Niraj Bharwad @nirajbharwad Channel on Telegram

Niraj Bharwad

@nirajbharwad


This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya Rath,
Sector - 6 A
Gandhinagar.

Niraj Bharwad Telegram Channel Promotion (English)

Welcome to the Niraj Bharwad Telegram channel, managed by Team Niraj Bharwad! This channel is your one-stop destination for all things related to education, career guidance, and personal development. If you are looking for valuable insights, tips, and resources to help you excel in your academic and professional life, then this channel is for you.

Niraj Bharwad and his team are dedicated to providing support and guidance to individuals who are striving for success. Whether you need assistance with exam preparation, career planning, or skill development, the team is here to help. You can also reach out to them directly through the helpline numbers provided: 9558121303, 7069430303.

For those interested in visiting the address of Niraj Bharwad and the Vartman Group of Education, you can find them at Plot/1552, Beside Iscon Gathiya Rath, Sector - 6 A, Gandhinagar. This channel aims to empower and inspire individuals to reach their full potential, so join us today and embark on a journey towards personal and professional growth with Team Niraj Bharwad!

Niraj Bharwad

18 Feb, 12:50


આવતીકાલનો Demo Lecture આપણી JIGO APP પર સવારે 10:30 કલાકે લાઈવ લેવામાં આવશે.

JIGO APP LINK :-

https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

Niraj Bharwad

18 Feb, 10:36


#CCE Result

Niraj Bharwad

18 Feb, 04:55


મિત્રો, આવી જાઓ Reasoning નાં ભવ્ય પ્રોગ્રામમાં!

Lecture start Now |


https://www.youtube.com/live/h4vkKtpdhg8?si=e2oOfl8eIu1_C9rv

Niraj Bharwad

18 Feb, 01:34


મિત્રો, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીમિત્રો માટે શરૂ થઈ ગઈ છે Maths - Reasoning ની Batch |

નવા અભ્યાસક્રમ મુજબની નવી શરૂ થયેલ બેચનો આવતીકાલે Demo Lecture -2 સવારે 10:30 કલાકે આપણી Youtube Channel પર લાઈવ લેવાશે.

અને હા, જે મિત્રોને Live Batch માં જોડાવું હોય એ મિત્રોને 20% સુધીનું Discount મળી રહેશે. સાથે સાથે જૂના વિદ્યાર્થીમિત્રોને પણ 50% Discount મળી રહેશે.


આવતીકાલનાં Demo Lecture માટેની લિંક :-
https://www.youtube.com/live/h4vkKtpdhg8?si=iW3gmzhTWBcTf3k3

બેચની વધુ વિગત માટે આજે જ સંપર્ક કરો -
9558121303, 7069230303.

Niraj Bharwad

17 Feb, 12:32


નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

આશા રાખીએ છીએ કે, તમે જે અપેક્ષા સાથે Demo Lecture attend કરવા આવ્યા હતા એ મુજબ તમને Content મળ્યું હશે.

તો મળીએ આવતીકાલે Reasoning ના Demo Lecture માં સવારે 10:30 કલાકે.

Thank you,
Team Niraj Bharwad!

Demo Lecture - 2 :-

https://www.youtube.com/live/h4vkKtpdhg8?si=y4ZvXLsEWmUdC5MY

Niraj Bharwad

17 Feb, 09:59


આજના Lecture ની Practice Work માટેની PDF |

Niraj Bharwad

17 Feb, 05:16


Lecture Start Now |

મિત્રો, આવી જાઓ Youtube Live માં.

https://www.youtube.com/live/WokpH4vgrDY?si=nz9uk8JGqqJkRBIb

Niraj Bharwad

17 Feb, 03:33


| Maths - Reasoning
       Offline - Online
𝐁𝐀𝐓𝐂𝐇 |
    ╭────────────────╮
            ▶️આજથી બેચ શરૂ ◀️ 
    ╰────────────────╯
     ⭕️ FREE DEMO LECTURE ⭕️
     ───────────────────

➩ Live બેચમાં જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરો જીગો એપ્લિકેશન
⤵️⤵️
📲 https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

☎️  વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર ફોન કરવો :
📞 9558121303 • 7069530303
📞 7069430303.

Youtube Live Link :-
➡️ https://www.youtube.com/live/WokpH4vgrDY?si=nz9uk8JGqqJkRBIb

Niraj Bharwad

16 Feb, 15:42


આવતીકાલથી શરૂ થઈ રહી છે Maths - Reasoning ની નવી બેચ |

તો આવતીકાલે સવારે 10:30 કલાકે,
Maths - Reasoning ના ભવ્ય પ્રોગ્રામમાં આવવાનું ભુલાય નહીં હો!


