Gkguru gujrati @gkgurugujarati Channel on Telegram

Gkguru gujrati

@gkgurugujarati


અમારી youtube ચેનલ ને subscribe કરો નવા નવા video જોવા માટે તો આજે જ subscribe કરી લો.

લિંક :- https://youtu.be/JNCv9006qGI

Gkguru gujrati (Gujarati)

જેઓ ગુજરાતી ભાષાનો પ્રેમી છે અને નવીન નવીન માહિતી અને વિડિઓ જોવા માટે શોધે છે, તેઓ 'Gkguru gujrati' નામની ટેલીગ્રામ ચેનલ માટે યોગ્ય થઈ શકે છે. આ ચેનલ પર 'gkgurugujarati' યુઝરને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા પસંદીદા નવાં નવાં વિડિઓ જોવો. તમે આપણા ચેનલને subscribe કરી નાખો ત્યારે શું દેખાતી હોવો છે. તમારો રૂચિકર્તા અને વિવિધતાને ધ્યાનમાં રાખી, આ ચેનલ પ્રદાન કરે છે. ડાઉનલોડ કરો અને તે આ મધ્યમથી શોધો અને નવીન નવીન માહિતી પ્રાપ્ત કરો. તમારા જ્ઞાનને વધારવા માટે, ચેનલ 'Gkguru gujrati' ને સબ્સ્ક્રાઇબ કરો અને આનંદ લો નવા નવા વિડિઓ જોવાનું.

Gkguru gujrati

05 Feb, 06:08


વસ્તી ગણતરી 2011.pdf

Gkguru gujrati

05 Feb, 06:07


Emailing રામસર સાઈટ 2025.pdf

Gkguru gujrati

03 Feb, 14:28


ભારત વસ્તી ગણતરી 2011 ☝️

Gkguru gujrati

03 Feb, 14:28


https://youtu.be/kI52jLqz_Rc?si=NATGLLs-AaoVKhms

Gkguru gujrati

29 Jan, 14:37


New ☝️

Gkguru gujrati

29 Jan, 14:37


https://youtu.be/FYhmtKnihOw?si=RNwHW-KDmSd8Mf0Q

Gkguru gujrati

28 Jan, 15:26


Emailing 2024 વર્ષનું કરંટ અફેર્સ (1).pdf

Gkguru gujrati

25 Jan, 14:33


બધા બાંધરણ સુધારા☝️

Gkguru gujrati

25 Jan, 14:32


https://youtu.be/PTCwfryzhFM?si=BQUQT0Zv_SeqPovV

Gkguru gujrati

25 Jan, 05:41


Jmc recruitment 2025 ☝️

Gkguru gujrati

25 Jan, 05:41


https://youtu.be/KAkImWwmu6g?si=umyZQGjT5w9gI0Nc

Gkguru gujrati

23 Jan, 07:11


રાષ્ટ્રીય પ્રતિકો ☝️

Gkguru gujrati

23 Jan, 07:11


https://youtu.be/AXW1oqPiB5c?si=nFZX7pj9tx2SDh_T

Gkguru gujrati

21 Jan, 12:04


♦️જાણવા જેવું♦️

1.નળ સરોવર ક્યાં આવેલું છે
A. ભાલપ્રદેશ✔️
B. કચ્છ
C. આહવા
D. ચરોતર

2.'છોટે કાશી'નું સૌરાષ્ટ્રના કયા શહેરને બિરુદ મળેલ છે
A. જામનગર✔️
B. ભાવનગર
C. જૂનાગઢ
D. રાજકોટ

3.કયા પાક માટે સુરત જાણીતું છે
A. દ્રાક્ષ
B. કેળા✔️
C. ચીકુ
D. હાફૂસ કેરી

4.ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે
A. માંડવી
B. ધારી✔️
C. ભૂજ
D. અબડાસા

5.ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ છે
A. અંબાજી✔️
B. હિંમતનગર
C. રાજપીપળા
D. ઈડર

6.તમાકુની ખેતી કયા જિલ્લામાં થાય છે
A. જૂનાગઢ
B. વલસાડ
C. સુરત
D. ખેડા✔️

7.સુર સાગર તળાવ કયા શહેરમાં આવેલું છે
A. વડોદરા✔️
B. વિરમગામ
C. સુરત
D. જામનગર

8.ગુજરાતમાં 'રીંછ અભ્યારણ્ય જેસોર હિલ્સ' કયા જિલ્લામાં આવેલ છે
A. સાબરકાંઠા
B. બનાસકાંઠા✔️
C. પંચમહાલ
D. નર્મદા

