ભરતી મેળા (ભાટી સર) @jobfairforall Channel on Telegram

ભરતી મેળા (ભાટી સર)

@jobfairforall


આ ચેનલ iti કરેલ વિધાર્થીના ભરતી મેળા માટે બનાવેલ છે, તો તમામ iti તાલીમાર્થીને જોડવા આ ચેનલ માં, લિંક શેર કરજો.

ભરતી મેળા (ભાટી સર) (Gujarati)

ભરતી મેળા (ભાટી સર) ચેનલ એક લોકપ્રિય ટેલીગ્રામ ચેનલ છે જે ભાટી પ્રદેશના ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે છે. આ ચેનલ એ ભરતી મેળા નું સંચાલન કરે છે જેમાં ITI કરેલ વિધાર્થીઓ માટે વિવિધ ભરતીની માહિતી પ્રસિધ્દ કરવામાં આવે છે. જો તમે ITI તાલીમાર્થી છો અને ભરતી મેળા અને અપડેટ્સની તમારી દરકાર છે, તો તમને આ ચેનલ માં જોડવું ચાહિએ. જેમાં તમે લિંક્સ, ભરતીની માહિતી, અને અન્ય સંદેશો મેળવી શકો છો. ચેનલમાં જોડવા માટે લિંક શેર કરો અને તમારા સહયોગ આ મહત્વપૂર્ણ ચેનલને આગળ વધારવા માટે મદદ કરો.

ભરતી મેળા (ભાટી સર)

08 Jan, 15:36


https://youtu.be/QnlEffjPSEY?si=gB8Jzq2k6JUvFw7P

👆પોલીસ ગ્રાઉન્ડ પાસ વિદ્યાર્થી મિત્રો અત્યારે જ વિડિયો જોઇલે અને પરીક્ષાની તૈયારીમાં લાગી જાય કારણ કે આપણે બિન હથિયારીમાં જગ્યા બનાવવી છે.

ભરતી મેળા (ભાટી સર)

05 Jan, 13:50


https://youtu.be/T02ZwIMH5vk?si=qaijNXgCuGBaAMLP

👆PSI/કોન્સ્ટેબલ રનિંગ ટિપ્સ
ખાસ આટલું ધ્યાન રાખવું,
વિડિયો લાઈક કરીને શેર કરો અને તમારા પ્રતિભાવ આપજો.

ભરતી મેળા (ભાટી સર)

03 Jan, 08:53


Chanakya Career Academy would love your feedback. Post a review to our profile.
https://g.page/r/CQVKxjCunYRvEAE/review

લિંક પર ક્લિક કરીને પોસ્ટ કરી દેજો ખાલી 5 હોય તો, એન્ડ ના હોય તો 5 કરીને પોસ્ટ આપી દેજો વિધાર્થી મિત્રો.
એવી વિનંતી.

ભરતી મેળા (ભાટી સર)

01 Jan, 03:42


Turner and fitter mate👆

ભરતી મેળા (ભાટી સર)

01 Jan, 03:42


રાજૂ એન્જિનિયર્સ લિમિટેડ પાસે નીચેની આવશ્યકતાઓ છે.
1) VMC ઓપરેટર - 12 જગ્યા
2) CNC ઓપરેટર - 10 જગ્યા
3) VMC સેટર- 7 જગ્યા
4) CNC સેટર- 7 જગ્યા
5) VMC પ્રોગ્રામર - 5 જગ્યા
પગાર વ્યક્તિની ક્ષમતાઓ પર આધાર રાખે છે.
કંપની નીચેની સુવિધાઓ પૂરી પાડે છે. બસ સુવિધાઓ, કેન્ટીન સુવિધાઓ, કંપનીના ડ્રેસ, ઓવર ટાઈમ,સલામતી શૂઝ અને અન્ય ઘણા લાભો.
રસ ધરાવતા ઉમેદવાર નીચે આપેલા નંબર પર સંપર્ક કરવા વિનંતી.
એડ્રેસ. :- રાજુ એન્જીનેર્સ લિમિટેડ ,
રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે 27,
શાપર ઇન્ડસ્ટ્રીયલ એરિયા,
શાપર (વેરાવળ), રાજકોટ.
https://maps.app.goo.gl/4L2cuezEV8mATmMa7
Contact: - 9099022084/9099060812

ભરતી મેળા (ભાટી સર)

26 Dec, 07:45


જે તાલીમાર્થી મિત્રો ઇન્ટરવ્યુ માં જવા માંગતા હોય એ મારી યાદી કરજો થઈ જશે તમારું interview રાજકોટ
પેહલા ફોન માં વાત કરી લેજો કહેજો ભાટી સર એ કહ્યું છે એટલે વાત કરી લેશે, મે કહી દીધું એમને મારી યાદ કરીને આવશે એમ.

ભરતી મેળા (ભાટી સર)

19 Dec, 07:34


જાવું હોય તોજ

ભરતી મેળા (ભાટી સર)

19 Dec, 07:34


👆 મારી યાદી કરીને વાત કરી લો

ભરતી મેળા (ભાટી સર)

19 Dec, 07:34


We are hiring!

રાજકોટ ફેક્ટરી માટે આજી GIDC મા માણસો જોઇએ છે.

Riddhi Siddhi Ind.

