I am Gujarat @iamgujaratofficial Channel on Telegram

I am Gujarat

@iamgujaratofficial


I am Gujarat (English)

Welcome to 'I am Gujarat' - the ultimate destination for all things related to Gujarat! Whether you are a proud Gujarati or simply interested in the rich culture, history, and heritage of this vibrant state, this Telegram channel is the perfect place for you. From news updates to travel tips, food recommendations to event listings, we cover it all. Our team of dedicated contributors works tirelessly to bring you the latest and most exciting information about Gujarat, ensuring that you are always in the know. Join our growing community of like-minded individuals who share a passion for all things Gujarat. Stay connected, stay informed, and stay proud with 'I am Gujarat'. Don't miss out on the opportunity to explore the beauty and diversity of this incredible state. Follow us on Telegram at '@iamgujaratofficial' and be a part of the Gujarat experience today!

I am Gujarat

08 Feb, 10:03


આઠ મહિના પહેલા ઈલીગલી અમેરિકા જવા નીકળેલાં ઝુલાસણના 24 યુવકો ગુમ

I am Gujarat

08 Feb, 08:02


માસ ડિપોર્ટેશનથી બચવા ક્યાં છૂપાઈ રહ્યાં છે ગુજરાતીઓ?

I am Gujarat

07 Feb, 13:42


ટ્રમ્પ 2.0માં ડિપોર્ટ થનારાં ઈન્ડિયન્સનો આંકડો કેટલા સુધી પહોંચી શકે?

I am Gujarat

07 Feb, 07:32


અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા મહારાષ્ટ્રના યુવકે જણાવ્યા ભયાનક અનુભવો

I am Gujarat

06 Feb, 11:21


ભારતીયોને હાથ-પગ બાંધીને ડિપોર્ટ કરવા મામલે વિદેશ મંત્રી જયશંકરે શું કહ્યું?

I am Gujarat

06 Feb, 07:43


અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓ લાખો રૂપિયાનું દેવું કઈ રીતે ચૂકવશે?

I am Gujarat

06 Feb, 06:07


ડિપોર્ટ થયેલાં ગુજરાતીઓ ક્યારે અમેરિકા ગયાં હતાં?

I am Gujarat

05 Feb, 09:51


યુએસ આર્મી એરક્રાફ્ટ ડિપોર્ટ કરાયેલા ભારતીયોને લઈને અમૃતસર પહોંચ્યું

I am Gujarat

05 Feb, 06:58


અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 250 ભારતીયોમાં 40 ગુજરાતીઓ પણ સામેલ

I am Gujarat

04 Feb, 09:50


ટ્રેડ વોરના ભણકારા? ચીને ટ્રમ્પ સામે કરી લાલ આંખ

I am Gujarat

04 Feb, 08:06


ડોનાલ્ડ ટ્રમ્પ ઝૂક્યા? કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લગાવવાનું એક મહિનો પાછું ઠેલ્યું

I am Gujarat

03 Feb, 13:51


ઈમિગ્રેશન કેસ પેન્ડિંગ હોય તેવા ઈમિગ્રન્ટને ICE અરેસ્ટ કરી શકે?

I am Gujarat

03 Feb, 11:58


ટ્રમ્પની ટેરિફથી ગ્લોબલ માર્કેટમાં હાહાકાર, રૂપિયો ઐતિહાસિક નીચલા સ્તરે

I am Gujarat

03 Feb, 09:55


ચોરાયેલા પાસપોર્ટ પર કેનેડા જવાં નીકળેલી બે ગુજરાતી યુવતી ઝડપાઈ

I am Gujarat

03 Feb, 07:30


ટ્રમ્પની ટેરિફ વોર અમેરિકાને જ નુકશાન કરાવશે?

I am Gujarat

01 Feb, 13:32


અમેરિકામાં થતી ઘુસણખોરીને ‘હુમલો’ ગણાવી ટ્રમ્પ પોતાનું ધાર્યું કરવાની તૈયારીમાં

I am Gujarat

01 Feb, 12:46


બજેટ 2025: કઈ વસ્તુઓ સસ્તી બની અને શું મોંઘું થયું?

I am Gujarat

01 Feb, 08:31


બજેટ 2025: 12 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં

I am Gujarat

31 Jan, 11:08


કેલિફોર્નિયામાં કેશમાં જોબ કરતો ગુજરાતી યુવક ICEના હાથમાં આવી ગયો

I am Gujarat

31 Jan, 07:36


અમેરિકાના મેસાચુસેટ્સમાં માર્ગ અકસ્માતમાં ભારતીય વિદ્યાર્થીનું મોત

I am Gujarat

30 Jan, 13:02


H-1Bના નવા નિયમો ઈન્ડિયન્સનું US જોબનું સપનું રોળી નાંખશે?

