Mphw tarun📗📒📚✍️ @taroun Channel on Telegram

Mphw tarun📗📒📚✍️

@taroun


આ ચેનલ ફક્ત MPHW &FHW મિત્રો જે તૈયારી કરે છે એમના માટે છે
આ ચેનલ માં માત્ર આરોગ્યલક્ષી મટીરીયલ મુકવામાં આવશે
આ ચેનલ માં જોડાવા માટે નીચે લિંક આપેલી છે
http://t.me/taroun

https://www.youtube.com/c/MPHWTARUN

ઇન્સ્ટાગ્રામ mphw tarun

MPHW Tarun (Gujarati)

આપણે હમેશા દેખી શક્યું છે કે આરોગ્ય સમસ્યાઓ અમારી સામાજિક જીવનશૈલીને પ્રભાવિત કરી શકે છે, અને તેને દૂર કરવા માટે સારો માર્ગ જોવા જરૂરી છે. આ પ્રકારની સમસ્યાઓ નિવારણ માટે આવા એમપ્એચ્ડબ્લ્યુ & FHW મિત્રો માટે મહત્વપૂર્ણ છે. તેઓ જોવા માટે સાચી અને માહિતીપૂર્ણ માહિતીઓ પ્રાપ્ત કરવા માટે આપણે 'MPHW Tarun' ચેનલનો શોધ કરી શકીએ. nnઆ ચેનલમાં સારા આરોગ્યલક્ષી મટીરીયલ અને માર્ગદર્શન સહિત આપવામાં આવશે. આપણે આ ચેનલને વધુ માહિતી મળવા માટે અને જોડાવા માટે નીચેની લિંકનો ઉપયોગ કરી શકીએ: nn🔗 http://t.me/taroun nnઅમે આપને આપણા YouTube ચેનલ https://www.youtube.com/c/MPHWTARUN પર પણ આમંત્રિત કરીએ છીએ. આપણે આપને સાથે જોડાવવાના માટે આપને આવકાર્ડ છીએ. અમારા ઇન્સ્ટાગ્રામ પેજ mphw tarun પર પણ આમંત્રિત કરી છીએ. nnઆ ચેનલમાં આપણે સમસ્ત આરોગ્યની માહિતી અને માર્ગદર્શન આપીએ છીએ, તાકી તમે સમસ્યાઓને સામે લીધે જીવનને સરળ બનાવી શકો. તમારી સારી આરોગ્યની ઉપર ધ્યાન આપી તેમ તમારી જીવનયાત્રાને સુખાદ અને સરળ રીતે કરવાની સાથે સાથે તમારી સ્વાસ્થ્ય કે કારોબારને સ્થિર પણ બનાવી રાખે છે. અત્યંત મહત્વપૂર્ણ આરોગ્ય માટે આપનું સમર્થન આવશ્યક છે, અને આ ચેનલ તમને તે આપે છે. જો તમે સમર્થન ગૃહણ કરવા ઇચ્છતા હોય તો અત્યંત ખુશી થઈ જશો. અત્યંત જોવા અને મહત્વપૂર્ણ માહિતી મેળવો માટે આ ચેનલનો શોધ કરો અને સમર્થન કરો.

Mphw tarun📗📒📚✍️

10 Nov, 09:23


🩺🧫 *આરોગ્ય અમૃત ૨૦૨૪* 💊💉
*શ્રી યુવા કરિયર એકેડેમી ભાવનગર*
9016808018

*આરોગ્યલક્ષી વિવિધ ભરતીઓમાં 100 ટકા સ્કોરિંગ કરવા માટે અતિ અગત્યનું પુસ્તક*

*ગોલ્ડન ચાન્સ*

📲 ગજરાત સૌ પ્રથમ *Qr Code* ટેકનોલોજી દ્વારા વિવિધ સરકારની માહિતી પુસ્તિકાઓ તેમજ અગત્યની ફાઈલો સાથે વિડિયો લેકચરનો સમાવેશ આપનાર બુક.

જાહેર આરોગ્ય, ફરજો અને રેકર્ડ રજિસ્ટરનો સમાવેશ.
🔴N.C.E.R.T. નાં અભ્યાસક્રમ આધારિત આરોગ્યલક્ષી જીવવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાનનો સમાવેશ.
🟢કમિટી, પ્રાથમિક સારવાર અને IEC નો સમાવેશ.
🔵NVBDCP, બિનચેપી, ચેપી, અને વાયરસજન્ય જેવા તમામ રોગોનો સમાવેશ.
રસીકરણ, VPD અને RMNCH+A નો સમાવેશ.
🟤માતા, બાળક, પોષણ અને પરિવાર કલ્યાણની વિગતવાર સમજૂતી.
🟣સેનેટરી ઇન્સ્પેકટરની પરીક્ષા પદ્ધતિ મુજબ સેનિટેશનનાં તમામ મુદ્દાઓનો સમાવેશ.
🟡બાયો મેડીકલ વેસ્ટ, એપેડેમીક ડીસીઝ એકટ, GPMC એક્ટ, ખાદ્યચીજ અધિનિયમ સહીત આરોગ્યનાં મહત્વનાં કાયદાઓનો સમાવેશ.
🟠નવી અને સુધારેલી તમામ યોજનાઓ અને પ્રોગ્રામનો સમાવેશ.