અલગ અલગ પોસ્ટ માટે

ITI / mechanical diploma /degree

Post :
1) CNC /Vmc operator
2)QC ઇન્સ્પેક્ટર (ITI pass/graduate)
3) Mechanical ENGINEER
4) DIPLOMA MECHANICAL ENGINEER

5) ITI ફિટર
6) ઓટોકેડ ડ્રાફ્ટમેન
7) બ્રોચિંગ ઓપરેટર
8) ITI ટૂલ ગ્રાઇન્ડીંગ ઓપરેટર (ITI ટર્નર ગ્રાઇન્ડર)
9) metallaugical engineer


Salary+Pf+esic
કેન્ટીન સુવિધા ઉપલબ્ધ છે

Salary = 20 k CTC

Send resume on
WhatsApp No:-
9924775089

ભરતી મેળા (ભાટી સર)

17 Dec, 11:09


પ્લેઝર ઇન્ડિયા માં મસ્ત જોબ આવી છે, પણ ફક્ત અનુભવી માટે છે
જો કોઈ જવા માંગતા હોય તો આજે જ ફોન કરીને વાત કરી લેજો, પણ મારું નામ આપજો કેશોદથી ભાટી સર એ કહ્યું છે એવું કહેજો એટલે તમારું ઇન્ટરવ્યુ થઈ જાય અને બધું સરખું વ્યવસ્થિત ગોઠવી આપશે, સતા કઈ પ્રોબ્લેમ પડે તો મને 7567133372 માં મેસેજ કરજો.

ભરતી મેળા (ભાટી સર)

13 Dec, 13:07


*નોકરી નોકરી નોકરી......*
ભારતની નામાંકીત કંપની સાથે જોડાવાની સુવર્ણ તક.

ભરતી મેળો
સ્થળ: સરકારી iti, કેશોદ
તારીખ:02-01-2025
સમય: સવારે 9:30 કલાકે

🔸 *ટાટા મોટર્સે, સાણંદ, અમદાવાદ*
🔸 એપ્રેન્ટિસ તથા કંપની ટ્રેની
🔸 પગાર ધોરણ 14800/- મહિને
🔸 નોકરી સમય 8 કલાક

👉રજીસ્ટ્રેશન ફરજીયાત છે.
જેને ભરતી મેળામાં આવવું હોય એજ રજીસ્ટ્રેશન કરે ખાલી ખોટું ના કરે,
🔸લાયકાત ટ્રેડ: ઉપર ફોટા મુજબના બધાજ ટ્રેડ ચાલશે,
🔸ઉંમર 18 થી 25 વર્ષ પુરા.
🔸કંપની ટ્રેની તરીકે જોડાવા માટે એક વર્ષ નો અનુભવ જરૂરી.
🔸 કાર બનાવે છે, સારામાં સારી કંપની છે,
🔸ઓછામાં ઓછું ૫૦ કિલો વજન હોવું જરુરી છે.
🔸રેહવા જમવાનું ટેન્શન નથી.

*ક્યા ડોક્યુમેન્ટ સાથે રાખવા ને એ વધુ માહિતી ઉપર ના ફોટો માં આપેલ છે*

👉 રજિસ્ટ્રેશન લિંક 👇
https://forms.gle/BMXgdnu98LiYaJwW8

🔸ખાસ શેર કરજો બધા, તમારું એક શેર કોઈને નોકરી આપી શકે કોઈને રોટલા આપી શકે.
🔸ખાસ જેને નોકરી કરવાની ઈચ્છા છે એ બધા જ જોડાઈ.
🔸એન્ડ શેર કરો બધાને જેથી તમામ જોડાઈ જાય.


*પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટ*
Govt.Iti કેશોદ

ભરતી મેળા (ભાટી સર)

12 Dec, 05:39


https://youtu.be/GaxvAAhahEg?si=jwdhKySwI_g-pztN
👆
ITI પાસ તાલીમાર્થીઓ માટે GSRTC માં હેલ્પરની ભરતી 2024/25,
ખૂબ અગત્યની માહિતી સાથે તૈયારી અને એક્ઝામ પાસ કરવા માટેની માહિતી સાથે મહત્વનો વિડિયો.
જે વિદ્યાર્થી ક્લાસ કરવા માંગે તેના માટે રજિસ્ટ્રેશન લિંક નીચે આપેલ છે👇
https://docs.google.com/forms/d/e/1FAIpQLScrIzVSxi5SthqUo_-dPa_o0ByGtKV0yqQpS5Ylkc6xT8bv_Q/viewform?usp=dialog

વિડિયો ખાસ શેર કરજો મિત્રો જેથી બીજાને પણ લાભ મળી શકે.
વધુ માહિતી માટે 7265959351/ 9978517103 પર ફોન કરવો

ભરતી મેળા (ભાટી સર)

02 Dec, 09:02


*બોમ્બે ઓર્થો ઇન્ડસ્ટ્રીઝ - રાજકોટ (મેટોડા ગેટ નં.3)*

જગ્યા:10

પગાર: 15000/-

ટ્રેડ: કોઈપણ ટેકનિકલ ટ્રેડ (ફ્રેશર અથવા cnc/vmc ના અનુભવી)

શિફ્ટ:12 કલાક

સંપર્ક મો. 9327738864 (કેવિનભાઇ પટેલ)

ભરતી મેળા (ભાટી સર)

27 Nov, 13:35


કેશોદ કે તેની આસ પાસ કોઈને ત્યાં આ થોર ના ફળ થતાં હોય તો મારે જોઈએ છે મને 7567133372 માં વોટસએપમાં મેસેજ કરજોને મિત્રો.

