DICS 4 GPSC @dicsgpscgas Channel on Telegram

DICS 4 GPSC

@dicsgpscgas


GPSC હવે ગુજરાતી ભાષામાં.
100+ GPSC Class 1/2 Selections in Last 3 Years.

For More Info
www.dics.co | 9723932444

Location : https://maps.app.goo.gl/SLqJcdBjaoarkZBZ7

DICS 4 GPSC (Gujarati)

ડીઆઇસીએસ 4 જીપીએસસી - ગુજરાતી ભાષામાં

આ ચેનલ એક મહત્વપૂર્ણ સ્ત્રીમ છે જે જીપીએસસી અભ્યાસ કરનાર અને GPSC પરીક્ષાની તૈયારી કરનાર તમામ ઉમેદવારો માટે કામ કરે છે. 100+ જીપીએસસી શ્રેણી 1/2 પસંદગીઓ છે છે છે પાછળ 3 વર્ષો ખેલ્લા.

આ ચેનલ દ્વારા તમે વિવિધ પરીક્ષાની તૈયારી, પ્રશ્નપત્ર અને મોક પરીક્ષાની મદદ મળશે. સંપૂર્ણ માહિતી માટે આપવો છે પોતાની અધ્યયન મેટીરિયલ અને પ્રવેશન મુદ્રા પુસ્તક.

વધુ માહિતી માટે
www.dics.co | 9723932444

સ્થળ: https://maps.app.goo.gl/SLqJcdBjaoarkZBZ7

DICS 4 GPSC

03 Feb, 10:05


GPSC CLASS 1-2
PRELIMS TEST SERIES


GPSC દ્વારા જાહેર કરવામાં આવેલ નવા અભ્યાસક્રમ ને અનુરૂપ

📝DICS ની ટેસ્ટ સીરીઝ ની લાક્ષણિકતાઓ:

• 10 ટેસ્ટ📚 (4 મોડ્યુલ મુજબ + 6 Full length ટેસ્ટ )

• છેલ્લા 4 ટેસ્ટ નું વિગતવાર સોલ્યુશન

• વાસ્તવિક પરીક્ષાના અનુભવનું અનુકરણ કરવા માટે રચાયેલ ટેસ્ટ

• GPSC class 1-2 પ્રિલિમ્સ અભ્યાસક્રમનું વ્યાપક કવરેજ


📍નોંધ:- ઓફલાઈન + ઓનલાઈન બંને માધ્યમ માં ઉપલબ્ધ

વધુ વિગત માટે સંપર્ક કરો:-

📍અમદાવાદ -
M- 9586028957

📍ગાંધીનગર -
M- 9723932444

📍સુરત -
M.- 8401031583

📍 વડોદરા :-
M- 9725692037

નોંધ :- DICS નાં વર્તમાન વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક

DICS 4 GPSC

03 Feb, 07:56


GPSC CLASS 1-2
Interview programme

DICS 4 GPSC

03 Feb, 04:58


✍🏻QUESTION :-
૧૯મી સદીમાં ભારતમાં થયેલા 5 ધાર્મિક અને સામાજિક સુધારણા આંદોલનની વિસ્તૃત માહિતી આપી તેના ઉદ્દેશો જણાવો.

#GS1

📝નિયમિત પણે Mains Answer Writing Practice & Value Addition માહિતી માટે આજે જ જોડાઓ DICS સાથે!

🪀 WHATSAPP :- https://chat.whatsapp.com/DB0rfQPo34mAGlyFn6RjZ0
📱TELEGRAM:- https://t.me/dicsgpscgas

DICS 4 GPSC

03 Feb, 03:04


🗞મહત્વના ન્યુઝ આર્ટિકલ્સ
📆 3rd FEBRUARY 2025
👉Divya Bhaskar Cutouts  
@DICSGPSCGAS

DICS 4 GPSC

02 Feb, 11:41


🎯GPSC Prelims Test Series
- 📝કુલ 10 ટેસ્ટ - (4 Module મુજબ + 6 Full length)
- GPSC દ્વારા જાહેર કરવામાં આવેલ નવા અભ્યાસક્રમ મુજબ
- Offline + Online
- પ્રથમ 25 વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર🥳

DICS 4 GPSC

01 Feb, 16:27


Detailed Advertisement of Account Officer Class-2

DICS 4 GPSC

01 Feb, 10:20


📝 GPSC YOUTUBE SERIES 2025

✍️ટોપિક:- 📍 બજેટ 🪙અને તેના ખ્યાલો💹

🔗 https://youtu.be/7AAMrLvS_P8?si=4b4d4Ux7oGbQvu-z

DICS 4 GPSC

01 Feb, 09:27


Key Highlights of Budget 2025-26

DICS 4 GPSC

01 Feb, 08:03


We are absolutely thrilled to share some exciting news with you! We are proud to announce the release of our highly anticipated *Gujarat History* Book, *now available in English*! This crisp and relevant content delves into the rich and diverse history of Gujarat, exploring significant events, and influential figures that have shaped the region over the centuries.

To ensure you don’t miss your chance to own this remarkable work, we encourage you to get your copy now! If you would like to request a sample copy to preview the content, please don’t hesitate to reach out to the numbers provided below. We are eager to share this journey through history with you and look forward to your feedback!

*Prepare to Succeed with DICS*

*Contact for more details:-*

📍AHMEDABAD -
M- 9586028957

📍GANDHINAGAR -
M- 9723932444

📍SURAT -
M.- 8401031583

📍 VADODARA :-
M- 9725692037

Happy Learning!🌟

DICS 4 GPSC

01 Feb, 05:57


📌🚨NEW GPSC CLASS 1/2 FOUNDATION BATCH (P+M+I) (ગુજરાતી ભાષામાં)📢

📢DICS (દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસ)ની નવી બેચ શરૂ 2025 માટે...

🗓️ તારીખ : 3 ફેબ્રુઆરી 2025
સમય : 8:15 AM To 10:15 AM (Morning)

🗒️ વિષય -:
- ભારતીય અર્થવ્યવસ્થા
- આધુનિક ભારતનો ઇતિહાસ

👉🏻વિશેષતાઓ:-
🔖અનુભવી ફેકલ્ટી
🔖સંપૂર્ણ ગુજરાતી ભાષામાં
🔖પ્રિલિમ્સ + મેઈન્સ + ઇન્ટરવ્યુ
🔖AC READING ROOM FREE SUBSCRIPTION
🔖રીવિઝન માટે : FREE RECORDED LECTURES
🔖80+ સફળ વિદ્યાર્થીઓ
🔖1 to 1 MENTORSHIP

👇🏼FREE DEMO માટે આજે જ સંપર્ક કરો👇🏼
Gandhinagar - 9723932444

Address : A-306 ,The Landmark, Opp. Spicy street Urjanagar 1,
Kudasan -382421
Location:- https://maps.google.com/?cid=4022380152174492420&entry=gps
www.dics.co

DICS 4 GPSC

01 Feb, 04:55


✍🏻QUESTION :-
AI :- ઉદભવ, પડકારો, અસરો અને ભવિષ્ય - ૮૦૦ શબ્દો

#Essay

📝નિયમિત પણે Mains Answer Writing Practice & Value Addition માહિતી માટે આજે જ જોડાઓ DICS સાથે!

🪀 WHATSAPP :- https://chat.whatsapp.com/DB0rfQPo34mAGlyFn6RjZ0
📱TELEGRAM:- https://t.me/dicsgpscgas

DICS 4 GPSC

01 Feb, 03:15


🗞મહત્વના ન્યુઝ આર્ટિકલ્સ
📆 1st FEBRUARY 2025
👉Divya Bhaskar Cutouts  
@DICSGPSCGAS

DICS 4 GPSC

01 Feb, 03:08


મહત્વના News Articles
(તારીખ :- 30/01/2025 & 31/1/25)

* One Nation One Time
* Fiscal Health Index 2025
* ISROનું 100મું પ્રક્ષેપણ
* લાલા લજપતરાયની જન્મ જયંતિ
* Economic Survey 2024-25
* મહાત્મા ગાંધીની પુણ્યતિથિ
* ગુજરાતની સૌપ્રથમ જૈવવિવિધતા હેરિટેજ સાઈટ જાહેર
* National Critical Mineral Mission

DICS 4 GPSC

31 Jan, 04:39


✍🏻QUESTION :-
Write a speech of honable Prime minister on the occasion of 26th January Republic day.

#EnglishLanguage

📝નિયમિત પણે Mains Answer Writing Practice & Value Addition માહિતી માટે આજે જ જોડાઓ DICS સાથે!

🪀 WHATSAPP :- https://chat.whatsapp.com/DB0rfQPo34mAGlyFn6RjZ0
📱TELEGRAM:- https://t.me/dicsgpscgas

DICS 4 GPSC

24 Jan, 04:39


✍🏻QUESTION :-
Write a report on your recent visit of Flower show 2025 in Ahmedabad.

#EnglishLanguage

📝નિયમિત પણે Mains Answer Writing Practice & Value Addition માહિતી માટે આજે જ જોડાઓ DICS સાથે!