Mphw tarun📗📒📚✍️

05 Nov, 11:02


આજથી બુકિંગ શરૂ.

10 નવેમ્બર સુધી 50% ડિસ્કાઉન્ટ મળશે

આજે જ કોલ કરો 9016808018

Mphw tarun📗📒📚✍️

23 Oct, 15:43


🔥🔥 MPHW & FHW IMP Points 🔥🔥

📚 વિવિધ કંડીશન 📚

🆘  વાંચીને 👍 કરવાનું ભૂલતા નહિ

લોહીની કાળી ઉલ્ટી :- હિમેટેમેસીસ

ઝાડામાં લોહી આવવું :- મલીના

પેશાબ બંધ ૫ થઈ જવો :- એન્યુરિયા

ગળફામાં લોહી આવવું :- હિમોપ્ટીસીસ

યોનીમાંથી રકતસ્ત્રાવ થવો :- મેનોરીયા

ગળવામાં તકલીફ થવી :- એડ્રેલેસીયા

માથાના વાળ ખરી જવા :- એલોપેશિયા

ચામડી સોજીને લાલ થઈને ખંજવાળ આવવી :- આર્ટિકેરીયા

સફેદ મળ જેમાં અપાચય ચરબી જોવા મળે :- સ્ટીએટોરીયા

ભૂખ ન લાગવી અથવા ભૂખ ઓછી લાગવી :- એનોરેકસીયા

યુરીનમાં લોહીની હાજરી :- હિમેચ્યુરીયા

ખોરાક અથવા પ્રવાહી ગળવામાં મુશ્કેલી :- ડિસ્ફેજીયા

ડબલ વિઝન(બધુ ડબલ દેખાવવું) :- ડિપ્લોપીયા

બંને હાથ-પગમાં લકવાની અસર :- કવોડુંપ્લેજીયા

નાકમાંથી લોહી આવવું :- એપિસ્ટેટીકસ

વીર્યમાં શુક્રાણુ ન હોય તેવી સ્થિતિ :- એસ્પર્મીયા

યુરીનમાં સુગરનું વધુ પ્રમાણ :- ગ્લાયકોસુરીયા

યોનીમાંથી સફેદ રંગનો પ્રવાહી સ્ત્રાવ :- લ્યુકોરીયા

કાનમાં તમરા બોલવા :- ટીનીટસ

🆘  વાંચીને 👍 કરવાનું ભૂલતા નહિ

ભટ્ટ સર

╭────────────────╮
    ☞ જોડાઓ અમારી સાથે ☜ ╰────────────────╯
●═════⊱◈✿◈⊰═══════● 
https://t.me/MPHW_FHW_SI_MukhyaSevika
●═════⊱◈✿◈⊰═══════●

Mphw tarun📗📒📚✍️

16 Oct, 11:45


🔥🔥 MPHW & FHW IMP Points 🔥🔥

📚 ઔષધિઓ દાખલ કરવાના માર્ગો 📚

🆘  વાંચીને 👍 કરવાનું ભૂલતા નહિ

👉 ઇન્ટ્રાડર્મલ (ID- અંતત્વચિય, 15⁰) :-
ચામડીના પડમાં. ઉ:દા- BCGની રસી

👉 સબ ક્યુટેનિયસ (SC - અધઃ ત્વચિય, 45⁰ ) :- ચામડીના પડની નીચે, પેશીની વચ્ચેના સ્તરમાં. ઉ:દા- ઓરીની રસી, ત્વચા દ્વારા કરવામાં આવતા પરીક્ષણ.

👉 ઇન્ટ્રામસ્ક્યુલર (IM- અંતઃ પેશી, 90⁰) :- સ્નાયુમાં, ઉ:દા- એન્ટીબાયોટિક, વિટામિન્સ...

👉 ઇન્ટ્રાવિનસ (IV- શિરામાં, 25⁰) :- સીધે સીધા લોહીના પ્રવાહમાં ભેળવવામાં આવે, ઉ:દા- દમમાં ડેરીફાયલીન, ગ્લુકોઝ અને ક્ષાર યુક્ત પ્રવાહીની બોટલો, સખત દુઃખવાનાશક ઇન્જેક્શન.

👉 ઇન્ટ્રાથીકલ (કમરમાં બે મણકા વચ્ચેની જગ્યાએથી કરોડરજ્જુના બે પડની વચ્ચે) :- મસ્તિષ્ક જળનો નમૂનો લેવા માટે તેમજ સર્જરી વખતે સ્પાઈનલ એન્સ્થેશિયા આપવા માટે.

👉 ઇન્ટ્રા આર્ટિકયુલર (સાંધાની અંદર) :- સ્ટીરોઇડ આપવા માટે અથવા સાંધામાં પ્રવાહી ભરાઈ ગયેલ હોય તો કાઢવા માટે

👉 ઇન્સ્ટીલેશન (બિન્દુપાત) :- મો, નાક, કાન અને આંખ વગેરેમાં ટીપાં પાડવા

👉 ઇન્શરેશન (નીવેશન, અંદર મૂકવામાં આવતી દવા) :- જેલી, ટીકડી, કેપ્સ્યુલ વગેરે યોની કે ગુદામાં દાખલ કરવામાં આવે. ઉ:દા - એનીમા.

