❣️ ગુજરાતી સુવિચાર & શાયરી❣ @gujratishayari Channel on Telegram

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

@gujratishayari


ગુજરાતી શાયરી
ગઝલની મહેફિલ...
સવારના સુવિચાર
જોક્સ..
Love status
Love શાયરી
Love photos
Good morning નાં મેસેજ વગેરે..

આપડી આ ચેનલ પરથી આ બધા મેસેજ મળી રહેશે.


Admin:- @Mrking143

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી ❣️ (Gujarati)

શું તમે ગુજરાતી ભાષાનો શોખીન છો? શું તમારી રૂહ પર ગુજરાતી શાયરીની વાત કરવાનો ખુબ શૌક છે? તો ફરી એક નવો સ્થાન શોધતા હતા પરંતુ મળી નહી રહ્યો? તો તમારું ઇંતઝાર કેવું છે? આ સમયે અમે તમારી મદદ કરી શકીશું

"❣️ ગુજરાતી સુવિચાર & શાયરી ❣️" ચેનલ તમારા માટે એક આનંદમય સ્થાન છે. આ ચેનલ પર તમે મળો છો મહત્વના સુવિચારો, ગઝલો, જોક્સ, લવ સ્ટેટસ, લવ શાયરી, લવ ફોટોઝ, સુપ્રભાત ના સંદેશ વગેરે વાંચી શકો છો. તો માટે ફળકને આ ચેનલ જોઈન કરો અને મજા ની મહેફિલ માં જોડાઓ

ચેનલનો એડમિન છે @Mrking143, જે તમને મજબુતી અને સાથ આપશે. તો ફરી વિચારો નથી, તમારો સમય છે આ ચેનલ જોઈન કરવાનો. ગુજરાતી ભાષાનો આ આનંદમય સ્થાન તમારે મોટી વાતો સાંજશે અને તમને માટે મજા ની મહેફિલ આપશે. જય જય ગરવી ગુજરાત!

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

11 Jan, 02:12


કોઈ ગમે તેટલી ચાલાકી કરી લે પણ બાજી હમેંશા કુદરતના હાથમાં હોય છે...

✍️🤝✍️

Good morning

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

02 Jan, 02:20


ગમે તેવી તકલીફોમાં તરત રસ્તો સુઝી આવે એ તમારી બુધ્ધિનું નહિ પરંતુ ઈશ્વરની કૃપાનું પરિણામ છે..!!

Good morning 🙏🏻🙏🏻

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

26 Dec, 16:11


ચોખા જો કંકુ ભેગા ભળે તો,
કોઇના મસ્તક સુધી પહોંચી જાય..
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @gujratishayari

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

19 Dec, 02:33


_વિવશતા જો પાંડવોની જેવી આવશે,_
_તો શ્રી કૃષ્ણ પણ ભાગમાં આવશે.._
─━━━━━⊱✿⊰━━━━━─

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

18 Dec, 03:01


હું ન બોલું તોય તું સાંભળે એટલે તું ઈશ્વર ,
તું ન બોલે તોય મને સંભળાય એ શ્રધ્ધા..!!

Good morning....😊😊

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

11 Dec, 04:06


*❛❛સાચો સબંધ એ પુસ્તક જેવો હોય છે, પુસ્તક ગમે તેટલું જૂનું થઈ જાય, પણ એ ક્યારેય પોતાના શબ્દો નથી બદલતું.❜❜......!!…..* ✍️❣️❣️
              
Good morning.....😊😊

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

10 Dec, 06:37


ખોટું બોલવામાં કરેલ ઉતાવળ અને સાચું બોલવામાં કરેલ મોડું
જીવનમાં ઘણું ગુમાવી દે છે

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

09 Dec, 03:48


ઠગ હતું જગ,
એમ કોઇએ ના કહ્યું,
સૌએ કહયું
તું જરા ભોળો છે...

Good morning...😊😊

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

08 Dec, 03:10


ઝીંદગી ને બહુ નજીક થી જોઈ છે મેં,
ખાલી વાતો સીવાય કોઈ કોઈ નું નથી!

Good morning....😊😊

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

07 Dec, 02:56


નશીબદાર છે એ લોકો જેમને...

