😊 સુવિચારો ની દુનિયા 😊 @suvicharniduniya4412 Channel on Telegram

😊 સુવિચારો ની દુનિયા 😊

@suvicharniduniya4412


Hindi Gujarati suvichar (morning suvichar)

🍁 સપના "Upload" તો તરત થઈ જાય છે,
પણ "Download" કરવામાં જિંદગી નીકળી જાય છે!! 🍁

😊 સુવિચારો ની દુનિયા 😊 (Gujarati)

સુવિચારો ની દુનિયા એક ટેલીગ્રામ ચેનલ છે જે હિંદી અને ગુજરાતી ભાષામાં સુવિચારો અને મોર્નિંગ સુવિચારો શેર કરે છે. આ ચેનલ સપના અને જીવનને વિચારણાત્મક રીતે દેખાતું હૈ, જે જ માનવ આત્માના ભાવનાત્મક ઉત્તેજન અને પ્રેરણા વધારવામાં મદદ કરે છે. સુવિચારો ની દુનિયા એક સ્થળ છે જે સપનાને માનવ આત્માની અભિવૃદ્ધિ અને સૌને પ્રેરિત કરવામાં મદદ કરે છે. આપણે આ ચેનલની સભી સુવિચારોને પ્રાપ્ત કરી આપના દિવસને વિશેષ બનાવો અને જીવનને એક નવી રીતે ઉજવવામાં મદદ કરો. સુવિચારો ની દુનિયા માનવ આત્માને સંતોષ, શાંતિ અને ઉત્તેજનથી ભરપૂર કરવામાં મદદ કરવાનું મહીનું કાર્ય કરે છે. આપણે સુવિચારો ની દુનિયા ચેનલને પ્રમોશન કરી મેળવવા માટે જ આપા વધુ લોકોને લાગુ કરો અને સુવિચારો ની દુનિયા અને સુવિચારો સાથે જોડાવાની સરળ પદ્ધતિનો આनંદ માણો.

😊 સુવિચારો ની દુનિયા 😊

14 Jan, 01:39


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

વધારે ખેંચીને ગૂંચ કરવા કરતાં ઢીલ મૂકીને જવા દેવું સારું....

પછી તે પતંગ હોય કે સબંધ...

મકર સંક્રાતિની શુભકામનાઓ🪁🪁🪁🪁🪁🪁🪁🪁

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

14 Jan, 01:02


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
_વિવશતા જો પાંડવોની જેવી આવશે,_
_તો શ્રી કૃષ્ણ પણ ભાગમાં આવશે.._

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

13 Jan, 02:21


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

ભાગ્યને શું દોષ આપવો,
સપના આપણાં છે તો કોશિશ પણ આપણી જ હોવી જોઈએ.

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

13 Jan, 01:14


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
"રાતની મુઠ્ઠીમાં એક સવાર પણ છે. શરત એટલી કે,

પહેલા "જી" ભરીને અંધારું તો જોઈ લો....)

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

12 Jan, 02:15


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

રંગોથી ના ડરવું જોઈએ,
પણ
જે રંગ બદલે છે, એવા લોકોથી જરુર ડરવું જોઈએ.

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

12 Jan, 00:56


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
આંખ જ્યારે બુધ્ધિ નો સંગ કરે ત્યારે અક્ષરો વંચાય ને અર્થ મળે..પરંતુ ..આંખ જ્યારે હૃદય નો સંગ કરે,
ત્યારે અક્ષરો ઉકેલાય ને ભાવાર્થ મળે..!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

11 Jan, 00:44


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

સારા દિવસો ની રાહ જોવામાં માણસ આખું જીવન વિતાવી દે છે,

અંતે ખબર પડે છે જે દિવસો રાહ જોવામાં વ્યર્થ કર્યા એજ સારા દિવસો હતા...

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

11 Jan, 00:40


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
*નિતી સાફ રાખો તો ક્યારેય*
*રણનિતી*
*ઘડવી નહિ પડે.
*સુખ -- દુઃખ તો ભાડું છે જિંદગી નું*
*ભરવું તો પડશે જ..