ભટ્ટ સર

╭────────────────╮
    ☞ જોડાઓ અમારી સાથે ☜ ╰────────────────╯
●═════⊱◈✿◈⊰═══════● 
https://t.me/MPHW_FHW_SI_MukhyaSevika
●═════⊱◈✿◈⊰═══════●

Mphw tarun📗📒📚✍️

07 Oct, 12:24


🔥🔥 MPHW & FHW IMP Points 🔥🔥

📚 શાખા અને અભ્યાસ 📚

Anatomy :- શરીરના બંધારણ અંગેનો અભ્યાસ

Anthropology :- માનવજીવનની ઉત્પત્તિ અંગેનો અભ્યાસ

Osteology :- હાડકાંને લગતી બાબતોનો અભ્યાસ

Neurology :- જ્ઞાનતંતુ અને મગજનો અભ્યાસ

Genetics :- જનીનનો અભ્યાસ

Dermatology :- ચામડીના રોગોનો અભ્યાસ

Physiology :- શરીરની અવયવોનો અભ્યાસ

Gynecology :- સ્ત્રીઓના રોગો અને પ્રસુતિનો અભ્યાસ

Pathology :- રોગોના કારણ અંગેનો અભ્યાસ

Pediatrics :- બાળકોના વિવિધ રોગોનું નિદાન અને સારવારનો અભ્યાસ

Radiology :- કિરણોત્સર્ગ પદાર્થોનો અભ્યાસ

Gerontology :- વૃદ્ધત્વ અંગેનો અભ્યાસ

Cytology :- કોષનો અભ્યાસ

Mycology :- ફૂગનો અભ્યાસ

Virology :- વાયરસ તથા તેના રોગોનો અભ્યાસ

Botany :- વનસ્પતિ અંગેનો અભ્યાસ

Ethology :- પ્રાણીઓના વર્તનનો અભ્યાસ

Ecology :- સજીવો અને પર્યાવરણ અંગેનો અભ્યાસ

Ornithology :- પક્ષીઓની વિવિધ બાબતોનો અભ્યાસ

Herpetology :- સાપ અને ઉભયજીવી પ્રાણીઓનો અભ્યાસ

Entomology :- જંતુઓને લગતો અભ્યાસ

Geology :- જમીનના સ્તર અંગેનો અભ્યાસ

Heliotherapy :- સૂર્યના કિરણોની મદદથી રોગના ઉપચારોનો અભ્યાસ

Hydropathy :- પાણીની મદદથી રોગના ઉપચારોનો અભ્યાસ

ભટ્ટ સર
╭────────────────╮
    ☞ જોડાઓ અમારી સાથે ☜ ╰────────────────╯
●═════⊱◈✿◈⊰═══════● 
https://t.me/MPHW_FHW_SI_MukhyaSevika
●═════⊱◈✿◈⊰═══════●

Mphw tarun📗📒📚✍️

02 Oct, 12:15


🔥🔥MPHW & FHW IMP Points.🔥🔥

📚 રોગ નાબૂદીના નવા ટાર્ગેટ 📚


લીમફેટિક ફાઈલેરિયાસિસ મુકત ભારત :- 2027

કુ-પોષણ મુકત ભારત :- 2022

એનીમિયા મુકત ભારત :- 2022

ઓરી-રૂબેલા મુકત ભારત :- 2023

TB મુકત ભારત :- 2025

મેલેરિયા મુકત ગુજરાત :- 2030

મેલેરિયા મુકત ભારત:- 2030

ગરીબી મુકત ભારત :- 2030

TB મુકત વિશ્વ :- 2030

રેબીઝ મુકત ભારત :- 2030

એઈડ્સ મુકત ભારત :- 2030

હિપેટાઈટીસ મુકત ભારત :- 2030

સિકલસેલ એનિમિયા :- 2047

👉 ભટ્ટ સર
╭────────────────╮
    ☞ જોડાઓ અમારી સાથે ☜ ╰────────────────╯
●═════⊱◈✿◈⊰═══════● 
https://t.me/MPHW_FHW_SI_MukhyaSevika
●═════⊱◈✿◈⊰═══════●

Mphw tarun📗📒📚✍️

28 Sep, 02:52


📌 આ વર્ષની વિશ્વ હડકવા દિવસની થીમ છે: “બ્રેકિંગ રેબીઝ બાઉન્ડ્રીઝ”.

