KANET GUIDANCE @kanetguidance Channel on Telegram

KANET GUIDANCE

@kanetguidance


A perfect destination for preparation of competitive exam with smart work not hard work and getting updation of various vacancies / circular in government sector
contact me - @Dineshkanet

KANET GUIDANCE (English)

Are you looking to excel in competitive exams with ease? Look no further than KANET GUIDANCE! This Telegram channel, with the username @kanetguidance, is your perfect destination for smart preparation strategies that will help you ace any competitive exam. Say goodbye to endless hours of hard work and welcome a more efficient and effective way to study. KANET GUIDANCE provides valuable guidance and tips on how to prepare for competitive exams without burning yourself out. With a focus on smart work rather than just hard work, this channel aims to help you study smarter, not harder. Whether you're preparing for government job exams or any other competitive test, KANET GUIDANCE has got you covered. In addition to study tips and strategies, KANET GUIDANCE also keeps you updated on various job vacancies and circulars in the government sector. Stay informed about the latest job opportunities and never miss out on any important notifications. The channel is managed by Dinesh Kanet, who is dedicated to helping students achieve their academic and career goals. If you have any questions or need personalized guidance, you can contact Dinesh Kanet directly on Telegram at @Dineshkanet. Don't let the pressure of competitive exams overwhelm you. Join KANET GUIDANCE today and start your journey towards success with confidence and efficiency!

KANET GUIDANCE

19 Feb, 17:56


વિદ્યા સહાયક ભરતી

શિક્ષણ વિભાગની આવી જ માહિતી તમારા whatsapp પર મેળવવા માટે તમારૂ પૂરું નામ અને જિલ્લાનું નામ લખી મોકલી આપવું

7226926024

KANET GUIDANCE

19 Feb, 17:55


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રોબેશન ઓફિસરની પરીક્ષાનું ડિટેલ સિલેબસ જાહેર થયેલ છે

KANET GUIDANCE

19 Feb, 08:29


This were Qs of yesterday's newspaper ,we will have a night Qs from today's newspaper

KANET GUIDANCE

15 Feb, 12:38


GSRTC કંડક્ટર ફાઈનલ આન્સર કી જાહેર

https://t.me/kanetguidance

KANET GUIDANCE

14 Feb, 14:02


આપ સરકારી ભરતી પરીક્ષાની તૈયારી શા માટે કરો છો? અને આપના માટે સૌથી મોટી સફળતા કઈ છે?
અમને જણાવો..

Instagram
https://www.instagram.com/reel/DGDj6hsBn4Q/?igsh=NTJ6dGx0d2t0bDhp

Join Kanet Guidance's Telegram Channel: https://t.me/kanetguidance

Download Kanet Guidance App: https://play.google.com/store/apps/details?id=co.white.tylhy

KANET GUIDANCE

14 Feb, 12:43


ANNOUNCEMENT

🔥For Those who successfully cleared PSI RUNNING 🏃‍♀️

🔥અભિનંદન દોડ પાસ કરવા બદલ🔥
આવનારી PSI કોન્સ્ટેબલ પરીક્ષામાં પુછાતા ગણિત અને રિઝનિંગ માટે સચોટ માર્ગદર્શન હેતુ YAGNIK BAROT SIR ફ્રીમા મેન્ટરશીપ શરૂ કરવા જઈ રહ્યા છીએ


જેમાં આવેલા મેસેજ માંથી વિદ્યાર્થીઓની ઘણા માપદંડો ધ્યાનમ લઇ 30 વિદ્યાર્થી પસંદ કરવામાં આવશે


તમે તમારું નામ અને પાસ થયેલા નો કોલ લેટરનો ફોટો નીચે આપેલા નંબર પર મોકલી આપવું જેથી તમારો નંબર સેવ થાય અને તમને ધ્યાનમાં લેવામાં આવે


📱 click here to SEND YOUR DETAIL
https://wa.me/918780373230

ખાસ નોંધ : 📌

સખત મહેનત કરવાની ,આપેલા ટાસ્ક પુરા કરવાની અને લડી જ લેવાની ક્ષમતા ધરાવતા હોવ તો જ જોડાવું એવું લાગશે તમે ટાસ્ક પુરા નથી કરી શકતા તો તમે તાત્કાલિક ધોરણે ગ્રુપમાંથી રીમુવ કરવામાં આવશે

અમારે ભીડ નથી જોતી ટાર્ગેટથી આ વખતે છોકરાઓ પાસ કરવાનો ગોલ છે જેમાં કોઈ પણ કાળે ચલાવી નહિ લેવા

KANET GUIDANCE

14 Feb, 12:06


નવી પોલીસ ભરતી

KANET GUIDANCE

14 Feb, 05:47


ટૂંક સમયમાં જ પ્રોબેશન ઓફિસર ની પરીક્ષા યોજવા જઈ રહી છે એવા સમયે

પરીક્ષાના સિલેબસને ધ્યાનમાં રાખી 50 મોડેલ પ્રશ્નો અને તેની સંબંધિત ચર્ચાઓ

https://youtu.be/apG3Z2zxqUE?si=tNASOvbkTT9JG522

KANET GUIDANCE

13 Feb, 17:30


Credit source-Indian Express

KANET GUIDANCE

13 Feb, 17:29


KANET GUIDANCE pinned «PSI ના બંને પેપર એક જ દિવસ યોજાશે કે અલગ અલગ દિવસે???? જાણો ઉમેદવારોને મૂંઝવતો સૌથી મોટો પ્રશ્ન https://www.instagram.com/reel/DGA8bmNClco/?igsh=MTVuZTVrZ21rZWg5bA==»