I am Gujarat

30 Jan, 09:22


આઠ મહિનાની સેલેરી લો અને રાજીનામુ આપો, સરકારી કર્મચારીઓને ટ્રમ્પની ઓફર

I am Gujarat

24 Jan, 13:01


USમાં ડરના માર્યા પાર્ટ-ટાઈમ જોબ છોડી રહ્યા છે ઈન્ડિયન સ્ટુડન્ટ્સ

I am Gujarat

23 Jan, 13:00


ICEએ એક જ દિવસમાં 300થી વધુ ઈલીગલ માઈગ્રન્ટ્સની ધરપકડ કરી

I am Gujarat

23 Jan, 08:13


અમેરિકામાં સ્ટોર ચલાવતા મિતેશ પટેલ પર થયો ડોલર્સનો વરસાદ

I am Gujarat

23 Jan, 07:11


કેનેડામાં જોબ ક્રાઈસિસ: 1700 પરમેનન્ટ એમ્પ્લોઈની જોબ ગઈ

I am Gujarat

22 Jan, 14:49


સાવધાન! ડોનાલ્ડ ટ્રમ્પે ICEને ગમે ત્યાં રેડ પાડવાનો છૂટો દોર આપી દીધો

I am Gujarat

22 Jan, 12:25


ભારત કબૂતરબાજી પર લગામ નહીં લગાવે તો USમાં કાયદેસર રહેતા ભારતીયોની મુશ્કેલી વધશે

I am Gujarat

21 Jan, 11:38


આગામી પાંચ વર્ષમાં જ મસ્ક બનશે વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર?

I am Gujarat

21 Jan, 06:23


સત્તા સંભાળતા જ ટ્રમ્પે બર્થરાઈટ સિટીઝનશિપ સમાપ્ત કરી

I am Gujarat

18 Jan, 14:19


ગુજરાતીઓ સાવધાન! 20 જાન્યુઆરીએ શિકાગોમાં ઠેર-ઠેર ICEની રેડ પડશે

I am Gujarat

18 Jan, 09:56


સ્ટોરમાં ચોરી કરનારાને ફટકારનારા કન્ટકીના ગુજરાતી ઓનરની ધરપકડ

I am Gujarat

18 Jan, 08:24


વિઝા રિજેક્ટ થતા ભારતીયોને કુલ 662 કરોડનો ફટકો પડ્યો

I am Gujarat

17 Jan, 14:25


અમેરિકાનાં કયાં બે સ્ટેટ્સમાં દેખાશે માસ ડિપોર્ટેશનની સૌથી વધુ અસર?

I am Gujarat

17 Jan, 12:47


અમેરિકા છોડવું ના પડે તે માટે હવે આવું કરશે ઈન્ડિયન સ્ટૂડન્ટ્સ?

I am Gujarat

17 Jan, 09:29


રામાસ્વામી જેડી વેન્સનું સ્થાન લે તેવી ટ્રમ્પની ઈચ્છા

I am Gujarat

17 Jan, 06:50


સૈફ નહીં હુમલાખોરનો ટાર્ગેટ હતા તૈમુર અને જેહ!

I am Gujarat

16 Jan, 10:58


ફ્લોરિડામાં ઈલીગલ ઈમિગ્રન્ટ્સનું રહેવું મુશ્કેલ થઈ જશે?

I am Gujarat

16 Jan, 09:05


કેનેડા ગયેલાં 20,000 ઈન્ડિયન સ્ટૂડન્ટ્સ ક્યાં ગાયબ થઈ ગયાં?

I am Gujarat

13 Jan, 12:46


ટ્રમ્પની ટેરિફનો વળતો જવાબ આપવા કેનેડા કરી રહ્યું છે તૈયારી!

I am Gujarat

13 Jan, 11:35


અમેરિકામાં 2025માં ફાસ્ટેસ્ટ-ગ્રોઈંગ જોબ્સ કઈ છે?

I am Gujarat

13 Jan, 09:17


અમેરિકામાં ઈન્ડિયન્સ માટે જોબ ટકાવી રાખવું મુશ્કેલ બન્યું

I am Gujarat

11 Jan, 11:33


ફ્લોરિડામાં અરેસ્ટ થયેલા ગુજરાતી રાકેશ પટેલ પર $1 મિલિયનનો બોન્ડ

I am Gujarat

11 Jan, 08:56


અમેરિકામાં રહેતાં ગુજરાતીઓ માસ ડિપોર્ટેશનની તરફેણમાં?

I am Gujarat

11 Jan, 07:06


UK ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અને વર્કર્સ માટે 'અળખામણું' બન્યું?

I am Gujarat

09 Jan, 08:55


લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીઓ પાસે રહેલા રૂ. 22,000 કરોડ કોના છે?

I am Gujarat

09 Jan, 07:09


ભારતીય મૂળના કેવન પારેખ બન્યા Appleના CFO, કેટલી છે સેલેરી?

I am Gujarat

08 Jan, 12:37


કેનેડાને અમેરિકામાં ભેળવી દેવા શું કરવા માગે છે ટ્રમ્પ?

I am Gujarat

08 Jan, 10:18


ટ્રમ્પના ખૌફની અસર! મેક્સિકો બોર્ડર પર હવે કાગડા ઉડે છે!

I am Gujarat

08 Jan, 07:57


PM સ્ટારમરના વિવાદાસ્પદ નિવેદનથી બ્રિટિશ-ઈન્ડિયન્સ રોષે ભરાયા

I am Gujarat

07 Jan, 13:20


ટ્રમ્પની બીજી ટર્મમાં ડિપોર્ટેશનનો આંકડો ઘટવાનો છે!