🪀 WHATSAPP :- https://chat.whatsapp.com/DB0rfQPo34mAGlyFn6RjZ0
📱TELEGRAM:- https://t.me/dicsgpscgas

DICS 4 GPSC

24 Jan, 03:16


🗞મહત્વના ન્યુઝ આર્ટિકલ્સ
📆 24th JANUARY 2025
👉Divya Bhaskar Cutouts  
@DICSGPSCGAS

DICS 4 GPSC

24 Jan, 03:16


મહત્વના News Articles
(તારીખ 23/01/2025)

* સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલની 9મી વર્ષગાંઠ
* 8મું પગાર પંચ
* શત્રુ સંપત્તિ કાયદો શું છે?
* ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની થીમ

DICS 4 GPSC

24 Jan, 03:04


(5.) નીચેના પૈકી કયુ/ કયાં વિધાન સાચાં છે?

1. ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ઉષ્ણ કટિબંધીય સવાના પ્રકારની આબોહવા જોવા મળે છે.

2. રાજસ્થાનના મધ્ય ભાગમાં અર્ધ શુષ્ક મેદાની (Semi arid steppe) આબોહવા જોવા મળે છે.

3. જમ્મુ અને કાશ્મીરમાં ઠંડા ભેજવાળા શિયાળા પ્રકારની આબોહવા જોવા મળે છે.

DICS 4 GPSC

24 Jan, 03:03


(4.) ગુજરાત રાજ્યના 2018-19 ના બજેટ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. ગુજરાતને તેના ખર્ચના 14.4% શિક્ષણ માટે ફાળવ્યા છે.

2. ગુજરાતે તેના ખર્ચના 5.8% આરોગ્ય માટે ફાળવ્યા છે.

3. રાજ્યએ તેના કુલ બજેટના 4.5% કૃષિ ક્ષેત્ર માટે ફાળવ્યા છે.

DICS 4 GPSC

24 Jan, 03:00


(2.) ગુજરાતની ભૂગોળ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું /સાચાં નથી?

1. ગુજરાત ઉત્તર પશ્ચિમ વિભાગમાં પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે.

2. રાજસ્થાન એ તેના ઉત્તર તેમજ ઉત્તરપૂર્વમાં છે અને મહારાષ્ટ્ર દક્ષિણ પૂર્વમાં છે.

3. રણનો ઉત્તર ભાગ એ મોટું રણ અને તેનો પૂર્વ ભાગ એ નાના રણ તરીકે જાણીતો છે.

4. પશ્ચિમમાં મધ્ય પ્રદેશ છે.

DICS 4 GPSC

24 Jan, 02:57


(1.) ગુજરાતમાં કૃષિક્ષેત્ર સંબંધી નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1. ગુજરાતમાં કુલ 8 કૃષિ આબોહવા ક્ષેત્રો છે.

2. ઉત્તર ગુજરાતના કૃષિ અબોહવા ક્ષેત્ર રેતાળ લોમ માટીથી રેતાળ જમીન ધરાવે છે.

3. દક્ષિણ ગુજરાતના કૃષિ અબોહવા ક્ષેત્ર રેતાળ અને ખારી જમીન ધરાવે છે.

4. બે કૃષિ આબોહવા ક્ષેત્રો એ દક્ષિણ ગુજરાત ક્ષેત્ર (ભારે વરસાદ ક્ષેત્ર) અને દક્ષિણ ગુજરાત છે.

DICS 4 GPSC

23 Jan, 04:23


✍🏻QUESTION :-
સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતિ પરાક્રમ દિવસની ઉજવણીનો અહેવાલ તૈયાર કરો.

#GujaratiLanguage

📝નિયમિત પણે Mains Answer Writing Practice & Value Addition માહિતી માટે આજે જ જોડાઓ DICS સાથે!

🪀 WHATSAPP :- https://chat.whatsapp.com/DB0rfQPo34mAGlyFn6RjZ0
📱TELEGRAM:- https://t.me/dicsgpscgas

DICS 4 GPSC

23 Jan, 03:07


🗞મહત્વના ન્યુઝ આર્ટિકલ્સ
📆 23th JANUARY 2025
👉Divya Bhaskar Cutouts  
@DICSGPSCGAS

DICS 4 GPSC

23 Jan, 03:06


મહત્વના News Articles
(તારીખ 22/01/2025)

- સુભાષચંદ્ર બોઝનો વારસો
- ગ્લોબલ સાયબર સિક્યુરિટી આઉટલુક 2025
- મેક્સિકોના અખાત અને ડેનાલીનું નામમાં બદલાવ

DICS 4 GPSC

22 Jan, 08:55


UPSC CSE - 2025 Notification

DICS 4 GPSC

22 Jan, 05:27


મહત્વના News Articles
(તારીખ 21/01/2025)

- 38મી નેશનલ ગેમ્સ અને કલારીપયટ્ટુ
- RBIએ ક્રોસ-બોર્ડર ટ્રાન્ઝેક્શન માટે FEMA નિયમોને ઉદાર બનાવ્યા
- નાઇજીરીયા – 9th BRICS પાર્ટનર કન્ટ્રી
- Mission SCOT
- ભારતે ખો ખો વર્લ્ડ કપ 2025 જીત્યો

DICS 4 GPSC

22 Jan, 05:22


👉GPSC CLASS 1/2 Foundation Batch (ગુજરાતી ભાષામાં)👈


💥DICS (દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસ)ની નવી બેચ શરૂ💥

🗓️ તારીખ: 20 જાન્યુઆરી, 2025

સમય: સાંજે 5:30 થી 7:30 

આ બેચની વિશેષતાઓ:
અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટી
ગુજરાતી ભાષામાં સંપૂર્ણ માર્ગદર્શન
પ્રિલિમ્સ + મેઈન્સ + ઇન્ટરવ્યુની સંપૂર્ણ તૈયારી
AC લાઈબ્રેરી ફ્રી સબ્સ્ક્રિપ્શન
ફ્રી રેકોર્ડેડ લેક્ટર્સ રીવિઝન માટે ઉપલબ્ધ
230+ વિદ્યાર્થીઓનું સફળતાનું શ્રેષ્ઠ ટ્રેક રેકોર્ડ

તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે DICS તમારી સાથે છે!

📞 ડેમો ક્લાસ માટે સંપર્ક કરો:
Ahmedabad: 9586028957

DICS 4 GPSC

22 Jan, 04:40


✍🏻QUESTION :-
વિજ્ઞાન ટેકનોલોજી માનવજીવનમાં કેવી રીતે ગૂંથાઈ ગયું છે? વિજ્ઞાન આધારિત ટેકનોલોજી દ્વારા કૃષિમાં થયેલ પરિવર્તન ચર્ચો.

#GS3

📝નિયમિત પણે Mains Answer Writing Practice & Value Addition માહિતી માટે આજે જ જોડાઓ DICS સાથે!

🪀 WHATSAPP :- https://chat.whatsapp.com/DB0rfQPo34mAGlyFn6RjZ0
📱TELEGRAM:- https://t.me/dicsgpscgas

DICS 4 GPSC

21 Jan, 08:49


GPSC CLASS 1-2
PRELIMS TEST SERIES


GPSC દ્વારા જાહેર કરવામાં આવેલ નવા અભ્યાસક્રમ ને અનુરૂપ

📝DICS ની ટેસ્ટ સીરીઝ ની લાક્ષણિકતાઓ:

• 10 ટેસ્ટ📚 (4 મોડ્યુલ મુજબ + 6 Full length ટેસ્ટ )

• છેલ્લા 4 ટેસ્ટ નું વિગતવાર સોલ્યુશન

• વાસ્તવિક પરીક્ષાના અનુભવનું અનુકરણ કરવા માટે રચાયેલ ટેસ્ટ

• GPSC class 1-2 પ્રિલિમ્સ અભ્યાસક્રમનું વ્યાપક કવરેજ


📍નોંધ:- ઓફલાઈન + ઓનલાઈન બંને માધ્યમ માં ઉપલબ્ધ

વધુ વિગત માટે સંપર્ક કરો:-

📍અમદાવાદ -
M- 9586028957

📍ગાંધીનગર -
M- 9723932444

📍સુરત -
M.- 8401031583

📍 વડોદરા :-
M- 9725692037

નોંધ :- DICS નાં વર્તમાન વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક

DICS 4 GPSC

13 Jan, 11:15


*Gujarat History*(English Medium)

📚 *Launching Soon: Gujarat History* 📚
Your ultimate guide to mastering Gujarat's rich history for *GPSC Class 1-2 and other government exams* 🏛️

💡 *What’s Inside?*
✔️ Ancient Gujarat: Indus Valley Civilization, Mauryan Era in Gujarat, Solanki Dynasty, etc
✔️ Medieval Gujarat: Delhi Sultanate in Gujarat, Independent Gujarat Sultanate, etc
✔️ Modern Gujarat: Freedom struggle, Social Reforms in Gujarat and Mahagujarat movement, etc
✔️ Political Evolution: State formation, reforms, and governance.