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

10 Jan, 00:58


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

"વાણી" જ એકમાત્ર એવી વસ્તુ છે જેના થકી માણસ અંત સુધી ઓળખાય છે
બાકી "ચેહરો" તો હર હાલાત અને સમય સાથે બદલાતો રહે છે.

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

10 Jan, 00:46


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

રંગ બદલતી જીંદગી માં,
પણ રંગત હતી,

જયારે ખુદ સાથે ખુદ ની
સંગત હતી,

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

09 Jan, 02:13


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

માણસ જીવનમાં
ગમે તેટલો વેપારી બની જાય
પરંતુ પોતાની તકલીફ વેચી શકતો નથી
અને શાંતિ ખરીદી શકતો નથી..


🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

09 Jan, 01:08


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
•───────────────────

🌷...વાતને ભૂલવાની હતી,

🤝...હાથને પકડી રાખવાનો હતો,🙌

લોકોએ વાતને પકડી રાખી...🤛

😟...અને હાથને છોડી દીધો...!😶

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

08 Jan, 00:56


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

*પાણી પણ એક રહસ્ય છે...*
*ક્યારેક તરસ છિપાવા ગળા માં ઉતરે છે...*
*ક્યારેક કોઇની તરસ મા આંખો થી નિતરે છે...*


🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

08 Jan, 00:41


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾

કોઈ સ્થળે આપણે સમાવું હોય તો,
એ સ્થાન કરતા આપણે નાનું થવું પડે,
પછી એ સ્થાન કોઈનું હ્રદય પણ કેમ ન હોય !

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

07 Jan, 02:01


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

🍂શબ્દો મફત છે પરંતુ,
તેને વાપર્યા પછી
કીમત ચૂકવવી પડે છે,પગ લપસવાથી લાગેલા ઘા
તો રુઝાઈ જશે એક દિવસ,
પણ જીભ લપસવાથી લાગેલા
ઘા રુઝાતા બહુ વાર લાગે છે...!!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

07 Jan, 01:46


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
💞💞💞💞💞💞💞💞💞💞💞💞

આજે હારી જશુ તો શું થયું ,
કાલે ફરી પાછી મહેનત કરીશુ ,
આપણે તો ઉપરવાળાના રમકડાં છીએ એમ જ કંઈ થોડા તૂટી જઈશું..!!

Jay dwarkadhish 🙏🏻

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

06 Jan, 01:52


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

સમસ્ત બ્રહ્મમાંડ માં એક જીભ જ એવું જ એવું સ્થળ છે જયાં,અમૃત અને વિષ બંને એકસાથે રહે છે.કોનો ઉપયોગ કરવો,એ વ્યક્તિ માત્ર ના હાથ માં છે...

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

06 Jan, 01:30


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•


જિંદગી ની દોડ જ અજીબ છે,
જીતી જઈએ તો આપણા પાછળ છૂટી જાય છે,
અને હારી જઈએ તો આપણા જ પાછળ 'છોડી' જાય છે..!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

05 Jan, 02:26


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

ફકત એ જ આળસુ માણસ નથી જે કંઈ જ નથી કરતો…
આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ કરતો જ નથી...

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

05 Jan, 01:50


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

જ્યાં "હું" છે ત્યાં "વિવાદ" છે,
અને જ્યાં "અમે" છીએ ત્યાં "સંવાદ" છે..!!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

04 Jan, 00:47


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

*જેમ સાકર અંધારામાં* *ખાઈએ તો પણ મોઢું* *મીઠું જ થાય....*

*તેમજ,* *સત્કર્મ* *અજાણતા કરીએ તો* *પણ તેના ફળ મીઠાં*
*જ મળે.*

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

04 Jan, 00:37


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•


આગળ વધતા રહેવા માટે એ વિચારવું જરૂરી છે કે,
આપણા જીવનનો શ્રેષ્ઠ સમય હજુ આવવાનો બાકી છે..!!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

03 Jan, 00:43


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

*➡️ ખરાબ સમયની પણ એક વાત સારી છે* *જેવો શરૂ થાય એટલે તરત વધારાના નકામા લોકો જીવનમાંથી ચાલ્યા જાય છે* *કડવુ છે પણ, સત્ય છે.*

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

03 Jan, 00:42


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
💚💚💚💚💚💚💚💚💚💚💚💚

મને શું મળશે.. એના કરતાં હું શું આપી શકું ,
એ ભાવ જ પ્રગતિ તરફ લઈ જઈ શકે છે..!!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

02 Jan, 04:50


https://t.me/BurgerBlastBot?start=_tgr_M4l_7m83NzM1

😊 સુવિચારો ની દુનિયા 😊

02 Jan, 02:05


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

જીવનમાં બધું ફાવી જશે
પણ ખાંડ વગર ની ચા
અને લાગણી વગર ના સંબંધ જરાય નઈ ફાવે...

