MISSION GUJARAT POLICE 👮‍♂️ @mrchauhangujaratpolice Channel on Telegram

MISSION GUJARAT POLICE 👮‍♂️

@mrchauhangujaratpolice


MISSION GUJARAT POLICE 👮‍♂️ (English)

Are you interested in staying updated on the latest news and activities of the Gujarat Police? Look no further than the 'MISSION GUJARAT POLICE' Telegram channel, with the username 'mrchauhangujaratpolice'. This channel is dedicated to providing timely information about the work and missions of the Gujarat Police force. From updates on crime prevention initiatives to success stories of the brave officers, this channel covers it all. Whether you are a resident of Gujarat or simply someone who is interested in law enforcement, this channel is a must-follow. Join us today and become a part of the mission to support and appreciate the hard work of the Gujarat Police. Stay informed, stay connected, and together let's make Gujarat a safer place for all. Follow 'MISSION GUJARAT POLICE' on Telegram now!

MISSION GUJARAT POLICE 👮‍♂️

27 Jan, 09:48


*🚆ઈન્ડિયન રેલવે વિભાગમાં બમ્પર ભરતી…..*

*▪️કુલ જગ્યાઓ:* 32,000+
*▪️પગાર :* 18,000/-
*▪️છેલ્લી તારીખ:* 22/02/2025

*⤵️વધુ માહિતી માટેની લિંક...*
👉🏻 https://nokri24.in/rrb-group-d-recruitment/

*👏🏻તમારા દરેક ગ્રુપમાં શેર કરો...*

MISSION GUJARAT POLICE 👮‍♂️

25 Jan, 11:37


ગુજરાત પોલીસ વિભાગમાં પોલીસ સ્ટેશન માટે information Technology (IT) Expert /Consultant, કુલ ૬૫૦ નવી જગ્યાઓ #Out_Source_Basis થી ભરવા....

#કરાર_આધારિત

MISSION GUJARAT POLICE 👮‍♂️

24 Jan, 18:30


કોઈને પગમાં ફેક્ચર હોઈ અથવા તો તાવ , ચાલી દોડી ના શકાતું હોય તો ડોક્ટર નું મેડિકલ certificate લઈને ગાંધીનગર ભરતી બોર્ડ office રૂબરૂ જવું.

મારા મિત્રને psi ગ્રાઉન્ડ 25 કાલે ગ્રાઉન્ડ હતું તેને 23 રૂબરૂ અરજી કરી તો February માં તારીખ આવી તો પોસ્ટ માં નહિ રૂબરૂ જઈ આવવું થઈ જશે. 💯👍

MISSION GUJARAT POLICE 👮‍♂️

24 Jan, 16:32


:: તા.૨૪.૦૧.૨૦૨૫ ::
શારીરિક કસોટી તારીખ બદલવા મળેલ અરજીઓ બાબત
શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૨૪/૦૧/૨૦૨૫ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો....

MISSION GUJARAT POLICE 👮‍♂️

24 Jan, 06:59


MISSION GUJARAT POLICE 👮🏻‍♂️
ચેનલ પર 50K કરાવવા તમામ મિત્રો ને વિનંતી..
💠 આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બધા ગ્રુપ માં શેર કરો..
Link 🖇️🔗
https://yt.openinapp.co/5zf4x

MISSION GUJARAT POLICE 👮‍♂️

20 Jan, 04:36


♻️જે ભાઈઓ તથા બહેનો એ જેન્ડરમાં ભૂલ હતી તે અરજી કરી હતી તે લોકોને સુધારો થઈને આવી ગયેલ છે પીડીએફમાં જોઈ લેજો અને સ્ક્રીનશોટ લઈ લેજો.

♻️ગ્રાઉન્ડમાં જતી વખતે કોલલેટર જુનો અને આ સુધારો થયેલ સ્ક્રીનશોટ ની પ્રિન્ટ કઢાવી જે તે ગ્રાઉન્ડ પર લેતું જવું.

કોઈપણ ને મેલ/ફિમેલ.. માં ભૂલ હોય.. તે લોકો ભરતી બોર્ડમાં અરજી કરી અને સુધારો કરાવી શકે.

