I Can Crack Exam @icancrackexams Channel on Telegram

I Can Crack Exam

@icancrackexams


Download ICCE Application :-
https://play.google.com/store/apps/details?id=com.achintya.icce2

I Can Crack Exam (English)

Are you a student looking to excel in your exams? Do you want to crack those tough exams with ease? Look no further than the Telegram channel 'I Can Crack Exam'! This channel is dedicated to providing students with valuable resources, tips, and tricks to help them succeed in their exams. Whether you're preparing for a competitive exam, board exam, or entrance exam, this channel has got you covered. From study materials to time management strategies, 'I Can Crack Exam' has everything you need to ace your exams

Who is it? 'I Can Crack Exam' is a Telegram channel created for students who are serious about succeeding in their exams. It is managed by a team of experienced educators and exam experts who are passionate about helping students reach their academic goals

What is it? 'I Can Crack Exam' is a one-stop destination for all your exam preparation needs. The channel provides study materials, practice tests, exam tips, and motivational content to keep you focused and motivated. Whether you're studying for a school exam or a competitive entrance exam, 'I Can Crack Exam' has the resources you need to succeed

Don't let exams stress you out! Join 'I Can Crack Exam' today and start your journey towards academic success. Download the ICCE application from the Google Play Store to access even more exam prep resources and take your studies to the next level. With 'I Can Crack Exam' by your side, cracking exams has never been easier!

I Can Crack Exam

04 Jan, 18:00


Highcourt Dyso અને બેલીફના વિદ્યાર્થીઓને કાલે Orientation અને Schedule -01 છે...

તમામ વિદ્યાર્થીઓ માટે ફ્રી છે... એપ્લિકેશન ડાઉનલોડ કરી My Courses માં જઈને આ પ્રકારનું ફોલ્ડર જોઈ શકશે.. જેમાં આવતીકાલનો લાઈવ lec. આપને બતાશે
.. ત્યારે લાઈવ થવાનું રહેશે

Download App.:-
https://play.google.com/store/apps/details?id=com.achintya.icce2

I Can Crack Exam

04 Jan, 13:34


Mission PYQ || ભારતનો વારસો

ભારતનો વારસો || ચિત્રકળા

Live Now

https://youtube.com/live/fYG40dAMRqk?feature=share

I Can Crack Exam

04 Jan, 06:15


Mission PYQ || ભારતનો વારસો

Lec.-6

ભારતનો વારસો || ચિત્રકળા

https://youtube.com/live/fYG40dAMRqk?feature=share

I Can Crack Exam

03 Jan, 17:06


ભારતના ઇતિહાસના પુછાયેલા પ્રશ્નો

Lec. Link :-
https://youtube.com/live/rQva5rSDM6w?feature=share

I Can Crack Exam

03 Jan, 15:31


ભારતનો ઇતિહાસ

Mission PYQ...

https://youtube.com/live/rQva5rSDM6w?feature=share

Live Now

I Can Crack Exam

03 Jan, 14:27


બેલીફ માટે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો બની રહ્યા છે...

રોજ 300 પ્રશ્નો વાંચી લાઈવમાં સોલ્વ કરી ટેસ્ટ આપવાની રહેશે...

સામાન્ય જ્ઞાન ખુબ જબરદસ્ત થઇ જશે.. તમારું... 👍🏻

I Can Crack Exam

03 Jan, 12:04


ઘણા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન છે કે.. Dyso mains નો કોર્સ લઈએ તો બેલીફ ફ્રી મળે?


Ans.:- હા DYSO Mains નો કોર્સ લેશો તો બેલીફ Mains નો કોર્સ ફ્રી મળશે... એટલે બંને કોર્સ લેવાની જરૂર નથી.

I Can Crack Exam

03 Jan, 06:16


Mission PYQ

Lec. 5

ભારતનો ઇતિહાસ || સિંધુ ખીણની સભ્યતા

https://youtube.com/live/rQva5rSDM6w?feature=share

I Can Crack Exam

02 Jan, 16:51


NTA Question Website :-

https://www.indiabix.com/

I Can Crack Exam

02 Jan, 16:34


બેલીફ નો કોર્સ ખરીદવાની લિંક :-

https://icancrackexam.akamai.net.in/new-courses/78

I Can Crack Exam

02 Jan, 16:33


Highcourt Dyso Mains નો કોર્સ ખરીદવાની લિંક :-
https://icancrackexam.akamai.net.in/new-courses/77

I Can Crack Exam

02 Jan, 15:29


Highcourt Dyso / બેલીફ Course Launch

Live Now

https://youtube.com/live/3d2jnCLE6zk?feature=share

I Can Crack Exam

02 Jan, 15:14


Download Our Application.

https://play.google.com/store/apps/details?id=com.achintya.icce2

I Can Crack Exam

02 Jan, 13:36


Highcourt Dyso અને Highcourt બેલીફ કોર્સ લોન્ચ..

સિલેબસના મુદ્દાઓનું વિશેષ એનાલિસિસ

https://youtube.com/live/3d2jnCLE6zk?feature=share

I Can Crack Exam

02 Jan, 12:58


ગુજરાતના મહત્વના રાજવંશો

Lec.Link :-

https://youtube.com/live/KjNY-UPAimY?feature=share

I Can Crack Exam

02 Jan, 11:30


https://youtube.com/live/KjNY-UPAimY?feature=share

Mission PYQ
Lec.-4

મૈત્રક - ચાવડા - વાઘેલા પુછાયેલા પ્રશ્નો

Live Now

I Can Crack Exam

02 Jan, 09:52


https://youtube.com/live/KjNY-UPAimY?feature=share

Mission PYQ
Lec.-4

મૈત્રક - ચાવડા - વાઘેલા પુછાયેલા પ્રશ્નો Live

I Can Crack Exam

02 Jan, 05:53


Highcourt Dyso અને Highcourt બેલીફ કોર્સ લોન્ચ..

સિલેબસના મુદ્દાઓનું વિશેષ એનાલિસિસ

https://youtube.com/live/3d2jnCLE6zk?feature=share

I Can Crack Exam

01 Jan, 17:46


આવતીકાલે(02-01-2025) Highcourt Dyso / Highcourt Belief નો કોર્સ રાત્રે 9:00 વાગે લોન્ચ કરીશું...

સાથે સિલેબસના તમામ પોઈન્ટ્સ વિશે પણ એનાલિસિસ કરીશું
..

I Can Crack Exam

01 Jan, 17:22


251 લોકો હાલ તલાટી, સિનિયર ક્લાર્ક અને બીજી પોસ્ટમાં નોકરી કરે છે. જો આપની હાલની નોકરીમાં આપ અનુકુળ હોવ અને યોગ્ય કારણ ન હોય તો હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં DV ન કરાવવા વિનંતી.