Youtube Live Link :- ( Demo Lecture )
➡️
https://www.youtube.com/live/WokpH4vgrDY?si=V9SwgubGNYjifS4J

Niraj Bharwad

16 Feb, 06:34


સોમવારથી નવી બેચ શરૂ થશે.

UPSC, GPSC, SSC, RAILWAY, CIVIL, PSI / CONSTABLE - તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે 17 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે Maths - Reasoning Batch.

Live Batch નો પ્રથમ ડેમો લેક્ચર સોમવાર સવારે 10:30 કલાકે આપણી Youtube Channel પર લાઈવ લેવામાં આવશે.

Demo Lecture Link :-

➡️
https://www.youtube.com/live/WokpH4vgrDY?si=V9SwgubGNYjifS4J

બેચની વધુ વિગત માટે સંપર્ક કરો - 9558121303, 7069430303.

Niraj Bharwad

15 Feb, 12:09


સોમવારે (17 February) સવારે 10:30 કલાકે, Maths - Reasoning ની નવી બેચ શરૂ |

Demo Lecture Link :-
➡️
https://www.youtube.com/live/WokpH4vgrDY?si=V9SwgubGNYjifS4J

Niraj Bharwad

14 Feb, 12:20


Live Now | Mocktest Solution |

https://www.youtube.com/live/aUJCOZFOAMc?si=t-Z8WlX16AYMeByM

Niraj Bharwad

14 Feb, 10:46


સિંહને શસ્ત્ર શાં. વીરને મૃત્યુ શાં.

પુલવામા એટેકમાં શહીદ થયેલા માઁ ભારતીનાં યશશ્વી વિરોને ભાવભીની શ્રદ્ધાંજલિ.

Niraj Bharwad

14 Feb, 09:35


મિત્રો, તૈયાર છો ને?
મળીએ આજે સાંજે 6:00 કલાકે,
PSI MOCKTEST માં આજે Solve કરીશું Reasoning નાં Questions |


Youtube Live :-
➡️
https://www.youtube.com/live/aUJCOZFOAMc?si=NHzhYNLomC6Vx0dR

Niraj Bharwad

14 Feb, 04:36


PSI ની OFFLINE MOCKTEST આવતીકાલે સવારે 10:00 કલાકે છે.
જે વિદ્યાર્થીમિત્રોને Registration કરાવવાનું બાકી છે એ વિદ્યાર્થીમિત્રો આજે જ 9558121303, 7069430303 પર સંપર્ક કરે.

Niraj Bharwad

13 Feb, 13:37


PSI Mocktest ( Reasoning ) Solution by Niraj Bharwad!

Niraj Bharwad

13 Feb, 12:25


Live Now |

https://www.youtube.com/live/ENpDhQnrPBs?si=vIAjjr82yqs1leaU

Niraj Bharwad

13 Feb, 11:32


મિત્રો, આજે સાંજે મળીએ Youtube Live માં,
PSI Mocktest Questions નાં Solution માટે |


https://www.youtube.com/live/ENpDhQnrPBs?si=vIAjjr82yqs1leaU

Niraj Bharwad

13 Feb, 05:28


મિત્રો, આજે સાંજે 6:00 કલાકે,
આપણે Solve કરીશું PSI Mocktest માં Reasoning નાં Questions |


Youtube Live :-

https://www.youtube.com/live/ENpDhQnrPBs?si=vIAjjr82yqs1leaU

Niraj Bharwad

12 Feb, 09:33


UPSC, GPSC, SSC, RAILWAY, CIVIL, PSI / CONSTABLE - તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે.

Maths અને Reasoning ની SPECIAL BATCH

📢 ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં Maths - Reasoning ના વધેલા મહત્વને ધ્યાને રાખી નવા RR મુજબની SPECIAL BATCH
(💻 Hybrid: OFFLINE + ONLINE)

- Validity - 3 Months + Extra 7 Days

Batch માં શું-શું મળશે?

- 📚 Basic to Brilliance (Book Solution Course)
- 📖 Best Selling Books (Maths & Reasoning)
- 📝 Daily & Weekly Test (🎥 Video Solution સાથે)
- 🎯 3 Free Mock Tests

Duration: 3 Months
📅 Date: 17 February, 2025
Time: 10:30 AM to 12:30 PM (Morning)


📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
📱 70694 30303, 95581 21303.

Live Batch માં જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરો - JIGO APP.

https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

Niraj Bharwad

12 Feb, 06:31


NEXT OFFLINE MOCKTEST -
15 FEBRUARY, 2025
.

For Mocktest Registration Call us on - 9558121303.

