Florence Nurses Academy -Gandhinagar©️ @florencenursesacademy Channel on Telegram

Florence Nurses Academy -Gandhinagar©️

@florencenursesacademy


સિવિલ/સીએચસી,GSSSB , જી.એમ.ઈ.આર.એસ, PHC,કોર્પોરેશન, સેન્ટ્રલ ગવર્મેન્ટ વગેરે પરીક્ષાની તૈયારી કરાવતી ગુજરાતની એક માત્ર શ્રેષ્ઠ સંસ્થા.

🔍 રેગ્યુલર ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન

📖 બેસ્ટ મટીરીયલ્સ

✏️ નર્સિંગ અને ગુજરાતી વિષય માટેની શ્રેષ્ઠ ફેકલ્ટી

Florence Nurses Academy -Gandhinagar ©️ (Gujarati)

ફ્લોરેન્સ નર્સેસ એકેડમિ - ગાંધીનગર એક અદ્ભુત સ્થળ છે જે સિવિલ/સીએચસી, GSSSB, જી.એમ.ઈ.આર.એસ, PHC, કોર્પોરેશન, સેન્ટ્રલ ગવર્મેન્ટ વગેરે પરીક્ષાની તૈયારી કરાવે છે. આ સંસ્થા ગુજરાતની એકમાત્ર શ્રેષ્ઠ અને વિશ્વસનીય અનુસંધાનનગર છે. તેમના રેગ્યુલર ટેસ્ટોથી તૈયારીનું મૂલ્યાંકન સરળ અને સુસંગત છે. તેમની શિક્ષકો અને સાધ્ય ફેકલ્ટી પણ બેસ્ટ મટીરીયલ્સ અને શૈક્ષણિક પ્રયોગોનું ઉપયોગ કરે છે. જેમ જે નર્સિંગ અને ગુજરાતી વિષયો માટે શ્રેષ્ઠ ફેકલ્ટી મદદ કરે છે.

Florence Nurses Academy -Gandhinagar©️

19 Nov, 09:19


મિત્રો,
હાલ કોઈ પ્રકારની પરીક્ષા ની તારીખ જાહેર થયેલ નથી..
જેથી કરીને આવી કોઈ બાબત પર ધ્યાન ન લેતા તૈયારી માં ધ્યાન આપવું
પરીક્ષા ની જાહેરાત કાઇ પણ હશે તો આપડે એડવાન્સ જાણ કરશું જ
તમને ખબર જ છે FNA જે માહિતી શેર કરે એ 100 % સત્ય હોય તો ને તોજ શેર થાય એટલે FNA ની માહિતીનો WAIT કરો.
..
ટીમ FNA

Florence Nurses Academy -Gandhinagar©️

02 Nov, 17:00


ઓનલાઇન કોર્ષ ખરીદી કઈ રીતે કરવી?
સ્ટેપ 1:- Application Download કરો.
Play Store:- FLORENCE NURSES ACADEMY (ROUND LOGO)
I PHONE:- CLASSPLUS
(ORG CODE:- AJIRB)

સ્ટેપ 2:- ક્લિક ઓન કોર્ષ MISSION CHC CIVIL

સ્ટેપ 3:- ક્લિક ઓન કૂપન કોડ FNANEWYEAR2081 (કોર્ષના પિક નીચે લાઇટ ઓરેન્જ કલરમાં છે તેના પર ક્લિક કરો). જેથી ડિસ્કાઉન્ટ મળી જશે.

સ્ટેપ ૪:- ફોન પે ગૂગલ પે PAYTM કે UPI માંથી પે કરી શકો છો.

સ્ટેપ 5:- પેમેન્ટ કર્યા પછી કોર્ષ જોઇન થઈ જશે ફક્ત સ્ટાર્ટ લર્નિંગ પર ક્લિક કરવું..

સ્ટેપ 6:- લાઈવ અને રેકોર્ડ વિડિયો જોવા

સ્ટેપ ૭:- અનાઉન્સમેન્ટ માં ટેલીગ્રામ અને વોટ્સએપ ની લીંક છે તેમાં જોઈન થઈ જવું..

Florence Nurses Academy -Gandhinagar©️

02 Nov, 17:00


https://ajirb.on-app.in/app/oc/333711/ajirb?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

Florence Nurses Academy -Gandhinagar©️

02 Nov, 02:18


આ વર્ષે સરકારી નોકરી પાક્કી એવા દ્રઢ મનોબળ સાથે આ વર્ષની શરૂઆત થાય અને આ સફળતા મેળવવા FNAનો સાથ સહકાર તમને હંમેશા મળતો રહેશે તેવી અભ્યર્થના સાથે નૂતનવર્ષાભિનંદન.
નવ વર્ષની હાર્દિક શુભેચ્છા 💫

ટીમ FNA વતી
વનરાજસિંહ ચૌહાણ

Florence Nurses Academy -Gandhinagar©️

01 Nov, 16:47


https://ajirb.on-app.in/app/oc/333711/ajirb?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