♻️ગ્રાઉન્ડની તારીખ બદલવી હોય તે પણ લોકો ત્રણ દિવસ અગાઉ કારણ હોય તો તારીખ બદલી શકે.

જે લોકોને જેન્ડરમાં ભૂલ છે તે લોકોને સુધારો થઈ વેબસાઈટ પર મુકાઈ જશે અને ભરતી બોર્ડ કોલ કરી અને જાણ પણ કરશે જેની નોંધ લેવી..🙌🏻
website
https://lrdgujarat2021.in/

♻️Bharti board
સવારના કલાક : ૧૦.૩૦ થી સાંજના કલાક ૦૬.૦૦ સુધી
(રવિવાર તથા જાહેર રજાના દિવસ સિવાય)
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ હેલ્પ લાઇન નંબર
81608 80331
81608 53877
81608 09253
ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબર
1800 233 5500

♻️Adress
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી,
બંગલા નં.ગ-૧ર, સેકટર-૯, સરિતા ઉદ્યાનની નજીક, ગાંધીનગર – ૩૮ર૦૦૭

@MISSION GUJARAT POLICE 👮🏻‍♂️

MISSION GUJARAT POLICE 👮‍♂️

20 Jan, 04:32


:: તા.૧૯.૦૧.૨૦૨૫ ::
શારીરીક કસોટી GENDER બદલવા માટે આવેલ અરજીઓ
શારીરીક કસોટી GENDER બદલવા માટે આવેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો....

અપડેટ જોઈ લેજો
https://lrdgujarat2021.in/

MISSION GUJARAT POLICE 👮‍♂️

20 Jan, 04:31


Gender માં ભૂલ.હોય તે જોઈ લેજો.
સુધારો થઈ ને આવી ગયેલ છે.

MISSION GUJARAT POLICE 👮‍♂️

18 Jan, 14:08


#GPSC
📌Important Notice Regarding Fill the vacancy of Divyang by Special Recruitment Drive.

📌દિવ્યાંગ અનામતની જગ્યાઓ ખાસ ભરતી ઝુંબેશથી ભરવા બાબત.

MISSION GUJARAT POLICE 👮‍♂️

18 Jan, 14:08


👆GPSC નવો અભ્યાસક્રમ જાહેર

MISSION GUJARAT POLICE 👮‍♂️

18 Jan, 14:08


👆History, Art and Culture

MISSION GUJARAT POLICE 👮‍♂️

18 Jan, 14:08


👆Reasoning and data interpretation.

MISSION GUJARAT POLICE 👮‍♂️

18 Jan, 14:08


👆Science and Technology

MISSION GUJARAT POLICE 👮‍♂️

18 Jan, 14:08


👆Economy

MISSION GUJARAT POLICE 👮‍♂️

18 Jan, 14:08


👆Indian Polity, Social and International relation.

MISSION GUJARAT POLICE 👮‍♂️

18 Jan, 14:08


👆Geography

MISSION GUJARAT POLICE 👮‍♂️

18 Jan, 14:08


👆General knowledge and Current affairs.

MISSION GUJARAT POLICE 👮‍♂️

18 Jan, 14:07


Channel photo updated

MISSION GUJARAT POLICE 👮‍♂️

18 Jan, 14:07


તા.૧૮.૦૧.૨૦૨૫ ::
શારીરિક કસોટી તારીખ બદલવા મળેલ અરજીઓ બાબત
શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૮/૦૧/૨૦૨૫ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો....

Link..https://lrdgujarat2021.in/

MISSION GUJARAT POLICE 👮‍♂️

17 Jan, 17:27


https://youtube.com/shorts/JcH3gTWdzkg?feature=share

આપણી youtube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીલો અને સપોર્ટ કરો અને તમામ મિત્રો સુધી શેર કરજો..
આભાર

MISSION GUJARAT POLICE 👮‍♂️

09 Jan, 10:02


Bhruch ma 7:05 vagye 2ji shift chalu thai
Vahela te pahela dodave 6
Staff khub j supportive che
Ground pn mast 6
Running vakhte staff prerna apta rahe 6
Chip ane biji process pan fast hati