🔑 Designed to help you excel in your preparation and achieve success! 🎯

📍 *Available at*: Ahmedabad | Gandhinagar | Vadodara | Surat
📞 *Contact us*: +91 8460632157 | +91 9586092597
🌐 *Visit*: www.dics.co

DICS 4 GPSC

13 Jan, 10:01


GPSC CLASS 1-2
PRELIMS TEST SERIES

*📝DICS ની ટેસ્ટ સીરીઝ ની લાક્ષણિકતાઓ:*

• 10 ટેસ્ટ📚 (4 મોડ્યુલ મુજબ + 6 Full length ટેસ્ટ )

• છેલ્લા 4 ટેસ્ટ નું વિગતવાર સોલ્યુશન

• વાસ્તવિક પરીક્ષાના અનુભવનું અનુકરણ કરવા માટે રચાયેલ ટેસ્ટ

• GPSC class 1-2 પ્રિલિમ્સ અભ્યાસક્રમનું વ્યાપક કવરેજ


*📍નોંધ:- ઓફલાઈન + ઓનલાઈન બંને માધ્યમ માં ઉપલબ્ધ*

*Test schedule*-
1. 9/2/2025- બંધારણ અને રાજ્ય વ્યવસ્થા + સામાન્ય બૌદ્ધિક ક્ષમતા
2. 16/2/2025 - ઇતિહાસ + કલા અને સંસ્કૃતિ
3. 23/2/2025 - અર્થશાસ્ત્ર + ભૂગોળ
4. 2/3/2025 - વિજ્ઞાન અને ટેક્નોલોજી + કરંટ અફેર
5. 9/3/2025- GS 1
6. 16/3/2025- GS 2
7. 23/3/2025- GS 1 + GS 2
8. 30/3/2025- GS 1 + GS 2

*વધુ વિગત માટે સંપર્ક કરો:-*

📍અમદાવાદ -
M- 9586028957

📍ગાંધીનગર -
M- 9723932444

📍સુરત -
M.- 8401031583

📍 વડોદરા :-
M- 9725692037

DICS 4 GPSC

13 Jan, 03:27


(5.) નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1. પોતાના સંદેશાના પ્રસાર માટે હિન્દીનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્તિ સંત રામાનંદ હતા.

2. મીરાંબાઈ સગુણ સંત હતા.

3. ભક્તિ ચળવળ એ સૂફી ચળવળની સમકાલિન હતી.

DICS 4 GPSC

11 Jan, 15:25


Join now

DICS 4 GPSC

11 Jan, 15:24


90 દિવસ માં GPSC class 1-2 prelims રિવિઝન અને મોક ટેસ્ટ ની સાથે પાસ કરવાની સચોટ રણનીતિ

DICS 4 GPSC

11 Jan, 15:23


Join now

DICS 4 GPSC

11 Jan, 09:51


📝 GPSC પ્રિલીમ પ્લાનર SERIES 2025

✍️ટોપિક:- 📍 આવનારી GPSC CLASS ૧-૨ માટેની ૯૦ દિવસની રણનીતિ

📷 11th January 2025 Live at 8:30 PM

🔗 https://youtube.com/live/-kklZRAU8bo?feature=share

DICS 4 GPSC

11 Jan, 09:16


#GPSCPrelims
ઈ-વે બિલ

DICS 4 GPSC

11 Jan, 09:15


#GPSCPrelims
HMPV virus

DICS 4 GPSC

11 Jan, 05:18


(5.) નીચેના પૈકી કયા જોડકાં યોગ્ય રીતે જોડવામાં આવેલ છે?

1. સોલિડ સ્ટેટ લેસર્સ — સીડ, ડીવીડી પ્લેયર

2. ગેસ લેસર્સ – વેલ્ડીંગ અને ઈન્ડસ્ટ્રીયલ કટિંગ

3. સેમી કંડકટર લેસર્સ – બારકોડ સ્કેનર્સ

DICS 4 GPSC

11 Jan, 05:16


(4.) નીચેના પૈકી કયા ન્યુકિલયર રિએકશન (અણુ વિચ્છેદન પ્રતિક્રિયા)ના ગેરલાભો છે ?

i. વિપુલ માત્રામાં કિરણોત્સર્ગી કચરો

ii. અશ્મિજન્ય ઈધણ કરતાં વધુ પ્રદૂષણ

iii. પર્યાવરણને નુકસાન થવાની શકયતાઓ

DICS 4 GPSC

11 Jan, 05:14


(3.) નીચેના પૈકી કયા વિધાનો કેન્સર માટે સાચાં છે ?

i. કેન્સર માટે જવાબદાર વાયરસમાં વાયરલ ઓન્કોજિન નામના જિન્સ હોય છે.

ii. મેલિગન્ટ ટયૂમર્સ તેના મૂળ સ્થાન પૂરતાં સીમિત રહે છે.

iii. કેન્સરના કોષ સંપર્કબંધી પ્રદર્શિત કરતાં નથી.

DICS 4 GPSC

04 Jan, 17:06


📌GPSC CLASS 1 2 EXAM DATES

DICS 4 GPSC

04 Jan, 13:30


મહત્વના News Articles
(તારીખ 04/01/2025)

- રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2024
- ગુજરાતની પ્રથમ કોસ્ટલ બર્ડ સેન્સસ ટૂંક સમયમાં શરૂ થશે
- ખો–ખો વર્લ્ડકપ 2025

DICS 4 GPSC

04 Jan, 05:49


(3.) નીચે આપેલાં બોદ્ધ ધર્મનાં અસ્તિત્વ વિષયક વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?

1. વડોદરા સંગ્રહાલયની સચિત્ર લઘુચિત્ર હસ્તપ્રતો

2. અડાલજની વાવનાં શિલ્પો

3. જૂનાગઢમાં અશોક શિલાલેખ

4. ઉપરોકત તમામ

DICS 4 GPSC

04 Jan, 05:45


(1.) નીચેનાં પૈકી કયું(યાં) ગીત(તો) ઝવેરચંદ મેઘાણીકૃત છે?

1. સૂપડું સવા લાખનું..

2. આસો માસો શરદ પૂનમની રાત જો......

3. મન મોર બની થનગાટ કરે

DICS 4 GPSC

04 Jan, 04:25


✍🏻QUESTION :-
ભારતમાં પર્યટન ક્ષેત્ર:- વર્તમાનમાં સાક્ષ્ય, વિપુલ સંભાવનાઓ, જરૂરિયાત, પડકારો. (૮૦૦ શબ્દો)

#Essay

📝નિયમિત પણે Mains Answer Writing Practice & Value Addition માહિતી માટે આજે જ જોડાઓ DICS સાથે!

🪀 WHATSAPP :- https://chat.whatsapp.com/DB0rfQPo34mAGlyFn6RjZ0
📱TELEGRAM:- https://t.me/dicsgpscgas

DICS 4 GPSC

04 Jan, 03:17


મહત્વના News Articles
(તારીખ 03/01/2025)

- WPI બેઝ યર અપડેટ કરવા માટે રમેશચંદ કમિટીની રચના
- ભારતે જીડીપી બેઝ યર તરીકે 2022-23ને અપડેટ કર્યું
- કોરેગાંવ ભીમા યુદ્ધના 207 વર્ષની ઉજવણી

DICS 4 GPSC

04 Jan, 03:02


🗞મહત્વના ન્યુઝ આર્ટિકલ્સ
📆 3RD JANUARY 2025
👉Divya Bhaskar Cutouts  
@DICSGPSCGAS

DICS 4 GPSC

03 Jan, 03:31


મહત્વના News Articles
(તારીખ 02/01/2025)

- ક્વાડ સહકારના 20 વર્ષ
- વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ 2024
- ભારતની વન નેશન વન સબસ્ક્રિપ્શન પહેલ

DICS 4 GPSC

02 Jan, 15:40


📍STI PAK ની વિસ્તૃતવાર ચર્ચા

🎖️ LIVE NOW 🎖️

🔗 https://www.youtube.com/live/hXBrpuiM2i8?si=d_iP4Cryl9rpl8US

DICS 4 GPSC

02 Jan, 14:20


📝 STI PRELIMS & CCE (GROUP-B) MAINS SERIES

✍️આજ નો ટોપિક:-
📍STI PRELIMS ની PROVISIONAL ANSWE KEY ની વિસ્તૃતવાર ચર્ચા

🔗 https://www.youtube.com/live/hXBrpuiM2i8?si=d_iP4Cryl9rpl8US

DICS 4 GPSC

02 Jan, 12:36


📌 PROVISIONAL ANSWER KEY - STI

DICS 4 GPSC

02 Jan, 08:51


મારી યોજના પોર્ટલ

🔰નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) ના સહયોગથી માહિતી વિભાગ દ્વારા આ પોર્ટલ વિકસાવવામાં આવેલ છે.

🔰આ પોર્ટલ નાગરિકોને રાજ્ય સરકારના વિવિધ વિભાગોની કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવા માટે વિકસાવવામાં આવ્યું છે.

🔰આ પોર્ટલ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેની 680 થી વધુ યોજનાઓની વિગતો દર્શાવે છે.