KANET GUIDANCE

13 Feb, 14:37


PSI ના બંને પેપર એક જ દિવસ યોજાશે કે અલગ અલગ દિવસે????
જાણો ઉમેદવારોને મૂંઝવતો સૌથી મોટો પ્રશ્ન

https://www.instagram.com/reel/DGA8bmNClco/?igsh=MTVuZTVrZ21rZWg5bA==

KANET GUIDANCE

11 Feb, 18:03


નમસ્કાર દોસ્તો, એપ્લિકેશનમાં સાયન્સ એન્ડ ટેકના ખૂબ જ અગત્યના 300 MCQ અપલોડ કરેલ છે જોઈ લેજો

https://play.google.com/store/apps/details?id=co.white.tylhy

KANET GUIDANCE

11 Feb, 16:08


પોલીસ ભરતી માં - મહિલા ઉમેદવાર માટે

KANET GUIDANCE

10 Feb, 17:12


Blast
Something new
For ખાખી ....
Only on kanet guidance app

કોન્સ્ટેબલની રનિંગ પાસ કરેલા મિત્રો ખાસ આ મુહિમમાં જોડાઈ

KANET GUIDANCE

10 Feb, 15:01


SBI Clerk Pre-Exam Admit Card Out🔥

https://ibpsonline.ibps.in/sbidrjadec24/oecla_jan25/login.php?appid=0702148b6410c597301e7f89dbf6380f

KANET GUIDANCE

10 Feb, 12:32


સ્ટાર નર્સે ans key 2025

https://t.me/kanetguidance

KANET GUIDANCE

09 Feb, 09:14


સ્ટાર નર્સે પેપર 2025

https://t.me/kanetguidance

KANET GUIDANCE

09 Feb, 06:23


GSSSB દ્વારા પેટા હિસાબની સબોડીટર અને ઓડિટર ની મુખ્ય પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નોટીફીકેશન

https://t.me/kanetguidance

KANET GUIDANCE

08 Feb, 17:51


KANET GUIDANCE pinned «Qs based on survey Chapter 2»

KANET GUIDANCE

08 Feb, 17:51


Qs based on survey Chapter 2

KANET GUIDANCE

08 Feb, 07:46


KANET GUIDANCE APP નું સબસ્ક્રિપ્શન લેનાર

ગૌતમ માંગુકિયા -
GPSC તૈયારી કરનારો ઉમેદવાર

APP નાં લેક્ચર થી કેવો ફાયદો થયો, કેવું કન્ટેન્ટ છે જાણો વીડિયો થી......

એપ લીંક

https://play.google.com/store/apps/details?id=co.white.tylhy

KANET GUIDANCE

31 Jan, 10:09


GPSC new recruitment

Dyso dy mamlatdar (દિવ્યાંગ ઉમેદવારો માટે)નો સમાવેશ

આવી જ ત્વરિત માહિતી માટે જોડાયેલા રહો

https://t.me/kanetguidance

KANET GUIDANCE

30 Jan, 13:13


PSI કોન્સ્ટેબલ માટે અંતિમ તક

KANET GUIDANCE

28 Jan, 16:02


GPSC calendar આવતીકાલે આવશે

KANET GUIDANCE

28 Jan, 10:40


RMC ક્લાર્ક માટેની તૈયારીને ધ્યાનમાં રાખી રોજનું આવું એક પેજ દરેક ઉમેદવાર જેમણે subscription દીધેલું છે તેમને શેર કરવામાં આવશે

જે તૈયારીમાં ખૂબ જ ઉપયોગી નીવડશે

નોંધ - જે મિત્રો RMC પાસ થવા ઈચ્છતા હોય અને તૈયારી બાબતે સિરિયસ હોય તો નીચેની લીંક થી કોર્સ લઈ લેવો

https://play.google.com/store/apps/details?id=co.white.tylhy

KANET GUIDANCE

28 Jan, 04:22


જે કોઈ મિત્રોને GPSC ની મુખ્ય પરીક્ષા લખવાનું અનુભવ હોય તે કોન્ટેક્ટ કરજો એક કન્ટેન રાઈટર ની જરૂરિયાત ઉદ્ભવી છે

KANET GUIDANCE

27 Jan, 16:21


2025 માં જાહેર કરેલ પદ્મ એવોર્ડ

આમાં ગુજરાતીઓને મળેલા ખાસ પરીક્ષાના સંદર્ભમાં જોઈ લેવા

આવી વિશેષ માહિતી માટે જોડાયેલા રહો નીચેની ટેલિગ્રામ ચેનલમાં
https://t.me/kanetguidance

KANET GUIDANCE

27 Jan, 13:31


rejection list

Gsssb

Post name - research assistant/statistical assistant

Advt 226/202425

For more details join telegram channel

https://t.me/kanetguidance

KANET GUIDANCE

27 Jan, 13:30


rejection list

Gsssb

Post name - fireman cum driver

Advt 236/202425

For more details join telegram channel

https://t.me/kanetguidance

KANET GUIDANCE

27 Jan, 11:01


પેટા હિસાબનીશ, સબ ઓડિટર અને હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી, (હિસાબનીશ) /અધિક્ષક