MISSION GUJARAT POLICE 👮‍♂️

09 Jan, 10:02


Jamnagar 3 round ma 2.5 hours besadine 9:25 around running chalu tha u 121 mathi only 21 pass
1st round ma 80/200
2 nd round ma 75/200

MISSION GUJARAT POLICE 👮‍♂️

09 Jan, 09:59


*શ્રી દેશળદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ તથા રાવણા રાજપૂત યુથ ગુજરાત તેમજ શ્રી રાષ્ટ્રીય ચામુંઙા સેવા સંસ્થાન ભારત દ્વારા સેવાયજ્ઞ*


પોલીસ ભરતી માટે સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાંથી આવતા ભાઇઓ માટે રાજકોટ મવડી પોલીસ હેડ કવાર્ટરના ગ્રાઉન્ડમાં રાખેલ હોય આમાટે રહેવા-જમવાની નિઃશુલ્ક સેવા તથા ગ્રાઉન્ડ ઉપર જવા માટે ટ્રાન્સપોર્ટેશનની પણ સેવા કરી આપવામા આવશે

*સંપર્ક સૂત્ર*

કાનાભાઈ ચૌહાણ
9409200800

ખાસનોધ:- ફોન કરી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે

ગ્રાઉન્ડનો કોલ લેટર તથા આધારકાર્ડની નકલ સાથે રાખવી

MISSION GUJARAT POLICE 👮‍♂️

09 Jan, 09:42


તમામ મિત્રો ને જણાવવાનુ કે સતત કામ હોવા છતાં મિત્રો આપડી mission Gujarat police સતત વિદ્યાર્થીઓને મદદ અને તમામ ભરતીની માહિતી આપે છે.

🔰આપણે માત્ર આપડા યૂટ્યુબ પર 50k નો ટાર્ગેટ રાખીએ છીએ.
♻️તમે બધા આપડી ચેનલ ની લીંક તમારા 10 મિત્રોને અથવા તમારા તમામ ગ્રુપ માં મોકલો. 🙌🏻Social media માં 200k નો પરિવાર છે.
યુટ્યુબ ચેનલ ને સપોર્ટ કરો..આશા રાખીએ તમામ ગ્રુપ માં શેર કરશો ..અને સબસ્ક્રાઈબ કરાવશો.
આભાર👮🏻‍♂️
MISSION GUJARAT POLICE 👮🏻‍♂️

https://youtu.be/gEG6SNVHQcs?si=M2Z-0yLl6Z18yYCL

MISSION GUJARAT POLICE 👮‍♂️

09 Jan, 08:28


Kheda 1st round 200 mathi 100 pass
Kheda 2nd round 200 mathi 56 pass

MISSION GUJARAT POLICE 👮‍♂️

09 Jan, 08:28


Day 2. હિંમતનગર
ગ્રાઉન્ડ પહેલા કરતા વધારે સારું છે ..

સ્ટાફ બઉ સ્પોટ કરે છે .
પહેલી ટુકડી માં 200 સ્ટુડન્ટ દોડાવ્યા હતા જેમાંથી 100 જેવા પાસ થયા .
ગ્રાઉન્ડ એકદમ મસ્ત છે.
. running ટાઈમ ગમેતે લખેલો હોય વહેલા તે પહેલા દોડાવી નાખે છે
પહેલી ટુકડી 06: 15 મિનિટે દોડવાનું ચાલુ થય ગયુ હતુ .
આજની પ્રોસેસ ( ચિપ લગાવવી, ચેસ્ટ nmbr લગાવવો ).

MISSION GUJARAT POLICE 👮‍♂️

09 Jan, 08:28


Mehsana ground review
09-01-2025
Ground par entry 5 vagyathi
6 vagya vada candidate khute to 7 vagya vada ne lai ley che
First round 6.12 e chalu kari didho hato
6.40 nu running puru thai gayu hatu pan Agency ni gokal gati na lidhe 9.15 e result aapyu

Ground ma 13 round che bou j saru ground che.