📌 આ વર્ષે 28 સપ્ટેમ્બરે 18મો વિશ્વ હડકવા દિવસ મનાવવામાં આવશે. આ વર્ષની "બ્રેકિંગ રેબીઝ બાઉન્ડ્રીઝ" હાઇલાઇટ કરે છે કે વન હેલ્થ એ અમુક પસંદગીના લોકો માટે નથી પરંતુ દરેક માટે છે.
👉 ભટ્ટ સર
╭────────────────╮
    ☞ જોડાઓ અમારી સાથે ☜ ╰────────────────╯
●═════⊱◈✿◈⊰═══════● 
https://t.me/MPHW_FHW_SI_MukhyaSevika
●═════⊱◈✿◈⊰═══════●

Mphw tarun📗📒📚✍️

26 Sep, 16:57


🔥🔥MPHW & FHW IMP Points.🔥🔥

⚡️ મનુષ્ય માં ઉદ્દભવતા કાલ્પનિક ભય ⚡️

▪️ હાઈડ્રો ફોબિયા = પાણી

▪️ હિપ્નો ફોબિયા = ઊંધ

▪️ ગાઈનો ફોબિયા = મહિલા

▪️ ગેનો ફોબિયા = જાતીય સંબંધ

▪️ માઈનો ફોબિયા = કૂતરાથી

▪️ ક્રોમેટો ફોબિયા = રંગ

▪️ બેથો ફોબિયા = ઊંડાણ

▪️ અલ્ટો ફોબિયા = ઊંચાઈ

▪️ ઓમ્મેટો ફોબિયા = આંખ

▪️ ઓમ્બો ફોબિયા = વરસાદ

▪️ નેક્રો ફોબિયા = મૃત્યુ

▪️ કાઈનેટિકો ફોબિયા = ગતિ

▪️ કાકોરાફિયા ફોબિયા = અસફળતા

▪️ પેડી ફોબિયા = બાળક

▪️ ફાર્મકો ફોબિયા = દવા

▪️ એરીમેટો ફોબિયા = એકાંત


👉 ભટ્ટ સર
╭────────────────╮
    ☞ જોડાઓ અમારી સાથે ☜ ╰────────────────╯
●═════⊱◈✿◈⊰═══════● 
https://t.me/MPHW_FHW_SI_MukhyaSevika
●═════⊱◈✿◈⊰═══════●

Mphw tarun📗📒📚✍️

24 Sep, 05:20


📚 ગઈ કાલે મુકાયેલ IMP POINTS માં વારંવાર સિઝનલ ફ્લ્યુ અને પાણી જન્ય રોગચાળો એકવાર અચૂક નજર ફેરવવી.

🆘 નોંધ :- રિવિઝન વખતે પણ કામ આવશે જેથી તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવી

👇👇

https://t.me/MPHW_FHW_SI_MukhyaSevika

Mphw tarun📗📒📚✍️

23 Sep, 16:23


🔥 MPHW, FHW IMP Points 🔥

📚 પાણી જન્ય રોગચાળો 📚

👉 પાણીજન્ય રોગો એટલે શું
Ans: પાણીજન્ય રોગો એટલે દૂષિત પાણી દ્વારા ફેલાતા રોગો

👉 પાણીજન્ય રોગો શાનાથી ફેલાય છે
Ans: પાણીજન્ય રોગો દૂષિત પાણી પીવાના કારણે ફેલાય છે

👉 પાણી જન્ય રોગો માં કયા કયા રોગો નો સમાવેશ થાય છે
Ans: કોલેરા, ટાઇફોડ, મરડો, ઝાડા ઉલ્ટી, કમળો, કૃમિ અને પોલિયોનો સમાવેશ થાય છે(સૂત્ર:- ઝટાકાકાકેપમાં છે.)

👉 કોલેરા વિશે તમે શું જાણો છો
Ans: કોલેરા વિબ્રીઓ કોલેરી નામના બેક્ટેરિયા થી થાય છે.જે દૂષિત પાણી પીવાના કારણે થાય છે.

👉 કોલેરા ના લક્ષણો
Ans: જાડા ઉલ્ટી પેટમાં ચૂંક આવવી શરીર માથી પાણી ઓછું થવું વગેરે.

👉 કોલેરા માં ટ્રીટમેન્ટ શું આપવામાં આવે છે
Ans: Doxicyclin and ors

👉 કોલેરા ના થાય એના માટે શું કાળજી લેવી?
Ans: શુદ્ધ પાણી પીવું
પાણી ગાળી અને ઉકાળી ને પીવું
કલોરીનેશન વાળું પાણી પીવું
વાસી ખોરાક ન લેવો...

👉 ટાયફોડ ના લક્ષણો
Ans: જાડા ઉલ્ટી પેટનો દુખાવો તાવ માથાનો દુખાવો

👉 કમળા ના દર્દી એ શું કાળજી લેવી
Ans: કમળા ના દર્દી એ શુધ્ધ પાણી પીવું, હળવો ખોરાક લેવો,વધારે પડતું તેલવાળું અને મસાલા વાળો ખોરાક ન લેવો...

👉 ક્લોરિન ગોળી નો ઉપયોગ કેવી રીતે કરવો
Ans: ક્લોરિન ગોળી 20 લીટર પાણી માં એક ગોળી ભુક્કો કરી ને નાખવાની હોય છે, અને ત્યારબાદ ઓછામાં ઓછી 30 મિનિટ પછી એ પાણી ઉપયોગ માં લેવાનું હોય છે

👉 કૃમિ વિશે સમજાવો
Ans: કૃમિ ઘણા પ્રકાર ના હોય છે.કૃમિ ના કારણે બાળકો માં કુપોષણ જોવા મળે છે.જેના માટે દર વર્ષે NDD રાઉન્ડ ફેબ્રુઆરી અને ઓગસ્ટ મહિના માં કરવામાં આવે છે.જેમાં દરેક શાળા અને આંગણવાડી એ જતા અને ન જતા બધા બાળકો ને આલ્બેન્ડાજોલ ગોળી નો ડોઝ આપવામાં આવે છે.

