✍📚✍️MG_HOSTEL✍️✍📚 @mghostel Channel on Telegram

📚✍️MG_HOSTEL✍️📚

@mghostel


MG_HOSTEL (English)

Welcome to MG_HOSTEL, your ultimate destination for all things related to hostels and traveling! Are you a travel enthusiast looking for budget-friendly accommodation options? Look no further, as MG_HOSTEL is here to provide you with valuable insights, tips, and recommendations for your next adventure. Whether you are a solo traveler, a backpacker, or a group of friends planning a getaway, our channel is the perfect resource for you. Stay updated on the latest hostel deals, reviews, and must-visit destinations around the world. Join our community of like-minded travelers and embark on unforgettable journeys with MG_HOSTEL. Happy travels!

📚✍️MG_HOSTEL✍️📚

11 Jan, 17:05


આ પોસ્ટ મુકવાનું એકમાત્ર કારણ એ છે કે એમ. જી. હૉસ્ટેલે ભૂતકાળમાં બે થી વધુ ભાઈઓને (સમાજના રાજરત્નોને) જીંદગીથી હારેલી સ્થિતિમાં ગુમાવ્યા છે. હવે હૉસ્ટેલનો એક પણ ભાઈ એવું ઈચ્છતો નથી કે જીંદગીથી હારીને કોઈ ભાઈ અમારો સાથ છોડે. નિષ્ફળતા મળે તો આપણાં જ પરિવારના સભ્યો એમ. જી. હૉસ્ટેલના ભાઈઓને જણાવો તેની સાથે દરેક વાત શેર કરો. નિષ્ફળતાની ચર્ચા મન મૂકીને કરી લો અને ફરીથી સંઘર્ષ ચાલુ કરી દો. આપણે ક્યારેય સંઘર્ષથી ડર્યા નથી એટલે જીંદગી પણ ડરવાનું નથી કે હારવાનું નથી.

🙏🙏જય ભીમ ભાઈઓ 🙏🙏🙏

📚✍️MG_HOSTEL✍️📚

10 Jan, 08:29


Vmc new vacancies

📚✍️MG_HOSTEL✍️📚

07 Jan, 17:08


આવતી કાલથી શરૂ થનાર પોલીસ ગ્રાઉન્ડ માટે તમામ ભાઈઓને All The Best 👍👍👍

એમ. જી. હૉસ્ટેલ પરિવારના તમામ ભાઈઓને આપની મેહનત અને સંઘર્ષ ઉપર વિશ્વાસ છે.આપ બધા આવતીકાલથી શરૂ થનાર ગ્રાઉન્ડમાં હિંમત અને ધૈર્ય સાથે ઊતરશો અને સફળતાના સમાચાર હૉસ્ટેલ પરિવારને આપશો.

આપ બધાના ઉજ્જ્વળ ભવિષ્ય માટે અનેક અનેક શુભકામનાઓ તથા All the best future officers...
👍👍👍

📚✍️MG_HOSTEL✍️📚

06 Jan, 07:05


જન્મદિવસની શુભેચ્છાઓ પટેલસર
🥳🥳🎁🎁🎊🎊🎂🎂

📚✍️MG_HOSTEL✍️📚

05 Jan, 10:19


જે કોઈ ભાઈઓએ કરન્ટ અફેર્સના મેગેઝિન કે બુક્સ જમા કરાવવાની છે તથા અન્ય કોઈ ભાઈઓએ લેવાની હોય કે રીન્યુ કરાવવા માંગતા હોય તે આજે 9:00 PM વાગ્યે લાઈબ્રેરીમાં હાજર રહે.

📚✍️MG_HOSTEL✍️📚

01 Jan, 08:40


Psi કોન્સ્ટેબલ કોલ લેટર

📚✍️MG_HOSTEL✍️📚

01 Jan, 08:39


https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

📚✍️MG_HOSTEL✍️📚

29 Dec, 03:18


GSRTC કંડક્ટર કક્ષાની પરીક્ષા આપવા જનાર હૉસ્ટેલના તમામ ભાઈઓને All The Best.