આ ખોટી દુનીયા માં સાચા સંબંધો મળ્યા છે.🙃☺️

Good morning...😊😊

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

06 Dec, 07:16


ત્રણ અક્ષર ની "જીંદગી" મારી એક શબ્દ મા સમેટવી હોય ,

તો "તું" થી વધારે સર્વશ્રેષ્ઠ કાંઈ ના હોય શકે ❣️

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

05 Dec, 03:25


Life માં એટલું પણ પ્રોફેશનલ ના બનો કે,
સામે કૂતરું આવે અને હટ હટ ની જગ્યાએ
Excuse me બોલાય જાય...😀😄😂

Good morning.....😂😂

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

04 Dec, 04:53


સાંભળવા માંગુ છું એકવાર અવાજ તારો,

પણ વાત કરવાનું બહાનું નથી આવડતું મને !!

Good morning.....😊😊

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

02 Dec, 06:22


આવતી કાલે આપણી પાસે વધુ સમય હશે એ આપણા જીવનનો મોટા માં મોટો ભ્રમ છે...🤝✍️

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

27 Nov, 03:15


જો સાહેબ
ચિંતા માં રહેશો તો ખુદ બળશો
પણ
બિન્દાસ રહેશો ને તો દુનિયા બળશે....

Good morning....😊😊

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

24 Nov, 03:11


*❛❛અર્જુને ફક્ત એક જ નિર્ણય કર્યોઃ "મારે શ્રીકૃષ્ણ જોઈએ"*

*એ પછીના બધા જ નિર્ણયો શ્રીકૃષ્ણએ લીધા. તમારો પ્રથમ નિર્ણય અતિ મહત્વનો છે.❜❜......!!…..* ✍️❣️❣️
              
     Good morning

─━━━━━⊱✿⊰━━━━━─

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

23 Nov, 04:32


શક્ય હોય ત્યાં સુધી કોઈની ભૂલો ન કાઢવી અને છતાંય ઈચ્છા થતી હોય તો એક મુલાકાત અરીસાની કરી લેવી...🙏🙏🙏

Good morning....😊😊

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

17 Nov, 04:08


વાત સાવ નાની છે પણ તેના અર્થ ખુબ મોટા છે
આખી ”જિંદગી” બોજ ઉઠાવ્યો ”ખીલ્લીએ”…
અને ”લોકો” વખાણ તસ્વીર ના જ કરે છે..!!

Good morning.....😊😊

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

14 Nov, 01:38


હવે ખૂણાઓ મુજબ ઊભા રહેતાં શીખો કેમકે દુનિયાના તમામ લોકો તમને પોતાના એન્ગલથી જ જુએ છે..!!

🙏શુભસવાર 🙏

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

09 Nov, 03:25


ગૂંચવાય જાય એ નહિ ,

પણ ગૂંથાઈ જાય એ જ સંબંધ ❣️

Good morning....😊😊

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

08 Nov, 03:22


ભૂલવાની બધી વાતો યાદ છે,

એટલે જ તો જીંદગીમાં વિવાદ છે..

Good morning....😊😊

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

07 Nov, 02:50


ડગલે ને પગલે કોઈ
નવી પરીક્ષા તૈયાર રાખે છે,
વાહ રે ઝિંદગી તું પણ મારુ
કેટલું ધ્યાન રાખે છે!😊

Good morning....😊😊

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

06 Nov, 02:45


અમુક અનુભવ ભલે કડવા હોય
પણ એનાથી મળતો સબક
જીવન મધુર બનાવે છે.

Good morning

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

03 Nov, 05:48


"કરે ઓળઘોળ બેનડી આયખું વીરો અમુલ,
વળે ન તોય વીરથી તારા વારણા કેરા મુલ"
ભાઈ-બહેન વચ્ચેના શાશ્વત પ્રેમ અને અતૂટ સંબંધને સમર્પિત 'ભાઈ બીજ'ના પવિત્ર તહેવારની આપ સહુને અનેકાનેક શુભેચ્છાઓ.💐💐

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

02 Nov, 06:25


આજથી પ્રારંભ થતું વિક્રમ સંવત 2081 નું નવું વર્ષ આપને તથા આપના પરિવાર ને આનંદદાયક અને લાભદાયક રહે, ઈશ્વર આપના પરિવાર માં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ અને તંદુરસ્તી અર્પે તેવી ભગવાન ને પ્રાર્થના..
નૂતન વર્ષાભિનંદન🙏🙏

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

01 Nov, 11:17


અમુક લોકો કસ્ટમર કેર જેવા હોય છે,

જ્યારે આપડે એનું કામ હોય ત્યારે જ એની સિસ્ટમ ડાઉન હોય છે

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

31 Oct, 03:42


दीपावल्याः सहस्रदीपाः भवतः जीवनं सुखेन,
सन्तोषेण, शान्त्या आरोग्येण च प्रकाशयन्तु।।