Florence Nurses Academy -Gandhinagar©️

24 Oct, 12:23


*FLORENCE NURSES ACADEMY*

*DATE-24/10/24*
*TIME-7:00pm*


*YouTube link*
https://www.youtube.com/live/i8xT2MDhaZQ?si=p-dslvmOEpmIL7v

Florence Nurses Academy -Gandhinagar©️

23 Oct, 12:42


*FLORENCE NURSES ACADEMY*

*FREE MCQ SESSION FOR CHC/CIVIL 1903*

*DATE-23/10/24*
*TIME-8:00PM*

*TODAY YOUTUBE LIVE*
https://www.youtube.com/live/UB2j8uhaBZY?si=5Cu24KjiDJjXeEnC

Florence Nurses Academy -Gandhinagar©️

20 Oct, 15:44


હાલ જે સોશિયલ મીડિયા માં આઉટ સોર્સિંગ થી સ્ટાફ ભરવાનો ફોટા ફરી રહ્યો છે તે પાછળ નું તથ્ય:-

1903 સ્ટાફ નર્સની ભરતી પ્રોસેસ હાલ હાથમાં ધરાયેલ છે.
પણ આ ભરતી પૂરી થાય ત્યાં સુધી હાલ જે સ્ટાફ ની ઘટ છે
તેને પૂર્તતા કરવા હાલ આઉટ સોર્સિંગ થી સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવશે.

1903 ની ભરતી પ્રોસેસ પૂરી થશે આ જે સ્ટાફ લીધા છે તેને તાત્કાલિક ધોરણે છૂટા કરી નવા લોકો ને ઓર્ડર આપવામાં આવશે.

એટલે મિત્રો તૈયારી છોડતા નહિ અને સતત તૈયારી કરતા રહો...
@florenceNursesAcademy

Florence Nurses Academy -Gandhinagar©️

10 Oct, 03:34


ઓફલાઈન વિશે નાં ઉદભવતા પ્રશ્નો *(ફ્લોરેન્સ નર્સિસ એકેડેમી)*

*Q.1* ફ્લોરેન્સ નર્સિસ એકેડેમીનું સરનામું ક્યું છે?
જવાબ:- 529,C Block, Pramukh Mastana, Complex,Kudasan Gandhinagar.
Direction:- Bus Stand થી રિલાયન્સ ચોકડી, રિલાયન્સ ચોકડીથી ઓરબિટ મોલ વાળા સર્વિસ રોડ પર પંજાબ હોટલ ની બાજુ માં આપડી સંસ્થા છે.

*Q.2* ફ્લોરેન્સ એકેડમી ની ઓફલાઈન બેચ છે?
*જવાબ:-* હા, ઓફલાઇન બેચ છે.
જેમાં અહીંયા આવી ને ક્લાસ કરવાના રહેશે.

*Q.3* ઓફ લાઈન બેચની ફીસ કેટલી છે?
*જવાબ:-* 25000 ટોટલ ફીસ છે.
જેમાં 4 મહિના સિલેબસ છે.

*Q.4* ક્યાં ક્યાં વિષય કવર કરવામાં આવશે?
*જવાબ:-* નર્સિંગ અને ગુજરાતી સંપૂર્ણ કોર્સ કરવા કરવામાં આવશે.
જેમાં નર્સિંગનાં સિલેબસ સાથે સાથે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણ કવર કરવામાં આવશે.

*Q.5*:- ઓફલાઈનમાં મટીરીયલ મળશે?
*જવાબ*:- હા, ગુજરાતમાં જેની ડીમાન્ડ સૌથી વધારે છે તેવું મટીરિયલ ક્લાસની સાથે ફ્રી આપવામાં આવશે.
*(નોંધ:- મટીરીયલ વેચાતું મળતું નથી)*

*Q.6* ઓફલાઈન માટે હોસ્ટેલ ફેસિલિટી મળી રહેશે?
*જવાબ:-* હા,હોસ્ટેલ ફેસિલિટી મળી રહેશે.
જેમાં રહેવા જમવાની સુવિધા આપવામાં આવશે મહિને 7000-7500 જેટલી ફીસ ભરવાની થશે..

*Q.7* ઓફલાઈન ક્લાસ ની નવી બેચ ક્યારે શરૂ થશે?
*જવાબ:-* નવી બેચનો 13 તારીખે ડેમો લેક્ચર છે અને 14 તારીખ એ સ્ટાર્ટ થશે. ત્યાર બાદ
દિવાળી પછી નવી બેચ શરૂ થશે જેના માટે રજિસ્ટ્રેશન ચાલુ છે.

હજુ કંઇ પ્રશ્ન હોય તો એકેડેમી નો સીધો સંપર્ક કરી શકો છો.

Location:-
https://maps.app.goo.gl/GGWJeu4mPVLMqdZr5

9408411288,
9409456909
9714469557

8,129

subscribers

410

photos

6

videos