👍👍👍🌷🌷

📚✍️MG_HOSTEL✍️📚

26 Dec, 15:49


🙏🏻 જય ભીમ જય સંવિધાન🙏🏻

આપ બધા ભાઈઓ જાણતાં હશો કે હૉસ્ટેલમાં ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું પરિણામ નીચે મુજબ છે.

5 ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાંથી મેળવેલ માર્કસ મુજબ ક્રમ આપવામાં આવેલ છે.

1st
અજય ચાવડા
369 માર્કસ

2nd
મયુર કાતીરા
319 માર્કસ

3rd
રાજ પરમાર
304 માર્કસ

4th
અમૃત સોંદરવા
282 માર્કસ

5th
ભરત ચૌહાણ
282 માર્કસ.

આ પાંચેય ભાઈઓને ટૂંક સમયમાં પે બેક ટુ એમ જી હૉસ્ટેલ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે.

📚✍️MG_HOSTEL✍️📚

26 Dec, 15:33


🚨🚨પોલીસ કોલ લેટર અપડેટ 🚨🚨

• કોલ લેટર 1-1-2025 થી ચાલુ ....

• 8 - 1 -2025 થી ફિઝિકલ કસોટી શરૂ....
#GPRB

📌ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયેની શારીરિક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ના રોજથી શરૂ થનાર છે. જે માટેના કોલલેટર તા.૦૧/૦૧/૨૦૨૫ના રોજ કલાક ૧૪/૦૦ થી
ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.

📚✍️MG_HOSTEL✍️📚

26 Dec, 15:32


🚨🚨પોલીસ કોલ લેટર અપડેટ 🚨🚨

• કોલ લેટર 1-1-2025 થી ચાલુ ....

• 8 - 1 -2025 થી ફિઝિકલ કસોટી શરૂ....
#GPRB

📌ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયેની શારીરિક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ના રોજથી શરૂ થનાર છે. જે માટેના કોલલેટર તા.૦૧/૦૧/૨૦૨૫ના રોજ કલાક ૧૪/૦૦ થી ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.


https://x.com/YAJadeja/status/1872299817965375894?t=pqfXWscf5VuSWQ9Qmez5pA&s=19

📚✍️MG_HOSTEL✍️📚

23 Dec, 02:50


એમ. જી. હૉસ્ટેલ પરિવારના પથદર્શક આદરણીય કરણરાજ વાઘેલા સરને જન્મદિવસની અનેક અનેક શુભકામનાઓ 🌷🌷🥳🥳🎁🎁

📚✍️MG_HOSTEL✍️📚

22 Dec, 00:53


👍All the best for STI 👍🔥🔥

📚✍️MG_HOSTEL✍️📚

20 Dec, 11:52


https://youtu.be/XQItmAdzepE?si=1vOaE-XHQCw8KY7Z

📚✍️MG_HOSTEL✍️📚

17 Dec, 03:34


📌 SBI Clerk Notification Out

Total Post : 13735

📚✍️MG_HOSTEL✍️📚

14 Dec, 03:50


SSC GD ના ફાઇનલ મેરિટ લિસ્ટમાં કાયમ નામ કરનારા 10 ભાઈઓને એમ. જી. હૉસ્ટેલ પરિવાર વતી અનેકાનેક શુભેચ્છાઓ.... 🥹🔥🔥🔥આપ સફળતાના શિખરો હંમેશા સર કરતા રહો તેવી શુભેચ્છાઓ...

હમ દુનિયા સે અલગ નહી,
હમારી દુનિયા હી અલગ હૈ.

📚✍️MG_HOSTEL✍️📚

10 Dec, 05:32


All the schemes of SCs

📚✍️MG_HOSTEL✍️📚

10 Dec, 05:32


Vikas-Saurabha (1).pdf

📚✍️MG_HOSTEL✍️📚

06 Dec, 03:18


વિશ્વ વિભૂતિ ડૉ. બાબાસાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ...
તા.: ૬/૧૨/૨૦૨૪
સમય: સાંજે ૬ કલાકે
સ્થળ : ડૉ. બાબાસાહેબ આંબેડકરજી પ્રતિમા પરિસર,
એમ. જી. હૉસ્ટેલ રાજકોટ.