🏵️જગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘરના આંગણામા ધન-ધાન્ય, સુખ, અને સમૃદ્ધિ સાથે ભગવાનના અનંત આશીર્વાદ લઈને આવે, 🪔આ દિવાળીના દીવડાઓ તમારા અંતરને ઝગમગાવે અને આંગણે પૂરેલા સાથિયાઓ સ્નેહીઓ વચ્ચે આત્મીયતા વિકસાવે એવી દિવાળીના પર્વની હાર્દિક શુભેચ્છા...🎆

#Diwali #diwali2024

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

30 Oct, 03:34


કાળી ચૌદશની હાર્દિક શુભકામનાઓ.🌚🪔🎇

આ કાલી ચૌદશ પર ઘરના ક્લેશ-કષ્ટ, દુષ્ટ પ્રભાવ, શંકા-વહેમ, અશાંતિ - દુઃખ - બિમારી વગેરે નકારાત્મક ઉર્જાથી મુક્ત થાઓ એવી શુભેચ્છાઓ...

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

29 Oct, 05:10


*શુભ_ધનતેરસ*

સાચું ધન તો સગા-સ્નેહી ને મિત્રો જ છે...
આ ધન સહી સલામત રહે તેવી ઈશ્વરને પ્રાર્થના.
આપ સૌ ને તથા આપના પરિવારને મારા અને મારા પરિવાર તરફથી
*ધનતેરસની હાર્દિક શુભકામનાઓ..*💐

દુનિયામાં પૈસાદાર થવું સહેલું છે
પણ આબરુ દાર થવું મુશ્કેલ છે.
*જયશ્રીકૃષ્ણ*

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

27 Oct, 11:51


સાકરથી મીઠો માણસ જિંદગી તબાહ કરી નાખે છે પણ કારેલા થી કડવો માણસ ખરા સમયે કામ આવી જાય છે...🤝✍️🤝

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

25 Oct, 02:51


*❛❛સમય એને પણ સુધારી દે છે,*
*જેને કોઇ સુધારી શકતું નથી.❜❜......!!…..* ✍️❣️❣️
              
     Good morning....
─━━━━━⊱✿⊰━━━━━─

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

23 Oct, 02:11


બીજાની ભૂલોનું મૂલ્યાંકન કરવું સરળ છે,

આપણી પોતાની ભૂલોને ઓળખવી મુશ્કેલ છે

નિયમો સેટ કરવા સરળ છે,

તેમને અનુસરવું મુશ્કેલ છે

ભૂલ કરવી સરળ છે,

તેમની પાસેથી શીખવું અઘરું છે…


Good Morning ❤️

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

22 Oct, 01:42


*❛❛"તમે જેમ કહો તેમ",*
      *આ ચાર શબ્દો..*  
          *શરણાગતિ નથી,* *પરંતુ,*
  *સમજણપૂર્વક નુ સમર્પણ છે.❜❜......!!…..* ✍️❣️❣️
  
 Good morning.....😊😊             
      ─━━━━━⊱✿⊰━━━━━─
@gujratishayari

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

21 Oct, 02:35


સંબંધ માત્ર સુખ દુઃખમાં સાથ આપવા માટે જ નથી હોતો,
સંબંધ તો એ છે જે પોતાના
હોવાનો એહસાસ આપે....!

ઘણીવાર તબિયત દવા લેવાથી નહીં પણ હાલ પૂછવાથી પણ ઠીક થઈ જાય છે....

Good morning.....😊😊

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

20 Oct, 03:50


*❛❛અહંકારી વ્યક્તિ ફુલાઈ શકે પણ ફેલાઈ ન શકે.❜❜......!!…..* ✍️❣️❣️
              
      ─━━━━━⊱✿⊰━━━━━─

  Good morning....😊😊

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

19 Oct, 01:30


માણસ વિકલ્પોથી ટેવાયેલો છે.

વિકલ્પ મળતાં જ તે નવા માં ગુણ અને જૂનામાં ખામીઓ જોવા લાગે છે.

