⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘ @gujaratimsati_suvichar1 Channel on Telegram

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

@gujaratimsati_suvichar1


Dear All Friends please join .....
Like share And Subscribe My Channel...

All dear Subscribers please Help Me to Channel Target 10K Subscribers...

Contact Admin :- @MLoveableOnly

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘ (Gujarati)

આ ટેલીગેમ ચેનલ "⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘" એક અનમોલ સ્થળ છે જેમાં તમે ગુજરાતી ભાષામાં સુવિચારો અને સંદેશો મેળવી શકો છો. આ ચેનલ આપને રોજના સમસ્યાઓ સામે જીવનની દિશા બદલવા માટે સંદેશો અને સુવિચારો પ્રદાન કરે છે. જોઈએ અનમોલ સુવિચારો અને મોટા વ્યક્તિઓનું જીવનનું માર્ગદર્શન આ ચેનલ પર.

તમારા દ્વારા ચેનલને બદલવા મારું સહાય કરો અને અમારે 10K ગ્રાહક લક્ષ્ય પર પહોંચવા માટે મદદ કરો. ચેનલને જોઇન કરવા માટે લાઈક, શેર અને સબ્સક્રાઈબ કરો. ચેનલનો લિંક આપણામાં પ્રસિદ્ધ કરો. સાથે સાથ, ચેનલનો અડમીને સંપર્ક કરવા માટે @MLoveableOnly પર સંપર્ક કરો.

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

22 Jan, 01:05


માણસ જ્યારથી ત્રાજવાને બદલે ઇલેક્ટ્રીક કાંટો વાપરતો થયો છે, ત્યારથી જ કદાચ નમતું જોખવાનું ભૂલી ગયો છે!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

21 Jan, 00:50


લોકો મોઢું ખોલવામાં જરીક પણ વાર નથી લગાડતા
પરંતુ આંખો ખોલવામાં આખી જિંદગી કાઢી નાખતા હોય છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

20 Jan, 01:04


તમારી આંખ સારી હશે તો દુનિયા તમને ગમશે અને તમારી જીભ સારી હશે તો દુનિયાને તમે ગમશો.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

19 Jan, 00:31


માપી માપી ને સબંધ રાખનાર ના ત્રાજવા,
હંમેશા જીવન ભર ખાલી હોય છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

18 Jan, 00:58


માણસ અંદરથી જાગે ત્યારે સાચી સવાર થાય છે,
બાકી રોજ રાત પછી એક સવાર થાય જ છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

17 Jan, 00:34


સંબંધોની શાળા ટકાવી રાખવા માટે,
ગણિત વિષય કાચો હોવો ખુબ જરૂરી છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

16 Jan, 00:25


મિત્રતા એટલે અવ્યક્ત લાગણીનો
રોજ ઉજવાતો મહોત્સવ.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

15 Jan, 01:20


જીવનમાં મુશ્કેલીઓ રૂ થી ભરેલા કોથળા જેવી હોય છે,
જો જોયા જ કરો તો બહુ જ મોટી દેખાશે પણ ઉપાડી લેશો તો હળવી જ હોય છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

14 Jan, 00:25


વધારે ખેંચીને ગૂંચ કરવા કરતાં ઢીલ મૂકીને જવા દેવું સારું....

પછી તે પતંગ હોય કે સબંધ
મકર સંક્રાતિની શુભકામનાઓ🪁🪁🪁🪁🪁🪁🪁🪁
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

13 Jan, 01:05


ભાગ્યને શું દોષ આપવો,
સપના આપણાં છે તો કોશિશ પણ આપણી જ હોવી જોઈએ.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

12 Jan, 00:57


કડવુ પણ સત્ય👇👇

જ્યાં લોકો તમને દોડીને નથી રોકી શકતા,
ત્યાં લોકો તમને તોડીને રોકવાની કોશિશ કરતા હોય છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

11 Jan, 01:04


રંગોથી ના ડરવું જોઈએ,
પણ
જે રંગ બદલે છે, એવા લોકોથી જરુર ડરવું જોઈએ.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

