High Court Assistant @hc_assistant_2023 Channel on Telegram

High Court Assistant

@hc_assistant_2023


High Court Assistant Requirement 2023

https://t.me/hc_assistant_2023
For High Court Assistant Candidate

https://t.me/DYSOHC
For High Court Dyso Candidate

https://t.me/HCBELIEF
For High Court Belief Candidate

High Court Assistant (English)

Are you aspiring to become a High Court Assistant in 2023? Look no further! Join our Telegram channel @hc_assistant_2023 for all the latest updates, resources, and tips to help you prepare for the upcoming requirements. This channel is dedicated to providing valuable information and guidance to High Court Assistant candidates, so you can stay ahead of the competition and excel in your preparations.

Additionally, we also have separate channels for High Court Dyso candidates (@DYSOHC) and High Court Belief candidates (@HCBELIEF), where you can find specific resources tailored to your respective exams. Don't miss out on this opportunity to join a supportive community of like-minded individuals who are all working towards a common goal of success in the High Court Assistant exams. Join us today and take the first step towards achieving your dream career!

High Court Assistant

26 Jan, 11:05


આ ડોક્યુમેન્ટ વેરીફીકેશન યજ્ઞમાં જેણે જેણે આહૂતિ (ડીવી નય કરાવવાની) આપી છે. તે દરેક ઉમેદવારને આ ચાલી રહેલ મહાકુંભમાં ડૂબકી માર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થયેલ એવું આપ માનશો એવી અભ્યર્થના અમારી તમને, અને જીવનમાં આપની હરેક ઈચ્છા પૂર્ણ થાય તેવી અંત:કરણની શુભકામનાઓ.💐

High Court Assistant

26 Jan, 11:05


મારા જ ગામના તલાટી કમ મંત્રી શ્રી કલ્પેશભાઈ મકવાણા પણ હાઇકોર્ટ આસિસ્ટન્ટમાં DV લિસ્ટ માં હતા અને DV ન કરાવીને તેમણે તેમની ફરજ પૂરી કરી છે અને બીજા એક ભાઈને એને બદલે જગ્યા મળી જશે તો આપણે બધા વતી એમનો આભાર માનીએ છે.

કલ્પેશભાઈ મકવાણા 👏
@Kalpesh231
SR. 1855

High Court Assistant

25 Jan, 13:49


📌 ABSENT LIST

SERIAL NUMBER
(1)14
(2)45
(3)49
(4)75
(5)76
(6)77
(7)104
(8)108
(9)109
(10)188
(11)239
(12)243
(13)244
(14)295
(15)338
(16)362
(17)371
(18)381
(19)414
(20)416
(21)423
(22)424
(23)449
(24)540
(25)549
(26)577
(27)592
(28)601
(29)617
(30)669
(31)749
(32)751
(33)767
(34) 892
(35)965
(36)971
(37)1009
(38) 1063
(39)1148
(40)1211
(41) 1370
(42)1414
(43) 1420
(44) 149
(45) 1613
(46) 1537
(47) 1548
(48) 1098
(49) 1265
(50) 1322
(51) 1745
(52) 1768
(53) 1782
(54) 1709
(55) 1725
(56) 1579

High Court Assistant

22 Jan, 10:09


Rank 1537

Hu aaje DV nathi karavano

High Court Assistant

21 Jan, 08:40


હાઇકોર્ટ આસીસ્ટંટના DV માં હાલમાં તલાટી તરીકે નોકરી કરી રહેલા Tribhuvanbhai Moriya (SR.1613) DV કરાવવાના નથી એ બદલ બધા જ એમનો આભાર માનીએ છીએ.

@Tribhu9251 🔥👏🏻

High Court Assistant

15 Jan, 11:20


એક વાર અવશ્ય વિડિયો જોઈ લેવો.