🔰આ પોર્ટલ સમગ્ર ગુજરાતમાં લાભ અને સેવા વિતરણની કાર્યક્ષમતા પર હકારાત્મક અસર કરશે તેવી અપેક્ષા છે.

DICS 4 GPSC

04 Dec, 13:35


મહત્વના News Articles
(તારીખ 04/12/2024)

-પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI)2.0 સ્કીમ
-પશ્ચિમ બંગાળ હેરિટેજ ટુરિઝમ માટે માન્યઃ યુનેસ્કો
-ઉબેર શિકારા: ભારતની પ્રથમ જળ પરિવહન સેવા

DICS 4 GPSC

04 Dec, 10:32


📝 STI PRELIMS & CCE (GROUP-B) MAINS SERIES

✍️આજ નો ટોપિક:- 📌મૂળભૂત અધિકાર📑

📷 Live At today 9 PM

🔗 https://youtube.com/live/91A2uZ3-uYo?feature=share

DICS 4 GPSC

04 Dec, 06:07


DICS  લાવી રહ્યું છે, GPSC વર્ગ 1/2 મોક ઇન્ટરવ્યુ પ્રોગ્રામ 🎓 

કાર્યક્રમની વિશેષતાઓ: 
- 🗣️ 1 મોક ઈન્ટરવ્યુ
- 📝 નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન
- 🔍 પ્રોફાઈલ વિશ્લેષણ
- 🎥 વિડિયો રેકોર્ડિંગ
- 💡 વિવાદાસ્પદ વિષયોને સંભાળવા માટેની ટિપ્સ


🌐 ઇન્ટરવ્યુ નું માધ્યમ: અંગ્રેજી | હિન્દી | ગુજરાતી

📍Locations:
1️⃣ DICS, Ahmedabad
   Address: 506, 3rd EYE Three, Opp. Induben Khakhrawala, Girish Cold drink Cross Road, CG ROAD, Navrangpura 
📞   Contact: 8469231587, 9586028957 

2️⃣ DICS, Gandhinagar
   Address: A-306, The Landmark, Opp. Spicy Street, Kudasan-Por Road, Kudasan, Gandhinagar 382421 
  📞 Contact: 9723832444, 9723932444 

Register Today and Book Your Slot!

🌐 www.dics.co

DICS 4 GPSC

04 Dec, 04:25


👉GPSC CLASS 1/2 Foundation Batch (ગુજરાતી ભાષામાં)👈
💥DICS (દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસ)ની નવી બેચ શુરૂ

*DATE : 12th December, 2024*
*TIME : 8:00AM to 10:00AM*

વિશેષતાઓ:-
📌અનુભવી ફેકલ્ટી
📌સંપૂર્ણ ગુજરાતી ભાષામાં
📌પ્રિલિમ્સ + મેઈન્સ + ઇન્ટરવ્યુ
📌AC લાઈબ્રેરી FREE SUBSCRIPTION
💥રીવિઝન માટે : FREE RECORDED LECTURES
🏅230+ સફળ વિદ્યાર્થીઓ

આપની સફળતા એ જ અમારી સિદ્ધિ

👇🏼DEMO માટે આજે જ સંપર્ક કરો👇🏼

Vadodara:- 9725692054,9725692037

www.dics.co

DICS 4 GPSC

04 Dec, 04:20


(4.) પંચાયતી રાજ વ્યવસ્થા અંગેની અશોક મહેતા સમિતિની ભલામણો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?

1. ન્યાય પંચાયતોને પંચાયતોના વિકાસની અલગ તંત્ર તરીકે રાખવી જોઈએ.

2. પંચાયતની ચૂંટણીના તમામ સ્તર ઉપર રાજકીય પક્ષોની સત્તાવાર સહભાગિતા હોવી જોઈએ.

3. લાયકાત ધરાવનાર ન્યાયાધીશ દ્વારા ન્યાયપંચાયતની અધ્યક્ષતા થવી જોઈએ

DICS 4 GPSC

04 Dec, 04:16


(3.) રાજયના રાજયપાલની ન્યાયિક સત્તા વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

(A) રાજયની કારોબારી ક્ષેની સત્તા મુજબ રાજયપાલ કોઈપણ વ્યકિતને કોઈપણ ગુના સબબ થયેલ સજા માફ કરી શકે છે, ઓછી કરી શકે છે તેમજ માત્ર ઠપકો પણ આપી શકે છે.

(B) તેઓ રાજયની વડી અદાલત સાથે પરામર્શ કરીને જિલ્લા ન્યાયાધીશોની નિમણુંક, સ્થળ-નિમણુંક તથા બઢતી કરી શકે છે.

DICS 4 GPSC

04 Dec, 04:13


(2.) નીચેના પૈકી કયો કેસ / ક્ષેત્ર જાહેર હિતનો દાવો (Public Interest Litigation) (PIL) તરીકે ગણી શકાય નહીં?

1. મકાન માલિક– ભાડૂઆતને લગતી બાબતો.

2. સેવાકીય બાબતો અને વ્યકિતના પેન્શન તથા ગ્રેચ્યુઈટીને લગતી બાબતો.

3. કેન્દ્ર / રાજય સરકારી વિભાગો અને સ્થાનિક સંસ્થાઓ વિરૂધ્ધની ફરિયાદો

4. વડી અદાલત અને તાબાની અદાલતોમાં પેન્ડીંગ કેસની ઝડપી સુનાવણી માટેની દાદ અરજી.

DICS 4 GPSC

04 Dec, 03:13


🗞મહત્વના ન્યુઝ આર્ટિકલ્સ
📆4th DECEMBER 2024
👉Divya Bhaskar Cutouts  
@DICSGPSCGAS

DICS 4 GPSC

03 Dec, 14:12


મહત્વના News Articles
(તારીખ 01/12/2024)(02/12/2024)(03/12/2024)

-ઇ-દાખિલ પોર્ટલ
-ગુજરાતના 'ઘસ્યોલા'ને ભૌગોલિક સંકેત ટેગ મળ્યો
-WIPO વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઈન્ડિકેટર્સ 2024 રિપોર્ટ
-ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ (IISF) 2024

DICS 4 GPSC

03 Dec, 13:03


📝 STI PRELIMS & CCE (GROUP-B) MAINS SERIES

✍️આજ નો ટોપિક:- 🇮🇳રાષ્ટ્રીય આવક💹💰🪙

📷 At today 9 PM

🔗 https://youtu.be/n9WqjSJynYQ

DICS 4 GPSC

03 Dec, 09:54


📌STI FREE MOCK TEST - ANSWER KEY

DICS 4 GPSC

03 Dec, 09:54


📌STI FREE MOCK TEST

DICS 4 GPSC

03 Dec, 08:43


Interview programme - Account Officer

DICS 4 GPSC

03 Dec, 07:37


DICS  લાવી રહ્યું છે, GPSC વર્ગ 1/2 મોક ઇન્ટરવ્યુ પ્રોગ્રામ 🎓 

કાર્યક્રમની વિશેષતાઓ: 
- 🗣️ 1 મોક ઈન્ટરવ્યુ
- 📝 નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન
- 🔍 પ્રોફાઈલ વિશ્લેષણ
- 🎥 વિડિયો રેકોર્ડિંગ
- 💡 વિવાદાસ્પદ વિષયોને સંભાળવા માટેની ટિપ્સ


🌐 ઇન્ટરવ્યુ નું માધ્યમ: અંગ્રેજી | હિન્દી | ગુજરાતી

📍Locations:
1️⃣ DICS, Ahmedabad
   Address: 506, 3rd EYE Three, Opp. Induben Khakhrawala, Girish Cold drink Cross Road, CG ROAD, Navrangpura 
📞   Contact: 8469231587, 9586028957 

2️⃣ DICS, Gandhinagar
   Address: A-306, The Landmark, Opp. Spicy Street, Kudasan-Por Road, Kudasan, Gandhinagar 382421 
  📞 Contact: 9723832444, 9723932444 

Register Today and Book Your Slot!

🌐 www.dics.co

DICS 4 GPSC

30 Nov, 13:13


મહત્વના News Articles
તારીખ 30/11/2024

* ભારત, ISAએ પેસિફિક ટાપુઓમાં સૌર પ્રોજેક્ટ પર કરાર પર હસ્તાક્ષર કર્યા
* એક્સરસાઇઝ અગ્નિ વોરિયર 2024
* ભારત 2025-2026માટે યુએન પીસ બિલ્ડીંગ કમિશન માટે ફરીથી ચૂંટાયું

DICS 4 GPSC

30 Nov, 11:40


📝 STI PRELIMS & CCE (GROUP-B) MAINS SERIES

✍️આજ નો ટોપિક:- Maths & Reasoning
રાજ્ય કર નિરીક્ષક ૮૦/૨૦૧૮-૧૯ (ભાગ-2) Maths & Reasoning PYQ's

📷 At today 9 PM

🔗 https://youtu.be/nN68kvWiXcM?si=kHYJU4Og5nq94ThC

DICS 4 GPSC

30 Nov, 07:40


WEEKLY CURRENT AFFAIRS YOUTUBE LIVE LECTURE

TODAY:- 4:30 PM

🏷️ https://youtube.com/live/zx9MLpyexLM?feature=share

DICS 4 GPSC

30 Nov, 04:37


✍🏻QUESTION :-
પરમાણુ વિહીન વિશ્વ તરફ અગ્રેસરતા (૮૦૦ શબ્દો)

#Essay

📝નિયમિત પણે Mains Answer Writing Practice & Value Addition માહિતી માટે આજે જ જોડાઓ DICS સાથે!

