Exam Adda / Forum GPSC @examaddaforumgpsc Channel on Telegram

Exam Adda / Forum GPSC

@examaddaforumgpsc


GPSC હોય કે CCE કે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માહિતી અને કન્ટેન્ટ શેર કરી વિધાર્થીઓ માટે મદદરૂપ થવાનો પ્રયાસ.. #GPSC #CCE #AMC #RMC #PSI #LRD

Exam Adda / Forum GPSC (Gujarati)

આનંદપુરવાનું ઉપયોગ કરીને GPSC, CCE અને તેમનાથી સંબંધિત તમામ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ ને માહિતી અને કન્ટેન્ટ મળવા માટે મદદરૂપ થનારું 'Exam Adda / Forum GPSC' નામનું ચેનલ આપણે આપનું સ્વાગત કરી રહ્યા છીએ. આ ચેનલ પર GPSC, CCE, AMC, RMC, PSI, LRD પરીક્ષાઓ માટે ઉપયોગી માહિતી અને સમર્થન મળે છે. આપણે આ ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે જરૂરી સાંકેતિક માહિતી પ્રાપ્ત કરી શક્યાંજે. આ ચેનલમાં ભાગ લેવા માટે, ક્વિઝ, પ્રેક્ટિસ પેપર્સ, પ્રશ્નોત્તર, અને સ્પર્ધાત્મક પ્રેમીયમ મેટીરિયલ સાથે સરનામું કરવામાં આવ્યું છે. આને બેનેફિશિયલ રીતે ઉપયોગ કરીને તમારા સપર્ધાત્મક પરીક્ષા અભ્યાસ પ્રક્રિયામાં મદદ મળી શકે છે. ચેનલ સાથે ઉપર મોક પરીક્ષાઓ પણ ઉપલબ્ધ છે તેમને સમય અને પ્રોગ્રેસ માટે મૂલ્યવાન માન્યતા આપવામાં આવે છે. આપણે આપને વાત કરવાનો અને અમદાવાદની તૈયારી કરવાનો અવસર આપી રહ્યા છીએ, તો ચેનલ જોડાઓ અને તમારી પરીક્ષાની તઈયારી માટે સહાય મળવીએ.

Exam Adda / Forum GPSC

30 Jan, 16:23


સરકારી શાળામાં Enrolment Ratio માં ઘટાડો
કારણો?

Exam Adda / Forum GPSC

22 Jan, 15:12


📌AMC JC
👉MARK - CANDIDATE Shortlisted

45 - 492
46 - 461
47 - 369
48 - 300
49 - 230
50 - 185
51- 134
52 - 105
53 - 76
54 - 49
55 - 52
56 - 36
57 - 29
58 - 14
59 - 8
60 - 6
61 - 1
62 - 1
63 - 3
64 - 1


👆Forwarded Data

Exam Adda / Forum GPSC

22 Jan, 15:00


AMC Jr Clerk માર્ક્સ જાહેર

Exam Adda / Forum GPSC

22 Jan, 13:10


એક વેપારી પાસે 1000 કિલોગ્રામ ખાંડ છે. તે તેનો એક ભાગ 8% નફા સાથે અને બાકીનો ભાગ 18% નફા સાથે વેચે છે. જો તેને કુલ 14% નફો થાય છે, તો તેણે કેટલી ખાંડ 18% નફા સાથે વેચી હતી ? (PYQ- અઘરો)

👍 ૪૦૦ કિલો
🔥૬૦૦ કિલો
❤️ ૨૦૦ કિલો
😍 ઉપરોક્ત એક પણ નહિ

Exam Adda / Forum GPSC

20 Jan, 05:48


એક વ્યક્તિએ વસ્તુની છાપેલી કિંમત પર d% નું વળતર આપીને રૂ.4725માં એ વસ્તુ વેચી. જો વસ્તુની છાપેલી કિંમત રૂ. 5400 હોય, તો d નું મૂલ્ય શું છે?
🔥20 👍 12.5 ❤️ 25 😍None

