Mphw_with_Yuvii @mphwyuvi1111 Channel on Telegram

Mphw_with_Yuvii

@mphwyuvi1111


એકવાર મુલાકાત લઈ લો ...all handwriting notes, most imp ટોપિક પ્રમાણે
💫 MPHW FHW SANITARY INSPECTOR
Mukhyasevika



👉 Like આવે તો share કરજો તમારા મિત્રો ને ❣️

Mphw_with_Yuvii (Gujarati)

મુલાકાત લો Mphw_with_Yuvii નામનો ચેનલ સાથે, આ ગુજરાતી ચેનલ તમે MPHW FHW અને સેનીટરી ઇન્સ્પેક્ટર પરિક્ષા તૈયારી માટે મોટી મહત્વની હસ્તલેખન નોટ્સ મળશે. આ ચેનલમાં મુખ્યસેવિકાની જાણકારીની પણ મળી શકે છે. જો તમને આ ચેનલ ગમે છે તો આપના સભ્યો સાથે તેને શેર કરો.

Mphw_with_Yuvii

24 Nov, 17:20


🔴AMC JR CLERK - OMR

https://www.formonline.co.in/AMCOMR/SEARCHPAGE.ASPX

Mphw_with_Yuvii

24 Nov, 17:20


આજે લેવાયેલ AMC સહાયક જુનિયર ક્લાર્ક
નુ પેપર.pdf

Mphw_with_Yuvii

20 Nov, 14:00


રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન

MPHW - 10 કરાર આધારિત ભરતી

DV કાયૅકમ જાહેર.

Join -- @mphwyuvi1111

Mphw_with_Yuvii

20 Nov, 10:51


https://youtu.be/ain4G4opg04
હવે બધું નવું જ લાગશે...😅😅

Mphw_with_Yuvii

20 Nov, 10:51


જૂનાગઢ મહાનગરપાલિકા
ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઉમેદવારોનુ લિસ્ટ

Mphw_with_Yuvii

18 Nov, 05:26


📌Multi-Purpose Health Worker (Male), Class III Recruitment Rules 2024

📌રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) સંવર્ગના નવા RR જાહેર…

Mphw_with_Yuvii

02 Nov, 00:51


🙏નવા વર્ષનાં રામ રામ મીત્રો🙏

Mphw_with_Yuvii

01 Nov, 09:02


💥BHASKAR EDUCATION 💥

👉જે  કોઈ મિત્ર એવા હોય કે જે  સેનીટરી ઇન્સ્પેકટરની તૈયારી કરતા હોય
🙏🙏
👉 પણ તે માટે  જેમની  આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ હોય અને કોઈ પણ સંજોગોમાં પોતાને સફલ બનાવવા માગતા હોય તેવા તમામ જે કોઈ મિત્રો છે


👉 તેમણે  BHASKAR EDUCATION તરફ થી 149 વાળી E-BOOK  માત્ર ₹1 રૂપિયામાં  આપવામાં આવશે

👉 આનો લાભ લેવા માટે ઈન્સ્ટાગ્રામ 🆔 પર મેસેજ કરવાનો રહેશે અને આ લાભ આજે 1/11/2024 નાં સાંજ 7 વાગ્યા  સુધી મેળવવી શક્શો

💥 આ માહિતિને  વધૂને વધૂ share કરો જેથી કોઈ પણ આ લાભથી વંચિતનાં રહી જાય

Mphw_with_Yuvii

31 Oct, 03:13


🎁 સેનીટેરી સ્પેશિયલ થીયરી E-બુક

🧨સ્પેશિયલ દિવાળી ઓફર🧨

💥💥 31/10/24 માત્ર એક દિવસ 💥💥

🎯E-બુકની કિંમત-₹149
🎯E- બૂક ઓફર કિંમત-₹80
🎯 6 મહિનાની વેલિડિટી

💥 અમુલ્ય આરોગ્ય EBOOK 💥

આવનારી 248 SANITARY
INSPECTOR -MPHW માટે અતિઉપયોગી EBOOK

ઓલ ઇન્ડિયાના ભાગ 4/5 માંથી બનાવેલ
ડિજિટલ ઈમેજ સાથે ની BEST EBOOk

E-BOOK ઓફરનો લાભ મેળવવા અત્યારે
ડાઉનલોડ કરો BHASKAR EDUCATION APP 👇

📱 APP:
https://play.google.com/store/apps/details?id=com.vnszgu.cwkjii

Mphw_with_Yuvii

15 Oct, 07:11


📩ખૂબ ઉપયોગી - ગુજરાતી

📚 ગુજરાતી વ્યાકરણ માટેની ઉપયોગી PDF ડાઉનલોડ કરો.
🖇️ https://bit.ly/3L027ih

GCERT ધોરણ 5 થી 8 લેખક પરિચય PDF ડાઉનલોડ કરો.
☞ https://www.sahebbharti.com/2022/08/gcert-5-8-pdf-downlaod.html

GCERT ધોરણ 9 થી 12 લેખક પરિચય PDF ડાઉનલોડ કરો.
☞ https://www.sahebbharti.com/2022/08/gcert-9-12-pdf-download.html

Mphw_with_Yuvii

04 Oct, 09:51


📌 સ્ટાફ નર્સ ભરતીની જાહેરાત
📌 1903 જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા શરૂ કરાશે
📌 5 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરૂઆત થશે
.

