English Grammar In Gujarati @english_grammar_adda Channel on Telegram

English Grammar In Gujarati

@english_grammar_adda


તમામ વિદ્યાર્થીઓ ને અંગ્રેજી વિષય ખૂબ અઘરો લાગતો હોય છે જેથી તેને સરળ બનાવવાના હેતુથી આ ચેનલ બનાવવામાં આવેલ છે. અમારું મુખ્ય ચેનલ @CurrentAdda

English Grammar In Gujarati (Gujarati)

અંગ્રેજી ભાષા શીખી રહ્યા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. પરંતુ અંગ્રેજી વ્યાકરણને સમજવું અને સારવાર કરવું કઠીણ રહે છે. જેથી 'English Grammar In Gujarati' ચેનલ તમામ વિદ્યાર્થીઓને આ સમસ્યાનો પરિહાર મળવું દેવામાં મદદ કરે છે. આ ચેનલ દ્વારા અંગ્રેજી વ્યાકરણને ગુજરાતીમાં સરળ અને સહજ ભાષામાં સમજાવવામાં મદદ મળશે. 'English Grammar In Gujarati' ચેનલ પર વ્યાકરણ નિયમો, ઉદાહરણો, સવાલ-જવાબ, અભ્યાસક્રમોની માહિતી અને અન્ય ઉપયોગી સમાચારો મળશે. તમે જોઈ રહ્યા છો કે માટે આ ચેનલ મહત્વપૂર્ણ છે કે કેમ નહીં તો તમને પણ જોઈને જુઓ અને એંગ્રેજી વ્યાકરણને સરળ સમજાવવાની મદદ મળશે.

English Grammar In Gujarati

27 Dec, 15:46


Shu k mitro Quiz Miss Karo Cho?

Chalu karvi hoi to aa msg par reaction no varsad karo etle khabar pade

English Grammar In Gujarati

21 Dec, 09:09


🌎 GPSC ની તૈયારી કરો છો તો આ મેસેજ જરુર વાંચજો

👉🏻 GPSC ની તૈયારીમાં મહત્વ્પુર્ણ ભાગ એટલે કરંટ અફેર. GPSCના પેપર માં કરંટ અફેરના પ્ર્શ્નો વતા ઓછા અંશે હોઇ શકે છે પરંતુ કરંટમા બનેલી ધટના ની આજુ બાજુના પ્ર્શ્નો અવશ્ય હોઇ છે. જેથી જો તમે GPSC ની તૈયારી કરો છો તો કરંટ અફેર વાંચવૂ ખુબ જરૂરી બની જાય છે.

👉🏻 એટલા માટે જ અમે તમારી માટે Current Affairs ના તમામ મહત્વ્પુર્ણ સોર્સ જેવા કે IndiaBix, VisionIAS, GKToday તમામ સોર્સનુ કરંટ અફેર આપની ગુજરાતી ભાષામાં સમયે સમયે મોકલીએ છીએ જેમ કે

👉🏻 GKTODAY કરંટ અફેર PDF ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં સવારે 8 વાગ્યે
👉🏻 VISION IAS કરંટ અફેર મેસેજ સ્વરૂપે બન્ને ભાષામાં બપોરે ૨:૧૦ એ
👉🏻 Indiabix કરંટ અફેર બન્ને ભાષામાં મેસેજ સ્વરૂપે સાંજે ૯:૧૦ વાગ્યે

🚀 ક્યારેય અમે Content મુકવામાં સમય ચુકતા નથી જેથી તમે તમારૂ ટાઇમ ટેબલ એ રીતે બનાવી શકો છો તમારે અમારા ચેનલની જુની પોસ્ટ વાંચી લેવી સમયસર જ આવેલ હશે.

