TARGET TAT (S/HS) @tatexam Channel on Telegram

TARGET TAT (S/HS)

@tatexam


સુચના : માત્ર તૈયારી માટે માહિતી મુકેલ છે ... અન્ય છાપકામ કે વેચાણ કરતા નથી .... મારી તૈયારીના ભાગ રૂપે ફાઈલ મેળવી સાચવી છે .....
👉

હુ પણ તૈયારી કરુ છુ ....

TARGET TAT (S/HS) (Gujarati)

આગામી ટેટ પરીક્ષાનું તાર્કિક પ્રસ્તાવનું મુખ્ય ભાગ છે. ગુજરાત શાળા સેવા મંડળ દ્વારા આયોજીત કરવામાં આવતી ટેટ પરીક્ષાનું તૈયારી માટે તૈયાર થવા માટે આ ચેનલ મેળવો. 'TARGET TAT (S/HS)' ચેનલ માટે અશ્વાસન પ્રદાન કરી રહ્યું છે જે તમારી તૈયારી માટે જરૂરી માહિતી અને મેટેરિયલ પ્રદાન કરશે. આ ચેનલ પર ચલનાર અભ્યાસ, મોક ટેસ્ટ, અંદાજની પ્રશ્નો, એમ પી ડિ એફ અને અન્ય ઉપયોગી માહિતી મળતી રહેશે. ચેનલ 'tatexam' પર જોડાવા માટે લિંક પર ક્લિક કરો અને આગામી ટેટ પરીક્ષાની તૈયારીનું મજા લો.

TARGET TAT (S/HS)

17 Feb, 16:36


બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર સંવર્ગની શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની યાદી ભરતી બોર્ડની વેબસાઇટ gprb.gujarat.gov.in અને lrdgujarat2021.in ઉપર મૂકવામાં આવેલ છે.

TARGET TAT (S/HS)

17 Feb, 16:32


PSI રનિંગ પાસ કરેલ ઉમેદવારોની યાદી

TARGET TAT (S/HS)

17 Feb, 16:32


Downloads_PETPST_Result_Only_Q_for_Website_Dt_17022025.pdf

TARGET TAT (S/HS)

15 Feb, 19:26


https://x.com/NewsCapitalGJ/status/1890724674503688327?t=GeeS0U2-28gFk3xdbBGqXQ&s=35

TARGET TAT (S/HS)

15 Feb, 05:49


TARGET TAT (S/HS) pinned «મીત્રો આવનાર TET/TAT માટે ની તૈયારી શરૂ કરી દો.... (કાન માં કહું તો સમય નઈ મળે-નોટિફિકેશન સાથે પરીક્ષા તારીખ પણ લખાઈને આવશે)»

TARGET TAT (S/HS)

15 Feb, 05:48


મીત્રો આવનાર TET/TAT માટે ની તૈયારી શરૂ કરી દો....
(કાન માં કહું તો સમય નઈ મળે-નોટિફિકેશન સાથે પરીક્ષા તારીખ પણ લખાઈને આવશે)

TARGET TAT (S/HS)

15 Feb, 05:45


https://x.com/GPRB_GNR?t=pf05PkDxJ0699yVTyyr21w&s=09

TARGET TAT (S/HS)

15 Feb, 05:38


🖊 રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં જૂના શિક્ષકોને તા.૨૫/૦૨/૨૦૨૫ ના રોજ ઑર્ડર આપી દેવામાં આવશે.

TARGET TAT (S/HS)

13 Feb, 14:19


9 ફેબ્રુઆરી મણીપુરના મુખ્યમંત્રી બીરેનસિંહ એ રાજીનામું આપ્યું હતું

TARGET TAT (S/HS)

13 Feb, 14:18


મણિપુર માં રાષ્ટ્રપતિ શાશન લાગુ

TARGET TAT (S/HS)

12 Feb, 18:35


GDS POST OFFICE

TARGET TAT (S/HS)

12 Feb, 14:02


રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષક ભરતી-૨૦૨૪ અન્વયે ફાઇનલ મેરીટ તા.૧૨/૦૨/૨૦૨૫ ના રોજ જાહેર કરેલ છે. ફાઇનલ મેરીટમાં સમાવિષ્ટ ઉમેદવારો તા.૧૨/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૨/૨૦૨૫ સુધી ઓનલાઇન શાળા પસંદગી કરી શકશે. જૂના શિક્ષકની વિભાગવાર, જિલ્લાવાર અને શાળાવાર ખાલી જગ્યાઓ અપડેટ કરવામાં આવેલ છે.

