૂ, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી લલિત નારાયણ સંધુ, શાળાઓના નિયામક શ્રી પ્રજેશ રાણા, નિયામક શ્રી પ્રાથમિક શાળા એમ.આઈ.જોષી, ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ શ્રી સાંધુ રાજેશ ગુપ્તા, સિવિલ હોસ્પિટલના સાયકાટ્રીસ્ટ કૌશલ બેન જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

09 Jan, 07:44


Document from Dipak Sagarka

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

09 Jan, 03:25


📗 *GSRTC હેલ્પર બુક કુમાર પ્રકાશન.*

બુકની કિંમત રૂ. – 390
ડીસ્કાઉન્ટ રૂ. – 70

*ઓનલાઇન ખરીદ કિંમત રૂ - 320*

ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.

*આ બુક ખરીદવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો. ⤵️*

👉https://onlinebookzone.com/kumar-prakashan/gsrtc-helper?ref=46

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

08 Jan, 15:52


https://youtu.be/pE6TGbjPQnk

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

08 Jan, 04:08


https://youtu.be/5_NxrYbvaUs

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

08 Jan, 03:00


Photo from Solanki Ramkrishna

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

07 Jan, 06:39


Share સરકારી પરિપત્રો ઠરાવો 979.pdf

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

07 Jan, 04:35


*આજે અચાનક જ જલારામ પાસે આવેલ અર્બુદા ચા સેન્ટર પર એક અજાણ્યા ભાઇ મળી ગયા નામ હતું પ્રદીપ પણ એ મારા માટે અજાણ્યા હતા પણ હું એમના માટે અજાણ્યો નહતો કારણ કે એમના કોઈ મિત્ર કે જેમનું નામ અલ્કેશ ભાઇ ઠાકોર હતું એમના કારણે મને ઓળખતા હતા. આ અલ્કેશ ભાઇ ને આપડી ચેનલ થકી શિક્ષક ની નોકરી મળી અને ત્યાર બાદ ઘણા સમય પછી એમના લગ્ન થયા અને એમને આપડી YOU Tube ચેનલ થકી મળેલા માર્ગદર્શન થી આજે એ નોકરી કરે છે( હાલ દાહોદ જીલા માં નોકરી) અને એમના મિત્ર ને એમને પોતાની કરેલી વાત થી આં (પ્રદીપભાઇ કે જેઓ હાલ ડીસા પોલિસ લાઈન માં રહે છે અને એન્જીનીયરીંગ ની તૈયારી કરે છે )ને મારા પ્રત્યે લાગણી થઈ અને મને જોતા ની સાથે જ ઓળખી ગયા અને મને ચા_ પાણી કરાવ્યા અને એમના મિત્ર ને કેટલી હદે સંઘર્ષ કર્યો અને એમાં આપડી ચેનલ નો સિહ ફાળો છે એમ અને આપડા કાર્યો થકી એમને અપ્રત્યક્ષ રીતે ફાયદો થયો એની વાત એમને મને કરી અને એ સાંભળી મને પણ અંતર માંથી ઊર્મિઓ ઉભરાઈ અને કોઈ ના ઘેર ચૂલો સળગ્યા નો તેમજ કોઈ નું ઘર બંધાયા નો આનંદ થકી મારી આંખો માં ખુશી નાં આંસુ ઉભરાઈ ગયા.. અને એ મને રૂબરૂ જોઈ ગદગદિત થઈ ગયા હતા... *ખરેખર કર્મ કદી સરનામું ભૂલતું નથી...*

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

06 Jan, 12:57


દ્વિતીય વાર્ષિક પરીક્ષા નો કાર્યક્રમ ધોરણ 9 to 12

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

06 Jan, 12:56


Deesa (1).pdf

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

06 Jan, 04:44


*🍁રાજ્યની 55 સ્કૂલોમાં આચાર્ય બનવા એક પણ ઉમેદવારે પસંદગી જ ન આપી...*

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

06 Jan, 04:04


જોડાઈ જાવ લાઈવ માં મિત્રો ચાલી રહેલી તમામ ભરતી ની અપડેટ્સ માટે

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

06 Jan, 04:04


https://www.youtube.com/live/D3HzDWUFpA4?si=sNugR36Uppri9owf

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

04 Jan, 15:20


ઝેન ઝી(Generation z) અને જનરેશન આલ્ફાનો સમય ગયો. આજથી હવે નવી પેઢી શરૂ થશે જે કહેવાશે Generation Beta....ચાલો, જાણીએ આ જનરેશન્સ વિશે...

જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ પેઢીઓ બદલાય અને એ પેઢીને નવું નામ આપવામાં આવે છે. 1901 થી લઈને અત્યાર સુધી સાત જનરેશન્સ હતી. આજથી આઠમી નવી જનરેશન શરૂ થશે. જે આજ સુધીની તમામ જનરેશનથી હટકે ટાઈપ હશે.

The Greatest Generation
1901 to 1927
આ જનરેશનમાં જન્મેલાં લોકોએ ઘણો સંઘર્ષ કર્યો છે એટલે તેઓને આ નામ આપવામાં આવ્યું છે. વૈશ્વિક બીમારીઓ, યુદ્ધો જેવી પરિસ્થિતિમાં તેઓ મોટા થયાં છે.

The Silent Generation
1928 to 1945
આ સમયમાં જન્મેલાં લોકોએ યુદ્ધ અને ગુલામીનો સમયગાળો જોયેલો છે. તેઓ વિરોધ કરવાના બદલે ચૂપચાપ બધું સહન કરતા એટલે સાયલન્ટ જનરેશન એવું નામ પડ્યું.

Baby Boomer generation
1946 to 1964
આ સમયગાળામાં ટેકનોલોજીની શરૂઆત થઈ. નવા યુગમાં પ્રવેશ માટે તેઓ તૈયાર થયા અને તેમના જીવનમાં પણ બદલાવની શરૂઆત થઈ એટલે બેબી બૂમર્સ કહેવાયા.

Generation X
1965 to 1980
આ જનરેશનથી મોડર્ન યુગની શરૂઆત થઈ. એ સમયને નવો આયામ આપવાવાળી આ પેઢી હાલમાં વૃદ્ધો અને યુવાનોને જોડતી કડી છે.

Generation Y or Millennials
1981 to 1995
આ જનરેશન મારા મતે સૌથી ભાગ્યશાળી છે. કારણ કે આ સમયગાળામાં જન્મેલાં લોકો તેમના જન્મ સમયે પરંપરાગત ઢાંચામાં હતાં. તેને સાથે રાખીને ટેકનોલોજી સાથે કદમ મિલાવીને આગળ વધ્યા છે. બળદગાડાથી લઈને બલૂન સુધીની સફરના સાક્ષી આ જનરેશનવાળા છે. જોકે તેનો શ્રેય જનરેશન x ને જાય છે.

Generation Z
1996 to 2009
આ લોકો મોટાભાગે જનરેશન x ના સંતાનો છે. સોશ્યલ મીડિયા અને મોબાઈલ ફોન સાથે ઉછરેલી આ પેઢી ટેકનોલોજીને પોતાની દુનિયા માને છે.

Generation Alpha
2010 to 2024
આ જનરેશનમાં જન્મેલાં બાળકોના પેરેન્ટ્સ જ આધુનિક ટેકનોલોજીથી ઘેરાયેલાં છે. એટલે આ પેઢીના બાળકો મલ્ટીટાસ્કિંગ છે. મગજના ઉપયોગની વાતમાં એમને કોઈ હરાવી નહીં શકે

Generation Beta
2025 to 2039
જનરેશન બીટામાં પેદા થયેલા બાળકો જન્મતાની સાથે જ ટેકનોલોજી સાથે ઉછરશે. AI અને આધુનિક ટેકનોલોજીસ સાથેની એમની દુનિયામાં દરેક વસ્તુ ક્લિક જેટલી જ દૂર હશે. આ જનરેશનના બાળકો મોટાભાગે ઝેન ઝી અને મિલેનિયલ્સના સંતાનો હશે. જનરેશન બીટાના બાળકો મોટા થઈને એવી દુનિયામાં હશે જ્યાં ડ્રાઇવરલેસ ગાડીઓ દોડતી હશે. સાથે સાથે પ્રદૂષણ, વસ્તી જેવી સમસ્યાઓનો પણ સામનો કરવાનો થશે.

હું રહ્યો જનરેશન x વાળો....