🚀 તમામ Content કોઇપણ જાતની ફાલતુ એડ વગર તો જોડાઇ જાવ અમારા ચેનલમાં

🎖 ગુજરાતી ચેનલ :- https://telegram.me/currentadda
🎖 English Channel :- https://telegram.me/daily_current_all_source

❤️ જો તમે Press Information Bureau ના આર્ટિકલ્સ ગુજરાતી અને અગ્રેજી ભાષામાં વાંચવા છે ?
🎖PIB ગુજરાતી :- https://telegram.me/pib_gujarati

🌎 જો તમે દરરોજના કરંટ અફેરની કવિઝ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી ભાષામાં રમવા માગતા હોવ તો અમારી બોટનો ઉપયોગ કરો તેમા કરંટ અફેર સિવાઇ બિજા ૫૨૦૦૦+ પ્ર્શ્નો છે. આ બોટ અત્યારે ૫૦૦+ લોકો દરરોજ વાપરે છે.
🎖 Bot Name :- @GovPrepBuddy_bot
🎖 Link :- https://telegram.em/GovPrepBuddy_bot

🙏🏻 જો આ મેસેજ થોડો પર મહત્વ્પુર્ણ લાગ્યો હોઇ તો મિત્રો સાથે શેર કરો 🙏🏻

English Grammar In Gujarati

16 Dec, 16:14


🌟 Current Important Events 📅 2024-12-14

📚 Today's Current Affairs Quiz 🤔

Question 9:
RBI દ્વારા નિર્ધારિત નવી કોલેટરલ ફ્રી કૃષિ લોન મર્યાદા શું છે?

🏆 Correct Answer: ₹2 લાખ

💡 Explanation: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 1 જાન્યુઆરી, 2025 થી અમલમાં આવતા કોલેટરલ ફ્રી કૃષિ લોન મર્યાદા ₹1.6 લાખથી વધારીને ₹2 લાખ કરી છે. આ પહેલનો ઉદ્દેશ ઉધાર ખર્ચ ઘટાડીને અને ક્રેડિટ એક્સેસમાં સુધારો કરીને ખેડૂતો અને સંલગ્ન પ્રવૃત્તિઓને લાભ આપવાનો છે. ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે. લોન મર્યાદામાં વધારો કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) લોનના ઉપાડમાં પણ વધારો કરે છે, જે ખેડૂતોને 4% અસરકારક વ્યાજ દરે ₹3 લાખ સુધીની લોન મેળવવાની મંજૂરી આપે છે. આ પગલું કૃષિ વિકાસ અને નાણાકીય સમાવેશને સમર્થન આપે છે.

========================================

Question 10:
રિબ્રાન્ડિંગ પછી મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સનું નવું નામ શું છે?

🏆 Correct Answer: એક્સિસ મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ

💡 Explanation: નિયમનકારી અને કોર્પોરેટ મંજૂરીઓને પગલે મેક્સ લાઈફ ઈન્સ્યોરન્સે એક્સિસ મેક્સ લાઈફ ઈન્સ્યોરન્સનું પુનઃબ્રાન્ડ કર્યું છે. રિબ્રાન્ડિંગના ભાગરૂપે, એક્સિસ બેંકે મેક્સ લાઇફમાં તેનો હિસ્સો વધારીને 19.99% કર્યો, જ્યારે મેક્સ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડનો હિસ્સો 87% થી ઘટાડીને 81% કરવામાં આવ્યો. રિબ્રાન્ડિંગમાં એક નવો લોગો પણ સામેલ છે જે એક્સિસ બેંકના 'A' અને બરગન્ડી શેડ, જે બે સંસ્થાઓ વચ્ચે મજબૂત ભાગીદારીનું પ્રતીક છે. આ પગલું એક્સિસ બેંક અને મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ વચ્ચે વધતા સહયોગ અને સંરેખણને પ્રતિબિંબિત કરે છે.