TARGET TAT (S/HS)

10 Feb, 15:15


ABCD
100 પ્રશ્નમાંથી 1 પણ સિરીઝ બ્રેક નહિ


ભારે કરી 😂

TARGET TAT (S/HS)

06 Feb, 10:32


"ડુબવા"નું તો નક્કી જ છે...

તો સૂરજ ની જેમ" ચમકીને" ડુબો...

TARGET TAT (S/HS)

01 Feb, 17:44


જ્ઞાન સહાયક ના નવા કોલલેટર તારીખ 3/02/2025 બપોરે 2 વાગ્યા થી 7/02/2025 સુધી થઈ શકશે....

ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ તારીખ 6 અને 7/2/2025 એ થશે...

જેને પહેલા શાળા ફાળવણી થઈ તી તેમણે પણ ફરીથી કોલલેટર download કરી ને તે મુજબ અનુસરવું....

TARGET TAT (S/HS)

01 Feb, 07:38


સહેલાઈ સાથે નું નવું ઇન્કમ ટેક્સ બિલ લાવવામાં આવશે....

નવો ઇન્કમ ટેક્સ કાયદો સહેલો અને ટૂંકો હશે....

સૌથી મોટી જાહેરાત.....

12 લાખ ની આવક સુધી કોઈ TAX નહીં....

TARGET TAT (S/HS)

01 Feb, 07:38


Budget In Real Terms :

આ વખત નું બજેટ ખરેખર સારું છે, પણ તાત્કાલિક મદદ ની જગ્યા એ ભવિષ્ય માં બધા લાભ મળશે એવું બજેટ છે (કારણ કે જે ફેરફાર સૂચવ્યા છે એ બધા લાગુ કરતા ઓછા માં ઓછા 1.5 વર્ષ નો સમય લાગી જશે)
લોંગ ટર્મ અનુલક્ષી સારું બજેટ,

પણ તાત્કાલિક કશો લાભ દેખાતો નથી એટલે માર્કેટ નેગેટિવ ટુ ફ્લેટ જેવું વર્તન કરશે.

જે નવું ઈનકમ ટેક્સ બિલ આવવાનું છે આવતા અઠવાડિયે એના કારણે માર્કેટ માં મોટી નવા જૂની થવાની શક્યતા છે.

TARGET TAT (S/HS)

01 Feb, 06:17


આવતા અઠવાડિયે નવું ઇન્કમ ટેક્સ બિલ રજૂ કરવામાં આવશે...

TARGET TAT (S/HS)

01 Feb, 06:14


તમામ સરકારી સેકન્ડરી શાળાઓ ને બ્રોડબેન્ડ થી જોડવામાં આવશે....

TARGET TAT (S/HS)

01 Feb, 06:08


બિહાર માં ચૂંટણી છે એટલે બિહાર ને મોજે દરિયા😂😂
ઠોકમ ઠોક થાય છે બિહાર ને તો

TARGET TAT (S/HS)

01 Feb, 05:57


IIT ઈન્સ્ટિટ્યૂટ ની સંખ્યા વધારવામાં આવશે....

TARGET TAT (S/HS)

01 Feb, 05:57


અભ્યાસ મા ભારતીય ભાષાઓ ને વધુ મહત્ત્વ આપવામાં આવશે

TARGET TAT (S/HS)

01 Feb, 05:54


ભારતીય ભાષા પુસ્તક સ્કીમ

TARGET TAT (S/HS)

01 Feb, 05:51


ફૂટવેર લેધર માટે ય ખાસ યોજનાઓ લાવવામાં આવશે

TARGET TAT (S/HS)

01 Feb, 05:49


Morarji Desai holds the record for presenting most Budgets (10), followed by P Chidambaram (9), Pranab Mukherjee (8) and Nirmala Sitharaman (8) including 2025

TARGET TAT (S/HS)

01 Feb, 05:49


INDIA POST ને મોટી LOGISTICS સંસ્થા બનાવવામાં આવશે...