Exam Adda / Forum GPSC

15 Jan, 03:24


Life is hard but it is not unfair. Behind every difficulty there is an ease.💪

Good Morning Aspirants

Exam Adda / Forum GPSC

14 Jan, 04:57


💐 ગુજરાત જાહેર સેવા આયોગના વર્તમાન અધ્યક્ષશ્રી હસમુખ પટેલ સાહેબનો કાલે સયાજી વૈભવ લાઇબ્રેરી દ્વારા આયોજિત સેમિનારમાં આપવામાં આવેલ માર્ગદર્શનનો ફૂલ વિડિયો 🙏

Exam Adda / Forum GPSC

14 Jan, 04:12


જાત મહેનત જિંદાબાદ. 💪😌

Exam Adda / Forum GPSC

13 Jan, 08:45


"
Work until you no longer have to introduce yourself.💪

Exam Adda / Forum GPSC

12 Jan, 02:47


Be patient.
Sometimes you have to go through the worst to get to the best.

Good Morning Aspirants
🌈🌸

Exam Adda / Forum GPSC

10 Jan, 03:23


"सो गए तो फिर उन ख्वाबों का क्या होगा ?
जो दुनिया को देने है उन जवाबों का क्या होगा...)"🌻

Exam Adda / Forum GPSC

09 Jan, 17:14


ભારતના જાણીતા કિલ્લાઓ માહિતી

Exam Adda / Forum GPSC

08 Jan, 03:29


#ISRO ના નવા અધ્યક્ષ અને અવકાશ વિભાગના સચિવ તરીકે વી. નારાયણની નિયુક્તી

14 જાન્યુઆરીએ સંભાળશે ચાર્જ,
તેઓ ઈસરોના વર્તમાન અધ્યક્ષ એસ. સોમનાથનું લેશે સ્થાન

Exam Adda / Forum GPSC

06 Jan, 08:54


જવાબ c એટલે નહીં આવે કારણ કે 30 સે 30 છોકરા ફૂટબોલ રમે છે એવું ક્યાં કહ્યું છે ! વિધાન 1 માત્ર છોકરાઓ ફુટબોલ રમે છે એટલું જ કહે છે .

Exam Adda / Forum GPSC

06 Jan, 05:28


માહિતીની પર્યાપ્તાના પ્રશ્નોના જવાબ આપવા માટે બે મહત્વપૂર્ણ નિયમ🎯

👉 પ્રશ્નનો ઉત્તર માત્રને માત્ર આપેલી જાણકારી દ્વારા જ પ્રાપ્ત થવો જોઈએ
👉 સાચો જવાબ ત્યારે જ માન્ય ગણાય જ્યારે જવાબ પરફેક્ટ /યુનિક મળે (સંભાવના ન ચાલે)

https://t.me/examaddaforumgpsc

Exam Adda / Forum GPSC

05 Jan, 09:54


પત્ર લેખન
૧. ગુજરાતના આરોગ્ય સચિવ વતી ગુજરાતની જાહેર જનતાને રાજ્ય સરકારની નવજાત શિશુના સ્વાસ્થ્ય ભવિષ્યની સવારી સમાન ખિલખિલાટ વાન યોજના ની માહિતી આપતો જાહેર પત્ર આશરે 150 શબ્દોમાં તૈયાર કરો.

Exam Adda / Forum GPSC

04 Jan, 17:06


વૃદ્ધ માતા પિતા પાસેથી મિલકત પડાવ્યા પછી તેમને તરછોડી દેતાં સંતાનોએ હવે ચેતી જવું પડશે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. માતા-પિતા પાસેથી સંપત્તિ અથવા ગિફ્ટમાં મિલકત પ્રાપ્ત કર્યા બાદ સાર સંભાળ ન રાખતા સંતાનોએ પ્રોપર્ટી અને ગિફ્ટ બંને પરત આપવા પડશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સંતાનોએ માતા પિતાની સાર સંભાળ રાખવી જ પડશે.