મુખ્ય પરીક્ષા : 18 -19 ફેબ્રુઆરી 2025

KANET GUIDANCE

22 Jan, 14:11


https://www.instagram.com/reel/DEzlsL9ikcV/?igsh=b3ZldWo5OW9iOTRz

KANET GUIDANCE

22 Jan, 13:42


અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત સહાયક જુનિયર કલાર્ક ની પરીક્ષાના માર્ક જાહેર

https://t.me/kanetguidance

KANET GUIDANCE

22 Jan, 13:03


GPSC દ્વારા આયોજિત જાહેરાત ક્રમાંક 29, 34, 35/2024-25 ના સામાન્ય અભ્યાસના પેપરની આન્સર કી

https://t.me/kanetguidance

KANET GUIDANCE

22 Jan, 09:52


Gpsc માં આવી રહી છે ભરતી ની મોસમ

પૂર્વ તૈયારી તે જ સફળતાની નિશાની છે

આવી જ અપડેટ માટે whatsapp માં જોઈન લખી મોકલી દો
7226926024

KANET GUIDANCE

22 Jan, 03:19


assistance for the treatment of injured birds can be obtained through helpline numbers 1926 from the forest department and 1962 from the animal husbandry department.

KANET GUIDANCE

21 Jan, 17:27


💎💎💎GPSC દ્વારા આયોજિત આસિસ્ટન્ટ મેનેજર પરીક્ષામાં KANET GUIDANCE APPના PAID કોર્ષ માંથી 75 પ્રશ્નો..

માત્ર પોકળ વાતો નહિ પ્રૂફ સાથે સાબિતી.

નોંધ - જે લોકો જોઈ શકતા હોય તે જોઈ લેજો પરંતુ જેમને માત્ર થોથા વાંચવા તે ના જોતા કારણ કે આંખના નંબર આવી જશે😂😂

KANET GUIDANCE

21 Jan, 17:25


No Quiz today,next 3 days we will have mcq test from pakshik 👍

KANET GUIDANCE

21 Jan, 15:37


🎁🎁🎁CCE & STIની જેમ KANET GUIDANCEની વઘુ એક સફળતા...

💎💎💎GPSC દ્વારા આયોજિત આસિસ્ટન્ટ મેનેજર પરીક્ષામાં KANET GUIDANCE APPના PAID કોર્ષ માંથી 75 પ્રશ્નો.. માત્ર પોકળ વાતો નહિ પ્રૂફ સાથે સાબિતી.

🏆🏆🏆YouTube
https://youtu.be/UktiuD2YZY8

🎉🎉Facebook
https://fb.watch/xfpGNHwA1s/

Join Kanet Guidance's Telegram Channel: https://t.me/kanetguidance

Download Kanet Guidance App: https://play.google.com/store/apps/details?id=co.white.tylhy

KANET GUIDANCE

18 Jan, 13:14


GPSC SPECIAL DRIVE FOR PH candidate

KANET GUIDANCE

18 Jan, 08:39


NEW SYLLABUS OF GPSC

KANET GUIDANCE

18 Jan, 02:23


RMC fire વિભાગ માં ભરતી

KANET GUIDANCE

14 Jan, 13:04


KANET GUIDANCE pinned «👍👍નમસ્કાર દોસ્તો, 🎉🎉🎉GPSC આસિસ્ટન્ટ મેનેજર માટે જે કોઈ ઉમેદવારોને માત્ર 5 મોડેલ પેપર જ જોઈએ છીએ તેમના માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવેલ છે 🏆🏆🏆આ પેપરમાં 200 માર્કના ટેકનિકલ ના 1 એવા 5 પ્રશ્નપત્ર અર્થાત 1000 પ્રશ્નો સંગ્રહિત છે 🌈🌈🌈🌈જેમાં આ સિલેબસ આધારિત…»

KANET GUIDANCE

14 Jan, 05:33


👍👍નમસ્કાર દોસ્તો,

🎉🎉🎉GPSC આસિસ્ટન્ટ મેનેજર માટે જે કોઈ ઉમેદવારોને માત્ર 5 મોડેલ પેપર જ જોઈએ છીએ તેમના માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવેલ છે

🏆🏆🏆આ પેપરમાં 200 માર્કના ટેકનિકલ ના 1 એવા 5 પ્રશ્નપત્ર અર્થાત 1000 પ્રશ્નો સંગ્રહિત છે

🌈🌈🌈🌈જેમાં આ સિલેબસ આધારિત વિવિધ કાયદાઓ, જાહેર વહીવટ, વિવિધ સંસ્થા ના મુદ્દા આવરી લેવામાં આવશે

આ 5 મોડેલ પેપર ની કિંમત માત્ર 249 છે

નીચેના GPAY નંબર પર pay કર્યાં બાદ વોટ્સએપ માં ss મોકલી આપવો
7226926024

નોંધ - પેપરનું કન્ટેન્ટ કેવું છે તે જોવા માટે ઉપરોક્ત એક પેપર મોકલેલ છે

આભાર

KANET GUIDANCE

14 Jan, 05:28


👍👍નમસ્કાર દોસ્તો,

🎉🎉🎉GPSC આસિસ્ટન્ટ મેનેજર માટે જે કોઈ ઉમેદવારોને માત્ર 5 મોડેલ પેપર જ જોઈએ છીએ તેમના માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવેલ છે

🏆🏆🏆આ પેપરમાં 200 માર્કના ટેકનિકલ ના 1 એવા 5 પ્રશ્નપત્ર અર્થાત 1000 પ્રશ્નો સંગ્રહિત છે

🌈🌈🌈🌈જેમાં આ સિલેબસ આધારિત વિવિધ કાયદાઓ, જાહેર વહીવટ, વિવિધ સંસ્થા ના મુદ્દા આવરી લેવામાં આવશે

આ 5 મોડેલ પેપર ની કિંમત માત્ર 249 છે

નીચેના GPAY નંબર પર pay કર્યાં બાદ વોટ્સએપ માં ss મોકલી આપવો
7226926024

નોંધ - પેપરનું કન્ટેન્ટ કેવું છે તે જોવા માટે ઉપરોક્ત એક પેપર મોકલેલ છે

આભાર

KANET GUIDANCE

14 Jan, 03:26


Happy Makarsankranti everyone,enjoy the day, prepare well for upcoming gpsc assistant manager and class 1/2 exam

In case you are flying kites,take proper precaution while you are on terrace..