I am Gujarat

07 Jan, 09:20


કેનેડાના PM તરીકે ટ્રુડોના રાજીનામાથી ભારતને શું અસર થશે?

I am Gujarat

07 Jan, 07:39


કેનેડામાં ભારતીય મૂળના PM! ટ્રૂડોના રાજીનામા પછી પ્રબળ દાવેદાર અનીતા કોણ છે?

I am Gujarat

04 Jan, 10:34


એજન્ટોની નવી ગેમ: 10 જાન્યુઆરીએ દુબઈથી ઉપડવાની છે ચાર્ટર ફ્લાઈટ?

I am Gujarat

04 Jan, 08:37


US હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ઈન્ડિયન-અમેરિકન્સે ઈતિહાસ રચ્યો

I am Gujarat

04 Jan, 07:14


બાઈડન એવો નિર્ણય લેશે કે ટ્રમ્પ પણ તેને ઉથલાવી નહીં શકે?

I am Gujarat

03 Jan, 14:36


કેનેડામાં રસ્તા પર ઉભેલા ઈન્ડિયન સ્ટૂડન્ટ્સ સાથે રેસિઝમ, ચોંકાવનારો છે આ વિડીયો

I am Gujarat

03 Jan, 12:32


ટ્રમ્પનું માસ ડિપોર્ટેશન અભિયાન ઝડપી અને ઉગ્ર હશે?

I am Gujarat

03 Jan, 08:08


મહેસાણાની યુવતી ફેક પાસપોર્ટ પર અમેરિકાથી ઈન્ડિયા આવી ગઈ!

I am Gujarat

02 Jan, 14:17


ટ્રમ્પના આવવાથી ભલે ગમે તે થાય, જવું તો બસ અમેરિકા જ છે!

I am Gujarat

01 Jan, 14:34


અમેરિકામાં ન્યૂ યર સેલિબ્રેટ કરતાં લોકો પર ટ્રક દ્વારા અટેક, 10નાં મોત

I am Gujarat

01 Jan, 11:07


Explained: SIPથી ખરેખર કરોડપતિ બની શકાય?

I am Gujarat

01 Jan, 07:39


ટ્રમ્પના કટ્ટર સમર્થકોએ હવે વધાર્યું ઈન્ડિયન સ્ટુડન્ટ્સનું ટેન્શન!

I am Gujarat

31 Dec, 11:03


H-1B વિઝાને લઈને ટ્રમ્પના સમર્થકોમાં જ વિવાદ, શું છે કારણ?

I am Gujarat

31 Dec, 08:20


ઈલીગલ પેરેન્ટ્સ અમેરિકામાંથી ડિપોર્ટ થશે તો તેમના બાળકોનું શું થશે?

I am Gujarat

30 Dec, 10:42


'ગો બેક ટૂ ઈન્ડિયા', ઈન્ડિયન-અમેરિકન નેતા બન્યા ટ્રોલનો ભોગ

I am Gujarat

30 Dec, 07:55


USના H-1B વિઝા પ્રોગ્રામનું ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું સમર્થન

I am Gujarat

28 Dec, 11:11


અમેરિકાની આ યુનિવર્સિટીઝમાં અપ્લાય કરતા જ મળી જશે એડમિશન!

I am Gujarat

28 Dec, 08:37


USએ 2024માં એક મિલિયનથી વધુ ઈન્ડિયન્સને નોનઈમિગ્રન્ટ વિઝા ઈશ્યુ કર્યા

I am Gujarat

27 Dec, 14:05


કેમ ડરી રહ્યા છે અમેરિકામાં અભ્યાસ કરતાં ઈન્ડિયન સ્ટુડન્ટ્સ?

I am Gujarat

27 Dec, 10:10


અમેરિકાએ 2024માં દર છ કલાકે એક ઈન્ડિયનને કર્યો ઘર ભેગો

I am Gujarat

27 Dec, 08:03


શા માટે ટ્રમ્પ સમર્થકો અને ઈન્ડિયન-અમેરિકન્સ વચ્ચે થઈ રહી છે તકરાર?

I am Gujarat

26 Dec, 15:02


એક લાખ બેડ અને ફંડ મળતાં જ શરૂ થશે માસ ડિપોર્ટેશન?

I am Gujarat

23 Dec, 11:23


140 ગુજરાતીઓ સાથે દુબઈથી ઉપડનારી ડોંકી ફ્લાઈટનું આખરે શું થયું?

I am Gujarat

23 Dec, 07:29


AI એડવાઈઝર તરીકે ટ્રમ્પે કરી ઈન્ડિયન શ્રીરામ ક્રિષ્નનની નિમણૂંક

I am Gujarat

21 Dec, 13:39


ઈલીગલ ઈમિગ્રન્ટ્સને વોર્નિંગ, ‘મેક્સિકોમાં તમારા પર બળાત્કાર થઈ શકે છે’

I am Gujarat

21 Dec, 11:01


ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલા અમેરિકા પહોંચી જાઓ!

I am Gujarat

21 Dec, 07:02


ગુજરાતમાં ઘર વધારે મોંઘા બનશે? ક્રેડાઈએ સરકારના નિર્ણયનો કર્યો વિરોધ

I am Gujarat

20 Dec, 11:59


USAથી ડિપોર્ટ થનારા ઈન્ડિયન્સનો આંકડો 2025માં દસ ગણો વધશે?