🪀 WHATSAPP :- https://chat.whatsapp.com/DB0rfQPo34mAGlyFn6RjZ0
📱TELEGRAM:- https://t.me/dicsgpscgas

DICS 4 GPSC

30 Nov, 03:11


🗞મહત્વના ન્યુઝ આર્ટિકલ્સ
📆 30th NOVEMBER 2024
👉Divya Bhaskar Cutouts  
@DICSGPSCGAS

DICS 4 GPSC

30 Nov, 03:10


(5.) "ભૂરા તરંગો" (Blue Waves) ના સંદર્ભમાં નીચેના પૈકીના કયું/ કયા વિધાન/વિધાનો સાચું/ સાચાં છે ?

1. તે જૈવ-પ્રકાશોત્સર્જન (બાયો-લ્યુમિનિસન્સ) તરીકે ઓળખાતી દુર્લભ કુદરતી ઘટના છે.

2. તે દરિયામાં રહેતાં ચળકતા પરવાળા દ્વારા ઉત્સર્જન કરવામાં આવતા પ્રકાશ થકી પરિણમે છે.

DICS 4 GPSC

29 Nov, 13:28


👉GPSC CLASS 1/2 Foundation Batch (ગુજરાતી ભાષામાં)👈
💥DICS (દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસ)ની નવી બેચ શુરૂ

*DATE : 12th December, 2024*
*TIME : 8:00AM to 10:00AM*

વિશેષતાઓ:-
📌અનુભવી ફેકલ્ટી
📌સંપૂર્ણ ગુજરાતી ભાષામાં
📌પ્રિલિમ્સ + મેઈન્સ + ઇન્ટરવ્યુ
📌AC લાઈબ્રેરી FREE SUBSCRIPTION
💥રીવિઝન માટે : FREE RECORDED LECTURES
🏅230+ સફળ વિદ્યાર્થીઓ

આપની સફળતા એ જ અમારી સિદ્ધિ

👇🏼DEMO માટે આજે જ સંપર્ક કરો👇🏼

Vadodara:- 9725692054,9725692037

www.dics.co

DICS 4 GPSC

29 Nov, 13:20


મહત્વના News Articles
તારીખ 28/11/2024

* ICAવૈશ્વિક સહકારી પરિષદ 2024
* UDAN 2.0
* ‘ભારતનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલિંગ સ્ટેશન

DICS 4 GPSC

29 Nov, 13:08


📝 *STI PRELIMS & CCE (GROUP-B) MAINS SERIES*

*✍️આજ નો ટોપિક:-* *Maths & Reasoning*
* રાજ્ય કર નિરીક્ષક ૮૦/૨૦૧૮-૧૯ (ભાગ-૧) Maths & Reasoning PYQ's

📷 *Live At today 9 PM*

🔗 https://youtube.com/live/QxCK-Q5pSPw?feature=share

DICS 4 GPSC

29 Nov, 11:55


🏆 FREE. FREE. FREE. 🏆

🎯 STI MOCK TEST

Date - 1/12/2024
Time - 11 AM to 1 PM

📌વિશેષતાઓ:-
1. પરીક્ષા માં પુછાઇ શકે તેવા મહત્વ પૂર્ણ પ્રશ્નો નો સમાવેશ
2. પરીક્ષા ને અનુરૂપ માહોલ માં તૈયારી

🔖 પૂર્વ રજિસ્ટ્રેશન જરૂરી🔖

📍 રજિસ્ટ્રેશન માટે QR code સ્કેન કરો.

Google form registration link :-

https://forms.gle/PoX2ncPr5xQAoesy7


રજિસ્ટ્રેશન અને વધુ માહિતી માટે સંપર્ક કરો:-

Ahmedabad - 9586028957
Gandhinagar - 9723932444
Surat - 8401031583
Vadodara - 9725692037

સરનામું :-

📍AHMEDABAD -
506, 3rd EYE THREE (III), Opp. Induben Khakhrawala, Girish Cold Drink Cross Road, CG Road, Navrangpura, Ahmedabad, 380009.
M- 9586028957

📍GANDHINAGAR -
A-306, The Landmark, Urjanagar-1, Opp. Spicy Street, Kudasan, Gandhinagar – 382421
M- 9723932444

📍SURAT -
403, Raj Victoria, Opp. Pal Walkway, Near Galaxy Circle, Pal, Surat-394510
M.- 8401031583

📍 VADODARA :-
2nd Floor,Above La Pinoz Pizza,9 Shivali Society, L&T Circle, opp. Ratri Bazar, Karelibaugh, Vadodara, 390018.
M- 9725692037

DICS 4 GPSC

29 Nov, 09:34


*DICS GPSC Class 1/2 MOCK Interview Programme* 🎓

*Programme Highlights*:
- 🗣️ *1 Mock Interview*
- 📝 *Detailed Feedback*
- 🔍 *Profile Analysis*
- 🎥 *Video Recording*
- 💡 *Tips for Handling Controversial Topics*

🌐 *Mode of Interview*: English | हिंदी | ગુજરાતી

📍 *Locations*:
1️⃣ *DICS, Ahmedabad*
*Address*: 506, 3rd EYE Three, Opp. Induben Khakhrawala, Girish Cold drink Cross Road, CG ROAD, Navrangpura
📞 *Contact*: 8469231587, 9586028957

2️⃣ *DICS, Gandhinagar*
*Address*: A-306, The Landmark, Opp. Spicy Street, Kudasan-Por Road, Kudasan, Gandhinagar 382421
📞 *Contact*: 9723832444, 9723932444

*Register Today and Book Your Slot!*

🌐 *www.dics.co*

DICS 4 GPSC

29 Nov, 08:41


📌High Court Dy.So
Prelims Result

DICS 4 GPSC

29 Nov, 03:47


✍🏻QUESTION :-
Write a letter to AMC commissioner regarding the issue of garbage disposal in Ahmedabad.

#EnglishLanguage

📝નિયમિત પણે Mains Answer Writing Practice & Value Addition માહિતી માટે આજે જ જોડાઓ DICS સાથે!

🪀 WHATSAPP :- https://chat.whatsapp.com/DB0rfQPo34mAGlyFn6RjZ0
📱TELEGRAM:- https://t.me/dicsgpscgas

DICS 4 GPSC

29 Nov, 02:58


🗞મહત્વના ન્યુઝ આર્ટિકલ્સ
📆 29th NOVEMBER 2024
👉Divya Bhaskar Cutouts  
@DICSGPSCGAS

DICS 4 GPSC

28 Nov, 14:06


મહત્વના News Articles
તારીખ 28/11/2024

* ICAવૈશ્વિક સહકારી પરિષદ 2024
* UDAN 2.0
* ‘ભારતનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલિંગ સ્ટેશન

DICS 4 GPSC

22 Nov, 15:33


Join now

DICS 4 GPSC

22 Nov, 13:24


મહત્વના News Articles
તારીખ 21/11/2024 & 22/11/2024

* PMની નાઈજીરિયા, બ્રાઝિલ અને ગુયાનાની મુલાકાત
* માર્ગદર્શિત પિનાકા વેપન સિસ્ટમ
* ટકાઉ વેપાર સૂચકાંક 2024
* ભારતે પ્રથમ AIડેટા બેંક લોન્ચ કરી

DICS 4 GPSC

22 Nov, 12:31


📝 *STI PRELIMS & CCE (GROUP-B) MAINS SERIES*

*✍️આજ નો ટોપિક:-* *ઉષ્ણકટિબંધીય પૂર્વીય જેટ સ્ટ્રીમ અને ભારતીય આબોહવા*

📷 *YouTube Live lecture today 9 PM*

🔗 https://youtube.com/live/PFX9yHZ0gx8?feature=share

DICS 4 GPSC

22 Nov, 08:52


FOCUS - STI Prelims Test Series 📚📝

Schedule 🗓️

1. 23/11/2024: History + Polity + Art & Culture + C.A 📜⚖️🎨📰

2. 30/11/2024: Economics + Science & Technology + Maths + Geography 💰🔬🌍

3. 1/12/2024: GS Full Length Mock Test - 1 📖

4. 7/12/2024: GS Full Length Mock Test - 2 📖

5. 15/12/2024: GS Full Length Mock Test - 3 📖

વિશેષતાઓ 🌟:

1. પરીક્ષા માં પુછાઇ શકે તેવા મહત્વ પૂર્ણ પ્રશ્નો નો સમાવેશ 🧠
2. Subject wise અને full length mock test series 📝📊
3. પરીક્ષા ને અનુરૂપ તૈયારી 💪🎯

Amount: ₹599/- 💸

📍Note: DICS ના વિદ્યાર્થીઓ માટે કોઈ ચાર્જ નથી, પણ offline Test આપવા માટે રજિસ્ટ્રેશન જરૂરી. ✍️

વધુ માહિતી માટે સંપર્ક કરો: 📞

📍 Ahmedabad: 9586028957
📍 Gandhinagar: 9723932444
📍 Surat: 8401031583
📍 Vadodara :9725692037

DICS 4 GPSC

22 Nov, 07:09


🎯 Ace your GPSC Class 1-2 Exam Prep! 📚💡 Enroll in our exclusive Gujarat-specific module starting *23rd November 2024* at DICS Ahmedabad!

