IMP For Class 3 @impforclass3 Channel on Telegram

IMP For Class 3

@impforclass3


જિજ્ઞાસુ મિત્રોનું સ્વાગત છે. 😊

IMP For Class 3 (Gujarati)

IMP For Class 3 ચેનલમાં આપનું સ્વાગત છે! જ્ઞાનનો સ્ત્રોત બનવા અને તમારા વાતાવરણને વૃદ્ધિ કરવા માટે, IMP For Class 3 ચેનલ તમારી મદદ માટે અને તમારી શિક્ષણ પ્રક્રિયાને સુધારવા માટે બનાવવામાં આવ્યું છે. આ ચેનલ Class 3 વિદ્યાર્થીઓ માટે વિવિધ વિષયો પર IMP (મહત્વપૂર્ણ) માટેરિઅલ અને જાણકારી પ્રમાણિત કરવામાં આવે છે. ચેનલમાં પ્રાથમિક ભાષા અને ગણિતની માહિતી, પ્રકાર, ખચળો, અને બધું મુજબ સીધામાં લખાયું છે. શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ ચેનલમાં જોવા મળ્યું છે. IMP For Class 3 ચેનલ લગભગ પ્રતિ વાર નવા માટે રીલીઝ થાય છે, જેમ નવા વિષયો અને માહિતીઓ અપડેટ કરવામાં આવે છે. IMP For Class 3 ચેનલમાં જોડાઓ અને તમારી વિદ્યાર્થી એક સાથે શિક્ષણ મેળવો!

IMP For Class 3

30 Jan, 16:05


CCE Group B માં 9મી મોક ટેસ્ટ મુકવામાં આવી છે, Constable માં 9મી મોક ટેસ્ટ આવતા સોમવારે મુકાશે. 👍

IMP For Class 3

27 Dec, 08:46


Be careful...

IMP For Class 3

12 Dec, 17:49


. Be ready..!! 😎

🎯 POLICE CONSTABLE 🎉

✍️ 7th Full Mock Test 🤩

🕙 આવતીકાલે સવારે.. 10 વાગ્યે...

https://uejlz.on-app.in/app/oc/352425/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
લિંક 🔝

IMP For Class 3

12 Dec, 05:14


. Be ready..!! 😎

🎯 POLICE CONSTABLE 🎉

✍️ 7th Full Mock Test 🤩

🕙 આવતીકાલે સવારે.. 10 વાગ્યે...

https://uejlz.on-app.in/app/oc/352425/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
લિંક 🔝

IMP For Class 3

08 Dec, 14:51


7th Mock Published 📌

CCE Group Bની 7th full Mock ટેસ્ટ મુકાઈ ગઈ ☝️ તમામ મિત્રો ખાસ આપજો.

🎯 ટાર્ગેટ સ્કોર માત્ર 110+ જ છે! 😎 ચેલેન્જ સ્કોર...

લિંક https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

IMP For Class 3

08 Dec, 12:39


📌 આજે રાત્રે 9 વાગ્યે CCE Group Bની 7th full Mock ટેસ્ટ મુકાઈ જશે ☝️ જોડાયેલા મિત્રો ખાસ આપજો.

🎯 ટાર્ગેટ સ્કોર માત્ર 110+ જ છે, અને તમામ વિષયના મહત્વપૂર્ણ પ્રશ્નોનો જ સમાવેશ થયેલ છે.
https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

IMP For Class 3

26 Nov, 13:15


🧿 તમારા કોન્ટેક્ટ મિત્રો કે અન્ય કોઈ દ્વારા જો તમને આ પ્રકારની લિંક મોકલે તો ક્લિક કરી ઓપન કરવી નહિ આપનું ટેલીગ્રામ હેક થઈ જશે.

🧿 આ લિંક પર ક્લિક કરશો તો આપનું ટેલીગ્રામ હેક થઈ તમારા જ કોન્ટેક્ટસ ને આ લિંક આપની આઇડી થી ઓટોમેટિકલી મોકલાઈ જશે.

🧿 ઘણાં સમયથી આ લિંક સ્કેમ ચાલી રહેલ છે.