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

02 Jan, 01:57


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

સંબંધ એ નથી કે કોની પાસેથી કેટલું સુખ મેળવો છો ,
સંબંધ તો એ છે કે કોના વિના કેટલી એકલતા અનુભવો છો .

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

01 Jan, 00:54


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

હાથની બધી જ આંગળીઓ એક સરખી નથી હોતી. તો આ તો જિંદગી છે સમાંતર પરિસ્થિતિ કેમ રહે? એટલે જીવનમાં હંમેશા સંતોષ રાખો. કપરી પરિસ્થિતિ આપમેળે દૂર થઈ જશે..

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

01 Jan, 00:39


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
સોનલ બીજ ની બધાં મિત્રો ને શુભેચ્છા
માં સોનલ બધા ને સુખ સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના
જય માં સોનલ 🙏🏻

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

31 Dec, 01:42


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

પ્રશંશા તો શબ્દો અને વાણીમાં દેખાતી હોય છે,
પરંતુ કદર કેટલી છે...?
એ જાણવા તો વ્યક્તિનો વ્યવહાર જ સમજવો પડે.

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

07 Dec, 01:37


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

વાત કોને કરવી અને વાત કોને કહેવી, એ વચ્ચેનો ભેદ સમજાઈ જાય તો માણસ ને દુઃખી થવાનો વારો જ નાં આવે..!!!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

07 Dec, 01:11


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
પોતાને સારા બનાવી લો એટલે દુનિયા માંથી એક ખરાબ માણસ ઓછો થઇ જશે..!!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

06 Dec, 00:55


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

"ભાગ્ય" લઈને આવવું અને "કર્મ" લઈને જવું..
બસ આ નાનકડો પ્રવાસ એટલે
જીંદગી.

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

06 Dec, 00:38


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
જીવનમાં બધુ જ સમજવાની કોશિશ ના કરશો કેમ કે કેટલીક વાતો સમજવા માટે નથી હોતી પણ સ્વીકારી લેવાની હોય છે..!!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

05 Dec, 01:33


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

માણસ એટલો ઉંડો છે કે તેનામાં ડુબકી મારો તો પણ કઈ ના મળે, પરંતુ જો તેની પાસે કંઇક અપેક્ષા રાખો તો તરત જ એનું તળિયું મળી જાય..

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

05 Dec, 00:44


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
આવતી કાલે આપણી પાસે વધુ સમય હશે એ આપણા જીવનનો મોટા માં મોટો ભ્રમ છે..

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

04 Dec, 00:47


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

જીવનનો સૌથી સુંદર
અને આસાન નિયમ:
જે તમારી સાથે થવું ન જોઈએ.
એ તમે બીજા સાથે ના કરો...

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

04 Dec, 00:40


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

વધારે દૂર જોવાની ઇચ્છામાં માનવી નજીકનું ઘણું બધું ગુમાવી દે છે...!!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

03 Dec, 01:09


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

માણસ પાસે જો કોઈ સાચા દિલથી એને સાંભળવા વાળું હોય તો એના અડધા દુઃખ જાતે ઓછા થઈ જાય

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

03 Dec, 00:11


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

*હસતો ચહેરો જ મોટું હથિયાર છે.*
*સાહેબ*

*ક્યાંક વાંચ્યું કે..*
*હારેલા માણસનો હસતો ચહેરો ,*
*જીતેલાની ખુશીને પણ મારી નાંખે.*

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

02 Dec, 01:07


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

કદર ત્યારે થાય
જયારે માણસની જરૂર હોય,
જરૂર વિના તો હીરા પણ
તિજોરીમાં પડી રહે છે !!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

02 Dec, 00:41


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

*અંગત પાસેથી*
*અપેક્ષારાખવી*
*એ સ્વાર્થ નથી.*

*પણ અપેક્ષા માટે*
*અંગત બનવુ*
*એ સ્વાર્થ છે.*

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

01 Dec, 01:42


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

મુશ્કેલ સમયમાં જયારે
મનમાં ધીરેથી અવાજ આવે છે
કે બધું સારું થઇ જશે બસ આ
અવાજ ઈશ્વરનો હોય છે...

