𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱 @currentaffairss2024 Channel on Telegram

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

@currentaffairss2024


🎖️ DAILY CURRENT AFFAIRS
🗞️ AUTHENTIC CURRENT
📌 GPSC CLASS 1/2 & 3
🔥 SERIOUS STUDENTS JOIN ONLY
📚EVERYDAY NEW LEARNING

DAILY CURRENT AFFAIRS BY Yuvraj Bhardwaj (English)

Are you a serious student looking to stay updated with current affairs and learn something new every day? Look no further than the 'DAILY CURRENT AFFAIRS' Telegram channel by Yuvraj Bhardwaj! This channel provides authentic and reliable current affairs updates, perfect for GPSC Class 1/2 & 3 exam preparation. With daily posts filled with valuable information, this channel is a must-join for anyone looking to expand their knowledge and stay informed. Join today and become a part of a community of dedicated learners! 🔥📚🗞️

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

19 Nov, 14:57


🎉October Month Daily Current Affairs
—————-
સ્પર્ધાત્મક પરીક્ષાની લેટેસ્ટ માહિતી અને ફ્રી મટીરિયલ્સ તેમજ રેગ્યુલર કરંટ અફેર્સ મેળવવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
➡️ICE Youtube Channel
➡️ICE Telegram
➡️ICE Instagram
➡️ICE WhatsApp Group
➡️ICE WhatsApp Channel
➡️ICE Application

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

19 Nov, 14:55


🚨PSI CONSTABLE

🎆સ્માર્ટ પ્રેકટીસ

Join 👉 @iceonlinerajkot

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

19 Nov, 12:46


#GPSC UPDATE
————-
GPSC ALL UPDATE WHATSAPP GROUP
Link :-
https://chat.whatsapp.com/Hin4xfx8iSuG1wn844AHKq

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

19 Nov, 11:50


https://www.youtube.com/live/K0tHRKU4rTI?si=dyQWwVdyp_m8w_xt

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

18 Nov, 11:35


🔴LIVE (05:00PM) - AMC SPECIAL IMP પ્રશ્નો PRACTICAL APPROCH - LIVE સાંજે 5 વાગ્યે ICE RAJKOT

🔗LINK - https://www.youtube.com/live/x9rMAS0pawo?si=qOKCMFYHnbW3AHkU

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

16 Nov, 17:36


#GPSC

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

16 Nov, 09:34


AMC Junior Clerk call letter ડાઉનલોડ થવાના શરુ થઇ ગયા છે.

https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/Receipt.aspx

#AMC

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

15 Nov, 16:15


🔥 AMC SPECIAL IMP ધારદાર પ્રશ્ર્નો

તો કાલે સાંજે 5 વાગ્યે જોવાનું ભૂલતા નહીં મારાં વાલા 😇

અલ્યા આતો પેલા હિરેન ભરવાડ સાહેબ લેક્ચર તો
જોવો જ પડશે 🔥

https://www.youtube.com/live/yep1Yn_pY_0?si=tkDymRicayod0Mfc

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

14 Nov, 06:20


પોલીસ ભરતી #UPDATE

શારીરિક પરીક્ષાની તારીખમાં ફેરફાર!!

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

13 Nov, 16:18


દુઃખદ સમાચાર
કોડીનાર તાલુકાના વડનગર ગામના યુવાન પોલીસ ભરતી માટે દોડની પ્રેક્ટિસ દરમિયાન ગતરોજ
#હાર્ટએટેક આવતા મેદાન ઉપર જ તેમનું નિધન થયું છે..

ઓમ્ શાંતિ.... ઓમ્ શાંતિ.
અશ્રુભીની_શ્રદ્ધાંજલિ

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

13 Nov, 03:34


ડ્રોન ટેક્નોલોજી-AIની મદદથી મચ્છરમુક્તિ...!!

અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત...

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

13 Nov, 03:33


જસ્ટિસ સંજીવ ખન્ના ૫૧મા CJI
(ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડીયા) બન્યા.

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

12 Nov, 07:23


https://youtu.be/2qyO0fj2O1c

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

11 Nov, 18:48


🔥🔥

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

09 Nov, 04:20


CCE Update

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

07 Nov, 15:21


https://youtu.be/gTdgIGg07nE

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

07 Nov, 09:06


7 નવેમ્બર : નેશનલ કેન્સર અવેરનેસ ડે...

