Gujarati Jokes @gujaratijokes Channel on Telegram

Gujarati Jokes

@gujaratijokes


Gujarati Jokes

Note :
Lost Of Fun 18+ Join This Channel.

Contact ➻ @VeeRa_Bot

Promotion Rate

₹ 500.00 /- Per Post 24hr After Post Deleted

Gujarati Jokes (Gujarati)

ગુજરાતી જોક્સ ટેલિગ્રામ ચેનલ આપણને હસાવવા માટે ઉત્કૃષ્ટ સ્થળ છે. અમે આ ચેનલ ઉપયોગ કરીને રોજ અમારા વાચકોને હસવાના તમામ નવા ગુજરાતી જોક્સ પોસ્ટ કરીએ છીએ. આ ચેનલમાં આવ્યા રહેવાથી આપ તેમના દિવસનું ભાગ સુધરાવી શકો છો. તેથી જ નહીં, આ ચેનલમાં દરરોજ મોટી મોટી લખાવટું પણ મળશે. આ ચેનલ પર વાચકો અને પોસ્ટ કરનાર દોવેર સાથે સંતુલિત હોતા રહેશે. તમારા મિત્રોને આ ચેનલ વિશે જણાવો અને તેમાં શેર કરો તાકી તે પણ આનંદ ઉઠાવી શકે.

Gujarati Jokes

27 Aug, 16:55


Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

⛈️ પ્રેમિકાની જેમ વરસવાનું હતુ,

આ તો પત્નીની જેમ તૂટી પડ્યો.

@GujaratiJokes

🌧️🌨️🌧️

Gujarati Jokes

05 Aug, 16:09


Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

BSNLનુ સીમ ખરીદવાની તજવીજ કરો,
નહી તો 2025 માં ...

રાધીકા ની સુવાવડ નો ર્ખચો માથે આવશે.

@GujaratiJokes

જનહિત માં જારી
😂😂😂😂😂😂😂😂

Gujarati Jokes

04 Jul, 14:31


Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

તું સુઈ જા પણ ફોન ના કાપતી મારે તારા શ્વાસ નો અવાજ સાંભળવો છે,
આવી હરકતો ના કારણે જ રિચાર્જ ના ભાવ વધ્યા છે..

@GujaratiJokes

😂

Gujarati Jokes

04 Jul, 14:30


Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

અમુક લોકો કથા સાંભળવાની ઉંમરે,
સ્ત્રીઓના DM માં ગાળો સાંભળે છે.

@GujaratiJokes

🤣😂

Gujarati Jokes

30 Jun, 14:32


Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

રામાયણમાં "વાલી" ને વરદાન હતું કે....

તેની સામે લડનાર ની અડધી શક્તિ ”વાલી” માં આવી જાય...

આ 'વાલી” કલિયુગ માં 'ઘરવાલી” તરીકે પ્રગટ થઈ છે.

@GujaratiJokes

😂😂😂

Gujarati Jokes

27 Jun, 16:35


Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

સવાલ : ભાષાનો પ્રભાવ કોને કહેવાય ?
જવાબ : રાજકોટમાં રીક્ષાવાળાને..

माधापर चौकडी जाना है -- ૩૦૦ રૂપિયા
માધાપર ચોકડી જવું છે -- ૧૦૦ રૂપિયા
માધાપર સોકડી ઝાવું સે -- ૩૦ રૂપિયા

@GujaratiJokes

😂😜

Gujarati Jokes

08 Jun, 04:35


Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

ગુવારનુ શાક કેવું થયું છે?

પતિ:-ખૂબ સરસ થયું છે.

પત્ની:-દીકરો તો કહેતો હતો કે ખરાબ થયું છે!

પતિ:-ભોળો યુવાન છે,લગ્ન નથી કર્યા એટલે ક્યાં શું જવાબ દેવાય એ આવડતું નથી.

@GujaratiJokes

😀😃😄😁😆😅🤣😛

Gujarati Jokes

18 May, 17:00


Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

મસ્તી મસ્તી માં દોસ્ત ની
GF ને I Love You
કહી દીધું અને એને જવાબમાં
મને I Love You Too કહી દીધું

હવે એ સમજાતું નથી બ્લોક કોને કરું.