MISSION GUJARAT POLICE 👮‍♂️

09 Jan, 08:28


ગાંધીનગર પહેલા રાઉન્ડમાં 200 માથી 79  રનિંગ પાસ  2 હાઈટ મા ફેઈલ 77 ફાઈનલ પાસ

MISSION GUJARAT POLICE 👮‍♂️

09 Jan, 08:28


Godhara Ground Vehla Te pehla.
Ground pass no ratio Ghato Jaay Chhe.
3rd Batch 40to45% pass.
Thandi and Pavan Nade chhe.
Ground last year karta Thodu hard chhe.

MISSION GUJARAT POLICE 👮‍♂️

09 Jan, 08:28


જુનાગઢ 3જી શિફ્ટ માં 200 માંથી 98 પાસ

MISSION GUJARAT POLICE 👮‍♂️

09 Jan, 08:28


Gandhinagar ground htu...
Bau j mast che all over badhu j ... Staff pn supportive che...

Hu first slot ma hti first slot 6:15 ae running kravi hti...
Ame 200 Jana hta amathi 79 pass thya ane hight ma 1 fail


All over good experience rhyo
.. khale amuk chalva vada vela j ave che ane njik dode che ae j problem

MISSION GUJARAT POLICE 👮‍♂️

09 Jan, 08:28


Mahesana first Round ma 200 mathi 96 Pass
Second Round ma 200 mathi 92 Pass

MISSION GUJARAT POLICE 👮‍♂️

09 Jan, 08:28


Sejpur boga round 2 ma 200 mathi 109 pass...

MISSION GUJARAT POLICE 👮‍♂️

09 Jan, 08:28


Gondal ma second round ma 200 mathi 89 pass thya.

MISSION GUJARAT POLICE 👮‍♂️

09 Jan, 08:28


Bharuch ma aaje 1st shift ma hto!
Staff bovjj supportive!
200 mathi 90 Pass
Pehli shift nu running 06:02 start karavi didhu htu 👍
Ground Bov jj saru chhe 👌
Motivational songs Nthi vagta!😂

MISSION GUJARAT POLICE 👮‍♂️

09 Jan, 08:28


Kheda ma 2 ground ma 200 mathi 56 pass

MISSION GUJARAT POLICE 👮‍♂️

09 Jan, 07:50


https://youtu.be/gEG6SNVHQcs

MISSION GUJARAT POLICE 👮‍♂️

09 Jan, 07:43


Running તારીખ બદલવા બાબત

MISSION GUJARAT POLICE 👮‍♂️

09 Jan, 04:17


Mahessna 600 mathi 376 hajar
376 mathi 150 pass

MISSION GUJARAT POLICE 👮‍♂️

09 Jan, 04:16


Rajkot mavdi hq
Rajkot girl 200 mathi 80 pass

MISSION GUJARAT POLICE 👮‍♂️

05 Dec, 13:22


https://youtu.be/eIxVijXTCWg

MISSION GUJARAT POLICE 👮‍♂️

05 Dec, 04:06


https://youtube.com/shorts/LdUyG9s4E0s?feature=share

MISSION GUJARAT POLICE 👮‍♂️

04 Dec, 15:20


સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આવ્યા સારા સમાચાર.. તારીખ 12 મી ડિસેમ્બર બપોરે 12 વાગ્યાની આસપાસ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ યોજાશે. સરકારી નોકરી માટે પરીક્ષા અપાયા બાદ dv પૂરી થઈ ગયેલા કેડર ના ઉમેદવારોને અપાશે નિમણૂક પત્ર. બે ત્રણ દિવસમાં જાહેર થઈ શકે છે કાર્યક્રમ.

MISSION GUJARAT POLICE 👮‍♂️

04 Dec, 11:10


🇮🇳રાષ્ટ્રહિત સર્વોપરી🇮🇳

ગુજરાત ગવર્મેન્ટ ભરતી ની તૈયારીઓ કરતા મિત્રો અમારી સાથે જોડાવા માટે નીચે લિંક આપેલ છે.
ભરતીની A to Z માહિતી મળી રહેશે તમામ મિત્રો સુધી શેર કરજો
આભાર