ભરતી મેળા (ભાટી સર)

27 Nov, 13:33


*નોકરી નોકરી નોકરી......*
ભારતની નામાંકીત કંપની સાથે જોડાવાની સુવર્ણ તક.

ભરતી મેળો
સ્થળ: સરકારી iti, માંગરોળ રોડ, કેશોદ
તારીખ:28/11/2024
સમય: સવારે 9:30 કલાકે

🔸 *સુઝુકી મોટર્સે ગુજરાત, બેચરાજી પ્લાન્ટ*
🔸 પગાર ધોરણ 23300/- મહિને
🔸 નોકરી સમય 8 કલાક, રવિવારે રજા

તથા

*Synergy transformer pvt.Ltd. Rajkot*

👉રજીસ્ટ્રેશન ફરજીયાત છે (એક વખત કરેલ હોય તો ફરી કરવું નહિ)
જેને ભરતી મેળામાં આવવું હોય એજ રજીસ્ટ્રેશન કરે ખાલી ખોટું ના કરે,
🔸લાયકાત ટ્રેડ: ઉપર ફોટા મુજબના બધાજ ટ્રેડ ચાલશે,
🔸ઉંમર 18 વર્ષ પુરા.
🔸કંપની પેલા કોન્ટ્રાક્ટ પર લેશે ત્યાર બાદ પરફોર્મન્સ મુજબ રેગ્યુલર કરશે.
🔸 કાર બનાવે છે, સારામાં સારી કંપની છે,
🔸ખાસ ૧૦ માં ધોરણમાં ૪૦% અને iti માં ૫૦% હોવા જરૂરી છે.
🔸રેહવા જમવાનું ટેન્શન નથી.

*ક્યા ડોક્યુમેન્ટ સાથે રાખવા ને એ વધુ માહિતી ઉપર ના ફોટો માં આપેલ છે*

👉 રજિસ્ટ્રેશન લિંક 👇
https://docs.google.com/forms/d/1P2gVRxamqSaRAQlG-qt4_f8ONevbSnx2ScRjI8ZLBwA/edit

🔸ખાસ શેર કરજો બધા, તમારું એક શેર કોઈને નોકરી આપી શકે કોઈને રોટલા આપી શકે.
🔸ખાસ જેને નોકરી કરવાની ઈચ્છા છે એ બધા જ જોડાઈ.
🔸એન્ડ શેર કરો ખાસ તમામ કોલેજ, iti, ડિપ્લોમા અને એન્જિનિયર કોલેજ બધાને જેથી તમામ જોડાઈ જાય આપ


*પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટ*
Govt.Iti કેશોદ

ભરતી મેળા (ભાટી સર)

15 Nov, 14:53


https://youtu.be/f8CuPLCh0AA?si=UNvJRSO9S-pHcwMi

👆રિજનિંગમાં બસ આટલું કરો, PSI અને કોન્સ્ટેબલ માટે.

ભરતી મેળા (ભાટી સર)

13 Nov, 15:15


https://youtu.be/4qf1xdyd_vI?si=1Y-XjPdEKi7QnSbN

👆PSI અને કોન્સ્ટેબલમાં બસ આટલું જ ગણિત કરજો.

ભરતી મેળા (ભાટી સર)

11 Nov, 10:47


👆 girls mate moto bharati melo JUNAGADH khate

ભરતી મેળા (ભાટી સર)

11 Nov, 10:46


🔥ભરતી મેળો મહિલા iti જૂનાગઢ ખાતે, *3 કંપની* આવે છે, ફક્ત મહિલાઓ માટે.
👉એડ્રેસ: બીલખા રોડ, મેઘાણી નગર, વિવેકાનંદ સ્કૂલની પાસે,
👉સમય: સવારે 9 કલાકે,
👉તારીખ:14/11/2024,
👉કંપની: (1)JCB કંપની, હાલોલ વડોદરા પાસે, એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ જે.સી.બી. નો. અને વિશ્વની સૌથી મોટી બાંધકામના સાધનો બનાવતી કંપની.
(2)નિખાર Beauty studio જૂનાગઢ માટે, ITI કરેલ ગર્લ્સ,

(3)GEMTRACK જૂનાગઢ માટે,
પોસ્ટ: સેલ્સ અને માર્કેટિંગ, PEON, વેબ ડેવલપર, સિનિયર એકાઉન્ટ, બાયો મેડિકલ એન્જિનિયર, ટેલી કોલર, રિસેપશનિસ્ટ.
👉 લાયકાત: JCB: ફક્ત મહિલા માટે, 10 પાસે, ફક્ત 2022, 2023, 2024 પાસ, વજન 45 કિલો કે તેથી વધુ, ઉંમર 18 પૂરા અને 24 થી વધુ નહિ,
*અન્ય બંને કંપની માટે* માટે લાયકાત: ITI કોપા અને ફેશન ડિઝાઇન, પાર્લર, ચૂઈંગ અને ટેકનોલોજી, અને કોલેજ કરેલ, કોઈ પણ ઉંમર ચાલશે,
👉પગાર: JCB:વાર્ષિક 2,90,000 CTC, મહિને PF વગેરે કપાતા હાથમાં આવશે 16500.
👉 રાહત દરે કેન્ટીન, કંપની કાયદા મુજબ રજાઓ, ESIC, બોનસ, allowance,
👉 લેવા મૂકવા માટે બસ સુવિધા ફ્રી સાથે security ગાર્ડ પણ હશે,
👉 તમામ જરૂરી ડોક્યુમેન્ટ અને ઝેરોક્ષ સાથે લાવવા, ખાસ 10th અને ITI માર્ક શીટ, આધાર, LC,
👉 અન્ય કઈ પણ માહિતી માટે નીચે આપેલ નંબર પર વોટ્સેપ પર મેસેજ કરવો ફોન ના કરવા વિનંતી, તમને જવાબ મળી જશે,
👉 જે તાલીમાર્થી ભરતી મેળામાં આવવા માંગતા હોય એજ રજીસ્ટ્રેશન કરે ખોટું રજીસ્ટ્રેશન કરવું નહિ અને રજીસ્ટ્રેશન લિંક નીચે આપેલ છે તેમાં ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરવું
👉લિંક: https://docs.google.com/forms/d/e/1FAIpQLScDaaQkKYvgYUml8HtjqCjk-m7J_a5n60uZO9Vc1Hfpp1ZMlw/viewform?usp=sf_link