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

04 Jan, 14:43


*ગુણોત્સવ 2.0*
*#સ્વ-મૂલ્યાંકન*

✍️ એકમ કસોટી અને સત્રાંત કસોટી સંબંધિત માપદંડોના મૂલ્યાંકન માટે ધોરણ.૩ થી ૮ ના તમામ વર્ગના ૨૦% (મુજબ સંખ્યા ૫ થી ઓછી થાય તો ઓછામાં ઓછા ૫) વિદ્યાર્થીઓની તમામ વિષયની એકમ કસોટી નોટબુક અને ઉત્તરપોથીઓનું નિરિક્ષણ કરવું.
✍️ એકમ કસોટી અને સત્રાંત કસોટીના ઇન્ડીકેટર્સ માટે અવલોકન કરતાં નમૂનામાં પસંદ કરેલ વિદ્યાર્થીઓની સંખ્યા પૈકી ૭૫% કે તેથી વધુ વિદ્યાર્થીઓનું અવલોકન ચકાસણી હેઠળના ઈન્ડીકેટર મુજબ હોય તો "હા" કરવું અન્યથા "ના" કરવું.
ઉદા... ધોરણ.૩ માં 30 વિદ્યાર્થીઓ છે. પેટા ક્ષેત્ર "એકમ કસોટી" ના મૂલ્યાંકન માટે 30 ના 20% મુજબ 6 વિદ્યાર્થીઓની એકમ કસોટી નોટબુક જોવાની રહે. હવે ગુજરાતી વિષય લ‌ઈએ તો જોવામાં આવતી 6 પૈકી તેના 75% મુજબ 4.5 એટલે કે 5 વિદ્યાર્થીઓની એકમ કસોટીની ચકાસણી થયેલ હોય તો "સામાયિક કસોટી ચકાસવામાં આવેલ છે." ઈન્ડીકેટર માટે મૂલ્યાંકનમાં "હા" આવે. પણ જો 6 પૈકી 4 વિદ્યાર્થીઓની જ એકમ કસોટીની ચકાસણી થયેલ હોય તો સંબંધિત ઈન્ડીકેટરના મૂલ્યાંકનમાં "ના" આવે.
✍️ જે ઇન્ડીકેટર્સના મૂલ્યાંકન માટે ઉત્તમ, ખૂબ સારું, સારું... વગેરે માપદંડો છે ત્યાં...
80% કે તેથી વધુ તો ઉત્તમ
60% થી 80% તો ખૂબ સારું
40% થી 60% તો સારું
20% થી 40% તો મધ્યમ
1% થી 20% તો નબળું
0% હોય તો બિલકુલ નહીં
એ મુજબ મૂલ્યાંકન કરવાનું રહેશે.
✍️ વાચન, લેખન અને ગણનનું મૂલ્યાંકન "માત્ર ધોરણ.૩" ના તમામ વર્ગોના તમામ વિદ્યાર્થીઓનું કરવું. વાચન અને લેખનનું મૂલ્યાંકન ધોરણ.૩ માં ગુજરાતી ભણાવતા શિક્ષકશ્રીએ તથા ગણનનું મૂલ્યાંકન ધોરણ.૩ માં ગણિત ભણાવતા શિક્ષકશ્રીએ કરવું. તે પૈકી ૨૦% (મુજબ સંખ્યા ૫ થી ઓછી થાય તો ઓછામાં ઓછા ૫) વિદ્યાર્થીઓના મૂલ્યાંકનનું આચાર્યશ્રીએ વેરિફિકેશન કરવું અને જરૂરી જણાય તો તમામ વિદ્યાર્થીઓનું ફરી મૂલ્યાંકન કરાવવું.

*#ગુણોત્સવ 2.0 અંતર્ગત સ્વ-મૂલ્યાંકનની કામગીરી ચોકસાઈ પૂર્વક સમય મર્યાદામાં પૂર્ણ કરીએ.*

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

03 Jan, 16:45


રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય ભરતી - ૨૦૨૪ અન્વયે જે ઉમેદવારોના ઇન્ટરવ્યુ તા.૦૯/૦૧/૨૦૨૫ ના રોજ રાખેલ હતા તે હવે તા.૧૩/૦૨/૨૦૨૫ અને જે ઉમેદવારોના ઇન્ટરવ્યુ તા.૧૦/૦૧/૨૦૨૫ ના રોજ રાખેલ  હતા તે હવે તા.૧૨/૦૨/૨૦૨૫ ના રોજ રાખવામાં આવેલ છે. ઇન્ટરવ્યૂ સમય યથાવત રહેશે. જેની ખાસ નોંધ લેવી.

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

03 Jan, 16:44


શહેરા તાલુકા Htat મુખ્ય શિક્ષકો દ્વારા જિલ્લાફેર બદલી કેમ્પ જાહેર કરાતા શૈક્ષિક મહાસંઘ નો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો .

આજ રોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં Htat મુખ્ય શિક્ષકો દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ તેમજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત અધ્યક્ષ અનિરૂદ્ધસિંહ સોલંકી તેમજ સંગઠનમંત્રી શ્રી સરદારભાઈ મછાર આજે શહેરા ખાતે ઉપસ્થિત રહેતા શૈક્ષિક મહાસંઘ દ્વારા સતત ૨૦૧૯ થી Htat મુખ્ય શિક્ષકો ના બદલી નિયમો બને તે માટે રજૂઆતો ,ચર્ચા અને આંદોલનો કર્યા ત્યારે બાર બાર વર્ષ થયે htat મુખ્ય શિક્ષકોના બદલી નિયમો જાહેર થયા જેના ભાગરૂપે એક માસ પહેલા મુખ્ય શિક્ષકો ના જિલ્લા આંતરિક બદલી કેમ્પ યોજાયા જેનો લાભ મુખ્યશિક્ષકોને મળતો થયો ,ત્યાર બાદ જિલ્લાફેર બદલી ઇચ્છુક મુખ્ય શિક્ષકો માટે બદલી તારીખો જાહેર ના થતાં સંગઠન દ્વારા લેખિતમાં સરકાર માં રજૂઆત કરી બદલી કૅમ્પો જાહેર નહિ થાય તો આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી જેના ભાગરૂપે હાલ મુખ્ય શિક્ષકો ના જિલ્લાફેર બદલી કેમ્પ જાહેર થતાં શહેરા તાલુકા સહિત ,જિલ્લા તેમજ રાજ્યના htat મુખ્ય શિક્ષકો માં ખુશી ફેલાઈ હતી અને મુખ્ય શિક્ષકો એ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નો આભાર પ્રગટ કર્યો જેના ભાગરૂપે આજે શહેરા તાલુકામાં
શહેરા તાલુકા મુખ્યશિક્ષક શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ સુરેશભાઈ રેવાભાઈ પટેલ મહામંત્રી રામભાઈ વણકર ,જિલ્લા સંગઠન મંત્રી અમિતભાઈ શર્મા , બીટ કે.ની વિનોદભાઈ પટેલ ,પ્રશાંતભાઈ પંડ્યા સહિત પ્રવિણસિંહ રાઠોડ ,શહેરા શિક્ષક મંડળી ના વાઇસ ચેરમેન સરદારસિંહ વણઝારા , અહેમદભાઈ પટેલ જિલ્લા મહાસંઘના અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ ,પરસોત્તમભાઈ દાસ ,કિરીટસિંહ સોલંકી વિજયભાઈ પટેલ ,દિનેશભાઈ ,દિગણતભાઈ સહિત , તાલુકા શૈક્ષિક મહાસંઘ શહેરા ના અધ્યક્ષ મિતેશભાઈ અને મહામંત્રી જયપાલસિંહ સહિત મોટી સંખ્યામાં તાલુકાના Htat મુખ્ય શિક્ષકો આ આભાર દર્શન કરાયક્રમમાં જોડાયા હતા અને પ્રાંત પદાધિકારીશ્રી ઓનો આભાર પ્રગટ કરી પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ મિતેશભાઇ ભટ્ટ દ્વારા htat મુખ્ય શિક્ષકો ના મોટા ભાગ પ્રશ્નો ઉકેલાય ચૂક્યા છે હવે થોડા જે કોઈ પ્રશ્નો તે ઉકેલવા સંગઠન કાર્યરત રહેશે અને સૌનો સહકાર લઈ પ્રશ્નો ઉકેલવામાં સફળતા મળશે એમ જણાવેલ .
સાથે પ્રાથમિક સંવર્ગ ના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ દ્વારા જણાવેલ કે htat મુખ્ય શિક્ષક સંગઠન સાથે વર્ષો થી જોડાયેલ છે એક સિક્કાની એક બાજુ શિક્ષક છે અને બીજી બાજુ htat મુખ્ય શિક્ષકો છે સંગઠન હંમેશા htat મુખ્ય શિક્ષકો ના પ્રશ્નો ઉકેલવામાં કટિબદ્ધ બની કાર્ય કરશે .આગામી સમયમાં બાકી રહેલા તમામ પ્રશ્નો તબક્કાવાર ઉકેલાશે એવો મત વ્યક્ત કરી સૌનો આભાર પ્રગટ કરવામાં આવ્યો .

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

03 Jan, 16:43


📗 *WIN SUPER 7 NMMS અને GSSE પેપર સેટ બુક.*
ધોરણ - 8 માટે ઉપયોગી.

બુકની કિંમત રૂ. – 180
ડીસ્કાઉન્ટ રૂ. – 40

*ઓનલાઇન ખરીદ કિંમત રૂ – 140*

ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.