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

01 Dec, 01:14


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•


*ધારીએ એવું થતું નથી*
*અને*
*વિચારીએ એવું હોતું નથી*
*એનું નામ*
*"જીંદગી"*
*પારખવાની કોશીશ તો ઘણી કરી લોકો એ*
*પરંતુ...અફસોસ*
*સમજવાની કોશીશ કોઈ નથી કરતું*

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

30 Nov, 01:45


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

*દુનિયા* માં બોલાતી બધી જ ભાષા ઓ માંથી
સૌથી *મીઠી* ભાષા "*મતલબ*" ની છે...
અને
સૌથી *કડવી* ભાષા "*સચ્ચાઈ*" ની છે..!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

30 Nov, 01:20


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*કોઈ ની ભૂલ*
*થાય તો સાહેબ*👌

*તક આપો*
*તકલીફ નહીં..!*👌

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

29 Nov, 01:28


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

તમારી કિમંત ત્યાં સુધી જ છે
જ્યા સુધી
તમારી પાસે એવુ કઈક છે જે પૈસાથી ખરીદી શકાતું નથી..

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

29 Nov, 00:47


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾

*💞ઈશ્વર કેવી સુંદર રીતે*
*તમારા જીવન માં એક એક* *દિવસ નો ઉમેરો કરતો રહે છે..!*
*💞તમારે તેની જરૂર છે એટલા*
*માટે નહિ, પરંતુ બીજાને*
*તમારી જરૂર છે એટલા માટે...*

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

28 Nov, 01:52


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

હાસ્ય એ એવું ઝાડું છે જે હ્રદયની આસપાસ જામેલા જાળાને સાફ કરી નાખે છે.

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

28 Nov, 01:25


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
જો સાહેબ
ચિંતા માં રહેશો તો ખુદ બળશો
પણ
બિન્દાસ રહેશો ને તો દુનિયા બળશે....

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

27 Nov, 02:01


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

કયાં ભૂલ થઈ.? એ શોધનાર જીવનમાં ખૂબ આગળ વધે છે. અને કોની ભૂલ થઈ.? એ શોધનાર ત્યાંના ત્યાં જ રહી જાય છે.

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

27 Nov, 01:13


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
*❛❛સમય એને પણ સુધારી દે છે,*
*જેને કોઇ સુધારી શકતું નથી.❜❜......!!…..*

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

26 Nov, 01:24


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

પોઝીટીવ વ્યક્તિ પાસે દરેક સમસ્યાનું સમાધાન હોય છે
જ્યારે નેગેટીવ વ્યક્તિને સમાધાન માં પણ સમસ્યા હોય છે...

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

26 Nov, 01:11


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
પ્રભુ તું સંગ છે તેથી જ જીવન પ્રસંગ છે,
નાની મોટી જંગ છે છતાં પળેપળ ઉમંગ છે..!!

જય શ્રી કૃષ્ણ 🙏🏻

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

25 Nov, 01:23


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

"મોકો" મળે ત્યારે,
"આનંદ" કરવાનો
"અવસર" શોધો.
"જવાબદારી" તમને છોડી ને
ક્યાંય જવાની નથી.

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

25 Nov, 00:49


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
*❛❛અર્જુને ફક્ત એક જ નિર્ણય કર્યોઃ "મારે શ્રીકૃષ્ણ જોઈએ"*

*એ પછીના બધા જ નિર્ણયો શ્રીકૃષ્ણએ લીધા. તમારો પ્રથમ નિર્ણય અતિ મહત્વનો છે.❜❜......!!…..*

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

24 Nov, 01:31


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

નિષ્ફળતા એ સફળતાનો વિરોધી શબ્દ નથી,
પરંતુ તે સફળતાનું પહેલુ પગથીયુ છે.