👉 આવા જ ભરતી મેળાની માહિતી માટે અત્યારે જ નીચેની લિંક દ્વારા અમારી ચેનલ સાથે જોડાઈ જાવ, લિંક👇
https://whatsapp.com/channel/0029VasuubWL7UVdwVhukn1S

H R Bhati
Placement officer
Mahila ITI Junagadh
7567133372

ભરતી મેળા (ભાટી સર)

10 Nov, 11:39


જેનું રજિસ્ટ્રેશન થય ગ્યું હોય એ મને કહેજો એટલે હું દરેક જિલ્લાની જગ્યાનું લિસ્ટ મોજલું, એટલે તમારે જાવું હોય તો apply કરી દેજો.
તમે રજિસ્ટ્રેશન કર્યું હોય તો રજિસ્ટ્રેશન પ્રોફાઈલ મોકલી આપો મને ખાલી

ભરતી મેળા (ભાટી સર)

09 Nov, 11:17


India ની ટોપ 500 કંપનીમાં તમે અરજી કરી શકશો પછી.

ભરતી મેળા (ભાટી સર)

09 Nov, 11:15


આમાં કોઈ એ રજિસ્ટ્રેશન કર્યું હોય તો મને ફોટો મોકલી આપજો આજે જ.
રજિસ્ટ્રેશન નો 7567133372 માં વોટસએપ માં.

ભરતી મેળા (ભાટી સર)

09 Nov, 11:14


pm intership - junagadh.pdf

ભરતી મેળા (ભાટી સર)

05 Nov, 13:49


https://youtu.be/5CrQOZgJHlY?si=IcEg1P39j1xnMrcR

કોન્સ્ટેબલ પાસ કરવાની 60 દિવસની રણનીતિ.
વધુમાં વધુ શેર કરજો વિડિયો મિત્રો.

ભરતી મેળા (ભાટી સર)

28 Oct, 06:35


🔥ભરતી મેળો મહિલા iti જૂનાગઢ ખાતે,
👉એડ્રેસ: બીલખા રોડ, મેઘાણી નગર, વિવેકાનંદ સ્કૂલની પાસે,
👉સમય: સવારે 9 કલાકે,
👉તારીખ:14/11/2024,
👉કંપની: JCB કંપની, હાલોલ વડોદરા પાસે, એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ જે.સી.બી. નો. અને વિશ્વની સૌથી મોટી બાંધકામના સાધનો બનાવતી કંપની.
👉 લાયકાત: ફક્ત મહિલા માટે,
10 પાસે, ફક્ત 2022, 2023, 2024 પાસ, વજન 45 કિલો કે તેથી વધુ, ઉંમર 18 પૂરા અને 24 થી વધુ નહિ,
👉પગાર: વાર્ષિક 2,90,000 CTC, મહિને PF વગેરે કપાતા હાથમાં આવશે 16500.
👉 રાહત દરે કેન્ટીન, કંપની કાયદા મુજબ રજાઓ, ESIC, બોનસ, allowance,
👉 લેવા મૂકવા માટે બસ સુવિધા ફ્રી સાથે security ગાર્ડ પણ હશે,
👉 તમામ જરૂરી ડોક્યુમેન્ટ અને ઝેરોક્ષ સાથે લાવવા, ખાસ 10th અને ITI માર્ક શીટ, આધાર, LC,
👉 અન્ય કઈ પણ માહિતી માટે નીચે આપેલ નંબર પર વોટ્સેપ પર મેસેજ કરવો ફોન ના કરવા વિનંતી, તમને જવાબ મળી જશે,
👉 જે તાલીમાર્થી ભરતી મેળામાં આવવા માંગતા હોય એજ રજીસ્ટ્રેશન કરે ખોટું રજીસ્ટ્રેશન કરવું નહિ અને રજીસ્ટ્રેશન લિંક નીચે આપેલ છે તેમાં ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરવું
👉લિંક: https://docs.google.com/forms/d/e/1FAIpQLScDaaQkKYvgYUml8HtjqCjk-m7J_a5n60uZO9Vc1Hfpp1ZMlw/viewform?usp=sf_link

👉 આવા જ ભરતી મેળાની માહિતી માટે અત્યારે જ નીચેની લિંક દ્વારા અમારી ચેનલ સાથે જોડાઈ જાવ, લિંક👇
https://whatsapp.com/channel/0029VasuubWL7UVdwVhukn1S

