Dwarkadhish Status

@ll_jay_dwarkadhish_ll


❤️શેર હોય કે સવાશેર હોય.❤️
❤️ ભલે ને આખા ગામ મા વેર હોય.❤️
❤️પણ જેને "દ્વારકાધિશ" ની મેર હોય.❤️
❤️તેને લીલા લહેર જ હોય વાલા..!!❤️