GUJRATI OR HINDI Shayri @shayrip Channel on Telegram

GUJRATI OR HINDI Shayri

@shayrip


ગુજરાતી શાયરી

ગુજરાતી શાયરી (Gujarati)

ગુજરાતી શાયરી એક ટેલિગ્રામ ચેનલ છે જે ગુજરાતી ભાષામાં ભાવનાત્મક શાયરીનો આनંદ માણવા માટે સ્થાપિત કરવામાં આવ્યો છે. આ ચેનલ ભારતના ગુજરાતી ભાષાના સાહિત્ય પ્રેમીઓ માટે મુક્ત છે જે ભાષા, કલા, અને સાહિત્યની સુંદરતા તેમની મનમાં નેસવે છે. આ ચેનલમાં સભ્યો અને સહાયક વ્યક્તિઓ વચનો, છનુ, કવિતાઓ અને અન્ય ભાવનાત્મક લેખનો ડિસ્કસ કરી શકે છે. ચેનલને જોડવા માટે, આપને તમારા પસંદગીના શાયરીઓ, પ્રવિદ્ધિઓ અને વિચારો સામીલ કરવામાં કાળ લાગે તેવી વિશેષતા છે. સ્થાનિક આધારિત શાયરીમાં એક અનૂષણ થવાનું સુન્દર અનુભવ છે અને આ ચેનલ તમારા ભાષાનું સમ્પૂર્ણ આનંદ લેવામાં તમારી મદદ કરી શકે છે.

GUJRATI OR HINDI Shayri

27 Sep, 14:27


જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી કરે છે;
એક જીદ અને બીજું અભિમાન કરવું..!
જીવનમાં બે વસ્તુ માણસને સુખી કરે છે;
એક જતું કરવું અને બીજું જાતે કરવું..!!
💐💐 શુભ સવાર 💐💐
🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

GUJRATI OR HINDI Shayri

19 Sep, 12:16


જે ક્ષણની કિંમત જાણે છે તે વિદ્વાન છે..!
જે કણની કિંમત જાણે છે તે ધનવાન છે..!!
💐💐 શુભ સવાર 💐💐
🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે

GUJRATI OR HINDI Shayri

16 Sep, 19:10


વિવાદ છોડો તો સંબંધ જળવાઈ રહે..!
સ્વાદ છોડો તો સ્વાસ્થ્ય જળવાઈ રહે..!!
💐💐 શુભ સવાર 💐💐
🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

GUJRATI OR HINDI Shayri

13 Sep, 17:42


માર્ગે મળ્યા તો ઓળખાણ કરી લઈએ,

થોડી ઘણી લાગણીઓની લ્હાણી કરી લઈએ...

GUJRATI OR HINDI Shayri

13 Sep, 17:42


લાગણીની કદર અને સાચી સમજણ હોય છે,
ત્યાં સંબંધો હંમેશાં તાજા અને ખીલેલા રહે છે..!!
💐💐 શુભ સવાર 💐💐
🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

GUJRATI OR HINDI Shayri

13 Sep, 17:40


પ્રતિભાવ આપો..!
પ્રતિક્રિયા ન આપો..!!
💐💐 શુભ સવાર 💐💐
🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

GUJRATI OR HINDI Shayri

09 Aug, 05:33


સંબંધે સંબંધે થોડોક ફરક મળશે,
ક્યાંક ઉજરડા તો ક્યાંક મલમ મળશે..!
જો નિભાવશો સંબંધ સ્નેહથી તો,
ક્યાંક કૃષ્ણ તો ક્યાંક સુદામા મળશે..!!
💐💐 શુભ સવાર 💐💐
🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

GUJRATI OR HINDI Shayri

07 Aug, 06:10


જે જોઈતું હતું તે મેળવી લીધું એટલે સફળતા..!
જે છે, જેટલું છે એની કદર હોવી એટલે સુખ..!
હવે વધારાનું બીજું કાંઈ જ જોઈતું નથી એટલે શાંતિ..!!
💐💐 શુભ સવાર 💐💐
🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

GUJRATI OR HINDI Shayri

30 Jul, 03:09


ક્ષમા અત્યંત ગરીબને પણ પરવડે તેટલી સસ્તી છે..!
ક્રોધ અત્યંત અમીરને પણ ના પરવડે તેટલો મોંઘો છે..!!

GUJRATI OR HINDI Shayri

25 Jul, 16:09


વાળ બાંધી એ એક લટ પાડે છે,

ગાલો માં કોઈ પડે એવા ખાડા પાડે છે...!

શબ્દો ખૂટી પડે છે શબ્દાવલી માંથી,

એવું મનમોહક એ રૂપ રાખે છે...!

GUJRATI OR HINDI Shayri

14 Jul, 11:40


જો પરીવાર સંપીને રહે તો એ માળો છે,
નહીંતર ખાલી માણસોનો સરવાળો છે..!!
💐💐 શુભ સવાર 💐💐
🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

GUJRATI OR HINDI Shayri

14 Jul, 11:39


મારા એકાંત ને ખંડેર
ના કહો...

કોઈની યાદમાં
બનેલો મહેલ છે એ.

GUJRATI OR HINDI Shayri

13 Jul, 06:32


નિર્ણય શક્તિ વારસામાં નથી મળતી,
પરિસ્થિતિમાંથી કેળવાઈને આવે છે..!!
💐💐 શુભ સવાર 💐💐
🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

GUJRATI OR HINDI Shayri

29 Jun, 19:57


एक दिन वर्षों का संघर्ष, बहुत खूबसूरत तरीके से तुमसे टकरायेगा ❤️ #भारत 🏆🥇🇮🇳

GUJRATI OR HINDI Shayri

28 May, 03:41


ખુદ લાગણીઓનો દરિયો ધરાવતું વ્યક્તિ,,,
ક્યારેક એક નાના ખાબોચિયા માટે તરસતું હોય છે....

GUJRATI OR HINDI Shayri

26 May, 15:35


મારૅ નથી ભીંજાવુ તારી ઝરમર યાદૉમાં મારૅ તૉ પલળવુ છૅ, તારા અષાઢી મૅઘ સમા આલિંગનમાં...

GUJRATI OR HINDI Shayri

24 May, 04:32


છુટા છવાયા વાદળો વચ્ચે ની
પહેલી મુલાકાત તને યાદ છે...?

મેં હાથ પકડવામાં વાર કરેલી
એવી હજીય તારી ફરિયાદ છે...

GUJRATI OR HINDI Shayri

24 May, 04:32


ધીરજ” ધરી શકે એ ધાર્યું કરી શકે.
"સહન" કરે એ સર્જન કરી શકે....
" જતુ" કરે એ જાળવી શકે... અને
"સ્વીકારી" શકે એ સમજી શકે...!!!

GUJRATI OR HINDI Shayri

22 May, 03:56


માત્ર ભેટ્યા હોત તો નાં થાત બહુ ઊંડી અસર,

ખભા પર માથુ મૂકીને બઉ માયા લગાડી કોઈએ.

GUJRATI OR HINDI Shayri

13 May, 14:24


શૂન્ય થવું પણ ક્યાં સહેલું છે...
‘બાદ’ થઇ જવું પડે છે,’બાકી’ માથી...!!!