સમયસર નિદાન અને યોગ્ય સારવારથી કેન્સર મટી શકે છે. પ્રારંભિક તબક્કામાં કેન્સરને નિયંત્રિત કરવું વધુ સરળ છે. આવો, આપણે સૌ કેન્સર વિશે જાગરૂકતા ફેલાવવા માટેના જનઅભિયાનને વધુ વેગવંતું બનાવવા સંકલ્પબદ્ધ બનીએ..

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

07 Nov, 04:32


પોલીસ ભરતી બોર્ડ અને પંચાયત સેવા પસંદગી મંડળમાં હવે નવા અધ્યક્ષની નિમણૂક થશે.

#LRD #GUJARATPOLICE #POLICEBHARTI

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

06 Nov, 14:46


સાચી જોડણી 👍

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

06 Nov, 14:45


1. અખીલ
2. અગ્નિપરીક્ષા
3. અચિંત્ય
4. અજુગતું
5. અતિથિ
6. અદ્ ભૂત
7. અધિનિયમ
8. અધીક્ષક
9. અધ્યાપિકા
10. અનાવૃષ્ટિ
11. અનિશ્ચિત
12. અનુકૂળ
13. અનુકૂલન
14. અનુભૂતિ
15. અપકીર્તિ
16. અપેક્ષિત
17. અભિવાદ્ન
18. અભિવૃદ્ધિ
19. અભિવ્યક્તિ
20. અશ્ર્લીલ
21. અસંગતિ
22. અસ્તિત્વ
23. અંધાધૂંધી
24. અવલંબિત
25. અવિધિસર
26. આજીવિકા
27. આયુર્વેદિક
28. આસિસ્ટંટ
29. આસક્તિ
30. આર્થિક
31. આશીર્વાદ
32. આવિષ્કરણ
33. આપવીતી
34. આપત્તિ
35. આહ્ લાદિત
36. આહુતિ
37. અભિરુચિ
38. અપરાધિની
39. અધિપતિ
40. ઈન્સાનિયત
41. ઈન્સ્પેક્ટર
42. ઈન્સ્ટિટ્યૂશન
43. ઉત્કીર્ણ
44. ઉત્તરદાયિત્વ
45. ઉત્તીર્ણ
46. ઉદ્યોગપતિ
47. ઉન્મૂલન
48. ઉપોદ્ ઘાત
49. ઋણમુક્ત
50. ઋણાનુબંધ
51. ઐતહાસિક
52. કમિટી
53. કાઉન્સિલ
54. કામબંધી
55. કિલકિલાટ
56. કિંકર્તવ્યમૂઢ
57. કુલાધિપતિ
58. કુંડળી
59. કૃતઘ્ન
60. કૅબિનેટ
61. કૅલ્શિયમ
62. કૉન્સ્ટેબલ
63. કોમ્યુનિસ્ટ
64. ક્લિનિક
65. ક્લૉરોફોર્મ
66. ખાતમુહૂર્ત
67. ખૂબસૂરત
68. ગિરિમથક
69. ગૃહિણી
70. ગેરવર્તણૂક
71. ગ્રૅજ્યુએટ
72. ધ્રાણેન્દ્રિય
73. ચસમપોશી
74. ચિત્તાકર્ષક
75. ચિત્રમંજૂષા
76. છીછરું
77. જિંદગી
78. જીર્ણોદ્ધાર
79. ઝિંદાદિલી
80. જ્યોતિર્ધર
81. ટિકિટ
82. ટેલિફોન
83. ટેલિવિઝન
84. ટ્રિબ્યુનલ
85. ડિપાર્ટમેન્ટ
86. ડિલિવરી
87. ડિસમિસ
88. તખલ્લુસ
89. તત્કાલીન
90. તદનુસાર
91. તપાસનીસ
92. નાદાનિયત
93. નાદિરશાહી
94. નિમંત્રણ
95. નિયુક્તિ
96. નૈસર્ગિક
97. ન્યાયમૂર્તિ
98. ન્યાયાધીશ
99. પરબીડિયું
100. પરિચિત
101. પર્યુષણ
102. પાર્લામેન્ટ
103. પૂર્ણાહુતિ
104. પૃથક્કરણ
105. પેન્સિલ
106. પોલિસી
107. પ્રણાલી
108. પ્રભાતિયું
109. પ્રાકૃતિક
110. પ્રાથમિક
111. પ્રાસ્તાવિક
112. પ્રિસ્ક્રિપ્શન
113. પ્લેટફોર્મ
114. પ્રોસિક્યુટર
115. ફર્નિચર
116. ફિઝિશિયન
117. ફોર્મ્યુલા
118. બદનક્ષી
119. બરાબરિયું
120. બહિષ્કાર
121. બહુરાષ્ટ્રીય
122. બાઈન્ડીંગ
123. બોર્ડિંગ
124. બ્રોડકાસ્ટ
125. બ્લૉટિંગ
126. ભુલભુલામણી
127. ભૂસ્તરવિદ્યા
128. મહેફિલ
129. મિજબાની
130. મિનિસ્ટર
131. મૂર્ખતા
132. મેમોરિયલ
133. મોન્ટેસોરી
134. વિશ્વસનીય
135. શિષ્યવૃત્તિ
136. શૈક્ષણિક
137. સદ્ બુદ્ધિ
138. સરમુખત્યાર
139. સર્ટિફિકેટ
140. સહીસલામત
141. સંઘરાખોરી
142. સાત્વિક
143. સામ્રાજ્ય
144. સાહિત્યિક
145. સૂક્ષ્મદર્શકયંત્ર
146. સૃષ્ટિ
147. સૅનેટોરિયમ
148. સૉલિસિટર
149. સ્પષ્ટીકરણ
150. હસ્તલિખિત
151. હાર્મોનિયમ
152. હિમોગ્લોબિન
153. હૂંડિયામણ
154. હોસ્પિટલ
155. હિસ્ટીરિયા
156. હૈયાકૂટું
157. હોદ્દેદાર
158. હરગિજ
159. હસમુખું
160. હેલિપૅડ
161. હીરાપારખુ
162. અકિંચન
163. અગણ્યાએંસી
164. અતિશયોક્તિ
165. અપૂર્નાંક
166. અભિનંદન
167. અચિંતિત
168. અભિષેક
169. અશ્મીભૂત
170. અસ્વીકૃતિ
171. આદિવાસી
172. આધ્યાત્મિક
173. આનુવંશિક
174. આભૂષણ
175. આસિસ્ટંટ
176. આત્મશ્ર્લાઘા
177. આદીશ્વર
178. આજીજી
179. આજીવિકા
180. ઈંગ્લિશ
181. ઉછેદિયું
182. ઉઠમણું
183. ઉત્પાદિત
184. ઉદ્દીપક
185. ઍડવોકેટ
186. ઍસોસિયેશન
187. ઔદ્યોગિક
188. કિફાયત
189. કીર્તન
190. કોહિનૂર
191. ગળથૂથી
192. ગંગાજળિયું
193. પરીક્ષા
194. ઉદ્ ગ્રીવ
195. કૃતઘ્ની
196. જિંદગી
197. વીજળી
198. કારકિર્દી
199. બહુરૂપી
200. પ્રતિબિંબ
201. પ્રીતમ
202.