KANET GUIDANCE

13 Jan, 18:14


This is just to collect general Opinion, we will make decision on popular vote+ various other factors..

KANET GUIDANCE

28 Dec, 04:23


Follow https://t.me/+BQmfqUiFG6c3YmY9

For Daily English Grammar Questions related to Editorial

KANET GUIDANCE

28 Dec, 04:22


Don't wait for PAK or count on random prelims answer key ,start preparing for Mains or upcoming class 1/2 prelims

KANET GUIDANCE

27 Dec, 14:09


રાજકોટ મહાનગરપાલિકા જુનિયર ક્લાર્ક ની પરીક્ષા ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે ત્યારે

70 ટકા ડિસ્કાઉન્ટ સાથે સ્પેશિયલ કોર્સ

https://play.google.com/store/apps/details?id=co.white.tylhy

KANET GUIDANCE

27 Dec, 12:10


YouTube
https://youtu.be/1FjECepBxak

આપણાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધન અંગે સરકારી પરીક્ષાલક્ષી મહત્વની બાબતો જાણવા માટે આ વિડીઓ અંત સુધી જુઓ.

Join Kanet Guidance's Telegram Channel: https://t.me/kanetguidance

Download Kanet Guidance App: https://play.google.com/store/apps/details?id=co.white.tylhy

KANET GUIDANCE

27 Dec, 11:46


આ કોઈ સરકારી ભરતી નથી જેથી કરીને કોઈપણ સરકારી ભરતીમાં ફોર્મ ભરવા માટે youtube માં અંધાધુંધ વીડિયો જોવા કરતા યોગ્ય વ્યક્તિ પાસે પુષ્ટિ કરવી જરૂરી છે આવી જ ચોકસાઈ વાળી માહિતી તમારા whatsapp પર મેળવવા ઇચ્છતા હોય તો નીચેના નંબર પર join લખી મોકલી દો 7226926024

KANET GUIDANCE

05 Dec, 15:50


ST નિગમમાં 1658 હેલ્પરની ભરતી

આવી જ વધારે માહિતી માટે જોડાયેલા રહો નીચેની ટેલિગ્રામ ચેનલમાં

https://t.me/kanetguidance

KANET GUIDANCE

05 Dec, 15:29


Questions based on latest pakshik (issue 23)

KANET GUIDANCE

05 Dec, 14:13


શું તમે હાઇકોર્ટની વિવિધ પરીક્ષા આપી છે??

પરીક્ષા પદ્ધતિમાં આવેલા ફેરફાર બાબતે જાણવાની છો ??

Belief ની પરીક્ષામાં ક્વોલિફાઈ થયા છો મુખ્ય પરીક્ષા માટે મૂંઝવણમાં છો?

કયા વિષય લેવા / ક્યાં ટોપીક લેવા એ ખ્યાલ નથી તો આ લેક્ચર ખાસ જુઓ??

https://youtu.be/VDBC5STLnZw?si=R6xwI1a8qfOrA03m

જો તમે પણ તમારા કરિયરલક્ષી માહિતી મેળવવા ઇચ્છતા હોય તો youtube ચેનલ ને ફોલો કરો

KANET GUIDANCE

05 Dec, 08:43


GPSC exam date

KANET GUIDANCE

05 Dec, 07:54


સબ ઓડિટર ની પરીક્ષામાં જે ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ઓનલાઇન એપ્લિકેશન નથી કરી શકતા તેના માટે અગત્યનું નોટિફિકેશન

KANET GUIDANCE

04 Dec, 16:35


Questions based on latest pakshik (issue 23)

KANET GUIDANCE

01 Dec, 10:10


Reminder-Tomorrow is last day to fill Consent form of STI,To avoid last day rush and connectivity/internet issues,fill it today itself

KANET GUIDANCE

01 Dec, 04:14


અમદાવાદમાં જુનિયર ક્લાર્ક ની જગ્યા બહાર પડેલ છે જેમાં any ગ્રેજ્યુએટ ઉમેદવાર ફોર્મ ભરી શકે કોઈ અનુભવની જરૂરિયાત રહેતી નથી તો સંબંધિત ઉમેદવાર ફોર્મ ભરી દેવા

KANET GUIDANCE

30 Nov, 16:46


Questions from latest pakshik (issue 22-16/11)

KANET GUIDANCE

30 Nov, 11:30


વાહ જી વાહ

KANET GUIDANCE

30 Nov, 11:30


Congratulations

KANET GUIDANCE

26 Nov, 15:41


આજે લેવાયેલ CCE ની મુખ્ય પરીક્ષા પેપર નંબર 2

આવી જ પરીક્ષાલક્ષી અન્ય માહિતી અને કરિયર ગાઈડન્સ માટે જોડાયેલા રહો નીચેની ચેનલમાં

https://t.me/kanetguidance

KANET GUIDANCE

26 Nov, 03:03


કંડકટર કક્ષાની OMR આધારિત લેખિત પરિક્ષા 29 ડિસેમ્બર 2024 રવિવારના રોજ યોજાશે.