9.ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો
A. 1965
B. 1951
C. 1961✔️
D. 1960

10.ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે
A. વડોદરા✔️
B. અમદાવાદ
C. રાજકોટ
D. ગાંધીનગર

11.સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે
A. મીઠું
B. કોલસો
C. રેતી✔️
D. ચૂનાના પથ્થર

12.ગુજરાતને કેટલા એગ્રો ક્લાયમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે
A. આઠ✔️
B. સાત
C. ચાર
D. નવ

13.ગુજરાત સરકારે સ્થાપેલ વનોમાંથી 'ભક્તિવન' કયા પર્વતની તળેટીમાં આવેલું છે
A. ગિરનાર
B. ચોટીલા✔️
C. પાવાગઢ
D. શેત્રુંજય

14.ગુજરાતના કયા જિલ્લામાં તાંબું અને સીસું મળી આવે છે
A. નર્મદા
B. વડોદરા
C. બનાસકાંઠા✔️
D. કચ્છ

15.ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનિજ કયું છે
A. મેંગેનીઝ
B. થોરિયમ
C. અકીક✔️
D. બોક્સાઇટ

16.મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદી કિનારે આવેલું છે
A. ગોમતી
B. પુષ્પાવતી✔️
C. સરસ્વતી
D. બનાસકાંઠા

17.ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કયા સ્થળે આવેલા નથી
A. તુલસીશ્યામ
B. ટુવા
C. લસુન્દ્રા
D. શુકલતીર્થ✔️

18.રણના સૌથી ઊંચા ભાગને શું કહે છે
A. ટીંબો
B. ટાપુ
C. લાણાસરી✔️
D. ખદીર

19.પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય
A. કાળી જમીન
B. રેતાળ જમીન
C. ક્ષારીય જમીન
D. પર્વતીય જંગલોની જમીન✔️

20.ગુજરાતમાં કઈ જગ્યાએ લીલારંગનો આરસ મળી આવે છે
A. શિવરાજપુર-ગોધરા
B. અંબાજી-બનાસકાંઠા
C. છુછાપુરા-છોટાઉદેપુર✔️
D. પાનધ્રો-કચ્છ

21. ગુજરાતનો કયો ભાગ 'બેસાલ્ટ અગ્નિકૃત ખડક'નો બનેલો છે
A. ઉત્તર ગુજરાતનો પ્રદેશ
B. સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ✔️
C. કચ્છનો ડુંગરાળ પ્રદેશ
D. તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ

22.કૃષિ વિષયક બાયો ટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે
A. નવસારી
B. જૂનાગઢ
C. દાંતીવાડા
D. આણંદ✔️

23.ભારતમાં સૌપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના ક્યાં થઈ
A. ખેડા
B. જામનગર
C. રાજકોટ
D. મહેસાણા✔️

24.એશિયાનું સૌપ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન (EPZ) ક્યાં આવેલું છે
A. સુરત
B. કોચિન
C. કંડલા✔️
D. મુંબઈ

25.ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે
A. વડોદરા
B. સાબરકાંઠા✔️
C. જામનગર
D. મહેસાણા

26.અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા
A. ત્રિભુવનદાસ પટેલ✔️
B. ત્રિભુવનદાસ ગજ્જર
C. ભાઈકાકા
D. આમાંથી એકપણ નહીં

27.ગુજરાત હેવી કેમિકલ્સ લિ. કંપની ક્યાં આવેલી છે
A. જાફરાબાદ
B. રાજુલા
C. સુત્રાપાડા✔️
D. કોડીનાર

28.ગુજરાતમાં એશિયાનો સૌથી મોટો ફ્લોરાઈડ ખનિજનો પ્લાન્ટ ક્યાં આવેલો છે
A. અંબાજી
B. આંબાડુંગર✔️
C. આંબાઘાટ
D. આંબાબેરી

29.ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ કરાઇ હતી
A. અમદાવાદ
B. નવસારી
C. જામનગર
D. પાટણ✔️

30.ગુજરાતમાં મહાત્મા મંદિર ક્યાં આવેલું છે
A. પોરબંદર
B. અમદાવાદ
C. ગાંધીનગર✔️
D. વડોદરા

JOIN:- #GYAANLIBRARY

Gkguru gujrati

21 Jan, 06:43


11 to 20 જાન્યુઆરી 2025 કરંટ અફેર્સ ☝️

Gkguru gujrati

21 Jan, 06:43


https://youtu.be/1kAkk3nGleE?si=NGivtPWT_wI65Ela