ગુજરાતી સાહિત્ય (Gujarati literature) @guj_sahitya Channel on Telegram

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

@guj_sahitya


Owner :- @Mer_788gb
Gujarati literature (ગુજરાતી સાહિત્ય)


Channel 🔜 https://t.me/Guj_Sahitya

Keep Learning Keep Rising!!

ગુજરાતી સાહિત્ય (Gujarati literature) (Gujarati)

ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એક તમારો સ્વાગત કરે છે, જે ગુજરાતી ભાષામાં સાહિત્ય સ્થાનિક અને સંસ્કૃતિક સ્થાનો વિશે માહિતી આપે છે. આ ચેનલમાં વાચકો ગુજરાતી સાહિત્યની વિવિધ રચનાઓ અને લેખકો વિશે માહિતી મેળવી શકે છે. ચેનલનો પ્રોફાઈલ વ્યાખ્યાત્મક સાહિત્ય સમયની માહિતીથી ભરપૂર છે અને વાચકો માટે મહત્ત્વપૂર્ણ છે. જે વ્યક્તિઓ ગુજરાતી સાહિત્ય પ્રેમી હોય, તેમને આ ચેનલ સાથે જોડાવવા માટે સારી વાત છે. તમે તમારી જાણકારી અને શેર કરવાનો ઇચ્છીત હોય તો, ચેનલમાં જોડાઈ શકો છો. જોઈ રહ્યું છે માટે સાહિત્યનો આ માધ્યમ તમારી જ ભાષામાં છે, તું આ ચેનલ વિશે માહિતી પ્રાપ્ત કરી શકે છે. તમારી જ્ઞાનને વાધારે વધારાનું કરવાની પ્રેરણા મળશે અને ઉજવણી મળશે! તમારો સમય અને વિશ્વાસ આ ચેનલને જોડવામાં આનંદ આપે છે. તમારી લાઇફસ્ટાઈલમાં જરૂરી વધારાઓ આપવાનું ચાલુ રાખો, જે તમને સાહિત્યની સુંદરતા અને માહિતી સાથે નજીક કરશે. આ પ્રોમોટીશનલ ચેનલ તમને વધુ વાચવાનો અને સમાચાર મેળવવાનો મોકો આપી રહે છે! આઓ, ગુજરાતી સાહિત્યને સાથે એકજ થઇએ!

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

01 Dec, 16:26


🔖Top Gujarati Educational Channel 🔖


✈️ઓન્લી સ્માર્ટ જીકે  ➡️ Join Now

✈️ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ➡️ Join Now

✈️તલાટી& બિ.સચિવાલય ➡️ Join Now

✈️પોલીસ કોન્સ્ટેબલ ➡️ Join Now

✈️ગુજરાતી સાહિત્ય ➡️ Join Now

✈️ભારતનું બંધારણ ➡️ Join Now

✈️પીડીએફ અડ્ડા ➡️ Join Now

✈️ગુજરાત પાક્ષીક ➡️ Join Now

✈️ગુજરાતી જીકે ➡️ Join Now

✈️GPSC Preparation ➡️Join Now

✈️Daily Current Affairs ➡️ Join Now

✈️CCE Preparation ➡️Join Now

➡️ Join Our Telegram Channel⬅️

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

01 Dec, 15:46


🏃🏿‍♂️🏃🏿‍♂️‍➡️🏃🏿‍♂️🏃🏿‍♂️ જોવાનું ચૂકતા નહીં - ખાખી સ્પેશ્યલ સીરીઝ 🔻🔻🔻
Part – 1 અગત્યના પ્રશ્નો
https://youtu.be/xeBaBxbMJ0o
Part – 2 અગત્યના પ્રશ્નો
https://youtu.be/6XZ0vLgZEJk
Part – 3 અગત્યના પ્રશ્નો
https://youtu.be/tKjPHIBoIN8
Part – 4 અગત્યના પ્રશ્નો
https://youtu.be/Xp6sh__uNBw
Part – 5 બંધારણના ભાગો
https://youtu.be/rQBoDNGGY9g
Part – 6 બંધારણની અનુસૂચિઓ
https://youtu.be/ccHbzhHKtjE
Part – 7 આર્ટીકલ 368
https://youtu.be/lyGPjOYnktU

Please Like, Share and Subscribe

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

01 Dec, 06:17


💫 પોલીસ કોન્સ્ટેબલ મૉડેલ પેપર 💫

» તમારી તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે આ પુસ્તક ખુબ જ સારુ ઉપયોગી બનશે.

» આ પુસ્તકની વિશેષતા એ છે કે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના નવા અભ્યાસક્રમ પ્રમાણે અને વિષય પ્રમાણે પ્રશ્નપત્રોનો સમાવેશ.

» આ પ્રશ્નપત્રોમાં છેલ્લા 6 મહિનાનું કરંટ-એફેર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

» નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે વિધાનોવાળા, જોડકાંવાળા અને પરીક્ષામાં ઉપયોગી પ્રશ્નોનો સમાવેશ.

» આ પુસ્તક Online ઓર્ડર કરવા માટે 9016466658 પર મેસેજ કરો - Police Book Order.

» Prize - ₹210
» Offer Prize - ₹180 (14% Off)
» Courier Charge - ₹20
» Total Amount - ₹200 (Courier Charge Include)

» Inquiry N. 9016466658

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

01 Dec, 05:07


💯 Most IMP ગુજરાત જી. કે. પાર્ટ – 5 🎯🎯🎯
https://youtube.com/shorts/ycaGWcTLfzY?feature=share
Please Like, Share and Subscribe

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

30 Nov, 16:09


🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍

Join 📚 @Guj_Sahitya
Join 📚 @Guj_Sahitya

🔸મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે ' -પંકિતના સર્જક
👉🏾જવાબ:-
ઉમાશંકર જોષી

🔸ગુજરાતી ભાષાનું પ્રથમ સોનેટ ભણકાર કોણે રચેલ ?
👉🏾જવાબ:-
કવિ બ.ક.ઠાકોર

🔸હું માનવી માનવ થાઉ તોય ઘણુ -ના કવિ કોણ છે ?
👉🏾જવાબ:-
સુન્દરમ

🔸ચિત્રગુપ્ત ' કોનું ઉપનામ છે ?
👉🏾જવાબ:-
બંસીધર શુકલ

🔸કલમને ખોળે માથુ મુકી જીવવાની પ્રતિજ્ઞા કોણે કરી હતી ?
👉🏾જવાબ:-
કવિ નર્મદ

◾️Join : https://t.me/Guj_Sahitya

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

30 Nov, 16:02


📚📚📚 સામાન્ય જ્ઞાન પ્રશ્નોતરી – 18 🔰🔰🔰
https://youtu.be/gx6KpFapKCs
Please Like, Share and Subscribe

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

30 Nov, 06:34


💯🎯 ગુજરાતી જી. કે. પાર્ટ – 4 💥💥💥
https://youtube.com/shorts/gYUzBI5ixvY?feature=share
Don’t forget to Subscribe our YouTube Channel.