Instagram page
https://insta.openinapp.co/kkqo3

Telegram Group
https://telegram.openinapp.co/6pnyy


YouTube chennal
https://yt.openinapp.co/5zf4x

Facebook page
https://fb.openinapp.co/clmrv

Join WhatsApp Group🤙🏻✍🏻
Whatspp Chennal
https://wa.openinapp.link/dsdnr

Whastpp group-1
https://wa.openinapp.co/yzrnv

Whatspp group-2
https://wa.openinapp.co/mq8cn

Whatspp group-3
https://wa.openinapp.co/zy530

Whatspp group-4
https://wa.openinapp.co/2qykl

Whatspp group-5
https://wa.openinapp.co/mfqv3

WhatsApp group-8
https://wa.openinapp.co/lr7o8

INDIAN ARMY
https://chat.whatsapp.com/K8hofrU2MX4EcWj7EVFojY

FOREST GROUP
https://chat.whatsapp.com/LbyewPtZn6pA6DlKtDaLur

Daily Post
monthly promotion પ્લાન ચાલુ છે.
Reel અથવા
પોસ્ટ સાથે સ્ટોરી ,
કોઈ વિડિયો લિંક કે કોઈ પણ પ્રમોશન કરવી શકો

📚Team - MISSION GUJARAT POLICE 👮🏻‍♂️

MISSION GUJARAT POLICE 👮‍♂️

04 Dec, 06:51


📌હાઇકોર્ટ ડ્રાઇવર પરિણામ

MISSION GUJARAT POLICE 👮‍♂️

04 Dec, 06:14


*💥 ITBP દ્વારા ભરતીની જાહેરાત 2024*

➟ પોસ્ટ : કોન્સ્ટેબલ, SI
➟ જગ્યાઓ : 526
➟ લાયકાત : પોસ્ટ મુજબ
➟ છેલ્લી તારીખ : 14/12/2024


Vacancies Details
Post Name :
Sub-Inspector (Telecommunication) Group B
Constable (Telecommunication) Group C
Head Constable (Telecommunication)
Total No. of Vacancy : 526

Education Qualification
Sub-Inspector (Telecommunication) Group B : Any Degree
Constable (Telecommunication) Group C : Matriculation
Head Constable (Telecommunication) : 10th Class, 10+2 (PCM) Pass, ITI (Electronics/ Electrical/ Computer), Diploma (Relevant Engg)
Please Read Notification for the Education Qualification.

Application Fee
SI : Rs.200/-
HC & Constable : Rs.100/-
SC/ST/Ex-Serviceman/ Female candidates: Nil
Please Read Official Notification for the Application Fee and More Details.

Salary (Pay Scale)
Sub-Inspector: 35, 400 – 1,12,400/-
Constable: 25, 500 – 81,100/-
Head Constable: 21, 700 – 69,100/-

⤵️ ફોર્મ ભરવા અને અન્ય માહિતી માટે
👉official website પર જાઓ

MISSION GUJARAT POLICE 👮‍♂️

03 Dec, 12:27


કર્મયોગી પોર્ટલ..
વાર્ષિક મિલકત પત્ર...
APR.. એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન

LR થી PC
HC થી ASI
કોઈ ને પણ વાર્ષિક મિલકત પત્રક ભરવાનું બાકી હોય તે ભરી દેજો..
🔰એક્ટિવા કે બાઈક નામ પર હોય તો દર્શાવવી
♻️જમીન,પ્લોટ કે મિલકત નામ પર ના હોય તો
LR ને
ફોર્મ નંબર 16 મુજબ 🔰255860

તેમજ પ્રો.ASI એ
268320
વાર્ષિક આવક લખવી .

લાસ્ટ માં
Please approve my APR 2023
લખી સબમિટ આપવું.

Nill report submit..
❇️કંઈ સમજાતું ન હોય તો
7383986983 પર msg કરવો.
આભાર..
https://insta.openinapp.co/kkqo3

MISSION GUJARAT POLICE 👮‍♂️

03 Dec, 05:34


📌KINDLY SUBMIT YOUR CONSENT TO APPEAR FOR THE PRELIMINARY EXAM FOR ADVT. NO. 28/2024-25, STATE TAX INSPECTOR, CLASS-3 BEFORE 04/12/2024 10:00 AM

📌STI UPDATE
👉STI માં સંમતિપત્ર ભરવાનું રહી ગયું હોય તો તારીખ 4/12/2024 સવારે 10:00 વાગ્યા સુધી ભરી શકાશે.

