World Inbox Academy @world_inbox_official Channel on Telegram

World Inbox Academy

@world_inbox_official


GPSC | GSSSB | GPSSB | Police exam Preparation information

🇮🇳 Daily Current Affairs
🇮🇳 Daily 10 materials PDF
🇮🇳 Daily videos
🇮🇳 Latest news of examination
🇮🇳 new vacancy Regarding information
🇮🇳 Daily news paper cutting

World Inbox Academy (English)

Are you preparing for GPSC, GSSSB, GPSSB, or Police exams in India? Look no further than World Inbox Academy on Telegram! With the username @world_inbox_official, this channel provides valuable information and resources to help you succeed in your exam preparation.

Stay up to date with the latest Daily Current Affairs, receive 10 new study materials in PDF format every day, watch informative videos, and get the most recent news about examinations. Additionally, you'll get updates on new job vacancies and important information related to your exam preparation.

But that's not all! World Inbox Academy also offers daily newspaper cuttings to keep you informed and updated on a variety of topics. Join now to take your exam preparation to the next level and increase your chances of success. Don't miss out on this valuable resource - join World Inbox Academy today!

World Inbox Academy

30 Nov, 11:58


❇️ક્લાસ - 3 જનરલ સ્પે. બેચ

📣 Admission Open - Join Demo

🎊નવી બેચ માટે એડમિશન પ્રક્રિયા શરૂ 🎊

📚 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ગાંધીનગર 📚

📣 શ્રેષ્ઠ પરિણામ આપતી સમગ્ર ગુજરાતની એકમાત્ર સંસ્થા...



📚 Class - 3 General Special Batch

🔷 બેચ શરૂ - તારીખ 02-12-2024

❇️ બેચ સમય - સવારે 8.00 થી 10.00

🎁 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમીનાં જૂના વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર..

રજીસ્ટ્રેશન માટે ક્લિક કરો
http://wa.me/918238238787


📱 World Inbox My Class Application Free



🔷વધુ વિગત માટે સંપર્ક

☎️
7575061818
☎️
8238238787
☎️
8238238989


Follow Us On Our Social Media

🟣 Instagram -
https://www.instagram.com/world.inbox/

🔴 YouTube -
https://www.youtube.com/@WorldInbox

🔵 Telegram -
https://t.me/world_inbox_academy

World Inbox Academy

29 Nov, 04:49


ચિત્રવીર્ય-વિચિત્રવીર્ય : (ચિત્ર-વિચિત્રનો મેળો)
------------------------------------

પૌરાણિક કાળથી એવી માન્યતા છે કે,

હસ્તિનાપુર (આજનું દિલ્હી)ના શાસનકર્તા શાંતનુને બે પુત્રો હતા. 'ચિત્રવીર્ય' અને 'વિચિત્રવીર્ય'. બંને ભાઈઓ તેઓની માતા સત્યવતી (જે મત્સ્યગંધા તરીકે પણ જાણીતા હતા) અને દેવવ્રત (મહાભારતના ભિષ્મ) વચ્ચેના સંબંધો અંગે ખોટી માન્યતા ધરાવતા હતા. પાછળથી પોતાની ભૂલ તેઓને સમજાતા જાતે જ બલિદાન આપી અગ્નિ સ્નાન કર્યું હતું. આ બલિદાન તેમણે 'ગુણભાંખરી' નામની ટેકરી પાસેના ત્રિવેણી સંગમ સ્થળે કર્યું હતું.

આમ, પોતાની ગેરસમજથી થયેલી ભૂલના પસ્તાવાના કારણે દેહ ત્યાગ કરનાર બંને ભાઈઓની યાદમાં ચિત્ર-વિચિત્રનો મેળો સાબરકાંઠાના ગુણભાંખરી ખાતે ભરાય છે.