આખરી નિર્ણય આપનો રહેશે પણ આપના કારણે કોઈ વિધાર્થીઓનું સંઘર્ષમય જીવન સુધરી જશે..

I Can Crack Exam

01 Jan, 17:07


ભારત અને ગુજરાતની નૃત્યકળા

Lec. Link :- https://youtube.com/live/TL_mqlo9OVU?feature=share

I Can Crack Exam

01 Jan, 15:31


ભારત અને ગુજરાતનો વારસો... Live Now

https://youtube.com/live/TL_mqlo9OVU?feature=share

I Can Crack Exam

01 Jan, 08:50


કંડકટર ઓએમઆર પદ્ધતિથી લેવાયેલ પરીક્ષા ની પ્રોવિઝનલ આન્સર કી

I Can Crack Exam

01 Jan, 08:49


ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ના કોલ લેટર ઓજસ વેબ સાઈટ લિંક

https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

I Can Crack Exam

01 Jan, 04:29


Mission PYQ

Constable - PSI - CCE

ભારત અને ગુજરાતના નૃત્યોના પુછાયેલા પ્રશ્નો

https://youtube.com/live/TL_mqlo9OVU?feature=share

I Can Crack Exam

31 Dec, 17:45


સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી ના પુછાયેલા પ્રશ્નો

Lec. Link :- https://youtube.com/live/5uG5bD5SToU?feature=share

I Can Crack Exam

31 Dec, 15:29


CCE - Constable - PSI

Mission PYQ

સામાન્ય ભૂગોળના પુછાયેલા પ્રશ્નો

Live Now

https://youtube.com/live/5uG5bD5SToU?feature=share

I Can Crack Exam

31 Dec, 09:21


CCE - Constable - PSI

સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી.. માં 92 પ્રશ્નો સોલ્વ કરીશું...

પ્રશ્નોનું ફૂલ ઓપરેશન કરીશું..

મળીએ છીએ રાત્રે 9:00 વાગે
https://youtube.com/live/5uG5bD5SToU?feature=share

I Can Crack Exam

27 Dec, 15:11


Hc dyso Mains ના કોર્સના વોટિંગ મુજબ લગભગ 600 વિદ્યાર્થીઓ કોર્સ માટે રસ ધરાવે છે... પણ અમે માત્ર 200 વિદ્યાર્થીઓને જ એડમિશન આપીશું...

વધારે વિદ્યાર્થીઓના લીધે Personally ધ્યાન ન આપી શકાય એવું બને છે...

Dedicated તૈયારી કરવાની ઈચ્છા હોઈ એ વિદ્યાર્થી જ એડમિશન લે.. જેથી તમારા પૈસા પણ Waste ન જાય અને બીજા કોઈ Dedicated વિદ્યાર્થીની સીટ પણ ન જાય...

મહેનત તમારાથી વધારે કરીશું... એનાલિસિસ તમારાથી વધારે કરીશું... બસ.. અમે કઈએ એટલું કરવાની જવાબદારી તમારી...

I Can Crack Exam

27 Dec, 13:32


Respected Sir / Madam

Subject :- Request to declare Detail Syllabus

I (your name) belongs to Gujarat

I have cleared the prelim exam of belief conducted by Gujarat High Court and became eligible for Mains examination

I am very happy to know that the exam is going to be conducted by your agency but at the same time I and many students of Gujarat are confused about the syllabus that what can be in the syllabus?

The given syllabus does not show proper subjects so there is a lot of confusion in preparation.

Sir/Madam, I request you to provide a detailed syllabus or a slightly clear syllabus so that proper way of preparation can be found.

your student

(your name)

I Can Crack Exam

27 Dec, 13:31


બેલીફના વિદ્યાર્થીઓ નીચે આપ્યા મુજબ Mail કરી શકે...

પ્રોપર વાંચીને Mail કરજો.. ક્યાંય સુધારો લાગે તો તમારી રીતે કરી નાખજો..

I Can Crack Exam

27 Dec, 13:17


Respected Sir / Madam

Subject :- Request to declare Detail Syllabus of Highcourt Dyso Mains (Gujarat)

I (your name) belongs to Gujarat

I have cleared the prelim exam of Dyso conducted by Gujarat High Court and became eligible for Mains examination

I am very happy to know that the exam is going to be conducted by your agency but at the same time I and many students of Gujarat are confused about the syllabus that what can be in the syllabus?

Aptitude, Reasoning and Language are written in the syllabus of Dyso, which seems like a lot of confusion.

Sir/Madam, I request you to provide a detailed syllabus or a slightly clear syllabus so that proper way of preparation can be found.

your student

(your name)

I Can Crack Exam

27 Dec, 13:15


Dyso ના વિદ્યાર્થીઓ નીચે લખ્યું છે એ મુજબ આ mail id પર Mail કરી શકે ([email protected])

નીચેના લેખમાં પ્રોપર વાંચજો તમારું નામ અને બધું એડ કરજો.. પછી જ mail મોકલજો.

I Can Crack Exam

27 Dec, 12:42


તો વિદ્યાર્થીઓ કે જે Pre. પાસ છે...(બેલીફ અને Dyso બંને) તેને ઈચ્છા હોઈ તો Mail કરી શકે...

હૂ લખાણ અને Mail id મુકીશ જેને ઈચ્છા હોઈ એ લોકો Mail કરી શકે.. જેથી એ લોકોના ધ્યાનમાં આવે અને બને તો Detail Syllabus Declare કરે

I Can Crack Exam

27 Dec, 12:39


NTA ના હેલ્પલાઈન નંબર પર વાત થઇ... જેમાં અમે Detail Syllabus આપવા કહ્યું પણ એવો જવાબ મળ્યો છે કે સિલેબસ એમાં Declare કર્યોં છે એટલો જ રહેશે...

ત્યારબાદ અમે એવી Request કરી કે વિદ્યાર્થીઓને સિલેબસમાં Confusion થાય છે તો આપ ઉપર એવી રજુઆત કરો કે આનો Detail સિલેબસ આપે... ત્યારબાદ એવો જવાબ આપ્યો કે... એવુ હોઈ તો તમે જે Mail id આપ્યું છે એમાં Mail કરો.. જો શક્ય બનશે તો કરશે...

I Can Crack Exam

27 Dec, 10:59


Highcourt Assistant માં જયા સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી સૌથી વધુ I Can Crack Exam ના વિદ્યાર્થીઓએ Mains પાસ કરી હતી....

પણ એમાં અમારી સાથે વિદ્યાર્થીઓની મહેનત ખુબ વધારે હતી અને વિદ્યાર્થીઓ ઝૂનુની હતા...

એક બેચ એવી જ ઝૂનુની બનાવવી છે... પ્રયત્ન કરીએ ગુજરાતમાં સૌથી વધુ વિદ્યાર્થી આપણા પાસ થાય...

Get Ready...