H R Bhati
Placement officer
Mahila ITI Junagadh
7567133372

ભરતી મેળા (ભાટી સર)

23 Oct, 04:33


🔥PSI અને કોન્સ્ટેબલ તેમજ CCE ગ્રુપ A અને B માટે IMP MCQ and descriptive practice🔥
👉 *NCERT ધોરણ 6* :
ચાણક્ય કરિયર એકેડેમી જૂનાગઢ 9978517103/ 6355309139
તમામ જવાબ સમજૂતી સાથે સાંજે ટેલીગ્રામ લિંક પર મૂકવામાં આવશે લિંક👇
https://t.me/chanakyajnd

👉Most imp પ્રેક્ટીસ પ્રશ્નો:

Q1-આયર્ન પિલર ક્યાં આવેલો છે?

a) મધ્ય પ્રદેશ
b) બિહાર
c) દિલ્હી
d) ઉત્તર પ્રદેશ

Q2-હર્ષવર્ધનની આત્મકથા કોણે લખી?

a) કાલિદાસ
b) અશોક
c) બનાબટ્ટા
d) ઝુઆનઝાંગ

Q3-સતવાહનનો સૌથી મહત્વપૂર્ણ શાસક કોણ હતો?

a) ગૌતમી બાલાશ્રી
b) ગૌતમ બુદ્ધ
c) ગૌતમીપુત્ર શ્રી સતકર્ણી
d) ઉપરોક્તમાંથી કોઈ નહીં

Q4-એક આજ્ઞા છે

a) એક મોટો ખડક
b) થાંભલાનો ટોચનો ભાગ
c) સત્તાવાર ઓર્ડર
d) પથ્થરનો એક ટુકડો પોતે જ ઊભો રહે છે

પ્રશ્ન18 સરકારના કોઈપણ બે કાર્યોની ચર્ચા કરો.

Q19 સુરત ભારતના સૌથી સ્વચ્છ શહેરોમાંનું એક કેવી રીતે બન્યું?

Q20 ગ્રામીણ લોકો જેના પર આધાર રાખે છે તે આવકના અન્ય સ્ત્રોતોના નામ જણાવો?

Q21 હિંદુ ઉત્તરાધિકાર સુધારો અધિનિયમ, 2005માં કયો નવો ફેરફાર કરવામાં આવ્યો છે.

Q22 પુડુપેટના લોકો માટે આવકનો મુખ્ય સ્ત્રોત કયો છે?

23 તહસીલદારની વિવિધ ફરજો જણાવો.

અથવા

સરકાર દ્વારા હોકર્સ/સ્ટ્રીટ વેન્ડર્સ માટે શું કરવામાં આવી રહ્યું છે?

પ્રશ્ન24 અમુક વિસ્તારોમાં ખેડૂતો ક્યારે આત્મહત્યા કરે છે? ટૂંકમાં સમજાવો.
અથવા
ગ્રામભોજકના કાર્યોનું વર્ણન કરો.

પ્રશ્ન 25 નીચેનામાંથી કયા પ્રકારનાં જંગલોમાં ઇબોની ઉગાડવામાં આવે છે?

a) શંકુદ્રુપ જંગલો
b) ઉષ્ણકટિબંધીય કાંટાના જંગલો
c) ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો
d) પાનખર જંગલો

Q26 સૌથી દક્ષિણ હિમાલય તરીકે ઓળખાય છે

a) શિવાલિક
b) હિમાદ્રી
c) હિમાચલ
d) અરવલ્લી

Q27 પૃથ્વીની આંતરિક શક્તિઓ કહેવાય છે

a) એક્ઝોજેનેટિક દળો
b) નિંદાકારક દળો
c) ક્રમિક દળો
d) એન્ડોજેનેટિક દળો

Q 28 ઉત્તર સમશીતોષ્ણ ક્ષેત્ર નીચેનામાંથી કયા અક્ષાંશ વચ્ચે આવેલો છે?

a) વિષુવવૃત્ત અને મકર રાશિનું વિષુવવૃત્ત
b) કેન્સરનું ઉષ્ણકટિબંધ અને આર્કટિક વર્તુળ
c) વિષુવવૃત્ત અને એન્ટાર્કટિક વર્તુળ
d) વિષુવવૃત્ત અને કેન્સરનું ઉષ્ણકટિબંધ

Q29 સિંચોના વૃક્ષો કરતાં વધુ વરસાદવાળા વિસ્તારોમાં જોવા મળે છે

a) 50 સે.મી
b) 100 સે.મી
c) 89 સે.મી
d) 70 સે.મી

Q30 ઉચ્ચપ્રદેશ શું છે? ભારતના સૌથી જૂના ઉચ્ચપ્રદેશનું નામ આપો.

પ્રશ્ન 31 શા માટે ઉત્તરીય મેદાનોમાં મોટી સંખ્યામાં લોકો રહે છે?

Q32 પૃથ્વીને "વાદળી ગ્રહ" કેમ કહેવામાં આવે છે?

પ્રશ્ન 33 રણમાં કયા પ્રકારની વનસ્પતિ જોવા મળે છે? એક ઉદાહરણ આપો.

પ્રશ્ન 34 શા માટે ઉત્તર ભારતમાં શિયાળામાં તાપમાન ઘણું ઓછું રહે છે?