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

06 Nov, 14:45


પ્રોષિતભર્તૃકા
203. દિલગીરી
204. પરિસ્થિતિ
205. નિશાની
206. પ્રતિધ્વનિ
207. તાત્કાલિક
208. ઉત્કર્ષ
209. નિ:સ્પૃહ
210. પ્રકૃતિ
211. અનિયંત્રિત
212. આવિર્ભાવ
213. રેલવે
214. ઍન્જિનિયર
215. ટેલિવિઝન
216. માર્કેટયાર્ડ
217. અગણ્યોસિત્તેર
218. અધિક્ષેત્ર
219. અનિવાર્ય
220. અપરિગ્રહ
221. અલ્ટિમેટમ
222. અસ્તિત્વવાદ
223. આઈડેન્ટિટી કાર્ડ
224. આર્કિયોલોજિસ્ટ
225. આર્ટિકલ
226. આવિર્ભૂત
227. આંતરસૂઝ
228. ઈકોનોમિક્સ
229. ઈન્જેક્શન
230. ઈન્ટરવ્યૂ
231. ઈલેક્ટ્રિશિયન
232. ઉલ્લિખિત
233. ઊંચી કૂદ
234. ઍકોમોડેશન
235. ઍક્સિડન્ટ
236. ઍડમિશન
237. ઍનરોલમેન્ટ
238. ઍરકંડિશનર
239. ઓડિયન્સ
240. ઑફિશિયલ
241. કૉમર્સ
242. કૉમ્યુનિકેશન
243. ક્રિકેટ
244. ક્લાસિકલ
245. ક્વૉલિફિકેશન
246. ગાયનેકૉલોજિક
247. ગોઠણબૂડ
248. ચિત્રપોથી
249. જનાન્તિકે
250. જર્નાલિસ્ટ
251. જિનિયસ
252. જ્યોતિર્લિંગ