Get FREE study material, GPSC test series, and current affairs updates as you prepare with experts. Join us every *Saturday (11:00 AM - 1:30 PM)* and *Sunday (9:00 AM - 11:30 AM)*.
💼 Limited seats available—secure your spot today!

📍 Address: 506, 3rd Eye Three, Opp. Induben Khakhrawala, Girish Cold Drink Cross Road, CG Road, Navrangpura, Ahmedabad.

📞 Call us: +91 8469231587 | +91 9586028957

💰 Fees: ₹9999/- (till March end)

---

DICS 4 GPSC

22 Nov, 05:19


👉GPSC CLASS 1/2 Foundation Batch (ગુજરાતી ભાષામાં)👈
💥DICS (દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસ)ની નવી બેચ શુરૂ

*DATE : 18th November, 2024*
*TIME : 8:00AM to 10:00AM*

વિશેષતાઓ:-
📌અનુભવી ફેકલ્ટી
📌સંપૂર્ણ ગુજરાતી ભાષામાં
📌પ્રિલિમ્સ + મેઈન્સ + ઇન્ટરવ્યુ
📌AC લાઈબ્રેરી FREE SUBSCRIPTION
💥રીવિઝન માટે : FREE RECORDED LECTURES
🏅230+ સફળ વિદ્યાર્થીઓ

આપની સફળતા એ જ અમારી સિદ્ધિ

👇🏼DEMO માટે આજે જ સંપર્ક કરો👇🏼
Ahmedabad- 9586028957

DICS 4 GPSC

22 Nov, 05:15


🗞મહત્વના ન્યુઝ આર્ટિકલ્સ
📆 22nd NOVEMBER 2024
👉Divya Bhaskar Cutouts  
@DICSGPSCGAS

DICS 4 GPSC

22 Nov, 04:33


✍🏻QUESTION :-
Write a speech of honable Prime minister of India in G20 summit 2024 in Brazil.

#EnglishLanguage

📝નિયમિત પણે Mains Answer Writing Practice & Value Addition માહિતી માટે આજે જ જોડાઓ DICS સાથે!

🪀 WHATSAPP :- https://chat.whatsapp.com/DB0rfQPo34mAGlyFn6RjZ0
📱TELEGRAM:- https://t.me/dicsgpscgas

DICS 4 GPSC

21 Nov, 13:29


*DR. DICS (Free mentorship)*

પ્રિય વિધ્યાર્થી મિત્રો, વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ અર્થે DICS સંસ્થા દ્વારા મેન્ટરશીપ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. મેન્ટરશીપ પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીઓના સિવિલસેવા ની પરીક્ષાને લગતી બાબતે થતાં પ્રશ્નોનું જે તે મેન્ટર દ્વારા યોગ્ય નિરાકરણનો પ્રયાસ કરવામાં આવે છે.

☎️મેન્ટરશિપ માટે આજેજ સંપર્ક કરો ..:-9586028957

DICS 4 GPSC

21 Nov, 12:25


📌List of eligible candidate for Interview
Account officer - Class -2

DICS 4 GPSC

21 Nov, 09:59


📝 *STI PRELIMS & CCE (GROUP-B) MAINS SERIES*

*✍️આજ નો ટોપિક:-*

*Maths & Reasoning*
* સમય⏱️ અને કાર્ય (ભાગ-૩)🧠

📷 *At today 9 PM*

🔗 https://youtu.be/Iz64YfMjogE?si=tswoWyaf2x7j3YV0

DICS 4 GPSC

21 Nov, 07:04


✍🏻QUESTION :-
નિબંધ - G 20 અને તેનું વર્તમાન સમયમાં મહત્વ

#GujaratiLanguages

📝નિયમિત પણે Mains Answer Writing Practice & Value Addition માહિતી માટે આજે જ જોડાઓ DICS સાથે!

🪀 WHATSAPP :- https://chat.whatsapp.com/DB0rfQPo34mAGlyFn6RjZ0
📱TELEGRAM:- https://t.me/dicsgpscgas

DICS 4 GPSC

21 Nov, 06:35


👉GPSC CLASS 1/2 Foundation Batch (ગુજરાતી ભાષામાં)👈
💥DICS (દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસ)ની નવી બેચ શુરૂ

*DATE : 18th November, 2024*
*TIME : 8:00AM to 10:00AM*

વિશેષતાઓ:-
📌અનુભવી ફેકલ્ટી
📌સંપૂર્ણ ગુજરાતી ભાષામાં
📌પ્રિલિમ્સ + મેઈન્સ + ઇન્ટરવ્યુ
📌AC લાઈબ્રેરી FREE SUBSCRIPTION
💥રીવિઝન માટે : FREE RECORDED LECTURES
🏅230+ સફળ વિદ્યાર્થીઓ

આપની સફળતા એ જ અમારી સિદ્ધિ

👇🏼DEMO માટે આજે જ સંપર્ક કરો👇🏼
Ahmedabad- 9586028957

DICS 4 GPSC

21 Nov, 06:29


5.) ચક્રવાત વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

(A) ઉષ્ણ કટિબંધીય ચક્રવાત સમુદ્ર ઉપર વિકસિત થાય છે.

(B) સમશીતોષ્ણ ચક્રવાત સમુદ્ર અને જમીન બંને ઉપર વિકસિત થાય છે.

(C) ઉષ્ણ કટિબંધીય ચક્રવાત ઉનાળા દરમિયાન વિકસિત થાય છે, સમશીતોષ્ણ ચક્રવાત શિયાળા દરમિયાન વિકસિત થાય છે.

(D) ઉપરના તમામ

DICS 4 GPSC

21 Nov, 05:29


🗞મહત્વના ન્યુઝ આર્ટિકલ્સ
📆 21ST NOVEMBER 2024
👉Divya Bhaskar Cutouts  
@DICSGPSCGAS

DICS 4 GPSC

20 Nov, 13:38


મહત્વના News Articles
તારીખ 20/11/2024

* કે સંજય મૂર્તિ, ભારતના નવા નિયંત્રક અને ઓડિટર જનરલ (CAG)
* G20 સમિટ 2024
* નાઈજીરીયાએ મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર આપ્યો

DICS 4 GPSC

20 Nov, 08:22


📝 STI PRELIMS & CCE (GROUP-B) MAINS SERIES

✍️આજ નો ટોપિક:- 🚩ઈતિહાસ Unit-8️⃣

📷 At today 9 PM

🔗 https://youtu.be/YDTg0jWAQ7I

DICS 4 GPSC

20 Nov, 07:58


મહત્વના News Articles
તારીખ 19/11/2024

* ભારત દ્વારા નેપાળ-બાંગ્લાદેશ પાવર ટ્રાન્સફર
* ધુડમારસ ગામ

DICS 4 GPSC

20 Nov, 06:54


👉GPSC CLASS 1/2 Foundation Batch (ગુજરાતી ભાષામાં)👈
💥DICS (દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસ)ની નવી બેચ શુરૂ

*DATE : 18th November, 2024*
*TIME : 8:00AM to 10:00AM*

વિશેષતાઓ:-
📌અનુભવી ફેકલ્ટી
📌સંપૂર્ણ ગુજરાતી ભાષામાં
📌પ્રિલિમ્સ + મેઈન્સ + ઇન્ટરવ્યુ
📌AC લાઈબ્રેરી FREE SUBSCRIPTION
💥રીવિઝન માટે : FREE RECORDED LECTURES
🏅230+ સફળ વિદ્યાર્થીઓ

આપની સફળતા એ જ અમારી સિદ્ધિ

👇🏼DEMO માટે આજે જ સંપર્ક કરો👇🏼
Ahmedabad- 9586028957

DICS 4 GPSC

20 Nov, 05:30


(4.) સમયગાળાને આધારે ભારતીય ખેડૂતની કૃષિ ધીરાણ (Credit) ને ત્રણ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આ બાબતમાં નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી જોડાયેલી છે?

1. ટૂંકા ગાળાનું ધિરાણ – 12 મહિનાના સમયગાળા સુધી

2. મધ્યમ ગાળાનું ધિરાણ – 15 માસ થી 5 વર્ષની વચ્ચે

3. લાંબા ગાળાનું ધિરાણ – 5 વર્ષની વચ્ચે

DICS 4 GPSC

20 Nov, 05:29


(3.) ભારત સરકારે વાણિજ્ય મંત્રાલયને ' 12 ચેમ્પિયન સેવાઓ ' નિશ્ચિત કરી તેમના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ધ્યાન કેન્દ્રીત કરવા મંજૂરી આપી છે તેમાં નો સમાવેશ થાય છે?