Q35 ઉચ્ચપ્રદેશ આપણા માટે કેવી રીતે ઉપયોગી છે?

ભરતી મેળા (ભાટી સર)

21 Oct, 08:29


*પુષ્ટિ સંસ્કાર સ્કૂલ જૂનાગઢ*
👉 vacancy post:1 computer teacher.
👉 English and ગુજરાતી મીડિયમ માટે,
👉 જોબ પ્લેસ: ટીંબાવાડી બાય પાસ પાસે,
👉 રૂબરૂ ઇન્ટરવ્યુ માટે આજે તારીખ 18/10/2024 સાંજે 5:30 સુધીમાં અથવા આવતી કાલે તારીખ 19/10/2024 ને શનિવારે બપોર પછી 5:30 સુધી માં જવું.
👉અન્ય તમામ માહિતી રૂબરૂ ઇન્ટરવ્યુ દરમિયાન જણાવવામાં આવશે.(પગાર, કામનો સમય અને અન્ય તમામ માહિતી)
સ્થળઃ પુષ્ટિ સંસ્કાર સ્કૂલ, ટીંબાવાડી રોડ, ટીંબાવાડી બાય પાસ, જૂનાગઢ.

ભરતી મેળા (ભાટી સર)

16 Oct, 13:10


*નોકરી નોકરી નોકરી......*
ભારતની નામાંકીત કંપની સાથે જોડાવાની સુવર્ણ તક.

ભરતી મેળો
સ્થળ: સરકારી iti, માંગરોળ રોડ, કેશોદ
તારીખ:28/11/2024
સમય: સવારે 9:30 કલાકે

🔸 *સુઝુકી મોટર્સે ગુજરાત, બેચરાજી પ્લાન્ટ*
🔸 પગાર ધોરણ 23300/- મહિને
🔸 નોકરી સમય 8 કલાક, રવિવારે રજા

👉રજીસ્ટ્રેશન ફરજીયાત છે
જેને ભરતી મેળામાં આવવું હોય એજ રજીસ્ટ્રેશન કરે ખાલી ખોટું ના કરે,
🔸લાયકાત ટ્રેડ: ઉપર ફોટા મુજબના બધાજ ટ્રેડ ચાલશે,
🔸ઉંમર 18 વર્ષ પુરા.
🔸કંપની પેલા કોન્ટ્રાક્ટ પર લેશે ત્યાર બાદ પરફોર્મન્સ મુજબ રેગ્યુલર કરશે.
🔸 કાર બનાવે છે, સારામાં સારી કંપની છે,
🔸ખાસ ૧૦ માં ધોરણમાં ૪૦% અને iti માં ૫૦% હોવા જરૂરી છે.
🔸રેહવા જમવાનું ટેન્શન નથી.

*ક્યા ડોક્યુમેન્ટ સાથે રાખવા ને એ વધુ માહિતી ઉપર ના ફોટો માં આપેલ છે*

👉 રજિસ્ટ્રેશન લિંક 👇
https://docs.google.com/forms/d/1P2gVRxamqSaRAQlG-qt4_f8ONevbSnx2ScRjI8ZLBwA/edit

🔸ખાસ શેર કરજો બધા, તમારું એક શેર કોઈને નોકરી આપી શકે કોઈને રોટલા આપી શકે.
🔸ખાસ જેને નોકરી કરવાની ઈચ્છા છે એ બધા જ જોડાઈ.
🔸એન્ડ શેર કરો ખાસ તમામ કોલેજ, iti, ડિપ્લોમા અને એન્જિનિયર કોલેજ બધાને જેથી તમામ જોડાઈ જા

ભરતી મેળા (ભાટી સર)

15 Oct, 09:07


04 Electrical
02 Instrument
02 welder
04 Fitter

Bkt tyre kutch Ane rbl Surendranagar ma tyre comapy che tya pan jagya che jo koi jva magtu hoy

+91 95868 36553
Pankajbhai

ભરતી મેળા (ભાટી સર)

14 Oct, 14:56


*Urgent Requirement*

* lathe machine operator 05

* Mig welder and Tig welder 05

* *Experience*:- 05 years to 10 years

* *salary* :- 35k CTC

*Location:* manjusar (Savli)

E-mail ID
[email protected]

This communication is valid upto 20 October 2024.

ભરતી મેળા (ભાટી સર)

14 Oct, 07:52


જે તાલીમાર્થીઓ જવા માંગે ફાઈનલ હોય જવાનું એજ HR ને ફોન કરજો, અને મારી યાદી કરજો કહેજો ભાટી સર એ કહ્યું છે, એટલે તામરું ફોન પર interview લઈ લેશે.

ભરતી મેળા (ભાટી સર)

10 Oct, 11:19


સ્થળ - વાવડી
કંપની નામ - Define overseas pvt. ltd.
પગાર - 10 થી 12 હજાર
પોસ્ટ - Quality, production , dispatch
Trade - તમામ હાલસે
Interview નો સમય - રવિવાર સિવાય / સવારે 10 થી 5 સુધી
ઉંમર - 18 થી 35


CONTACT No. 7984397923 - HR Vishal ghumaliya

ભરતી મેળા (ભાટી સર)

02 Oct, 02:50


દરેક મિત્રો આ પોસ્ટ ને લાઈક કરજો અને આપના ફેસબૂક પેજ ને ફોલો કરજો આ પેજ પર તમને અગત્યની માહિતી મળતી રહેશે.