કોર્ટે ચુકાદો આપ્યો છે કે માતા-પિતા સંતાનોને પ્રોપર્ટી થવા બાકી ગિફ્ટ આપે તો તેમાં એક શરત સામેલ હશે કે તેઓ માતા-પિતાની સંભાળ રાખશે અને તેમની જરૂરીયાતો પૂર્ણ કરશે. જો સંતાનો માતા-પિતાનું ધ્યાન રાખવામાં વિફળ રહે છે તો વેલ્ફેર ઑફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સીટીઝન એક્ટ હેઠળ પ્રોપર્ટી ટ્રાન્સફર અથવા ગિફ્ટ ડીડ રદ થઈ શકે છે. પ્રોપર્ટીનું ટ્રાન્સફર શૂન્ય જાહેર કરવામાં આવશે.

Exam Adda / Forum GPSC

04 Jan, 06:39


આપણાં શહેરો આબોહવા પરિવર્તન માટે અત્યંત સંવેદનશીલ છે કારણ કે વસ્તીની મોટી સાંદ્રતા અને નબળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર. તદુપરાંત, તેમાં વસ્તીની ગીચતા વધી રહી છે પરંતુ આપણે હજુ સુધી આબોહવા પરિવર્તનની અસરોને સંબોધવા માટે સિસ્ટમ વિકસાવી નથી. આપણાં શહેરો જીડીપીમાં 65 ટકા યોગદાન આપે છે, પરંતુ હવાની ગુણવત્તા, પરિવહન વગેરેના મુદ્દાઓને ઉકેલવા માટે પૂરતી સુવિધાઓ નથી, જે ટકાઉ ઉકેલો ઓળખવા માટે મહત્વપૂર્ણ છે. આપણે શહેરી આયોજનમાં નાગરિકોને સામેલ કરવાની જરૂર છે અને લોકોની જરૂરિયાતોને સંતોષતી ઇકોસિસ્ટમ બનાવવાની જરૂર છે.


👉નીચેનામાંથી કયું સૌથી વધુ તાર્કિક અને તર્કસંગત અનુમાન છે જે ઉપર આપેલા પેસેજ પરથી બનાવી શકાય છે?

a આપણાં શહેરોને પર્યાપ્ત સ્વાયત્તતા સાથે સારી રીતે વ્યાખ્યાયિત વહીવટી વ્યવસ્થા હોવી જરૂરી છે.
b સતત વધતી જતી વસ્તી ગીચતા ટકાઉ વિકાસ હાંસલ કરવાના અમારા પ્રયાસોમાં અવરોધ છે.
c આપણા શહેરોની જાળવણી અને વિકાસ માટે આપણે ટકાઉપણું સંબંધિત હસ્તક્ષેપો અપનાવવાની જરૂર છે.
d ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉપણાની સમસ્યાઓ માટે વિકાસની જાહેર-ખાનગી ભાગીદારી પદ્ધતિ એ લાંબા ગાળાનો વ્યવહારુ ઉકેલ છે.

Exam Adda / Forum GPSC

04 Jan, 06:33


આધુનિક વિકાસ અર્થશાસ્ત્રનો કેન્દ્રિય સંદેશ આવક વૃદ્ધિનું મહત્વ છે, જેનો અર્થ છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં વૃદ્ધિ. સૈદ્ધાંતિક રીતે, જીડીપીમાં વધારો બેરોજગારી અને રોકાણની તકો બનાવે છે. જેમ જેમ દેશમાં જીડીપીનું સ્તર નીચું હતું ત્યાં આવક વધતી જાય છે, ઘરો, સમુદાયો અને સરકારો વધુને વધુ એવી વસ્તુઓના ઉત્પાદન માટે અમુક ભંડોળ અલગ રાખવા સક્ષમ બને છે જે સારું જીવન બનાવે છે. આજે જીડીપી એ વિકાસના શબ્દકોષમાં એટલું મહત્વનું સ્થાન ધારણ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ "આર્થિક વૃદ્ધિ" નો ઉલ્લેખ કરે, તો આપણે જાણીએ છીએ કે તેનો અર્થ જીડીપીમાં વૃદ્ધિ થાય છે.