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

29 Nov, 17:27


🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍

Join 📚 @Guj_Sahitya
Join 📚 @Guj_Sahitya

🔹ગુજરાતી સાહિત્યનાં ક્ષોત્રમાં શ્રેષ્ઠ પ્રદાન કરનારને ' નર્મદ ચંદ્રક ' કેટલા વર્ષે અપાય છે ?
👉🏾જવાબ:-
દર પાંચ વર્ષે

🔹કયા ગુજરાતી સાહિત્યકારે ભારતીય વિદ્યાભવનની સ્થાપના મુંબઈમાં કરી ?
👉🏾જવાબ:-
કનૈયાલાલ મુનશીએ ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી

🔹ગુજરાતી સાહિત્ય પરિષદ કયુ વૈમાસિક પ્રકાશિત કરે છે ?
👉🏾જવાબ:-
ભાષાવિમર્શ

🔹ગુજરાતી ભાષાનું પ્રથમ સામાજિક કરુણાતનાટય કયું છે ?
👉🏾જવાબ:-
લલિતાદુઃખ દર્શક , નાટયકાર - રણછોડભાઈ ઉદયરામ દવે -

🔹કયા કવિ પોતાને પ્રફકુલ અમીવણ ચંદ્રરાજ ' તરીકે ઓળખાવે છે ?
👉🏾જવાબ:-
ન્હાનાલલ

◾️Join : https://t.me/Guj_Sahitya

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

29 Nov, 14:54


સામાન્ય જ્ઞાન પ્રશ્નોતરી – 18 🎈🎈🎈
https://youtu.be/gx6KpFapKCs
Please Like, Share and Subscribe

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

29 Nov, 13:39


https://youtu.be/LDv3f__VUzo

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

29 Nov, 05:04


https://www.youtube.com/live/yiMsm7L9o6E?si=uD93L6ni8kPexAsm

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

29 Nov, 05:04


💯💯💯 જનરલ નોલેજ ક્વિઝ સિરીઝ પાર્ટ – 18 🎯🎯🎯
https://youtu.be/gx6KpFapKCs
Please Like, Share and Subscribe

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

28 Nov, 04:32


👮‍♀️🚔👮‍♀️🚔 પોલીસ ભરતી માટે ભારતનું બંધારણ 💥💥💥
https://youtu.be/lyGPjOYnktU
Don’t forget to Subscribe our YouTube Channel.

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

27 Nov, 14:21


https://youtu.be/7OvzoGN_M4o

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

27 Nov, 11:26


🩸🩸🩸🩸 Most IMP ગુજરાતી જી. કે. પાર્ટ – 3 💥💥💥
https://youtube.com/shorts/oLLxbZREfoc?feature=share
Please Like, Share and Subscribe

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

26 Nov, 15:50


🔖Top Gujarati Educational Channel 🔖


✈️ઓન્લી સ્માર્ટ જીકે  ➡️ Join Now

✈️ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ➡️ Join Now

✈️તલાટી& બિ.સચિવાલય ➡️ Join Now

✈️પોલીસ કોન્સ્ટેબલ ➡️ Join Now

✈️ગુજરાતી સાહિત્ય ➡️ Join Now

✈️ભારતનું બંધારણ ➡️ Join Now

✈️પીડીએફ અડ્ડા ➡️ Join Now

✈️ગુજરાત પાક્ષીક ➡️ Join Now

✈️ગુજરાતી જીકે ➡️ Join Now

✈️GPSC Preparation ➡️Join Now

✈️Daily Current Affairs ➡️ Join Now

✈️CCE Preparation ➡️Join Now

➡️ Join Our Telegram Channel⬅️

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

26 Nov, 15:49


🛑🛑🛑 ગુજરાતી જી. કે. પાર્ટ – 3 📚📚📚🖌
https://youtube.com/shorts/oLLxbZREfoc?feature=share
Please Like, Share and Subscribe

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

26 Nov, 12:06


https://www.youtube.com/live/HRzeCHBQEJI?si=FSuuXugW_QY4O832

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

26 Nov, 12:04


👮‍♀️👮‍♀️👮‍♀️👮‍♀️ ખાખી સ્પેશ્યલ સીરીઝ 💥💥💥
https://youtu.be/lyGPjOYnktU
Don’t forget to Subscribe our YouTube Channel.

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

20 Nov, 05:34


💥 સ્પર્ધાથી સફળતા સુધી... Banking Academy હમેશાં આપની સાથે...!! 💥

✍️ Dear Students,
શું આપ Govt Banks માં Assistant/Officer બનવા માંગો છો...??
તો પછી શા માટે રાહ જુઓ...?? 🤔🤔

Then, SBI, IBPS, RBI, RRB, LIC, INSURANCE, જેવી Govt.Jobs મેળવવા માટે આજે જ BANKING ACADEMY સાથે જોડાઓ અને આપની તૈયારી શરૂ કરો....... 👩‍🎓👨🏻‍🎓

📚 F.Y/S.Y/T.Y/Final Year Students Can Join...!! 📚

🚨New Class (Batches) Start From 21st November.🚨

➡️ BANKING ACADEMY દ્રારા FREE Materials /Free Mock Test/Free Current Affairs તેમજ Govt Jobs ની સંપૂર્ણ માહિતી રેગ્યુલર મેળવવા માટે આજે જ અમારી ટેલીગ્રામ ચેનલ નીચેની Link પર ક્લિક કરી ને Join કરો.....
https://t.me/BankingAcademy

🤝 એકવાર જરુર મુલાકાત લો.. અને વિશ્વસનીય સંસ્થા સાથે જોડાઈ Govt.Jobનું સ્વપ્ન સાકાર કરો..!! 🤝

📍Contact Your Nearest Centre:

📞 Sosyo Circle (Udhna) - 70466 33255
📞 Varachha (Surat) - 70464 16555
📞 Katargam (Surat) - 70466 31555

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

20 Nov, 04:03


💥💥💥 આંગળીઓની ઓળખાણ 💥💥💥
https://youtube.com/shorts/cY7IKmz4uo8?feature=share
Don’t forget to Subscribe our YouTube Channel.

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

19 Nov, 16:27


🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍

Join 📚➜ @Guj_Sahitya
Join 📚➜ @Guj_Sahitya

🔸ગુજરાતી સાહિત્યમાં ગુજરાતના ગાલીબ ' તરીકે કોણ જાણીતું છે ?
👉🏾જવાબ:- મરીઝ ( અબ્બાસ અબ્દુલઅલી વાસી )

🔸દર્શક કોનું ઉપનામ છે ?
👉🏾જવાબ:- મનુભાઈ પંચોળી ‘

🔸ગુજરાતી સાહિત્યમાં અભેદ માર્ગના પ્રવાસી ' કોને કહેવાય છે ?
👉🏾જવાબ:- મણીલાલ ત્રિવેદી

🔸કવિ મિરઝા ગાલીબનું જન્મ સ્થળ જણાવો.
👉🏾જવાબ:- આગ્રા

🔸કાફીની રચના કરનાર કવિનું નામ જણાવો ?
👉🏾જવાબ:- ધીરોભગત

◾️Join : https://t.me/Guj_Sahitya

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

19 Nov, 16:18


🏆🏆🏆 નોબલ પુરસ્કાર 2024 💥💥💥
https://youtu.be/lX-bsCsioEA
Please Like, Share and Subscribe