I am Gujarat

20 Dec, 09:15


2024માં US સિટિઝનશિપ મેળવવામાં ઈન્ડિયન્સ બીજા ક્રમે

I am Gujarat

20 Dec, 07:24


UKથી આવેલી મહિલાએ અમદાવાદનાં વૃદ્ધને 1.29 કરોડમાં નવડાવ્યા

I am Gujarat

19 Dec, 13:45


ફ્લોરિડાનાં 24 વર્ષીય ગુજરાતીને થઈ શકે છે આજીવન કેદ સુધીની સજા

I am Gujarat

19 Dec, 09:47


ગુજરાતમાં NRI ડિપોઝિટ્સ રેકોર્ડ એક લાખ કરોડને પાર

I am Gujarat

19 Dec, 08:50


2024માં અમેરિકામાં કેટલાં ઈન્ડિયન્સને અસાયલમ મળ્યું?

I am Gujarat

19 Dec, 07:14


કેનેડામાં ટ્રૂડો સરકારે PRના નિયમો કડક કર્યા

I am Gujarat

18 Dec, 07:27


પત્ની જોડે NRI ઓસ્ટ્રેલિયન યુવકનો નગ્ન વીડિયો બનાવડાવ્યો! પૈસા ખંખેરી ઠગોએ જીવવાનું મુશ્કેલ કરી દીધું

I am Gujarat

17 Dec, 11:07


બિલિયોનેર ક્લબમાંથી બહાર ફેંકાયા અંબાણી-અદાણી

I am Gujarat

17 Dec, 09:30


ગ્રીન કાર્ડ માગનારા ઈન્ડિયન CEOને ઈલોન મસ્કે શું જવાબ આપ્યો?

I am Gujarat

17 Dec, 07:43


UKમાં 12 વર્ષીય છોકરીએ ભારતીય મૂળના વૃદ્ધની હત્યા કર્યાનો આરોપ

I am Gujarat

16 Dec, 10:18


અમદાવાદનો સંદિપ પટેલ ચોરી કરેલા પાસપોર્ટથી સ્વિટ્ઝર્લેન્ડ જતા ફસાયો

I am Gujarat

16 Dec, 08:47


બેંકોએ છેલ્લા 10 વર્ષમાં રૂ. 12 લાખ કરોડની લોન માફ કરી

I am Gujarat

16 Dec, 07:12


અતુલ સુભાષ આત્મહત્યા કેસઃ પત્ની નિકીતા, માતા અને ભાઈની ધરપકડ

I am Gujarat

14 Dec, 08:46


અમેરિકાએ વધુ એક ડિપોર્ટેશન ફ્લાઈટ રવાના કરી

I am Gujarat

07 Dec, 11:33


ફેમિલી સ્પોન્સરશિપ પર અમેરિકા જવા માગતા ઈન્ડિયન્સને મળશે રાહત?

I am Gujarat

07 Dec, 09:55


ગુજરાતમાં હવે ઘરે બેઠા જ લર્નિંગ લાઈસન્સની ટેસ્ટ આપી શકાશે

I am Gujarat

07 Dec, 07:06


અમેરિકામાં TikTok બંધ થવાની તૈયારીમાં?

I am Gujarat

06 Dec, 14:10


અમેરિકામાં અસાયલમ માગનારાને કયા દેશોમાં મોકલી શકે છે ટ્રમ્પ?

I am Gujarat

06 Dec, 12:24


દુબઈથી ચાર્ટર ઉપાડવાની તૈયારીમાં, ગુજરાતના એજન્ટોએ પાડ્યું મોટું સેટિંગ?

I am Gujarat

05 Dec, 14:43


ભારતમાં NRIsની પ્રોપર્ટીઝ પચાવી પાડવાના ચલણમાં મોટો ઉછાળો

I am Gujarat

05 Dec, 10:47


એરપોર્ટ્સ પર ઉઘાડી લૂંટ, રૂ. 250ની ચા, સમોસાના 350!

I am Gujarat

05 Dec, 07:19


કેનેડામાં રૂમમેટે જ ભારતીય સ્ટુડન્ટની હત્યા કરી

I am Gujarat

03 Dec, 14:02


ગ્રીન કાર્ડ ધરાવતા શિકાગોના ગુજરાતીને કુરિયરકાંડમાં 16 વર્ષની જેલ

I am Gujarat

03 Dec, 09:12


ટ્રમ્પનો ખૌફ! ઈલીગલી US બોર્ડર ક્રોસ કરનારા માઈગ્રન્ટ્સની સંખ્યામાં ઘટાડો

I am Gujarat

03 Dec, 07:48


અમેરિકામાં EX BFની હત્યા કેસમાં નરગીસ ફખરીની બહેનની ધરપકડ

I am Gujarat

02 Dec, 09:21


US-કેનેડા બોર્ડર પર ભારતીયોની ઘૂસણખોરી વધી, આ વર્ષે 40000 પકડાયા

I am Gujarat

30 Nov, 06:53


ટ્રમ્પની એક ધમકીથી કેનેડાના PM દોડતા થઈ ગયા, હવે બંધ થશે ક્રોસિંગ

I am Gujarat

29 Nov, 10:47


અમેરિકામાં એરલાઈનોએ Seat Fee માંથી અબજો ડોલરની કમાણી કરી

I am Gujarat

29 Nov, 09:23


ઈમિગ્રન્ટ્સ માટે કેનેડાનો રસ્તો બંધ થશે? ટ્રુડોએ હકીકતમાં શું કહ્યું?