🧿 સતર્ક રહે, સાવધાન રહે, ધન્યવાદ

🧿
@PathdarsakGSSSB

IMP For Class 3

19 Nov, 07:44


AMC કલાર્કની કેન્દ્રના સરનામામાં સુધારા બાબત

@PathdarsakGSSSB

IMP For Class 3

16 Nov, 05:50


AMC Clerk સ્પેશિયલ મોક ટેસ્ટ પબ્લિશ થઈ ચૂકી છે .
🎯 પરીક્ષા આપનાર મિત્રો ખાસ પ્રેક્ટિસ માટે જોઈન કરી લેજો.
👍 10 ફૂલ મોક ટેસ્ટ ઉપરાંત કરન્ટ અફર્સની ટેસ્ટ પણ છે. 🚀
https://uejlz.on-app.in/app/oc/586814/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

IMP For Class 3

12 Nov, 05:02


💥 Published 💐 AMC Clerk Special Full Mock Tests ✍️

Click the link or Go to store on Dwarkesh Education application for Join at discount price before this Diwali!

https://uejlz.on-app.in/app/oc/586814/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

Test Link ✍️🔝

IMP For Class 3

11 Nov, 03:47


📌 Be Ready 👮‍♂ Police Constable Full Mock 04 will be Published at 06:00 PM Today.

Click here to Join Test series https://uejlz.on-app.in/app/oc/352425/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

IMP For Class 3

09 Nov, 14:43


Published 🔝 CCE (B) Mock 05 🚀

🎯 Target Score ✍️ 104+ only! 😎 Try to achieve it now!

Click here https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

IMP For Class 3

03 Nov, 04:46


Published : CCE Group B Full Mock 03 💥

🎯 ટાર્ગેટ સ્કોર 116 માર્ક્સ 😎

Click here to Join https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

લાભ પાંચમ સુધી 60% off માં જોઈન કરી શકો.

IMP For Class 3

02 Nov, 03:15


આવતા નૂતન વર્ષ સુધી તમે આર્થિક પગભર થઈ જાવ એવી શુભ કામના
નૂતન વર્ષાભિનંદન

IMP For Class 3

31 Oct, 10:26


સૌને હેપ્પી દિવાળી ❤️ આવતી દિવાળી આપની મનગમતી નોકરીના પગારથી ઉજવો એવી અભિલાષા અને શુભેચ્છાઓ. 💐😊

💥 Last 9 Hours! For 77% off! 🤝

Now only 31 students can get this opportunity! 🚀 Hurry up

છેલ્લા 9 કલાક અથવા 31 student બે માંથી જે વહેલા પૂરું થાય તે મુજબ ઓફર સમાપ્ત થઈ જશે અને 77% off નહિ મળે. 🤚 જેને બાકી હોય એ જાણ કરી દેજો આપના મિત્રોને ✍️

https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz

Download Now!

IMP For Class 3

30 Oct, 04:47


CCE Group B ની Full Mock 03 માટે તૈયાર..? 😎

Coming soon... Only on https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app ☝️😎

હાલમાં 77% off છે 👍 જોડાઈ શકો! 😉

IMP For Class 3

29 Oct, 04:17


🌸 આપ સૌ મિત્રોને ધનતેરસના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 🌺

📚 માઁ સરસ્વતી અને લક્ષ્મીજીની કૃપા આપ તથા આપના પરિવાર ઉપર સદાય બની રહે અને આવનાર વર્ષમાં તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરો એવી મંગલ કામનાઓ. 🌇

🎁 અમે આપની આ લક્ષ્ય પ્રાપ્તિની સફરમાં સહાયક બની શકીએ તેવા હેતુથી અમારી તમામ ટેસ્ટ સિરીઝમાં 77% off રાખેલ છે. 🧨 🥳

💥 Happy Diwali Special Offer 🔥

📲 તો ખાસ આ ઓફરનો લાભ લઈ ને તમારી તૈયારી ચકાસો અને અહીં મોક ટેસ્ટમાં જ્યાં જે ટોપિકમાં ભૂલો પડે છે તે સુધારવા પ્રયત્નો કરો જેથી આવતા વર્ષમાં મસ્ત દિવાળી સેલિબ્રેશન થાય સરકારી નોકરીના પગાર સાથે 😍

📌 દિવાળી સ્પેશિયલ 77% ડિસ્કાઉન્ટમાં છેલ્લા 3 દિવસમાં 1300+ મિત્રોએ આપણી CCE Group B ટેસ્ટ સિરીઝ જોઈન કરી.. હવે ફક્ત 700 જ મિત્રોને 77% ડિસ્કાઉન્ટનો લાભ મળશે અથવા દિવાળી સુધીમાં (જે વહેલા પૂરું થાય તે) જોઈન કરી લેવી... ☝️😇