I Can Crack Exam

27 Dec, 10:35


NTA ના પ્રશ્નોની પ્રેક્ટિસ માટે એક એપ્લિકેશન છે... National Test Abhyas... જે વિદ્યાર્થીઓ હાઇકોર્ટ Dyso ની તૈયારી કરતા હોઈ એ લોકોને પ્રેક્ટિસ કરવી હોઈ તો એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લે...

બાકી આપણા કોર્સમાં એ એપ્લિકેશનના દાખલા આવી જશે...

02-01-2025 ગુરુવારે Highcourt Dyso Mains નો કોર્સ લોન્ચ કરીશું..

I Can Crack Exam

27 Dec, 04:36


NTA નું 60-70% એનાલિસિસ થઇ ચૂક્યું છે..

પેપર અઘરું નય હોઈ પ્રેક્ટિસ પ્રોપર હશે.. તો પાસ થવાના ચાન્સ વધારે રહેશે...


Max. પ્રેક્ટિસ જ પાસ કરાવશે 👍🏻

I Can Crack Exam

26 Dec, 16:47


મનમોહન સિંઘ નું નિધન...

ૐ શાંતિ

I Can Crack Exam

26 Dec, 12:11


Constable - PSI - CCE Mains ના વિદ્યાર્થીઓ માટે પ્લાનિંગ મુજબ પુછાયેલા પ્રશ્નોનું ટોપિક વાઈઝ સોલ્યુશન ની ફ્રી સિરીઝ.... લાવી રહ્યા છીએ...

મિશન PYQ રવિવારે લોન્ચ કરીશું...

રવિવારે રાત્રે 9:00 વાગે અઠવાડિયાનું પ્લાનિંગ આપીશ... બસ 500 વિદ્યાર્થી લાઈવ જોઈએ... Max. વિદ્યાર્થીઓને share કરો...

પરીક્ષા સુધી તમારી સાથે... Mission PYQ

Chintan Rao

I Can Crack Exam

26 Dec, 08:43


I Can Crack Exam pinned «Highcourt Dyso Mains ની ખુબ ઈન્કવાયરી છે....

કેટલા વિદ્યાર્થીઓ કોર્સ કરવામાં રસ ધરાવે છે?
»

I Can Crack Exam

26 Dec, 05:15


પેપરનું સોલ્યુશન જોઈને જરાં પણ ગભરાવું નહિ...

English ની કમાલ છે.. આ બધું આપણે આપણી રીતે બવ સરસ રીતે સોલ્વ કરી શકીએ છીએ...

ખાલી કેવા પ્રશ્નો પૂછે છે.. એ જણાવવા માટે જ આ પેપર મૂક્યું છે.. Study કરો અને એનાલિસિસ કરો..

I Can Crack Exam

26 Dec, 05:11


NTA CMAT - 2019 Paper

I Can Crack Exam

26 Dec, 05:09


અત્યાર સુધી NTA દ્વારા CMAT ના 6 પેપર લેવાયા છે..

2019 થી 2024

જાન્યુઆરી 2025 માં CMAT નું 7 મુ પેપર NTA દ્વારા લેવાશે..

I Can Crack Exam

26 Dec, 05:07


NTA દ્વારા CMAT ના જે પેપર લેવાયા છે.. તે Dyso Mains માં કામ લાગશે...

I Can Crack Exam

26 Dec, 05:06


Highcourt Dyso Mains NTA દ્વારા લેવામાં આવનાર છે...

NTA દ્વારા 2023 માં 66 અને 2024 માં 29 પરીક્ષા લેવાઈ હતી...

સ્પર્ધાત્મક ક્ષેત્રે NTA નવું છે..

I Can Crack Exam

24 Dec, 15:52


ICCE Economics Book Demo Copy

બુક ખરીદવાની લિંક :-
https://rzp.io/rzp/JDXkXz2

I Can Crack Exam

24 Dec, 15:31


Economics MCQ અને Maths ની બુક લોન્ચ

Chintan sir live

https://youtube.com/live/MKobP2j4q08?feature=share

I Can Crack Exam

24 Dec, 06:10


PSI અને CCE ના વિદ્યાર્થીઓને ખુબ જ ઉપયોગી

STI માં જેમાંથી બેઠા પ્રશ્નો પુછાયા એવી ECONOMY MCQ બુક તેમજ QUANTITATIVE APTITUDE બુક લોન્ચિંગ

STI માં ECONOMICS માંથી પ્રશ્નો ક્યાંથી પુછાયા? PSI અને CCE mains માં Economics શોર્ટમાં કેમ કરી શકાય.. વિસ્તૃત માહિતી..

https://youtube.com/live/MKobP2j4q08?feature=share

I Can Crack Exam

23 Dec, 11:15


Constable - PSI - CCE

પુછાયેલા પ્રશ્નો એ પ્રેક્ટિસ સમાન છે..

જે પ્રશ્ન આવડે છે કે જે પ્રશ્ન નથી આવડતા તેનું ઓપરેશન કરતા આવડી જાય માર્ક્સ માં 25% નો વધારો થઇ જાતો હોઈ છે...

બસ આના માટે જ તમારી સાથે Exam સુધી...

અમે લોકો આવી રહ્યા છીએ... Youtube Free Series લઈને...

જલ્દી જ


Chintan Rao

I Can Crack Exam

22 Dec, 14:55


આજના પેપરથી ફરી એવુ તો સાબિત થાય જ છે કે... જુના પુછાયેલા પ્રશ્નોને જો ટોપિક મુજબ Perfect કરવામાં આવે તો ફાયદો જબરદસ્ત થાય છે..

તો કરીએને જુના પ્રશ્નો ટોપિક મુજબ સોલ્વ...

CCE - Mains, PSI અને કોન્સ્ટેબલ માટે ખુબ જ ટૂંક સમયમાં સિરીઝ લાવી રહ્યા છીએ.. ટોપિકના જુના પુછાયેલા પ્રશ્નો પ્લાનિંગ સાથે... Youtube માં ફ્રી...

Coming Soon ✌🏻

I Can Crack Exam

22 Dec, 08:31


PSI - Constable નો અમારો કોઈ પણ વિદ્યાર્થી આ પેપર જોઈને ખુશ થઇ ગયો હશે...

તમામ પ્રશ્નો કવર થઇ ગયા છે....

બસ હવે રાહ Constable - PSI ના રનિંગ અને તેની પછી ની Exam ની છે...
👍🏻

I Can Crack Exam

21 Dec, 13:40


હૂ હંમેશા Lec. માં કહેતો હોવ છું... કે સરકારી નોકરી જિંદગી નથી... જીંદગી જીવવા માટેનું એક નાનું પહેલું સરકારી નોકરી છે...

આનાથી વધારે દુઃખદ સમાચાર ક્યારેય ન હોઈ શકે..