('માહિતી નિયામક'માંથી)

#ચિત્રવિચિત્રનોમેળો #સાબરકાંઠા #ગુણભાંખરી

World Inbox Academy

27 Nov, 14:05


🏆ફોરેસ્ટ ગાર્ડ - Rank-1 All Gujarat Female🏆

🎊વર્લ્ડ ઇનબોક્સ એક્ડમીનું ગૌરવ..

સમગ્ર ગુજરાતમાં ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવવા બદલ
💐પ્રિયંકાબેન ભરતભાઈ કાનેટિયાને💐

વર્લ્ડ ઇનબોક્સ પરિવાર તરફથી હાર્દિક અભિનંદન 💐

World Inbox Academy

06 Nov, 10:04


#G-7 શીખર સંમેલન _2024

📍 By Mr. Vivek Dodiya

World Inbox Academy

02 Nov, 03:52


નવા વર્ષની શુભકામનાઓ! 🎇💥

આપને અને આપના પરિવારને નવા વર્ષની ઘણી શુભકામનાઓ! આપના જીવનમાં નવી ખુશીઓ, નવી સફળતાઓ, અને નવી દિશાઓ આવે એવી શુભેચ્છા! નવું વર્ષ એ નવી ઉમંગો, નવી આશાઓ, અને નવા સપનાઓનો સમય છે. આ વર્ષે આપને અને આપના પરિવારને સુખ, સમૃદ્ધિ, અને સફળતા મળે એવી ઈશ્વરને કામના કરું છું.

~દિગ્વિજયસિંહ બિહોલા

World Inbox Academy

31 Oct, 04:01


🪔 Happy Diwali 🪔

વર્લ્ડ ઇનબોક્સ પરિવાર તરફથી દિવાળીની હાર્દિક શુભકામનાઓ 🙏

World Inbox Academy

23 Oct, 13:24


🏆 Mission Vijaypath - 2025 🏆

🔴 YouTube Video Lectures Series For

🔹 GPSC
🔹 PSI
🔹 STI
🔹 Dy.S.O.
🔹 Class - 3
🔹 All Government Exam

❇️ Lecture Part - 14

👨‍🏫 Lecture By - Nikul Raval Sir

💢 સંપૂર્ણ વિડિયો લેક્ચર જોવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરો

https://youtu.be/tiip4RpVesM

World Inbox Academy

20 Oct, 15:59


*બ્રેકિંગ.....*

ગ્રામપંચાયત ચૂંટણીની તારીખ

• 22 નવેમ્બર : ચૂંટણી જાહેરાત

• 29 નવેમ્બર : નોટીસ અને જાહેરાનામાં પ્રસિદ્ધ કરવાની તારીખ

• 4 ડિસેમ્બર : ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

• 6 ડિસેમ્બર : ઉમેદવારી ફોર્મ ચકાસણી કરવાની તારીખ

• 7 ડિસેમ્બર : ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ

• 19 ડિસેમ્બર : મતદાનની તારીખ (સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી)

• 20 ડિસેમ્બર : જરૂર જણાય તો પુનઃ મતદાનની તારીખ

• 21 ડિસેમ્બર : મતગણતરીની તારીખ

• 24 ડિસેમ્બર : ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ

World Inbox Academy

15 Oct, 16:02


➡️પોલીસની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે મહત્વની સૂચના

➡️પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે કોઈ સંમતિ પત્રક ભરાવવામાં આવશે નહીં

➡️તમામ ઉમેદવારોને શારીરિક કસોટી આપવાની તક આપવામાં આવશે

@hasmukhpatelmp #exam #police
https://www.instagram.com/p/DBJnvWdzaj-/?igsh=Y2Zpc3RkOGZ6dW5h

World Inbox Academy

15 Oct, 16:02


પૂર્વ રાષ્ટ્રપતિ એ પી જે અબ્દુલ કલામની આજે જન્મ જયંતિ

#abdulkalam #HappyBirthday
https://www.instagram.com/p/DBJJvP_TQnV/?igsh=Y3BxMTg5Y3BiOTFx

World Inbox Academy

15 Oct, 16:01


ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2024માં ભૂખમરા મુદ્દે ભારતને અત્યંત ગંભીર દેશોમાં સામેલ કરવામાં આવ્યો છે. આ અહેવાલ અનુસાર ભારતમાં શ્રીલંકા અને નેપાળ જેવા દેશો કરતાં પણ વધુ ભૂખમરો છે.