@GujaratiJokes

🤣😂😅🤣😂😂😂

Gujarati Jokes

10 May, 14:46


Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂
હજી તો વિચારતો હતો કે કોઈના
જવાથી કઈ ફરક પડતો નથી...




ત્યાં તો લાઇટ જતી રહી...

@GujaratiJokes

🤣🤣🤣

Gujarati Jokes

05 Apr, 14:46


Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કે જો,
મારે મારી સુમસાન જિંદગીમાં ભૂકંપ લઇ આવવો છે.

@GujaratiJokes

😂😄😂😆🤣😂😝😛

Gujarati Jokes

15 Feb, 14:44


Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

કાલ રાતે મને સપનું આવ્યું મે સપનામાં આંખી રિલાયન્સ કંપની ખરીદી લીધી.
સવારે ઉઠીને જોયું તો મુકા કાકા એ massage મોકલ્યો હતો,
પ્રિય ગ્રાહક તમારા પ્લાનની વૈદ્યતા સમાપ્ત સમાપ્ત થઈ રહી છે સેવાનો લાભ ઉઠાવવા તરતજ રીચાર્જ કરો...

@GujaratiJokes

😂🤣🤣😂🤣😂😄

Gujarati Jokes

03 Feb, 17:09


Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

મેં પડોશીને પુછયુ : તમે કયો સાબુ વાપરો છો ?
    
પડોશી: હમણાં પીન્તુર ચાલે છે.

હું : એ વળી ક્યો સાબુ ?
    
પડોશી : પીઅર્સ પતવા આવ્યો એટલે સંતુરની સાથે ચોંટાડયો છે...

@GujaratiJokes

😂😝🤪😝😂🤪🤣🤣

Gujarati Jokes

23 Dec, 07:10


Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

વજન ઘટાડવાનું નક્કી કર્યું અને એ જ દિવસે મારી આંખ સામે અડદિયા આવી ગયા. મેં અડદિયા સામે જોયું, અડદિયાએ મારી સામે જોયું. પછી શું?

અડદિયાનું વજન ઓછું થયું...

@GujaratiJokes

😂😂😄🤣😆🤣😂😆

Gujarati Jokes

23 Nov, 07:59


Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

હમણાં જ યમરાજ🐃 નો ફોન📱📞 આવ્યો હતો.....


કહેતા હતા કે ભાઈ તું ચિંતા નો કર....
તારી પોસ્ટમાં જે લાઈક👍 નથી કરતા ને??


એનો અલગ થી ચોપડો📖 બનાવ્યો છે...

@GujaratiJokes

😆😂😆😂😆🤣😆😌😆

Gujarati Jokes

07 Nov, 09:20


Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

ફિઝિક્સની વાઇવા- મૌખિક પરીક્ષા હતી,
બે વિદ્યાર્થી બહાર બેઠા હતા, એક ને અંદર બોલાવામાં આવ્યો....

પ્રોફેસરે પ્રશ્ન પૂછ્યો - તું ટ્રેનમાં જતો હો અને ગરમી લાગે તો શું કર ?
વિદ્યાર્થીએ જવાબ આપ્યો- બારી ખોલી નાખ....

પ્રોફેસરે ખુશ થઈને કહું - વાહ, ગુડ.. હવે એ કહે કે.. ધારો કે બારીનું ક્ષેત્રફળ ૩ વર્ગ મીટર હોય, ટ્રેન ઉત્તર થી દક્ષિણ તરફ જતી હોય અને પવન પૂર્વ થી પશ્ચિમ તરફ જતો હોત અને હવાની ઘનતા ૧.૨૨ કી.ગ્રા./મીટર સ્કવેર હોય, હવાની ગતિ ૪૦ માઈલ પર અવર હોય, ડબ્બાની સાઈઝ લગભગ ૫૪ ફૂટ હોય તો આખા ડબ્બાને હવાથી ફ્રેશ થતા કેટલો સમય લાગે ?