ભગવાન એમના આત્માને શાંતિ આપે.. 🙏🏻

I Can Crack Exam

20 Dec, 20:35


પોલીસની દોડ 08-01-2025 થી શરુ થવાની સંભાવના

I Can Crack Exam

19 Dec, 11:30


GPSC Class -1,2, STI, DYSO, CCE-Mains, PSI તમામ માટે અઘરો બનતા વિષય ECONOMY માટે 2500 થી વધારે MCQ ધરાવતી બુક ઉપલબ્ધ

I Can Crack Exam

17 Dec, 08:54


PSI LRD PHYSICAL EXAM

I Can Crack Exam

15 Dec, 16:40


PSI - Constable Test Series

બંધારણ Test -04

Today Top10

I Can Crack Exam

14 Dec, 16:48


PSI Constable Test Series

બંધારણ Test -03

Top10

I Can Crack Exam

01 Dec, 03:59


મિશન વિજયી ભવ : 3.0

Constable - PSI માટે ટેસ્ટ સિરીઝ....

યોગ્ય સમય, યોગ્ય સંજોગ અને યોગ્ય પ્રેક્ટિસ.

Coming Soon

I Can Crack Exam

30 Nov, 10:22


STI ની ટેસ્ટ સિરીઝ માટે વિદ્યાર્થીઓ પૂછે છે...
CCE - STI નો 80% સિલેબસ સરખો હોઈ CCE Mains ની ટેસ્ટ સિરીઝ ખરીદી શકો જે STI માં કામ લાગશે..


ટેસ્ટ સિરીઝ ખરીદવાની લિંક
https://icancrackexam.akamai.net.in/new-courses/72

I Can Crack Exam

29 Nov, 08:59


કંડક્ટર ટોપિક મુજબ ફૂલ ટેસ્ટ સિરીઝ જે વિદ્યાર્થીએ ખરીદેલ છે તે કોર્સમાં આજે સાંજે 9:00 વાગે Conductor Special lecture રહેશે...

- પરીક્ષાની તૈયારી
- 30 માર્કના કન્ટેન્ટની ટેસ્ટ સિરીઝનું શિડ્યુલ
- પેપર કેવું આવી શકે

વગેરે તમારા પ્રશ્નો પર ચર્ચા કરીશું
.

I Can Crack Exam

28 Nov, 18:41


CCE Mains Test Series Schedule-3

બંધારણના અગત્યના મુદ્દાઓ અહીં આપ્યા છે જે CCE Mains માં જતા પહેલા ફરજીયાત જોઈ લેવા..

આ ઉપરાંત બંધારણની 200-200 માર્ક્સની ટેસ્ટનું schedule પણ મૂકેલું છે..

અત્યાર સુધીમાં વારસાની 5, ઇતિહાસ ની 5 ટેસ્ટ લેવાઈ ચુકી છે.. આજથી બંધારણની 5 ટેસ્ટ ચાલુ થઇ છે..


ટેસ્ટ સિરીઝ ખરીદવાની લિંક :-
https://icancrackexam.akamai.net.in/new-courses/72

I Can Crack Exam

27 Nov, 16:53


કંડક્ટર કન્ટેન્ટ કોર્સ ખરીદવાની લિંક :-
https://icancrackexam.akamai.net.in/new-courses/16

I Can Crack Exam

27 Nov, 16:53


કંડક્ટર ફૂલ કોર્સ ખરીદવાની લિંક : https://icancrackexam.akamai.net.in/new-courses/4

I Can Crack Exam

27 Nov, 13:23


https://www.youtube.com/live/tEMJqiQcXvY?si=NwjsZnr14bQnkdsa

Conductor - 1 Month નો કોર્સ લોન્ચ..

દરેક વિદ્યાર્થીઓને પરવડે એ Rate થી..

રાત્રે 9:00 વાગે

I Can Crack Exam

26 Nov, 04:01


I just listed: Conductor Exam 2024-25 Combo Offer (Book+21 Paper) [paperback] Chintan Rao,I Can Crack Conductor [Nov 25, 2024], for ₹349.00 via @amazon https://www.amazon.in/gp/product/B0DP23M5NH/ref=cx_skuctr_share_ls_srb?smid=A2T62XN3PR90KL&tag=ShopReferral_ed3a60be-2cb4-4ef3-8766-ca06227cd629

Amazon મારફતે Conductor બુક ખરીદવી હોઈ તો ખરીદી શકશો

I Can Crack Exam

26 Nov, 02:17


1) Conductor Model Paper ખરીદવાની લિંક :-
https://rzp.io/rzp/paperco

2) Conductor નું Special Content Book ખરીદવાની લિંક :-
https://rzp.io/l/conductor

3) Model Paper અને Special Content ની combo બુક ઓફરમાં ખરીદવાની લિંક :-

https://rzp.io/rzp/HfB9PQX1

I Can Crack Exam

26 Nov, 01:50


📌કંડકટર લેખિત પરીક્ષા 29/12/2024 ના રોજ યોજાશે.

I Can Crack Exam

24 Nov, 12:33


AMC માં વિદ્યાર્થીઓની સાથે સફળ મહેનત પછી હવે CCE, PSI, Constable અને STI ના કોમન વિષય પર ફોકસ કરીશું...


જલ્દી જ Youtube ફરી Active કરીશું

I Can Crack Exam

24 Nov, 08:44


AMC-B series.pdf

I Can Crack Exam

23 Nov, 11:04


Forest Result

I Can Crack Exam

22 Nov, 01:38


AMC ની જગ્યામાં વધારો

I Can Crack Exam

21 Nov, 16:35


Lec. જોવા માટે - https://youtube.com/live/LznSOPiZOVE?feature=share

I Can Crack Exam

21 Nov, 15:33


https://youtube.com/live/LznSOPiZOVE?feature=share

AMC ના વિધાન વાળા પ્રશ્નોની પ્રેક્ટિસ live Now

I Can Crack Exam

21 Nov, 13:41


આગામી તા . *25/11/2024 થી 27/11/2024* સુધી ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા *cce* *ગ્રુપ* *a* ની *મુખ્ય પરીક્ષા* છે, જે સંદર્ભે અંધ એટલેકે *આંખથી દ્રષ્ટિની ખામી ધરાવતા ઉમેદવારોને પેપર* લખવા માટે *રાઇટરની* જરૂર છે . *હાલમાં કોલેજ* ચાલુ હોય એવી વ્યક્તિ *પેપર લખવા* આવી શકે . *3 દિવસ* ના અલગ અલગ પેપર છે જે વર્ણનાત્મક લખવાના રહેશે . તા . *25 ગુજરાતી . 26 અંગ્રેજી . 27 જનરલ નોલેજ . આ 3 દિવસના પેપરમાં સમય બપોરના 1/30 થી સાંજના 07 સુધીનો રહેશે .* જો કોઈ પોતાનાં સમયનું દાન આપી પેપર લખવા માગતા હોય એ લોકોને જણાવવાનું કે નરોડા અમદાવાદ માં પેપર લખવા આવી શકે એવા સેવાભાવી કોલેજ કરતા વિદ્યાર્થીઓની જરૂર છે . રહેવા જમવાની ની વ્યવસ્થા કરી આપવામાં આવશે.
*ગુજરાતી અંગ્રેજી સારું લખી વાંચી શકતા વિદ્યાર્થીઓ અને સાથે competitive examoni તૈયારી કરતા હોય* જો આ સમય દરમ્યાન અંધ વિદ્યાર્થિની આંખ બની પેપર લખવા માગતા હોય એ નીચે આપેલ નંબર પર્ સંપર્ક કરે.
9106971362, 8758784168
Kapadiya Jignesh