Niraj Bharwad

11 Feb, 13:03


આવનારી PSI & Constable ની પરીક્ષા માટે નિરજ ભરવાડનાં Maths - Reasoning નાં IMP Chapters નાં Top - 20 Questions નાં Youtube Videos નું List |

1. લ.સા.અ અને ગુ.સા.અ :-
➡️ https://www.youtube.com/live/K1cteCgbCXE?si=U_oENA2u4HTyeQTw

2. સરેરાશ :-
➡️ https://www.youtube.com/live/Oj7hMZew6pE?si=TlJWCVI7OYBLszi3

3. ગુણોત્તર અને પ્રમાણ :-
➡️ https://www.youtube.com/live/KljfDYQykIk?si=wgI2wbzkAeTOezzn

4. ત્રણનો નિયમ - સમય, કામ અને મહેનતાણું :-
➡️ https://www.youtube.com/live/BjbQ7xlWmm0?si=Tr9EuacCKZRoH3rX

5. નળ અને ટાંકી :-
➡️ https://www.youtube.com/live/BjbQ7xlWmm0?si=7VE9uHPrD7qBntP4

6. ટકાવારી :-
➡️ https://www.youtube.com/live/nJOu96ubfes?si=8kg1koiV44AW4UK8

7. નફો - નુકશાન :-
➡️ https://www.youtube.com/live/K-536UU0j8k?si=YuuSgSMGlE0SOziS

8. માહિતીનું અર્થઘટન :-
➡️ https://www.youtube.com/live/u5c7aljeTxQ?si=i4P4GqLCKiBMRCwd

9. સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ :-
➡️ https://www.youtube.com/live/kWa8cJVA11Y?si=ImWRqdnMVXQcubFi

10. સમય અને અંતર - ટ્રેન :-
➡️ https://www.youtube.com/live/qTBaTNOcPEg?si=7Snl148dvjZ6IEg6

11. સમાંતર અને સમગુણોત્તર શ્રેણી :-
➡️ https://www.youtube.com/live/NZAq_LpBZqU?si=bxHwmZ3InBEd-Lgi

તો હવે ખાખી પાક્કી ને?

Niraj Bharwad

10 Feb, 03:33


UPSC, GPSC, SSC, RAILWAY, CIVIL, PSI/CONSTABLE તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીમિત્રો માટે શરૂ થઈ રહી છે Maths - Reasoning Special Batch |

For more details call us on 9558121303, 7069430303.

Niraj Bharwad

08 Feb, 08:30


PSI OFFLINE MOCKTEST |

Next Offline Mock Test :-
15 February, 2025 |


For Registration call us on 7069430303.

Niraj Bharwad

07 Feb, 13:39


PSI Mocktest Solution by Niraj Bharwad!

Niraj Bharwad

07 Feb, 12:25


LIVE NOW |

https://www.youtube.com/live/oQHXzvAzvk8?si=YnNgJYDB83zy2WH2

Niraj Bharwad

07 Feb, 11:30


Mocktest Solution નાં ભવ્ય પ્રોગ્રામમાં આવી જજો, મિત્રો!

સાંજે 6:00 કલાકે, Youtube Live |

https://www.youtube.com/live/oQHXzvAzvk8?si=YnNgJYDB83zy2WH2

Niraj Bharwad

07 Feb, 08:22


મિત્રો, આજે આ ઓફર સમાપ્ત |

તો આજે જ ડાઉનલોડ કરો Jigo Application
અને મેળવો તમામ Coursee પર 20% OFF |

For more details call us on - 7069430303.


Jigo App |

Niraj Bharwad

07 Feb, 07:08


PSI લેખિત પરીક્ષા અપડેટ |

Niraj Bharwad

18 Jan, 08:04


PSI Mocktest - 1 |

Next Offline Mocktest
આજે સાંજે 4:00 કલાકે.

Mocktest Registration માટે આજે જ સંપર્ક કરો - 9558121303.

Niraj Bharwad

17 Jan, 15:30


મિત્રો, આવતીકાલે ઓફરનો છેલ્લો દિવસ છે.

તો આજે જ જીગો એપ્લિકેશન ડાઉનલોડ કરો
અને મેળવો Zero to Hero Course 20% અને Live Batch માં 10% સુધીનું Discount |

Niraj Bharwad

17 Jan, 13:43


આજના YouTube live ની PDF.

Niraj Bharwad

17 Jan, 12:25


મિત્રો,
Top - 20 Question Series નો ભવ્ય પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે.

Join Now |


https://www.youtube.com/live/qTBaTNOcPEg?si=WkOQr3HkNE9Eq0TT

Niraj Bharwad

17 Jan, 11:02


Time & Distance અને ટ્રેન ના,
Top - 20 Question માટે
જોડાવાનું ભૂલતા નહીં મિત્રો
આજે સાંજે 6:00 કલાકે Youtube Live માં.