KANET GUIDANCE

25 Nov, 16:36


🎁🎁એપ્લિકેશનના વિવિધ કોર્સમાં ઓગસ્ટ મહિનાના મહત્વના કરંટ અફેર્સના 8 લેક્ચર અપલોડ કરેલા છે સંબંધિત ઉમેદવારો એ જોઈ લેવા

💎💎Kanet guidance એપ્લિકેશનનો મુખ્ય હેતુ ઉમેદવારને હાર્ડવર્ક નહી પણ સ્માર્ટ વર્કના આધારે સચોટ માહિતી અને કન્ટેન્ટ મળતું રહે તે અંગેનો છે જેમાં ગુજરાત ભરના સર્વશ્રેષ્ઠ એજ્યુકેટર આપને વિવિધ વિષયના લેક્ચર આપે છે

⭐️⭐️⭐️જેમાં
નીરજ ભરવાડ સર
અનિતા જોન મેડમ
કેતન પટેલ સર
વિમલ ભટ્ટી સર
જીગ્નેશ વાઢેર સર
હિરેન સોલંકી સર
પ્રવીણ રાવલીયા સર
રાઠોડ સર
દિનેશ કણેત સર

વગેરે સમાવિષ્ટ છે

🎉🎉🎉જે અંતર્ગત દર મહિનાનું કરંટ અફેર્સ એપ્લિકેશનમાં વીડિયો લેકચરના માધ્યમથી મુકાઈ જાય છે જેમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું કરંટ અફેર્સ અપલોડ કરેલ છે સંબંધિત ઉમેદવારો એ જોઈ લેવું


🏆🏆Kanet guidance app


⚡️⚡️⚡️એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો

Android link - http://on-app.in/app/home?orgCode=tylhy

iOS link - https://apps.apple.com/in/app/classplus/id1324522260

Org code- tylhy

🏆🏆🏆વિશેષ માહિતી માટે નીચેના whatsapp app પર join લખી મોકલી શકો -7226926024

KANET GUIDANCE

21 Nov, 12:25


GPSC ACCOUNT OFFICER
INTERVIEW ELIGIBLE LIST

https://t.me/kanetguidance

KANET GUIDANCE

21 Nov, 10:09


પંચાયત બોર્ડ ના નવા અધ્યક્ષ

KANET GUIDANCE

21 Nov, 06:12


📚📚📚Probation officer P.O. સ્પેશ્યલ બેચ

💥💥💥65% ડિસ્કાઉન્ટ💥💥💥

🎉🎉🎉૧૨૦ માર્ક ની જગ્યા ને લગતી માહિતી માટે વિશેષ લેક્ચર

💎પરીક્ષા પાસ થવા માટેની રણનીતિ અંગે નો વિડિયો
https://youtu.be/TeOSRtVgzzo

🌈🌈🌈કોર્સ/ડેમો લેક્ચર લિંક

https://tylhy.on-app.in/app/oc/422008/tylhy?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app


પ્રાઇઝ 11000-65%= 3850

KANET GUIDANCE

21 Nov, 05:51


નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરતી, અમદાવાદ

KANET GUIDANCE

21 Nov, 02:51


જા.ક્ર. ૨૧૭/૨૦૨૩૨૪– વર્ક આસીસ્ટન્ટ (નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ), વર્ગ-૩ સંવર્ગની તા. ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજાયેલ MCQ-CBRT (Computer Based Recruitment Test) પરીક્ષાને અંતે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ તેમજ પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવેશ નહીં થયેલ અન્ય તમામ ઉમેદવારોની યાદી

KANET GUIDANCE

17 Nov, 12:24


GPSC દ્વારા યોજાયેલ જેલરની પરીક્ષાનું પ્રશ્નપત્ર..


જો આવી સચોટ માહિતી આપના career માટે મેળવવા ઈચ્છતા હોય તો નીચેના નંબર પર join લખી મોકલી દેવું
7226926024

KANET GUIDANCE

13 Nov, 18:44


માત્ર પોકળ વાતો નહિ સચોટ સાબિતી પણ
Gpsc દ્વારા 12/11/24 ના રોજ લેવાયેલ DESIGNATED OFFICER CLASS 2 (GMC)ની પરીક્ષામાં GENERAL STUDIES ના 50 પ્રશ્નો માંથી 15 પ્રશ્ન kanet guidance એપ્લિકેશનમાં કરાવેલા લેક્ચરમાંથી બેઠા પ્રશ્ન પૂછાયેલા છે તેના પ્રૂફ સાથે રજુ કરેલ છે.....