Exam Adda / Forum GPSC

29 Dec, 18:01


#Group_B

#GSSSB

ફોરેસ્ટના પેપર આગામી Group B ની પરીક્ષામાં મદદરૂપ બની શકે છે .

https://t.me/examaddaforumgpsc

Exam Adda / Forum GPSC

27 Dec, 05:02


क्यूरियोसिटी रोवर द्वारा क्लिक किया गया मंगल ग्रह का क्रेटर का परिदृश्य।

Exam Adda / Forum GPSC

26 Dec, 15:11


GSSSB

Exam Adda / Forum GPSC

26 Dec, 15:10


પોલીસ ભરતી
દોડ ના કોલ લેટર 1/1/25 થી નીકળશે.

Exam Adda / Forum GPSC

25 Dec, 10:44


હસમુખ પટેલ સાહેબ 🔥

Exam Adda / Forum GPSC

22 Dec, 00:48


વિદ્યાર્થીઓનાં શુભ-ચિંતક 🫡

All The Best Aspirants.....🏆
कर हर मैदान फतेह
💪

Exam Adda / Forum GPSC

21 Dec, 16:09


November 24 અગત્યનાં MCQ + OneLine

Current Affairs કોર્સમાં Join થવા અહીં ક્લિક કરો. Only @35/-

એપ્લીકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

Exam Adda / Forum GPSC

21 Dec, 02:58


#Aspirants

Exam Adda / Forum GPSC

19 Dec, 18:52


#Best_advice

#STI_prelims

Exam Adda / Forum GPSC

19 Dec, 17:14


#STI

દાસા સરની યાદ આવી ગઈ !!❤️

Exam Adda / Forum GPSC

19 Dec, 14:27


STI exam centre

Exam Adda / Forum GPSC

19 Dec, 11:58


રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની તા. 22 ડિસેમ્બરે યોજાનાર પ્રિલિમિનરી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત ST દ્વારા એક્સ્ટ્રા બસની સુવિધા...

Exam Adda / Forum GPSC

19 Dec, 03:33


ગણતરીના કલાકો......STI 📌

Exam Adda / Forum GPSC

18 Dec, 07:29


November 24 અગત્યનાં MCQ + OneLiner

જુના અગત્યનાં કરંટ અફેર્સ પ્રશ્નોના રિવિઝન ટેસ્ટ માટે અહીં ક્લિક કરો.

Current Affairs કોર્સમાં Join થવા અહીં ક્લિક કરો. Only @35/-

એપ્લીકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

Exam Adda / Forum GPSC

17 Dec, 10:10


હસમુખ પટેલ SOP પ્રશ્નો

મૌર્ય વંશ વિષે નીચેનાં વિધાનો દયાને લો:

1. અશોક મૌર્ય વંશનો ત્રીજો રાજા હતો.

2. ગ્રીક રાજદૂત મેગેસ્થનીસે પોતાના પુસ્તક 'ઇન્ડિકા” માં માત્ર પાટલિપુત્રના પ્રશાસન વિષે લખ્યું છે.

3. અશોકના શિલાલેખો પ્રાકૃત ઉપરાંત આર્મેઇક તથા ગ્રીક ભાષામાં લખવામાં આવેલા છે.