High Court Assistant

15 Jan, 11:10


🚨પોલીસ ભરતીનું રનિંગ કેવું હોય છે તેનાથી નવા વિદ્યાર્થીઓ કદાચ અજાણ હશે. નીચે એક વિડીયોની લિંક આપવામાં આવેલ છે. તે વિડીયોના માધ્યમ થી આપને રનીંગ નો અંદાજ આવી શકે એમ છે.

https://youtu.be/d4oM2xnyvLE?si=XQUjeihQkuL9ikgq

High Court Assistant

04 Jan, 05:45


Mission DV 🔰

હાઈકોર્ટે આસિસ્ટન્ટની ભરતીમાં જેટલા પણ ભાઈ અને બહેનએ એકબીજાની પરિસ્થિતિને સમજીને DV ન કરાવવાનો નિર્ણય લીધો છે એમને ખૂબ ખૂબ અભિનંદન.

બધા ઉમેદવાર અને ખાસ કે આમની જગ્યાએ જે વ્યક્તિ Waiting લીસ્ટ ને બદલે Selection list માં આવશે બધા તરફથી ખૂબ જ સારા આશિર્વાદ 🙏

હંમેશા આવા કાર્યો કરતા રહો અને આવા કાર્યો માટે બીજાને પ્રેરિત કરતા રહો

આ કાર્ય કરાવવા જેણે જેણે સાથ આપ્યો એ તમામનો દિલથી આભાર 🙏

હજી આ લિસ્ટ સિવાય ઘણા વ્યક્તિ છે જે આપણા કોન્ટેક્ટ માં નથી આવી શક્યા અને અમુક નથી જ કરાવવાના એ બધાને પણ ધન્યવાદ 🔰

🔰🔰🔰🔰🔰🔰🔰🔰

High Court Assistant

02 Jan, 16:54


DV WITHDRAWAL LIST

Sr No. NAME
(1)14. Janakbhai Ranabhai Ladumor
(2)381. Mohamad Arif Anis Ahamad Abbasi
(3)617. Sagar Bhimabhai Makwana
(4)1414. Hardik Ranchhodbhai Makwana
(5)1138. Ankitkumar Rameshbhai Prajapati
(6)45. Mr. Tejas Venilal Patel
(7)295 Siddharth Kumar R Chaudhary
(8)749. Mo Aamir Mo Kasim Munshi
(9)1456. Vijaykumar Holaram Tekvani
(10). SK Confidential Name
(11) 971. Karan Haribhai Makwana
(12)601. Prakashkumar Dudabhai Rathod
(13). Damorbhai
(14). SMB CONFIDENTIAL NAME
(15)108.Sudhir dharmeshbhai desai
(16). UNKNOWN
(17). Chudasma
(18)77. Ashish Gondaliya
(19). Bholenath
(20). UNKNOWN
(21) MISS MM
(22)104. MAYURKUMAR DALABHAI DARJI
(23)109. KARTIK JAYESHKUMAR MAKWANA
(24)1956. DHARMESHBHAI P GADHIYA
(25)1970. RONAKKUMAR K TARPARA
(26)1086. HETBHAI K TRIVEDI
(27)546. BHAVESHKUMAR SURESHBHAI PATEL
(28)1840. BHAVIN MUKESHBHAI DARJI
(29)1267. BHARATBHAI LOMATABHAI BHAMMAR
(30)767. AJAYKUMAR AMRUTLAL PARMAR
(31)1768. ABHIJITBHAI BALVANTBHAI DABHI
(32) ANKITBHAI
(33) RAVIBHAI
(34)875. YOGESHBHAI M MAKWANA
(35)669. SHIVANGBHAI KORADIYA
(36)394. KANJIBHAI DHAPA
(37). POLICEBHAI
(38). SUPERCLASS-3BHAI
(39)75. VIRAJBHAI GOHEL
(40)1322. PradipKumar Prajapati

High Court Assistant

02 Jan, 08:01


શિવાંગ ભાઈ જોડે મારી વાત થઈ... ખૂબ પોઝિટિવ વ્યક્તિત્વ ધરાવે છે... તેઓ ખુદ જુ. ક્લાર્ક ના waiting માંથી 1 વર્ષ રાહ જોઈને જોબ મેળવી છે... વતન થી ખૂબ દૂર રહી ને જોબ કરે છે... પરંતુ આપણી પરિસ્થિતિ થી સારી રીતે વાકેફ છે... તેઓ ભવિષ્ય માં hc dyso ની મેન્સ આપવાના છે ... બીજી પણ તૈયારી કરે છે.. તો એમના માટે પ્રાર્થના કરજોજય શ્રી કેદાર.. shivang bhai tamaro aabhar.