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

19 Nov, 04:32


🔰🔰🔰 જાણવા જેવું – પ્રશ્નોતરી સીરીઝ 💯🎯

ગુજરાતી સાહિત્યના પ્રશ્નો
https://youtube.com/shorts/AYW8P5wERwk?feature=share


ગુજરાત વિશે જાણવા જેવું
https://youtube.com/shorts/ieuPOAkvMK8?feature=share


ભારતના પ્રાચીન ગ્રંથો અને તેના રચયિતા

https://youtube.com/shorts/_6J6heqYaPw?feature=share

ભારતના લોક નૃત્યો
https://youtube.com/shorts/pjvCAqaVVAw?feature=share


Please Like, Share and Subscribe

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

18 Nov, 14:07


https://youtube.com/shorts/pjvCAqaVVAw?si=paKJIaF_bV0nCQXF

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

17 Nov, 08:59


https://youtube.com/shorts/ieuPOAkvMK8?si=iD9VubhaPt7-Hr2n

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

17 Nov, 04:53


🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍

Join 📚 @Guj_Sahitya
Join 📚 @Guj_Sahitya

🔹ઈ.સ. 1914 માં લખાયેલુ ' સરસ્વતીકંઠાભરણમ ' ના રચયિતા
👉🏾જવાબ:-રાજા ભોજ

🔹સદા સોમ્ય ' શી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા ગુજરાતી એમ કોણ કહયુ હતુ ?
👉🏾જવાબ:-ઉમાશંકર જોષી

🔹સાદી ભાષા સાદી કડી , સાદી વાત વિવેક' એવુ કહેનાર
👉🏾જવાબ:-શામળ

🔹અપભ્રંશ ભાષા ના વિદ્વાન કવિ કોણ ગણાય છે ?
👉🏾જવાબ:-હેમચંદ્રાચાર્ય

🔹હેમચંદ્રાચાર્યએ રચેલો પહેલો મોટો ગ્રંથ કયો છે ?
👉🏾જવાબ:-સિધ્ધહેમ શબ્દાનુશાસન

🔹કયા ભકત કવિને ગુજરાતી ભાષા ના આદિ કવિ ગણાય છે ?
👉🏾જવાબ:- નરસિંહ મહેતા

◾️Join : https://t.me/Guj_Sahitya

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

16 Nov, 15:28


https://youtu.be/lX-bsCsioEA?si=zZxP5AMfGqaBlELE

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

16 Nov, 13:20


https://youtu.be/8xfsheeylSg?si=wZqcMUQtjLR60843

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

16 Nov, 03:46


https://youtube.com/shorts/ieuPOAkvMK8?si=YC9Zvs2GaQ0WWlj8

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

15 Nov, 05:34


💥 સ્પર્ધાથી સફળતા સુધી... Banking Academy હમેશાં આપની સાથે...!! 💥

✍️ Dear Students,
શું આપ Govt Banks માં Assistant/Officer બનવા માંગો છો...??
તો પછી શા માટે રાહ જુઓ...?? 🤔🤔

Then, SBI, IBPS, RBI, RRB, LIC, INSURANCE, જેવી Govt.Jobs મેળવવા માટે આજે જ BANKING ACADEMY સાથે જોડાઓ અને આપની તૈયારી શરૂ કરો....... 👩‍🎓👨🏻‍🎓

📚 F.Y/S.Y/T.Y/Final Year Students Can Join...!! 📚

🚨New Class (Batches) Start From 21st November.🚨

➡️ BANKING ACADEMY દ્રારા FREE Materials /Free Mock Test/Free Current Affairs તેમજ Govt Jobs ની સંપૂર્ણ માહિતી રેગ્યુલર મેળવવા માટે આજે જ અમારી ટેલીગ્રામ ચેનલ નીચેની Link પર ક્લિક કરી ને Join કરો.....
https://t.me/BankingAcademy

🤝 એકવાર જરુર મુલાકાત લો.. અને વિશ્વસનીય સંસ્થા સાથે જોડાઈ Govt.Jobનું સ્વપ્ન સાકાર કરો..!! 🤝

📍Contact Your Nearest Centre:

📞 Sosyo Circle (Udhna) - 70466 33255
📞 Varachha (Surat) - 70464 16555
📞 Katargam (Surat) - 70466 31555

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

15 Nov, 04:20


👮‍♂️PSI-કોન્સ્ટેબલની સર્વશ્રેષ્ઠ તૈયારી, ICE ની જવાબદારી 🚨

⭐️⭐️ નવી બેચ PSI-કોન્સ્ટેબલ 🚨🚨

🎯ફ્રી ડેમો લેક્ચર 🎯
સાંજે 04:00 થી 06:00
📍OFFLINE રાજકોટ

🎁 બેચની વિશેષતા 🎁
👉GCERT અને NCERTનો સંપૂર્ણ અભ્યાસ
👉વધુ સ્કોર મેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન
👉ગણિત, રિઝનિંગ અને બંધારણ પર વિશેષ ભાર
👉Weekly, Monthly, Targetive Test

🎁નવા વિદ્યાર્થીઓને 10% DISCOUNT
🎁જૂના વિદ્યાર્થીઓને 30% DISCOUNT

📝ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ કોલ કરો
📞93280 01110
📍ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ રાજકોટ. (OFFLINE)

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

15 Nov, 04:03


💯🎯 ભારતના લોક નૃત્યો 🔰🔰🔰
https://youtube.com/shorts/pjvCAqaVVAw?feature=share
Please Like, Share and Subscribe

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

14 Nov, 16:14


🏆📚🖌 નોબલ પુરસ્કાર 2024 💥💥💥
https://youtu.be/lX-bsCsioEA
Please Like, Share and Subscribe

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

13 Nov, 16:00


🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍

Join 📚 @Guj_Sahitya
Join 📚 @Guj_Sahitya

🔸ત્રિભુવનદાસ પુ . લુહારનું ઉપનામ શું છે ?
👉🏾જવાબ:- ત્રિશુલ , સુદરમ , મરીચિ , કોયાભગત

🔸ગુજરાતી ભાષા માં સાગરકથાઓ કયા લેખકે લખી છે ?
👉🏾જવાબ:-ગુણવંત આચાર્ય

🔸શબ્દસૃષ્ટિ કઈ સંસ્થાનું મુખપત્ર છે ?
👉🏾જવાબ:-ગુજરાત સાહિત્ય પરિષદ

🔸ઇંઘણ વીણવા ગઈતી લોકપ્રિય ગીતના કવિ કોણ છે ?
👉🏾જવાબ:- રાજેન્દ્ર શાહ

🔸છદોલય ' કાવ્ય સંગ્રહના કવિ કોણ છે ?
👉🏾જવાબ:-નિરંજન ભગત

◾️Join : https://t.me/Guj_Sahitya

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

13 Nov, 07:39


https://youtu.be/fD2P1hVOvSM?si=XdUWaHzMheKV8jvg

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

12 Nov, 15:36


https://youtu.be/A5LCEhaZ4uA?si=VFYAXXRFVpVvFtuS

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

10 Nov, 15:45


🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍

Join 📚 @Guj_Sahitya
Join 📚 @Guj_Sahitya

🔸ત્યાગને ભોગવી જાણો ' કયા ઉપનિષદ પંકિત છે ?
👉🏾જવાબ:-
ઈશોપનિષદ

🔸રાષ્ટ્રીય શાયર નું બિરુદ કોને મળેલ છે ?
👉🏾જવાબ:-
ઝવેરચંદ મેઘાણી

🔸રીચર્ડ એડનબરોની ' ગાંધી ' ફિલ્મમાં ' રઘુપતિ રાઘવ ' ભજન ગાનાર ગુજરાતી ગાયક કોણ છે ?
👉🏾જવાબ:- આસિત દેસાઈ

