પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ) @dil_thi_sayar Channel on Telegram

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ)

@dil_thi_sayar


આપણે આપણી રીતે રહેવું,
ખડક થવું હોય તો ખડક,
નહી તો નદીની જેમ નિરાંતે વહેવું.

CONTACT US : @Heaven_is_Ghost_bot

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ) (Gujarati)

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ) એક ગુજરાતી ભાષાનું ટેલીગ્રામ ચેનલ છે જે પ્રેમ, ભાવનાઓ, અને સાહિત્ય વિષયો પર મૂલક છે. આ ચેનલ દ્વારા આપણે આપણી રીતે રહેવું અને અનુભવું મળે છે. અહીં તમે આપને પ્રેમની પરાકાષ્ઠાની વિવિધ રસાતી કવિતાઓ, સ્મૃતિગળીઓ, અને મંતાવો મળી જશે. ચેનલમાં લોકો આપણું મન જ મેળવતા હોવાથી તે એક આનંદમય અને સાંત્વનાયુક્ત અનુભવ છે.

તમે આ ચેનલને જોઈ શકો છો ટેલીગ્રામ એપ્લિકેશનમાં @dil_thi_sayar સાથે સંપર્ક કરી શકો છો. પ્રેમની પરાકાષ્ઠા ચેનલ દ્વારા શાંતિપૂર્ણ અનુભવ અને મનોરંજન મળે તેવી આશા રાખીએ છે.

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ)

30 Jan, 17:47


રાત જગાડશે...ને સવાર ભગાડશે...
તો હુંય જાવ કલેજાઓ...😁 ભાગવું તો પડશે. 😂

💞 @DIL_THI_SAYAR 💞

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ)

16 Jan, 14:02


તમે થી તું...
.
.
.
.
.
.
.
.
.
.
.
તું થી તમે...

ઓહો હો હો... વારી જાવ 😂....

💞 @DIL_THI_SAYAR 💞

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ)

02 Jan, 19:18


પરસ્પર પ્રેમમાં છે પાનખર ને વસંત... - 🖌 એકલતાના અનુભવે.

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ)

20 Nov, 18:31


Many Many Happy Returns of The Day... Happyest Birthday Forever👮🥳

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ)

17 Oct, 18:26


ચાંદ ની શીતળતા...
હંમેશા આપણને શાંત કરતી...

💞 @DIL_THI_SAYAR 💞

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ)

16 Oct, 16:56


એકના પ્રેમનો વરસાદ, બીજાંઓના સ્નેહના ઝાકળને ઠાંકીનાં દે તે જોવું અત્યંત આવશ્યક છે...

💞 @DIL_THI_SAYAR 💞

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ)

13 Oct, 14:50


જીવનમાં બીજાનું કામ હોય ત્યારે હસીને મળો છો...
એવી જ રીતે કામ વગર પણ હસીને મળતા શીખી લો...

જીવન ધીમે ધીમે જીવવાની મજા આપતું રહેશે...

💞 @DIL_THI_SAYAR 💞

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ)

23 Sep, 15:12


સાથ, સ્વભાવ ને સંવાદ...
શીખવે સંસ્કાર...

નાક, નામ, ને નાત...
શીખવે નમતા...

કામ, કામણ ને કાયા...
શીખવે કમાતા...

💞 @DIL_THI_SAYAR 💞

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ)

20 Sep, 16:38


મારો પ્રેમ... પોતાનો...
અમારો પ્રેમ... બંનેનો...
આપણો પ્રેમ... જીવન...

💞 @DIL_THI_SAYAR 💞

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ)

05 Sep, 09:08


ઉધાર આપીને ઉદ્ધાર કરે તે ગુરુ...

💞 @DIL_THI_SAYAR 💞

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ)

02 Sep, 17:03


હું છું ને યાર...
કહેવા વાળું કોઈ નથી યાર...