*આ બુક ખરીદવા માટે અને ડેમો PDF ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો ⤵️*

👉https://onlinebookzone.com/win/win-nmms-gsse-super-paper-set?ref=46

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

02 Jan, 16:24


Document from Solanki Ramkrishna

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

02 Jan, 16:23


Document from Solanki Ramkrishna

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

02 Jan, 16:05


https://ot.gserc.in/SecondaryHigherSecondary/HigherSecondaryMerit

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

02 Jan, 14:13


જ્ઞાન સહાયક પ્રાથમિક માટે શાળા પસંદગી તા. ૩/૧/૨૦૨૫ ૨૩:૫૯ ને શુક્રવાર સુધી કરી શકાશે.

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

02 Jan, 14:13


Photo from Solanki Ramkrishna

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

02 Jan, 13:55


Document from Solanki Ramkrishna

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

02 Jan, 13:53


Document from Solanki Ramkrishna

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

02 Jan, 13:42


https://youtu.be/ZXTnnjVUurs

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

01 Jan, 15:09


Share Municipal Commissioner Appointment Notification Date 01.01.2025.pdf

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

01 Jan, 15:08


૯ મ્યુનિસિપલ કોર્પોરેશન આજથી જ અમલમા, સરકારે ૯ કમિશનરોને પણ બેસડવા આદેશો કર્યા 🥁

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

31 Dec, 17:18


Document from Solanki Ramkrishna

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

31 Dec, 14:40


HTAT જિલ્લા ફેર

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

27 Dec, 11:58


Photo from Solanki Ramkrishna

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

27 Dec, 10:59


🙏 *નમસ્કાર મિત્રો,* 🙏

🌹 *ગુજરાત રાજ્ય મુખ્યશિક્ષક(HTAT)સંઘ અને મારા HTAT ભાઈઓ અને બહેનો ની વધુ એક સફળતા.....* 🌹

💐💐 *આનંદ અને ખુશી નાં સમાચાર...* 💐💐

*ગુજરાત રાજ્યના મારા HTAT ભાઈઓ અને બહેનો જેની ખુબ લાંબા સમય થી રાહ જોઈ રહ્યા હતા તે જિલ્લા ફેર બદલી નું શિડ્યુંલ તમામ અડચણો દૂર કરાવી ને આજે જાહેર કરાવી દીધું છે.*
*ગુજરાત રાજ્ય મુખ્યશિક્ષક(HTAT)સંઘ ની સફળતા એ આપ સૌ HTAT ભાઈઓ અને બહેનો નાં સાથ સહકાર નું પરિણામ છે.....*
*અડચણો ઘણી હતી પણ આપ સૌ નાં સાથ સહકાર અને માં ખોડીયાર ની કૃપા થી ગુજરાત રાજ્ય મુખ્યશિક્ષક(HTAT)સંઘે બિલકુલ સાવચેતીથી અને ખાનગી રીતે તમામ અડચણો ને દુર કરી ને સફળતા મેળવી છે....*
*આવનાર સમય માં HTAT મુખ્યશિક્ષકો નાં તમામ પ્રશ્નો નું પણ આ રીતે નિરાકરણ કરીશું એનો ગુજરાત રાજ્ય મુખ્યશિક્ષક(HTAT)સંઘ વિશ્વાસ આપે છે.*

*ગુજરાત રાજ્ય મુખ્યશિક્ષક(HTAT)સંઘ.*

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

27 Dec, 04:22


HMAT આચાર્ય અભિરુચિ કસોટી નો સમય 5 વર્ષ કરવા બાબત ☝🏻

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

26 Dec, 16:23


https://youtu.be/P2norceW1gE

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

26 Dec, 15:02


Photo from Solanki Ramkrishna

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

26 Dec, 10:42


*💥PAT 21-12-2024 Entry swiftchat par start Thai gai 6*

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

26 Dec, 10:40


Photo from Solanki Ramkrishna

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

25 Dec, 14:00


Thank You My Dear All Subscriber...🥳🥰💐😘😘

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

25 Dec, 05:26


જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, કચ્છ : મહેકમ માહિતી દર્શાવતું પત્રક : વર્ષ : ૨૦૨૪

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

24 Dec, 14:22


https://youtu.be/3h0rxWJqE78

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

23 Dec, 13:44


હવે કૃપા ગુણ નહીં મળે

ધોરણ 5 અને 8 માં વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે 'નો ડિટેન્શન પોલિસી' નાબૂદ કરી

ધોરણ 5 અને 8માં વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને 2 મહિનાની અંદર ફરીથી પરીક્ષા આપવાની રહેશે. એમા પણ નિષ્ફળ જશે તો નહીં આપવામાં આવે પ્રમોશન