Youtube Live Link :-

https://www.youtube.com/live/qTBaTNOcPEg?si=WkOQr3HkNE9Eq0TT

Niraj Bharwad

17 Jan, 08:35


Telegram Quiz ના Solution માટે,
મળીએ આજે સાંજે 6:00 કલાકે |


Youtube Live Link |

Niraj Bharwad

17 Jan, 05:26


આવતીકાલથી શરૂ થશે,
PSI OFFLINE MOCKTEST |


જે મિત્રોને Registration કરાવવાનું હોય એ મિત્રોએ આજે વહેલામાં વહેલી તકે 9558121303 પર જાણ કરવી.

Niraj Bharwad

16 Jan, 17:50


#AMC update

Niraj Bharwad

16 Jan, 09:37


Hurry Up | Offer Ending Soon |

ઉત્તરાયણ ઓફરમાં તમે મેળવી શકશો,
Zero to Hero Course 20% &
Live Batch માં 10% સુધીનું Special Discount!

Valid Till :- 18 January, 2025.

https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

Niraj Bharwad

14 Jan, 04:31


મકરસંક્રાંતીની હાર્દિક શુભકામનાઓ!

આ વખતે પરીક્ષામાં તમારી મહેનતના પતંગને કોઈ પણ અડચણ ના કાપી શકે એવી પ્રાર્થના સહ.

Niraj Bharwad

13 Jan, 12:34


PSI Mocktest Answer Key |

Niraj Bharwad

13 Jan, 10:33


જીગો લઈને આવી ગયો છે ઉત્તરાયણ ઓફર |

આજથી તમે મેળવી શકશો Jigo Application પર,
Zero to Hero Course & Live Batch માં ખાસ ડિસ્કાઉન્ટ |

Niraj Bharwad

11 Jan, 12:34


તમારી ખાખીની તૈયારીને આખરી ઓપ આપવા માટે Vartman Academy દ્વારા Offline Mocktest ( Maths - Reasoning )નું આયોજન કરવામાં આવેલ છે.

આથી જે મિત્રોને Offline Mocktest આપવી હોય તે મિત્રોએ 9558121303 પર Register કરાવવું ફરજીયાત રહેશે.

Niraj Bharwad

11 Jan, 08:22


Free PSI Mocktest |

Niraj Bharwad

10 Jan, 13:32


ખાસ ખાખીની તૈયારી કરતાં વિદ્યાર્થીમિત્રો માટે |

PSI ની પરીક્ષામાં Maths - Reasoning માં સારો Score થઈ શકે એ માટે પરીક્ષા પહેલાં Mocktest આપવી અત્યંત જરૂરી છે.

આથી તમારી ખાખીની તૈયારીને આખરી ઓપ આપવા માટે આજે જ Jigo App Download કરીને
આ Free Mocktest આપો.

Jigo Application માં Home Screen પર Free MockTest પર ક્લિક કરીને PSI Mocktest આપી શકશો.

https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

Niraj Bharwad

10 Jan, 12:25


Live Now |

https://www.youtube.com/live/kWa8cJVA11Y?si=9b6GK641VEf0FfGd

Niraj Bharwad

10 Jan, 08:14


મિત્રો, મળીએ છીએ આજે સાંજે 6:00 કલાકે!
Telegram Quiz ના Solution માટે!


https://www.youtube.com/live/kWa8cJVA11Y?si=9b6GK641VEf0FfGd

Niraj Bharwad

06 Jan, 12:31


GSRTC Conductor ની પરીક્ષામાં આપણી બૂકમાંથી પૂછાયેલા પ્રશ્નો |

Niraj Bharwad

06 Jan, 08:37


ગુજરાત પોલીસ ભરતીમાં શારીરિક કસોટીમાં તારીખોમાં ફેરફારની વિગત |

Niraj Bharwad

06 Jan, 06:56


Hurry Up | આજે ઓફરનો છેલ્લો દિવસ |

મિત્રો, Maths - Reasoning માં તમારાં Marks પાક્કા કરવા આજે જોડાવો Live Batch |

For more details call on 9558121303, 7069430303.

Niraj Bharwad

06 Jan, 06:33


GPSC STI Update |

Niraj Bharwad

04 Jan, 17:03


GPSC Exam Update |

Niraj Bharwad

03 Jan, 08:32


Niraj Bharwad pinned «આવનારી PSI & Constable ની પરીક્ષા માટે નિરજ ભરવાડનાં Maths - Reasoning નાં IMP Chapters નાં Youtube Videos નું List | 1. નળ અને ટાંકી ➡️ Part - 1 https://youtu.be/ABQgL21mjqI?si=ne2v2OgWfFIkNLI8 ➡️Part - 2 https://youtu.be/_Xh5cUY4zqQ?si=RPln9LqVjoHgo_…»

Niraj Bharwad

03 Jan, 06:55


Hurry Up | New Year Offer Ending Soon |

મિત્રો, New Year Offer નો આજે છેલ્લો દિવસ છે.

Maths - Reasoning માં Marks પાક્કા કરવા છે ને?

તો જલ્દી કરો મિત્રો!