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

24 Nov, 01:14


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
શક્ય હોય ત્યાં સુધી કોઈની ભૂલો ન કાઢવી અને છતાંય ઈચ્છા થતી હોય તો એક મુલાકાત અરીસાની કરી લેવી...

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

23 Nov, 01:45


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

મને શું મળશે... એના ક૨તાં હું શું આપી શકું. એ ભાવ જ પ્રગતિ તરફ લઈ જઈ શકે છે.

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

23 Nov, 01:07


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*અંદરથી જાગો ત્યારે જ...*
*સાચી સવાર થાય છે...*

*બાકી તો રોજ રાત પછી...*
*એક સવાર થાય જ છે...*

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

22 Nov, 01:15


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

"મનમાં ઊતરવું”
કેપછી મનમાંથી ઊતરવું” એ ફક્ત તમારો વ્યવહાર નક્કી કરેછે.

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

22 Nov, 01:03


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•


*🤝જીવનનો સૌથી સુંદર*
*અને*
*આસાન નિયમ.*

*જે તમારી સાથે થવું ન જોઈએ.*
*એ તમે*
*બીજા સાથે ના કરો.*
*શબ્દ થોડા છે પણ સમજાય તો ખૂબજ સારા છે...*

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

21 Nov, 01:18


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

દાન કરવાથી રૂપિયા જાય છે, લક્ષ્મી નહીં.
ઘડિયાળ બંધ કરવાથી ઘડિયાળ બંધ થાય છે, સમય નહીં અને જુઠ છુપાવવાથી જુઠ જ છૂપાય છે, સત્ય નહીં..!!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

21 Nov, 01:03


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*સંબંધ મોટા નથી હોતા,*
*સંબંધ સાચવનારા મોટા હોય છે.*
*ખોવાઈ જવું પડે છે, પારકા ને*
*પોતાના કરવામા, બાકી ઓળખાણ*
*તો બધાની બધે હોયજ છે.*
*લાગણી આપણી, સંબંધ આપણો,*
*નિભાવો ત્યારે ખબર પડે કોણ આપણું.*

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

20 Nov, 01:25


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

સત્ય એ તેલનાં ટીપાં જેવું જ હોય છે. ગમે તેટલું પાણીમાં ઊંડું નાખો બહાર આવી જ જાય...!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

20 Nov, 01:16


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
🦚
માણસ તો જોઇએ તેટલા મળે છે,
પરંતુ
જોઇએ તેવા ભાગ્યે જ મળે છે.

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

19 Nov, 01:16


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

યોગ્યતાઓ કર્મો માંથી જન્મે છે. બાકી જન્મથી તો દરેક મનુષ્ય શૂન્ય જ હોય છે..

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

19 Nov, 01:06


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
પ્રાર્થના કરવા માટે વ્યક્તિ નું મંદિર માં હોવું આવશ્યક નથી,
પણ વ્યક્તિ ના મન માં ઇશ્વર નું હોવું આવશ્યક છે..!!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

18 Nov, 01:38


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

સંબંધનું ક્ષેત્રફળ માપવાનુ સમીકરણ થોડુ અલગ હોય છે,
લંબાઈ ને પહોળાઈ માપવામાં આ આખી દુનિયા..
ઉંડાઇ જ ભુલી જતી હોય  છે.!!!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

18 Nov, 01:04


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
વાત સાવ નાની છે પણ તેના અર્થ ખુબ મોટા છે
આખી ”જિંદગી” બોજ ઉઠાવ્યો ”ખીલ્લીએ”…
અને ”લોકો” વખાણ તસ્વીર ના જ કરે છે..!!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

17 Nov, 01:21


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

નવું શોધવું બહુ સરળ છે, પણ સાચું શોધવું બહુ કઠીન !!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

17 Nov, 00:58


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

જ્યાં સુધી તમે તમારી જાતથી નહીં હારો,
દુનિયાની કોઈ તાકાત તમને હરાવી નહીં શકે !!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

16 Nov, 01:18


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

'આભાર' માનવાવાળો કદી નાનો થઈ  જતો નથી,
'ધીરજ' રાખવાવાળો ક્યારેય નિષ્ફળ  જતો નથી.