📌 .... અને AMC Clerk ની ટેસ્ટ સિરીઝમાં ફક્ત 20 જ કલાકમાં 400+ મિત્રો જોડાઈ ચુક્યા છે 🥳 તેમાં હવે ફક્ત 600 જ મિત્રોને જોઈન કરવામાં આવશે ત્યારબાદ કિંમત ડબલ થઈ જશે... તો જે મિત્રોને જોઈન કરવાનું હોય એ વહેલી તકે જોડાઈ શકે 😎

👮‍♂ Police Constable special ટેસ્ટ સીરીઝમાં પણ છેલ્લા ત્રણ દિવસમાં 500+ મિત્રો જોડાઈ ચુક્યા છે..

📌 Next Update Tomorrow 😎

Join Test Series on DWARKESH EDUCATION application on play store.
https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz
Download Now!

IMP For Class 3

28 Oct, 14:26


🔥 ગજ્જબ રિસ્પોન્સ 😍
🙏 Thank you for your Trust! 💐

દિવાળી સ્પેશિયલ 77% ડિસ્કાઉન્ટમાં છેલ્લા 2 દિવસમાં 1000+ મિત્રોએ આપણી CCE Group B ટેસ્ટ સિરીઝ જોઈન કરી.. હવે ફક્ત 1000 જ મિત્રોને 77% ડિસ્કાઉન્ટનો લાભ મળશે અથવા દિવાળી સુધીમાં (જે વહેલા પૂરું થાય તે) જોઈન કરી લેવી... ☝️😇

.... અને AMC Clerk ની ટેસ્ટ સિરીઝમાં ફક્ત 20 જ કલાકમાં 300+ મિત્રો જોડાઈ ચુક્યા છે 🥳 તેમાં હવે ફક્ત 700 જ મિત્રોને જોઈન કરવામાં આવશે ત્યારબાદ કિંમત ડબલ થઈ જશે... તો જે મિત્રોને જોઈન કરવાનું હોય એ વહેલી તકે જોડાઈ શકે 😎

👮‍♂ Police Constable special ટેસ્ટ સીરીઝમાં પણ છેલ્લા બે દિવસમાં 400+ મિત્રો જોડાઈ ચુક્યા છે..

📌 Next Update Tomorrow 😎 stay tuned! 🤝

Join Test Series on DWARKESH EDUCATION application on play store.
https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz
Download Now!

IMP For Class 3

28 Oct, 03:04


💥 Published 💐 AMC Clerk Special Full Mock Tests ✍️

Click the link or Go to store on Dwarkesh Education application for Join at discount price before this Diwali!

https://uejlz.on-app.in/app/oc/586814/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

Test Link ✍️🔝

IMP For Class 3

27 Oct, 15:45


💥 Published 💐 AMC Clerk Special Full Mock Tests ✍️

Click the link or Go to store on Dwarkesh Education application for Join at discount price before this Diwali!

https://uejlz.on-app.in/app/oc/586814/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

Test Link ✍️🔝

IMP For Class 3

26 Oct, 06:54


CCE Group B Update ☝️
📌.........

આજે ટેસ્ટમાં બીજી ફૂલ મોક ટેસ્ટ અપલોડ થઈ ચૂકી છે.
😎 જેનો ટાર્ગેટ સ્કોર 110+ છે. 🎯

ખાસ આપજો બધાંય મિત્રો 😇

અને હજુ જે મિત્રોને જોડાવવાનું બાકી હોય એ જોડાઈ શકે છે હાલમાં ફક્ત ₹139/- છે દિવાળી ઓફર તમામ ટેસ્ટ પર 77% off હોવાથી 💐 યોગ્ય લાગે તો જોડાઈ શકો.