Zero to Hero Course & Books પર મેળવો 20% OFF |

For more details call on 7069430303, 9558121303.

Niraj Bharwad

01 Jan, 08:46


Call Letter Out |

Niraj Bharwad

01 Jan, 05:03


https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

PSI & Constable નાં કોલ લેટર, આજે બપોરે 2:00 વાગ્યાંથી ડાઉનલોડ કરી શકાશે.

Niraj Bharwad

27 Dec, 10:00


મિત્રો, યાદ છે ને?

આજનો Demo Lecture - 4
Jigo Application પર સાંજે 5:00 કલાકે |

Niraj Bharwad

27 Dec, 09:01


Everyday Telegram Channel પર મૂકવામાં આવતી Quiz ના Solution માટે આપણે મળીએ Youtube પર સાંજે 7:00 કલાકે |

https://www.youtube.com/live/K-536UU0j8k?si=jweW_MrDjFkx3fdQ

Niraj Bharwad

26 Dec, 16:01


8 January થી પોલીસ ભરતી માટે શારીરિક કસોટી શરૂ થશે.

Niraj Bharwad

26 Dec, 15:53


પોલીસ ભરતી કોલ લેટર અપડેટ |

Niraj Bharwad

26 Dec, 14:29


ગુજરાત ગૌણ સેવાના સચિવ તરીકે Shri M.D. Chudasama ની વરણી!

Niraj Bharwad

26 Dec, 11:30


LECTURE START NOW |

Niraj Bharwad

26 Dec, 10:30


મિત્રો, આજે સાંજે 5:00 કલાકે,
મળીએ જીગો એપ્લિકેશન પર,
Demo Lecture - 3 માટે!

Niraj Bharwad

26 Dec, 07:04


| LIVE BATCH | DEMO LECTURE - 3 |

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

નવી શરૂ થયેલ Maths - Reasoning Batch નાં Free ડેમો લેક્ચર જોવા માટે નીચે મુજબના Steps Follow કરવાનાં રહેશે.

1. જીગો એપ્લિકેશનમાં Live Courses પર ક્લિક કરવું.
2. ત્યારબાદ Maths & Reasoning Live Batch માં Content પર ક્લિક કરીને Lecture જોઈન કરી શકશો.

Thank you,
Team Niraj Bharwad!

Niraj Bharwad

25 Dec, 05:30


🎄 Jingle all the way to savings!

મિત્રો, આજથી શરૂ થઈ ગઈ છે New Year Offer,
તો આજે જ ડાઉનલોડ કરો જીગો એપ્લિકેશન
અને મેળવો ખાસ ઓફરનો લાભ!


For more details :
9558121303, 7069430303.

Niraj Bharwad

03 Dec, 05:25


GPSC STI સંમતિપત્રક તારીખ 4 - 12 - 2024 સવારે 10:00 વાગ્યાં સુધી ભરી શકશો.

Niraj Bharwad

02 Dec, 14:31


અમે આવી રહ્યા છીએ ભાવનગર, ગુજરાત ટૂર લઈને.

તો મળીએ 08 December, ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ.
રવિવારે સવારે 10:00 કલાકે.

ખાસ નોંધ - રજીસ્ટ્રેશન ઓડિટોરિયમ પર આવીને કરાવવાનું રહેશે.

સેમિનારનું સરનામું :-
ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ, સરદારનગર પાસે, ભાવનગર

વધુ માહિતી માટે 7069430303, 9558121303, 7069530303 પર સંપર્ક કરવો.

https://maps.app.goo.gl/os3D2Zuf3v9Ko5AZ8?g_st=iw

Niraj Bharwad

01 Dec, 14:30


નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

આવતીકાલથી Mentorship Programme નો શુભઆરંભ કરીએ છીએ.

Mentorship Programme નું Day Wise Schudule આપણી ટેલિગ્રામ ચેનલ પર આપવામાં આવશે.

Mentorship Programme ની તમામ માહિતી નીચે આપેલ લિંક પર ક્લિક કરીને મેળવી શકશો.

https://www.youtube.com/live/yiMsm7L9o6E?si=2QXEmzI6s62nEbDp

Niraj Bharwad

30 Nov, 05:45


નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

આજથી Book Exchange નો પ્રોગ્રામ સમાપ્ત કરીએ છીએ.

જે મિત્રોને જૂની ગણિતની બૂક Exchange કરાવવાની બાકી હોય એ મિત્રો આજે સાંજે 5:00 કલાક સુધી ઓફિસ પર આવીને Book Exchange કરાવી શકશે.


Thank you,
Team Niraj Bharwad!

Niraj Bharwad

30 Nov, 05:07


Please Share your CV on 9558121303.