💐💐💐💐

📚✍️MG_HOSTEL✍️📚

25 Nov, 11:55


આજે સાંજે ૯:૩૦ કલાકે વાઘેલાસરની સાથે VC રાખેલ છે. ૯:૨૦ કલાકે બધા ભાઈઓએ મુખ્ય વાંચનાલયમાં હાજર રહેવું.

📚✍️MG_HOSTEL✍️📚

23 Nov, 13:15


શૈલેષભાઈ પરમાર તથા રોમિલભાઈ જાદવનું ફોરેસ્ટ વિભાગમાં સિલેક્શન થવા બદલ મહાત્મા ગાંધી સરકારી કુમાર છાત્રાલય પરિવારના તમામ ભાઈઓ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ... 💫💫🔥🔥

📚✍️MG_HOSTEL✍️📚

23 Nov, 09:43


જે કોઈ ભાઈઓએ કરન્ટ અફેર્સના મેગેઝિન કે બુક્સ જમા કરાવવાની છે તથા અન્ય કોઈ ભાઈઓએ લેવાની હોય કે રીન્યુ કરાવવા માંગતા હોય તે આજે 9:00 PM વાગ્યે લાઈબ્રેરીમાં હાજર રહે.

📚✍️MG_HOSTEL✍️📚

24 Oct, 13:17


1)પરમાર રાહુલજીભાઈ મૂળજીભાઈ
2)ગોહિલ ભાવેશ ટાભાભાઇ
3)ગોહિલ દિવ્યેશ
4)ચાવડા દિલીપ
5)ગોહિલ સતીશ
6)માકડીયા વિનય
7) ડોડીયા પ્રદીપ
8)ગોહિલ કૌશિક
9)મૈયાત્રા ઉર્વીશ
10)રાઠોડ ગિરીશ
11)વાઘેલા કરણ
12) ઉનેવાળ દર્પણ
13)વાઘેલા મહેશ
14)રાઠોડ જીગ્નેશ
15)મકવાણા સુરેશ
16)ગોહિલ અરુણ
17) પરમાર રાજ
18)પરમાર યોગેશ
19)ચૌહાણ ભરત
20)પરમાર રાહુલ ધુળાભાઈ
21)મગરા રોહિત
22)મકડિયા ભાવેશ
23) દાફડા કમલેશ
24) પરમાર સંજય
25)ચાવડા અજય
26) ઘાંઘર અજય
27)ગોહિલ ભરત
28) જાદવ ચિરાગ
29) ચાચિયા રવિ
30) પરમાર દૂરગેશ

ઉપરોક્ત નામ છે તે ભાઈઓના ફોર્મ આવેલ છે. આ તમામ ભાઈઓએ આવતી કાલે સવારે 10:15 કલાકે કલાસમાં હાજર રહેવું. ક્લાસમાં આ ભાઈઓને એડમિશન મળેલ છે. હવે કોઈ ભાઈઓને એડમિશન મળવાપાત્ર નથી.

PSI મેન્સ માટે જે પાંચ ભાઈઓ આવેલ હતા તેઓના નામનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે.

📚✍️MG_HOSTEL✍️📚

22 Oct, 13:46


DETAILED_ADVERTISEMENT_RECRUITMENT_OF_500_ASSISTANTS_CLASS_III.pdf

📚✍️MG_HOSTEL✍️📚

18 Oct, 11:30


૧૮/૧૦/૨૦૨૪ શુક્રવાર

૬ થી ૮
ઈંગ્લિશ મેન્સ
રાજેશસર મકવાણા


જે ભાઈઓ પ્રિલિમસ પરીક્ષાના ક્લાસમાં હાજર રહેતા નથી તેઓ પણ મેન્સના ક્લાસમાં હાજર રહી શકે છે.