I am Gujarat

29 Nov, 07:32


ભારતીય મૂળના સર્જને અમેરિકામાં ફ્રોડ કર્યો, 21 લાખ ડોલરનો દંડ

I am Gujarat

28 Nov, 14:14


કેમ ઈન્ડિયન ટ્રાવેલર્સ US જવાનું ટાળી રહ્યા છે?

I am Gujarat

28 Nov, 12:39


ઓસ્ટ્રેલિયામાં કયા કાંડમાં ફસાઈ રહ્યા છે ઈન્ડિયન સ્ટૂડન્ટ્સ?

I am Gujarat

28 Nov, 11:08


કન્ટકીમાં ઈલીગલી ગેમિંગ મશીન ચલાવતા બે ગુજરાતીઓની ધરપકડ

I am Gujarat

28 Nov, 08:57


ન્યૂયોર્કના મેયર અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને માસ ડિપોર્ટેશનથી બચાવાશે?

I am Gujarat

28 Nov, 07:24


ઈલીગલ માઈગ્રન્ટ ક્રાઈમનો ખર્ચ માસ ડિપોર્ટેશન કરતાં ત્રણ ગણો વધારે

I am Gujarat

27 Nov, 13:50


મેક્સિકો નહીં, હવે કેનેડા બોર્ડરમાં ટ્રમ્પને મોટો પ્રોબ્લેમ દેખાઈ રહ્યો છે!

I am Gujarat

27 Nov, 10:50


ટ્રમ્પ 2.0માં ડિપોર્ટ થનારા ઈમિગ્રન્ટ્સને કઈ સજા થશે? ટોમ હોમને આપી ચેતવણી

I am Gujarat

27 Nov, 08:56


ટ્રમ્પના આવ્યા બાદ વિઝિટર વિઝા પર પણ USA જવું આસાન નહીં રહે?

I am Gujarat

27 Nov, 07:37


માસ ડિપોર્ટેશન માટે ટ્રમ્પ કરશે એક 'વિવાદાસ્પદ' પ્રોગ્રામનો ઉપયોગ

I am Gujarat

26 Nov, 13:57


મોબાઈલ ફોન્સ દ્વારા ઈલીગલ ઈમિગ્રન્ટ્સ સુધી પહોંચશે ICE!

I am Gujarat

26 Nov, 11:14


અમેરિકનોએ શોધી કાઢ્યો માત્ર દિમાગ દોડાવીને લાખો ડોલર્સ કમાવવાનો ધંધો!

I am Gujarat

26 Nov, 08:43


ન્યૂજર્સીમાં એકલાં રહેતાં ગુજરાતી વૃદ્ધાની ભાડૂઆતે ઘાતકી હત્યા કરી

I am Gujarat

25 Nov, 12:31


સ્ટોર્સને ટાર્ગેટ કરતાં ચોર કપલે બે મહિનામાં $1 મિલિયનનો માલ કઈ રીતે ચોર્યો?

I am Gujarat

25 Nov, 09:29


અમેરિકામાં ઈમિગ્રન્ટસને રાખવા કરતા ડિપોર્ટ કરવામાં શું ફાયદો?

I am Gujarat

25 Nov, 07:24


અમેરિકામાં 50 ટકાથી વધુ લોકોને સોશિયલ સિક્યોરિટીની ચિંતા વધી

I am Gujarat

23 Nov, 09:38


દુબઈએ ટૂરિસ્ટ વિઝાના નિયમો કડક બનાવ્યા, બે વાતનું રાખજો ખાસ ધ્યાન

I am Gujarat

23 Nov, 07:01


ડીંગુચા કેસમાં અમેરિકાનો હર્ષ પટેલ દોષિત સાબિત થયો, થઈ શકે છે 10 વર્ષની જેલ

I am Gujarat

22 Nov, 14:33


અમેરિકામાં ઘર ખરીદવા ઈચ્છતા લોકો માટે આવ્યા બેડ ન્યૂઝ

I am Gujarat

22 Nov, 12:41


ડ્રાઈવ-ઈન અને SG રોડ બન્યા અમદાવાદના સૌથી મોંઘા રોડ

I am Gujarat

22 Nov, 10:33


અમેરિકાની કોર્ટમાં ગૌતમ અદાણી પર લાગેલા આરોપ કેટલા ગંભીર?

I am Gujarat

22 Nov, 06:17


ડીંગુચા કેસના સાક્ષી યશ પટેલે અમેરિકાની કોર્ટને જણાવી ચોંકાવનારી વાત

I am Gujarat

21 Nov, 14:31


ડોનાલ્ડ ટ્રમ્પ માસ ડિપોર્ટેશનમાં મિલિટરીનો કઈ રીતે ઉપયોગ કરી શકે?