High Court Assistant

01 Jan, 16:33


HC ASSISTANT TO OTHER GOVT. EXAM COMMON LIST.pdf

251 લોકો હાલ તલાટી, સિનિયર ક્લાર્ક અને બીજી પોસ્ટમાં નોકરી કરે છે. જો આપની હાલની નોકરીમાં આપ અનુકુળ હોવ અને યોગ્ય કારણ ન હોય તો હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં DV ન કરાવવા વિનંતી.

આખરી નિર્ણય આપનો રહેશે પણ આપના કારણે કોઈ વિધાર્થીઓનું સંઘર્ષમય જીવન સુધરી જશે..

High Court Assistant

01 Jan, 15:50


Updated 🔰

ખૂબ ખૂબ આભાર બધા ભાઈ બહેનોનો🙏🎖

High Court Assistant

01 Jan, 15:23


HC ASSISTANT AND ALL EXAM SELECTED CANDIDATE COMMON 250 THAY AMUK LOKO TO 3 EXAM MA PASS TOY DV MA NAME CHE...

High Court Assistant

01 Jan, 12:18


hc assistant and gpssb jr clerk 29 common che

High Court Assistant

01 Jan, 11:11


Updated 🔰

ખૂબ ખૂબ આભાર બધા ભાઈ બહેનોનો🙏🎖

High Court Assistant

01 Jan, 09:01


Updated 🔰

ખૂબ ખૂબ આભાર ભાઈ બહેનોનો🙏🙏

High Court Assistant

01 Jan, 08:57


HC Assistant and Constable.pdf

High Court Assistant

01 Jan, 08:23


HC Assistant and FOREST.pdf

High Court Assistant

01 Jan, 08:21


HC Assistant and ADDITIONAL ASSISTANT ENGINEER (CIVIL) Class‐III (GPSSB).pdf

High Court Assistant

01 Jan, 07:51


HC Assistant and PLANNING ASSISTANT.pdf

High Court Assistant

01 Jan, 07:48


HC Assistant and VMC.pdf

High Court Assistant

01 Jan, 07:47


HC Assistant and Senior Clerk.pdf

High Court Assistant

01 Jan, 06:39


HC Assistant and Bin Sachivalay Clerk.pdf

High Court Assistant

01 Jan, 05:13


Updated 🔰

ખૂબ ખૂબ આભાર ભાઈનો...🙏🙏

જય ભોલેનાથ..🙏🙏

High Court Assistant

01 Jan, 05:10


HC Assistant and TCM Female.pdf

High Court Assistant

01 Jan, 05:09


HC Assistant and TCM.pdf

High Court Assistant

31 Dec, 12:37


હાલ હું સરકારી જોબ (SGST) માં છું તેથી આસીટન્ટનું DV કરવા જવાનો નથી.

Waiting list માં રેવું અને એમનો wait કરવો એ પરિસ્થિતિ થી ખુબ જ વાકેફ છું જ્યારે PGVCL માં મને ફર્સ્ટ Government Job લાગી હતી. તો આપ સૌની પરિસ્થિતિ ની મને સારી રીતે ખબર છે.
આપ સૌ ભાવી ASSISTANT મિત્રોને મારા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સરકારી નોકરી માં આપ સૌનું અંત:કરણ થી સ્વાગત છે.

તેમજ જે કોઈ સરકારી નોકરી કરતા મિત્રો ને વિનંતી કરું છું કે તેઓ પણ DV ન કરાવી તમારા પછી ના aspirants
ના ભવિષ્ય ને ઉજ્જવળ બનાવવામાં સહભાગી બનશો.