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

23 Dec, 12:20


આચાર્યની પગાર બાંધણીની ફાઇલો રજુ કરવા બાબત._0001.pdf

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

04 Dec, 16:43


Document from Solanki Ramkrishna

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

04 Dec, 16:29


Photo from Solanki Ramkrishna

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

04 Dec, 16:19


Document from Solanki Ramkrishna

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

04 Dec, 16:01


Document from Solanki Ramkrishna

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

04 Dec, 13:44


*🔥કેળવણી નિરિક્ષક નોટિફિકેશન🔥*

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

04 Dec, 13:44


Document from Dipak Sagarka

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

04 Dec, 13:43


*🔥રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય ભરતી-૨૦૨૪ અન્વયે તા.૦૪/૧૨/૨૦૨૪ ના રોજ ફાઇનલ મેરીટ લિસ્ટ પ્રસિધ્ધ કરેલ છે. ફાઇનલ મેરીટ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોએ તા.૦૪/૧૨/૨૦૨થી તા.૦૯/૧૨/૨૦૨૪ સુધી ઓનલાઇન શાળા પસંદગી આપવાની રહેશે.🔥*

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

04 Dec, 13:43


Document from Dipak Sagarka

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

04 Dec, 11:53


Document from Solanki Ramkrishna

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

04 Dec, 11:50


રાજ્ય સરકાર ના કર્મચારીઓ ને મોંઘવારી ભથ્થામાં 3 ટકા નો વધારો

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

04 Dec, 11:49


Share DA 53% GR. dated 4-12-2024.pdf.pdf

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

04 Dec, 11:44


રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય ભરતી-૨૦૨૪ અન્વયે તા.૦૪/૧૨/૨૦૨૪ ના રોજ ફાઇનલ મેરીટ લિસ્ટ પ્રસિધ્ધ કરેલ છે.  ફાઇનલ મેરીટ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોએ તા.૦૪/૧૨/૨૦૨થી તા.૦૯/૧૨/૨૦૨૪ સુધી ઓનલાઇન શાળા પસંદગી આપવાની રહેશે.

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

04 Dec, 09:33


Document from Solanki Ramkrishna

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

04 Dec, 07:06


Share HC Balif Results.pdf

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

04 Dec, 06:59


અનુંદાનિત મા.અને ઉ.મા.ના શિક્ષણ સહાયકોને પાંચ વર્ષ બાદ ફિક્સ પગારમાંથી પુરા પગારમાં સમાવેશ થયા બાદ નહીં વપરાયેલ પાંચ વર્ષની અર્ધપગારી ૫x૨૦=૧૦૦ અર્ધ પગારી રજાઓ (૫૦’માંદગીની(મેડડીકલ રજાઓ) સર્વિસ બુકમાં જમા લેવા માટે “ગુ.સ;શિ.વિ.ના તા.૧૨/૦૯/૨૦૨૩’ના પરીપત્ર ક્રમાંક:ED/MIS/e-File/3/2022/2166 G;સચિવાલય; ગાંધીનગરનો પરીપત્ર થયેલ છે પરંતુ કેટલીક શાળાઓમાં ખોટું અર્થઘટન કરી આ રજાઓ સર્વિસબુકમાં જમા આપવામાં આવતી નહતી જેથી ગુ.સ.શિ.વિ.તા.૦૯/૦૮/૨૦૨૪’ના રોજ ED/0774/06/2024’ગુ..સ.સચિવાલય; ગાંધીનગરથી ફિક્સ પગારની નિતીથી જોડાયેલા તમામ શિક્ષણ સહાયકો/ સહાયકોને નહીં વપરાયેલી પાંચ વર્ષની ૫૦(પચાસ રજા/ મેડીકલ રજા)સર્વિસ બુકમાં જમા કરવા સપ્સ્ટતા કરતો પરીપત્ર કરેલ છે એટલે પાંચ વર્ષ ફિક્સ પગારમાં પુર્ણ કરી પુરા પગાર સમાવેશ થયેલ તમામ શિક્ષણ/ સહાયકોએ નહીં વપરાયેલ આ રજાઓ સર્વિસબુકમાં જમાં કરવા આચાર્યશ્રીને જાણ કરી જમાં કરાવી દેવી..
-એસ.કે.પંચોલી..

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

04 Dec, 06:22


*વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ)*

ધોરણ-8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે.

સમગ્ર ગુજરાતમાંથી કુલ -10 વિદ્યાર્થીઓ (5 કુમાર, 5 કન્યા) પસંદગી પામતા હોય છે.

