ખેતી મદદનીશ અને ગ્રામસેવક મટીરીયલ 🧰📔📒📚📚 @gramsevak0 Channel on Telegram

ખેતી મદદનીશ અને ગ્રામસેવક મટીરીયલ 🧰📔📒📚📚

@gramsevak0


👉ખેતીવાડી વિભાગ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે
ગ્રામસેવક, ખેતી મદદનીશ , ખેતી અધિકારી,બીજ અધિકારી ,વિસ્તરણ અધિકારી (ખેતી), ગાર્ડન સુપરવાઈઝર, વગેરે ખેતીવાડી ખાતાની સ્પર્ધાત્મક પરીક્ષા નું માર્ગદર્શન માટે આ ચેનલ માં જોડાવ.

ખેતી મદદનીશ અને ગ્રામસેવક મટીરીયલ 🧰📔📒📚📚 (Gujarati)

આ ચેનલ 'ખેતી મદદનીશ અને ગ્રામસેવક મટીરીયલ' એ એક અમૂલ્ય સાધન છે જેનાથી ખેતીવાડી ખાતા સાથે જોડાવવાનું સહાય મળે છે. આ ચેનલમાં ગ્રામસેવક, ખેતી મદદનીશ, ખેતી અધિકારી, બીજ અધિકારી, વિસ્તરણ અધિકારી (ખેતી), ગાર્ડન સુપરવાઈઝર, અને વધુવાદી માટે મહત્વપૂર્ણ પરીક્ષા માટે માર્ગદર્શન અને મટીરીયલ ઉપલબ્ધ છે. તેઓ ગુજરાતના ખેતીવાડી ખાતાઓ માટે ખાસ સાથે જોડાવે છે અને તેમની પરીક્ષાની તૈયારી માટે મૂલ્યવાન સાહાય પ્રદાન કરે છે. આ ચેનલ જોવા મળે છે અને ગ્રામસેવકની જોડણી કરવા માટે એક શ્રેષ્ઠ ઓક્સિજન પ્રદાન કરે છે.

ખેતી મદદનીશ અને ગ્રામસેવક મટીરીયલ 🧰📔📒📚📚

01 Nov, 05:53


વિદ્યાસહાયક ભરતી અંગેની જાહેરાત

ખેતી મદદનીશ અને ગ્રામસેવક મટીરીયલ 🧰📔📒📚📚

31 Oct, 03:13


CCE Update

#GSSSB #CCE

ખેતી મદદનીશ અને ગ્રામસેવક મટીરીયલ 🧰📔📒📚📚

29 Oct, 14:14


CCE MAINS Grp A dates
#GSSSB #CCE

ખેતી મદદનીશ અને ગ્રામસેવક મટીરીયલ 🧰📔📒📚📚

28 Oct, 11:39


Congratulations to Shri Hasmukhbhai Patel, IPS on being appointed as the Chairman of the Gujarat Public Service Commission!

Wishing him great success in leading GPSC with vision and dedication. May this new role bring further excellence to public service in the state. #Gujarat #GPSC

ખેતી મદદનીશ અને ગ્રામસેવક મટીરીયલ 🧰📔📒📚📚

27 Oct, 13:38


👆આજ રોજ લેવાયેલ હાઇકોર્ટ Dysoનું પ્રશ્નપત્ર.

ખેતી મદદનીશ અને ગ્રામસેવક મટીરીયલ 🧰📔📒📚📚

24 Oct, 15:33


Revised Date.
🚀 INDIAN RAILWAYS 2024 RECRUITMENT
👉RRB ALP ,Technicians ,RPF & JE Exams Date

ખેતી મદદનીશ અને ગ્રામસેવક મટીરીયલ 🧰📔📒📚📚

24 Oct, 15:33


આણંદ નગરપાલિકા…

ખેતી મદદનીશ અને ગ્રામસેવક મટીરીયલ 🧰📔📒📚📚

24 Oct, 13:22


પ્રાથમિક શાળા નો વાયપત્રક અને પેઢી નામનો નમૂનો.pdf

ખેતી મદદનીશ અને ગ્રામસેવક મટીરીયલ 🧰📔📒📚📚

24 Oct, 02:49


#GPRB #POLICE #PSI #LRD

ખેતી મદદનીશ અને ગ્રામસેવક મટીરીયલ 🧰📔📒📚📚

24 Oct, 02:46


👉લોક-૭૯ ઘઉંની શોધને કેન્દ્ર સરકારની મંજૂરી મળી.