ઉપરનાં વિધાનો પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) માત્ર 1
(B) માત્ર 1 અને 3
(C) માત્ર 2 અને 3
(D) 1, 2 અને 3


A ❤️     B 👍     C 🔥      D 👌

Exam Adda / Forum GPSC

01 Dec, 13:18


#Core_industries

Exam Adda / Forum GPSC

01 Dec, 11:27


Police Constable Mock Test series / LRD Mock Test series

અન્ય ટેસ્ટ સતત ઉમેરવામાં આવશે...
કુલ 10 થી વધારે FLT અને અન્ય ટેસ્ટ તો ખરા જ.

Coupon code :- "FLAT20" For Extra Discount.

https://zrefs.on-app.in/app/oc/474171/zrefs?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

સૌથી ઓછી Fees મા સૌથી સારું આપવાં પ્રયત્ન.

Click here to download application

Exam Adda / Forum GPSC

01 Dec, 07:51


📝વિશ્વ એઇડ્સ દિવસની થીમ : ટેક ધ રાઇટ્સ પાથ: માય હેલ્થ માય રાઈટ

Exam Adda / Forum GPSC

01 Dec, 03:35


આ દુનિયા એક રંગમંચ છે અને આપણે સૌ આ રંગમંચની કઠપૂતળીઓ છીએ ,
જેમણે પહેલાથી નક્કી કરેલા કિરદારો નિભાવવાના છે.

#શુભ_સવાર

Exam Adda / Forum GPSC

30 Nov, 10:19


CCE GROUP B MAINS IN JANUARY

Exam Adda / Forum GPSC

30 Nov, 06:16


ચર્ચામાં રહેલ વ્યક્તિ ' શિગરુ ઈશિબા ' ____ દેશ સાથે સંબંધિત છે

#Comment your answer

Exam Adda / Forum GPSC

30 Nov, 06:07


તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળો વચ્ચે દેશનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ બનશે ?

#Comment_your_answer

Exam Adda / Forum GPSC

28 Nov, 14:43


CCE (Group B) માં મેથ્સ અને Reasoning 40 માર્કસ નું છે

◀️ સિલેબસ માં 10 ટોપિક આપેલા છે, 10 ટોપિક માં ક્યાં ચેપ્ટર આવી શકે?

✔️ Tick Box પણ છે જેથી તમે તમારી તૈયારી ને ટ્રેક કરી શકો છો.

ચેનલ જોઈન કરો 📎🖇️

અન્ય PDFs
       મહાત્મા ગાંધીજીના એકાદશ વ્રત
       આપત્તિ વ્યવસ્થાપન
       સ્થાનિક સરકાર
       ઇન્ડીયન ન્યુક્લિયર પોલિસી
       CCE Maths Reasoning
       બંધારણીય સંસ્થાઓ
       પર્યાવરણ નોટ્સ
       આમુખ
       કામચલાઉ સરકારનું મંત્રીમંડળ

Exam Adda / Forum GPSC

21 Nov, 00:35


"મહેનત કરવી જીવનનો સાર,
તેમાં જ છુપાયેલો છે સંસાર."

Exam Adda / Forum GPSC

20 Nov, 16:45


#CCE #GSSSB #UPDATE

Exam Adda / Forum GPSC

20 Nov, 15:48


मैंने रातों जागकर देखा है,
सुबह होने में कई साल लगते हैं...

Exam Adda / Forum GPSC

20 Nov, 11:42


ઇસરો દ્વારા ભારતનું પ્રથમ એનાલોગ સ્પેસ મિશન લદ્દાખના લેહ ખાતે લોન્ચ કરાયું

જ્યાં અવકાશ એજન્સી આંતરગ્રહીય નિવાસસ્થાનમાં જીવનનું અનુકરણ કરશે.

ભારત નજીકના ભવિષ્યમાં ચંદ્ર પર માનવ મોકલવાનું આયોજન કરી રહ્યું હોવાથી આ પગલું મહત્ત્વપૂર્ણ છે.
 