MISSION GUJARAT POLICE 👮‍♂️

10 Nov, 04:05


CCE Group B Revised List

MISSION GUJARAT POLICE 👮‍♂️

10 Nov, 04:05


CCE Group A Revised List

MISSION GUJARAT POLICE 👮‍♂️

10 Nov, 04:05


📌Group A માં કુલ 507 ઉમેદવારો ઉમેરવામાં આવ્યા છે.

📌Group B માં કુલ 1381 ઉમેદવારો ઉમેરવામાં આવ્યા છે.


CCE Group A & B Revised List

MISSION GUJARAT POLICE 👮‍♂️

10 Nov, 04:04


📌જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/ર૦૨૩૨૪ અંતર્ગત નામ.ગુજરાત હાઇકોર્ટના R/SCA NO:15010/2024ના તા:૨૯/૧૦/૨૦૨૪ના Oral Orderના અનુસંધાને ગૃપ-A અને ગૃપ-B ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની તા.૯/૧૧/૨૦૨૪ ના રોજ નવેસરથી પ્રસિધ્ધ કરેલ કામચલાઉ યાદીઓમાં સામેલ ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવા બાબત

MISSION GUJARAT POLICE 👮‍♂️

09 Nov, 13:12


CCE રિવાઈઝડ રીઝલ્ટ માટે એલીજીબલ વધારાના ઉમેદવારોને મેઇન્સના ફોર્મ ભરવા માટે મેસેજ આવવાના શરૂ થઈ ગયેલ છે.

MISSION GUJARAT POLICE 👮‍♂️

09 Nov, 13:12


FAQ.pdf

વિદ્યા સહાયક FA
Q

MISSION GUJARAT POLICE 👮‍♂️

09 Nov, 08:58


https://youtube.com/shorts/01MGPoRh-8I?feature=share

MISSION GUJARAT POLICE 👮‍♂️

09 Nov, 06:22


#નોર્મલાઇજેશન

MISSION GUJARAT POLICE 👮‍♂️

09 Nov, 06:22


રમતગમત નાં વેલિડ(માન્ય) સર્ટિ આપ્યું અને વેરીફાઈ થયું હોવ છતાં માર્કસ માં ઇસ્યુ છે તે ઉમેદવારો ગૌણસેવાનો રૂબરૂ સંપર્ક કરી લેવો.

કેમ કે આટલી વારમાં સતત 10 થી 11 ઉમેદવારો ને આ ઇસ્યુ નાં મેસેજ આવ્યા છે. શા માટે માર્કસ ગણતરી માં લેવામાં આવ્યા નથી તે ગૌણસેવા જ કહી શકે છે.

પછી આગળની કોઈ પ્રોસેસ માટે વિચારવું જોઈએ, પહેલા યોગ્ય કારણ મેળવી લેવું વધારે હિતાવહ રહશે જે લોકોને આ રમતગમત નાં માર્કસ નાં લઈને ઇસ્યુ છે એમને.

MISSION GUJARAT POLICE 👮‍♂️

31 Oct, 07:51


Happy Diwali all of you🎇🪔
તમારું અને તમારા માતા પિતા નું સ્વપ્ન પૂરું થાય એવી ઈશ્વર ને પ્રાર્થના...
અમારી ટીમ હંમેશા આપના માટે કામ કરે છે અને કરતી રહેશે
કઈ પણ મૂંઝવણ હોય એનું સમાધાન લાવવામાં મદદ કરશું
જય હિન્દ..
राष्ट्रहित सर्वोपरि🇮🇳
શૂન્ય થી સર્જન🎯💯
@iam_nilesh_chauhan
#newpost #gujaratpolice👮  #khakhi_lover 
#police #indianpoliceservice
Instagram
https://insta.openinapp.co/kkqo3

MISSION GUJARAT POLICE 👮‍♂️

31 Oct, 07:51


Instagram
https://insta.openinapp.co/kkqo3

MISSION GUJARAT POLICE 👮‍♂️

30 Oct, 16:23


https://youtu.be/3Mf479uXaWE

MISSION GUJARAT POLICE 👮‍♂️

28 Oct, 08:51


#વિદ્યા_સહાયક ધોરણ 1 થી 8 ની બાકી જગ્યાઓની સંયુકત જાહેરાત આવશે...