ટેસ્ટ લિંક https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

☝️

IMP For Class 3

18 Sep, 18:56


😄 દસ હજારથી વધુ પેજની PDF બહાર પાડી દીધી 😎😃 જોયા કરો બધાંય ના માર્ક્સ..

https://x.com/iBharat_58/status/1836478987700199459?t=4Dp8ggLckuVer6BiBxY0eg&s=19

હાં 👍 જે મિત્રો એક્સેલમાં કન્વર્ટ કરીને એનાલિસિસ શેર કરે છે એ મિત્રોનું કામકાજ કાબિલે તારીફ છે. 👌
ખાસ કરીને પથદર્શક 💐😎📌

IMP For Class 3

15 Sep, 15:05


🔆 નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA):

રચના: 2009
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એક્ટ, 2008 હેઠળ.
સેન્ટ્રલ કાઉન્ટર - મુંબઈ આતંકવાદી હુમલા પછી આતંકવાદી એજન્સીની રચના
મુખ્યાલય : નવી દિલ્હી
સ્પેશિયલાઇઝ્ડ સેલ - TFFC સેલ નકલી ચલણી નોટો અને ટેરર ​​ફંડિંગની બાબતો સાથે કામ કરે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે
NIA (સુધારો) અધિનિયમ, 2019

🔆 નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA):

રચના :  ડિસેમ્બર 2006
હિંદ મહાસાગર સુનામી 2004ની ઘટના પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ.
રાષ્ટ્રીય સંસ્થા : નવી દિલ્હી
કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે
વડા પ્રધાન : ભૂતપૂર્વ-અધિકારી અધ્યક્ષ

IMP For Class 3

07 Sep, 16:30


🎉 Ganesh Chaturthi Special Offer! 🎉

🚀 Master your exams with DWARKESH EDUCATION! 🚀

🌟 Get 41% OFF on all test series including "GSSSB - CCE" & "POLICE CONSTABLE" test series! 🌟

📆 Valid from 7th to 9th September. Don't miss out! 📆

💪 Empower your journey, Aspirants! 💪

🚩 Use code "SHREEGANESH" for your discount! 🎁

App Link https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz

#DWARKESHEDUCATION  #SpecialOffer 📚📲

IMP For Class 3

06 Sep, 13:56


CCE ના માર્ક જાહેર...

👍 નીચે આપેલ લિંક દ્વારા વ્યક્તિગત પોતાના માર્ક જોઈ શકાશે..

Link : https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html

IMP For Class 3

25 Aug, 15:13


આજનો સ્પેશિયલ રૂઢિપ્રયોગ 🔝
https://x.com/Dwarkesh_edu/status/1827725389369614691?t=fQlE8y9ti6M3Nozo18UeCg&s=19

IMP For Class 3

22 Aug, 03:07


નીચે બે વિધાનો આપ્યા છે. એક ને નિવેદન (Assertion) (A) નામ આપ્યું છે અને બીજાને કારણ (Reason) (R) નામ આપ્યું છે.

નિવેદન (Assertion) (A): ભારતનું મહારાષ્ટ્ર રાજ્ય એ દેશમાં કપાસના ઉત્પાદનમાં અગ્રેસર રાજ્ય છે.

કારણ (Reason) (R): રાજ્યમાં મુખ્યત્વે કાળી જમીન વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે.

નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(A) A તથા R બંને સાચાં છે અને R એ A નું સાચું સ્પષ્ટીકરણ છે.

(B) A તથા R બંને સાચાં છે પરંતુ R એ A નું સાચું સ્પષ્ટીકરણ નથી.

(C) A સાચું છે પરંતુ R ખોટું છે.

(D) A ખોટું છે પરંતુ R સાચું છે.

IMP For Class 3

21 Aug, 03:14


Q) વિવિધ પંચવર્ષીય યોજનાઓ વિશે માહિતી આપેલ છે. નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ?

1. પ્રથમ પંચવર્ષીય યોજના : તે 1951 થી 1956 ના સમયગાળા માટે શરૂ કરવામાં આવી હતી. તેનું મુખ્ય લક્ષ્ય દેશના કૃષિ વિકાસ પર હતું.

2. બીજી પંચવર્ષીય યોજના : તે 1956 થી 1961 ના સમયગાળા માટે તૈયાર કરવામાં આવી હતી. તે પી.સી. મહાલનોબીસ (P.C. Mahalanobis)ના મોડેલ ઉપર આધારિત હતી. તેનું મુખ્ય લક્ષ્ય દેશના આર્થિક વિકાસ પર હતું.

3. ત્રીજી પંચવર્ષીય યોજના : તે 1961 થી 1966 ના સમયગાળા માટે તૈયાર કરવામાં આવી હતી. આ યોજનાનું મુખ્ય લક્ષ્ય અર્થતંત્રને સ્વતંત્ર બનાવવાનું હતું. તેમાં કૃષિ અને ઘઉંના ઉત્પાદનમાં સુધારણા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.