ભરતી મેળા (ભાટી સર)

02 Oct, 02:49


https://www.facebook.com/share/p/ktQVphw8KAe99KD3/?mibextid=xfxF2i

ભરતી મેળા (ભાટી સર)

26 Sep, 14:39


*આઈ ટી આઈ માંગરોળ (શીલ)*
*ઓનલાઇન જોબ ફેર*

કંપની: *હીરો સબમર્સિબલ*
સ્થળ: *રાજકોટ*
જરૂરિયાત:*ઇલેક્ટ્રિક મિકેનીક ટ્રેડ*
*વાયરમેન, ઇલેક્ટ્રિકશિયન, આમેચર મોટર રીવાઇન્ડિંગ*
*ફિટર, વેલ્ડર, ટર્નર, મશીનિષ્ટ*

સ્ટેટસ:*પાસ/ફેલ કોઈપણ*
બેચ/વર્ષ: *કોઈપણ*

તારીખ : *27/09/2024*
સમય:*૧૧ થી ૧૧/૪૦*
પ્લેટફોર્મ:*ઓનલાઇન ઝૂમ*

તાત્કાલિક જોઈન થઈ શકે તેવા ઉમેદવાર જોઈએ છે
*માંગરોળ શીલ આઇ ટી આઈ ના ઉમેદવારને પ્રથમ પસંદગી*


Click https://us04web.zoom.us/j/72639754880?pwd=WlsEIcM28BjR2Oc9yjHapuGlEb3T6v.1 to start or join a scheduled Zoom meeting.

ભરતી મેળા (ભાટી સર)

26 Sep, 13:32


સ્થળ - મેટોડા GIDC રાજકોટ
કંપની નામ - setu industrial
પગાર - 15 થી 17 હજાર
પોસ્ટ - CNC/VMC operator, assembly, testing, dispatch, machining
Trade - તમામ હાલસે
Interview નો સમય - બુધવાર સિવાય / સવારે 10 થી 5 સુધી
ઉંમર - 18 થી 35
સુવિધા - રહેવા માટે રૂમ મળશે

CONTACT No. 9313805692

ભરતી મેળા (ભાટી સર)

26 Sep, 08:54


દાના કંપનીમાં સાત copa ટ્રેડ ની બહેનોની જરૂર છે કમ્પ્યુટર વર્ક માટે તો જે બહેનો જવા માગતા હોય તે પોતાનું રિઝ્યુમ તૈયાર કરીને મને નીચે આપેલા નંબર પર whatsapp કરી આપે દિવસ બે માં.
7567133372
પગાર ૧૫૦૦૦+
ઓફીસ વર્ક અને કમ્પ્યુટર વર્ક ,
M.S. office, typing અને ઈન્ટરનેટ આવડવું જરૂરી છે
રેહવા માટે અલગ બહેનોની મસ્ત હોસ્ટેલ એ પણ ફ્રી, જમવાનું ૧૫ રૂપિયામાં એક ટાઈમ એમ ૨ ટાઈમ મળશે,
લેવા મૂકવા ગાડી ફ્રી,
સાણંદ અમદાવાદ માં કંપની આવેલ છે

ભરતી મેળા (ભાટી સર)

25 Sep, 05:01


Jaldi interview vala mitro ITI pohchi jav

ભરતી મેળા (ભાટી સર)

24 Sep, 16:41


કાલે ૧૦ પેહલા બધા આવી જજો મિત્રો
એન્ડ તમારા મિત્રો ને પણ સાથે લેતા આવજો લાયકાત હોય તો

ભરતી મેળા (ભાટી સર)

23 Sep, 12:51


🔥 *નોકરી નોકરી નોકરી*
👉 _ભરતી મેળા જોગ_

સ્થળ: સરકારી iti કેશોદ
તારીખ:25/09/2024
સમય: સવારે ૧૦ કલાકે

👉 *દાના કંપની સાણંદ*
👉 ભરતી apprentice પર અને contractual પર, જેમાં જવું હોય તેમાં,
👉શું શું આપશે કંપની
ફ્રી હોસ્ટેલ એક દમ મસ્ત છે,
ફ્રી ટ્રાન્સપોર્ટ
ફૂડ નાસ્તો અને જમવાનું રૂ 15 માં,
Attendance award,
Night allowance 40
Heat allowance
ફક્ત 8 કલાક duty
રજા 27,
પગાર: ctc 15605.
👉રજીસ્ટ્રેશન ફરજીયાત છે
જેને ભરતી મેળામાં આવવું હોય એજ રજીસ્ટ્રેશન કરે ખાલી ખોટું ના કરે,
👉લાયકાત: ટ્રેડ: ફિટર, ટર્નર, machinist, MMV, વાયરમેન, MD મિકેનિકલ ડીઝલ, ET ઇલેક્ટ્રિસિયન ફક્ત આટલા ટ્રેડ ચાલશે,
👉ઉંમર 18 પૂરા,
👉કોઈ પણ કંપની પેલા કોન્ટ્રાક્ટ પર લેશે ડાયરેક્ટ company payroll પર નય લે,
👉વાહનોના સ્પેર પાર્ટ બનાવે છે, ટેસ્લા માં પણ મોકો મળશે સારામાં સારી કંપની છે,
રેહવા જમવાનું ટેન્શન નથી, હોસ્ટેલ બહુ જ મસ્ત છે તેની,
👉 રજિસ્ટ્રેશન લિંક 👇
https://docs.google.com/forms/d/e/1FAIpQLSeQzy9Lkv6DSFMSaoYDo1Eex9AdDVMdXi0EaJb8a3j77AJD6Q/viewform?usp=sf_link
👉તમારા મોબાઈલ માં ટેલીગ્રામ ઇન્સ્ટોલ કરી લો અને લોગીન કરી લો,  ત્યાર બાદ અમારી લિંક પર ક્લિક કરીને અમારી ચેનલ માં જોડાઈ જાવ જેથી તમને અમારા ભરતી મેળાની તમામ માહિતી મળી જાય.
👉લિંક 👇
https://t.me/jobfairforall