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

16 Nov, 01:08


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
તમારી ઈચ્છા મુજબ થોડુક પણ જીવવા મળે એજ સાચું સુખી જીવન..!!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

15 Nov, 01:17


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

ખોટી વાત ફેલાવવા માણસો રાખવા પડતા નથી, જ્યારે સાચી વાત જણાવવા માટે
વકીલ રાખવા પડે છે.

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

15 Nov, 01:14


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
હવે ખૂણાઓ મુજબ ઊભા રહેતાં શીખો કેમકે દુનિયાના તમામ લોકો તમને પોતાના એન્ગલથી જ જુએ છે..!!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

14 Nov, 01:20


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

સુખને જીરવતા અને દુઃખને ઉજવતા જેને આવડે,
એ જીવનમાં ક્યારેય અટકતો નથી !!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

14 Nov, 00:40


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
*મંદિર સુધી પહોંચવું*
*એ શરીર નો વિષય છે*
*પરંતુ*
*ઈશ્વર સુધી પહોંચવું*
*એ મનનો વિષય છે...*

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

13 Nov, 01:20


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

જેની સાથે વાતચીત થતા જ ખુશીઓ બમણી થઇ જાય
અને ચિંતાઓ અડધી થઇ જાય એ જ આપણા,
બાકી બધા ખાલી ઓળખીતા !!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

13 Nov, 01:07


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
કોઈક દરવાજા ક્યારેય બંધ નથી થતાં બસ આપણે ખખડાવાનું છોડી દઇએ છીએ..!!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

12 Nov, 01:17


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

ઈચ્છાઓ પૂરી ના થાય તો "ક્રોધ" વધે છે અને ઈચ્છાઓ પૂરી થાય તો "લોભ" વધે છે, એટલા માટે જ જીવનની દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી એ જ "શ્રેષ્ઠ" છે..


🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

12 Nov, 00:56


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•


*બે વસ્તુ જીવનમાં સફળતા નકકી કરે છે..!*
    *"એક"'*
*જયારે કશુ નથી ત્યારે તમારો સાથ કોણ આપે છે..!*
              *.અને.*
*જયારે બધું જ છે ત્યારે તમે કોને સાથ આપો છો..!*

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

02 Nov, 03:01


નૂતન વર્ષાભિનંદન🎊
નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના..!

😊 સુવિચારો ની દુનિયા 😊

02 Nov, 02:52


નવા વર્ષ ના જય શ્રી કૃષ્ણ
તમને મારા અને મારા પરિવાર તરફ થી
આવનાર વર્ષ માં ભગવાન દ્વારકાધીશ તમારા જીવનમાં તમારી બધીજ ખુશીઓ લાવે અને તમારા ઘર માં સુખ સમૃદ્ધિ આવે તેવી શુભેચ્છા અને દ્વારકાધિસ ને પ્રાર્થના .....UK

😊 સુવિચારો ની દુનિયા 😊

01 Nov, 01:20


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

"સમાધાન" એટલે જીવનના એ બધા જ પ્રશ્નો પર પૂર્ણવિરામ,
જેના જવાબ નથી
મળ્યા કે ના તો મળવાના ...

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

01 Nov, 00:19


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
*કોઈપણ સમસ્યાનું સમાધાન એ વાત પર નિર્ભર છે કે સલાહકાર કોણ છે,*
*કારણ કે*
*દુર્યાધન શકુની પાસેથી સલાહ લેતો અને અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી...*❣️❣️

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

31 Oct, 01:01


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

પ્રેમનો દીવો પ્રગટાવીએ!
દુ:ખની સાંકળ ફોડીએ!
સમૃદ્ધિનું એક રોકેટ છોડીએ!
સુખની કોઠી સળગાવીએ!
તમને અને તમારા પરિવારને દિપાવલીની શુભેચ્છાઓ
"ઉજ્જવળ દિવાળીની શુભકામના"🪔🪔🪔🪔🪔

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

31 Oct, 00:21


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
કેટલું સરળ છે ઈશ્વર ને માનવું,
પરંતુ કેટલું કઠણ છે ઈશ્વર નું માનવું..!!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

30 Oct, 01:26


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

માં કાલી આપના જીવનમાંથી દરેક પ્રકારની
નકારાત્મકતા, બુરાઈ, દુર્ભાગ્ય દૂર કરીને આપને
શક્તિ, સાહસ અને સફળતા નો આશીર્વાદ આપે.