TARGET TAT (S/HS)

01 Feb, 05:47


આસામ મા યુરિયા પ્લાન્ટ ની સ્થાપના કરવામાં આવશે

TARGET TAT (S/HS)

01 Feb, 05:46


બજાર ખુશ દેખાઈ રહ્યું છે અત્યાર સુધી😂

TARGET TAT (S/HS)

20 Jan, 13:33


ભીખ માંગવાની નવી રીત 😂😂હવે આવા ઓબજેક્સન માટે ય તમારે 100 રૂપિયા ફી ભરવી પડશે😂😂

TARGET TAT (S/HS)

20 Jan, 13:31


*🍁છુટા થયેલાં જ્ઞાન સહાયકોનો કેમ્પ...રાજકોટ*

TARGET TAT (S/HS)

19 Jan, 15:23


બનાસ કાંઠા માં આવવા માગતા htat મિત્રો

TARGET TAT (S/HS)

19 Jan, 10:17


શિક્ષણ મંત્રીશ્રીએ એ જણાવવું જોઈએ કે ભરતી કેમ લેટ થય રહી છે..... 1 મહિનામાં પુરી કરશે એ જણાવવું એ ખાલી ગપ્પા માર્યા જેવું છે. હજુ તો 9 થી 12 નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી છે. તેમાંય પાછું વાંધા અરજી નો સમય આપશે. એટલે ભરતી તો લેટ હજુ પણ થવાની જ છે. આચાર્ય ભરતી અને જૂના શિક્ષકોની ભરતી થતાં જ 1 મહિનો પૂરો થઈ જશે.....ભરતી પુરિ થતાં તો 6 મહિનાથી વધુ સમય લાગશે એ નકકી છે. બાકી શિક્ષણ મંત્રીશ્રીએ લોલીપોપ આપ્યાં જેવું જ છે. બીજું ખાલી જગ્યાઓ પર પૂરેપૂરી ભરતી કરે તો 24000 જગ્યાઓ કહેવાય બાકી આચાર્ય અને જૂના શિક્ષકો ની 5000 કરતાં વધું જગ્યાઓ ની ખાલી બદલી જ કરી કહેવાય, ભરતી નહીં. આ જગ્યાઓ ખાલી બતાવી ચાલુ ભરતી માં ઉમેરી અને TAT પાસ ઉમેદવારો ને ન્યાય આપવો જોઈએ શિક્ષણ મંત્રીશ્રીએ.

TARGET TAT (S/HS)

19 Jan, 05:15


શૈક્ષણિક માહિતી ભરતી-સમાચાર

TARGET TAT (S/HS)

18 Jan, 13:31


આશ્રમશાળા

TARGET TAT (S/HS)

14 Jan, 13:59


😂😂

TARGET TAT (S/HS)

14 Jan, 03:43


આશાના આકાશમાં, વિશ્વાસની દોરી લાંબી જાય, તમારી સફળતાનો પતંગ
હંમેશાં નવી ઊંચાઈઓ સ્પર્શે તેવી મકરસંક્રાતિ પર્વ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

TARGET TAT (S/HS)

13 Jan, 02:33


*શહેરના 20 વિસ્તારમાં પીવાના પાણીનો સરવે:* ‘હુ’ના મતે 100થી 300 TDS સુધીનું પાણી યોગ્ય, આપણે 60 સુધીનું પીએ છીએ, 45-50 વર્ષમાં હાડકાં પોલા થાય છે
https://divya.bhaskar.com/9IwpeZ6y6Pb

TARGET TAT (S/HS)

12 Jan, 16:42


જેને વિચાર આવે એ જસ્ટ એકવાર કોલ કરજો, એવા ઘણા આયા છે જેની સ્ટોરી સાંભળી ને તમને તમારો પ્રોબ્લેમ નાનો લાગશે... તમે ય અતિશય સંઘર્ષ કરો છો...સાચું, જીવવા જેવું નથી લાગતું... એય સાચું...પણ તમે જીતશો જ...એ વાત એટલી જ સાચી છે, સુખ હોય કે દુઃખ..ક્યારેય કાયમ રેટ નથી...સમય મહાન છે... એ ફરશે જરૂર થી...ભગવાન પર અને  તમારા પોતાના ઉપર ભરોસો રાખજો...નસીબ જેવું તો કંઈ નથી જ હોતું મનેય ખબર છે..
જીતશો જરૂર મારા વ્હાલા...