10 Jan, 00:45


ભૂખ લાગે ત્યારે ખાવું એ પ્રકૃતિ છે,
પારકાનું પડાવી ને ખાવું એ વિકૃતિ છે
અને
બીજાને ખવરાવી ને ખાવું એ જ આપણી સંસ્કૃતિ છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

09 Jan, 00:55


માણસ જીવનમાં
ગમે તેટલો વેપારી બની જાય
પરંતુ પોતાની તકલીફ વેચી શકતો નથી
અને શાંતિ ખરીદી શકતો નથી
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

08 Jan, 00:55


વીતેલા સમયને યાદ ન રાખો તો ચાલશે
પણ તેમાંથી મળેલા અનુભવ ને
હંમેશા યાદ રાખજો
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

07 Jan, 00:50


Heart touching line👇👇👇
સહજતા હતી,
સાદગી હતી ને,
બંદગી પણ હતી,
જયારે મોબાઈલ ન હતા ત્યારે ઘરમાં..
જીવતી જિંદગી હતી..!!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

06 Jan, 00:47


સમસ્ત બ્રહ્મમાંડ માં એક જીભ જ એવું જ એવું સ્થળ છે જયાં,અમૃત અને વિષ બંને એકસાથે રહે છે.કોનો ઉપયોગ કરવો,એ વ્યક્તિ માત્ર ના હાથ માં છે
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

05 Jan, 00:49


શરીરને જીવતો રાખવા જે કામ શ્વાસ કરે છે
સંબંધને જીવતો રાખવા એ જ કામ વિશ્વાસ કરે છે
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

04 Jan, 00:45


ફકત એ જ આળસુ માણસ નથી જે કંઈ જ નથી કરતો…
આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ કરતો જ નથી
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

03 Jan, 00:51


જ્યારે આપણે આપણા સંબંધો માટે સમય નથી કાઢી શકતા ત્યારે સમય આપણા વચ્ચેથી સંબંધ કાઢી નાખે છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

30 Dec, 00:55


સારા માણસો આપણી જિંદગીમાં આવે એ આપણી ભાગ્યતા છે
અને એની સાથે સબંધો જોડી રાખવા એ આપણી યોગ્યતા છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

29 Dec, 00:39


માણસ ભગવાન ની પુજા નથી કરતો,
પરંતુ માણસ તેમની મુર્તિ માં છુપાયેલી પોતાની મહત્વાકાંક્ષા ની પુજા કરતો હોય છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

28 Dec, 00:50


પ્રગતિ હવામાં ઉડાડે છે,
જયારે
લોકપ્રિયતા પગને ધરતી
પર રખાવે છે...!!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

27 Dec, 00:45


અવાજ ઉંચો હોય તો
બહુ ઓછા
લોકો સાંભળે છે...
પણ વાત ઉંચી હોય તો
ઘણા બધા
લોકો સાંભળે છે...!!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

26 Dec, 01:00


જગતને જોવા માટે આંખ હોવી અનિવાર્ય છે પણ શું જોવા જેવું છે ને શું નથી એના માટે દ્રષ્ટિ
જોઈએ...
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

25 Dec, 01:15


છોડી શકો તો પોતાના ઘમંડને
છોડજો, સબંધોને છોડીને કોઈ
આજ સુધી સુખી નથી થયું.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

24 Dec, 00:32


બુદ્ધિ અને શ્રદ્ધાનો મેળ હોવો જોઈએ,
એકલી બુદ્ધિ નાસ્તિકતા પેદા કરે છે
અને એકલી શ્રદ્ધા અંધશ્રદ્ધા પેદા કરે છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

23 Dec, 00:40


તરસ તો બધાને બે ઘડી ના ઘુંટડા ની જ હોય છે...
પણ શોધતા સૌ સંમદર ને જ હોય છે....
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

22 Dec, 01:06


ક્રોધના વિજય કરતા,
ક્ષમાનો પરાજય ઘણો ભવ્ય હોય છે..!!
જયાં "મૌન" થી કામ
ચાલે ત્યાં "ગર્જના " નકામી છે...
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

