GPSC CAFÉ ☕️ @cafe_gpsc Channel on Telegram

GPSC CAFÉ ☕️

@cafe_gpsc


GPSC CAFE IS THE PLACE WHERE YOU WILL GET:

1.HANDWRITTEN NOTES
2. MOCK TEST
3.CURRENT ARTICLES
4. HIGH QUALITY MCQs
5. GPSC GUIDANCE
6.LOT MORE...

GPSC CAFÉ ☕️ (English)

Welcome to GPSC CAFÉ! If you are looking for a one-stop destination for all your GPSC (Gujarat Public Service Commission) exam preparation needs, then you have come to the right place. GPSC CAFÉ is a Telegram channel dedicated to providing aspiring candidates with everything they need to ace the GPSC exam.

At GPSC CAFÉ, you will find a treasure trove of resources to help you prepare effectively. From handwritten notes prepared by experts in the field to mock tests that simulate the actual exam experience, we have it all. Stay updated with the latest current affairs articles relevant to the GPSC exam and practice with high-quality MCQs to boost your confidence.

But that's not all! GPSC CAFÉ also offers valuable guidance and tips to help you navigate the GPSC exam with ease. Our channel is designed to be your virtual study partner, providing you with support and motivation every step of the way.

Join GPSC CAFÉ today and take your GPSC exam preparation to the next level. Let us help you achieve your dreams of a successful career in the public service sector. With GPSC CAFÉ, the possibilities are endless. See you there!

GPSC CAFÉ ☕️

31 Oct, 18:38


શુભ દિપાવલી 🚀🚀

તૈયારી અને લોડ મૂકી થોડો સમય પરિવાર અને મિત્રો ને આપજો😊

GPSC CAFÉ ☕️

26 Jun, 18:09


Focus : Speaker of Loksabha - An Analysis

Ref : Om Birla elected Lok Sabha speaker for second term ; The Hindu 26 June 2024.

GPSC CAFÉ ☕️

12 Jun, 11:16


एक साम्राज्य की राजधानी: विजयनगर

પ્રાથમિક તેમજ મુખ્ય પરીક્ષા માટે ખૂબ ઉપયોગી. . .✓✓
NCERT ✓✓

GPSC CAFÉ ☕️

12 Jun, 10:18


અમુક અગમ્ય કારણો સર, GPSC BOOSTER ના તમામ એડમીન હવેથી આ ચેનલ પર રહશે નહીં.

અમારી સાથે જોડાઈ રહેવા માટે અમારી નવી ચેનલ જોઇન કરી લેજો. હવે થી તમામ કન્ટેન્ટ અને ટેસ્ટ સીરિઝનું સંચાલનએ ચેનલ થકી જ કરવામાં આવશે.

નીચે આપેલ લિન્કથી ચેનલમાં જોડાઈ શકો છો, મિત્રો ને પણ શેર કરવા અનુરોધ છે.

https://t.me/prepBOOSTER1931

GPSC CAFÉ ☕️

12 Jun, 10:17


જા. ક્ર. : 47/202324

GPSC દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2 તથા ગુજરાતી નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2 માં મુખ્ય પરીક્ષામાં સફળ થયેલ ઉમેદવારો માટે અગત્યની જાહેરાત.✓✓

મુખ્ય પરીક્ષાનું ફોર્મ
Class I&II Mains Exam

Date :- 14/06 to 04/07

GPSC CAFÉ ☕️

13 Oct, 17:27


These 4 PDFs, may fetch 4+ marks in upcoming DYSO! Please go through it.....

Good Night Future Officers 🚀

GPSC CAFÉ ☕️

13 Oct, 17:27


🔅 MOJITO-e-GEOGRAPHY 🔅

📌Sweetener added: Indian Geo.

📌Add-on : PYQs

📍GPSC વર્ગ 1-2-3 માટે નોટ્સ📍

👉 વિષય: ભૌતિક ભુગોળ
👉 ટોપિક: ભૂમિ સ્વરૂપો
👉આ નોટ્સ માં કવર કરેલા ટોપિક:
📍 પર્વતો
📍 ઉચ્ચપ્રદેશ
📍મેદાન
📍નદી દ્વારા બનતા ભૂમિ સ્વરૂપો
📍 હિમ દ્વારા બનતા ભૂમિ સ્વરૂપો
📍પવન દ્વારા બનતા ભૂમિ સ્વરૂપો
📍 રણના ભૂમિ સ્વરૂપો
📍 ભૂમીગત જળ દ્વારા બનતા ભૂમિસ્વરૂપો
📍 સમુદ્રી મોજા દ્વારા બનતા ભૂમિ સ્વરૂપો.

Notes Writer: Mayur Makwana

📌 PURE GPSC STUFF GUARANTEED.

"1 mark pakko"

🔅 FOR MORE NOTES AND MATERIALS STAY TUNED WITH US 😉

@gpscboostertarget2022

GPSC CAFÉ ☕️

13 Oct, 17:27


🔰 ભારતના ખનીજો: નોટ્સ

📌
ઊર્જા સંસાધન/ખનિજ બાકી છે... અપડેટ કરી મૂકી દઈશ...

🔰 નોટ્સ માટે:
✔️૩ કલાક લેક્ચર
✔️યુવા
✔️ GPSC/UPSC/વર્ગ ૩ ના PYQ

કવર કરેલા છે.