👉 કલોરીનેશન વિશે સમજાવો
Ans: કલોરીનેશન એ પાણી ને શુદ્ધ કરવાની એડવાન્સ પદ્ધતિ છે.જેમાં TCL પાવડર દ્વારા પીવાના પાણી માં કલોરીનેશન કરવામાં આવે છે.જેમાં 1 લાખ લીટર ના ટાંકા માં 500 ગ્રામ ની આસપાસ TCL પાવડર નું દ્રાવણ બનાવીને પાણી ના ટાંકા માં નાખવામાં આવે છે.

👉 ભટ્ટ સર
╭────────────────╮
    ☞ જોડાઓ અમારી સાથે ☜ ╰────────────────╯
●═════⊱◈✿◈⊰═══════● 
https://t.me/MPHW_FHW_SI_MukhyaSevika
●═════⊱◈✿◈⊰═══════●

Mphw tarun📗📒📚✍️

23 Sep, 16:23


🔥 MPHW, FHW IMP Points 🔥

📚 સીઝનલ ફ્લૂ 📚

👉 સિજનલ ફ્લૂ એટલે શું
Ans: સિઝનલ ફ્લૂ એટલે શિયાળાની સીઝન દરમિયાન થતાં શરદી ખાંસી ના કેસ

👉 સીઝનલ ફ્લૂ ના લક્ષણો
Ans: શરદી ખાંસી ગળા માં બળતરા અને વહેતું નાક

👉 સિઝનલ ફ્લ્યુમાં કઈ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે
Ans: સેટ્રીજીન અને એન્ટી વાયરલ દવા ( વધારે તકલીફ હોય તો ટેમિફલું) - તબીબી અધિકારીની સલાહ મુજબ

👉 સિજનલ ફ્લૂ કઈ રીતે ફેલાય છે
Ans: સમાન્ય રીતે એક વ્યક્તિ થી બીજી વ્યક્તિ માં ડ્રોપલેટ ઇન્ફેક્શન દ્વારા ફેલાય છે

👉 સીજનલ ફ્લૂ થયો હોય તો નજીક ના સંબંધી એ શું કાળજી લેવી
Ans: સીજનલ ફ્લૂના દર્દી ના સંબંધી એ દર્દી સાથે વાતચીત માં થોડું અંતર રાખવું, દર્દી ના ટુવાલ અલગ રાખવો, સેનિટાયજર નો ઉપયોગ કરવો, દર્દી ને છીંક કે ઉધરસ ખાતી વખતે મોઢા આગળ રૂમાલ રાખવો.

👉 ફ્લૂ કેવા લોકો ને વધુ અસર કરે છે
Ans: બાળકો,60 + લોકો,સિનિયર સિટીઝન,ANC, ગંભીર બીમારી ધરાવતા લોકો, (જેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે તેવા લોકો)

👉 સીજનાલ ફ્લૂ ના કેસ કયા સમય માં વધુ થાય છે
Ans: શિયાળા માં

👉 ભટ્ટ સર
╭────────────────╮
    ☞ જોડાઓ અમારી સાથે ☜ ╰────────────────╯
●═════⊱◈✿◈⊰═══════● 
https://t.me/MPHW_FHW_SI_MukhyaSevika
●═════⊱◈✿◈⊰═══════●

Mphw tarun📗📒📚✍️

20 Sep, 15:16


🔥 MPHW & FHW IMP Points 🔥

🆘 ઇન્સેક્ટીસાઇડના ડોઝ અને વાપરવાની રીત 🆘

ટેમીફોસ (એબેટ) :- ૧ લિટર પાણીમાં ૦.૨૫ મી.લી. ટેમીફોસ નાખવુ. ટેમીફોસનું બનાવેલું દ્રાવણ ૧ ચોમી (૧મી* ૧મી* ૦.૫ મીટર) પાણી ભરેલ પાત્રમાં ૨૦ મી.લી. દ્રાવણ નાખવુ.

નોંધ:- અઠવાડીક ધોરણે કામગીરી કરવાની રહેશે.

ડાઇફલુબેન્ઝુયોરોન ૨૫% (આઇ.જી.આર.-ઇન્સેક્ટ ગ્રોથ રેગ્યુલેટર) :- ૧૦ લીટર પાણીમાં ૧૦ ગ્રામ ડાઇફલુબેન્ઝુયોરોન ઇન્ટ્રાડોમેસ્ટીક કામગીરી માટે, ૧૦ લીટર પાણીમાં ૨૦ ગ્રામ ડાઇફલુબેન્ઝુયોરોન પેરાડોમેસ્ટીક કામગીરી માટે.

નોંધ:- અઠવાડીક ધોરણે નિયમિત છંટકાવ કરવો.