I Can Crack Exam

21 Nov, 06:18


ભુપેન્દ્રભાઈ પટેલ નો AMC સાથે સંબંધ

તેઓ ૧૯૯૫-૯૬, ૧૯૯૯-૨૦૦૦ અને ૨૦૦૪-૦૬માં મેમનગર નગરપાલિકાના સભ્ય રહ્યા હતા.

1999-2000માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ રહ્યા હતા.

તેઓ ૨૦૦૮ થી ૨૦૧૦ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન પદે રહ્યા હતા.

૨૦૧૦ થી ૨૦૧૫ સુધી તેઓ થલતેજ વોર્ડના કાઉન્સિલર પદે રહ્યા હતા.

તેઓ ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા)ના ચેરમેન પદે રહ્યા હતા.

તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહ્યા હતા

I Can Crack Exam

21 Nov, 03:50


અમદાવાદ જિલ્લો part-1
https://youtu.be/ZlZRpt6t1ag?si=0pbT4aLmEi-dhifT

અમદાવાદ જિલ્લો Part -2

https://youtu.be/zbvEZqQE_K8?si=D7nVaqDSPbRdrZJo


5 વર્ષ પહેલા આ video મુક્યા હતા...સમય મળે જોઈ લેજો.. AMC માં કામ લાગશે.

I Can Crack Exam

20 Nov, 17:43


https://youtube.com/live/LznSOPiZOVE?feature=share

AMC ના વિધાન વાળા પ્રશ્નોની પ્રેક્ટિસ

I Can Crack Exam

20 Nov, 15:36


AMC Special

હેરિટેજ વોક અને તેમાં આવતા સ્થળો Detail માં

https://youtube.com/live/FaNoUs_Lc_g?feature=share

Live Now

I Can Crack Exam

20 Nov, 12:55


Video જોવા માટે :-
https://youtube.com/live/Wvvsn7T2dHw?feature=share

I Can Crack Exam

20 Nov, 09:24


AMC Special

હેરિટેજ વોક અને તેમાં આવતા સ્થળો Detail માં

https://youtube.com/live/FaNoUs_Lc_g?feature=share

I Can Crack Exam

19 Nov, 15:33


Current Affairs MCQ ની Perfect Practice

Live Now

https://youtube.com/live/Wvvsn7T2dHw?feature=share

I Can Crack Exam

19 Nov, 08:05


AMC ના કેન્દ્રમાં સુધારો

I Can Crack Exam

19 Nov, 04:11


Current Affairs MCQ ની Perfect Practice

https://youtube.com/live/Wvvsn7T2dHw?feature=share

I Can Crack Exam

18 Nov, 11:25


https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==

CCE Group - A Call letter

I Can Crack Exam

17 Nov, 04:41


Lec. જોવાની લિંક :-

https://youtu.be/AU165xkj6z0

I Can Crack Exam

16 Nov, 15:58


કરંટનો Lec. જોઈ લેજો...

https://youtu.be/AU165xkj6z0

સોમવારથી રોજ રાત્રે 9:00 વાગે લાઈવ કરંટના 1 વર્ષના 2000 MCQ ની સિરીઝ ચાલુ થશે...

I Can Crack Exam

16 Nov, 14:29


1 વર્ષનું કરંટ અફેર્સ એક જ lec. માં...

https://youtu.be/AU165xkj6z0

I Can Crack Exam

16 Nov, 13:30


1 Year Current Affairs..

Video Upload થઇ રહ્યો છે... Just 10-15 Min.

I Can Crack Exam

16 Nov, 08:04


સાંજે 7:00 વાગે 1 વર્ષના વર્તમાન પ્રવાહ નો lec. Youtube માં અપલોડ કરવામાં આવશે

I Can Crack Exam

14 Nov, 06:33


I Can Crack Exam pinned «AMC તેમજ આવનારી પરીક્ષાઓ માટે 1 વર્ષના કરંટ અફેર્સનો મેગા Lec. 16-11 એ Youtube પર આવશે...»

I Can Crack Exam

14 Nov, 06:33


CCE - Mains Group B

Test-01

Top10 List

I Can Crack Exam

14 Nov, 05:07


AMC તેમજ આવનારી પરીક્ષાઓ માટે 1 વર્ષના કરંટ અફેર્સનો મેગા Lec. 16-11 એ Youtube પર આવશે...

I Can Crack Exam

13 Nov, 17:05


CCE - Mains Demo Test - 01

વારસો

I Can Crack Exam

13 Nov, 15:28


CCE - Mains વારસાની પહેલી ફ્રી ટેસ્ટ 9:00 વાગે ચાલુ થશે..

એપ્લિકેશન ડાઉનલોડ કરી ફ્રી ટેસ્ટ આપી શકશો
https://play.google.com/store/apps/details?id=com.achintya.icce2

I Can Crack Exam

12 Nov, 17:57


CCE - Mains Group B

વારસાની Test - 01

200 માર્ક્સ

સમય :- 02 કલાક

તારીખ :- 13-11-2024
સમય :- 09:00 PM


તમામ લોકો માટે ફ્રી છે... તો જોડાવ અને Test-01 આપો


Download Our App. For Free Test
https://play.google.com/store/apps/details?id=com.achintya.icce2

I Can Crack Exam

12 Nov, 08:34


કેટલા Attempt કરવા એના કરતા કેટલા Attempt ન કરવા.. એ જ ટેસ્ટ સિરીઝ શીખવે છે...

CCE - B Group ની ટેસ્ટ ખરીદવાની લિંક :-
https://icancrackexam.akamai.net.in/new-courses/72

I Can Crack Exam

11 Nov, 12:15


CCE - Mains B Group Test

જે લોકો ફ્રી ટેસ્ટ અને અત્યારનો વરસાનો Detail પોઇન્ટસનો ફ્રી lec. જોવા માંગે છે... એ લોકો... એપ્લિકેશન ડાઉનલોડ કરી લે..
ડાઉનલોડ કર્યા પછી My Courses માં આ પ્રકારનું દેખાશે.. જેમા તમે Lec. અને ટેસ્ટ બંને આપી શકશો.