🎯મારા વ્હાલા આ મોટી છેલ્લી ભરતી હશે.તો લડી લેજો વાલીડાવ.
બાકી તો પછી ........... પાંચ લીટર મોકલું મારા વ્હાલા

Mphw_with_Yuvii

29 Sep, 08:12


ફોરેસ્ટ ગ્રાઉન્ડ ની સુચના

Mphw_with_Yuvii

03 Sep, 14:45


💥 GSSSB CCE Revised Final આન્સર કી જાહેર

📝 જુઓ તમારે કેટલાં માર્ક થાય છે?
📌 તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ વડે તમારી ફાઈનલ આન્સર કી જોઈ શકાશે.

⤵️ આન્સર કી માટે આપેલ લિંક પર ક્લિક કરો.
👉🏼 https://bit.ly/sb-updates

Mphw_with_Yuvii

31 Aug, 06:53


સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન MPHW વેઈટીગ

Mphw_with_Yuvii

27 Aug, 09:37


ફ્રાન્સમાં ટેલીગ્રામના માલિકની ધરપકડ થઈ ગઈ છે અને ભારતમાં ય ટેલીગ્રામ પર સકંજો કસવાના સરકારના નિર્ણયોની ચર્ચા થઈ રહી છે ત્યારે રેગ્યુલર અપડેટ મેળવવા માટે 2 સેકન્ડનો સમય કાઢી આ વ્હોટ્સેપ ચેનલમાં જોડાઈ જાઓ 👉

🔗 https://whatsapp.com/channel/0029Va5BxzP6WaKhw1vdgf1d

Mphw_with_Yuvii

26 Aug, 15:46


🚸#dailytopic [ imp 4 police PSI CCE & all exams ]

[📩ભૂગોળ topic -ભારતની આંતરરાષ્ટીય સરહદ ]

👉 *ભારતએ કુલ 7 દેશો સાથે આંતરરાષ્ટીય સરહદ ઘરાવે છે.*

📚 બાંગ્લાદેશ 📚

ભારત સૌથી વધુ સરહદ ઘરાવે છે.
સરહદ લંબાઈ 4096 Km
રાજયો   પશ્ચિમ બંગાળ , ત્રિપુરા ,  આસામ , મિઝોરમ , મેઘાલય

📚 ચીન દેશ 📚

સરહદ લંબાઈ 3488 Km
આ લાઈનને *મેકમોહન લાઈન* કહે છે.
રાજયો  જમ્મુ-કાશ્મીર , હિમાચલ પ્રદેશ  , ઉત્તરાખંડ , અરુણાચલ પ્રદેશ , સિકકીમ

📚પાકિસ્તાન દેશ 📚

સરહદ લંબાઈ 3323 Km
રાજયો રાજસ્થાન , પંજાબ , ગુજરાત , જમ્મુ કાશ્મીર
આ લાઈનને *રેડકલીફ લાઈન* કહે છે.

📚 નેપાળ દેશ 📚

સરહદ લંબાઈ 1751 Km
રાજયો બિહાર , ઉત્તરપ્રદેશ , સિકકીમ , ઉત્તરાખંડ , પશ્વિમ બંગાળ

📚 મ્યાનમાર દેશ 📚

સરહદ લંબાઈ   1643 Km
રાજયો અરુણાચલ પ્રદેશ , મણીપુર , નાગાલેન્ડ , મિઝોરમ

📚 ભુતાન દેશ 📚

સરહદ લંબાઈ 699Km
રાજયો આસામ , અરુણાચલ પ્રદેશ , સિક્કીમ , પશ્ચિમ બંગાળ

📚અફઘાનિસ્તાન દેશ 📚

સરહદ લંબાઈ 106 Km
રાજયો જમ્મુ કાશ્મીર (POK)
આ દેશ સાથે ભારત સૌથી ઓછી સરહદ ઘરાવે છે.
આ લાઈનને *ડુરાન્ડ લાઈન* કહે છે.

[ 🚸ફક્ત પોલિસ ની તૈયારી કરવા વાળા માટે નું ગ્રુપ 👇 ]
https://chat.whatsapp.com/CrzGH3TlF0t1XtvhNQvqn0

[ •Current
•Test
•Materials
•Job update ]

આ પોસ્ટ ઉપયોગી લાગે તો વધુમાં વધુ મિત્રોને મોકલો...

Mphw_with_Yuvii

15 Aug, 06:44


RMC FHW 01/11/2020 Exam WAITING ST candidates List જાહેર..

નોંધ:- ઉપરોક્ત waiting list વર્ષ - ૨૦૧૮ માં જાહેરાત થયેલ ફિમેલ હેલ્થ વર્કર ની ટોટલ ૮૧ જગ્યાનું છે. જેની પરીક્ષા ૦૧-૧૧-૨૦૨૦ ના રોજ લેવામાં આવેલ હતી. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

✍🏻 યોગેશ ચૌહાણ

Mphw_with_Yuvii

03 Aug, 10:07


HEALTH ALL IN ONE

51❤️ કરી દેજો....

- imp 10/12 topic
- 30 કોષ્ટક ચાર્ટ (page no.45)
- પુછાયેલા 200 questions (page no. 75)
- shorts notes