👉🏻12500 જેટલી જગ્યાઓની જાહેરાત 1 નવેમ્બરે નાં રોજ પ્રસિદ્ધ કરવા રાજ્ય સરકારની મંજૂરી લેવા ફાઈલ મૂકવામાં આવી છે.

📌 24700 ની સંપૂર્ણ જગ્યા ભરાવવા
#ક્રમિક_ભરતી થવી ખૂબ જરૂરી છે.ક્રમિક ભરતી થશે તો મહત્તમ જગ્યા ભરાશે.

(5700 જૂના શિક્ષક + 1200 આચાર્ય = 6900
#બદલી_ને_ભરતી કહી દીધી છે.)

📌 ક્યાં
#વિષયમાં અને #કેટેગરીમાં કેટલી જગ્યા છે? એના માટે લડો છો એના કરતાં 6900 જગ્યા વધારો માટે આગળ આવો.

#Gujarat #TET

https://x.com/YAJadeja/status/1850794316333223983?t=EQZYQQzAXlqPNzQlL5ZKiA&s=35

MISSION GUJARAT POLICE 👮‍♂️

28 Oct, 08:51


દેશના સર્વોચ્ચ ન્યાયાધીશ હોવા છતાં સવારે 3:30 ઉઠીને કામ શરુ કરતા હોય તો.આપડે તો હજી ઘણું બધું મેળવવાનું છે... 😊

MISSION GUJARAT POLICE 👮‍♂️

27 Oct, 12:33


👆આજ રોજ લેવાયેલ હાઇકોર્ટ Dysoનું પ્રશ્નપત્ર.

MISSION GUJARAT POLICE 👮‍♂️

27 Oct, 12:02


https://youtu.be/_2OCY38EQGA

MISSION GUJARAT POLICE 👮‍♂️

27 Oct, 11:00


SSC MTS ADMIT CARD
ડાઉનલોડ લીંક
https://www.sscwr.net/mts_2024_0859.php

MISSION GUJARAT POLICE 👮‍♂️

27 Oct, 10:38


પોલીસ ભરતી વેબસાઈટ
lrdgujarat2021.in

📚📚📚

MISSION GUJARAT POLICE 👮‍♂️

27 Oct, 05:31


પોલીસ ભરતી અપડેટ..
આવી જાઓ.. લાઈવ માં.
પ્રશ્નો નું સમાધાન કરીએ..

જે પણ પ્રશ્નો હોય કૉમેન્ટ કરજો.

ઈન્સ્ટાગ્રામ.
https://insta.openinapp.co/kkqo3

MISSION GUJARAT POLICE 👮‍♂️

27 Oct, 05:21


પોલીસ ભરતી વેબસાઈટ
lrdgujarat2021.in

MISSION GUJARAT POLICE 👮‍♂️

27 Oct, 05:19


ગુજરાત પોલીસ ભરતી બોર્ડ

હેલ્‍પ લાઇન
સવારના કલાક : ૧૦.૩૦ થી સાંજના કલાક ૦૬.૦૦ સુધી
(રવિવાર તથા જાહેર રજાના દિવસ સિવાય)
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ 📚હેલ્પ લાઇન નંબર
81608 80331
81608 53877
81608 09253
📚ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબર
1800 233 5500

એડ્રેસ
અમારો સંપર્ક કરો
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી,
બંગલા નં.ગ-૧ર, સેકટર-૯, સરિતા ઉદ્યાનની નજીક, ગાંધીનગર – ૩૮ર૦૦૭

MISSION GUJARAT POLICE 👮‍♂️

27 Oct, 04:27


https://youtu.be/1Cq_0AFGPUU

MISSION GUJARAT POLICE 👮‍♂️

27 Oct, 03:57


PSI અને કોન્સ્ટેબલ અરજી
મર્જ કરેલ અરજીઓની વિગતો જોવા માટે અહીં કલીક કરો..