💞 @DIL_THI_SAYAR 💞

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ)

19 Aug, 17:53


એણે કીધું શું થાય છે તને...
મે કીધુ 😄

એણે કીધું મે કંઈ કર્યું...
મે કીધુ 😄

એણે કીધું બોલ તો ખરો...
મે કીધુ 😄

એણે કીધું મારો કંઈ વાંક...
મે કીધુ 😄

એણે કીધું શું થાય છે... બોલ તો ખરો...
મે કીધુ 😄

એણે કીધું કંઇક તો બોલ...
મે કીધુ 😄

એણે કીધું 🥺
મે કીધુ 😄

એણે કીધું 😭
મે કીધુ 😄

એણે કીધું સોરી હવે નહિ થાય...
મે કીધુ 😄

💞 @DIL_THI_SAYAR 💞

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ)

19 Aug, 17:44


રૂપિયા સાથે શીખવા મળશે...
રૂપિયા વગર શીખવા જ મળશે ...

💞 @DIL_THI_SAYAR 💞

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ)

16 Aug, 18:30


આગોતરા આવ્યા અમે...
પાછોતરા રહ્યા અમે...

💞 @DIL_THI_SAYAR 💞

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ)

15 Aug, 18:16


એક ને અનેક ની આશા છે...
અનેક ને એક ની આશા છે...


💞 @DIL_THI_SAYAR 💞

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ)

04 Aug, 18:58


જગત ને ભગત કરતો માસ...

હર હર મહાદેવ 💞😍😍😍

💞 @DIL_THI_SAYAR 💞

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ)

04 Aug, 08:46


મિત્ર કોમળ હોવો જોઈએ સત્ય વેણથી...
મિત્ર કઠોર હોવો જોઈએ કડવા વેણથી...
મિત્ર, મિત્ર હોવો જોઈએ મિત્રતાથી...


મિત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સંધાય મિત્રો ને 🙏😊
💞 @DIL_THI_SAYAR 💞

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ)

02 Aug, 18:30


જન્મદિવસ ની હાર્દિક શુભકામના...

શત શત આશાઓ નું કારણ બનો,
શત શત ખુશીઓ ના હકદાર બનો.

Many Many Happy Returns of the Day Bhura... Happy Brithday yaaraa😊😍😘

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ)

29 Jul, 09:54


આ ગ્રુપ જેના માટે બનેલ છે એમનો આજે જન્મ દિવસ છે...

HAPPY BRITHDAY 👻😍😘😘😘😘

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ)

25 Jul, 18:29


If you can't aford a relationship...
Than never talk between 12 am to 03 am...

I said never...

💞 @DIL_THI_SAYAR 💞

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ)

12 Jul, 16:58


પ્રેમમાં હાજર જવાબી નહિ... હાજરી જોઈએ...

💞 @DIL_THI_SAYAR 💞

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ)

09 Jul, 08:51


આતે કેવો પ્રેમ...
મારા ન હોવાનો ખાલીપો નથી...
ન તો મારા હોવાની હાજરી...

આતે કેવો પ્રેમ...
મહેફિલમાં હસીનું પાત્ર હું...
પાત્રને નીખારનાર તું...

આતે કેવો પ્રેમ...
યાદ તો આવું છું, જરૂર પડ્યે...
પછી યાદ આવું છું આવતા કામે...

આતે કેવો પ્રેમ...
સમજે છે યે ને સમજવું મારે પડે...
પ્રેમ છે મારે તો વેઠવું ય મારે પડે...

💞 @DIL_THI_SAYAR 💞

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ)

07 Jul, 18:46


સમજવું ને સમજાવવું બંને અલગ છે...
એકમા આપણે સમજવી... ને બીજામાં પણ આપણે જ...

💞 @DIL_THI_SAYAR 💞

પ્રેમની પરાકાષ્ઠા (ચેનલ)

07 Jul, 07:02


તમે અને વરસાદ એક જેવા જ છો...
વરસીને વહાલ કરો...ટીપે ટીપે તરસાવો...

💞 @DIL_THI_SAYAR 💞