Exam Adda / Forum GPSC

20 Nov, 03:59


October 2024

1. ગુજરાત રાજ્ય નાણાપંચના નવા અધ્યક્ષ
2. ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ
3. સુપ્રીમ કોર્ટ પરિસરમાં ન્યાયની દેવીની નવી પ્રતિમા
4. પીએમ વિદ્યાલક્ષ્મી યોજના
5. માલાબાર , ગરુડશક્તિ ,Vinbax અને Austrahind યુદ્ધાભ્યાસ
6. આસામના આઠ ઉત્પાદનોને GI ટેગ
7. પાંચમો રાષ્ટ્રીય જળ પુરસ્કાર
8. Global hunger index
9. 16મી બ્રિક્સ સમિટ
10. 23 sco શિખર સંમેલન
11. સાથી પોર્ટલ
12. વન રેન્ક વન પેન્શન યોજના
13. G7 બેઠક
14. તાનારીરી મહોત્સવ
15. રાષ્ટ્રીય એકતા દિવસ
16. ગુજરાત ટેકસટાઇલ પોલિસી

અને જો સમય મળે તો અમેરિકા ની ચુંટણી અંગે પણ જાણી લેજો

https://t.me/examaddaforumgpsc

Exam Adda / Forum GPSC

20 Nov, 02:31


આવતીકાલે આપણી પાસે વધુ સમય હશે એ આપણાં જીવનનો મોટામાં મોટો ભ્રમ છે.

Exam Adda / Forum GPSC

19 Nov, 14:23


A ❤️     B 👍     C 🔥      D 👌

Exam Adda / Forum GPSC

19 Nov, 09:28


#AMC

Exam Adda / Forum GPSC

19 Nov, 09:09


#current

Exam Adda / Forum GPSC

19 Nov, 06:06


IMP Current Affairs
Monthly Current Affairs Application ના Free Material Section માં ઉપલબ્ધ » Click & Download Application "

ખુબ જ અગત્યનું છેલ્લા 4 મહિનાનું કરંટ SQ સ્વરૂપે.

STI & AMC & CCE જેવી પરીક્ષા માટે ખાસ

Share with your friends ; Sharing is caring
https://t.me/cceguidancebtc

Exam Adda / Forum GPSC

19 Nov, 03:39


GOOD MORNING FUTURE OFFICERS 🎯📝🏆

Exam Adda / Forum GPSC

18 Nov, 09:46


CCE ગૃપ-A મુખ્ય પરીક્ષાના કૉલલેટર જાહેર.👇

https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==

Exam Adda / Forum GPSC

17 Nov, 14:38


વાત છે 'મહાકવિ પ્રેમાનંદ'ની...

ઘરથી દૂર કામનાથ મહાદેવનું મંદિર. ત્યાં એક સિદ્ધગુરુ રામચરણ રહે. પ્રેમાનંદને અનાયાસે ગુરુ રામચરણ સાથે ભેટો થયો અને તેમની જીવનદિશા જ બદલાઈ ગઈ. કોઈએ એમનામાં ક્યારેય ન દીઠેલી, ન પ્રીછેલી પ્રજ્ઞા જાગી ઊઠી, પ્રતિભા ઝળકી ઊઠી. પ્રેમાનંદ સંસ્કૃત-હિન્દી શીખ્યા અને સંસ્કૃત તથા હિન્દીમાં કાવ્ય રચવા લાગ્યા. એ જમાનામાં ગુજરાતમાં દિલ્હીનું શાસન હતું. ગુજરાતી ભાષાનું ત્યારે માન ન હતું. ઘણા ગુજરાતી કવિઓ હિન્દી તેમજ ઉર્દૂ ભાષામાં કવિતા લખતા થઈ ગયા હતાં. આમ, પ્રેમાનંદને પણ એ જ રીતે હિન્દીમાં લખવાનું મન થઈ આવ્યું હતું. એકવાર હિન્દીમાં રચના લખીને એમણે પોતાના ગુરુ રામચરણને બતાવી. એ વખતે ગુરુએ શિખામણ આપી કે,

"ઉંબર છોડી તું ડુંગર પૂજે કેમ ?"

