TALATI SPECIAL @auditor_accountant2021 Channel on Telegram

TALATI SPECIAL

@auditor_accountant2021


Only for sub accountant sub auditor students
.
.
Admin :- @Mr_makwana306

TALATI SPECIAL (English)

Are you a sub accountant or sub auditor student looking to excel in your field? Look no further than 'TALATI SPECIAL' Telegram channel, created for individuals like you who are dedicated to their professional growth and success. With a focus on providing specialized content tailored to the needs of sub accountants and sub auditors, this channel is your go-to resource for valuable information, tips, and resources.

Led by the knowledgeable and experienced admin, @Mr_makwana306, 'TALATI SPECIAL' ensures that you stay updated on the latest trends, developments, and best practices in the field of accounting and auditing. Whether you are studying for an exam, preparing for a job interview, or simply looking to expand your knowledge, this channel has got you covered.

Join 'TALATI SPECIAL' today and become part of a community of like-minded individuals who are committed to achieving excellence in their careers. Don't miss out on this opportunity to enhance your skills, network with professionals, and stay ahead in the competitive world of accounting and auditing. Subscribe now and take the first step towards a successful future!

TALATI SPECIAL

12 Dec, 14:00


તલાટીનાં ભરતી નિયમો માં ફેરફાર.

તલાટી બનવા હવે સ્નાતકની ડિગ્રી ફરજિયાત કરવામાં આવી.

વયમર્યાદા ૩૩ થી વધારીને ૩૫ કરવામાં આવી.

TALATI SPECIAL

21 Jun, 13:38


બંધારણ imp પ્રશ્નો

🚫 કોને ભારતના બંધારણની બ્લુપ્રિન્ટ કહેવામાં આવે છે
👉નહેરુ રિપોર્ટ

🚫1924માં બ્રિટિશ સરકાર પાસે ભારતની બંધારણની રચના ની માંગ કોણે કરી
👉મોતીલાલ નેહરુ

🚫 બંધારણ સભાના વિચારનું ઓંપચારીત રૂપથી પ્રતિપાદન કોના દ્વારા કરવામાં આવ્યું
👉એમ એન રોય

🚫 કોંગ્રેસ કારોબારી એ સૌ પ્રથમ બંધારણ સભાની રચના ની માંગણી ક્યારે કરી
👉1935

🚫 બ્રિટિશ સરકાર દ્વારા સૌ પ્રથમ બંધારણ સભાની માગણીનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો
👉1940 ઓગસ્ટ પ્રસ્તાવ દ્વારા

🚫 બ્રિટિશ સરકારે સંપૂર્ણ રૂપથી ભારતીય બંધારણ સભાની માંગણી ક્યારે સ્વીકારી
👉1942 ક્રિપ્સ મિશન

🚫 1895માં કોના દ્વારા સૌ પ્રથમ બંધારણ સભાની રચના ની માંગણી કરવામાં આવી
👉બાલ ગંગાધર તિલક

🚫 કેબિનેટ મિશન યોજનાના આધારે રચાયેલી બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા
👉389

🚫 માઉન્ટ બેટન યોજના પછી દેશના વિભાજન પછી બંધારણ માં કુલ કેટલા સભ્યો હતા
👉299

🚫 કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણ સભાનો એક સભ્ય ભારતની કેટલી જનસંખ્યાનો પ્રતિનિધિત્વ કરતો હતો
👉10લાખ

🚫 ડૉ ભીમરાવ આંબેડકર બંધારણ સભામાં કયા પ્રાંત માંથી ચૂંટાઇ આવ્યા હતા
👉પચ્છિમ બંગાળ

🚫 બંધારણ સભામાં ક્યાં દેશી રજવાડા ના પ્રતિનિધિએ ભાગ લીધો ન હોતો
👉હૈદરાબાદ

બધા સભાની ચૂંટણી કયા વર્ષે સમાપ્ત થઈ
👉1946

ભારતનું બંધારણ કોના દ્વારા રચવામાં આવ્યું હતું
👉ભારતની બંધારણ સભા દ્વારા

બંધારણ સભામાં ઉદેશ્ય પ્રસ્તાવ કોણે અને ક્યારે રજૂ કર્યો
👉13 ડિસેમ્બર 1946 જવાલાલ નેહરૂ એ

ભારતની બંધારણ સભા દ્વારા ઉદેશ્ય પ્રસ્તાવ સ્વીકાર ક્યારે થયો
👉22 જાન્યુઆરી 1947

બંધારણ સભા અંતિમ રૂપ થી છેલ્લીવાર ક્યારે મળી
👉24 જાન્યુઆરી 1950
📔📔📔📔📔📔

Join : @gyaanganga

TALATI SPECIAL

23 Oct, 08:46


રિવાઈજ નોટીફીકેશન- ગુજરાત યુનિવર્સિટી

TALATI SPECIAL

23 Oct, 08:45


AMENDMENTS_NTech .pdf

TALATI SPECIAL

18 Jul, 10:54


guj sahitya 9 to 12.pdf

TALATI SPECIAL

16 Jul, 10:05


RESULT OF Vidyut Sahayak (Junior Assistant).pdf

TALATI SPECIAL

10 Jul, 03:45


24_DV_LIST_WITH_MARKS_FOR_WEB_UPLOAD__185_2019-20.pdf

TALATI SPECIAL

13 May, 09:16


📌PGVCL CALL LETTER

Hall Ticket for the post of Vidyut Sahayak (Junior Assistant)

⚡️https://www.pgvcl.com/recruitment/vsja2022/applicant_login.php

📌Examination to be held on 29.05.2022.

TALATI SPECIAL

12 May, 18:44


🔰GPSSB 81 Papers🔰

✡️Year 2014-2022
✡️81 Papers
⚛️8400 Mcqs
✡️till 8th May 2022

આગામી તલાટીની પરીક્ષા માટે અતિ ઉપયોગી.
https://t.me/gsssb_masters

TALATI SPECIAL

12 May, 18:17


Channel name was changed to «TALATI SPECIAL»