Download App :-
https://play.google.com/store/apps/details?id=com.achintya.icce2

I Can Crack Exam

11 Nov, 08:08


CCE - Mains B Group Test સિરીઝનું Schedule આજે સાંજે 6:00 વાગે એપ્લિકેશનમાં આપવામાં આવશે

આજે વારસાના અગત્યના ટોપિક પણ આપવામાં આવશે... એટલા ટોપિક વારસામાં કરવાના થશે..

આજે તમામ લોકો માટે ફ્રી છે.. તેમજ આવતીકાલની વારસાની પહેલી ટેસ્ટ પણ ફ્રી આપી શકશો...



Download Our Application
https://play.google.com/store/apps/details?id=com.achintya.icce2

I Can Crack Exam

11 Nov, 05:18


Conductor Test Series ના Paid વિદ્યાર્થીઓને આજે 11:00 વાગે Follow Up lec. છે..

આજે Broadcast પણ બનાવવામાં આવશે.. જેથી Daily Follow up લઇ શકાય..

કોર્સ ખરીદીવાની બાકી હોઈ એના માટે નીચેની લિંકથી કોર્સ ખરીદી શકે
https://icancrackexam.akamai.net.in/new-courses/70

I Can Crack Exam

10 Nov, 07:30


આજે પાછો મારો અને હસમુખભાઈનો ટાઈમિંગ મેચ થઇ ગયો..

કાલે 56 ટેસ્ટની સિરીઝ બાર પાડી હતી.... અને હસમુખસાહેબે 56 દિવસથી વધારે નો સમય આપી દીધો..

બસ હવે એક ટાઈમિંગ મેચ કરી દેજો.. અમે ભણાવ્યું છે.. અને ટેસ્ટમાં મૂક્યું છે એ પૂછી લેજો

આભાર હસમુખભાઈ 😄

ટેસ્ટ ખરીદવાની લિંક :-
https://icancrackexam.akamai.net.in/new-courses/72

I Can Crack Exam

09 Nov, 17:17


Conductor Test -04
Revision Test -01

100 માર્ક્સની આજે test લેવાઈ જેના Top10


Conductor Test સિરીઝ ઓફર માં ખરીદવાનો આજે છેલ્લો દિવસ
https://icancrackexam.akamai.net.in/new-courses/70

I Can Crack Exam

09 Nov, 16:01


CCE - Mains ની ટેસ્ટ સિરીઝ ખરીદવાની લિંક :-

https://icancrackexam.akamai.net.in/new-courses/72

I Can Crack Exam

09 Nov, 15:30


CCE - Mains Test Series Launch

Live Now

https://youtube.com/live/V6oFusbS77U?feature=share

I Can Crack Exam

09 Nov, 14:47


CCE - Mains B group ની કેટલી ટેસ્ટ ફ્રી રહેશે?

9:00 વાગે સંપૂર્ણ માહિતી મેળવીએ..
https://youtube.com/live/V6oFusbS77U?feature=share

I Can Crack Exam

09 Nov, 13:25


અમારો અને હસમુખભાઈનો ટાઈમિંગ સરખા જેવો લાગે છે..

CCE - B ની ટેસ્ટ સિરિઝ 9:00 વાગે લોન્ચ કરીએ એના પેલા.. રિવાઇઝડ મેરીટ આપી દીધું..

આભાર હસમુખભાઈ 😄

I Can Crack Exam

09 Nov, 05:13


CCE - Mains Group B Test Series Launch

50 Test ની સિરીઝ

200-200 માર્ક્સ ના પેપર..

તમામને પરવડે એવા ચાર્જથી..

મળીએ છીએ ફૂલ Detail સાથે Youtube Live

https://youtube.com/live/V6oFusbS77U?feature=share

I Can Crack Exam

08 Nov, 19:46


Conductor Test Series Offer માં purchase કરવાનો છેલ્લો દિવસ

Test સિરીઝ ખરીદવાની લિંક :-

https://icancrackexam.akamai.net.in/new-courses/70

I Can Crack Exam

08 Nov, 07:01


પરીક્ષા માત્ર Exam Centre માં જ નથી હોતી..

પરીક્ષા માટે તમે અઢી મોરચે લડત લડો છો ..

1) પરીક્ષા પહેલાની પરીક્ષા - જયારે તમે તૈયારીની શરૂઆત કરો છો એ પણ એક પ્રકારની પરીક્ષા જ છે... બધા લોકો પેલેથી છેલ્લે સુધી પ્રોપર તૈયારી નથી કરતા.. અને પરીક્ષા પહેલાની પરીક્ષામાં જ Fail થાય છે

1.5) આ લડાઈ સમાજ ની સાથે છે જેમાં પણ અડધી લડત લડો છો

અને અઢી મો મોરચો છે Exam hall ની અંદર પરીક્ષા :- 1 વરસ કે 2 વરસની મહેનત 1 કલાક / 2 કલાક ની અંદર પૂર્ણ કરવાની એક મોટી પરીક્ષા છે...

આખુ વર્ષ જે વાંચ્યું છે.. એને માત્ર 2 કલાકમાં સાંકળી લેવાનું છે.. અને એના માટે 2 કલાક મગજ ચલાવવાની પ્રેક્ટિસ જોઈએ... ઘણુ આવડતું હોઈ છતાય ભુલાઈ જાય, ઘણું આવડતું હોઈ એ બાકી રહી જાય.., બધા વિષય Mix થાય ત્યારે મનને કામ વધુ કરવું પડે.. તો આ બધાનું સોલ્યુશન શું? તો Max. પ્રેક્ટિસ...

અમે જે ટેસ્ટ સિરીઝ લાવી રહ્યા છીએ.. એ ખાસ આના માટે જ છે.... વિદ્યાર્થીઓ MCQ પ્રેક્ટિસ પ્રોપર કરજો.. ભલે અમારે ત્યાં નય તો બીજે પણ પ્રેક્ટિસ વગર પરીક્ષા દેવા જશો.. 2 કલાક કેમ નીકળી જશે.. એ ખબર નય રહે...

Perfect timing અને Perfect Tick અને Perfect Result..

CCE Mains - B Group શનિવારે રાત્રે 9:00 વાગે ટેસ્ટ સિરીઝ લોન્ચ કરીશું

I Can Crack Exam

08 Nov, 06:10


CCE- B ની ટેસ્ટ માં વારસા માટે કરેલું થોડું રફ વર્ક....

I Can Crack Exam

07 Nov, 18:01


Conductor Test -02

Today's Top10

I Can Crack Exam

07 Nov, 13:14


CCE Group - B ની ટેસ્ટ સિરીઝની શરૂઆત વારસાથી કરવાના છીએ...