હજી પણ સમય છે માત્ર પરિક્ષાલક્ષી તૈયારી કરો ચોક્કસ પરિણામ મળશે. આભાર
✍️દિનેશ આર કણેત સર

KANET GUIDANCE

13 Nov, 15:16


World inbox જામનગર ખાતે ભારતીય બંધારણીય વ્યવસ્થા અંતર્ગત કેન્દ્ર રાજ્ય સંબંધ બાબતનો વિશેષ લેક્ચર

એક્સપર્ટ - દિનેશ કણેત સર

KANET GUIDANCE

13 Nov, 13:36


#FOREST "વનરક્ષક" વર્ગ-૩ના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટેના #વધારાના_ઉમેદવારોની_યાદી તથા #પ્રમાણપત્ર_ચકાસણી (DV) અંગેનો કાર્યક્રમ

KANET GUIDANCE

13 Nov, 12:26


GPSC દ્વારા નવી જાહેરાત બહાર પાડવામાં આવી

જિલ્લા મલેરીયા અધિકારી ૪૭
મદદનીશ ઇજનેર ૯૬
મદદનીશ પર્યાવરણ ઇજનેર ૧૪૪
મદદનીશ ઇજનેર સિવિલ ૨૫૦

KANET GUIDANCE

11 Nov, 15:31


એક કોર્સ ખરીદ કરો અને તૈયારી કરો તમામ પરીક્ષા ની જેમાં સમાવિષ્ટ છે મેળવો

💥💥PSI CONSTABLE AMC
RMC STI CCE💥💥

વગેરે

અત્યાર સુધી માં 177 કરતા વધારે ભવિષ્ય ના અધિકારી આ કોર્ષ પસંદ કરી લીધો છે???

જેમાં GK GCERT અને વર્તમાન પ્રવાહ સામેલ છે.

🎉🎉65% discount🎉🎉

https://tylhy.on-app.in/app/oc/289171/tylhy?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

KANET GUIDANCE

09 Nov, 15:51


જેટલા ઉમેદવારો cce group A


મુખ્ય પરીક્ષા માટે લાયક થયા છે તેમના નામ આ પીડીએફમાં છે

આ લિસ્ટ માં નામ હોય તો જ તમે ક્વોલીફાઈ છો

જો આવી સચોટ માહિતી આપના career માટે મેળવવા ઈચ્છતા હોય તો નીચેના નંબર પર join લખી મોકલી દેવું
7226926024

Group A માં કુલ 507 ઉમેદવારો ઉમેરવામાં આવ્યા છે.
Group B માં કુલ 1381 ઉમેદવારો ઉમેરવામાં આવ્યા છે.

https://t.me/kanetguidance

KANET GUIDANCE

09 Nov, 14:48


જેટલા ઉમેદવારો cce group b

મુખ્ય પરીક્ષા માટે લાયક થયા છે તેમના નામ આ પીડીએફમાં છે

આ લિસ્ટ માં નામ હોય તો જ તમે ક્વોલીફાઈ છો

જો આવી સચોટ માહિતી આપના career માટે મેળવવા ઈચ્છતા હોય તો નીચેના નંબર પર join લખી મોકલી દેવું
7226926024

Group A માં કુલ 507 ઉમેદવારો ઉમેરવામાં આવ્યા છે.
Group B માં કુલ 1381 ઉમેદવારો ઉમેરવામાં આવ્યા છે.

https://t.me/kanetguidance

KANET GUIDANCE

09 Nov, 14:32


💥💥💥સચોટ સ્પષ્ટીકરણ

મિત્રો જે અત્યારે 58 mb પીડીએફ અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરે છે તે કોઈ રિવાઇઝ મેરીટની pdf નથી

તે તમામ પરીક્ષાઓએ આપેલી પરીક્ષામાં રિવાઇસ થયેલા માર્કનું સ્ટેટમેન્ટ છે

તેથી આ પીડીએફમાં નામ હોવાથી તમે મુખ્ય પરીક્ષામાં ક્વોલિફાઇ થયા નથી તેની ખાસ ધ્યાન રાખવું

ભવિષ્યના અધિકારી તરીકે આંધળો અનુકરણ કરવા કરતાં યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય અર્થઘટન કરવું વધારે યોગ્ય રહેશે

દિનેશ કણેત સર

આવી જ સચોટ માહિતી માટે whatsapp બ્રોડકાસ્ટ માં જોડાયેલા રહો
7226926024

KANET GUIDANCE

09 Nov, 12:32


Cce revised mark statment

પ્રિલીમ પરીક્ષામાં હાજર રહેલાં તમામ ઉમેદવારોનું રિવાઇઝ્ડ કામચલાઉ mark statment

https://t.me/kanetguidance/16027

KANET GUIDANCE

09 Nov, 12:05


Imp notification forest guard document verification

KANET GUIDANCE

02 Nov, 07:14


આજથી શરૂ થતું નવું વર્ષ આપ દરેક માટે મંગલમય નીવડે તથા ઇષ્ટદેવના આશીર્વાદના માધ્યમથી આપની મહેનતના બળે ટુંકસમયમાં ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરો તેવી KANET GUIDANCE તરફ થી હદયપૂર્વક શુભકામના

https://www.instagram.com/reel/DB2VSJhPb-J/?igsh=c2R0MmtsZW81c2N1

KANET GUIDANCE

01 Nov, 11:01


Gpsc જેલર ની પરીક્ષા માટે ઉપયોગી

સિલેબસ ના ટોપિક નંબર 2
(ધી પ્રિઝનર્સ એકટ 1900)


આવી જ માહિતી તમારા whatsapp પર મેળવવા માટે નીચેના નંબર પર join for jailer લખી મોકલી આપો

7226926024

KANET GUIDANCE

01 Nov, 11:00


Gpsc જેલર ની પરીક્ષા માટે ઉપયોગી

સિલેબસ ના ટોપિક નંબર 1
(ધી પ્રિઝન એકટ 1894)


આવી જ માહિતી તમારા whatsapp પર મેળવવા માટે નીચેના નંબર પર join for jailer લખી મોકલી આપો