Niraj Bharwad

29 Nov, 15:30


2 December થી Mentorship Programme શરૂ |

પરીક્ષાનાં છેલ્લા દિવસોમાં Maths - Reasoning નાં સંપૂર્ણ અભ્યાસક્રમ ની તૈયારી કેવી રીતે કરી શકાય એ હેતુથી Mentorship Programme નું આયોજન કરવામાં આવ્યું છે.

2 December થી આપણી Telegram Channel પર Day wise schedule આપવામાં આવશે.

Mentorship Programme ની તમામ વિગત માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરશો.

https://www.youtube.com/live/yiMsm7L9o6E?si=1knybtoWfR-IsEXV

Niraj Bharwad

29 Nov, 11:34


Live Now |

https://www.youtube.com/live/yiMsm7L9o6E?si=w16Ia3OP9tBi1I4A

Niraj Bharwad

29 Nov, 09:59


DySO Prelims નું પરિણામ |

Niraj Bharwad

29 Nov, 09:30


નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

Mentorship Programme ની સંપૂર્ણ વિગત માટે આજે સાંજે 5:00 કલાકે Youtube Live માં મળીશું.

Thank you,
Team Niraj Bharwad!

https://www.youtube.com/live/yiMsm7L9o6E?si=U9IoOZbgxAcpq0XM

Niraj Bharwad

28 Nov, 08:49


પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે IPS નીરજા ગોટરૂ ની નિયુક્તિ!

Niraj Bharwad

28 Nov, 06:30


વિદ્યાર્થીઓને સતત કંઈક નવું આપવાની મારી ઝંખના હંમેશા રહી છે અને વિદ્યાર્થીમિત્રોની પણ આ મૂંઝવણ રહી છે કે,
સાહેબ છેલ્લા દિવસોમાં Maths & Reasoning કેવી રીતે કરવું?

આથી આપ સૌની મૂંઝવણના જવાબરૂપે
02 December થી આપણે Mentorship Programme નો શુભઆરંભ કરીએ છીએ.

જેમાં તમને Maths & Reasoning નું 60 Days Planning દિવસ મુજબ આપવામાં આવશે.

આથી Mentorship Programme ના સંપૂર્ણ આયોજનની વિગત માટે આપણે આવતીકાલે સાંજે 5:00 કલાકે Youtube પર Live મળીશું.

https://www.youtube.com/live/yiMsm7L9o6E?si=uD93L6ni8kPexAsm

Niraj Bharwad

22 Nov, 11:31


Live Now |

https://www.youtube.com/live/BjbQ7xlWmm0?si=y0CAq1huxaFrFNON

Niraj Bharwad

22 Nov, 09:57


આજનાં Youtube Live માં આપણે શીખીશું,
ત્રણનો નિયમ, સમય, કામ અને મહેનતાણું,
નળ અને ટાંકી.


https://www.youtube.com/live/BjbQ7xlWmm0?si=0YZ_F4p9lojo6eBR

Niraj Bharwad

22 Nov, 06:38


AMC ( જુનિયર ક્લાર્ક )ની જગ્યામાં વધારો!

Niraj Bharwad

21 Nov, 10:18


પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેનનો ચાર્જ શ્રીમતી મોના ખંધારને સોપાયો.
શ્રીમતિ ખંધાર રાજ્ય સરકારમાં સિનિયર સચિવ તરીકે ફરજ બજાવે છે.

Niraj Bharwad

20 Nov, 13:38


GPSCએ આરોગ્ય વિભાગની મોટી ભરતી બહાર પાડી.
1500 ડૉક્ટર સહિત 2 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરાશે. જનરલ સર્જન નિષ્ણાતની 200 જગ્યા, ફિઝિશિયનની 227 અને ગાયનેકોલોજિસ્ટની 273 જગ્યા પર ભરતી કરાશે.

Niraj Bharwad

19 Nov, 12:49


GPSC Update |

Niraj Bharwad

18 Nov, 10:23


https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==

CCE Group - A ના કોલલેટર ડાઉનલોડ કરવા માટેની લિંક |

Niraj Bharwad

18 Nov, 09:41


GPSC TDO Interview Schedule!

Niraj Bharwad

15 Nov, 11:33


Live Now !
https://www.youtube.com/live/KljfDYQykIk?si=xeJqt9-5Is9IRhLl

Niraj Bharwad

15 Nov, 11:00


Chapterwise - Top 20 Question Series |

મળીએ છીએ આજે સાંજે 5:00 કલાકે |

https://www.youtube.com/live/KljfDYQykIk?si=xeJqt9-5Is9IRhLl

Niraj Bharwad

09 Nov, 13:25


CCE Revised Result |

Niraj Bharwad

09 Nov, 12:16


જાહેરાત ક્રમાંક: FOREST/202223/1 અન્વયે શારીરિક ક્ષમતા કસોટીમાં સફળ થયેલ ઉમેદવારોનું લેખિત પરીક્ષાના મેરીટ મુજબ પ્રમાણપત્ર ચકાસણી બાબતે અગત્યની જાહેરાત!