1. બાંધકામ અને તેમને સંલગ્ન ઈજેનરી સેવાઓ

2. પર્યાવરણીય સેવાઓ

3. માહિતી તકનીકી અને માહિતી સક્ષમ સેવાઓ

DICS 4 GPSC

19 Nov, 12:34


FOCUS - STI Prelims Test Series 📚📝

Schedule 🗓️

1. 23/11/2024: History + Polity + Art & Culture + C.A 📜⚖️🎨📰

2. 30/11/2024: Economics + Science & Technology + Maths + Geography 💰🔬🌍

3. 1/12/2024: GS Full Length Mock Test - 1 📖

4. 7/12/2024: GS Full Length Mock Test - 2 📖

5. 15/12/2024: GS Full Length Mock Test - 3 📖

વિશેષતાઓ 🌟:

1. પરીક્ષા માં પુછાઇ શકે તેવા મહત્વ પૂર્ણ પ્રશ્નો નો સમાવેશ 🧠
2. Subject wise અને full length mock test series 📝📊
3. પરીક્ષા ને અનુરૂપ તૈયારી 💪🎯

Amount: ₹599/- 💸

📍Note: DICS ના વિદ્યાર્થીઓ માટે કોઈ ચાર્જ નથી, પણ offline Test આપવા માટે રજિસ્ટ્રેશન જરૂરી. ✍️

વધુ માહિતી માટે સંપર્ક કરો: 📞

📍 Ahmedabad: 9586028957
📍 Gandhinagar: 9723932444
📍 Surat: 8401031583
📍 Vadodara :9725692037

DICS 4 GPSC

19 Nov, 08:12


📝 STI PRELIMS & CCE (GROUP-B) MAINS SERIES

✍️આજ નો ટોપિક:- 🇮🇳ભારતનું નદિતંત્ર🌊, ધોધ અને સરોવર (ભાગ-૨)♒️

📷 YouTube Live lecture today 9 PM

🔗 https://youtube.com/live/_BFX2Qe4zZw?feature=share

DICS 4 GPSC

19 Nov, 06:13


4.) ભારતીય બંધારણના અનુચ્છેદ 371 બાબતે નીચના પૈકી કયાં વિધાનો ખરાં છે?

1. અનુચ્છેદ 371 વિદર્ભ, મરાઠાવાડા અને બાકીના મહારાષ્ટ્ર માટે અલગ વિકાસબોર્ડની સ્થાપના માટેની જોગવાઈ કરે છે.

2. અનુચ્છેદ 371 કચ્છ અને બાકીના ગુજરાત માટે અલગ વિકાસ બોર્ડની સ્થાપના માટેની જોગવાઈ કરે છે.

3. અનુચ્છેદ 371 અનુસાર વડાપ્રધાન મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજ્યપાલોને ઉપરોકત જોગવાઈઓ માટે જવાબદારીઓ સોંપવા અધિકૃત છે.

DICS 4 GPSC

19 Nov, 03:25


✍🏻QUESTION :-
વલણ એટલે શું? નૈતિક વલણ અને રાજનૈતિક વલણ જણાવી કાર્યો જણાવો.

#GS2

📝નિયમિત પણે Mains Answer Writing Practice & Value Addition માહિતી માટે આજે જ જોડાઓ DICS સાથે!

🪀 WHATSAPP :- https://chat.whatsapp.com/DB0rfQPo34mAGlyFn6RjZ0
📱TELEGRAM:- https://t.me/dicsgpscgas

DICS 4 GPSC

19 Nov, 03:21


🗞મહત્વના ન્યુઝ આર્ટિકલ્સ
📆 19TH NOVEMBER 2024
👉Divya Bhaskar Cutouts  
@DICSGPSCGAS

DICS 4 GPSC

19 Nov, 02:37


👉GPSC CLASS 1/2 Foundation Batch (ગુજરાતી ભાષામાં)👈
💥DICS (દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસ)ની નવી બેચ શુરૂ

*DATE : 19th November, 2024*
*TIME : 8:00AM to 10:00AM*

👉વિશેષ નોંધ:-

લાઇવ લેકચર માટેની લીંક-

Join Zoom Meeting
https://zoom.us/j/95992617124?pwd=NtHCXN8ythoLC9BygWqtn82q0DRLGt.1

Meeting ID: 959 9261 7124
Passcode: 592685

👉પહેલાં 3 ડેમો ફ્રી.........ફ્રી........ફ્રી

👇🏼DEMO માટે આજે જ સંપર્ક કરો👇🏼
Ahmedabad- 9586028957

DICS 4 GPSC

18 Nov, 15:04


🔰CCE group A - મોક પેપર
📝વિષય - સામાન્ય અભ્યાસ

DICS 4 GPSC

18 Nov, 15:03


🔰CCE group A - મોક પેપર
📝વિષય - અંગ્રેજી ભાષા

DICS 4 GPSC

18 Nov, 15:02


🔰CCE group A - મોક પેપર
📝વિષય - ગુજરાતી ભાષા

DICS 4 GPSC

18 Nov, 14:17


મહત્વના News Articles
(તારીખ 17/11/2024)(18/11/2024)

* રાજ્ય નાણા પંચ
* ભારત અને જાપાન સંરક્ષણ ટેકનોલોજી કરાર
* ભારત અને નાઈજીરીયા દરિયાઈ સુરક્ષા સંબંધોને મજબૂત બનાવશે

DICS 4 GPSC

18 Nov, 10:19


CCE GROUP A
Call Letter Download Link :📲

https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==

DICS 4 GPSC

18 Nov, 08:14


📝 *STI PRELIMS & CCE (GROUP-B) MAINS SERIES*

*✍️આજ નો ટોપિક:-*

*Maths & Reasoning*
* સમય⏱️ અને કાર્ય (ભાગ-૨)🧠

📷 *At today 9 PM*

🔗 https://youtu.be/0wTovEy7C7Y

DICS 4 GPSC

18 Nov, 07:56


📌 Tribal Development Officer - Interview programme

DICS 4 GPSC

16 Nov, 14:16


મહત્વના News Articles
(તારીખ 16/11/2024)

* UAEએ વૈશ્વિક ઉર્જા કાર્યક્ષમતા જોડાણ શરૂ કર્યું
* 16 નવેમ્બર : રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસ

DICS 4 GPSC

16 Nov, 13:34


👉GPSC CLASS 1/2 Foundation Batch (ગુજરાતી ભાષામાં)👈
💥DICS (દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસ)ની નવી બેચ શુરૂ

*DATE : 18th November, 2024*
*TIME : 8:00AM to 10:00AM*

વિશેષતાઓ:-
📌અનુભવી ફેકલ્ટી
📌સંપૂર્ણ ગુજરાતી ભાષામાં
📌પ્રિલિમ્સ + મેઈન્સ + ઇન્ટરવ્યુ
📌AC લાઈબ્રેરી FREE SUBSCRIPTION
💥રીવિઝન માટે : FREE RECORDED LECTURES
🏅230+ સફળ વિદ્યાર્થીઓ

આપની સફળતા એ જ અમારી સિદ્ધિ

👇🏼DEMO માટે આજે જ સંપર્ક કરો👇🏼
Ahmedabad- 9586028957

DICS 4 GPSC

16 Nov, 12:28


પાક્ષિક - નવેમ્બર

DICS 4 GPSC

16 Nov, 09:08


📝 STI PRELIMS & CCE (GROUP-B) MAINS SERIES

✍️આજ નો ટોપિક:-

Maths & Reasoning
સમય અને કાર્ય🧠

📷 At today 9 PM

🔗 https://youtu.be/AgbJblOvn4c

DICS 4 GPSC

16 Nov, 07:56


WEEKLY CURRENT AFFAIRS YOUTUBE LIVE LECTURE

TODAY :- 4 : 30 PM

🏷https://youtube.com/live/yzt-z8mjlFM?feature=share

DICS 4 GPSC

16 Nov, 05:21


3. પુરાતત્વ સંગ્રહાલય ..........ખાતે આવેલું છે?

(1) ગુજરાત વિદ્યાપીઠ

(2) લોથલ

(3) વડનગર

DICS 4 GPSC

16 Nov, 04:45


✍🏻QUESTION :-
બંધારણમાં ન્યાય, સમાનતાની વિભાવના અને તેનું વર્તમાન સમયમાં તેનું મહત્વ (800 શબ્દો)

#Essay

📝નિયમિત પણે Mains Answer Writing Practice & Value Addition માહિતી માટે આજે જ જોડાઓ DICS સાથે!