21 Dec, 00:43


તૂટેલો વિશ્વાસ ઓગાળેલ ચોકલેટ જેવો છે,
પછી ભલે તમે તેને ઠંડું કરવાનો પ્રયત્ન કરો પણ તે ક્યારેય મૂળ આકારમાં આવી શકતી નથી.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

20 Dec, 00:35


કાર ના ટાયર અને માણસ ના મન માં હવા ...
માપસર જ હોવી જોઈએ નહી તો અકસ્માત સંભવ છે ...
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

19 Dec, 01:07


કોઈની ખુશી માટે
આપણે નિમિત્ત બનીએ
એ જ શ્રેષ્ઠ કર્મ
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

18 Dec, 00:30


જયારે તક આવે ત્યારે તૈયાર રહો.
કેમ કે... જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે
તેને જ ભાગ્ય કહે છે...!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

17 Dec, 00:59


સારી વ્યક્તિને પસંદ નહીં કરો તો ચાલશે,
પણ એવી વ્યક્તિને પસંદ કરો જે તમને વધુ સારી વ્યક્તિ બનાવે !!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

16 Dec, 00:49


શબ્દો એટલા મીઠા
રાખીએ કે...
કયારેક પાછા લેવા પડે
તો આપણને
જ કડવા ના લાગે...!!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

15 Dec, 01:25


જે ક્રોધની એક ક્ષણ
દબાવી શકે...
તે પસ્તાવાનો આખો
દિવસ ટાળી શકે...!!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

14 Dec, 00:24


રંગ તમારા અસ્તિત્વમાં હોવા જોઇએ ..,
પરિસ્થિતિ તો બ્લેક & વ્હાઇટ જ રહેવાની...
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

13 Dec, 00:35


જીવનમાં સંબંધનો અહેસાસ થવો જોઈએ; અફસોસ નહીં...
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

12 Dec, 00:30


દરેક સંબંધ અંત સુધી ટકી શકે છે, જો એને લાગણી, પ્રેમ અને વફાદારી થી નિભાવવામાં આવે તો, નહીં કે મુડ પ્રમાણે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

11 Dec, 00:33


સંબંધો માં આનંદ ત્યાં જ હોય જયાં ભૂલો ને ભૂલી જવાની સમજણ હોય..!!!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

29 Nov, 00:55


જો કોઈ ભૂલને લીધે ગઈકાલનો દિવસ દુઃખમાં પસાર થઈ ગયો હોય તો તેને વારંવાર યાદ કરીને આજનો દિવસ બગાડો નહીં.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

28 Nov, 00:51


હાસ્ય એ એવું ઝાડું છે જે હ્રદયની આસપાસ જામેલા જાળાને સાફ કરી નાખે છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

27 Nov, 01:05


કયાં ભૂલ થઈ.? એ શોધનાર જીવનમાં ખૂબ આગળ વધે છે. અને કોની ભૂલ થઈ.? એ શોધનાર ત્યાંના ત્યાં જ રહી જાય છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

26 Nov, 01:01


પોઝીટીવ વ્યક્તિ પાસે દરેક સમસ્યાનું સમાધાન હોય છે
જ્યારે નેગેટીવ વ્યક્તિને સમાધાન માં પણ સમસ્યા હોય છે...
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

25 Nov, 00:50


"મોકો" મળે ત્યારે,
"આનંદ" કરવાનો
"અવસર" શોધો.
"જવાબદારી" તમને છોડી ને
ક્યાંય જવાની નથી.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

24 Nov, 01:20


હવે ખૂણાઓ મુજબ ઊભા રહેતાં શીખો કેમકે દુનિયાના તમામ લોકો તમને પોતાના એન્ગલથી જ જુએ છે..!!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

23 Nov, 01:15


નિષ્ફળતા એ સફળતાનો વિરોધી શબ્દ નથી,
પરંતુ તે સફળતાનું પહેલુ પગથીયુ છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