Niraj Bharwad

09 Nov, 03:07


#CCE

Niraj Bharwad

08 Nov, 11:24


Live આવી જજો, મિત્રો!

https://www.youtube.com/live/Oj7hMZew6pE?si=fQyUrdmPrIdXq169

Niraj Bharwad

08 Nov, 08:31


આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ,
Youtube પર Chapter wise,
Top - 10 Question Series!


તો મળીએ આજે સાંજે 5:00 કલાકે |

Niraj Bharwad

06 Nov, 06:42


આજે રાત્રે 12:00 કલાકે ઓફર સમાપ્ત |

તો રાહ શેની જુઓ છો મિત્રો?

આજે જ ડાઉનલોડ કરો Jigo Application 📲
અને ગણિતના નવા પુસ્તકના Video Solution Course પર મેળવો
50% OFF! 🎉📘

ઓફર આજે સમાપ્ત થાય એ પહેલાં લાભ લઈ લેજો મિત્રો!

📞 For more details call on:
7069530303, 7069430303, 9558121303.

Niraj Bharwad

05 Nov, 10:49


આવતીકાલથી Offer સમાપ્ત!

તો આજે જ ડાઉનલોડ કરો Jigo Application 📲
અને મેળવો ગણિતના નવા પુસ્તક પર 30% OFF! 📘

🗓️ Offer Valid till: 06 November, 2024

📞 For more details call on:
9558121303, 7069530303, 7069430303.

Niraj Bharwad

05 Nov, 06:14


Hurry up!

Diwali Discount ઓફરનો છેલ્લો દિવસ! 🔥

આજે જ ડાઉનલોડ કરો JIGO Application 📲
અને Zero to Hero Course માં મેળવો
25% સુધીનું Discount! 🎉

🗓️ Offer Valid till: 06 November, 2024

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
7069430303, 7069530303, 9558121303.

Niraj Bharwad

02 Nov, 02:51


🪔નવું વર્ષ આપના તથા આપના
પરિવારજનો માટે સમૃધ્ધિમય,
આરોગ્યપ્રદ તેમજ યશસ્વી નીવડે
તેવી અભ્યર્થના સાથે નૂતન વર્ષાભિનંદન!

Niraj Bharwad

31 Oct, 17:44


વિદ્યાસહાયકની ધોરણ 1 થી 8 ની જગ્યાઓ માટેનું નોટિફિકેશન જાહેર.
7 November થી ફોર્મ ભરવાની શરૂઆત થશે.

Niraj Bharwad

31 Oct, 04:39


નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

તમારી તૈયારીમાં વિલંબ ના થાય એ માટે જે મિત્રોને Book મળવામાં Delay થયું છે એ તમામ મિત્રોને એક મહિના માટે આજથી Jigo Application માં Book ની PDF મળી રહેશે.

આથી હવે Jigo application માં E - Book પર ક્લિક કરીને Maths ની બૂકમાંથી પ્રેક્ટિસ કરી શકશો.

અને Maths ની બૂક તમને લાભ - પાંચમ પછીના 7 દિવસમાં 100% મળી જશે.

આપ સૌના સાથ અને સહકાર માટે હૃદયપૂર્વક આભાર!

પ્રકાશપર્વ દીપાવલીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ !🪔

Thank you,
Team Niraj Bharwad!

Niraj Bharwad

29 Oct, 14:30


🪔DIWALI DISCOUNT OFFER 🪔

🎉 દીપાવલીનાં પાવન અવસરે,
Maths નાં Book Video Solution Course પર તમે મેળવી શકશો 50% OFF! 📘

તો આજે જ ડાઉનલોડ કરો Jigo Application📲

🗓️ Offer valid till: 06 November

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 7069430303, 7069530303, 9558121303

Niraj Bharwad

29 Oct, 08:04


નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

અમારી અપેક્ષાથી વધુ Book Orders હોવાથી આપ ને બૂક પહોંચાડવામાં Delay થયું છે.
જેટલી પણ books આવી હતી એ બધી જ Books Courier થઈ ગઈ છે.
આથી જે મિત્રોને Book પહોંચી નથી એ તમામ મિત્રોને લાભ પાંચમ પછી 7 દિવસમાં Book મળી રહેશે.

આપ ના સમયનું મહત્વ અમે સમજીએ છીએ આથી બૂક આપ ને જલ્દી મળી રહે એવો અમારો પુરેપુરો પ્રયત્ન રહેશે.

આપ ના સહકાર બદલ અમે આપના આભારી રહીશું.

Thank you,
Team Niraj Bharwad!

Niraj Bharwad

29 Oct, 03:05


सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयंकरि।
सर्वदुःखहरे देवि महालक्ष्मि नमोऽस्तुते॥

ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ!