749. Mo Aamir Mo Kasim Munshi (મુહમ્મદ આમીર મુહમ્મદ કાસીમ મુન્શી)

High Court Assistant

31 Dec, 10:02


🫡🫡🫡

High Court Assistant

31 Dec, 09:48


ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવાયેલ હાઈકોર્ટ આસિસ્ટન્ટની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા અને એક સારા પદ પર નોકરી કરતા હોવાથી આ પરીક્ષામાં DV ન કરવાનું નક્કી કર્યું છે અને આ ભાઈઓને લીધે બીજા ઘરોમાં ખુશી અને માનવતારૂપી અજવાળું પાથર્યું છે.

👏👏👏👏

High Court Assistant

31 Dec, 08:59


🫡

High Court Assistant

30 Dec, 06:16


https://hc-ojas.gujarat.gov.in/Preference.aspx

High Court Assistant Dv Admit Card

High Court Assistant

28 Dec, 06:01


જે લોકો હાઈકોર્ટ આસિસ્ટન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પાસ થયા છે ફક્ત તેઓ જ ગ્રુપ જોઈન કરે.

જે ઉમેદવારો આ ગ્રુપમાં નથી અને એમનું નામ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આવ્યું હોય તેવા મિત્રો આપની જાણમાં હોય તો એમને આ ગ્રુપમાં એડ કરવા વિનંતી.

એક સાથે બધા એક જ પ્લેટફોર્મ પર હોય તો બધાને વ્યવસ્થિત રજૂઆત કરી શકાય.

ડોક્યુમેન્ટ વેરિફિકેશન પહેલા 100 થી 200 સરકારી નોકરીયાતો ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવે તેવી બધા ઉમેદવારો વતી વિનંતી કરીશું.

યાદ રાખજો તમારું આ એક પગલું બીજા પરિવારના 5-6 સભ્યોનું ભવિષ્ય ઊજળું કરી આપશે.

https://t.me/+HFoXk4XkT4lkNDNl

જે ઉમેદવારોનું નામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં છે પરંતુ કોઈ સારી નોકરીમાં સિલેક્ટ થઈ ગયા છે જેથી તેમની જગ્યાએ બીજા ઉમેદવારની પસંદગી થાય એ માટે સ્વેચ્છાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ગેરહાજર રહેવાના છે તેવા ઉમેદવાર આપના ધ્યાનમાં હોય તો એમની માહિતી મોકલવા વિનંતી.

આપનો આ એક નિર્ણય જે ૫-૬ વર્ષ થી તૈયારી કરી રહ્યા છે અને જેમના પેહલી જોબ છે એવા જરૂરીયાતમંદ વ્યક્તિ ની જીંદગી સુધારી દેશે તો એક વાર વિચાર કરવા વિનંતી... ભગવાન તમને વધુ આગળ વધારે એવી આશા.

પૂરું નામ -:
એપ્લિકેશન નંબર -:


ઉપરોકત માહિતી @GUTSRED મોકલવા વિનંતી.

High Court Assistant

23 Dec, 07:39


HC ASSISTANT DOCUMENT VERIFICATION DATE 🔥

High Court Assistant

16 Dec, 11:19


હાઈકોર્ટ આસિસ્ટન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

01) ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કોલ લેટર
02) આસિસ્ટન્ટ ભરતીનું ફોર્મ
03) આસિસ્ટન્ટ ભરતીની ફી રિસિપ્ટ/બેંક સ્ટેટમેન્ટ
04) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ તારીખનો દાખલો
05) ધોરણ 10 ની માર્કશીટ અને ક્રેડિટ સર્ટિફિકેટ
06) ધોરણ 12 ની માર્કશીટ અને ક્રેડિટ સર્ટિફિકેટ
07) ગ્રેજ્યુએશનની તમામ માર્કશીટ
08) ડિગ્રી સર્ટિફિકેટ
09) અનામતને લગતા પ્રમાણપત્રો
10) કમ્પ્યૂટર સર્ટિફિકેટ
11) ટાઈપિંગ સર્ટિફિકેટ
12) ચારિત્ર સર્ટિફિકેટ (2)
13) આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ

High Court Assistant

14 Dec, 10:47


જેની માર્કશીટ માં ઉપર આમ લખેલું હસે તેને અલગ થી ક્રેડિટ સર્ટિ બોર્ડ માંથી આવેલું હસે. તેને અલગથી આ આ સર્ટિ ની જરૂર પડશે.