I am Gujarat

21 Nov, 10:52


ટ્રમ્પની પહેલી ટર્મમાં પડેલી રેડમાં અરેસ્ટ થયેલા 5 ઈલીગલ ઈમિગ્રન્ટ કઈ રીતે ડિપોર્ટ થતાં બચી ગયા?

I am Gujarat

21 Nov, 07:17


અદાણી ગ્રૂપ ફરી વિવાદમાંઃ અદાણી ગ્રીને 60 કરોડ ડોલરના બોન્ડ અટકાવ્યા

I am Gujarat

20 Nov, 11:39


અમેરિકાએ છ મહિનામાં ત્રીજી ડિપોર્ટેશન ફ્લાઈટ ચાઈના મોકલી

I am Gujarat

20 Nov, 08:58


માઈગ્રન્ટ સામે ટ્રમ્પ પહેલા જ દિવસથી એક્શન શરૂ કરશે?

I am Gujarat

20 Nov, 07:29


USના સ્ટુડન્ટ વિઝા મેળવનારા ભારતીયોમાં અડધોઅડધ આ બે રાજ્યોના

I am Gujarat

20 Nov, 06:46


યુરોપનો આ દેશ દર વર્ષે ત્રણ લાખ માઈગ્રન્ટને લીગલ સ્ટેટસ આપશે

I am Gujarat

19 Nov, 13:36


વોલમાર્ટમાં મોતને ભેટેલી ભારતીય યુવતીનાં મામલામાં પોલીસે આપી ફાઈનલ અપડેટ

I am Gujarat

19 Nov, 12:38


ન્યૂ જર્સીમાં ગુજરાતીનું હેલ્થકેર કૌભાંડ, હવે શાંતિથી જેલવાસ માણશે

I am Gujarat

19 Nov, 09:48


બર્થ ટુરિઝમઃ બાળકને જન્મ આપવા ભારતીયો વિદેશ જવા લાગ્યા?

I am Gujarat

19 Nov, 07:31


ડોનાલ્ડ ટ્રમ્પના કારણે ભારતની ફાર્મા કંપનીઓને કેટલો ફાયદો થશે?

I am Gujarat

18 Nov, 13:09


ટ્રમ્પના શાસનમાં શિકાગો બનશે અનડોક્યુમેન્ટેડ માઈગ્રન્ટ્સ માટે ‘સેફ હેવન’

I am Gujarat

18 Nov, 08:51


ડિપોર્ટેશનથી બચવા ગુજરાતીઓ અમેરિકામાં કેવી જોબ્સ શોધી રહ્યાં છે?

I am Gujarat

18 Nov, 06:29


યુકેમાં ભારતીય મૂળની યુવતીની હત્યાઃ કારમાંથી લાશ મળી, પતિ ફરાર

I am Gujarat

16 Nov, 12:16


કેનેડાના વિઝા માટે એપ્લાય કરનારા 10 હજાર જેટલા સ્ટૂડન્ટ્સ સાથે કાંડ થઈ ગયો

I am Gujarat

16 Nov, 07:30


વર્ક પરમિટના નવા નિયમો, 67000 ફોરેનર્સને કેનેડા છોડવું પડશે?

I am Gujarat

15 Nov, 12:57


ટ્રમ્પ 2.0માં ઈલીગલ ઈમિગ્રન્ટ્સને શોધવા એક-એક ઘરમાં તપાસ થશે?

I am Gujarat

15 Nov, 10:23


ભારતીયોની વિદેશ તરફ દોટ, 2022માં 5.6 લાખ ઈન્ડિયન્સ OECD દેશોમાં ગયા

I am Gujarat

15 Nov, 09:12


શું ટ્રમ્પના કારણે અમેરિકન ડોલર સતત મજબૂત બની રહ્યો છે?

I am Gujarat

14 Nov, 13:25


ટ્રમ્પના ખાસ વિવેક રામાસ્વામીના પિતા પાસે હજુ ઈન્ડિયન પાસપોર્ટ

I am Gujarat

14 Nov, 11:20


Bitcoinની વેલ્યૂ હવે વોલમાર્ટ, પેપ્સી સહિત 5 કંપનીઓના કુલ મૂલ્ય કરતાં વધુ

I am Gujarat

14 Nov, 07:28


અમેરિકાના વિઝા સસ્તા અને સરળ, પણ શેંગેન વિઝામાં આંટા આવી જાય

I am Gujarat

13 Nov, 14:05


ટ્રમ્પને અબજો ડોલર્સ બચાવવામાં કઈ રીતે મદદ કરશે મસ્ક અને રામાસ્વામી?

I am Gujarat

13 Nov, 11:43


અમદાવાદમાં MICAના વિદ્યાર્થીનો હત્યારો પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો

I am Gujarat

13 Nov, 10:02


સેન્સેક્સ બે મહિનામાં 8000 પોઈન્ટ ઘટ્યો, મંદીની શરૂઆત થઈ ગઈ?

I am Gujarat

12 Nov, 14:46


ટ્રમ્પે રામાસ્વામીને આપ્યો ઝટકો? રૂબિયોને સોંપશે મોટી જવાબદારી!

