શબ્દોથી લાગણી સુધી...🦋 @shabdothilagnisudhi Channel on Telegram

શબ્દોથી લાગણી સુધી...🦋

@shabdothilagnisudhi


💕......શાયરી, કવિતા, ગઝલ, સુવાક્યો ની શરવણી.........જય જય ગરવી ગુજરાત...!

આપ સૌ કોઈ પોતાની લાગણીઓ અહીં શેર કરી શકો છો......
Contact:- @TheGujjuBro_Bot

શબ્દોથી લાગણી સુધી...🦋 (Gujarati)

શબ્દોથી લાગણી સુધી...🦋 ટેલીગ્રામ ચેનલ એક મિસ્ટ્રી અને ક્રિએટિવ હાલનો સ્થાન છે, જે શાયરી, કવિતા, ગઝલ, સુવાક્યો અને અન્ય સંસ્કૃતિક પદાર્થોની સુંદર શરવાત પ્રદાન કરે છે. આ ચેનલ જય જય ગરવી ગુજરાતની ભરાવટ અને સૌની અવાજ સાથે પ્રખ્યાત છે. તેના વ્યાપક સમયકાળમાં ચેનલમાં શેર કરવા માટે એક પરિષ્કૃત સ્થળ જાહેર કરવામાં આવશે. જે લોકો ગુજરાતી ભાષામાં ચિંતન અને પોતાની લાગણીઓ વિશે સાંત્વના અને આવાજની યોગ્યતા કરવા વધારે ઇરાદા રાખે છે, તેમણે આ ચેનલમાં જોવાનું આશ્ચર્ય કરી શકે છે. ચેનલમાં મોકલવામાં રુચિ રાખનારોને તેની આકર્ષણશીલ વ્યક્તિત્વ, સુંદર શૈલી અને સંસ્કૃતિના નિર્માણમાં લાભ મળવાની સુયોગ્યતા છે. તેને જેવા લોકો માટે, જે લગભગ પ્રતિદિન કોઈ નવું વચન, કવિતા, ગઝલ અથવા સુવાક્ય અમુક ચેનલ પર પોસ્ટ કરવું પસંદ કરે છે, આ ચેનલ એક સુંદર પરિવર્તન અને ઉપલબ્ધાળનો સ્થળ બનાવે છે. ત્યારે, જાણો અને સાથે જોડાઓ @TheGujjuBro_Bot.

શબ્દોથી લાગણી સુધી...🦋

02 Jan, 01:57


#GoodMorning
#જય_શ્રી_કૃષ્ણ Radhe Radhe.. 🚩

શબ્દોથી લાગણી સુધી...🦋

01 Jan, 06:15


Follow:- https://www.instagram.com/reel/DERb8uvShdb/

શબ્દોથી લાગણી સુધી...🦋

27 Dec, 05:49


😜 Last Chapter Of December |બધા મતલબી સબંધો ને સ્વાહા ! 🔥
.
.
.
#MatlabiDuniya #MatlabiLog #gujjugram #gujjulove #gujjus #gujju #gujrati #instagram #nature #selflove #love #instagood #Shabdothilagnisudhi #UniversalGujarat
https://www.instagram.com/reel/DEEc7dHyhcL/?igsh=d2Y1bnlpeW9xdGxn

શબ્દોથી લાગણી સુધી...🦋

02 Dec, 02:05


આપણી ગેરહાજરીમાં અપાતો આપણા
માટેનો સારો "અભિપ્રાય"...જ

જિંદગીની મોટી સફળતા હોય છે..!!

🥰. Good Morning .☕️

༺...સુભ સવાર...༻

શબ્દોથી લાગણી સુધી...🦋

15 Aug, 01:20


🇮🇳સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ🧡🤍💚

શબ્દોથી લાગણી સુધી...🦋

27 Feb, 16:08


सफर मे मुश्किलें तो आएंगी ही,

मगर हौंसला कमजोर नही होना चाहिए
🙌

શબ્દોથી લાગણી સુધી...🦋

26 Feb, 02:13


────────────
સફળતા બે રીતે મળે. કિસ્મત થી અને મહેનત થી.
કિસ્મત બધાની હોતી નથી અને મહેનત બધાથી થતી નથી
...✍️
═════▫️▫️═════
        ● ☕️  શુભ સવાર  🫖

શબ્દોથી લાગણી સુધી...🦋

14 Feb, 03:22


👉🏿 આજે વસંત પાંચમી...
અને
👉🏿 વિદ્યા ની દેવી માં સરસ્વતી ની જયંતિ...
👉🏿 વસંત ઋતુંમાં પ્રકૃતિ નવું રૂપ ધારણ કરે છે.કુંપળો ખીલી ઊઠે છે.આજ થી પ્રકૃતિ કરવટ બદલે છે.. આપણે પણ નવા ઉલ્લાસ અને જોમ સાથે પ્રામાણીકતા ના રસ્તે આગળ વધીએ એજ અભ્યર્થના...