🌚 કાળીચૌદશની હાર્દિક શુભકામનાઓ 🪔🪔🪔

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

30 Oct, 00:47


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
મૃત્યુથી બચવાની એક તરકીબ છે,

બીજાના હૃદયમાં જીવતા રહો

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

29 Oct, 01:25


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

દેવી લક્ષ્મીની કૃપાથી 
તમારા ઘરમાં હમેશા 
ઉમંગ અને આનંદ રોનક રહે 
તમારા પરિવારને 
અમારી તરફથી 
ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ 

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

29 Oct, 00:31


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
કોઈના દુઃખમાં સિંહ બનીને લડશો, તો જીવનમાં હંમેશા વિજય તમારો જ રહેશે

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

28 Oct, 01:23


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

જેવા સાથે તેવા એ બધી કહેવાની વાતો છે. બાકી સારો માણસ ગમે એટલો હેરાન થાય પણ ખરાબ નથી બની શકતો..

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

28 Oct, 00:27


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
મહત્વનું કામ વ્યસ્ત માણસ ને સોંપવું ,
નવરા માણસ પાસે સમય નથી હોતો..!!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

27 Oct, 02:02


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

માણસ સુખ ની શોધમાં ને શોધમાં કર્મ ને ભૂલી જાય છે .
એ નથી જાણતો કે ....
દરેક સુખના છેડાની શરૂઆત તેના  કર્મથી જ થાય છે.

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

27 Oct, 00:43


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
*❛❛સમય એને પણ સુધારી દે છે,*
*જેને કોઇ સુધારી શકતું નથી.❜❜......!!…..*

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

26 Oct, 00:44


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
ખાલી એક તારીખ બદલાશે આજે,
જિંદગી તો તારે જાતે બદલવી પડશે !!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

26 Oct, 00:43


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

કિનારો ન મળે તો કઈ નઈ....!

પણ બીજાને ડુબાડી ને ક્યારેય તરવું નહીં...!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

25 Oct, 01:21


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

મનને બદલી શકાય છે
પણ, હું
મનમાં હોય તેને બદલી શકાતો નથી..

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

25 Oct, 00:47


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
જિંદગી ના અમુક વળાંક એવા હાેય છે
"જયાં સમજણ" અને "સત્ય" હાેવા છતા નિર્ણય" લઈ શકાતેા નથી....

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

24 Oct, 00:58


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

કોઇકની ખામી શોધવા વાળા માખી જેવા હોય છે,
જે આખું સુંદર શરીર છોડીને ઘાવ ઉપર બેસતા હોય છે...

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

24 Oct, 00:23


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
બીજાની ભૂલોનું મૂલ્યાંકન કરવું સરળ છે,

આપણી પોતાની ભૂલોને ઓળખવી મુશ્કેલ છે

નિયમો સેટ કરવા સરળ છે,

તેમને અનુસરવું મુશ્કેલ છે

ભૂલ કરવી સરળ છે,

તેમની પાસેથી શીખવું અઘરું છે…

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

23 Oct, 00:40


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

સંઘર્ષ વિના સિદ્ધિ પ્રાપ્ત કરવી અને મૂલ્ય ચુકવ્યા વિના મનગમતી ચીજ મેળવવી. તે પાણીમાં પડ્યા વિના તરતા શીખવા જેવું છે..

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

23 Oct, 00:38


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
*❛❛"તમે જેમ કહો તેમ",*
      *આ ચાર શબ્દો..*  
          *શરણાગતિ નથી,* *પરંતુ,*
  *સમજણપૂર્વક નુ સમર્પણ છે.❜❜......!!…..*

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

22 Oct, 01:22


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
સંબંધ માત્ર સુખ દુઃખમાં સાથ આપવા માટે જ નથી હોતો,
સંબંધ તો એ છે જે પોતાના
હોવાનો એહસાસ આપે....!