Niraj Bharwad

28 Oct, 11:50


GPSC નાં ચેરમેન તરીકે હસમુખ પટેલ સર ની નિમણૂક.

Niraj Bharwad

25 Oct, 11:06


🪔 Diwali Discount Offer 🪔
══════════════════
આ ખાસ ઓફરમાં તમને મળશે,
Zero to Hero Course પર
🎉 25% DISCOUNT ═══════════════════
📲 Download Our Jigo Application

🗓️ Offer valid till: 06 November

📞 For more details, please call us on:
7069430303, 7069530303, 9558121303.

Niraj Bharwad

19 Oct, 12:31


Hurry up |
આવી ગઈ છે તમારાં માટે ખાસ ઓફર |🎉

આ દિવાળી તમે તમારી તૈયારી વધુ સારી રીતે કરી શકો એ માટે જીગો લઈને આવી ગયો છે ખાસ ઓફર.

Maths ની બૂક પર 30% OFF 📖💡 (Advance Booking)

🗓️ Offer valid till: 06 November

વધુ માહિતી માટે આજે જ અમારો સંપર્ક કરો: ☎️
9558121303, 7069530303, 7069430303

Niraj Bharwad

18 Oct, 13:05


કંડક્ટર ભરતી અપડેટ |

Niraj Bharwad

18 Oct, 11:38


Live Now |

https://www.youtube.com/live/PaNNbK0jap8?si=_rU6T8MWJ1-uSNMx

Niraj Bharwad

18 Oct, 10:30


યાદ છે ને મિત્રો?

તો આજે સાંજે 5:00 કલાકે,
મળીએ Youtube Live માં!

To join the YouTube Live, click here!

Niraj Bharwad

18 Oct, 09:44


GPSC ક્લાસ 1-2 નું પરિણામ જાહેર.

Niraj Bharwad

18 Oct, 06:36


મિત્રો, આજથી શરૂ થઈ ગઈ છે ધમાકેદાર દિવાળી ઓફર!

પ્રકાશપર્વ નિમિત્તે, અમે લઈને આવી ગયા છીએ તમારાં માટે ખાસ ઓફર!🎁

તો આજે જ Download કરો 📲 Jigo Application,
અને મેળવો તમારાં મનગમતા કોર્સ પર 25% સુધીનું Discount!

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો :
☎️ 9558121303, 7069430303, 7069530303.

Niraj Bharwad

14 Oct, 17:08


CCE ની ગ્રુપ A અને ગ્રુપ B ની જગ્યાઓ ભરવા માટેની મુખ્ય પરીક્ષા માટે આવતીકાલે બે વાગ્યાથી ઓજસ વેબસાઈટ પરથી ઓનલાઇન એપ્લિકેશનથી અરજી કરી શકાશે.

Niraj Bharwad

12 Oct, 02:30


અસત્ય પર સત્ય, સાહસ અને સંકલ્પનો દ્રઢ નિશ્ચય આપ સૌને સફળતા અપાવે એવી વિજયાદશમીની શુભેચ્છાઓ!

Niraj Bharwad

11 Oct, 11:38


Live Now 🔥

Niraj Bharwad

11 Oct, 09:38


ખાખી તો પાક્કી |
મળીએ આજે સાંજે 5:00 કલાકે |


Youtube Live :

⏭️https://www.youtube.com/live/KXzT89xCLcE?si=ZAWQcLo-FaxZqmPS

Niraj Bharwad

11 Oct, 02:31


Hurry Up | આવતીકાલે ઓફરનો છેલ્લા દિવસ |

માઁ આદ્યશક્તિ જગતજનની જગદંબાનાં આરાધના પર્વ નિમિત્તે,
🎉 જીગો એપ્લિકેશનમાં મળશે Recorded Course પર 20% OFF!

💥 Use Coupon Code: NORTA20
Offer Valid till: 12 October, 2024

📞 Helpline Number:
📱 9558121303, 7069530303

Niraj Bharwad

07 Oct, 08:58


GPSC Mains Call Letter Out |

https://gpsc-ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==

Niraj Bharwad

05 Oct, 12:00


Finally ! The Wait Is Over !

આપ સર્વેની શુભેચ્છાઓ અને માઁ આદ્યશક્તિની કૃપાથી પહેલાં નોરતે આપણી Maths ની New Book લોન્ચ થઈ ગઈ છે.

આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગણિત વિષયનાં વધતા મહત્વને ધ્યાનમાં રાખીને અને નવા RR મુજબનાં સંપૂર્ણ અભ્યાસક્રમને આવરીને આ પુસ્તક તૈયાર કરવામાં આવેલ છે.

તો આજે જ Jigo Application માં Pre - Booking Offer નો લાભ મેળવીને તમારી નોકરીને પાક્કી કરો!