એક ભાઈ ની ખૂબ સરસ કમેન્ટ

TARGET TAT (S/HS)

11 Jan, 18:21


દેખાડાની જિંદગી મેં ત્યારે  છોડી દીધી દોસ્ત
જ્યારે મારું નવું જેકેટ જોઈને પાપા એ કીધું કે જૂનું મને આપી દે.

TARGET TAT (S/HS)

11 Jan, 10:56


આપઘાત એ કોઈપણ સમસ્યાનું નિવારણ નથી
આપઘાત પછી તે પરિવાર આખો વિખરાઈ જાય છે...માતા-પિતા ભાઈ-બહેન આખી જિંદગી એ સદમાં માંથી બહાર આવી શકતા નથી તો આવું પગલું ભરતા પહેલાં 100 વાર વિચાર કરવો કોઈ યુવાન આવુ પગલું ક્યારેય ના ભરે એવી વિનંતી🙏

TARGET TAT (S/HS)

09 Jan, 13:14


આશ્રમશાળા

TARGET TAT (S/HS)

02 Jan, 04:09


ખાસ વિનંતી

કેટલાક PG વાળા અત્યારથી પોલીસ ભરતી માં આવનાર ઉમેદવારો ને 200-500₹ એક રાત માટે રહેવા આપવાના છે તો એક વિનંતી કે કેટલીય સેવાભાવી સંસ્થાઓ તે સમયે રહેવા જમવા સુધીની સગવડ કરતી હોય છે તો તેવી સઁસ્થાઓ અથવા સમાજ વાડી નો ઉપયોગ કરજો આવા PG વાળા પૈસા ભૂખ્યા લોકોને જાકારો આપજો

(એવું નહિ થાય તો પછી આ લોકો પહેલા સસ્તું આપીને 2-3 વર્ષ બાદ ભાવ વધારો કરશે અને ઉમેદવારો ના અભાવે સેવા ભાવિ સંસ્થાઓ પણ તે સમયે સગવડ પુરી નઈ કરી શકે)

TARGET TAT (S/HS)

02 Jan, 04:04


આશ્રમશાળા ભરતી

TARGET TAT (S/HS)

01 Jan, 11:24


ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી બાબત.


કોલલેટર ડાઉનલોર્ડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

TARGET TAT (S/HS)

01 Jan, 08:41


બમ પડી રહી છે કોલલેટર માટે ઘડીક શાંતિ રાખજો😂😂

TARGET TAT (S/HS)

30 Dec, 15:18


✓ 2021ના આકાર-ફાઈલ આધારિત આકારણીની સરખામણીમાં વન અને વૃક્ષ કવરમાં 1,445 ચોરસ કિમીનો વધારો થયો છે, જેમાં વન કવરમાં 156 ચોરસ કિમી અને વૃક્ષ કવરમાં 1289 ચોરસ કિમીનો વધારો સામેલ છે.

✓અનુક્રમે વન અને વૃક્ષ કવરમાં મહત્તમ વધારો દર્શાવતા ટોચના ચાર રાજ્યો-

1.છત્તીસગઢ (684 ચોરસ કિમી),
2.ઉત્તર પ્રદેશ (559 ચોરસ કિમી),
3.ઓડિશા (559 ચોરસ કિમી),
4.રાજસ્થાન (394 ચોરસ કિમી)