4. ચોથી પંચવર્ષીય યોજના : તેનો સમયગાળો 1969 થી 1974 સુધીનો હતો. આ યોજનાના મુખ્ય બે હેતુઓ હતા-સ્થિરતા સાથે વૃદ્ધિ અને આત્મનિર્ભરતાની પ્રગતિશીલ સિધ્ધિ. આ સમયગાળા દરમ્યાન મુખ્ય 14 ભારતીય બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને હરિયાળી ક્રાંતિની શરૂઆત કરવામાં આવી.

5. બારમી પંચવર્ષીય યોજના : તેનો સમયગાળો 2012 થી 2017 સુધીનો હતો અને તેનો મુખ્ય ધ્યેય 'Faster, More Inclusive and Sustainable Growth (ઝડપી, વધુ સમાવિષ્ટ અને ટકાઉવિકાસ) હતો. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(A) માત્ર 1, 2 અને 3

(B) માત્ર 2, 3 અને 4

(C) માત્ર 3, 4 અને 5

(D) 1, 2, 3, 4 અને 5 તમામ વિધાનો સાચાં છે.

IMP For Class 3

20 Aug, 09:08


વિધાન 1 : ભવનાથ મહાદેવ મેળો જૂનાગઢ શહેરમાં ગિરનાર પર્વતની તળેટી ખાતે સ્થિત ભવનાથ મહાદેવના મંદિર ખાતે યોજાય છે.

વિધાન 2 : ચિત્ર-વિચિત્રનો મેળો ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના રાજસ્થાન સરહદે આવેલા ગુભાખારી ગામમાં યોજાય છે. હોળીની ઉજવણીના પખવાડિયા બાદ યોજાતો આ અનોખો મેળો છે.

વિધાન 3 : આ મેળો દર વર્ષે વૌઠા કે જયાં સાબરમતી અને વાત્રક બે નદીઓનો સંગમ થાય છે ત્યાં ભરાય છે. વૌઠાના મેળાનું સ્થળ સપ્તસંગમ તરીકે પણ જાણીતું છે. આ મેળો કાર્તિકી પૂર્ણિમા - ગુજરાતી કાર્તિક મહિનાની પૂર્ણિમા દરમ્યાન યોજાય છે.

આપેલા વિધાનો ચકાસો.

(A) 1 તથા 2 સાચા છે.

(B) 2 તથા 3 સાચા છે.

(C) 1 તથા 3 સાચા છે.

(D) 1, 2 તથા 3 સાચા છે.✔️

IMP For Class 3

20 Aug, 09:08


નીચેના વિધાનો પૈકી કયું/કયા વિધાન/વિધાનો યોગ્ય છે?

1. કોઈ રાજ્યના રાજ્યપાલ રાજ્યની તમામ અથવા કોઈ જરૂરિયાત સંતોષવા માટે સંઘ લોક સેવા આયોગને વિનંતી કરે તો રાષ્ટ્રપતિની મંજૂરી તે તેમ કરવા સંમત થઈ શકશે.

2. કોઈ લોક સેવા આયોગના સભ્ય તરીકે હોદ્દો ધરાવતી વ્યક્તિ પોતાના હોદ્દાની મુદત પૂરી થયે તે હોદ્દા ઉપર ફેરનિમણૂક માટે પાત્ર ગણાય છે.

(A) 1 ✔️

(B) 2

(C) 1 અને 2

(D) બેમાંથી એકેય નહીં

IMP For Class 3

28 Jun, 04:28


List of UNESCO's Intangible Cultural Heritage:

🔸Ramlila
🔸 Tradition of Vedic Chanting
🔸kutiyattam
🔸Ramman
🔸Mudiyrttu
🔸Kalbelia
🔸Chhau Dance
🔸Buddhist Chanting
🔸Sankirtana
🔸 Traditional brass and copper craft (Punjab)
🔸Yoga
🔸Nawruz
🔸Kumbh Mela
🔸Durga Puja (Kolkata)
🔸Garba

#UPSCpre

IMP For Class 3

20 Jun, 07:01


નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)

• નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની સ્થાપના નવેમ્બર 2017માં કરવામાં આવી હતી.

• ભારતીય સમાજ નોંધણી અધિનિયમ, 1860 હેઠળ સ્થાપના.

• ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ પરીક્ષાઓનું સંચાલન કરતી સ્વાયત્ત સંસ્થા.

• પરીક્ષાઓમાં સમાવેશ થાય છે: NEET, JEE, GATE, CAT, UGC-NET.
✓ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની સ્થાપના ભારતીય સમાજ નોંધણી અધિનિયમ, 1860 હેઠળ નોંધાયેલી સોસાયટી તરીકે કરવામાં આવી હતી.

✓ શિક્ષણ મંત્રાલય (MoE), ભારત સરકાર (GOI) હેઠળ

✓મુખ્ય મથક - નવી દિલ્હી
ઉદ્દેશ્ય - પ્રીમિયર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે ઉમેદવારોની યોગ્યતાનું મૂલ્યાંકન કરવા માટે કાર્યક્ષમ, પારદર્શક અને આંતરરાષ્ટ્રીય ધોરણોની કસોટીઓ હાથ ધરવા માટે.
NEET, JEE, CTET, GATE, GPAT, GMAT, CAT, UGC NET, વગેરે જેવી સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓ યોજવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી જવાબદાર છે.

IMP For Class 3

09 Jun, 17:17


Know Your Cabinet | Modi 3.0

Learn about new Indian Ministers👇🏻

All new Ministers' detailed 🧵🇮🇳
Note: Article 74

There'll be a Council of Ministers w/ PM as head to aid & advise the President

Here are all in the council
1. Narendra Damodardas Modi BJP LS MP, Varanasi, UP

2. Rajnath Singh BJP LS MP, Lucknow, UP

3. Amit AnilChandra shah BJP LS MP, Gandhinagar, GJ

4. Nitin Jairam gadkari BJP LS MP, Nagpur, MH

5. JP Nadda is RS MP from GJ and hails from Hamirpur, HP.


6. Shivraj S Chauhan: BJP LS MP, Vidisha, MP

7. Nirmala Sitharaman: BJP RS MP, KA

8. Dr. S. Jaishankar: BJP RS MP, GJ

9. Manohar Lal: BJP LS MP, Karnal, HR

10. H.D Kumar Swamy: JDS LS MP, Ramanagara, KA

11. Piyush Goyal: BJP LS MP, Mumbai North, MH

12. Dharmendra Pradhan: BJP LS MP, Sambalpur, OD

13. Jitanram Manjhi: HAM LS MP, Gaya, BR

14. Rajiv Ranjan Singh: JDU LS MP, Munger, BR

15. Sarvanand Sonowal: BJP LS MP, Dibrugarh, AS

16. Dr. Virendra Kumar: BJP LS MP, Tikamgarh MP

17. Kinjirapu Rammohan Naidu: TDP LS MP, Srikakulam, AP

18. Prahlad Joshi: BJP LS MP, Dharwad KA

19. Jual Oram: BJP LS MP, Sundargarh, OD

20. Giriraj Singh: BJP LS MP, Begusarai, BR

21. Ashwini Vaishnav: BJP RS MP, OD

22. Jyotiraditya Scindia: BJP LS MP, Guna, MP

23. Bhupendra Yadav: BJP LS MP, Alwar, RJ

24. Gajendra Singh Shekhawat: BJP LS MP, Jodhpur, RJ

25. Annapurna Devi: BJP LS MP, Kodarma, JH

26. Kiren Rijiju: BJP LS MP, Arunachal West, AP

27. Hardeep Singh Puri: BJP RS MP, UP

28. Mansukh Mandaviya is now LS MP from Porbandar

29. G. Kishan Reddy: BJP LS MP, Secunderabad, TG

30. Chirag Paswan: LJP LS MP, Hajipur, BR

31. C.R Patil: BJP LS MP, Navsari, GJ

29. G. Kishan Reddy: BJP LS MP, Secunderabad, TG

30. Chirag Paswan: LJP LS MP, Hajipur, BR

31. C.R Patil: BJP LS MP, Navsari, GJ

IMP For Class 3

07 Jun, 14:09


CCE માં PAK મુજબ કેટલા થાય છે? 🙃
નેગેટિવ બાદ કરીને એકદમ "શુદ્ધ સાત્વિક સ્કોર" ઈમાનદારીથી જણાવજો. 😉
જેથી જાહેર કરી શકાય અંદાજે કેટલે અટકશે 😀

મને @Bharat_sonagara પર જણાવી શકો! 🤝
10 જૂન સુધીમાં જ 😌