વિદ્યાર્થી જવાબ ન આપી શક્યો અને તેને નાપાસ જાહેર કરાયો.

તેણે બહાર આવીને બીજા વિદ્યાર્થીને કહ્યું કે ભાઈ તુ બારી ખોલતો નહી.

બીજો વિદ્યાર્થીઓ અંદર ગયો અને પ્રોફેસરે તેને એજ સવાલ પૂછ્યો- તું ટ્રેનમાં જતો હો અને ગરમી લાગે તો શું કર ?

જવાબ આવ્યો- સર, હું કોટ કાઢી નાખું ...
પ્રોફેસર થોડા અચકાયા, ફરી પૂછ્યું- પણ જો વધુ ગરમી લાગે તો શું કર?

વિદ્યાર્થીએ જવાબ આપ્યો - જો બહુ ગરમી લાગે તો હું શર્ટ પણ ઉતારી દવ
હવે પ્રોફેસર ખુરશીમાંથી થોડા ઊંચા થયા, એમનો અવાજ પણ સહેજ ઊંચો થયો - ભાઈ ,જો ખુબજ ગરમી લાગે તો શું કર?

જવાબ આવ્યો - આમ તો સર બહુ ગરમી હોય તો હું એસીમાં જ મુસાફરી કરું..

પ્રોફેસરની ધીરજ ખૂટી, ટેબલ પર હાથ પછાડીને જોરથી બોલ્યા - ભાઈ તું જનરલ કોચમાં જાશ અને બઉ ગરમી લાગે તો શું કર ?

વિદ્યાર્થીએ કહ્યું -તો પછી હું બનિયાન અને પેન્ટ, મોજા, બુટ પણ કાઢી નાખું ..
પ્રોફેસર સમસમી ગયા, ઊંડો શ્વાસ લીધો અને પૂછ્યું - ધાર કે તારી આવી સ્થિતિમાં કોઈ તારો સમાન લૂંટીને જતું રહે તો ?
વિદ્યાર્થી- સાહેબ..મને ગમે તે થાય, કે મારા સમાન ને ગમે તે થાય પણ..

હું બારી નઈ ખોલું ,નઈ ખોલું અને નઈજ ખોલું...

@GujaratiJokes

🤣🤣🤣🤣

Gujarati Jokes

15 Sep, 08:35


Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

અંગ્રેજી પિક્ચરમા 10 વખત kiss કરી લે ને તોય પ્રેમ નથી થતો,
ને અહીંયા તો ક્લાસમા છોકરી પેન પણ માંગી લે તો રાતની ઊંઘ હરામ કરી લે છે.

@GujaratiJokes

🤪😂🤣

Gujarati Jokes

27 Aug, 16:58


Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

ફેસબુક નું ગુજરાતી શું થાય ?
પીંજણ પુસ્તિકા.

@GujaratiJokes

🤪😜😝😛🤣😂😆

Gujarati Jokes

26 Aug, 15:41


Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

ખાતરના ૩ પ્રકાર છે.

• કુદરતી ખાતર
• કૃત્રિમ ખાતર

• તમારી જાણ ખાતર

જ્ઞાન સમાપ્ત... 😂

@GujaratiJokes

😆😂🤣😛😝😜🤪

Gujarati Jokes

18 Aug, 07:25


Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

લોકો બીપીના ડર થી નમક ખાવાનું બંધ કરે છે,
ડાયાબિટીસના ડર થી ગળ્યું
પણ ભગવાનના ડરથી ખાવાનું બંધ નથી કરતા.

@GujaratiJokes

😂😝😛😜😂

Gujarati Jokes

06 Aug, 15:28


Untitled 8 - જિંદગી ની ડાયરીમાંથી - વીરા (MojMaaRevu) - Created By Virajsinh Nakum

Like, Share And Subscribe My YouTube Channel. Or turn On Bell 🔔 Icon For New Video Notification.

Thank You So Much For ❤️ Your Support

https://youtu.be/n73B6M4_QVU

2,757

subscribers

30

photos

10

videos