એમ કહી તેમણે પ્રેમાનંદને ગુજરાતી ભાષામાં જ કવિતા રચવાનું કહ્યું. પ્રેમાનંદને ગુરુવચનની બરાબર અસર થઈ. પરિણામે, પ્રેમાનંદે ગુજરાતી ભાષામાં જ કવિતા રચવાનો નિર્ધાર કર્યો અને પ્રતિજ્ઞા લીધી કે,

"જ્યાં સુધી ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ નહીં મળે, ત્યાં સુધી પાઘડી નહીં પહેરું."

Exam Adda / Forum GPSC

16 Nov, 12:40


#AMC મોક ટેસ્ટ સીરીઝ
Total 14 FLT મોક ટેસ્ટ + એપ્રીલ 24 થી ઓકટોબર 24 સુધીની કુલ 27 ટેસ્ટ
અન્ય Sectional Test તો ખરા જ..

Fees 103/- Coupon code use કરશો તો બીજું વધારાનું Discount.🤫

https://zrefs.on-app.in/app/oc/505691/zrefs?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

Exam Adda / Forum GPSC

16 Nov, 12:11


ગૃપ-A ની તા. ૨૫/૧૧/૨૦૨૪ થી તા. ૨૭/૧૧/૨૦૨૪ દરમિયાન યોજાનાર મુખ્ય પરીક્ષા માટેના પ્રવેશપત્ર (કોલ લેટર) તેમજ ઉમદવારો માટેની સુચનાઓ તા.૧૮/૧૧/૨૦૨૪ના રોજ ૧૫.૦૦ કલાકથી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ્ કરી પ્રન્ટ કાઢી શકાશે.

Exam Adda / Forum GPSC

16 Nov, 10:50


AMC JUNIOR CLERK EXAM CANDIDATE LIST

Exam Adda / Forum GPSC

16 Nov, 05:13


AMC પરીક્ષા માટેની સુચનાઓ 📝

Exam Adda / Forum GPSC

16 Nov, 05:10


AMC Junior Clerk Call Letter👇📌

https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/Receipt.aspx

Exam Adda / Forum GPSC

14 Nov, 16:35


ખાલી GPSCનું શું થવાનું છે એ નહીં જિંદગીને સમજવા માટે Ex IPS Hasmukh Pat...
https://youtube.com/watch?v=kOyU59YtiJw&si=-vPJ0A7DQkyXUIQL

Exam Adda / Forum GPSC

14 Nov, 13:48


#AMC #CCE

Exam Adda / Forum GPSC

14 Nov, 11:16


મનુ માસ્તરને તેમના Judge, CA, IAS, IPS વિદ્યાર્થીઓ પર ખૂબ ગૌરવ હતું

પણ પેન્શન અટક્યું ત્યારે...

તેમનો દસ ચોપડી નાપાસ રમલો ધારાસભ્ય હતો તે કામ લાગ્યો

-(રમલા ને માસ્તર બહુ મારતા)😄

Exam Adda / Forum GPSC

14 Nov, 08:37


"14 નવેમ્બર: રાષ્ટ્રીય બાળ દિવસ"
આજે જવાહરલાલ નહેરુની 135મી જન્મ જયંતી
https://t.me/examaddaforumgpsc

Exam Adda / Forum GPSC

13 Nov, 18:12


#Space_technology

https://t.me/examaddaforumgpsc

Exam Adda / Forum GPSC

13 Nov, 15:06


🎯 વિકાસની વાટે by હસમુખ પટેલ.

Exam Adda / Forum GPSC

03 Nov, 15:03


A ❤️ B 👍 C 🔥 D 👌

Exam Adda / Forum GPSC

03 Nov, 13:09


A ❤️ B 👍 C 🔥 D 👌

Exam Adda / Forum GPSC

03 Nov, 12:46


CCE group A

40 - 50 શબ્દોમાં જવાબ આપો.