વારસો કેટલો કરવો અને ક્યાં ક્યાં પોઈન્ટ્સ કરવા એમાં થોડું વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોઈ છે... પણ તેના માટે પોઈન્ટ્સ અમે આપીશુ... વારસા માટે 20 પોઈન્ટ્સ તારવ્યા છે... જેમાંથી તૈયારી કરવાની છે.. અને પ્રશ્નો પણ એમાંથી જ પૂછીશું...


9 તારીખ - શનિવાર - ટેસ્ટ સિરીઝ લોન્ચ કરીશું

I Can Crack Exam

07 Nov, 03:49


CCE - Mains B group માટે લગભગ 50 દિવસનો સમય મળશે.. એવુ લાગે છે..

અને કદાચ એટલો સમય ન મળે તો પણ 50 Test લેવાનું નક્કી કર્યું છે..

મિત્રો આપણે જાણીએ છીએ કે... ગમે તેટલી મહેનત કરી હોઈ અંતે પ્રેક્ટિસ જ કામ લાગવાની છે..

આથી પુરતી પ્રેક્ટિસ થાય અને પૂરતો ન્યાય આપી શકીએ એના માટે CCE - Mains B group ની ટેસ્ટ સિરીઝ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ.

9 તારીખ અને શનિવારે લોન્ચ કરીશું

I Can Crack Exam

06 Nov, 16:46


Conductor Test -01

Today's Top10


ICCE - Conductor ના વિદ્યાર્થીઓનું ગુજરાતનું સૌથી મોટુ પ્લેટફોર્મ છે... અહીંયાની હરીફાઈ ફાઇનલ હરીફાઈ જેવી જ થશે...

8 Min. માં 50 પ્રશ્નો પુરા કરી.. 46 માર્ક્સ સાથે કરણભાઈ પ્રથમ નંબરે...

બસ આજ છે હરીફાઈ.. જ્યાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ સાથે હરીફાઈ થશે..

All The Best...

I Can Crack Exam

06 Nov, 11:53


CCE - Mains B Group ની Test સિરીઝ માટે હવે અમે Ready છીએ...

તમે પણ Ready થઇ જાવ....

50 ટેસ્ટ તમારી તૈયારીને આખરી ઓપ આપશે...

Get Ready...

I Can Crack Exam

05 Nov, 18:03


CCE 2025 માં કદાચ આવી શકે

એક વસ્તુ સમજો શું થઇ રહ્યું છે?

હૂ માત્ર અભ્યાસક્રમ વિશે જ વાત કરવાનો છું કે ક્રમ કેવી રીતે બને છે અને ભવિષ્યમાં શું થઇ શકે?

સૌથી પહેલા દિનેશ દાસા સાહેબ GPSC ના ચેરમેન બન્યા અને એક સિલેબસ સેટ થયો વિદ્યાર્થીઓને અઘરો પડ્યો પણ આગળ જઈને વિદ્યાર્થીઓ સિલેબસથી પરિચિત થયાં અને માર્ક્સ આવવા લાગ્યા આ સમય દરમિયાન અન્ય બોર્ડમાં ખુબ પેપર ફૂટ્યા અને બોર્ડની છાપ ખરાબ થઇ,યુવરાજસિંહ દ્વારા ખુબ પ્રયત્નો થયાં અને પ્રોપર સિસ્ટમ સેટ કરવાનો પ્રયાસ થયો અને હજુ એ ચાલુ છે

એવા વાતાવરણમાં હસમુખસાહેબ દ્વારા તલાટીની exam લેવામાં આવી

પોલીસ બોર્ડના અધ્યક્ષ બન્યા અને સિલેબસ GPSC જેવો થયો

CCE નો સિલેબસ પણ GPSC જેવો બન્યો

અને ચક્ર ફરીને હસમુખ સાહેબ GPSC ના અધ્યક્ષ બન્યા જેનો સિલેબસ દાસા સાહેબે નક્કી કરેલો છે

ધીમે ધીમે સિસ્ટમ સેટ થતી જાય છે ધીમે ધીમે બધા બોર્ડનો સિલેબસ એક સરખો થતો જાય છે તો શું બધી પરીક્ષા એક બોર્ડ હેઠળ લેવાઈ શકે?

ભવિષ્યમાં શું થઇ શકે એ તો હવે ભગવાનને જ ખબર પણ એક ચોક્કસ વાત છે અત્યારે કરેલી મહેનત આગળ ખુબ કામમાં લાગવાની છે..

જય હિન્દ

I Can Crack Exam

05 Nov, 15:07


Conductor ની તૈયારી કરતા હોઈ એવા તમામ વિદ્યાર્થીઓ જેણે ટેસ્ટ સિરીઝનો કોર્સ લીધો હોઈ એ પણ અને જેણે કોર્સ નથી લીધો તેને પણ તમામ માટે આજે એપ્લિકેશનમાં રાત્રે 9:00 વાગે Schedule-1 આપવામાં આવશે...

આ ઉપરાંત 3 Demo ટેસ્ટ પણ મુકવામાં આવનાર છે... રાત્રે 9:00 વાગે તમામ વિદ્યાર્થીઓ હજાર રહે....

GTU પ્રશ્નો કઈ રીતે કાઢે છે અને તેનો ઉપયોગ આપણે કઈ રીતે કર્યોં છે તેની ચર્ચા પણ 9:00 વાગે કરીશું.. હાજર રહેજો..

એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક :-
https://play.google.com/store/apps/details?id=com.achintya.icce2

I Can Crack Exam

05 Nov, 09:04


ફ્રી ટેસ્ટ માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક :-

https://play.google.com/store/apps/details?id=com.achintya.icce2

I Can Crack Exam

31 Oct, 03:46


તમામ વિદ્યાર્થીઓને દિવાળીની શુભકામનાઓ

આવતા વર્ષની દિવાળી સુધીમાં કોઈ એક સરકારી નોકરી મળી જાય એવી માતાજીને પ્રાર્થના

I Can Crack Exam

30 Oct, 03:57


નરકા ચૌદશ

I Can Crack Exam

29 Oct, 10:07


#Gujarat #GujaratHighCourt

#CCE ની પરીક્ષા અંગે વિવાદિત પ્રશ્ન અંગેના નિર્ણય બાદ નવું મેરીટ લીસ્ટ જાહેર થશે.

I Can Crack Exam

28 Oct, 14:26


દિવાળી પહેલા એક સારા સમાચાર મળ્યા 🙏🏻

I Can Crack Exam

28 Oct, 05:09


Conductor કોર્સમાં વિદ્યાર્થીઓનો અપાર વિશ્વાસ મહેનત કરવાની પ્રેરણા વધારે આપે છે...

Test સિરીઝ લોન્ચ કર્યે 12 કલાક થયાં જેમાં 150 થી વધુ વિદ્યાર્થીએ એડમિશન લીધા..

પહેલા 500 વિદ્યાર્થી માટે test સિરીઝ 599 માં છે...

