🔻 *રવિવાર ના સુવિચાર* ✍ 🌼
•─────────────────────•
*સુપ્રભાત.*
•─────────────────────•
✍🏻 *સમયની સાથે ચાલવું,*
*સમયની સાથે રહેવું તેના*
*કરતાં સમયને ઓળખીને*
*ચાલવું વધારે યોગ્ય છે.*
▬▭▬▭▬▭▬▭▬
*તમે શું મેળવ્યું એ સફળતા નથી.....*
*પણ તમે જે વિરોધો અને તકલીફો વચ્ચે હિમ્મત રાખી છે.*
*તે જ સાચી સફળતા છે ..."*
▬▭▬▭▬▭▬▭▬
*💕હૃદયમા લાગણી જોઇયે બાકી..*_
*આપણું કહેવાથી કોઈ આપણું નથી થઈ જતું*...
*ધંધો સાચવવો હોય તો લોકોની " માંગણીઓ " સમજવી પડે...*
*અને...*
*સંબંધ સાચવવો હોય તો લોકોની " લાગણીઓ " સમજવી પડે*💞
▬▭▬▭▬▭▬▭▬
*આપણું શાંત અને સ્થિર દિમાગ જ આપણા જીવન ની દરેક લડાઈ નું " શસ્ત્ર " છે.*
▬▭▬▭▬▭▬▭▬
*શ્વાશ નો પણ વિશ્વાસ કરવા જેવો નથી*
*કહ્યા વગર જ બંધ પડી જાય છે...*
▬▭▬▭▬▭▬▭▬
*ધીરજ એ ચાવી છે,*
*જે પ્રયત્નો ને સફળતા સાથે જોડે છે.*
▬▭▬▭▬▭▬▭▬
*સમાજમા દોષ શોધનારા અનેક મળશે,*
*દોષ સુધારનારા નહીં મળે.*
*અન્યની ટીકા કરવી સહેલી છે,*
*પરંતુ સુધારણા કરવી અઘરી છે..*
*" પોતાની આવડત,આત્મ વિશ્વાસ પર ભરોસો રાખવો,*
*લોકોની ટીકા ધ્યાને ન લેવી.. "*
•─────────────────────•
▭▬▭▬▭▬▭▬▭▬▭
☕️ આપનો દિવસ શુભ રહે
▭▬▭▬▭▬▭▬▭▬▭