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

05 Nov, 15:10


એક હી આગ લગી હે સીને મેં ઇસ બાર પાસ હોકે રહેના હે બસ 💥💥

📌
મિત્રો રોજના 8/10 કલાકનું વાંચન ફરજિયાત જોઈશે જ કોઈ પણ પરીક્ષા હોય...😇📚📒

📌 રિવિઝન ખૂબ જરૂરી છે અને સાથે મોક ટેસ્ટ પણ જે તમને વધુ Confidence લાવશે.

માતા - પિતાની પરિસ્થિતિ સામે જોજો બાર ક્યાંય પણ મોટીવેશન મેળવવાની જરૂર નહિ પડે ❤️🙏

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

05 Nov, 12:43


ભણવાના માહોલમાં પાછા આવી જઇયે મિત્રો રજાની ખૂબ મજા માણી લીધી હવે 😍 લક્ષ્ય સામે દેખાય છે!!

#GOVERNMENTJOB #GSSSB #LRD #PSI #POLICE #CCE

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

02 Nov, 03:51


એ નવા વરહના રામ રામ હંધાય ને 🙏🏻

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

30 Oct, 14:33


#FOREST 👍

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

29 Oct, 16:05


તહેવાર હોવા છતાં લાયબ્રેરીમાં રીડિંગ ચાલુ છે તેવા મિત્રો માટે..... 💫💥

અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે.

વાર તહેવારે જિદે ચડતી ઇચ્છાઓ પંપાળી છે,
મનમાં ભિતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે.

તમને જોઇ ને પલકારાની રસમ ટાળી છે આંખોએ,
જ્યારે જ્યારે નજર મળી છે ત્યારે મેં પાંપણ ઢાળી છે.

છાંયડે બેસી અસ્ત ઉદયની લિજ્જતના સમજાવ મને,
માથે આખો સૂરજ લઇ ને સાંજ બપોરે ગાળી છે.

કેટકેટલી ડાળો જાતે નમી પડેલી તોયે ‘ખલીલ’,
જે ડાળેથી ફૂલ મેં ચૂંટ્યું, સૌથી ઉંચી ડાળી છે.

– ખલીલ ધનતેજવી

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

28 Oct, 16:15


#GPRB

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

28 Oct, 15:25


GPSC માં હવે
IPS હસમુખ પટેલ સર ની એન્ટ્રી 😍👌🙏

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

27 Oct, 06:29


આજે યોજાયેલ 27/10/2024
Highcourt Peon પરીક્ષાનું પ્રશ્નપત્ર

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

24 Oct, 10:22


#GSSSB #CCE #UPDATE

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

24 Oct, 04:45


🔴
https://youtu.be/tQ11kV21Upg

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

23 Oct, 16:18


RMC માં પણ આવી ભરતી 🔥
ફાયર & ઈમરજન્સી સર્વિસ વિભાગમાં ભરતી


રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

23 Oct, 14:42


#LRD #POLICE #GP #PSI

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

23 Oct, 11:02


https://youtube.com/shorts/OUQBGd23eek?si=FA4DTGKmDPxfoGtC

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

22 Oct, 12:16


2 લાખ+રૂફટોપ સોલર સિસ્ટમ સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને..

'પી એમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના' માં સમગ્ર દેશમાં 50% યોગદાન...

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

22 Oct, 12:15


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ફીડર બસ સેવાનો ફ્લેગ ઑફ કરાવી શુભારંભ કરાવ્યો...