7226926024

KANET GUIDANCE

01 Nov, 10:55


Gpsc જેલર ની પરીક્ષા માટે ઉપયોગી

સિલેબસ ના ટોપિક નંબર 22
(UN standard minimum rules for the treatment of prisoners)


આવી જ માહિતી તમારા whatsapp પર મેળવવા માટે નીચેના નંબર પર join for jailer લખી મોકલી આપો

7226926024

KANET GUIDANCE

01 Nov, 10:53


Gpsc જેલર ની પરીક્ષા માટે ઉપયોગી

સિલેબસ ના ટોપિક નંબર 15
(પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એકટ 1993)


આવી જ માહિતી તમારા whatsapp પર મેળવવા માટે નીચેના નંબર પર join for jailer લખી મોકલી આપો

7226926024

KANET GUIDANCE

01 Nov, 10:51


Gpsc જેલર ની પરીક્ષા માટે ઉપયોગી

સિલેબસ ના ટોપિક નંબર 12
(બોમ્બે જેલ મેન્યુઅલ)

આવી જ માહિતી તમારા whatsapp પર મેળવવા માટે નીચેના નંબર પર join for jailer લખી મોકલી આપો

7226926024

KANET GUIDANCE

31 Oct, 16:05


વિદ્યાસહાયક ભરતી જાહેર

વિદ્યાસહાયક ના ફોર્મ 7 નવેમ્બર થી 16 નવેમ્બર સુધી ભરી શકાશે

વિદ્યાસહાયક ભરતી જાહેર...
Tet-2 = 7000 ભરતી
Tet-1 = 5000 ભરતી

પરીક્ષાલક્ષી અપડેટ સૌથી પહેલા મેળવવા માટે WhatsApp brodcast માં જોડાવ :
7226926024

KANET GUIDANCE

30 Oct, 19:43


victory of light over darkness

KANET GUIDANCE

29 Oct, 14:52


વિદ્યા સહાયક ભરતી

આવી જ સરકારી ભરતીની ત્વરિત અપડેટ માટે whatspapp માં જોડાવ
7226926024

KANET GUIDANCE

29 Oct, 13:37


CCE mains group A exam date

KANET GUIDANCE

29 Oct, 06:53


VMC જુનિયર ક્લાર્ક વેઇટિંગ

KANET GUIDANCE

29 Oct, 03:49


આ શુભ તહેવાર સાચા અર્થમાં દરેકને લાભદાયી નીવડે અને આવનારા વર્ષમાં આપ સરકારી નોકરી પ્રાપ્ત કરો તેવી શુભકામનાઓ

KANET GUIDANCE

28 Oct, 14:51


જેલર ની ભરતી માટે ખૂબ ઉપયોગી

પાર્ટ - 5

આવી જ ઉપયોગી માહિતી માટે ફોલો કરો
https://t.me/kanetguidance

KANET GUIDANCE

28 Oct, 14:51


જેલર ની ભરતી માટે ખૂબ ઉપયોગી

પાર્ટ - 4

આવી જ ઉપયોગી માહિતી માટે ફોલો કરો
https://t.me/kanetguidance

KANET GUIDANCE

28 Oct, 14:47


જેલર ની ભરતી માટે ખૂબ ઉપયોગી

પાર્ટ - 1

આવી જ ઉપયોગી માહિતી માટે ફોલો કરો
https://t.me/kanetguidance

KANET GUIDANCE

28 Oct, 12:37


IPS હસમુખ પટેલ સર ની GPSC ના ચેરમેન તરીકે નિમણૂક

KANET GUIDANCE

28 Oct, 04:43


PSI LRD એક થી વધુ અરજી કરનાર ઉમેદવારોની રદ કરેલ અરજીઓની વિગતો

આવી જ અપડેટ માટે ફોલો કરો

https://t.me/kanetguidance

KANET GUIDANCE

28 Oct, 04:41


પો.સ.ઇ. / લોકરક્ષક કડરની શારરરીક કસોટી એક જ લેવામા આવનાર હોવાથી અલગ અલગ કરેલ અરજી ને મર્જ કરવામા આવલ છે.

શારરરીક કસોટીના કોલલટર કોલમ નબર-૩ મા જણાવેલ કન્ફમેશન નબર મુજબ ઇશ્ય કરવામા આવશે

આવી જ અપડેટ માટે ફોલો કરો

https://t.me/kanetguidance

KANET GUIDANCE

26 Oct, 07:18


નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાયેલ ગુજરાત હાઇકોર્ટ કોમ્પ્યુટર ઓપરેટર પરીક્ષા નુ પેપર

આવતીકાલે જે ઉમેદવારો ગુજરાત હાઇકોર્ટની બેલીફ DYSO અને કોર્ટ અટેન્ડન્ટ ની પરીક્ષા આપવા જાય છે તેમને ખાસ જોઈ લેવું


આવી જ માહિતી તમારા WHATSAPP પર મેળવવા બ્રોડકાસ્ટમાં JOIN થાવ
7226926024

KANET GUIDANCE

26 Oct, 06:27


ભાવનગર મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક ની ભરતી

લાયકાત - 12 પાસ

આવી જ મહત્વની અપડેટ માટે ફોલો કરો
https://www.instagram.com/p/DBO2X-ASPyD/?igsh=MTVpcDc3d2t6b3phZg==

તમારા કરિયર બાબતની માહિતી મેળવવા નીચેના whatsapp નંબર પર join લખી મોકલી દો
7226926024

KANET GUIDANCE

26 Oct, 04:59


RMC ફાયર વિભાગમાં ભરતી

KANET GUIDANCE

24 Oct, 14:05


TAT(S) વિષય મુજબ જગ્યા જાહેર- સરકારી

KANET GUIDANCE

24 Oct, 14:04


TAT(S) વિષય મુજબ જગ્યા જાહેર- બિનસરકારી અને અનુદાનિત

KANET GUIDANCE

24 Oct, 12:58


GPSC 1/2 Mains 2024 પરીક્ષાનું પ્રશ્નપત્ર...