========================================



📘 For reading this message in English: Click here

🔔 Stay Updated!
Join our Telegram channels for daily current affairs:
ગુજરાત સરકારની કોઇ એવી ભરતી નહી હોઇ જેમા અમારુ કરંટ અફેરના પ્ર્શ્નો ના આવ્યા હોઇ:
🇬🇧 For Daily English Current Affairs: @daily_current_all_source
🇮🇳 For Daily Gujarati Current Affairs: @currentadda

અહિયા કલિક કરી સિધા જોડાઇ જાવ અમારી સાથે!

English Grammar In Gujarati

16 Dec, 16:14


હવે થી દરરોજ રાત્રે 9 વાગ્યે આ પ્રકારની કવિઝ આવી જશે અને જો તમને ગુજરાતીમાં વાંચવુ ના ગમે તો "📘 For reading this message in English:" ઉપર કલિક કરશો એટલે અંગ્રેજીમાં આ આર્ટીકલ મળી જશે.

તમને લોકોને વાંચવામાં easy રહે એટલા માટે સિધુ મેસેજ તરીકે મુકવામાં આવે છે કોઇ એ કોપિ કરવુ નહી.

બોલો અબ આયેગા મજા ??

Source તમારા બધાનું ફેવરિટ indiaBix 😀😀

Join for Daily Update

👉 @CurrentAdda

English Grammar In Gujarati

16 Dec, 09:51


💐 Good News 💐

👉 એકમાત્ર ટેલીગ્રામ બોટ જે દરરોજ નું કરંટ અફેર સમજૂતી સાથે ૩ ભાષામાં તથા ૪૮૦૦૦+ પ્રશ્નો સમજૂતી સાથે ૩ ભાષામાં આપી રહ્યું છે


🤙🏼 બોટ પર હવે તમે કેટેગરી પ્રમાણે કરંટ અફેર , દિવસ પ્રમાણે કરંટ અફેર , વિષય અને ટોપિક પ્રમાણે કવીઝ તમારા સમયે અને તમારું અનુકૂળતા એ રમી શકો છો

🤙🏼 ઉપરના screenshot માં તમે જોઈ શકો છો અથવા નીચેના વિડિયો જોઈ બોટ કઈ રીતે વાપરવી એ જોઈ લેવુ.

🤙🏼 કયા ટોપિકના કેટલા પ્રશ્નો છે તેની PDF માટે નીચેની લીંક ખોલો 👇
https://t.me/currentadda/14783

🤙🏼 હજુ ૪૦૦૦૦+ પ્રશ્નો મૂકવામાં આવશે સમયે સમયે મૂકતા જવામાં આવશે જેની જાણ @CurrentAdda ચેનલ પર કરવામાં આવશે

🤙🏼 Bot કઈ રીતે એક્સેસ કરવી 👇
Https://telegram.me/govprepbuddy_bot

આના ઉપર કલીક કરવું અથવા સર્ચમાં લખશો @GovPrepBuddy_bot લખશો તો પણ આવી જશે.

🏆 ગમે ને તો મિત્રો સાથે શેર કરવામાં લોભ ના કરવો 🏆

English Grammar In Gujarati

14 Nov, 14:24


💐 Good News 💐

👉 એકમાત્ર ટેલીગ્રામ બોટ જે દરરોજ નું કરંટ અફેર સમજૂતી સાથે ૩ ભાષામાં તથા ૪૮૦૦૦+ પ્રશ્નો સમજૂતી સાથે ૩ ભાષામાં આપી રહ્યું છે


🤙🏼 બોટ પર હવે તમે કેટેગરી પ્રમાણે કરંટ અફેર , દિવસ પ્રમાણે કરંટ અફેર , વિષય અને ટોપિક પ્રમાણે કવીઝ તમારા સમયે અને તમારું અનુકૂળતા એ રમી શકો છો

🤙🏼 ઉપરના screenshot માં તમે જોઈ શકો છો અથવા નીચેના વિડિયો જોઈ બોટ કઈ રીતે વાપરવી એ જોઈ લેવુ.

