Employment Office Jamnagar

@employmentofficejamnagar


આ ચેનલ દ્વારા જુદા જુદા જોબફેર વેબિનાર સેમીનાર શીબીરો જુદી જુદી વેકેન્સી નોકરી ની માહિતીઓ તથા યોજનાઓ તથા રોજગારી નોકરી ને લગતી પોસ્ટ માહિતી અને લેટેસ્ટ અપડેટ્સ શેયર કરવામાં આવે છે.🙏

Employment Office Jamnagar

23 Oct, 11:11


ઉપરોક્ત દર્શાવેલ રોજગાર ભરતીમેળામાં વધુને વધુ રોજગારવાંચ્છું ઉમેદવારો ભાઈઓ બહેનોને ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. 
#Employmentofficejamnagar #Rojgarbhartimelo #Jamnagar

Employment Office Jamnagar

21 Oct, 10:27


નિવાસી તાલીમ વર્ગ માં જોડાવા માટે અરજી કરવાનો સમયગાળો વધારી ને ૩૧/૧૦/૨૦૨૪
સુધી કરવામાં આવેલ છે જે સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.
અરજી કરવાની અંત્તિમ તારીખ: ૩૧/૧૦/૨૦૨૪

Employment Office Jamnagar

16 Oct, 11:50


ઉપરોક્ત દર્શાવેલ રોજગાર ભરતીમેળામાં વધુને વધુ રોજગારવાંચ્છું ઉમેદવારો ભાઈઓ બહેનોને ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. 
#Employmentofficejamnagar #Rojgarbhartimelo #Jamnagar

Employment Office Jamnagar

15 Oct, 12:24


https://calendar.app.google/zhhNhzRCDMvhVwaM6

Employment Office Jamnagar

14 Oct, 10:44


ઑવરસીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ કેરીયર ઈન્ફોરમેશન સેન્ટર રાજકોટ દ્રારા આયોજિત ઓનલાઈન વેબીનાર

દર વર્ષની જેમ આ વર્ષ પણ આપણે ઓનલાઇન વેબિનાર નું આયોજન કરી રહયા છીએ. જેમા એક દિવસ માં બે જિલ્લાની સાથે રહિને વેબિનારનું આયોજન કરીયુ છે.તો વેબિનારમા વધારેમા વધારે વિદ્યાર્થીઓ જોડાય તેવા પ્રયત્ન કરીએ,જેના માટે આપડા તમામ સોશીયલ મિડિયામા જાહેરાત કરવી.

ઓનલાઈન વેબિનારનું આયોજન તારિખ ૧૭/૧૦/૨૦૨૪થી કરેલ છે.google meet માં આયોજન કરેલ છે.

 ૧૭/૧૦/૨૦૨૪ - ભાવનાગર અને બોટાદ
 ૧૮/૧૦/૨૦૨૪ - જામનગર અને દેવભૂમિ દ્વારકા
 ૨૧/૧૦/૨૦૨૪ - મોરબી અને ભુજ
 ૨૨/૧૦/૨૦૨૪ - અમરેલી અને ગીર સોમનાથ
 ૨૩/૧૦/૨૦૨૪ - પોરબંદર અને જુનાગઢ
 ૨૪/૧૦/૨૦૨૪ - રાજકોટ અને સુરેન્દ્રનગર

જોઈન થવા માટેની લીક નીચે આપેલ છે.
https://calendar.app.google/zhhNhzRCDMvhVwaM6
સમય : 4:00 PM to 5:00 pm

Employment Office Jamnagar

09 Oct, 11:19


🚨🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🚨
જિલ્લા રોજગર કચેરી જામનગર દ્વારા તા:૧૧/૧૦/૨૦૨૪ નાં રોજ આયોજિત મેગા જોબફેર ની વેકેંસી અને કંપનીઓની યાદી.
Share it..........

Employment Office Jamnagar

07 Oct, 08:15


🚨મેગા જોબ ફેર🚨
📍સ્થળ: જિલ્લા રોજગાર વિનિમય કચેરી જામનગર
🗓તારીખ: ૧૧/૧૦/૨૦૨૪

Employment Office Jamnagar

25 Sep, 07:51


ઉપરોક્ત દર્શાવેલ રોજગાર ભરતીમેળામાં વધુને વધુ રોજગારવાંચ્છું ઉમેદવારો ભાઈઓ બહેનોને ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. 
#Employmentofficejamnagar #Rojgarbhartimelo #Jamnagar

Employment Office Jamnagar

25 Sep, 06:04


અરજી ફોર્મ અને બાહેધરી પત્રક માંગેલ ડોક્યુમેન્ટ સાથે તારીખ:૨૧/૧૦/૨૦૨૪ સુધીમાં કચેરી એ જમાં કરાવી આપવું.

Employment Office Jamnagar

25 Sep, 06:01


નિવાસી તાલીમ વર્ગ 2024 માટેનું ફોર્મ અને બાહેંધરી પત્રક. 👆👆👆

Employment Office Jamnagar

25 Sep, 05:44


🚨જિલ્લા રોજગાર વિનિમય કચેરી જામનગર દ્વારા પોલીસ,આર્મી/એરફોર્સ વગેરે ડિફેન્સ ભરતીઓ માટે શરૂ થનાર તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ સમય મર્યાદા અરજી કરી દેવા જણાવવામાં આવે છે.

Employment Office Jamnagar

11 Sep, 08:59


ઉપરોક્ત દર્શાવેલ રોજગાર ભરતીમેળામાં વધુને વધુ રોજગારવાંચ્છું ઉમેદવારો ભાઈઓ બહેનોને ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. 
#Employmentofficejamnagar #Rojgarbhartimelo #Jamnagar

Employment Office Jamnagar

10 Sep, 10:26


🛑કચેરીને લગતી વિગતવાર માહિતી માટે યુટ્યુબ ચેનલ જોઈન કરો 🛑

Employment Office Jamnagar

10 Sep, 10:24


https://youtu.be/TtRKtepjXI4?si=zaJph0elKm0hvEz_

Employment Office Jamnagar

07 Sep, 17:55


🔰કચેરી નાં અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ
INSTAGRAM ACCOUNT LINK:-
https://www.instagram.com/employment.office.jamnagar