શબ્દોથી લાગણી સુધી...🦋

09 Jan, 02:16


────────────
ઈમાનદારી અને માણસાઈ બંને બહુજ મેાંઘી વસ્તુ છે

જેવા તેવા લેાકેા પાસે થી આની આશા રાખવી નહિ.….. ✍️

═════▫️▫️═════
        ● ☕️  શુભ સવાર  🫖

શબ્દોથી લાગણી સુધી...🦋

05 Jan, 01:42


❝ શબ્દોથી લાગણી સુધી......😋😜😎

__પોતાની જાતે પગભર થયેલા માણસ ને પગરખાં ની કિંમત પણ યાદ હોય છે કારણ કે સમય, સંબંધ, અને સમાજે ઘણું બધું સમજાવી દીધું હોય છે...

!! સુપ્રભાત !! !! જય શ્રી કૃષ્ણ..!!
⊱┈───────╌❊╌─────────┈⊰
Join ➻ @Subdothilagnisudhi 🦋
⊱┈───────╌❊╌─────────┈⊰

શબ્દોથી લાગણી સુધી...🦋

04 Jan, 13:43


વકીલે ચોરને પૂછ્યું , તને કેમ ખબર પડી કે આ ઘરમાં આજ રાત્રે કોઈ છે નહીં ???

સાહેબ , એ મારા FB ના ફ્રેન્ડ લીસ્ટમાં છે ,આજ સવારે જ એ લોકોએ પોસ્ટ કર્યુ કે
On the way to Rajasthan !!!

એટલે મેં પણ કોમેન્ટ કરી'તી કે ,
On The way to આજ રાતે તારા ઘર બાજુ....!! પણ એને ઘ્યાનમા ના લીધુ

શબ્દોથી લાગણી સુધી...🦋

03 Jan, 03:22


___ રૂઆબ તો મૌન નો હોય છે, શબ્દોનું
તો શું છે એ તો ફરી જાય છે
પરિસ્થિતિ પ્રમાણે...

શબ્દોથી લાગણી સુધી...🦋

19 Dec, 15:34


@shabdothilagnisudhi
.
.
.
.
https://www.instagram.com/reel/C1Ca_lPMPox/?igshid=ZDBjMWI0ZjMxOQ==

શબ્દોથી લાગણી સુધી...🦋

14 Nov, 06:44


*નવા વર્ષની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...* 🤝

.....નવું વર્ષ તમારી માટે *સુખદાયક* નિવડે તથા આપની *સર્વે મનોકામનાઓ* પરિપૂર્ણ થાય તેવી *પ્રભુના* ચરણોમાં પ્રાર્થના...!

🙏🏻 🚩 *જય શ્રી રામ* 🚩🙏🏻

શબ્દોથી લાગણી સુધી...🦋

08 Nov, 16:01


*મેક્સવેલની આ ગઈકાલની ઈનિંગ્સ યાદ રાખો જ્યારે તમને લાગે કે જીવનમાં બધું જ સમાપ્ત થઈ ગયું છે, જીવન ક્યારેય સમાપ્ત થતું નથી, ફક્ત લડાઈ લડવા માટે બહાદુરીથી ઉભા રહો, જીવનમાં પેટ કમિન્સ જેવો ઓછામાં ઓછો એક મિત્ર એવો હોવો જોઈએ જે કંઈપણ કર્યા વિના તમારી સાથે ઉભો રહે. અને તમારા ખભા પર હાથ મૂકીને કહેશે 'તમે લડો ભાઈ' અને તમે લડી શકશો અને જીતી શકશો*

શબ્દોથી લાગણી સુધી...🦋

24 Sep, 05:08


તમારી વાણી વિચાર અને
વર્તન જ નક્કી કરશે કે
સામેનું પાત્ર ફરિયાદ કરશે કે
ફરિ-યાદ.
“જય શ્રી ગણેશા”

1,204

subscribers

924

photos

102

videos