🔸રણજિતરામ સુવર્ણચંદ્ર એવોર્ડ કઈ સંસ્થા દ્વારા અપાય છે ?
👉🏾ગુજરાત સાહિત્ય પરિષદ

◾️Join : https://t.me/Guj_Sahitya

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

10 Nov, 14:38


https://youtu.be/lX-bsCsioEA?si=otcQwWT4Tl_4q0vT

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

10 Nov, 13:47


https://youtu.be/Fth_G37rQgc?si=-1WD3S6Bvww89fcg

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

10 Nov, 11:39


https://youtu.be/exqEGzq4RG8?si=nmouBL1aTdA0cSj1

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

09 Nov, 07:19


https://youtu.be/4uyZmj0pYw8?si=BU1BPIpmLEm6Z4MI

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

08 Nov, 16:22


🥬🍎 જીવનનું પરોઠ કૃતિ ક્યા કવિની છે

🥜 પ્રભુદાસ ગાંધી

🥬🍎 ‘અમાસના તારા’ કૃતિ ક્યા કવિની છે

🥜 કિશનસિંહ ચાવડા

🥬🍎 ‘મેના ગુર્જરી’ કૃતિ ક્યા કવિની છે

🥜 રસીકલાલ પરીખ

🥬🍎 ‘સકુલ્પાટણું’ કૃતિ ક્યા કવિની છે

🥜 સ્નેહરશ્મિ

🥬🍎 પીળુ ગુલાબ અને હું કૃતિ ક્યા કવિની છે

🥜 લાભશંકર ઠાકર


🖍🖌ગુજરાતી સાહિત્યની ડેઇલી અપડેટ માટે નીચેની ચેનલ જોઈન કરો👇👇

✔️ https://t.me/Guj_Sahitya

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

08 Nov, 15:55


https://youtu.be/ccHbzhHKtjE?si=eW-2z-gCcfp38F__

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

08 Nov, 13:36


https://youtu.be/cIYj57_fgpk?si=jMGIdTJMPhFwIh68

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

08 Nov, 12:02


https://youtu.be/uC58hjscyCE?si=JljmwKL7NTtiaAtK

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

07 Nov, 14:49


🔴 ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ.
********

📚આત્મકથા
🔖 મારી હકીકત= નમૅદ

📚નાટક
🔖લક્ષ્મી = દલપતરામ

📚પ્રબંધ
🔖કાન્હડે પ્રબંધ = પદ્ધનાભ

📚નવલકથા
🔖કરણઘેલો = નંદશંકર મહેતા

📚મહાનવલ
🔖સરસ્વતીચંદ્વ = ગોવર્ધનરામ ત્રિપાઠી

📚રાસ
🔖ભરતેસ્વર બાહુબલી રાસ = શાલિનીભદ્ધસુરી

📚સોનેટ
🔖ભણકાર = બ.ક.ઠાકોર

📚શબ્દકોશ
🔖નમૅકોશ = નમૅદ

📚વતૅમાનપત્ર
🔖મુંબઇ સમાચાર

📚ટુંકી વાતાૅ
🔖ગોવાલણી

📚નિબંધ
🔖મંડળી મળવાથી થતા લાભ

📚કાવ્યસંગ્રહ
🔖ગુજરાતી કાવ્યદોહન= દલપતરામ

https://t.me/ONLYSMARTGK

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

07 Nov, 14:38


ALL INDIA 7000+MCQ BOOK
આરોગ્યનું કોરું માખણ
🪔Diwali Dhamaka Offer🪔

💥💥બુકની વિશેષતા💥💥
📌MPHW- FHW-SI-SSI- મુખ્ય સેવિકાની પરીક્ષા માટે અતિ ઉપયોગી પુસ્તક
📌ઓલ ઇન્ડિયાના તમામ નવા-જૂના ભાગો 1 થી 5નો સંપૂર્ણ નિચોડ.
📌ગવૅમેન્ટમોડ્યુલ MPHW-FHWનો સંપૂર્ણ નિચોડ
📌NCERT-GCERTનો સંપૂર્ણ નિચોડ
📌આરોગ્યના તમામ ટોપીકનો ટોપીકવાઈઝ સમાવેશ

🔰ઓફર-1(માત્ર બુક)🔰
👉બુકની કિંમત-₹750
👉ઓફર કિંમત -₹450

બુક ઓડૅર કરવા માટેની લિંક
https://rzp.io/rzp/Allindia450

🔰ઓફર-2🔰
(બુક સાથે એપ્લિકેશન
Test ફ્રી)
👉બુક+Appની કિંમત-₹1250
👉ઓફર કિંમત -₹499

👉બુક ઓડૅર કરવા માટેની લિંક
https://rzp.io/rzp/Allindia499

🛑ઓફર 3-11-2024 સુધી જ મર્યાદિત રહેશે

👉વધુ માહિતી માટે
9016751972 9099226161
9879706181

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

07 Nov, 11:39


💯🎯 Most IMP Full Forms 🛑🛑🛑
https://youtube.com/shorts/PHuph2unt7k?feature=share
Please Like, Share and Subscribe

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

07 Nov, 01:38


🏆📚🖌🎯 નોબલ પુરસ્કાર 2024 💥💥💥
https://youtu.be/lX-bsCsioEA
Please Like, Share and Subscribe

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

06 Nov, 14:27


ALL INDIA 7000+MCQ BOOK
       આરોગ્યનું કોરું માખણ
🪔Diwali Dhamaka Offer🪔

         💥💥બુકની વિશેષતા💥💥
📌MPHW- FHW-SI-SSI- મુખ્ય સેવિકાની પરીક્ષા માટે અતિ ઉપયોગી પુસ્તક
📌ઓલ ઇન્ડિયાના તમામ નવા-જૂના ભાગો 1 થી 5નો સંપૂર્ણ નિચોડ.
📌ગવૅમેન્ટમોડ્યુલ MPHW-FHWનો સંપૂર્ણ નિચોડ
📌NCERT-GCERTનો સંપૂર્ણ નિચોડ
📌આરોગ્યના તમામ ટોપીકનો ટોપીકવાઈઝ સમાવેશ

🔰ઓફર-1(માત્ર બુક)🔰
👉બુકની કિંમત-₹750
👉ઓફર કિંમત -₹450

બુક ઓડૅર કરવા માટેની લિંક
https://rzp.io/rzp/Allindia450

🔰ઓફર-2🔰
(બુક સાથે એપ્લિકેશન
Test ફ્રી)
👉બુક+Appની કિંમત-₹1250
👉ઓફર કિંમત -₹499

👉બુક ઓડૅર કરવા માટેની લિંક
https://rzp.io/rzp/Allindia499

🛑ઓફર 3-11-2024 સુધી જ મર્યાદિત રહેશે

👉વધુ માહિતી માટે
9016751972  9099226161
9879706181

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

06 Nov, 10:45


https://youtu.be/A5LCEhaZ4uA?si=P-wTH8tiWSHztMDt

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

05 Nov, 15:45


📚 🙇🏻 નરસિંહ મહેતા 🙇🏻 📚

🔺 ઉપનામ 👉 આદિકવિ, આદ્યકવિ,
ભક્ત હરિનો, નરસૈયો
🔺 જન્મ 👉 ઇ.સ 1414
(15મી સદી)
🔺 જન્મસ્થળ 👉 તળાજા (ભાવનગર)
🔺 કર્મભૂમિ 👉 જૂનાગઢ
🔺 મૃત્યુસ્થળ 👉 માંગરોળ

🔺 માતા 👉 દયાકુંવર
🔺 પિતા 👉 કૃષ્ણદાસ
🔺 ભાઈ 👉 બંસીધર
🔺 પત્ની 👉 માણેકબાઈ
🔺 પુત્ર 👉 શામળશા
🔺 પુત્રવધૂ 👉 રતનબાઈ
🔺 પુત્રી 👉 કુંવરબાઈ

🔹 પ્રિય રાગ 👉 કેદારો રાગ

🔹 મધ્યકાલીન સાહિત્યનો સાહિત્યિકની
દ્રષ્ટિએ ગુજરાતી ભાષાનો પ્રથમ કવિ.