🤙🏼 કયા ટોપિકના કેટલા પ્રશ્નો છે તેની PDF માટે નીચેની લીંક ખોલો 👇
https://t.me/currentadda/14783

🤙🏼 હજુ ૪૦૦૦૦+ પ્રશ્નો મૂકવામાં આવશે સમયે સમયે મૂકતા જવામાં આવશે જેની જાણ @CurrentAdda ચેનલ પર કરવામાં આવશે

🤙🏼 Bot કઈ રીતે એક્સેસ કરવી 👇
Https://telegram.me/govprepbuddy_bot

આના ઉપર કલીક કરવું અથવા સર્ચમાં લખશો @GovPrepBuddy_bot લખશો તો પણ આવી જશે.

🏆 ગમે ને તો મિત્રો સાથે શેર કરવામાં લોભ ના કરવો 🏆

English Grammar In Gujarati

05 Nov, 14:36


aa mahina na end sudhi ma loko active nahi thay to aavte mahine this quiz bandh and group pan. ane jo active thay jay ane 2500+ member thay jay to quiz sathe bonus quiz and material mukis

English Grammar In Gujarati

05 Nov, 14:34


2300 member nu group and khali 30-40 loko quiz na answer aape che ae pan darroj time ae quiz aavi jay che tem chata. jo aavu j rahese to aapne quiz bandh kari desu jo tamne free ma tayari mate quiz aapiye ne ras na hoi to amne jaray ras nathi.

English Grammar In Gujarati

21 Oct, 04:53


🎗️ @GovPrepBuddy_bot 🎗️

👉 જો તમે તમારી અનુકૂળતા એ કરંટ અફેર વાચવું પસંદ કરતા હોવ તો આ બોટ તમારા માટે છે

👉 ૨૦૨૪ના કોઈપણ દિવસ નું કરંટ તમે મેળવી શકશો. તમારે વર્ષ , મહિનો અને દિવસ સિલેકટ કરશો એટલે કઈ ભાષામાં કરંટ અફેર જોઈએ તે પૂછશે અને ત્યારબાદ પ્રશ્નો નિ સખ્યા દરેક દિવસ માં મેક્સિમમ ૧૫ પ્રશ્નો હશે એટલે તમે પણ વધુમાં વધુ ૧૫ નાખી શકશો

👉 તમે કેટેગરી મુજબ પણ કરંટ અફેર મેળવી શકાશે . દિવસમાં વધુમાં વધુ ૩૦ પ્રશ્નો રિકવેસ્ટ કરી શકશો લોકો spam ના કરે માટે આ લિમિટ રાખવામાં આવેલ છે . તેમ છતાં જો તમારે વધારે પ્રશ્નો વાંચવા જ છે તો મહીનાના ૪૯ રૂપિયા રાખેલ છે જેમાં તમે અનલિમિટેડ પ્રશ્નો મર્લવી શકશો પરંતુ મારું એવું માનવું છે કે દરરોજ નું દરરોજ કરો અને paid પ્લાન ના ખરીદશો.

👉 પ્રશ્નો સાથે તેમનું એક્સપ્લનેશન પ્રશ્નોના અંતે મોકલવામાં આવશે

👉 બોટ એક્સેસ કરવામાં માટે આપણું કરંટ અફેર ચેનલ જોઇન કરેલ હોવું ફરજિયાત છે @currentadda એટલે ના કરેલ હોઈ તો કરી લેવું

👉 આ મેસેજ વધુ ને વધુ મિત્રોને મોકલી સપોર્ટ કરવું જો સારો પ્રતિસાદ મળશે તો આપણે તમામ વિષયોના પ્રશ્નો મૂકવામાં આવશે

🎗️ બોટ એક્સેસ કરવા માટે @GovPrepBuddy_bot લખી ને સર્ચ કરવું અથવા ઉપર ના ક્લિક કરવું .

💐 Join My Channel For More Amazing Content :- @CurrentAdda