GS -02

આવી જ વધારે માહિતી તથા પ્રિલીમ્સ અને મુખ્ય પરીક્ષા ના પેપર માટે નીચેની ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા રહો
https://t.me/kanetguidance

KANET GUIDANCE

23 Oct, 16:44


શું તમે બંધારણીય દ્રષ્ટિકોણ થી રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના વીટો પાવર વચ્ચેનો તફાવત જાણો છો??

ના, તો જાણો નીચેની રીલ્સથી

https://www.instagram.com/reel/DBd-mkgs4kr/?igsh=MTN1a291bXNwMm1m

KANET GUIDANCE

23 Oct, 14:27


Psi lrd upadate

KANET GUIDANCE

23 Oct, 12:43


GPSC 1/2 Mains 2024 પરીક્ષાનું પ્રશ્નપત્ર...

GS -01

આવી જ વધારે માહિતી તથા પ્રિલીમ્સ અને મુખ્ય પરીક્ષા ના પેપર માટે નીચેની ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા રહો
https://t.me/kanetguidance

KANET GUIDANCE

23 Oct, 11:41


RMC fire recruitment

KANET GUIDANCE

23 Oct, 03:10


GPSC 1/2 Mains 2024 પરીક્ષાનું પ્રશ્નપત્ર...

Essay

આવી જ વધારે માહિતી તથા પ્રિલીમ્સ અને મુખ્ય પરીક્ષા ના પેપર માટે નીચેની ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા રહો
https://t.me/kanetguidance

KANET GUIDANCE

23 Oct, 02:05


Paper - Deputy Chief State Examiner of Questioned

Join telegram channel

https://t.me/kanetguidance

KANET GUIDANCE

22 Oct, 16:33


🏆🏆બંધારણીય દ્રષ્ટિકોણથી રાજ્યપાલ દ્વારા વિવિધ નિમણૂક થતા વિવિધ પદાધિકારીઓની વિગત

💥💥પ્રિલીમ અને મુખ્ય બંને પરીક્ષા માટે ઉપયોગી

જાણો નીચેની reels થી

🎉🎉આવી જ બાબતો માટે ફોલો કરો
kanet guidance

https://www.instagram.com/reel/DBbZyhPPZmb/?igsh=c3BuYTM5cGVlc290

KANET GUIDANCE

22 Oct, 16:32


https://www.instagram.com/reel/DBbZyhPPZmb/?igsh=c3BuYTM5cGVlc290

KANET GUIDANCE

21 Oct, 14:26


27 ઓક્ટોબરે જ્યારે હાઇકોર્ટ ની વિવિધ પરીક્ષાઓ આયોજિત થવાની છે તેના કોલ letter જોવા માટે લિંક

https://ghcrec.ntaonline.in/admitcard

આવી જ માહિતી તમારા whatsapp પર મેળવવા માટે નીચેના નંબર પર join લખી મોકલી દો

7226926024

KANET GUIDANCE

21 Oct, 13:32


GPSC 1/2 Mains 2024 પરીક્ષાનું પ્રશ્નપત્ર...

અંગ્રેજી ભાષા

આવી જ વધારે માહિતી તથા પ્રિલીમ્સ અને મુખ્ય પરીક્ષા ના પેપર માટે નીચેની ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા રહો
https://t.me/kanetguidance

KANET GUIDANCE

20 Oct, 15:49


🏆🏆એવી કઈ બાબતો છે જે બંધારણીય દ્રષ્ટિકોણ થી રજૂ કરતા પૂર્વે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે

💥💥પ્રિલીમ અને મુખ્ય બંને પરીક્ષા માટે ઉપયોગી

જાણો નીચેની reels થી

🎉🎉આવી જ બાબતો માટે ફોલો કરો
kanet guidance

https://www.instagram.com/reel/DBTrX-pNxuf/?igsh=MWFycnp1bmw3dnB0bA==

KANET GUIDANCE

20 Oct, 12:46


GPSC 1/2 Mains 2024 પરીક્ષાનું પ્રશ્નપત્ર...

ગુજરાતી ભાષા

આવી જ વધારે માહિતી તથા પ્રિલીમ્સ અને મુખ્ય પરીક્ષા ના પેપર માટે નીચેની ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા રહો
https://t.me/kanetguidance

KANET GUIDANCE

20 Oct, 08:59


આજરોજ લેવાયેલી હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર નું પેપર


આવી જ ડીટેલ મેળવવા માટે નીચેની ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા રહો
https://t.me/kanetguidance

KANET GUIDANCE

19 Oct, 15:36


સરકારી ભરતીમાં પાસ થવા અંગેના પોડકાસ્ટ અન્વયે

ગુજરાત સરકારના કાયદા વિભાગમાં ફરજ પર રહેલ Dy.S.O. વિશાલદાન ગઢવી સર સાથે મુલાકાત

https://youtu.be/Yx9I6muIwQk?si=pTKb1aKf8zRS60JI