ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ @tbs78 Channel on Telegram

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ

@tbs78


ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ (Gujarati)

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ ચેનલ એક અદ્વિતીય સ્થળ છે જેના માધ્યમથી શિક્ષકો અને અભ્યાસક્રમ વૃદ્ધિ બદલાય તથા નવી વિચારો પ્રસ્તુત કરે છે. આ ચેનલ પ્રાથમિક શિક્ષણ તત્વો, પ્રયાસો, અને સમાચારોની નાનીની-મોટી અપડેટ પૂરા કરવાની પુરાણી જરૂરિયતોમાં જોડાયેલ છે. tbs78 વપરાશકર્તાઓ માટે તૈયાર કરેલ આ સ્થળે અવિશ્વાણ સંસ્થાઓ અને સ્રોતોથી ચુકવેલ સ્થળોની તુલના કરવામાં મદદ મળે એવી ખૂબી આપે છે. આપને પ્રાથમિક શિક્ષણ નો લેટેસ્ટ અપડેટસ અને માહિતી મેળવવા માટે આ ચેનલમાં જોડાઓ.

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ

21 Nov, 01:53


છુટા હાજર પ્રમાણ પત્ર

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ

21 Nov, 01:53


Document from Gujrat Eduapdet. Net

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ

21 Nov, 01:52


વડોદરા ખાલી જગ્યા

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ

21 Nov, 01:52


બાળવાટિકા

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ

21 Nov, 01:51


Gpsc

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ

20 Nov, 02:08


Document from Gujrat Eduapdet. Net

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ

20 Nov, 02:08


Document from Gujrat Eduapdet. Net

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ

20 Nov, 02:08


Document from Gujrat Eduapdet. Net

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ

20 Nov, 02:08


1 to 5.pdf

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ

20 Nov, 02:05


Maths Science.pdf

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ

20 Nov, 02:05


Social Science.pdf

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ

20 Nov, 02:05


Language.pdf

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ

20 Nov, 02:05


MSB_SURAT_Khali_Jagya_2024.pdf

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ

20 Nov, 02:03


ગાંધીનગર

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ

20 Nov, 02:02


એક તરફી જિલ્લા ફેર બદલી કેમ 2024 શાળાઓની ખાલી જગ્યાની માહિતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ - સુરત મહાનગર પાલિકા

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ

18 Nov, 07:40


Vc

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ

18 Nov, 02:11


*બીટ કેની નિરીક્ષક પરીક્ષા તૈયારી આજનો વિષય ⤵️
➡️ શક્તિદુત યોજના

👉 વર્ષ 2006 થી ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.

👉 રાજ્યના રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધિઓ હાંસલ કરી રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરે તે માટે ગુજરાત સરકાર દ્રારા ‘શક્તિદ્ભુત યોજના’ અમલમાં મુકવામાં આવેલ છે.
➡️ સંપૂર્ણ વાંચો https://www.factinfectnews.in/2023/11/shaktidut-yojana-gujrat-sarkar-sport.html
👉વર્ષ 2007 થી 2015 સુધી શક્તિદૂત યોજનામાં સમાવિષ્ટ પ્રતિભાશાળી ખેલાડીઓ ને A,B, અને C કેટેગરી અંતર્ગત અનુક્રમે રુ.25 લાખ, રુ.15 લાખ અને રુ. 5 લાખ ની મહત્તમ વાર્ષિક મર્યાદામાં નાણાકીય સહાય આપવામાં આવતી હતી.

*પરીક્ષાની તૈયારી માટે આ ચેનલ Follow the Gujrat Prathmik Shixn Updet channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va96raMGk1Fjr3etnQ2Y ને Follow કરો અને તમારા મિત્રો ને આ મેસેજ ફોરવર્ડ કરો*

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ

17 Nov, 02:01


https://www.factinfectnews.in/2023/11/know-about-raksha-shakti-school-scheme.html
➡️આજનો વિષય 👍

*બીટ કેની નિરીક્ષક પરીક્ષા તૈયારી તારીખ 17-11-2024*

*પરીક્ષાની તૈયારી માટે આ ચેનલ https://whatsapp.com/channel/0029Va96raMGk1Fjr3etnQ2Y ને Follow કરો અને તમારા મિત્રો ને આ મેસેજ ફોરવર્ડ કરો*
રક્ષા શક્તિ સ્કૂલ યોજના વિષે જાણો ગુજરાત સરકાર
સંરક્ષણ સેવાઓ, અર્ધ-લશ્કરી સેવાઓ અને પોલીસ સેવાઓમાં કારકિર્દીના ઘડતર માટે વિધ્યાર્થી ઓ ને પ્રોત્સાહન આપવા માટે સૈનિક સ્કૂલ ના આધા૨ ૫૨ ગુજરાત સરકાર દ્વારા રક્ષા શક્તિ સ્કૂલ સ્થાપના નો નિર્ણય કરવા માં આવેલ છે. ધોરણ-૬ થી ૧૨ ના કુલ ૫,૦૦૦ વિદ્યાર્થીઓ સશસ્ત્ર દળોમાં કારકિર્દીની તક પ્રાપ્ત કરે તે માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત નિવાસી શકે તેવું આયોજન. .

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ

16 Nov, 17:11


જિલ્લા ફેર બદલી કેમ્પ (ઑફ લાઈન) - ૨૦૨૪

અન્ય જિલ્લાઓમાંથી PANCHMAHAL જિલ્લામાં જિલ્લા ફેર બદલીથી આવવા ઈચ્છુક શિક્ષકો માટે કેમ્પમાં ઉપસ્થિત રહેવાનો કોલલેટર ડાઉનલોડ કરવા જિલ્લા શિક્ષણ સમિતિ - PANCHMAHALની વેબસાઈટ ઉપર જઈ https://dpeopanchmahal.blogspot.com/2024/11/blog-post_6.html ડાઉનલોડ કરી શકાશે. કેમ્પને લગતી સૂચનાઓ માટે વેબસાઈટની મુલાકાત અવશ્ય લેતા રહેવું.

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ

16 Nov, 17:11


Document from Gujrat Prathmik Shixn Apdet