ઈંગ્લિશ વિષય PSI પરીક્ષાને ધ્યાનમાં રાખીને એક લેકચરનું આયોજન કરેલ છે. જેમાં ૩૦ માર્કસના તમામ ફોર્મેટ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. ઈચ્છુક ભાઈઓને હાજર રહેવા વિનંતી છે.
સહકાર મળશે નહી તો હવે પછી મેન્સના લેકચરનું આયોજન થશે નહી.

📚✍️MG_HOSTEL✍️📚

17 Oct, 15:24


🔰 HC EXAM OMR - NTA 🔰

-No option E-

📚✍️MG_HOSTEL✍️📚

15 Oct, 08:50


આવતી કાલ તા. ૧૬/૧૦/૨૦૨૪ અને બુધવારના રોજથી કુમાર રાજરત્ન આંબેડકર સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ ક્લાસ શરૂ થઈ રહ્યા છે. ઈચ્છુક ઉમેદવાર આવતી કાલે સવારે ૮:૪૫ વાગ્યે ગત વખતે જ્યાં કલાસ હતા ત્યાં હાજર રહે. શરૂઆતના લેક્ચર ડેમો તરીકે છે ત્યાર બાદ એડમિશન પ્રક્રિયા કરેલ વિદ્યાર્થીઓને જ કલાસમાં પ્રવેશ આપવામાં આવશે. ક્લાસ વિશેની બાકીની તમામ માહિતી આવતી કાલે લેકચર પૂરો થયા પછી આપવામાં આવશે.


હૉસ્ટેલના દરેક વિદ્યાર્થી સુધી આ મેસેજ પહોંચાડવા વિનંતી છે.🙏🏻🙏🏻🙏🏻

📚✍️MG_HOSTEL✍️📚

06 Oct, 08:03


ન્યાય આંદોલન

તારીખ :- 07/10/2024

સ્થળ :- ગાંધીનગર

ઉદ્દેશ્ય :- CCE નું મેરીટ GPSC મુજબ બનાવવા માટેની માંગણી.



આ આંદોલન ગુજરાત ના તમામ વિદ્યાર્થીઓ નું છે......બધાને ખબર જ છે કે CBRT મુજબ લેવાયેલ પરીક્ષા માં બધા વિદ્યાર્થીઓ ને અન્યાય થયો છે.....અને આ આંદોલન માં ગુજરાત ના તમામ વિદ્યાર્થીઓ જોડાય એવી આશા રાખીએ છીએ....

વિદ્યાર્થીઓ નાં હિત માટેનું આ આંદોલન છે ગુજરાત ના તમામ મિત્રો 7 તારીખે ગાંધીનગર આંદોલન માં ભાગ લેજો....please

આ આંદોલન સફળ બનાવવા માટે ગુજરાત ની તમામ એકેડમી, સંસ્થાઓ અને ટેલીગ્રામ ચેનલ તથા whatsapp ગ્રુપ ચલાવતા તમામ વડીલો સાથ અને સહકાર આપો....આ મેસેજ ને તમારા ગ્રુપ કે ચેનલ માં ફોરવર્ડ કરીને સાથ આપશો એવી આશા રાખીએ....🙏🙏🙏

~~~~

હવે જોઈએ કે કેટલી એકેડમી વાળા અને ચેનલ વાળા વિદ્યાર્થીઓ ને support આપે છે......please બધાં support આપજો.....🙏🙏🙏🙏

~~~~

#forword
#support
#cce
#chalo_gandhinagar_for_cce
#revisedCCElist
#CCE_RESULT_ACCORDING_GPSC