✓અનુક્રમે વન વિસ્તારમાં મહત્તમ વધારો દર્શાવતા ટોચના ત્રણ રાજ્યો-

1.મિઝોરમ (242 ચોરસ કિમી),
2.ગુજરાત (180 ચોરસ કિમી),
3.ઓડિશા (152 ચોરસ કિમી)
✒️ અગત્યના પ્રશ્નો.
1)સૌથી વધુ વન આવરણ ધરાવતા દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે ? - 10 મો
2)ISFR_2021 ની સરખામણીમાં મેંગ્રુવ આવરણમા સૌથી વધુ ઘટાડો થનાર રાજ્ય ?? - ગુજરાત
3)કુલ વન આવરણ માં ક્યા રાજ્યમાં સૌથી વધુ ઘટાડો નોંધાયેલ છે. ? (વન + વૃક્ષ આવરણમાં)-મધ્યપ્રદેશ
4)ISFR 2021ની સરખામણીમાં કુલ વન આવરણમાં સૌથી વધુ વધારો ક્યા રાજ્યમાં થયો છે. ? ( વન + વૃક્ષ આવરણ)- છત્તીસગઢ

TARGET TAT (S/HS)

30 Dec, 03:16


TARGET TAT (S/HS) pinned «મિત્રો TET/TAT પરીક્ષા 2023 બાદ દર વર્ષે લેવામાં આવશે તેવી શિક્ષણમંત્રી ની વાતો....વાતો જ રહી 1 વર્ષ વીતી ગયું પરીક્ષા ના કઈ ઠેકાણા નથી તો હવે પોતાની રીતે શક્ય હોય તે રીતે પરીક્ષા યોજવા માટે પ્રયાસ ચાલુ રાખજો.... (2024 માં પરીક્ષા આવશે એમ કહીને કેટલાય કલાસીસ…»

TARGET TAT (S/HS)

30 Dec, 03:15


મિત્રો TET/TAT પરીક્ષા 2023 બાદ દર વર્ષે લેવામાં આવશે તેવી શિક્ષણમંત્રી ની વાતો....વાતો જ રહી 1 વર્ષ વીતી ગયું પરીક્ષા ના કઈ ઠેકાણા નથી તો હવે પોતાની રીતે શક્ય હોય તે રીતે પરીક્ષા યોજવા માટે પ્રયાસ ચાલુ રાખજો....
(2024 માં પરીક્ષા આવશે એમ કહીને કેટલાય કલાસીસ વાળાએ પોતાનું વર્ષ સુધારી દીધું છે હવે ફરીથી એમની સૂફીયાણી વાતો માં આવી ના જતા)

TARGET TAT (S/HS)

26 Dec, 17:03


ઓમ શાંતિ સરજી🙏🏻💐 ભારત દેશનો આર્થિક ઇતિહાસ સદૈવ આપનો ઋણી રહેશે.

TARGET TAT (S/HS)

26 Dec, 10:15


આમાં કોઈએ ભરવું નહિ
હેલ્પલાઇન ઉપર પણ સાચી માહિતી મળી નથી

TARGET TAT (S/HS)

26 Dec, 10:12


ફેક મેસેજ હતો.....મેરીટ વાળો

TARGET TAT (S/HS)

24 Oct, 18:04


*TET-1 & TET-2 મુદ્દત વધારવા અંગે*
આ શું કહેવા માંગે છે સાહેબ

આમાં SEB દ્વારા પોલિસી મેટર હોવાથી વિભાગ પાસે જવાબ આપવા કહ્યું છે જેમાં વિભાગ સ્પષ્ટ જવાબ કરશે કે અમે 2023 માટે નવા નિયમો વખતે સ્પષ્ટ કહેલું કે હવે બધી જુની ટાટ રદ ગણાશે અને નવી પદ્ધતિ અનુસાર ટાટ પાસ લોકોની ભરતી થશે...

TARGET TAT (S/HS)

24 Oct, 17:58


માધ્યમિક કુલ જગ્યાઓ
ગણિત વિજ્ઞાન ૧૩૫૨
અંગ્રેજી ૮૧૧
સામાજિક વિજ્ઞાન - ૬૮૫
ગુજરાતી - ૩૧૯
સંસ્કૃત -૯૦
કમ્પ્યુટર - ૫૮
ચિત્ર - ૦૨
વ્યાયામ -૪૦
કૃષિ - ૦૩
હિન્દી - ૯૪

TARGET TAT (S/HS)

24 Oct, 17:58


GovernmentSecondarySchoolVacanciesGujaratiMedium (1).pdf

TARGET TAT (S/HS)

24 Oct, 17:58


GrantInAidSecondarySchoolVacanciesGujaratiMedium.pdf