👉 ‘લોક-૧’ ઘઉંની જાતને ૧૯૮૦માં મધ્ય ભારતના ખેડૂતો માટે સમયસરની વાવણી અને મોડી વાવણી માટેની ઉત્તમ જાત તરીકે પ્રખ્યાત હતી પરંતુ,

👉 વૈજ્ઞાનિક ડો. સી.પી. સિંગના નેતૃત્વ નીચે અને શ્રી લાલજીભાઈ રાઠોડ અને શ્રી પ્રેમલભાઈ જોષીના ટેકનીકલ સાથથી ‘લોક-૭૯’ શોધી.

👉‘લોક-૭૯’ જાત પોષણયુક્ત મૂલ્યો વધારે જોવા મળે છે. ‘લોક-૭૯’ જાત પ્રોટીન, લોહ, ઝિંક વગેરે પોષણમૂલ્યો ધરાવે છે.
 

ખેતી મદદનીશ અને ગ્રામસેવક મટીરીયલ 🧰📔📒📚📚

24 Oct, 02:32


SDAU SEBC સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ VERIFICATION FORM.pdf

ખેતી મદદનીશ અને ગ્રામસેવક મટીરીયલ 🧰📔📒📚📚

24 Oct, 02:32


SDAU અનુસૂચિત જાતિ VERIFICATION FORM.pdf

ખેતી મદદનીશ અને ગ્રામસેવક મટીરીયલ 🧰📔📒📚📚

22 Oct, 14:58


સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સરદારકૃષિનગર -યુનિવર્સિટીની ખેતીવાડી અધિકારી અને ખેતીવાડી મદદનીશ સંવર્ગ વર્ગ-૩ની પ્રમાણપત્રોની ચકાસણી
તારીખ : ૨૭/૧૦/૨૦૨૪, રવિવાર ના બધલે નવી તારીખ:-૨૮/૧૦/૨૦૨૪ ના રોજ
સમય : સવારે ૯:૦૦ થી ૧ : ૦૦
સ્થળ : બાગાયત મહાવિદ્યાલય, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, જગુદણ - ૩૮૪૪૬૦ જિ. મહેસાણા

ખેતી મદદનીશ અને ગ્રામસેવક મટીરીયલ 🧰📔📒📚📚

21 Oct, 16:00


ગુજરાત હાઇકોર્ટના કોલ લેટર જાહેર

ખેતી મદદનીશ અને ગ્રામસેવક મટીરીયલ 🧰📔📒📚📚

21 Oct, 11:07


☝️જે કોઈ ને તા:- ૨૭/૧૦/૨૦૨૪ ના રોજ GPSC HORTICULTURE SUPERVISOR ની પરિક્ષા હોય અને એમને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખેતીવાડી અધિકારી અને ખેતીવાડી મદદનીશ માટે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવા જવા ના હોય એ બધા આ ઇમેઇલ કરી દેજો.
👇ઇમેઇલ માં subject નીચે મુજબ લખવું👇
ખેતીવાડી અધિકારી/સિનીયર રીસર્ચ આસીસ્ટન્ટ અને તેની સમકક્ષ તેમજ ખેતીવાડી મદદનીશ અને તેની સમકક્ષ સંવર્ગ વર્ગ-૩ની પ્રમાણપત્રોની ચકાસણી તારીખ ચેન્જ કરવા બાબત

પછી આમાં ઇમેઇલ કરવાનો [email protected]

નોંધ:- અમે માત્ર માધ્યમ છે આ બાબતે ને લોકો સુધી સંદેશ પોહચડવા માટે નું અમે આ કોઈ બાબત વિશે કાંઈ જવાબ દાર નહિ

ખેતી મદદનીશ અને ગ્રામસેવક મટીરીયલ 🧰📔📒📚📚

21 Oct, 11:07


DocScanner 21-Oct-2024 4-08 pm.pdf

ખેતી મદદનીશ અને ગ્રામસેવક મટીરીયલ 🧰📔📒📚📚

21 Oct, 04:26


સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

ન્યાયાધીશોની લાઇબ્રેરીમાં સ્થાપિત પ્રતિમાની વિશેષતા એ છે કે તેની આંખ પર પટ્ટી બાંધવામાં આવી નથી.

પરંપરાગત મૂર્તિની જેમ, તેના એક હાથમાં ત્રાજવું છે, પરંતુ ભારતનું બંધારણ બીજા હાથમાં તલવારને બદલે છે. પ્રતીકાત્મક રીતે જોવામાં આવે છે, નવી પ્રતિમા સ્પષ્ટ સંદેશ આપે છે કે ન્યાય આંધળો નથી.

તે બંધારણના આધારે કામ કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રતિમા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની પહેલ પર લગાવવામાં આવી છે.