High Court Assistant

14 Dec, 10:47


જેની માર્કશીટ માં ઉપર આમ લખેલું હસે. તેને અલગ થી ક્રેડિટ સર્ટિ બોર્ડ માંથી નહિ આવે. તેને અલગથી આ આ સર્ટિ ની જરૂર નહિ પડે.

High Court Assistant

13 Dec, 10:32


List of candidates who have been Shortlisted to be called for Document Verification etc. for
preparation of Select List / Wait List for the Direct Recruitment to the post of ASSISTANT on
the Establishments of the District Judiciary in the State of Gujarat.

High Court Assistant

13 Dec, 10:30


HC ASSISTANT MAINS RESULT/ TYPING ELIGIBLE LIST

High Court Assistant

13 Dec, 10:24


HC ASSISTANT PRELIMS RESULT/MAINS ELIGIBLE LIST

High Court Assistant

13 Dec, 10:15


HC ASSISTANT PRELIMS EXAM ELIGIBLE LIST

High Court Assistant

13 Dec, 10:10


HC ASSISTANT ADVERTISEMENT

High Court Assistant

13 Dec, 09:49


જે ઉમેદવારો આ ગ્રુપમાં નથી અને એમનું નામ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આવ્યું હોય તેવા મિત્રો આપની જાણમાં હોય તો એમને આ ગ્રુપમાં એડ કરવા વિનંતી.

એક સાથે બધા એક જ પ્લેટફોર્મ પર હોય તો બધાને વ્યવસ્થિત રજૂઆત કરી શકાય.

ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ જાહેર ન થાય તે પહેલા 100 થી 200 સરકારી નોકરીયાત ને બધા ઉમેદવારો વતી વિનંતી કરીશું.


યાદ રાખજો તમારું આ એક પગલું બીજા પરિવારના 5-6 સભ્યોનું ભવિષ્ય ઊજળું કરી આપશે.

https://t.me/+hrMHv07XdnkyZTI1

High Court Assistant

12 Dec, 16:39


5 ઉમેદવારોના સામેથી મેસેજ આવ્યા છે. જેમને સારી નોકરી મળી ગઈ છે. હજુ વધારે ઉમેદવારો સ્વેચ્છાએ જોડાઈ તેવી વિનંતી.

High Court Assistant

12 Dec, 14:59


જે ઉમેદવારોનું નામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં છે પરંતુ કોઈ સારી નોકરીમાં સિલેક્ટ થઈ ગયા છે જેથી તેમની જગ્યાએ બીજા ઉમેદવારની પસંદગી થાય એ માટે સ્વેચ્છાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ગેરહાજર રહેવાના છે તેવા ઉમેદવાર આપના ધ્યાનમાં હોય તો એમની માહિતી મોકલવા વિનંતી.

આપનો આ એક નિર્ણય જે ૫-૬ વર્ષ થી તૈયારી કરી રહ્યા છે અને જેમના પેહલી જોબ છે એવા જરૂરીયાતમંદ વ્યક્તિ ની જીંદગી સુધારી દેશે તો એક વાર વિચાર કરવા વિનંતી... ભગવાન તમને વધુ આગળ વધારે એવી આશા.

પૂરું નામ -:
એપ્લિકેશન નંબર -:

ઉપરોકત માહિતી
@GUTSRED મોકલવા વિનંતી.

High Court Assistant

12 Dec, 07:31


જે લોકો હાઈકોર્ટ આસિસ્ટન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પાસ થયા છે ફક્ત તેઓ જ ગ્રુપ જોઈન કરે.

🤞અલગ અલગ ગ્રુપની જગ્યાએ એક જ ગ્રુપ રાખવાનો નિર્ણય બે ગ્રુપના એડમિન દ્વારા કરવામાં આવ્યો છે.

🙏જે લોકો પાસ થયા છે ફક્ત તેઓ જ ગ્રુપમાં જોડાય તેવી વિનંતી.


https://t.me/+hrMHv07XdnkyZTI1