MISSION GUJARAT POLICE 👮‍♂️

27 Oct, 03:56


એપ્રિલ મહિનામાં ફોર્મ તથા ઓગસ્ટ માં ફોર્મ ભર્યું હોય તે બને માંથી કઈ અરજી માન્ય રાખવામાં આવેલ છે તે આ મુજબ છે.. નવાં ને નહિ સમજાય😜🤣

MISSION GUJARAT POLICE 👮‍♂️

26 Oct, 17:40


એક થી વધુ અરજી કરનાર ઉમેદવારોની રદ કરેલ અરજીઓની વિગતો જોવા માટે


૧૦/૧૧/૨૦૨૪
આ અંગે જો કોઇપણ ઉમેદવાર રજુઆત કરવા માંગતા હોય તો તા. ૧૦/૧૧/૨૦૨૪ ના કલાકઃ ૧૭.૦૦ વાગ્યા સુધીમાં કચેરી સમય દરમ્યાન (જાહેર રજાના દિવસો સિવાય) જરૂરી દસ્તાવેજો સાથે ભરતી બોર્ડની કચેરી ખાતે આવી તેમની અરજી કરી શકશે.

MISSION GUJARAT POLICE 👮‍♂️

22 Oct, 12:05


https://youtu.be/B_jKT9NvuyA

MISSION GUJARAT POLICE 👮‍♂️

22 Oct, 10:49


Subscribe chenal
https://yt.openinapp.co/5zf4x

MISSION GUJARAT POLICE 👮‍♂️

22 Oct, 08:46


Subscribe my channel
https://yt.openinapp.co/5zf4x

MISSION GUJARAT POLICE 👮‍♂️

21 Oct, 16:35


📌ગુજરાત હાઇકોર્ટ ના કોલ લેટર જાહેર
https://ghcrec.ntaonline.in/admitcard
———-

MISSION GUJARAT POLICE 👮‍♂️

21 Oct, 10:58


https://youtu.be/1kD3_pfpWKY

MISSION GUJARAT POLICE 👮‍♂️

20 Oct, 10:37


Link
https://yt.openinapp.co/5zf4x

MISSION GUJARAT POLICE 👮‍♂️

16 Oct, 11:27


https://youtu.be/sfTEd6b1Ra0

YouTube Chennal subscribe 📚

MISSION GUJARAT POLICE 👮‍♂️

16 Oct, 06:49


🫡સોશિયલ મીડિયા પરિવાર🫡
🙏સેવા સુરક્ષા શાંતિ 🙏
🇮🇳રાષ્ટ્રહિત સર્વોપરી🇮🇳

ગુજરાત ગવર્મેન્ટ ભરતી ની તૈયારીઓ કરતા મિત્રો અમારી સાથે જોડાવા માટે નીચે લિંક આપેલ છે.
ભરતીની A to Z માહિતી મળી રહેશે તમામ મિત્રો સુધી શેર કરજો
આભાર🙏

👇Social media👇
INSTAGRAM/WHATSPP/TELEGRAM/FACEBOOK

Instagram page
https://insta.openinapp.co/kkqo3

Instagram chennal
https://openinapp.link/0j409

Telegram Group
https://telegram.openinapp.co/6pnyy

Telegram chennal
https://telegram.openinapp.co/zk0rw

YouTube chennal
https://yt.openinapp.co/5zf4x

Facebook page
https://fb.openinapp.co/clmrv

Whatspp Chennal
https://wa.openinapp.link/dsdnr

Whastpp group-1
https://wa.openinapp.co/yzrnv

Whatspp group-2
https://wa.openinapp.co/mq8cn

Whatspp group-3
https://wa.openinapp.co/zy530

Whatspp group-4
https://wa.openinapp.co/2qykl

Whatspp group-5
https://wa.openinapp.co/mfqv3

Whatspp group-6
https://wa.openinapp.co/gjnju

Whatspp group-7
https://wa.openinapp.co/jlj7f

WhatsApp group-8
https://wa.openinapp.co/lr7o8

MISSION GUJARAT POLICE 👮🏻‍♂️

MISSION GUJARAT POLICE 👮‍♂️

13 Oct, 10:55


https://youtube.com/shorts/DRrJOzUqpCY?feature=share

MISSION GUJARAT POLICE 👮‍♂️

11 Oct, 13:06


T.A army bharti