Test સિરીઝ ખરીદવાની લિંક :-
https://icancrackexam.akamai.net.in/new-courses/70

I Can Crack Exam

27 Oct, 16:08


Conductor test series ખરીદવાની link :-

https://icancrackexam.akamai.net.in/new-courses/70

I Can Crack Exam

27 Oct, 15:32


https://www.youtube.com/live/Oo4A-PfFRlA?si=4agZZzJCBqTTwJm1

I Can Crack Exam

26 Oct, 16:02


https://www.youtube.com/live/Oo4A-PfFRlA?si=9ZlFA9McoNaWgwXY

Conductor Test Series Launch

I Can Crack Exam

26 Oct, 14:04


Fire And Safety ની તાજેતરમાં ઘણી જગ્યાઓ બહાર પડી છે.. જે વિદ્યાર્થીઓ એ કોર્સ કર્યોં હોઈ એ ફોર્મ ભરી દે..

I Can Crack Exam

23 Oct, 04:30


આજ સુધીના તમામ કંડક્ટર મોડલ પેપર નીકળી ગયા છે...

Pre Booking Order પૂર્ણ થઇ ગયેલ છે...

નવી કિંમતે Model Paper મગાવી શકશો..

Model Paper ખરીદવાની લિંક :-
https://rzp.io/rzp/paperco

I Can Crack Exam

22 Oct, 10:48


AMC ના વિદ્યાર્થીઓને ટેસ્ટ ની સાથે કમ્પ્યુટર MCQ પણ આપીએ છીએ...

હજી 1 Pdf આપી છે.. જેમાં 200 થી વધુ MCQ હતા... આ MCQ પ્રેક્ટિસમાં ખુબ અગત્યના પ્રશ્નો હોઈ એ તારવીને આપીએ છીએ...

ગઈકાલે હાઇકોર્ટ સ્ટ્રેનોગ્રાફરનું પેપર હતું.. જેમાં 7 પ્રશ્નો MCQ સાથે બેઠા પુછાયા હજી એક જ pdf આપી છે..

પણ ખાતરી એ આપી છે.. કે સાથે સાથે કમ્પ્યુટર MCQ કરતા જજો.. એક પણ માર્ક્સ બહાર નય જવા દઈએ. 👍🏻


આજે Pdf-2 આપી છે જેમાં 150 થી વધુ પ્રશ્નો આજે પાક્કા કરીને ટેસ્ટ આપવાની છે.

I Can Crack Exam

20 Oct, 13:46


CCE - Mains B Group Preference.

I Can Crack Exam

20 Oct, 09:22


Conductor ટોપિક મુજબની Test સિરિઝ ટૂંક સમયમાં લોન્ચ થશે...

જેમાં થોડા અઘરા બનેલા વિષય કમ્પ્યુટરના IMP MCQ મળશે.... જે પાક્કા કરી લેવાથી 70% ભાર ઘટી જશે..

Launching Soon

I Can Crack Exam

19 Oct, 17:05


cce Preference.pdf

I Can Crack Exam

19 Oct, 15:58


AMC ની Topicwise ટેસ્ટ બાદ કંડક્ટર ના વિદ્યાર્થીઓની પણ ટોપિકમુજબ ટેસ્ટની ખુબ Inquiry છે...

ટૂંક સમયમાં જ.. આખુ રીવીઝન થઇ જાય અને બધા જ ટોપિક આવી જાય એ મુજબની સંપૂર્ણ ટોપિક મુજબની ટેસ્ટ બહાર પાડીશું.. જે 2 મહિના ચાલશે.. અને તમામ વિદ્યાર્થીઓ ખરીદી શકે એ ભાવથી રાખીશું.

I Can Crack Exam

19 Oct, 15:34


https://youtube.com/live/Y0tmlPX4ysI?feature=share

CCE - Mains નું ફોર્મ કઈ રીતે ભરવુ?

કોને Preference આપવો?
સચોટ માહિતી

Live Now

I Can Crack Exam

18 Oct, 17:41


AMC માં English ની ટેસ્ટ માં આજે Present Tense ની ટેસ્ટ હતી...

જેના Top10

I Can Crack Exam

17 Oct, 16:20


https://youtube.com/live/Y0tmlPX4ysI?feature=share

CCE - Mains નું ફોર્મ કઈ રીતે ભરવુ?

કોને Preference આપવો?
સચોટ માહિતી

I Can Crack Exam

16 Oct, 03:48


CCE - Mains નું ફોર્મ કઈ રીતે ભરવુ અને Preference કોને આપવો.. આવતીકાલે Detail સમજૂતી સાથે Youtube લાઈવ મળીશું

I Can Crack Exam

16 Oct, 02:02


CCE -Mains Exam Date Confirm

I Can Crack Exam

14 Oct, 15:47


Group - A અને Group - B Update

I Can Crack Exam

13 Oct, 14:29


https://youtu.be/LW6PVXysiBs?si=finpQpoyZ_dgOcIO

Conductor ભરતી ફ્રી સિરીઝ

I Can Crack Exam

13 Oct, 02:47


કંડકટરના 21 Model Paper ની Pre Booking Offer ચાલુ છે..

આવતા ગુરુવારે બુક નીકળશે ત્યાં સુધી Pre Booking ઓફર રહેશે ત્યારબાદ ઓફર પૂર્ણ થશે...

40% Discount સાથે બુકનો ઓર્ડર નીચેની લિંકથી કરી શકો

https://rzp.io/rzp/paperco

I Can Crack Exam

11 Oct, 19:42


AMC ની 13 ટેસ્ટ પૂર્ણ થઇ 2 દિવસ હજી ચાલશે.. ત્યારબાદ Maths - Reasoning ટોપિકવાઇઝ ટેસ્ટ પુરી થઇ જશે....

મહેનત કરવાનું ખાલી વિચારવું એના કરતા મહેનત કરવા માંડો...તો જ થશે...

I Can Crack Exam

09 Oct, 19:02


અલવિદા Legend 🙏🏻🙏🏻

I Can Crack Exam

08 Oct, 16:29


અમદાવાદ જિલ્લો અને AMC લાઈવ Lec. કોર્સ

કોર્સ ખરીદવાની લિંક :-

https://icancrackexam.akamai.net.in/new-courses/69

I Can Crack Exam

08 Oct, 15:36


AMC Spe. Live Lec. 1

https://youtube.com/live/NOEk-r_oyLE?feature=share


Live Now

I Can Crack Exam

07 Oct, 16:41


AMC Spe. Live Lec. 1

https://youtube.com/live/NOEk-r_oyLE?feature=share

I Can Crack Exam

07 Oct, 02:04


CCE Group - B ની ટેસ્ટ સિરીઝ માટે વિદ્યાર્થીઓની Inquiry ખુબ વધી છે...

અમે પ્લાનિંગમાં જ છીએ.. ટૂંક સમયમાં જ લોન્ચ કરવામાં આવશે..