બીટીઆઈ (લીકવીટ) :- જયારે ગંદા પાણીમાં બી.ટી.આઇ. છંટકાવ કરવાનો હોઇ ત્યારે ૧૦ લિટર પાણીમાં ૧૦૦ મી.લી. બી.ટી. આઇ નું પ્રમાણ. જયારે ચોખ્ખા પાણીમાં બી.ટી.આઇ. છંટકાવ કરવાનો હોઇ ત્યારે ૧૦ લિટર પાણીમાં ૫૦ મી.લી. બી.ટી.આઇ. નું પ્રમાણ.

બી.ટી.આઇ. (પાવડર) :- ૧૦ લિટર પાણીમાં ૨૫૦ ગ્રામ બી.ટી.આઇ. નુ પ્રમાણ.

નોંધ :- બી.ટી.આઇ. (લીકવીડ) હોઇ ત્યારે અઠવાડીક ધોરણે અને પાવડર નો ઉપયોગ કરો ત્યારે પખાવાડીક ધોરણે છંટકાવની કામગીરી કરવાની રહેશે.

ડેલ્ટામેથ્રીન ફલો ૨.૫% :- સિંગલ બેડ માટે ૧૫ મી.લી. અને ડબલ બેડ માટે ૨૦ મી.લી. ડેલ્ટામેથ્રીન ફલો મચ્છરદાનીની પાણી શોષવાની ક્ષમતા મુજબ પાણી લઈ દવાયુકત કરવાની રહેશે.

નોંધ :- દર ૬ માસે મચ્છરદાની દવાયુકત કરવી.

સાયફેનોથ્રીન ૨.૫% (ફોગિંગ) = ૫ લીટર ડીઝલ ૧૦૦ મી.લી. સાચફેનોથ્રીન

પાયરેથ્રમ (ફોગિંગ) :- ૧:૧૯ નું પ્રમાણ (૧ લીટર પાયરેથ્રમ અને ૧૯ લીટર ડીઝલ).

આવા જ તાજેતરના Apdeted તાલીમ મોડ્યુલ અને સરકારી ઓથેંટિક માહિતી મેળવવા માટે જોડાવ અમારી સાથે

https://t.me/MPHW_FHW_SI_MukhyaSevika

MPHW, SI અને FHW તેમજ મૂખ્ય સેવિકા ને લગતી તમામ માહિતી આ ચેનલમાં મુકવામાં આવે છે...

◆ MPHW
◆ FHW
◆ SI
◆ મુખ્ય સેવિકા

1️⃣ દરરોજ આરોગ્ય વિષયક અવનવી અને તાજેતરની માહિતી
⊱◈✿◈⊰
2️⃣ કન્ફ્યુજન વાળા પ્રશ્નો પર વિગતવાર સમજૂતી.
⊱◈✿◈⊰
3️⃣ સમયાંતરે PDF દ્વારા જરૂરી મટીરીયલ અને અગત્યની માહિતી.
⊱◈✿◈⊰
4️⃣ ગુજરાતની પ્રખ્યાત સંસ્થામાં હેલ્થનો ઓનલાઇન તેમજ ઓફ્લાઈન અભ્યાસ કરાવનાર અશ્વિન ભટ્ટ દ્વારા તૈયારી કરવા માટે જરૂરી ગાઈડલાઈન પૂરી પાડવામાં આવે છ.
⊱◈✿◈⊰
5️⃣ સમયાંતરે અઘરા ટોપિકની તેમજ અન્ય ઘણી બધી શોર્ટકટ ટ્રિક.
⊱◈✿◈⊰

ઉપર આપેલ મુદ્દા ઉપરાંત ઘણું બધું મેળવવા માટે નીચે આપેલ લિંકમાં જોડાવું તેમજ તમારા MPHW, SI, FHW તેમજ મુખ્ય સેવિકાનો અભ્યાસ કરેલા ભાઈ-બહેનોને આ ચેનલમાં જોઈન કરો અને વધુમાં વધુ લોકો સુધી આ ચેનલ પોહચાડો

●═════⊱◈✿◈⊰═══════●
https://t.me/MPHW_FHW_SI_MukhyaSevika
●═════⊱◈✿◈⊰═══════●

Mphw tarun📗📒📚✍️

19 Sep, 12:54


🔥 બ્રેકિંગ ન્યૂઝ 🔥🔥

🔥ભારતના કેરળમાં મંકીપોક્સનો પ્રથમ કેસ

🆘 WHO એ મંકીપોકસને આરોગ્યની કટોકટી જાહેર કરી.

મંકીપોકસ વિષે વધુ જાણકારી માટે

👇👇👇



ભટ્ટ સર
╭────────────────╮
    ☞ જોડાઓ અમારી સાથે ☜ ╰────────────────╯

●═════⊱◈✿◈⊰═══════● 
https://t.me/MPHW_FHW_SI_MukhyaSevika
●═════⊱◈✿◈⊰═══════●

Mphw tarun📗📒📚✍️

19 Sep, 05:34


📚 ગઈ કાલે મુકાયેલ IMP POINTS માં વારંવાર પૂછાતી યોજનાઓ અને પ્રોગ્રામની સાલવારીમાં એકવાર અચૂક નજર ફેરવવી.