👉 ખાસ શેર કરજો બધા તમારું એક શેર કોઈને નોકરી આપી શકે કોઈને રોટલા આપી શકે.
👉ખાસ જેને નોકરી કરવાની ઇશાઓ છે એ બધા જ જોડાઈ જાય આપણી ચેનલ માં.
👉એન્ડ શેર કરો ખાસ તમામ કોલેજ, iti, ડિપ્લોમા અને એન્જિનિયર કોલેજ બધાને જેથી તમામ જોડાઈ જાય આપણી સાથે .
👉વધુ માહિતી માટે 7567133372 માં વોટસએપ માં મેસેજ કરવો ફોન કોઈએ ના કરવો.

*એચ. આર. ભાટી સર*
     Govt.Iti કેશોદ

ભરતી મેળા (ભાટી સર)

20 Sep, 06:52


શેર કરજો મિત્રો ખાસ કોઈ ને નોકરી મળી જાય
એન્ડ જેને જવું હોય એન્ડ ભરતી મેળામાં આવવાના હોય એજ રજિસ્ટ્રેશન કરજો બીજા ના કરતા ખોટું ખાલી.

ભરતી મેળા (ભાટી સર)

20 Sep, 06:51


Aek week bad

ભરતી મેળા (ભાટી સર)

20 Sep, 06:51


Suzuki ne alag thi bolavish

ભરતી મેળા (ભાટી સર)

20 Sep, 06:50


🔥 *નોકરી નોકરી નોકરી*
👉 _ભરતી મેળા જોગ_

સ્થળ: સરકારી iti કેશોદ
તારીખ:25/09/2024
સમય: સવારે ૧૦ કલાકે

👉 *દાના કંપની સાણંદ*
👉 ભરતી apprentice પર અને contractual પર, જેમાં જવું હોય તેમાં,
👉શું શું આપશે કંપની
ફ્રી હોસ્ટેલ એક દમ મસ્ત છે,
ફ્રી ટ્રાન્સપોર્ટ
ફૂડ નાસ્તો અને જમવાનું રૂ 15 માં,
Attendance award,
Night allowance 40
Heat allowance
ફક્ત 8 કલાક duty
રજા 27,
પગાર: ctc 15605.
👉રજીસ્ટ્રેશન ફરજીયાત છે
જેને ભરતી મેળામાં આવવું હોય એજ રજીસ્ટ્રેશન કરે ખાલી ખોટું ના કરે,
👉લાયકાત: ટ્રેડ: ફિટર, ટર્નર, machinist, MMV, વાયરમેન, MD મિકેનિકલ ડીઝલ, ET ઇલેક્ટ્રિસિયન ફક્ત આટલા ટ્રેડ ચાલશે,
👉ઉંમર 18 પૂરા,
👉કોઈ પણ કંપની પેલા કોન્ટ્રાક્ટ પર લેશે ડાયરેક્ટ company payroll પર નય લે,
👉વાહનોના સ્પેર પાર્ટ બનાવે છે, ટેસ્લા માં પણ મોકો મળશે સારામાં સારી કંપની છે,
રેહવા જમવાનું ટેન્શન નથી, હોસ્ટેલ બહુ જ મસ્ત છે તેની,
👉 રજિસ્ટ્રેશન લિંક 👇
https://docs.google.com/forms/d/e/1FAIpQLSeQzy9Lkv6DSFMSaoYDo1Eex9AdDVMdXi0EaJb8a3j77AJD6Q/viewform?usp=sf_link
👉તમારા મોબાઈલ માં ટેલીગ્રામ ઇન્સ્ટોલ કરી લો અને લોગીન કરી લો, ત્યાર બાદ અમારી લિંક પર ક્લિક કરીને અમારી ચેનલ માં જોડાઈ જાવ જેથી તમને અમારા ભરતી મેળાની તમામ માહિતી મળી જાય.
👉લિંક 👇
https://t.me/jobfairforall

👉 ખાસ શેર કરજો બધા તમારું એક શેર કોઈને નોકરી આપી શકે કોઈને રોટલા આપી શકે.
👉ખાસ જેને નોકરી કરવાની ઇશાઓ છે એ બધા જ જોડાઈ જાય આપણી ચેનલ માં.
👉એન્ડ શેર કરો ખાસ તમામ કોલેજ, iti, ડિપ્લોમા અને એન્જિનિયર કોલેજ બધાને જેથી તમામ જોડાઈ જાય આપણી સાથે .
👉વધુ માહિતી માટે 7567133372 માં વોટસએપ માં મેસેજ કરવો ફોન કોઈએ ના કરવો.

*એચ. આર. ભાટી સર*
Govt.Iti કેશોદ