I am Gujarat

12 Nov, 11:59


અમેરિકામાં આખી યુવાની વીતી જાય ત્યાં સુધી મકાન ખરીદવાનું મુશ્કેલ

I am Gujarat

12 Nov, 10:56


માણસાનો યુવક ત્રણ મહિને અમેરિકાથી ડિપોર્ટ થયો, પત્ની હજુય જેલમાં

I am Gujarat

12 Nov, 08:59


બિટકોઈનનો ભાવ 90 હજાર ડોલરે પહોંચ્યો, ક્રિપ્ટોમાં ભયંકર તેજી

I am Gujarat

12 Nov, 06:15


કેનેડિયનોને હવે હિંદુ મંદિરે જવામાં પણ ડર લાગે છે? કાર્યક્રમો રદ

I am Gujarat

11 Nov, 12:47


અમેરિકામાં એક દાયકામાં 77 લાખ લોકો નેચરલાઈઝ્ડ સિટિઝન બન્યા

I am Gujarat

11 Nov, 10:39


અમેરિકામાં અસાયલમ માગનારાને ડોનાલ્ડ ટ્રમ્પ ડિપોર્ટ કરશે?

I am Gujarat

11 Nov, 08:50


ભવિષ્યની ચિંતાના કારણે બેફામ શોપિંગ કરી રહ્યા છે અમેરિકનો?

I am Gujarat

11 Nov, 06:42


Passport Index 2024: ત્રણ એશિયન દેશો ટોપ-10માં સામેલ, પણ ભારત ક્યાં છે?

I am Gujarat

09 Nov, 12:59


ટ્રમ્પના મિશન માસ ડિપોર્ટેશનમાં પંકચર પાડશે ડેમોક્રેટિક સ્ટેટ્સ?

I am Gujarat

09 Nov, 10:19


ટ્રમ્પ ભલે ધમપછાડા કરે પણ અમેરિકામાં ઈલીગલ ઈમિગ્રન્ટ્સનું આવવાનું બંધ નથી થવાનું!

I am Gujarat

09 Nov, 07:20


ન્યૂજર્સીમાં રહેતા ચરોતરના મેક પટેલે ગામના વિકાસ માટે 100 કરોડનું દાન કર્યું

I am Gujarat

08 Nov, 13:24


અમેરિકાના ફેક સ્ટીકર પર ફટાફટ કેનેડાના વિઝિટર વિઝા!

I am Gujarat

08 Nov, 11:06


USના પરિણામોથી ભારતની IT કંપનીઓ કેમ ખુશ છે?

I am Gujarat

08 Nov, 09:32


અમેરિકામાં ઈલીગલી રહેતા લોકોને સતાવી રહ્યો છે ડર, 20 જાન્યુઆરી પછી શું થશે?

I am Gujarat

08 Nov, 07:48


ટ્રમ્પની જીતથી અદાણી-અંબાણીને એક દિવસમાં કેટલા અબજ ડોલરનો ફાયદો થયો?

I am Gujarat

08 Nov, 06:16


ટ્રમ્પનો વિજય થતાં US ચૂંટણીના 'નોસ્ટ્રાડેમસ' પણ માથું પકડી લીધું!

I am Gujarat

07 Nov, 11:01


ટ્રમ્પનો એક એક્ઝિક્યુટિવ ઓર્ડર લાખો ઈન્ડિયન્સને મુસીબતમાં મૂકી દેશે

I am Gujarat

07 Nov, 09:31


ટ્રમ્પ તો ચૂંટાઈ ગયા, હવે H-1B, EB-5 અને Green Card પર કેવી અસર પડશે?

I am Gujarat

07 Nov, 07:39


કેનેડામાં ખાલિસ્તાનીઓ-હિંદુઓ વચ્ચે મોટી હિંસા થવાની હતી?

I am Gujarat

25 Oct, 13:36


વોલમાર્ટમાં કામ કરતી ઈન્ડિયન યુવતીનાં મોતમાં ચોંકાવનારા ખુલાસા થયા

I am Gujarat

25 Oct, 10:46


USમાં ચૂંટણી નજીક આવતા જ પેટ્રોલ-ડીઝલના ભાવ તળિયે, લોકોને જલ્સાં

I am Gujarat

25 Oct, 09:36


ટોરંટોમાં ટેસ્લામાં આગ લાગતા ચાર ગુજરાતીઓના કમકમાટીભર્યા મોત

I am Gujarat

25 Oct, 07:53


અમેરિકાની ચૂંટણીમાં ભારતીય મૂળના મતદારો કેટલી અસર પાડશે?

I am Gujarat

25 Oct, 06:03


કેનેડાએ મોટી ભૂલ કરી, ઘણી ઈન્ડસ્ટ્રીમાં કામકાજ ઠપ થઈ જવાનો ખતરો

I am Gujarat

24 Oct, 14:41


https://www.iamgujarat.com/world/brampton-mayor-says-international-students-being-exploided-in-canada/articleshow/114550449.cms

I am Gujarat

24 Oct, 10:49


બોગસ વિઝા સિસ્ટમથી કંટાળ્યાઃ USમાં H-1B હોલ્ડર ભારતીયોનું દુઃખ

I am Gujarat

24 Oct, 09:43


અમેરિકામાં શરણ માગનારાઓ માટે આશાનું કિરણ, કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો

I am Gujarat

24 Oct, 08:05


કેનેડા હવે માત્ર 3.95 લાખ લોકોને PR આપશે, દર વર્ષે સંખ્યા ઘટતી જશે

I am Gujarat

23 Oct, 11:53


કેનેડાનાં વોલમાર્ટમાં કામ કરતી ઈન્ડિયન યુવતીનું ભયાનક સંજોગોમાં મોત

I am Gujarat

23 Oct, 09:04


કેનેડામાં ટેમ્પરરી ફોરેન વર્કર્સનું ભયંકર શોષણઃ પગાર ઓછો, મજૂરી ઝાઝી

I am Gujarat

23 Oct, 07:56


Walmartને તાત્કાલિક માણસોની જરૂર, બે લાખ ડોલર સુધીનો પગાર મળી શકે

I am Gujarat

22 Oct, 10:38


આ દિવાળીએ Tata Motors સહિત 11 શેર ખરીદો, જબરો ફાયદો થઈ શકે

I am Gujarat

22 Oct, 09:14


ડોનાલ્ડ ટ્રમ્પ વિશે ગુજરાતી ડોક્ટરે કહી ચોંકાવનારી વાત

I am Gujarat

22 Oct, 07:16


kઓબામા, ટ્રમ્પ કે બાઈડન? કયા પ્રેસિડન્ટે અમેરિકનોની આવક વધારી?

I am Gujarat

21 Oct, 11:49


'કમલાને વોટ આપવામાં ખચકાટ અનુભવી રહ્યા છે ઈન્ડિયન-અમેરિકન્સ'

I am Gujarat

21 Oct, 10:54


H-1B વિઝાનો મુદ્દો હવે ભૂતકાળ બની ગયો?

I am Gujarat

21 Oct, 09:31


યુરોપના આ બે દેશોને ભારતીયોની ખાસ જરૂર છે, તમે કોને પસંદ કરશો?

I am Gujarat

19 Oct, 09:39


અમેરિકામાં બે ગુજરાતીઓનો મોટો કાંડ, કોર્ટે બંને પર $1.5 લાખનો બોન્ડ મૂક્યો

I am Gujarat

19 Oct, 08:14


USએ EB-1 વિઝા નિયમ હળવો કર્યો, ભારતીયોને થશે મોટો ફાયદો

I am Gujarat

18 Oct, 11:13


બીજાના પાસપોર્ટ પર કેનેડા ગયો, બોર્ડર ક્રોસિંગ પહેલા જ ભયાનક ફસાયો

I am Gujarat

18 Oct, 09:45


ઈન્ડિયન અમેરિકનોની શોપ્સમાં લૂંટારાઓનો ત્રાસ, બંદુકધારીઓ કોઈને છોડતા નથી

I am Gujarat

18 Oct, 08:21


'ઈમિગ્રેશન હવે બહુ થઈ ગયું', કેનેડાના લોકો પણ ફરિયાદ કરવા લાગ્યા

I am Gujarat

17 Oct, 14:41


ટ્રમ્પના ખાસ કશ્યપ પટેલ ઉર્ફે 'કાશ'ની અમેરિકામાં આટલી ચર્ચા કેમ થઈ રહી છે?

I am Gujarat

17 Oct, 13:51


Hyundai Motorનો IPO ત્રીજા દિવસે માંડ ભરાયો, ફ્લેટ લિસ્ટિંગની સંભાવના

I am Gujarat

17 Oct, 10:49


અમેરિકાને લાખો માઈગ્રન્ટની જરૂર છે, તેનું સૌથી મોટું કારણ આ રહ્યું

I am Gujarat

17 Oct, 09:11


અમદાવાદના રિયલ્ટી માર્કેટમાં નવી આશાનો સંચાર, થયો જમીનનો મોટો સોદો

I am Gujarat

17 Oct, 08:16


ઈલીગલ માઈગ્રન્ટ્સ સામે સમગ્ર યુરોપમાં ઝુંબેશ? મોટા પાયે હકાલપટ્ટી શરૂ

I am Gujarat

16 Oct, 14:06


ટ્રમ્પ જીત્યા તો USAમાં ઈલીગલી રહેતાં ગુજરાતીઓનું શોષણ વધી જશે!

I am Gujarat

16 Oct, 10:24


અમેરિકામાં Walgreensના 1,200 સ્ટોર બંધ થાય છે, હજારો લોકો રખડી પડશે

I am Gujarat

16 Oct, 08:27


ન્યૂજર્સીમાં રહેતી ગુજરાતી યુવતી સાથે ભયાનક કાંડ થઈ ગયો

I am Gujarat

15 Oct, 14:41


અમેરિકામાં ઈલીગલી રહેતા બે ઈન્ડિયન્સને ચાર વર્ષની જેલની સજા

I am Gujarat

15 Oct, 07:25


USમાં ઈન્ડિયન સ્ટુડન્ટના હત્યારાને 60 વર્ષની જેલની સજા

I am Gujarat

14 Oct, 14:29


ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સીરિઝમાં અશ્વિન પાસે પાંચ મોટા રેકોર્ડ તોડવાની તક

I am Gujarat

14 Oct, 12:53


UKમાં 78 વર્ષના ગુજરાતી વૃદ્ધ સુરેન્દ્ર પટેલની મર્ડર કેસમાં ધરપકડ