22 Nov, 01:20


મને શું મળશે... એના ક૨તાં હું શું આપી શકું. એ ભાવ જ પ્રગતિ તરફ લઈ જઈ શકે છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

21 Nov, 00:40


"મનમાં ઊતરવું”
કેપછી મનમાંથી ઊતરવું” એ ફક્ત તમારો વ્યવહાર નક્કી કરેછે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

20 Nov, 01:20


દાન કરવાથી રૂપિયા જાય છે, લક્ષ્મી નહીં.
ઘડિયાળ બંધ કરવાથી ઘડિયાળ બંધ થાય છે, સમય નહીં અને જુઠ છુપાવવાથી જુઠ જ છૂપાય છે, સત્ય નહીં..!!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

19 Nov, 01:25


સત્ય એ તેલનાં ટીપાં જેવું જ હોય છે. ગમે તેટલું પાણીમાં ઊંડું નાખો બહાર આવી જ જાય...!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

18 Nov, 01:15


સંબંધનું ક્ષેત્રફળ માપવાનુ સમીકરણ થોડુ અલગ હોય છે,
લંબાઈ ને પહોળાઈ માપવામાં આ આખી દુનિયા..
ઉંડાઇ જ ભુલી જતી હોય  છે.!!!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

17 Nov, 00:45


નવું શોધવું બહુ સરળ છે, પણ સાચું શોધવું બહુ કઠીન !!

. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

16 Nov, 00:30


'આભાર' માનવાવાળો કદી નાનો થઈ  જતો નથી,
'ધીરજ' રાખવાવાળો ક્યારેય નિષ્ફળ  જતો નથી.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

15 Nov, 01:10


વખાણ કર્યા વગર કોઈ ખુશ થતું નથી અને ખોટું બોલ્યા વગર કોઈના વખાણ થતા નથી
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

14 Nov, 01:07


સુખને જીરવતા અને દુઃખને ઉજવતા જેને આવડે,
એ જીવનમાં ક્યારેય અટકતો નથી !!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

13 Nov, 00:54


જેની સાથે વાતચીત થતા જ ખુશીઓ બમણી થઇ જાય
અને ચિંતાઓ અડધી થઇ જાય એ જ આપણા,
બાકી બધા ખાલી ઓળખીતા !!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

12 Nov, 01:03


ખબર અંતર નો અર્થ એ છે કે
અંતર ભલે ગમે તેટલું હોય
પરંતુ
ખબર રાખવી  એ જ સાચી લાગણી.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

11 Nov, 00:40


અહંકારી વ્યક્તિ ફુલાઈ શકે પણ ફેલાઈ ન શકે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

10 Nov, 01:20


માણસને સૌથી વધારે
એની જીભ હેરાન કરે છે
સ્વાદમાં પણ અને
સંબંધમાં પણ
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

09 Nov, 01:05


સમયને સમજવો એ સમજદારી છે....
સમય પર સમજી જવું એ જવાબદારી છે.

. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

08 Nov, 01:01


મુસીબતો ના સમયે ખભા પર રાખેલો હાથ... કામયાબી વખતની તાળીઓ થી પણ વઘારે મૂલ્યવાન છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

07 Nov, 01:25


મનગમતું બોલવા માટે
અણગમતું સાંભળવાની
તાકાત પણ હોવી જરૂરી છે
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

06 Nov, 00:33


લાભ પાંચમ એટલે એક નવી શરૂઆતનો દિવસ. ભગવાન આપને વ્યવસાય-ધંધા સહિતના દરેક કાર્યોમાં સફળતા સાથે સમૃદ્ધિ અર્પે, એજ પ્રાર્થના.
શુભ લાભ પાંચમ ની શુભેચ્છા💐
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

05 Nov, 00:58


આજનો દરેક સંઘર્ષ એ આવતીકાલની સિદ્ધિનું કારણ છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

04 Nov, 00:45


થાય એટલું કામ કરીએ,
અને કરીએ એટલું કામ થાય.
આ બે વાક્યો નો તફાવત જેને સમજાય તેની પ્રગતિ થાય.

. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

03 Nov, 00:45


"કરે ઓળઘોળ બેનડી આયખું વીરો અમુલ,
વળે ન તોય વીરથી તારા વારણા કેરા મુલ"
ભાઈ-બહેન વચ્ચેના શાશ્વત પ્રેમ અને અતૂટ સંબંધને સમર્પિત 'ભાઈ બીજ'ના પવિત્ર તહેવારની આપ સહુને અનેકાનેક શુભેચ્છાઓ.💐💐
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

02 Nov, 00:40


નૂતન વર્ષની અભિનવ ઉષાએ આરંભાતા આદિત્યનો ઉદય આપને અને આપના સ્વજનોને દીર્ઘ આયુષ્ય, ઐશ્વર્ય અને આરોગ્ય બક્ષે તેવી શુભકામનાઓ સહ સૌને
નૂતન વર્ષાભિનંદન...!🪔🪔🪔🪔🪔
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

01 Nov, 01:13


"સમાધાન" એટલે જીવનના એ બધા જ પ્રશ્નો પર પૂર્ણવિરામ,
જેના જવાબ નથી
મળ્યા કે ના તો મળવાના ...
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

31 Oct, 00:45


પ્રેમનો દીવો પ્રગટાવીએ!
દુ:ખની સાંકળ ફોડીએ!
સમૃદ્ધિનું એક રોકેટ છોડીએ!
સુખની કોઠી સળગાવીએ!
તમને અને તમારા પરિવારને દિપાવલીની શુભેચ્છાઓ
"ઉજ્જવળ દિવાળીની શુભકામના"🪔🪔🪔🪔🪔
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

30 Oct, 00:40


માં કાલી આપના જીવનમાંથી દરેક પ્રકારની
નકારાત્મકતા, બુરાઈ, દુર્ભાગ્ય દૂર કરીને આપને
શક્તિ, સાહસ અને સફળતા નો આશીર્વાદ આપે.
🌚 કાળીચૌદશની હાર્દિક શુભકામનાઓ 🪔🪔🪔
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

29 Oct, 00:55


દેવી લક્ષ્મીની કૃપાથી 
તમારા ઘરમાં હમેશા 
ઉમંગ અને આનંદ રોનક રહે 
તમારા પરિવારને 
અમારી તરફથી 
ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ 
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

28 Oct, 00:50


પ્રકાશના આ શુભ તહેવાર પર આનંદ સમૃદ્ધિ અને ખુશીની ચમક આવનારા વર્ષમાં તમારા દિવસોને પ્રકાશિત કરે એવી વાઘબારસ ના દિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

27 Oct, 01:15


માણસ સુખ ની શોધમાં ને શોધમાં કર્મ ને ભૂલી જાય છે .
એ નથી જાણતો કે ....
દરેક સુખના છેડાની શરૂઆત તેના  કર્મથી જ થાય છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

26 Oct, 00:44


કઈ ભૂલ થઈ એ શોધનાર જીવનમાં ખુબ આગળ વધે છે.
અને.....
કોની ભૂલ થઈ
એ શોધનાર ત્યાં ના ત્યાં જ
રહી જાય છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

25 Oct, 01:15


મનને બદલી શકાય છે
પણ, હું
મનમાં હોય તેને બદલી શકાતો નથી
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

24 Oct, 00:55


સુખ વહેંચવા "સંગત" જોઈએ,
દુઃખ વહેંચવા "અંગત" જોઈએ.

. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

23 Oct, 00:35


કચવાયેલા મનથી રાખેલો સંબંધ હંમેશા ગૂંચવાયેલો જ રહે છે. !

. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

22 Oct, 01:01


કોઇકની ખામી શોધવા વાળા માખી જેવા હોય છે,
જે આખું સુંદર શરીર છોડીને ઘાવ ઉપર બેસતા હોય છે...
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

21 Oct, 00:59


પ્રાર્થનાનો અર્થ માગણી નથી..
પણ મન શાંત કરવાની લાગણી છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

20 Oct, 00:50


માનવી સિવાય બઘી ચીજ એવીજ છે,
જેવી એ દેખાય છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

19 Oct, 01:13


સંબંધોનું મહત્વ ઓક્સિજન જેવું છે. મફત મળે છે એટલે તેની કોઈ કિંમત નથી, પરંતુ જ્યારે વેન્ટિલેટર પર આવે ત્યારે સંબંધની વાસ્તવિક કિંમતનો ખ્યાલ આવે છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

18 Oct, 01:09


જીંદગીની પીચ ઉપર જરા ધ્યાન થી રમજો..
બાકી સ્ટંપીંગ સૌથી નજીક નો માણસ જ કરી જાય છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

17 Oct, 00:50


જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હમેશા ખુશ રહો, કારણકે તમારી ખુશી એ વ્યક્તિઓને ખતમ કરી નાખશે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

16 Oct, 00:40


સારો વ્યવહાર" અને "સારી ભાષા
"ફિક્સ ડિપોઝિટ" સમાન છે... સમય જતાં "મૂડીની સાથે" વ્યાજ પણ
આપી જાય છે...!!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

15 Oct, 00:55


એક પાટે ચડવા
ઘણા પાટા
ફેરવવા પડે છે
પછી એ ટ્રેન હોય
કે જિંદગી..!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

14 Oct, 00:47


જરૂરિયાત મુજબ જિંદગી જીવો, શોખ મુજબ નહીં.. કારણ કે જરૂરિયાત ગરીબ ની પણ પુરી થાય છે, અને શોખ રાજા ના પણ અધુરા રહી જાય છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

13 Oct, 00:58


સંઘર્ષ તો એકલા હાથે જ કરવો પડે છે,
ભીડ તો સફળતાની જ ભાગીદાર હોય છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

12 Oct, 01:35


દશેરા એટલે દશ હરા, અર્થાંત્ 10 અવગુણો નો નાશ કરવો. આ 10 અવગણો એટલે
અહંકાર, અમાનવતા, અન્યાય, કામ વાસના, ક્રોધ, લોભ, મદ, ઈર્ષા, મોહ અને સ્વાર્થ. આ દસ અવગુણો પર વિજય પ્રાપ્ત કરવો.
વિજયાદશમીની શુભકામના

Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

12 Oct, 01:19


સતત મળતી નિષ્ફળતાથી ક્યારેય નિરાશ ન થવું,
ક્યારેક જુડાની છેલ્લી ચાવી પણ તાળું ખોલી નાખે છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

11 Oct, 01:13


ભૂલનો બચાવ કરવા કરતાં
ભૂલનો સ્વીકાર કરવામાં
ઓછો સમય લાગે છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

10 Oct, 00:30


જિંદગીમાં અમુક વાતો
ના જાણતા હોય એ જ સારું છે,
ઘણીવાર બધું જાણી જવું એ પણ
આપણા દુઃખનું કારણ બને છે !!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

09 Oct, 01:04


પુરી દુનિયા જીતી શકાય છે, સંસ્કારથી અને જીતેલી દુનિયા હારી જવાય છે અહંકારથી
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

08 Oct, 00:45


બદલો લેવા કરતા, બદલાઇ જવામાં વધારે મજા છે !!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

07 Oct, 01:14


જયારે કુદરત ના "તેડાં" આવે છે ને
ત્યારે કોઈના "છેડા” કામ નથી આવતા..!!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

06 Oct, 00:53


જ્યાં આપણો મત રજુ કરવાથી મતભેદ થતો હોય તો ત્યાં મૌન રહેવુ ઉચિત છે
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

05 Oct, 01:01


બીજાને સારું લાગે માટે ‘જૂઠ′ બોલીને મનમાં 'ઘુંટાવું' એના કરતાં
બીજાને ભલે ના ગમે પરંતુ 'સત્ય' બોલીને મનની 'શાંતિ' મેળવવી સારી
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

04 Oct, 00:35


શબ્દ નહીં વર્તન કહી દે છે, કોઈના જીવનમાં આપણું કેટલું મહત્વ છે !
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

6,445

subscribers

2

photos

2

videos