🪀 WHATSAPP :- https://chat.whatsapp.com/DB0rfQPo34mAGlyFn6RjZ0
📱TELEGRAM:- https://t.me/dicsgpscgas

DICS 4 GPSC

16 Nov, 03:49


🗞મહત્વના ન્યુઝ આર્ટિકલ્સ
📆 16TH NOVEMBER 2024
👉Divya Bhaskar Cutouts  
@DICSGPSCGAS

DICS 4 GPSC

15 Nov, 15:38


Join now

DICS 4 GPSC

15 Nov, 13:14


મહત્વના News Articles
(તારીખ 15/11/2024)

* બુકર પ્રાઇઝ 2024
* ન્યૂ કલેક્ટિવ ક્વોન્ટિફાઇડ ગોલ (NCQG)
* SBI, HDFC BANK, ICICI BANK : RBIની 2024ની સ્થાનિક પદ્ધતિસરની મહત્વપૂર્ણ બેંકો (D-SIB)

DICS 4 GPSC

15 Nov, 12:06


📝 STI PRELIMS & CCE (GROUP-B) MAINS SERIES

✍️આજ નો ટોપિક:- 🇮🇳ભારતનું નદિતંત્ર🌊, ધોધ અને સરોવર♒️

📷 YouTube Live lecture today 9 PM

🔗 https://youtube.com/live/2DlECN_jtPY?feature=share

DICS 4 GPSC

15 Nov, 04:33


✍🏻QUESTION :-
Write a speech of honable Prime minister on the occasion of National engineering day.

#EnglishLanguage

📝નિયમિત પણે Mains Answer Writing Practice & Value Addition માહિતી માટે આજે જ જોડાઓ DICS સાથે!

🪀 WHATSAPP :- https://chat.whatsapp.com/DB0rfQPo34mAGlyFn6RjZ0
📱TELEGRAM:- https://t.me/dicsgpscgas

DICS 4 GPSC

15 Nov, 03:02


🗞મહત્વના ન્યુઝ આર્ટિકલ્સ
📆 15TH NOVEMBER 2024
👉Divya Bhaskar Cutouts  
@DICSGPSCGAS

DICS 4 GPSC

14 Nov, 15:32


Join now

DICS 4 GPSC

14 Nov, 12:50


મહત્વના News Articles
(તારીખ 14/11/2024)

* નીતિ આયોગે ASSETપ્લેટફોર્મ શરૂ કર્યું જે ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનને વેગ આપશે
* NISAR: પૃથ્વી અવલોકનનો નવો યુગ
* અમૂલનો યુરોપિયન માર્કેટમાં વિસ્તાર
* રશિયા તરફથી ભારતની નવી મિસાઈલ-ગન સિસ્ટમ –પેન્ટસિરએસ1

DICS 4 GPSC

14 Nov, 09:19


📝 *STI PRELIMS & CCE (GROUP-B) MAINS SERIES*

*✍️આજ નો ટોપિક:-* *🇮🇳ભારતનું ભૃપુષ્ઠ (ભાગ-૨)🍃*

📷 *YouTube Live lecture today 9 PM*

🔗 https://youtube.com/live/yFDdnanZ1yA?feature=share

DICS 4 GPSC

14 Nov, 09:05


✍🏻QUESTION :-
ગુજરાતમા પશુધન યોજના વિશે વાત કરતાં બે ખેડૂતો વચચેનો સંવાદ તૈયાર કરો.

#GujaratiLanguage

📝નિયમિત પણે Mains Answer Writing Practice & Value Addition માહિતી માટે આજે જ જોડાઓ DICS સાથે!

🪀 WHATSAPP :- https://chat.whatsapp.com/DB0rfQPo34mAGlyFn6RjZ0
📱TELEGRAM:- https://t.me/dicsgpscgas

DICS 4 GPSC

14 Nov, 05:02


🗞મહત્વના ન્યુઝ આર્ટિકલ્સ
📆 14TH NOVEMBER 2024
👉Divya Bhaskar Cutouts  
@DICSGPSCGAS

DICS 4 GPSC

13 Nov, 15:33


Join now

DICS 4 GPSC

13 Nov, 06:08


🏆ACHIEVER🏆
CCE GROUP - A
(✍🏻Mains Test Series📜)

🎟️Amount - ₹599/-

🗓️ DATE:-
🧾13/11/2024 - ગુજરાતી ભાષા
🧾14/11/2024 - અંગ્રેજી ભાષા
🧾15/11/2024 - સામાન્ય અભ્યાસ

Test Time - 2 PM to 5 PM

📚વિશેષતાઓ :-
1. Offline અને online બંને માધ્યમ માં પરીક્ષા આપી શકાશે
2. પરીક્ષા માં પુછાઇ શકે તેવા પ્રશ્નો નો સમાવેશ
3. નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા નિયત સમય માં પેપર ચેકીંગ
4. ગુજરાતી અને અંગ્રેજી ભાષા ના પેપર માટે value addition material પણ આપવામાં આવશે.

☎️વધુ માહિતી માટે સંપર્ક કરો :-
Ahmedabad - 9586028957
Gandhinagar - 9723932444
Surat - 8401031583
Vadodara - 9725692037

DICS 4 GPSC

13 Nov, 04:55


✍🏻QUESTION :-
પીએમ વિદ્યલક્ષ્મી યોજનાં વિશે જણાવી ભારત સરકારના શિક્ષણ માટેના પ્રયાસો જણાવી તેનાં પડકારો અને ઉપાયો જણાવો.

#GS3

📝નિયમિત પણે Mains Answer Writing Practice & Value Addition માહિતી માટે આજે જ જોડાઓ DICS સાથે!

🪀 WHATSAPP :- https://chat.whatsapp.com/DB0rfQPo34mAGlyFn6RjZ0
📱TELEGRAM:- https://t.me/dicsgpscgas

DICS 4 GPSC

12 Nov, 13:55


મહત્વના News Articles
(તારીખ 12/11/2024)

* NAWO-DHAN: નવી બાગાયત કૃષિ વ્યવસાય પહેલ
* 11 નવેમ્બર : રાષ્ટ્રીય શિક્ષણ દિવસ
* State of Food and Agriculture Report 2024

DICS 4 GPSC

12 Nov, 05:48


🗞મહત્વના ન્યુઝ આર્ટિકલ્સ
📆 12TH NOVEMBER 2024
👉Divya Bhaskar Cutouts  
@DICSGPSCGAS

DICS 4 GPSC

12 Nov, 05:02


FOCUS - STI Prelims Test Series 📚📝

Schedule 🗓️

1. 23/11/2024: History + Polity + Art & Culture + C.A 📜⚖️🎨📰

2. 30/11/2024: Economics + Science & Technology + Maths + Geography 💰🔬🌍

3. 1/12/2024: GS Full Length Mock Test - 1 📖

4. 7/12/2024: GS Full Length Mock Test - 2 📖

5. 15/12/2024: GS Full Length Mock Test - 3 📖

વિશેષતાઓ 🌟:

1. પરીક્ષા માં પુછાઇ શકે તેવા મહત્વ પૂર્ણ પ્રશ્નો નો સમાવેશ 🧠
2. Subject wise અને full length mock test series 📝📊
3. પરીક્ષા ને અનુરૂપ તૈયારી 💪🎯

Amount: ₹599/- 💸

📍Note: DICS ના વિદ્યાર્થીઓ માટે કોઈ ચાર્જ નથી, પણ offline Test આપવા માટે રજિસ્ટ્રેશન જરૂરી. ✍️

વધુ માહિતી માટે સંપર્ક કરો: 📞

📍 Ahmedabad: 9586028957
📍 Gandhinagar: 9723932444
📍 Surat: 8401031583
📍 Vadodara :9725692037

DICS 4 GPSC

12 Nov, 04:37


✍🏻QUESTION :-
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણુંક પ્રક્રિયા સમજાવો અને તેની સત્તાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરો.

#GS2

📝નિયમિત પણે Mains Answer Writing Practice & Value Addition માહિતી માટે આજે જ જોડાઓ DICS સાથે!

🪀 WHATSAPP :- https://chat.whatsapp.com/DB0rfQPo34mAGlyFn6RjZ0
📱TELEGRAM:- https://t.me/dicsgpscgas

DICS 4 GPSC

11 Nov, 13:42


મહત્વના News Articles
(તારીખ 10/11/2024)(11/11/2024)

* ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ
* ભરતીના માપદંડોમાં અધવચ્ચેથી ફેરફાર ન કરી શકાય : સુપ્રીમ કોર્ટ
* ગુજરાતની સેમિકન્ડક્ટર નીતિ આર્થિક વિકાસને આગળ ધપાવશે
* ભારત-ઓસ્ટ્રેલિયા સંયુક્ત લશ્કરી કવાયત “AUSTRAHIND” શરૂ

DICS 4 GPSC

11 Nov, 05:58


👉GPSC CLASS 1/2 Foundation Batch (ગુજરાતી ભાષામાં)👈
💥DICS (દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસ)ની નવી બેચ શુરૂ

DATE : 18th November, 2024
TIME : 8:00AM to 10:00AM

વિશેષતાઓ:-
📌અનુભવી ફેકલ્ટી
📌સંપૂર્ણ ગુજરાતી ભાષામાં
📌પ્રિલિમ્સ + મેઈન્સ + ઇન્ટરવ્યુ
📌AC લાઈબ્રેરી FREE SUBSCRIPTION
💥રીવિઝન માટે : FREE RECORDED LECTURES
🏅230+ સફળ વિદ્યાર્થીઓ

આપની સફળતા એ જ અમારી સિદ્ધિ

👇🏼DEMO માટે આજે જ સંપર્ક કરો👇🏼
Ahmedabad- 9586028957