આવકનો દાખલો, ધો. 7 માર્કશીટ, તેમજ શાળાના નિયત નમૂના પ્રમાણપત્રની જરૂર પડે છે.
જિલ્લા કક્ષાએ પરીક્ષા યોજાતી હોય છે.

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

03 Dec, 15:04


Share Appar id બનાવવા માટે ની જરૂરી બાબતો.pdf

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

03 Dec, 13:55


Appar I'd related information

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

01 Dec, 06:36


ફોટો માં દેખાતા વડીલઆજ રોજ પાટણ ખાતે હું એક બેગ રીપેરીંગ વાળા ની દુકાને ગયો ત્યાં મારી બાજુમાં જ ઉભા હતા એ પણ બેગ ની ચેન રિપેર કરાવવા આવ્યા હતા એ વડીલ મને વારે વારે એકીટશે મને જોઈ રહ્યા હતા પછી એમના થી ના રહેવાયું એટલે એમને મને સામે થી જય માતાજી અને જય શ્રી કૃષ્ણ કર્યા પછી મને ધીરે થી પૂછ્યું કે તમને હું ઓળખતો કે આપડો કોઈ પરિચય નથી પણ તમને મે વિડિઓ માં યુ ટ્યુબ માં જોયા છે એમ કહી મારી જોડે હસ્તધૂન કર્યા રામ રામ કર્યા એને આટલું બોલતા ની સાથે જ એમની આંખો માં મારા કાર્ય પ્રત્યેની કરુણા ના દર્શન એમની આંખો માં મને જોવા મળ્યું એમને કહ્યું કે 1વર્ષ પહેલાં તમને અને તમારી વિડિઓ દ્વારા મળતી સચોટ માહિતી થકી મારો સુપુત્ર પિયુષ 9_ 10 માં નોકરી લાગ્યો હું એના ફાધર વાઘજીભાઇરબારી છું એવી ઓળખાણ એમને આપી અને ખૂબ ખૂબ આશિષ આપ્યા અને ચા પાણી કરાવ્યા અને કહ્યું કે ખરેખર તમારી માહિતી થી ખૂબ હેલ્પ મળી અને ગામ ના દૂર છેવાડે રહેતા હોવા છતાં માહીતી મળતી રહી એ આપણી You Tube ચેનલ Solanki Ramkrishna તરફથી મળતી રહી અને આજે મારો દીકરો શિક્ષક તરીકે નોકરી કરે છે આપને ખૂબઆશિષએવું કહી ચા- પાણી કરાવી અમે છૂટા પડ્યા.જીવનનીઆજ સાચી મૂડીમિત્રો

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

01 Dec, 03:17


Document from Dipak Sagarka

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

30 Nov, 09:24


*UDISE+ માં વિદ્યાર્થીઓની APAAR ID કેવી રીતે બનાવવી...? સ્ટેપ બાય સ્ટેપ માહિતી...*
➡️

* શાળા રેકર્ડ (GR)પ્રમાણે આધારકાર્ડમાં અને udise plus માં નામ હોય એવા બાળકોના AAPAR ID જનરેટ કરવા.
* જે બાળકોના નામ જી.આર. મુજબ આધારકાર્ડ માં નથી એવા બાળકોને આધારકાર્ડ માં સુધારા માટે સૂચના આપવી.
* શાળા કક્ષાએથી udise રેકર્ડ મુજબ અટક આગળ આવે છે તે જો નામ આધાર કાર્ડ મુજબ સાચું હોય તો શાળા લેવલથી udise plus માં અટક પાછળ કરી લેવી.
* પણ જો જી આર પ્રમાણે નામમાં અને આધારકાર્ડ મુજબ બાળકનુંનામ કે પિતાના નામમાં સુધારો હોય તો એ બાળકનું આધારકાર્ડ સુધારા માટે આપવું.
* Udise માં બાળકના નામ પિતાના નામમાં ભૂલ હોય તો એ બ્લોક કક્ષાએ સુધારો થઈ જશે આવા બાળકોની યાદી બનાવી બ્લોક લેવલે MIS ને મોકલી આપવી.
* અટક બાળકના નામ અને પિતાના નામ આ ત્રણે માં સુધારો હોય તો એ શાળા લેવલથી થતો નથી. એ સુધારા માટે બ્લોક લેવલે મોકલી આપવું.
* શાળાના લોગીનમાં માત્ર અટક આગળની પાછળ કરવી કે કોઈ નામમાંથી એક અક્ષર કાઢવો કે એડ કરવો આમાંથી એક જ સુધારો એક વાર જ કરી શાકાય છે