🔹 તેઓ જ્યારે દામોદરકુંડમાં ન્હાવા માટે
જતા ત્યારે તેઓ *રામગ્રી રાગ* માં
પદો ગાતા અને પાછા ફરતી વખતે
તેઓ *પ્રભાતિયાં* ગાતા હતા.

🔹 તેમને કૃષ્ણલીલાના દર્શન ભાવનગરમાં
આવેલ ગોપનાથ મહાદેવના મંદિરે
કર્યા હતા.

🔹 આખ્યાનના સૌપ્રથમ બીજ નરસિંહ
મહેતાની કૃતિ " સુદામાચરિત્ર " માંથી
મળે છે.

🔹 તેઓ ઝૂલણા છંદ (37 માત્રા) અને
મલ્હાર રાગ ગાવા માટે જાણીતા હતા.

🔹તેના પર કવિ જયદેવની "ગીત ગોવિંદ"
કૃતિનો વિશેષ પ્રભાવ પડ્યો છે.

🔹 નરસિંહ મહેતાને " ભકિત શૃંગારના
કવિ " કહેવાય છે.

🔶 જાણીતું સાહિત્ય 👉
📌 પ્રભાતિયાં
📌 ઝૂલણાછંદનો પ્રયોગ
📌 વૈષ્ણવજન પદ

🔶 સમકાલીન રાજાઓ 👉
📌 રા' માંડલિક
📌 મહંમદ બેગડો

🔶 અંતિમ કૃતિ 👉
📌 ઝારીનાપદ

🔶 નરસિંહ મહેતાનો ચોરો જૂનાગઢમાં
આવેલો છે.

🔶 શામળશાની ચૉરી એ વડનગરમાં
આવેલ છે

🔷 તેમની જાણીતી કૃતિઓ 👉
શામળશાનો વિવાહ
હૂંડી
સુદામાચરિત્ર
સરિતાચરિત્ર
ચાતુરીઓ
દાણલીલા
રાસલીલા
હિંડોળો
નાગદમન
હારસમે
શ્રાદ્ધ
આત્મકથાનક
ગોવિંદગમન
રાસસહસ્ત્રપદી
શૃંગારમાળા
ભકિતપદારથ
વસંત વિલાસ
જીવન ઝરમર
_;_;______;-_-_____-_--_;_---__

✍️ ✍️ 👑 Mr. A.J

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

05 Nov, 15:26


🔰📚🖌🏆🎯 નોબલ પુરસ્કાર 2024 💥💥💥
https://youtu.be/lX-bsCsioEA
Please Like, Share and Subscribe

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

05 Nov, 14:07


ALL INDIA 7000+MCQ BOOK
       આરોગ્યનું કોરું માખણ
🪔Diwali Dhamaka Offer🪔

         💥💥બુકની વિશેષતા💥💥
📌MPHW- FHW-SI-SSI- મુખ્ય સેવિકાની પરીક્ષા માટે અતિ ઉપયોગી પુસ્તક
📌ઓલ ઇન્ડિયાના તમામ નવા-જૂના ભાગો 1 થી 5નો સંપૂર્ણ નિચોડ.
📌ગવૅમેન્ટમોડ્યુલ MPHW-FHWનો સંપૂર્ણ નિચોડ
📌NCERT-GCERTનો સંપૂર્ણ નિચોડ
📌આરોગ્યના તમામ ટોપીકનો ટોપીકવાઈઝ સમાવેશ

🔰ઓફર-1(માત્ર બુક)🔰
👉બુકની કિંમત-₹750
👉ઓફર કિંમત -₹450

બુક ઓડૅર કરવા માટેની લિંક
https://rzp.io/rzp/Allindia450

🔰ઓફર-2🔰
(બુક સાથે એપ્લિકેશન
Test ફ્રી)
👉બુક+Appની કિંમત-₹1250
👉ઓફર કિંમત -₹499

👉બુક ઓડૅર કરવા માટેની લિંક
https://rzp.io/rzp/Allindia499

🛑ઓફર 3-11-2024 સુધી જ મર્યાદિત રહેશે

👉વધુ માહિતી માટે
9016751972  9099226161
9879706181

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

05 Nov, 04:19


🔰📚🖌💯 આપણું ગુજરાત, જય જય ગરવી ગુજરાત 🎯🎯🎯
https://youtube.com/shorts/tgbRRocCE9c?feature=share
Please Like, Share and Subscribe

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

04 Nov, 15:59


🔖Top Gujarati Educational Channel 🔖


✈️ઓન્લી સ્માર્ટ જીકે  ➡️ Join Now

✈️ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ➡️ Join Now

✈️તલાટી& બિ.સચિવાલય ➡️ Join Now

✈️પોલીસ કોન્સ્ટેબલ ➡️ Join Now

✈️ગુજરાતી સાહિત્ય ➡️ Join Now

✈️ભારતનું બંધારણ ➡️ Join Now

✈️પીડીએફ અડ્ડા ➡️ Join Now

✈️ગુજરાત પાક્ષીક ➡️ Join Now

✈️ગુજરાતી જીકે ➡️ Join Now

✈️GPSC Preparation ➡️Join Now

✈️Daily Current Affairs ➡️ Join Now

✈️CCE Preparation ➡️Join Now

➡️ Join Our Telegram Channel⬅️

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

04 Nov, 15:14


💯🎯 Most IMP કરંટ અફેર્સ 2024💥💥💥
https://youtu.be/E38ompAectY
Don’t forget to Subscribe our YouTube Channel.