🆘 નોંધ :- રિવિઝન વખતે પણ કામ આવશે જેથી તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવી

👇👇

https://t.me/MPHW_FHW_SI_MukhyaSevika

Mphw tarun📗📒📚✍️

18 Sep, 15:48


🔥 MPHW & FHW IMP Points 🔥

Health With Bhatt Sir

📌 RKSK :- 2014

📌 RBSK :- 2013

📌 JSSK :- 2011

📌 SBM :- 2014

📌 PMJAY :- 2018

📌 PMMVY :- 2017

📌 SHP :- 1997

📌 અટલ SNEH :- 2016

📌 PURNA :- 2018

📌 MERA INDIA :- 2019

📌 મિશન ઇન્દ્રધનુષ્ય :- 2014

📌 સુકન્યા સમૃદ્ધિ :- 2015

📌 મૂખ્ય મંત્રી અમૃતમ :- 2012

📌 મુખ્ય મંત્રી વાત્સલ્ય :- 2014

📌 SUMAN :- 2019

📌 લક્ષ્ય :- 2018

📌 ધન્વન્તરી આરોગ્ય રથ :- 2015

📌 NRHM :- 2005

📌 NURHM :- 2013

📌 NHM :- 2013

📌 NDHM :- 2020

📌 ખિલખિલાટ :- 2012

📌 બેટી બચાવો બેટી પઢાઓ :- 2015

📌 દૂધ સંજીવની :- 2007

📌 વ્હાલી દીકરી :- 2019

📌 મમતા તરૂણી :- 2009

📌 મિશન બલમ્ સુખમ્ :- 2012-13

📌 ICDS :- 1975

ભટ્ટ સર
╭────────────────╮
    ☞ જોડાઓ અમારી સાથે ☜ ╰────────────────╯

●═════⊱◈✿◈⊰═══════● 
https://t.me/MPHW_FHW_SI_MukhyaSevika
●═════⊱◈✿◈⊰═══════●

Mphw tarun📗📒📚✍️

17 Sep, 14:11


🔥MPHW & FHW IMP Points 🔥

💥💥 SCIENCE 💥💥

💥રૂધિરને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે?
👉🏻જવાબ:- ફેફસાં

💥શુદ્ધ રૂધિરનું વહન હ્રદયમાંથી દરેક અંગો સુધી કોણ કરે છે?
👉🏻જવાબ:- ધમની

💥દરેક અંગોમાંથી અશુદ્ધ રૂધિરનું વહન હ્રદય સુધી કોણ કરે છે?
👉🏻જવાબ:- શિરા

💥લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
👉🏻જવાબ:- સિફગ્મોમેનોમીટર

💥બેકટેરીયાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?
👉🏻જવાબ:-એન્ટીવોન લ્યુવેન હોક

💥બેકટેરીયા એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું?
👉🏻જવાબ:- એરનબર્ગ

💥બેકટેરીયાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
👉🏻જવાબ:- જીવાણું

💥'પેનિસિલિન'ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી?
👉🏻જવાબ:- એલેકઝાન્ડર ફલેમિંગ

💥સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટીક દવા કઈ છે?
👉🏻જવાબ:- પેનિસિલિન

💥મેલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે?
👉🏻જવાબ:- પ્લાઝમોડિયમ

💥અમીબાના કારણે કયો રોગ થાય છે?
👉🏻જવાબ:- એમેબિક મરડો

💥ફૂગથી થતા રોગો કયાં છે?
👉🏻જવાબ:- દાદર,ખસ,ખરજવું

💥સ્ત્રીમાં ગૌણજાતીય લક્ષણો માટે કઈ અંત:સ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે?
👉🏻જવાબ:- અંડપિંડ

💥પુરૂષોમાં જાતીય લક્ષણો માટે કઈ ગ્રંથિ જવાબદાર છે?
👉🏻જવાબ:- શુક્રપિંડ

💥થાઈરોકિસનની ઉણપ સર્જાતા કયો રોગ થાય છે?
👉🏻જવાબ:- ગોઈટર

💥થાઈરોકિસનમાં કયું તત્વ આવેલું છે?
👉🏻જવાબ:- આયોડિન

💥થાઈરોઈડ ગ્રંથિમાંથી કયા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે?
👉🏻જવાબ:- થાઈરોકિસન

💥થાઈરોઈડ ગ્રંથિ કયા આવેલી છે?
👉🏻જવાબ:- ગળાના ભાગે

💥માનવશરીરમાં આવેલી સૌથી નાની ગ્રંથિ કઈ છે?
👉🏻જવાબ:- પિટયુટરી ગ્રંથિ

💥માનવશરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે?
👉🏻જવાબ:- લીવર(યકૃત)

💥લાળગ્રંથિમાં કયો ઉત્સેચક રહેલો હોય છે?
👉🏻જવાબ:- એમાયલેઝ

💥એમાયલેઝ કયા ખોરાકના ઘટકનું પાચન કરે છે?
👉🏻જવાબ:- સ્ટાર્ચ

💥ખોરાકને વલોવવાનું કાર્ય કયું અંગ કરે છે?