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

29 Nov, 04:30


ધોરણ 1થી12 ની તમામ ભરતી અંગે ની તમારી તમામ પ્રશ્નો ના જવાબ માટે લાઈવ થવછું... પુછો જે પૂછવું હોય એ જવાબ સચોટ મળશે યું ટ્યૂબ માં જઈ Solanki Ramkrishna Officials સર્ચ કરો

https://www.youtube.com/live/fD-vxPPHb0U?si=-4XWnZOpJcL1C4Ha

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

29 Nov, 04:10


https://www.youtube.com/live/fD-vxPPHb0U?si=-4XWnZOpJcL1C4Ha

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

29 Nov, 04:10


અને જોડાવો

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

29 Nov, 04:09


ધોરણ 1થી12 ની તમામ ભરતી અંગે ની તમારી તમામ પ્રશ્નો ના જવાબ માટે લાઈવ થવછું... પુછો જે પૂછવું હોય એ જવાબ સચોટ મળશે યું ટ્યૂબ માં જઈ Solanki Ramkrishna Officials સર્ચ કરો

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

28 Nov, 08:53


Share How to Generate APAAR ID.pdf

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

28 Nov, 04:15


https://youtu.be/xfanDuGR7mw

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

27 Nov, 04:07


જિલ્લાફેર ઓનલાઇન બદલી કેમ્પનો પ્રથમ તબક્કો કાર્યક્રમ તમામ મિત્રો સુધી પહોંચાડો.

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

27 Nov, 04:06


*જિલ્લાફેર અંગેના ફોર્મ તા.૨૮/૧૧/૨૦૨૪ બપોરે ૧૨:૦૦ થી તા.૩૦/૧૧/૨૦૨૪ સાંજે ૨૩:૫૯ સુધી ભરી શકાશે.*

ઓનલાઇન અરજી સાથે જોડવાના ડોક્યુમેન્ટ માં સંભવિત...

નિમણૂક ઓર્ડર

હાજર રિપોર્ટ

અત્યાર સુધીના બદલીના છુટા- હાજર રિપોર્ટ(જો બદલી કરાવી હોય તો)

કપાત પગાર રજા પ્રમાણપત્ર

જનરલ પ્રમાણપત્ર(ફુલપગાર, ગ્રેડ વખતે હોય છે તે)

પાનકાર્ડ નકલ



અરજીમાં બદલી માંગનાર શિક્ષકની ખાતામાં દાખલ તારીખ, જિલ્લા વિભાજન સિવાય અગાઉ જિલ્લા ફેરબદલીનો લાભ લીધેલ નથી તે સેવાપોથી ચકાસણી પ્રમાણપત્ર



જિલ્લા ફેર બદલી માંગનાર શિક્ષકની પોતાની સેવાઓ દરમિયાન ભોગવેલ કુલ બિન પગારી રજાનું પ્રમાણપત્ર અને તેની વિગતો સેવાપોથી અને મુખ્ય શિક્ષકના પ્રમાણપત્ર


સ્વ ઘોષણા પ્રમાણપત્ર- સિનિયોરિટી/ અગ્રતા તમામ ને લાગુ પડશે.

*ઉપરોક્ત બાબતો બદલી ઠરાવનો અભ્યાસ કરી માહિતી સંભવિત મૂકી છે.*

આજે વિગત વાર સૂચના આવી શકે છે.

નામ સહિત માહિતી અંગ્રેજી માં ભરાવની થશે.(આંતરિક ની જેમ)

તાલુકામાં 2 નકલ
ગ્રુપ શાળામાં 1 નકલ
શાળા કક્ષાએ 1 નકલ
ઉમેદવાર/શિક્ષક નકલ-1

5 નકલમાં અરજી તૈયાર કરવાની થશે.

*ઓનલાઇન જિલ્લાફેર માટે ઓફિશયલ વેબસાઈટ*

https://www.dpegujarat.in/

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

26 Nov, 05:29


📌કંડકટર લેખિત પરીક્ષા 29/12/2024 ના રોજ યોજાશે.
#GSRTC
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

26 Nov, 05:29


*વિદ્યા સહાયક ભરતી અંગે સમાચાર*

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

24 Nov, 04:41


Share ViewFile-2.pdf

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

21 Nov, 07:49


Share નવી જગ્યા બાબત.pdf

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

19 Nov, 14:46


Share Transfer-G.R..pdf

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

19 Nov, 14:45


સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ના બદલી ના નિયમો 2024.

👆👆👆