1. ક્ષોભ - સીમાનો વિસ્તાર વિમાનોના ઉડવા માટે અનુકૂળ છે . સમજાવો
2. ડિજિલોકર વિશે માહિતી આપો .
3. ભારતીય કૃષિ પર વૈશ્વિકીકરણની અસરો જણાવો .
4. પંચાયતી રાજની સ્થાપના થી થતા ફાયદાઓનો ટૂંકમાં ઉલ્લેખ કરો .
5. તાજેતરમાં ગુજરાતમાં શરૂ થયેલ 'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના ' યોજના વિશે માહિતી આપો .

Exam Adda / Forum GPSC

03 Nov, 07:20


लगन देख ,निष्ठा देख ,युद्ध की तैयारी देख
तूफां को चीरते परिंदे में जीत की खुमारी देख
जहां जमाना उजालों में देख नही पता हुनर
एक दिया अंधेरे पे, पड़ रहा है भारी देख


#workhard
#staymotivated
#stay_positive

Exam Adda / Forum GPSC

02 Nov, 12:12


Without commitment you cannot start ,
without consistency you can not finish
.

Exam Adda / Forum GPSC

02 Nov, 05:12


New Year = New Beginning

Work Hard...
Do Your Best...

Exam Adda / Forum GPSC

01 Nov, 17:49


MannKiBaat
Pre topic &
essay example

Exam Adda / Forum GPSC

01 Nov, 14:15


L&T 2025માં પ્રાઈવેટ PSLV કરશે લોન્ચ, કોમર્શીયલ એરોસ્પેસ $44 બિલિયન થવાનું અનુમાન

લાર્સન એન્ડ ટુબ્રો (L&T)એ કહ્યું, “2025માં અમે પ્રથમ પ્રાઈવેટ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV) લોન્ચ કરશે. વધુમાં કંપનીએ કહ્યું, "અમે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે મળીને PSLV બનાવી રહ્યા છે." રિપોર્ટ અનુસાર, આ દાયકાના અંત સુધીમાં ભારતના કોમર્શિયલ એરોસ્પેસ માર્કેટનું કદ વધીને $44 બિલિયન થવાનું અનુમાન છે.

#current

Exam Adda / Forum GPSC

01 Nov, 14:14


વિશ્વના પ્રદૂષિત શહેરોમાં ભારતનું કયું શહેર છે સૌથી ટોપ પર?

રીઅલ-ટાઇમ સૂચિનું સંકલન કરતી સ્વિસ ફર્મ IQ Airએ જણાવ્યું કે, 1, નવેમ્બરે શુક્રવારની સવારે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હી ટોચ પર રહ્યું છે. શહેરનો હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 348 રહ્યો હતો, જેથી પ્રદૂષણ હવે ખતરનાક શ્રેણીમાં આવી ગયું છે. લાહોર (પાકિસ્તાન) બીજા નંબરનું સૌથી પ્રદૂષિત શહેર હતું, બાદમાં બેઇજિંગ (ચીન), ઢાકા (બાંગ્લાદેશ), મુંબઈ (ભારત) અને જકાર્તા (ઇન્ડોનેશિયા) આવે છે.

#current

Exam Adda / Forum GPSC

01 Nov, 12:38


#Today's_current

Exam Adda / Forum GPSC

31 Oct, 18:07


ક્યાં વિધાન સાચાં છે?
🔥 PMMY હેઠળ મુદ્રા લોનની મર્યાદા 50 લાખ કરવામાં આવી છે.
😍પ્રધાનમંત્રી દ્વારા આ જાહેરાત 15 ઓગસ્ટ, 2023ના રોજ કરવામાં આવી છે.
🧡 (A) અને (B) બંને સાચા છે.
👍🏻 (A) અને (B) બંને ખોટા છે.