👉🏻જવાબ:- જઠર

ભટ્ટ સર
╭────────────────╮
    ☞ જોડાઓ અમારી સાથે ☜ ╰────────────────╯

●═════⊱◈✿◈⊰═══════● 
https://t.me/MPHW_FHW_SI_MukhyaSevika
●═════⊱◈✿◈⊰═══════●

Mphw tarun📗📒📚✍️

17 Sep, 14:08


🔥MPHW & FHW IMP Points🔥

🏆 રોગ દ્વારા પ્રભાવિત શરીર ના અંગ 🏆

💊ગ્લુકોમા આખ

💊મેનીનઝાઈટીસ કરોડરજજુ, મગજ

💊ન્યુમોનિયા ફેફસાં

💊ટીબી ફેફસાં

💊ટાઈફોઈડ આંતરડા

💊આથઁરાઈટીસ સાંઘા

💊અસ્થમા શ્વાસનળી

💊મોતિયો આંખ

💊એઈડ્સ સપુણઁ શરીર

💊ડમઁટાઈટીસ ચામડી

💊ડિફથેરીયા ગળુ

💊ગોઈટર થાઈરોઈડ ગ્રંથી

💊કમળો યકૃત

💊મેલેરિયા બરોળ

💊પેરાલિસિસ જ્ઞાનતંતુ

💊પાયોરીયા દાંત

💊પ્લુરસી ફેફસાં

💊રૂમેટીઝમ સાંઘા

💊સાઈનુસિટીસ હાડકાં

💊ટોન્સીલિટિસ કાંકડા

💊પોલિયો પગ

ભટ્ટ સર
╭────────────────╮
    ☞ જોડાઓ અમારી સાથે☜ ╰────────────────╯
●═════⊱◈✿◈⊰═══════● 
https://t.me/MPHW_FHW_SI_MukhyaSevika
●═════⊱◈✿◈⊰═══════●

Mphw tarun📗📒📚✍️

03 Sep, 11:45


🔥 SMC Update

તાજેતરમાં સુરત મહાનગર પાલિકા દ્વારા વૈટિંગ ઓપન કરીને હાજર કરવામાં આવેલ 50 MPHWનું લીસ્ટ

👇👇👇
https://whatsapp.com/channel/0029Va9R9Zh5K3zYCBMY6Z0f

ભટ્ટ સર

👍 ㅤ&   📱

ˡᶦᵏᵉ    &  ˢʰᵃʳᵉ
      ━━━━✧❂✧━━━━
╭────────────────╮
    ☞ જોડાઓ અમારી સાથે ☜ ╰────────────────╯
●═════⊱◈✿◈⊰═══════● 
https://t.me/MPHW_FHW_SI_MukhyaSevika
●═════⊱◈✿◈⊰═══════●

Mphw tarun📗📒📚✍️

17 Jun, 17:32


📚 ખાદ્યચીજ સલામતી અધિનિયમની અગત્યની કલમો

🆘 વાંચીને 👍 કરવાનું ભૂલતા નહિ
.

🌕 કલમ-4 : સત્તા – સલામતી

🌕 કલમ-16 : ખાદ્યચીજ સત્તાના કાર્યો

🌕 કલમ-23 : પેકેટ અને લેબલ

🌕 કલમ-24 : વ આચરણ અને પ્રતિબંધ નિયંત્રણ

🌕 કલમ-31 : નોંધણી અને લાઈસન્સ ઈસ્યુ

🌕 કલમ-37 : નિમવામાં આવેલ અધિકારી

🌕 કલમ-38 : સત્તાની જોગવાઈ

🌕 કલમ-42 : ફરીયાદ કરવાની જોગવાઈ

🌕 કલમ-43 : ખાદ્યચીજ પ્રયોગશાળા અથવા એજન્સી

🌕 કલમ-45 :પૃથ્થકારક

🌕 કલમ-50 : માંગ્યા મુજબની ગુણવતા

🌕 કલમ-51 : નીચા ધોરણ માટે દંડ

🌕 કલમ-52 : ખોટી છાપ પર દંડ

🌕 કલમ-53 : ગેરરસ્તે દોરનારી જાહેરાત માટે દંડ

🌕 કલમ-54 : અસંબંધ ચીજવસ્તુ માટે દંડ

🌕 કલમ-55 : આદેશોનું પાલન નિષ્ફળતા માટે દંડ

🌕 કલમ-56 : સ્વાસ્થ્ય ઉત્પાદન અથવા પ્રક્રિયા માટે દંડ

🌕 કલમ-57 : ભેળસેળવાળા પદાર્થના કબજા માટે દંડ

🌕 કલમ-59 : અસલામત ખાદ્યચીજ માટે શિક્ષા

🌕 કલમ-60 : જપ્ત કરેલ વસ્તુઓ સાથે દખલગીરી માટે શિક્ષા

🌕 કલમ-61 : ખોટી માહિતી માટે દંડ

🆘 વાંચીને 👍 કરવાનું ભૂલતા નહિ.

(નોંધ :- કોપી લિન્ક અને નામ સાથે કરવી)


✍️ ભટ્ટ સર

👍 ㅤ& 📱

ˡᶦᵏᵉ & ˢʰᵃʳᵉ
━━━━✧❂✧━━━━
╭────────────────╮
☞ જોડાઓ અમારી સાથે ☜ ╰────────────────╯
●═════⊱◈✿◈⊰═══════●
https://t.me/MPHW_FHW_SI_MukhyaSevika
●═════⊱◈✿◈⊰═══════●