📍 નોટ્સ ની કિંમત: ૦ રૂપિયા.
@gpscboostertarget2022

GPSC CAFÉ ☕️

13 Oct, 17:27


🔰 Handwritten Notes 🔰

📍 વિષય: ભારત ભૂગોળ.

📍 ટોપિક: ભારત નું નદી તંત્ર.

Notes Writer:Mayur Makwana

🚀 અમારું કામ ગમે તો અન્ય મિત્રને શેર કરજો....🙏

❤️ Sharing is caring ❤️

આગળની નોટ્સ માટે જોડાયેલા રહો....


@CAFE_GPSC
@gpscboostertarget2022

GPSC CAFÉ ☕️

11 Oct, 18:06


✔️Most IMP art and culture C.A.
✔️ Jan to Sept

📍 1 page🔅

GPSC CAFÉ ☕️

03 Oct, 10:42


Will Drop Last VMC Jr.Clerk Free Mock Test on 6/10❤️

GPSC CAFÉ ☕️

03 Oct, 06:37


Today's Read!

🔅 આવતી કાલના Today's Read માં આજના ટાર્ગેટના પ્રેક્ટીસ MCQs હશે.

Happy Reading 😇
@gpscboostertarget2022
#DAILY_CURRENT

GPSC CAFÉ ☕️

12 Sep, 10:00


Heya! Presenting...

"છેલ્લી ગર્જના"

GPSC BOOSTER અને MCQwale Education તરફથી આગામી યોજાનાર વનરક્ષક(બીટ ગાર્ડ) પરીક્ષા માટે એક નાનકડો પ્રયાસ!

MRP : Rs. 170/-

🚀 Pre Launching offer : Rs.93/- Only + shipping charges.

📍 Available exclusively on AMAZON @
https://amzn.eu/d/5sNMKaS

GPSC CAFÉ ☕️

07 Sep, 14:23


🗣 Announcement:

🔅 ફ્રી VMC મોક ટેસ્ટ : તા : ૧૫/૯ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે.

🔅 ફ્રી વનરક્ષક મોક ટેસ્ટ : ૧૭/૯ના રોજ, સવારે ૧૦:૦૦ વાગ્યે.

@gpscboostertarget2022

GPSC CAFÉ ☕️

07 Sep, 04:17


ટોપીક: ગુજરાતનું અર્થતંત્ર (ભાગ 1)

સ્ત્રોત: સામાજિક આર્થિક સમીક્ષા, ૨૦૨૨-૨૩, ગુજરાત રાજ્ય.

📍 મેળામાં એકાદ રમકડું ઓછું લેજો..😅, ઈ પૈસાની આ PDF પ્રીન્ટ કરાવજો....

બૌ કોમનું! 🔥

@gpscboostertarget2022

GPSC CAFÉ ☕️

04 Sep, 14:00


🗣 GSRTC CONDUCTOR MOCK TEST

કુલ 10 મોક ટેસ્ટ.
સિલેબસ મુજબ ટેસ્ટ.
હેતું: માત્ર પ્રેક્ટીસ
Price: તા.૧૦/૯ સુધી Rs.૪૯/- રહેશે.
વેલીડીટી: પરીક્ષા આવે ત્યાં સુધી.
મોક ટેસ્ટ : ૫ પ્રયાસ સુધી આપી શકાશે.


એનરોલ થવા આ લિંક પર ક્લિક કરો:
https://scupi.on-app.in/app/oc/393641/scupi?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

GPSC CAFÉ ☕️

18 Aug, 11:50


Update

જુલાઈ SUPER 50 CURRENT AFFAIRS MCQs ભાગ - 3 અપલોડ કરી દીધેલ છે.

PDF સાંજે મૂકી દેવામાં આવશે.

ફ્રી ટેસ્ટ આપવા:
https://scupi.on-app.in/app/oc/367858/scupi

GPSC CAFÉ ☕️

15 Aug, 14:30


DYSO MOCK TEST SERIES

🗣Important announcement

👉 આજની ઈતિહાસની ટેસ્ટ અપલોડ થઈ ચૂકી છે.

👉 આવનારી દરેક ટેસ્ટમાં પ્રથમ દિવસ માત્ર 1 attempt રાખવામાં આવશે, પછી થી unlimited attempt કરી દેવામાં આવશે. જેથી report sheet બની શકે અને ranking આપી શકાય.

👉 આ સિવાય વધારાની આધુનિક ભારત ની 100 માર્ક ની તેમજ ગુજરાત ઇતિહાસ ના 50 માર્ક ની ટેસ્ટ અલગથી મૂકવામાં આવશે, આમ કુલ 250 પ્રશ્નો ઈતિહાસ પર થશે.

આજે, DYSO MOCK TEST SERIES માં જોડાવવાનો અંતિમ દિવસ હોય, જો કોઈ મિત્ર જોડાવા ઈચ્છતા હોય તો જોડાઈ જજો.


https://scupi.on-app.in/app/oc/377905/scupi?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

GPSC CAFÉ ☕️

14 Aug, 10:34


The Final Call 🤘

🗣 1 Day left!


https://scupi.on-app.in/app/oc/377905/scupi?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app