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

04 Nov, 15:00


https://youtu.be/7Vs78FLhCcE

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

04 Nov, 14:59


ALL INDIA 7000+MCQ BOOK
       આરોગ્યનું કોરું માખણ
🪔Diwali Dhamaka Offer🪔

         💥💥બુકની વિશેષતા💥💥
📌MPHW- FHW-SI-SSI- મુખ્ય સેવિકાની પરીક્ષા માટે અતિ ઉપયોગી પુસ્તક
📌ઓલ ઇન્ડિયાના તમામ નવા-જૂના ભાગો 1 થી 5નો સંપૂર્ણ નિચોડ.
📌ગવૅમેન્ટમોડ્યુલ MPHW-FHWનો સંપૂર્ણ નિચોડ
📌NCERT-GCERTનો સંપૂર્ણ નિચોડ
📌આરોગ્યના તમામ ટોપીકનો ટોપીકવાઈઝ સમાવેશ

🔰ઓફર-1(માત્ર બુક)🔰
👉બુકની કિંમત-₹750
👉ઓફર કિંમત -₹450

બુક ઓડૅર કરવા માટેની લિંક
https://rzp.io/rzp/Allindia450

🔰ઓફર-2🔰
(બુક સાથે એપ્લિકેશન
Test ફ્રી)
👉બુક+Appની કિંમત-₹1250
👉ઓફર કિંમત -₹499

👉બુક ઓડૅર કરવા માટેની લિંક
https://rzp.io/rzp/Allindia499

🛑ઓફર 3-11-2024 સુધી જ મર્યાદિત રહેશે

👉વધુ માહિતી માટે
9016751972  9099226161
9879706181

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

04 Nov, 10:51


🚔💯🎯 Evergreen GK Quiz 💥👆👆👆
https://youtu.be/fD2P1hVOvSM
Don’t forget to Subscribe our YouTube Channel.

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

25 Oct, 11:10


https://youtu.be/fD2P1hVOvSM?si=Ll3MNx1al_lS_c09

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

24 Oct, 15:48


💥💥💥 Special Series for હાઈકોર્ટ પ્યુન અને બેલિફ💥💥💥
Part - 1
https://youtu.be/XthfJRLOfP0
Part – 2
https://youtu.be/D6eLmd5edpk

Part - 3
https://youtu.be/BzIDgVWg_L8

Part – 4
https://youtu.be/BhPRyOBlnHs
Please Like, Share and Subscribe my YouTube Channel.

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

24 Oct, 14:20


🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍

Join 📚 @Guj_Sahitya
Join 📚 @Guj_Sahitya

🔹મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ઉપલબ્ધ સૌથી પ્રાચીન કૃતિ અને ચંદ્રાચાર્ય ભાષાનું પ્રથમ પુસ્તક કયું છે ?
👉🏾જવાબ:-
ભરતેશ્વર બાહુબલી રાસ

🔹ગુજરાતી સાહિત્યમાં ભરતેશ્વર બાહુબલી રાસ કોના દ્વારા આપવામાં આવેલ છે ?
👉🏾જવાબ:-
શાલિભદ્રસૂરિ

🔹ભરત અને બાહુબલિ કોના પુત્રો હતા ?
👉🏾જવાબ:-
ઋષભદેવના

🔹રાસનો મુખ્ય રસ કયો છે ?
👉🏾જવાબ:-
ભક્તિ

🔹ફાગુમાં મુખ્ય રસ કયો હોય છે ?
👉🏾જવાબ:-
શૃંગાર

◾️Join : https://t.me/Guj_Sahitya

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

24 Oct, 13:23


નગરપાલિકા-MPHW-FHW-625
GSSSB FHW-180
SMC FHW-487
તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટર-99 તથા 248
તથા મુખ્યસેવિકાની ભરતી માટે અતિ ઉપયોગી પુસ્તક

💥ALL INDIA 7000+MCQ💥
ગુજરાતનુ પ્રથમ રંગીન પુસ્તક

👉હેલ્થમા પૂરા માકૅ લાવવા છે?
હા સાહેબ ,તો આરોગ્યનું કોરું માખણનો સ્વાદ માણવો પડશે્.

બુકની કિંમત-₹750
ઓફર કિંમત -₹470
ઓલ ગુજરાત કુરિયર ફ્રી

👉બુક ઓડૅર કરવા માટેની લિંક
https://rzp.io/rzp/Allindia450

👉Demo Copy 👇👇👇
https://t.me/pratik_ahir_mphw/27678

વધુ માહિતી માટે:-9099226161

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

24 Oct, 11:01


🔰💯🎯 Most IMP કરંટ અફેર્સ 2024💥💥💥
https://youtu.be/E38ompAectY
Don’t forget to Subscribe our YouTube Channel.

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

23 Oct, 16:29


👩‍❤️‍👨ખાખીની ખુમારી સ્પેશિયલ PDF👩‍❤️‍👨
      Daily 100 Important Facts
  
⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌

2️⃣0️⃣0️⃣   ⌨️⌨️  😂⌨️⌨️⌨️

╔══════════════════╗
    
PSI અને કોન્સ્ટેબલની પરીક્ષા માટે
     મેળવો દરરોજ 100 IMP Facts
      ───👇─────👇────

       📨  @AlaapAcademy
╚══════════════════╝

ખાખી વરદી સાથે આપનો કરાવવા મિલાપ,
આપની તૈયારીને આકાર આપશે આલાપ.

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

23 Oct, 16:14


🔰💯 વારંવાર પુછાતા જનરલ નોલેજના પ્રશ્નો 💥💥💥
https://youtu.be/zJhVusp3BKc
Don’t forget to Subscribe our YouTube Channel.

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

23 Oct, 13:13


https://youtu.be/iNOOeLy-CyM?si=vYgdht8CSstOjNse

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

23 Oct, 12:31


💥 સ્પર્ધાથી સફળતા સુધી... Banking Academy હમેશાં આપની સાથે...!! 💥

✍️ Dear Students,
શું આપ Govt Banks માં Assistant/Officer બનવા માંગો છો...??
તો પછી શા માટે રાહ જુઓ...?? 🤔🤔

Then, SBI, IBPS, RBI, RRB, LIC, INSURANCE, જેવી Govt.Jobs મેળવવા માટે આજે જ BANKING ACADEMY સાથે જોડાઓ અને આપની તૈયારી શરૂ કરો....... 👩‍🎓👨🏻‍🎓

📚 F.Y/S.Y/T.Y/Final Year Students Can Join...!! 📚

🚨New Class (Batches) Start Soon.🚨

➡️ BANKING ACADEMY દ્રારા FREE Materials /Free Mock Test/Free Current Affairs તેમજ Govt Jobs ની સંપૂર્ણ માહિતી રેગ્યુલર મેળવવા માટે આજે જ અમારી ટેલીગ્રામ ચેનલ નીચેની Link પર ક્લિક કરી ને Join કરો.....
https://t.me/BankingAcademy

🤝 એકવાર જરુર મુલાકાત લો.. અને વિશ્વસનીય સંસ્થા સાથે જોડાઈ Govt.Jobનું સ્વપ્ન સાકાર કરો..!! 🤝

📍Contact Your Nearest Centre:

📞 Sosyo Circle (Udhna) - 70466 33255
📞 Varachha (Surat) - 70464 16555
📞 Katargam (Surat) - 70466 3155

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

23 Oct, 11:55


નગરપાલિકા-MPHW-FHW-625
GSSSB FHW-180
SMC FHW-487
તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટર-99 તથા 248
તથા મુખ્યસેવિકાની ભરતી માટે અતિ ઉપયોગી પુસ્તક

💥ALL INDIA 7000+MCQ💥
ગુજરાતનુ પ્રથમ રંગીન પુસ્તક

👉હેલ્થમા પૂરા માકૅ લાવવા છે?
હા સાહેબ ,તો આરોગ્યનું કોરું માખણનો સ્વાદ માણવો પડશે્.