ઘણીવાર તબિયત દવા લેવાથી નહીં પણ હાલ પૂછવાથી પણ ઠીક થઈ જાય છે....

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

22 Oct, 00:41


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

જયારે તમારા સ્વાભિમાન ને "ગુલામી" ની લત લાગે,
ત્યારે તાકાત નું મહત્વ શૂન્ય થઈ જાય છે..

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

21 Oct, 01:30


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

પ્રાર્થનાનો અર્થ માગણી નથી..
પણ મન શાંત કરવાની લાગણી છે.

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

21 Oct, 01:00


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
*જેવા સાથે તેવા*
*એ બધી કહેવાની વાતો છે*
    *બાકી સારો માણસ*
  *ગમે તેટલો હેરાન થાય*
*પણ ખરાબ નથી બની શકતો*

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

20 Oct, 01:11


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

જેને વિવાદ કરવો છે તેની પાસે પક્ષ હોય છે,
પણ જેને વિકાસ કરવો છે તેની પાસે લક્ષ હોય છે..!!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

20 Oct, 00:53


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
માણસ વિકલ્પોથી ટેવાયેલો છે.

વિકલ્પ મળતાં જ તે નવા માં ગુણ અને જૂનામાં ખામીઓ જોવા લાગે છે.

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

19 Oct, 01:30


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

સંબંધોનું મહત્વ ઓક્સિજન જેવું છે. મફત મળે છે એટલે તેની કોઈ કિંમત નથી, પરંતુ જ્યારે વેન્ટિલેટર પર આવે ત્યારે સંબંધની વાસ્તવિક કિંમતનો ખ્યાલ આવે છે.

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

19 Oct, 00:29


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
*વિજ્ઞાનનો પ્રારંભ શંકાથી થાય છે, ધર્મનો પ્રારંભ શ્રધ્ધાથી થાય છે.*
*વિજ્ઞાન માનેછે કે only seeing is believing.
જે આંખો વડે દેખાય તેને સ્વીકારવું.*
*ધર્મ કહેછે કે believing is seeing.
તમે એક વાર માનવા લાગશો તો એ પ્રમાણે દેખાવા માંડશે.*

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

18 Oct, 01:22


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

*જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી*

*શીખતા રહો કારણકે "અનુભવ"*

*સૌથી મોટો ગુરુ છે...!!!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

18 Oct, 01:19


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

જીંદગીની પીચ ઉપર જરા ધ્યાન થી રમજો..
બાકી સ્ટંપીંગ સૌથી નજીક નો માણસ જ કરી જાય છે.

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

17 Oct, 01:26


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હમેશા ખુશ રહો, કારણકે તમારી ખુશી એ વ્યક્તિઓને ખતમ કરી નાખશે.

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

17 Oct, 00:55


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
*❛❛તમારો વ્યવહાર*
*તમારા કરતાં વધારે બોલે છે.❜❜..

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

16 Oct, 01:14


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

સારો વ્યવહાર" અને "સારી ભાષા
"ફિક્સ ડિપોઝિટ" સમાન છે... સમય જતાં "મૂડીની સાથે" વ્યાજ પણ
આપી જાય છે...!!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

16 Oct, 00:39


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
*❛❛કોઈ સાથે બદલો લેવા કરતા,*
*બદલાઇ જવામાં વધારે મજા છે.❜❜......!!…..*

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

15 Oct, 01:36


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•

એક પાટે ચડવા
ઘણા પાટા
ફેરવવા પડે છે
પછી એ ટ્રેન હોય
કે જિંદગી..!

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

😊 સુવિચારો ની દુનિયા 😊

15 Oct, 00:59


•───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
*મુસીબતો ના સમયે ખભા પર રાખેલો હાથ... કામયાબી વખતની તાળીઓ થી પણ વઘારે મૂલ્યવાન છે.

🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 h‌a‌v‌e‌ a‌ n‌i‌c‌e‌ d‌a‌y‌ 🌻
━━━━━━━━━━━━━━━━━━
😊 સુવિચારો ની દુનિયા 😊
━━━━━━━━━━━━━━━━━━

1,652

subscribers

1

photos

7

videos