#globalhungerindex #india
https://www.instagram.com/p/DBJMthUz1F3/?igsh=MTJqOTl2dGx6OXBxMQ==

World Inbox Academy

15 Oct, 16:01


Canada-India: ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની હત્યા મામલે ભારત અને કેનેડાના સંબંધો વણસી રહ્યા છે. ત્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી ભારત સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે.

#Canada #India #HardeepSinghNijjar #JustinTrudeau
https://www.instagram.com/p/DBJQ8nDT-CI/?igsh=ajMyNHI2NmJvcGFo

World Inbox Academy

15 Oct, 16:01


આગામી 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ દરમિયાન ધોરણ 10 અને 12ની લેવાશે પરીક્ષા

માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાશે SSC સાથે HSCની પરીક્ષાઓ

માધ્યમિક શિક્ષણ બોર્ડે તારીખ સાથેનો કાર્યક્રમ કર્યો જાહેર

#boardexams #gujarat #educationdepartment #ssc #hsc
https://www.instagram.com/p/DBJoLR9zpk4/?igsh=MTB6cmQ3azhoeXNzZQ==

World Inbox Academy

09 Oct, 18:29


🙏શ્રદ્ધાંજલિ🙏
રતન ટાટાનું 86 વર્ષની વયે અવસાન

World Inbox Academy

09 Oct, 09:05


પેટ્રોલ પંપો પર હવે આ સુવિધાઓ પણ મળશે

#petrolpump #unionminister #NitinGadkari #NationalHighways #evchargingstations #latestnews
https://www.instagram.com/p/DA5NbDms-Ut/?igsh=a3ZidmF1amR4YW1j

World Inbox Academy

09 Oct, 09:05


Surat Crime News: વડોદરાના ભાયલીમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો રોષ શમ્યો નથી, ત્યાં તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના વિસ્તારમાંથી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે સામૂહિક દુષ્કર્મ ઘટના બની છે. પીડિત સગીરા તેના મિત્રને મળવા ગઇ હતી તે સમયે ત્રણ હેવાનો પહોંચીને તેના મિત્રને ખૂબ માર માર્યો અને ભગાડી દીધો હતો. ત્યારબાદ આ ત્રણ નરાધમોએ સગીરાને અવાવરું જગ્યા પર લઈ જઈને સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હોવાનો દાવો કરાયો છે.

#SuratCrimeNews #Surat #Crime #Navratri2024 #suratcity
https://www.instagram.com/p/DA5ZyLuMnLC/?igsh=MWwxbnIxODBhOG9vZA==

World Inbox Academy

09 Oct, 09:04


https://gpsc-ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==

#GPSC class 1-2 call letter

World Inbox Academy

08 Oct, 12:43


Haryana: રાજનીતિના અખાડામાં Vinesh Phogat નો વિજય | Gujarat First

-જુલાના બેઠક પર Congress માંથી જીત્યા Vinesh Phogat
-6015 મતની લીડથી BJP ના ઉમેદવારને હરાવ્યા
-BJP ના Yogesh Kumar ને Vinesh Phogat એ હરાવ્યા

#VineshPhogatVictory #JulanaConstituency #CongressWins #PoliticalChampion #VictoryByPhogat #DefeatingBJP #PhogatForPeople #JulanaElectionResults #PhogatWinsBy6015 #CongressVsBJP #VineshPhogatLeads #JulanaElectionVictory
https://www.instagram.com/p/DA21_4EsbZ_/?igsh=MXB3bzMzNDk1bGt4dA==