બુકની કિંમત-₹750
ઓફર કિંમત -₹470
ઓલ ગુજરાત કુરિયર ફ્રી

👉બુક ઓડૅર કરવા માટેની લિંક
https://rzp.io/rzp/Allindia450

👉Demo Copy 👇👇👇
https://t.me/pratik_ahir_mphw/27678

વધુ માહિતી માટે:-9099226161

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

23 Oct, 09:24


🔴🟢🟡 ગુજરાતી વ્યાકરણ સીરીઝ 💥💥💥
સમાનાર્થી શબ્દો – 1
https://youtu.be/HyopWJsac3c
ગુજરાતી વ્યાકરણ સીરીઝ, સમાનાર્થી શબ્દો – 2
https://youtu.be/nnFbojhcwoc
ગુજરાતી વ્યાકરણ સીરીઝ, સમાનાર્થી શબ્દો – 3
https://youtu.be/pYjLgNEneOg
ગુજરાતી વ્યાકરણ સીરીઝ, સમાનાર્થી શબ્દો – 4
https://youtu.be/tVu_ITOUAGU
Please Like, Share and Subscribe my YouTube Channel.

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

22 Oct, 16:23


નાણાકીય ખરડો સૌપ્રથમ ક્યાં રજૂ થાય છે ?

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

22 Oct, 16:21


🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍

Join 📚 @Guj_Sahitya
Join 📚 @Guj_Sahitya

🔹પ્રબંધનો મુખ્ય રસ કયો છે ?
👉🏾જવાબ:-
વીર

🔹કાન્હદડે – પ્રબંધ કોના દ્વારા રચવામાં આવેલ છે ?
👉🏾જવાબ:-
પદ્મનાભ

🔹કયા સાહિત્યપ્રકારમાં કટાક્ષમય શૈલીમાં બોધપ્રધાન રચના રજૂ કરીને માનવ જગતને વાસ્તવિક જગતનો ખ્યાલ કરાવવામાં આવે છે ?
👉🏾જવાબ:-
છપ્પા

🔹છપ્પાની રચના કોણે કરી ?
👉🏾જવાબ:-
અખા

🔹ચાબખા કઈ શૈલીમાં લખાયેલ સાહિત્ય પ્રકાર છે ?
👉🏾જવાબ:-
કટાક્ષમય શૈલી

◾️Join : https://t.me/Guj_Sahitya

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

22 Oct, 14:51


🔥💥💯🎯 ભારતમાં પ્રથમ વ્યક્તિ 💥💥💥
https://youtube.com/shorts/7MJsuXGKcew?feature=share
Don’t forget to Subscribe our YouTube Channel.

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

22 Oct, 12:43


નગરપાલિકા-MPHW-FHW-625
GSSSB FHW-180
SMC FHW-487
તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટર-99 તથા 248
તથા મુખ્યસેવિકાની ભરતી માટે અતિ ઉપયોગી પુસ્તક

💥ALL INDIA 7000+MCQ💥
ગુજરાતનુ પ્રથમ રંગીન પુસ્તક

👉હેલ્થમા પૂરા માકૅ લાવવા છે?
હા સાહેબ ,તો આરોગ્યનું કોરું માખણનો સ્વાદ માણવો પડશે્.

બુકની કિંમત-₹750
ઓફર કિંમત -₹470
ઓલ ગુજરાત કુરિયર ફ્રી

👉બુક ઓડૅર કરવા માટેની લિંક
https://rzp.io/rzp/Allindia450

👉Demo Copy 👇👇👇
https://t.me/pratik_ahir_mphw/27678

વધુ માહિતી માટે:-9099226161

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

22 Oct, 10:40


💥💥💥 Most IMP કરંટ અફેર્સ 2024💥💥💥
https://youtu.be/E38ompAectY
Don’t forget to Subscribe our YouTube Channel.

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

21 Oct, 16:53


🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍

Join 📚 @Guj_Sahitya
Join 📚 @Guj_Sahitya

🔸અખો જેને પોતાની બહેન માનતો તેનું નામ જણાવો.
👉🏾જવાબ:-
જમનાબહેન

🔸કવિ અખાનો વ્યવસાય શો હતો ?
👉🏾જવાબ:-
સોની

🔸વેદાંતી કવિ ' તરીકે કોણ ઓળખાય છે ?
👉🏾જવાબ:-
અખો

🔸અખાનું મૂળ નામ જણાવો.
👉🏾જવાબ:-
અક્ષયદાસ સોની

🔸અખો કયા મુઘલ શાસકની ટંકશાળમાં નોકરી કરતો હતો ?
👉🏾જવાબ:-
જહાંગીર

◾️Join : https://t.me/Guj_Sahitya

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

21 Oct, 15:57


⭐️ CCE ગ્રુપ B - શિખર ટેસ્ટ સિરીઝ ⭐️
       (4500+ અતિ મહત્વનાં MCQs)
══════════════════════
✓ દરેક વિષયની 50 માર્ક્સની ટેસ્ટ (3 સેટ)
    (425 × 3 સેટ = 1275 MCQs)
✓ કરંટ અફેર્સની 8+ ટેસ્ટ (400+ MCQs)
✓ 15 લેટેસ્ટ મોક ટેસ્ટ પેપર્સ (3000 MCQs)
✓ 1 to 1 Mentorship Sessions
✓ CBRT પદ્ધતિ અનુસાર ટેસ્ટ સિરીઝ
✓ સમયાંતરે માર્ગદર્શન લેક્ચર્સ
✓ અન્ય વિશેષતાઓ અને વિગતમાં
     માહિતી માટે PDF જોશો.

         🔵699 ₹499 ONLY 🔵

📱CCE ગ્રુપ B - શિખર ટેસ્ટ સિરીઝમાં
      જોડાવા ડાઉનલોડ કરો આલાપ એપ ⤵️https://play.google.com/store/apps/details?id=co.thor.ofeup

💬  9099492022 ⤵️
        આવો, વિગતમાં વાત કરીએ. 🙂

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

21 Oct, 13:07


💯🎯 વર્તમાન પદાધિકારીઓ 💥💥💥🔥
https://youtube.com/shorts/K13rAI-pgPY?feature=share
Please Like, Share and Subscribe

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

21 Oct, 12:04


નગરપાલિકા-MPHW-FHW-625
GSSSB FHW-180
SMC FHW-487
તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટર-99 તથા 248
તથા મુખ્યસેવિકાની ભરતી માટે અતિ ઉપયોગી પુસ્તક

💥ALL INDIA 7000+MCQ💥
ગુજરાતનુ પ્રથમ રંગીન પુસ્તક

👉હેલ્થમા પૂરા માકૅ લાવવા છે?
હા સાહેબ ,તો આરોગ્યનું કોરું માખણનો સ્વાદ માણવો પડશે્.

બુકની કિંમત-₹750
ઓફર કિંમત -₹470
ઓલ ગુજરાત કુરિયર ફ્રી

👉બુક ઓડૅર કરવા માટેની લિંક
https://rzp.io/rzp/Allindia450

👉Demo Copy 👇👇👇
https://t.me/pratik_ahir_mphw/27678

વધુ માહિતી માટે:-9099226161

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

21 Oct, 02:29


🚔👮‍♀️💯💯🎯 ખાખી સ્પેશ્યલ સીરીઝ 💥💥💥
https://youtu.be/6XZ0vLgZEJk
Don’t forget to Subscribe our YouTube Channel.