🔶 સિંધુભવન રોડ મલ્ટીલેવલ પાર્કિંગથી થલતેજ મેટ્રો સ્ટેશન, પકવાન ચાર રસ્તા, માનસી સર્કલ અને ટાઇમ્સ સ્ક્વેર સિંધુભવન રોડ સુધીના સર્ક્યુલર રૂટ પર બસ દોડશે...

🔶 સિંધુભવન રોડ મલ્ટી લેવલ પાર્કિંગમાં વાહન પાર્ક કરનારા રાહદારીઓને નિઃશુલ્ક લાભ મળશે..

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

22 Oct, 12:14


ગૌરવવંતું ગુજરાત…!!

🔶 રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીની ઉપસ્થિતિમાં નવી દિલ્હી ખાતે આયોજિત ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર’ સમારંભમાં ગુજરાતને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ઍવૉર્ડ એનાયત...

🔶 જળ વ્યવસ્થાપનમાં ઉત્તમ રાજ્ય કેટેગરીમાં ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને...

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

20 Oct, 09:38


કેટલાં મિત્રોને સાચાં પડ્યાં Like આપજો 👍

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

20 Oct, 09:37


Answers of Poll

1. Menubar
2. .doc
3. Data Field
4. =A1+A2
5. Edit
6.Spreadsheet
7. વર્કશીટ
8. ઉપરમાંથી કોઈ નઈ
9.પ્રોટોકોલ
10. GUI
11.પેટા બાઈટ
12. 72
13. Ctrl+Alt+R
14. જમણી
15. Subscript

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

20 Oct, 05:04


15 પ્રેક્ટિકલ પ્રશ્નો AMC, RMC તથા કંડકટર માટે ઉપયોગી.

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

18 Oct, 14:18


#GSRTC 🚌

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

18 Oct, 01:53


#BMC_Various_Posts_Requtment
📌ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગની જાહેરાત…

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

17 Oct, 17:57


#LRD #POLICE #PSI #GPRB

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

16 Oct, 02:11


CCE Mains Exam Date

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

15 Oct, 07:23


#policebharti #runningupdate

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

14 Oct, 16:00


#CCE

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

13 Oct, 03:40


શુભ સવાર મિત્રો 🌸

#sunday_funday

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

12 Oct, 02:24


દશેરા એટલે અઘર્મ પર ધર્મનો...અન્યાય પર ન્યાયનો વિજય 🚩

જય શ્રીરામ🙏🏼

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

11 Oct, 03:53


#Policebharti #Update

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

10 Oct, 05:30


The clock has stopped ticking. The Titan passes away. Ratan Tata was a beacon of integrity, ethical leadership and philanthropy, who has imprinted an indelible mark on the world of business and beyond. He will forever soar high in our memories. R.I.P 🌺🙏🏻

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

08 Oct, 17:01


આવનારી પરીક્ષાઓ 👍🏻

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

08 Oct, 06:10


8 ઓક્ટોબર : ભારતીય વાયુસેના દિવસ ✈️

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

07 Oct, 17:26


શુભરાત્રી with નવરાત્રી 💃🏻🕺🏻

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

07 Oct, 11:17


ગીર નેશનલ પાર્કના પ્રથમ મહિલા ફોરેસ્ટ ગાર્ડ રસીલાબેન વાઢેર

ગુજરાતની સિંહણના નામે ઓળખાતાં રસીલાબેન વાઢેર ગીરના જંગલમાં સિંહ સહિતના હિંસક પ્રાણીઓ વચ્ચે હિમ્મત સાથે વન્યજીવોનું સંરક્ષણ તેમજ જંગલની દેખરેખ કરી રહ્યા છે જે ગુજરાત સહિત સમગ્ર દેશની દીકરીઓ માટે પ્રેરણારૂપ છે.


#Navratri2024 #womenempowement

𝗗𝗮𝗶𝗹𝘆 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗯𝘆 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱

06 Oct, 15:38


BEST Mains Course for CCE in Gujarat

Course Features

🍀 Complete syllabus in approx 45 Days
🍀 Daily Test
🍀 Weekly Test
🍀 Study Material
🍀 Guidance from Toppers

Free DEMO Lecture
7 Oct 2024
Lecture 1 - 9:00 am to 12:00 noon
Lecture 2 - 12:30 pm to 3:30 pm

To attend demo fill the form : https://forms.gle/rpC2Yfq7rtnt2AgR7

4,927

subscribers

119

photos

2

videos