📚✍️MG_HOSTEL✍️📚

30 Sep, 11:57


*આજે સાંજે ૯:૩૦ કલાકે ભાઈઓએ મુખ્ય વાંચનાલયમાં હાજર રહેવા વિનંતી. પે બેક ટુ એમ. જી. હૉસ્ટેલના સહયોગથી હૉસ્ટેલના ભાઈઓ માટે PSI, કોન્સ્ટેબલની નવી બેચની શરૂઆત કરવા જઈ રહયા છીએ તે બાબતે કેટલાક નિર્ણયો લેવાના છે તો બધા ભાઈઓ હાજર રહે તેવી પુનઃ વિનંતી.*

📚✍️MG_HOSTEL✍️📚

29 Sep, 12:25


જે કોઈ ભાઈઓએ કરન્ટ અફેર્સના મેગેઝિન કે બુક્સ જમા કરાવવાની છે તથા અન્ય કોઈ ભાઈઓએ લેવાની હોય કે રીન્યુ કરાવવા માંગતા હોય તે આજે 9:00 PM વાગ્યે લાઈબ્રેરીમાં હાજર રહે.

📚✍️MG_HOSTEL✍️📚

27 Sep, 03:52


FUTURE COACHING CLASSES
ફક્ત સુરેન્દ્રનગર મહિલા ઉમેદવાર માટે.

💡PSI/CONSTABLE ની તૈયારી કરતા મહિલા ઉમેદવાર માટે.

💡 Special Batch : 9 a.m to 11 a.m Daily

💡 અઠવાડિયામાં 4 લેક્ચર maths/reasoning
💡 1 લેક્ચર - બંધારણ
💡 1 લેક્ચર - GS
💡 Weekly Test

☑️ Fees Rs.600 પ્રતિ માસ જેમાંથી 300 રૂપિયા (50%) Prep BOOSTER દ્વારા ભરવામાં આવશે અર્થાત્ ફક્ત 300 રૂપિયા પ્રતિમાસ ફિસ રહેશે.

💡 Join થવા માટે અથવા ડેમો લેક્ચર માટે નીચેના નંબર પર કોલ કરવો :

9909103286(Mahesh Sir)
9974794219 (અશ્વિન ભાઈ)


☑️ આ બેચ ડિસેમ્બર સુધી ચાલશે.

આભાર 🙏

📚✍️MG_HOSTEL✍️📚

13 Sep, 07:45


જે કોઈ ભાઈઓ કે જે Single Parent child હોય અથવા માતાપિતા બન્નેની ગેરહાજરી હોય અને ઉપરોક્ત બ્રોસરમાં આપેલ કોઈ પણ કોર્ષ કરવા માંગતા હોય તો અહીં આપેલ નંબર પર માત્ર વોટેસ એપ મેસેજ કરવો. જો હૉસ્ટેલમાં વધુ ભાઈઓ ઈચ્છુક હશે તો એકેડેમી આપની રૂબરૂમાં હૉસ્ટેલ ખાતે મુલાકાત લેશે. અહીં આપેલ કોર્ષ આ પ્રકારના ભાઈઓ બહેનો માટે તદ્દન નિઃશુલ્ક છે. ઈચ્છુક ભાઈઓ આ નંબર પર ફક્ત વોટસ એપ મેસેજ કરે. 83209 43197 કરણભાઈ ભજગોતર.

📚✍️MG_HOSTEL✍️📚

08 Sep, 09:39


જે કોઈ ભાઈઓએ કરન્ટ અફેર્સના મેગેઝિન કે બુક્સ જમા કરાવવાની છે તથા અન્ય કોઈ ભાઈઓએ લેવાની હોય કે રીન્યુ કરાવવા માંગતા હોય તે આજે 9:00 PM વાગ્યે લાઈબ્રેરીમાં હાજર રહે.

📚✍️MG_HOSTEL✍️📚

18 Aug, 04:11


જે કોઈ ભાઈઓએ કરન્ટ અફેર્સના મેગેઝિન કે બુક્સ જમા કરાવવાની છે તથા અન્ય કોઈ ભાઈઓએ લેવાની હોય કે રીન્યુ કરાવવા માંગતા હોય તે આજે 9:00 PM વાગ્યે લાઈબ્રેરીમાં હાજર રહે.