Gujarati Jokes//ગુજરાતી જોક્સ @gujarati_jokess Channel on Telegram

Gujarati Jokes//ગુજરાતી જોક્સ

@gujarati_jokess


🥰આ જોક્સ બધાં માટે એક દવા છે🥰
🤣અમારાં ગ્રુપમાં તમારૂં સ્વાગત છે 🤣
☺️આવ્યાં છો તો મોજ કરતાં જ જ જાવ☺️
👿Form:- GJ 13 નો પડે ફેર👿

Gujarati Jokes//ગુજરાતી જોક્સ (Gujarati)

ગુજરાતી જોક્સ ટેલીગ્રામ ચેનલ તમારા મનને હસવા માટે સર્વેને એક સ્થળ છે. જોક્સ, વાર્તાઓ, અને મનોરંજનની તમારી પ્રિય વાતો આ ચેનલ પર મળી જશે. જોક્સ મેળવવા માટે જ તમારું ગુજરાતી જોક્સ ચેનલ 'gujarati_jokess' માં જોડાઓ. આ જોક્સ માટે એક રાહ છે અને તમે આ ચેનલમાં એન્ટર કરી શકો છો. તમારા મજાનો નાટક કરવા માટે ચેનલમાં જોડાવા માટે 'gujarati_jokess' એપ્લિકેશન અને જોક્સ મેલવવા માટે દરેક દિવસનું અમે આદા કરીશું. આવો, નવા જોક્સ અને મજા લેવા!

Gujarati Jokes//ગુજરાતી જોક્સ

25 Jun, 10:55


https://t.me/Neha_Suthar

Gujarati Jokes//ગુજરાતી જોક્સ

23 Apr, 10:38


મેડમ: હા તો છોકરાઓ
બોલો કાલે હું ક્યાં હતી ?

ભુરો:- મેડમ કાલે તમે ગણિત
નાં સર જોડ થીયેટરમાં હતાં
હું તમારી પાછડની લાઈનમાં હતો
😜😜😜

Gujarati Jokes//ગુજરાતી જોક્સ

23 Apr, 10:28


https://t.me/Neha_Suthar

Gujarati Jokes//ગુજરાતી જોક્સ

15 Nov, 02:52


પત્ની: ચાલો ઉઠો હવે,
ચા નાસ્તો🥪 બનાવવા જાઓ

પતિ: ઉઠીને સીધો બહાર🏃 જવા લાગ્યો

પત્ની: ક્યાં જઈ રહ્યા છો?🤷

પતિ: વકિલ👩‍🎓 જોડે, તારાથી તલાક લેવા

થોડી વાર પછી પતિ ઘરે આવ્યો અને ચા બનાવવા લાગ્યો.

પત્ની: શું થયું?

પતિ: કંઈ નહીં..😥
વકિલ સાહેબ પોતું મારી રહ્યા હતા😝😂😂

Gujarati Jokes//ગુજરાતી જોક્સ

14 Nov, 14:55


🤗 બધાં સારાં જ દેખાતાં હોય છે 🤗


◑ કોઈ દિલથી 😂

◑ કોઈ ડાચાં થી 😂

◑ કોઈ Oppo/Vivo થી 😂

◑ કોઈ Snapchat/Instagram થી 😂

◑ કોઈ Picsart/B612 થી 😂

Gujarati Jokes//ગુજરાતી જોક્સ

14 Nov, 02:29


છોકરો: મારે લગ્ન નથી કરવાં
મને બધી મહિલાઓથી બિક લાગે છે

પપ્પા: દિકરા લગ્ન કરીલે પછી એકજ મહિલાથી બિક લાગસે બીજી બધી સારી લાગસે😄😄😄😄

Gujarati Jokes//ગુજરાતી જોક્સ

13 Nov, 14:50


Teacher: આજે હું તમને બધા ને "Noun" ભણાવીશ., પપ્પુ ચલ ઊભો થા ...
પપ્પુ: જી ટીચર....
Teacher: છોકરી બધા સાથે હસી હસી ને વાતો કરી રહી છે આમાં છોકરી શું છે???
પપ્પુ: છોકરી બગડેલી છે મેડમ, તે સેટિંગ કરવા માંગે છે!!!!

Gujarati Jokes//ગુજરાતી જોક્સ

13 Nov, 02:41


ગાડી ચલાવતી વખતે...

"સીટ બેલ્ટ" અને

સ્કુટર ચલાવતી વખતે...

" હેલ્મેટ" અવશ્ય પહેરો.

માત્ર "વડ સાવિત્રી" નાં વ્રત પર ભરોસો રાખવો નહીં.

👮 RTO 😂🤣

Gujarati Jokes//ગુજરાતી જોક્સ

12 Nov, 16:06


લગ્ન એટલે શું? એ સમજવા એક વિજ્ઞાનીકે લગ્ન કર્યા।..

હવે એને એ નથી સમજાતું કે વિજ્ઞાન એટલે શું? 🤣

Gujarati Jokes//ગુજરાતી જોક્સ

12 Nov, 16:05


જીગરની જલેબી ને
કલેજા ના કટકા પ્રેમનાં
પાપડ ને કચુંબર ના ચટકા

લાવ તારાં ગાલ મારે ભરવાં છે બટકાં
🤣🤣🤣

Gujarati Jokes//ગુજરાતી જોક્સ

30 Oct, 02:33


*STUDENT OF THE YEAR......!*
એક કલ્લાક લેકચર આપીને સાહેબે વિધાર્થીઓને પૂછ્યું કે
''આ તમે ડોકા હલાવ હલાવ કરો છો ..પણ હું ભણાવું છું એમાં તમને ખબર તો પડે છે ને ! ..
સમજાય છે ને ?''
છેલ્લી બેંચ પરથી એક છોકરાએ ઉભા થઇ ને કીધું કે ' *સાયેબ ...અમારું તો જે થવું હોય એ થશે ..*
*પણ આ બહાને તમારું પાકુ થતું હોય તો અમને વાંધો નથી '.*

😝😝😝😝😝

Gujarati Jokes//ગુજરાતી જોક્સ

29 Oct, 15:11


આજ કાલનું વાતાવરણ...


પંખો ધીમે કરીએ તો...ચુરર ચુરર
વધારી દઈએ તો નાક...સુરર સુરર

બંધ કરી દઈએ તો મરછર...ભુરર ભુરર
આ બધાં ચક્કરમાં ઉંધ...ફુરર ફુરર

😂🤣😂🤣😂🤣

Gujarati Jokes//ગુજરાતી જોક્સ

29 Oct, 15:02


મને નાનાં છોકરાં ત્યાં સુધી
જ ગમે...😝😂

જ્યા સુધી એમ નાં પુછે કે
તમારાં ફોનમાં ગેમ છે...😕

1,502

subscribers

48

photos

6

videos