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

20 Oct, 15:59


❇️ તા. 20/10/2024,

1. ભારત પ્રથમ વખત એશિયન મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરશે

2. તાજેતરમાં વિવિયન રિચર્ડ્સ, સુનીલ ગાવસ્કર અને શોન પોલોક ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડીને ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML) ટુર્નામેન્ટની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા હતા

3. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા આગામી ત્રણ વર્ષ માટે રાષ્ટ્રીય મહિલા આયોગના  અધ્યક્ષ તરીકે વિજયા કિશોર રહાતકરને નામાંકિત કરવામાં આવ્યા હતા

4. 'ઇઝ ઓફ લિવિંગઃ એનહાન્સિંગ સર્વિસ ડિલિવરી એટ ધ ગ્રાસરૂટ' શીર્ષક હેઠળની દેશની પ્રથમ વર્કશોપ હૈદરાબાદ આયોજિત કરવામાં આવશે.

5. તાજેતરમાં ઝારખંડના નવા ડીજીપી અજય સિંહ બન્યા છે.

6. પીએમ મોદીએ કર્મયોગી સપ્તાહ એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ - 19 ઓક્ટોબરથી 25 ઓક્ટોબરથી શરૂ કર્યું

7. દર વર્ષે વિશ્વ ખાદ્ય દિવસ 16 ઓક્ટોબર ઉજવવામાં આવે છે.

8. આ વર્ષે વિશ્વ ખાદ્ય દિવસ 2024 ની થીમ છે 'સારા જીવન અને સારા ભવિષ્ય માટે ખોરાકનો અધિકાર'

9. દર વર્ષે આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ 17 ઓક્ટોબર ઉજવવામાં આવે છે.

10. ગરીબી નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ 2024 ની થીમ છે - "સામાજિક અને સંસ્થાકીય દુર્વ્યવહારનો અંત, ન્યાયી, શાંતિપૂર્ણ અને સમાવિષ્ટ સમાજ માટે સાથે મળીને કામ કરવું.


🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://telegram.me/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

20 Oct, 12:06


નગરપાલિકા-MPHW-FHW-625
GSSSB FHW-180
SMC FHW-487
તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટર-99 તથા 248
તથા મુખ્યસેવિકાની ભરતી માટે અતિ ઉપયોગી પુસ્તક

💥ALL INDIA 7000+MCQ💥
ગુજરાતનુ પ્રથમ રંગીન પુસ્તક

👉હેલ્થમા પૂરા માકૅ લાવવા છે?
હા સાહેબ ,તો આરોગ્યનું કોરું માખણનો સ્વાદ માણવો પડશે્.

બુકની કિંમત-₹750
ઓફર કિંમત -₹470
ઓલ ગુજરાત કુરિયર ફ્રી

👉બુક ઓડૅર કરવા માટેની લિંક
https://rzp.io/rzp/Allindia450

👉Demo Copy 👇👇👇
https://t.me/pratik_ahir_mphw/27678

વધુ માહિતી માટે:-9099226161

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

20 Oct, 08:39


💯🎯🔥 કરંટ અફેર્સ અપડેટ 2024💥💥💥
https://youtu.be/E38ompAectY
Don’t forget to Subscribe our YouTube Channel.

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

20 Oct, 02:03


🔥💥🎯 હાઈકોર્ટની પરિક્ષાનું કેન્દ્ર ક્યા જિલ્લામાં આવશે?

https://youtube.com/shorts/G4lR-sTZfc0?feature=share

Please Like, Share and Subscribe

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

19 Oct, 12:04


💥💥💥 હાઈકોર્ટ પરિક્ષાની તારીખોને લઈને મોટા સમાચાર 💥💥💥
https://youtu.be/EqYMmovMxhQ
Don’t forget to Subscribe our YouTube Channel.

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

19 Oct, 12:04


નગરપાલિકા-MPHW-FHW-625
GSSSB FHW-180
SMC FHW-487
તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટર-99 તથા 248
તથા મુખ્યસેવિકાની ભરતી માટે અતિ ઉપયોગી પુસ્તક

💥ALL INDIA 7000+MCQ💥
ગુજરાતનુ પ્રથમ રંગીન પુસ્તક

👉હેલ્થમા પૂરા માકૅ લાવવા છે?
હા સાહેબ ,તો આરોગ્યનું કોરું માખણનો સ્વાદ માણવો પડશે્.

બુકની કિંમત-₹750
ઓફર કિંમત -₹470
ઓલ ગુજરાત કુરિયર ફ્રી

👉બુક ઓડૅર કરવા માટેની લિંક
https://rzp.io/rzp/Allindia450

👉Demo Copy 👇👇👇
https://t.me/pratik_ahir_mphw/27678

વધુ માહિતી માટે:-9099226161

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

18 Oct, 16:51


🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍

Join 📚 @Guj_Sahitya
Join 📚 @Guj_Sahitya

🔸આવ ગીરા ગુજરાતી તને અતિ શોભિત શણગાર સજાવું જાણની પાસ વખાણ કરાવવુ ગુણી જનમાં તુજ કીર્તિ ગવરાવવુ'– પંકિત કોની છે ?
👉🏾જવાબ:-
દલપતરામ

🔸અંધેરી નગરી ગંડુરાજા ' કાવ્યના રચયિતા જણાવો ?
👉🏾જવાબ:-
દલપતરામ

🔸ગુજરાતી ભાષાના પરદેશી પ્રેમી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ અને દલપતરામની મૈત્રીના પરિણામ રૂપ કઈ સંસ્થાની સ્થાપના થઈ ?
👉🏾જવાબ:-
ગુજરાત વર્નાકયુલર સોસાયટી

🔸ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ?
👉🏾જવાબ:-
દલપતરામ ડાહ્યાભાઈ

🔸દલપતરામે 14 વર્ષની વયે કોની પાસેથી સ્વામિનારાયણ ધર્મ અંગિકાર કર્યો હતો ?
👉🏾જવાબ:-
ભૂમાનંદ સ્વામી

◾️Join : https://t.me/Guj_Sahitya

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

18 Oct, 16:10


⭐️ CCE ગ્રુપ B - શિખર ટેસ્ટ સિરીઝ 👆
       (4500+ અતિ મહત્વનાં MCQs)
══════════════════════
😎દરેક વિષયની 100 માર્ક્સની ડેમો ટેસ્ટ
      આપ્યા બાદ કોર્સમાં જોડાવો.
🧠
      ───────────────
      01. ઈતિહાસ: Click Here
      02. સાંસ્કૃતિક વારસો: Click Here
      03. ભૂગોળ: Click Here
      04. ગુજરાતી વ્યાકરણ: Click Here
      05. બંધારણ: Click Here
      06. અંગ્રેજી વ્યાકરણ: Click Here
      07. અર્થશાસ્ત્ર: Click Here
      08. વિજ્ઞાન- ટેક્નોલોજી: Click Here
      09. પર્યાવરણ: Click Here
      10. કરંટ અફેર્સ (6 મહિના): Click Here     
           🔵699 ₹499 ONLY 🔵
જો ટેસ્ટની Quality ના ગમે તો 100% રિફંડ

📱CCE ગ્રુપ B - શિખર ટેસ્ટ સિરીઝમાં
      જોડાવા ડાઉનલોડ કરો આલાપ એપ ⤵️https://play.google.com/store/apps/details?id=co.thor.ofeup

22,363

subscribers

2,398

photos

66

videos