માતૃ ભાષા @gujratigrammar1 Channel on Telegram

માતૃ ભાષા

@gujratigrammar1


ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ
આવનારી તમામ પરીક્ષા માટે ગુજરાતની પ્રથમ ડિજિટલ સ્માર્ટ બુક આપને ખૂબ જ ઉપયોગી થશે એવી આશા છે.
બુક વિશે વધુ માહિતી માટે 9428672631 પર સંપર્ક કરવો

માતૃ ભાષા (Gujarati)

ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ પ્રેમીઓ માટે અહીં એક સ્પષ્ટ અંગેજી છે! nnમાતૃ ભાષા ચેનલ દ્વારા ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ સંબંધિત માહિતી અને પ્રેમને સાઝા કરવામાં આવે છે. આ ચેનલ એક ડિજિટલ સ્માર્ટ બુકનો ધારક છે જે આપને ગુજરાતી ભાષાને સમજાવવા અને પ્રેમવાનાને પ્રોમોટ કરવામાં મદદ કરશે. ચેનલ વડુઓ આવનારી પરીક્ષાઓ માટે પણ ખૂબ ઉપયોગી છે. nnજો તમે ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણના પ્રેમી છો, તો તમારા પ્રિય ભાષાને સમજવા અને વધુ માહિતી મેળવવા માટે માતૃ ભાષા ચેનલને જોડાઓ. વધુ માહિતી માટે 9428672631 પર સંપર્ક કરો અથવા ચેનલમાં જોડાઓ અને તમારી ભાષા પ્રેમનું લાભ ઉઠાવો.

માતૃ ભાષા

23 Nov, 02:38


https://www.youtube.com/live/23vBeMGS6sg?si=CCBnsnZxqZLxBx61

માતૃ ભાષા

19 Nov, 09:28


નમસ્કાર મિત્રો, સટાફ નર્સ પરીક્ષા અંગે ઘણા મિત્રો દ્વારા ટેલિફોનિક અને મેસેજ દ્વારા જણાવવામાં આવેલ કે પરીક્ષા ડિસેમ્બરમાં યોજાશે એવું સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું હતું જે અંગે મેં આજે રૂબરૂ જે તે શાખાના અધિકારી સાથે સંપર્ક કરીને પૂછેલ તેઓ દ્વારા જણાવવામાં આવેલ કે પરીક્ષાની તારીખ અંગે 10 દિવસમાં નિર્ણય લેવાશે પરંતુ પરીક્ષા ડિસેમ્બરમાં યોજાઈ શકે તેવી શક્યતા છે તો મિત્રો હવે તૈયારીમાં મહત્તમ સમય આપવા સર્વ મિત્રો ને અનુરોધ છે અન્ય કોઈ પણ માહિતી હશે તે આપની સમક્ષ મુકતા રહેશું . આભાર

માતૃ ભાષા

17 Nov, 04:41


નમસ્કાર મિત્રો, જે પણ મિત્રો આપણી સારથિ એકેડમી ની બેચમાં જોડાયેલા છે તેઓએ બેચ અંગે પોતાનો રીવ્યુ આપવો અને અન્ય કોઈ સલાહ આપવી હોય તો 9428672631 પર આપવી જેથી અમે વિદ્યાર્થીઓના તમામ પ્રશ્ર્નો અંગે યોગ્ય માર્ગદર્શન આપી શકીએ. આભાર

માતૃ ભાષા

15 Nov, 09:03


નમસ્કાર મિત્રો, ગુજરાતી વ્યાકરણના વર્ણ પરિચય , ધવિનશ્રેણી, શબ્દકોશ , સંજ્ઞા, સર્વનામ , વિશેષણ , ક્રિયાપદ , કૃદંત, નિપાત, સંયોજક , વિભક્તિ જેવા તમામ પ્રકરણો આપણી બેચમાં પૂર્ણ થયેલ છે તો મિત્રો સત્વરે તેનું પુનરાવર્તન કર્યા બાદ આપણી સારથિ એકેડમી ની બેચમાં ટોપિક વાઈઝ ટેસ્ટ આપી દેવી જેનાથી તમારુ સ્વમુલ્યાંકન થઇ શકે. વધુ માહિતી માટે 9428672631 પર સંપર્ક કરી શકશો .આભાર

માતૃ ભાષા

06 Nov, 10:48


નમસ્કાર મિત્રો, ગુજરાતી સાહિત્ય માં દરરોજ ઉપર મુજબ પાઠયુષ્ટક આધારિત સાહિત્યકાર મુકવામાં આવશે અને બીજા દિવસે તેની એક ટેસ્ટ લેવામાં આવશે તો આપ સર્વ મિત્રો સમય ફાળવીને વાંચજો જેનાથી ગુજરાતી સાહિત્યમાં સારામાં સારા માર્ક્સ આવશે . આભાર