Good morning...😊😊

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

18 Oct, 01:37


*વિજ્ઞાનનો પ્રારંભ શંકાથી થાય છે, ધર્મનો પ્રારંભ શ્રધ્ધાથી થાય છે.*
*વિજ્ઞાન માનેછે કે only seeing is believing.
જે આંખો વડે દેખાય તેને સ્વીકારવું.*
*ધર્મ કહેછે કે believing is seeing.
તમે એક વાર માનવા લાગશો તો એ પ્રમાણે દેખાવા માંડશે.*

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

17 Oct, 05:54


રાતની રમતી સાદગીએ આજ
ચાંદનીનો શણગાર સજયો છે
સોળે નમણી પૂર્ણ કળાએ
ચાંદો કેવો! કામણગાર ખીલ્યો છે

શરદ પૂનમનું નોતરુ આભે આપ્યું
પ્રેમનો પરમેશ્વર આધાર બન્યો છે
સ્વર્ગથી સરિતા ઉતારી એણે
ને રાસરસ અમીધાર રચ્યો છે

સુધબુધ ત્યજી ગોપીઓ ઘેલી
સમય સ્તબ્ધ થઈ તૈયાર થમ્યો છે
એકલી ડોટ વાળતી વંશિવટ કોર
મોહન મુરલી મોહદાર ફુક્યો છે

પ્રીતમાં પલળી ભોમ બિરજની
કાલિન્દી કિનારે બંસીધર ઉભ્યો છે
શ્રીજી સંગ શ્રીનાથ શોભે સુંદર
જુગલ દીઠી ત્રિલોચન અપાર મોહયો છે

 

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

16 Oct, 01:52


*❛❛તમારો વ્યવહાર*
*તમારા કરતાં વધારે બોલે છે.❜❜......!!…..* ✍️❣️❣️
              
      ─━━━━━⊱✿⊰━━━━━─
Good morning.....😊😊

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

15 Oct, 01:37


*❛❛સમયને સમજવો એ સમજદારી છે....*

*સમય પર સમજી જવું એ જવાબદારી છે.❜❜......!!…..* ✍️❣️❣️
              
      ─━━━━━⊱✿⊰━━━━━─

  Good morning.....😊😊

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

14 Oct, 01:46


*મુસીબતો ના સમયે ખભા પર રાખેલો હાથ... કામયાબી વખતની તાળીઓ થી પણ વઘારે મૂલ્યવાન છે.

Good morning.....😊😊

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

13 Oct, 04:03


*માણસ એક શબ્દ બોલીને નીકળી જાય છે,*

*પણ*

*સામેવાળાને એમાંથી નીકળતા વરસો નીકળી જાય છે..!!*


Good morning.....😊😊

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

12 Oct, 13:28


હજુ ક્યાંક ધબકે છે
લક્ષ્મણ રેખા......!
રાવણો જ્યાંથી
બીતા બીતા નીકળે
--
-પદ્મશ્રી ચારણ ઋષિ કવિ દાદ-

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

12 Oct, 01:46


*જે વ્યક્તિ પોતાની જાતને સુધારવામાં લાગી હોય,*
*એને બીજાની ટીકા કરવાનો સમય હોતો નથી.*

Good morning.....😊😊

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

11 Oct, 04:53


*❛❛કોઈ સાથે બદલો લેવા કરતા,*
*બદલાઇ જવામાં વધારે મજા છે.❜❜......!!…..* ✍️❣️❣️
              
     Good morning....😊─━━━━━⊱✿⊰━━━━━

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

11 Oct, 04:02


હું ન બોલું તોય તું સાંભળે એટલે તું ઈશ્વર ,
તું ન બોલે તોય મને સંભળાય એ શ્રધ્ધા..!!
🙏શુભસવાર 🙏

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

10 Oct, 04:15


પહેલાથી જ બઘું નિશ્ચિત છે હું અને તમે ખાલી નિમિત છીએ..!!
🙏શુભસવાર 🙏

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

10 Oct, 01:38


*જેવા સાથે તેવા*
*એ બધી કહેવાની વાતો છે*
    *બાકી સારો માણસ*
  *ગમે તેટલો હેરાન થાય*
*પણ ખરાબ નથી બની શકતો*

🌹શુભ દિન🌹જય અંબે🌹

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

09 Oct, 01:44


. . .*🙏 જય માતાજી 🙏*

*જેનું જીવન પારદર્શક*

*હોય છે, પ્રભુ એના*

*માર્ગદર્શક હોય છે...!!!*

Good morning....😊😊

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

09 Oct, 01:20


જેમ જેમ સમજતા થયા ત્યારે સમજાયું કે સમજાવા કરતાં સમજી જવું જ સારું છે..!!
🙏શુભસવાર 🙏

❣️ ગુજરાતી સુવિચાર & શાયરી

08 Oct, 03:19


. . .*🙏 જય માતાજી 🙏*

*જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી*

*શીખતા રહો કારણકે "અનુભવ"*

*સૌથી મોટો ગુરુ છે...!!!*

Good morning....😊😊

9,959

subscribers

1,499

photos

168

videos