BALA SARKAR'S GUIDANCE FOR GPSC @balasarkar108 Channel on Telegram

BALA SARKAR'S GUIDANCE FOR GPSC

@balasarkar108

આ ગ્રૂપ GPSC ,GSSSB, GPSSB POLICE BHARTI માટે ઉપયોગી video , pdf and exam પેટર્ન ક્રેક કરવા માટેનું છે.

BALA SARKAR'S GUIDANCE FOR GPSC (Gujarati)

બાલા સરકારનું માર્ગદર્શન ઘણું મોટું છે! જેઓ GPSC, GSSSB, GPSSB અને પોલીસ ભરતી માટે સાચું પરિણામ મળે છે. આ ચેનલ પર તમે મળેલી વિડિઓ, PDF અને પરીક્ષા પેટર્ન તમારી તયારીને પૂર્ણ કરવામાં મદદ કરશે. તેના સમય પ્રબંધન અને નિષ્ઠાનુસાર તૈયારીની માહિતી તમારે આ ચેનલ દ્વારા મળી જશે. તો તમારી તૈયારી પૂર્ણ કરવા અને શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે જ આ ચેનલ જોઈ શકો છો. બાલા સરકારનું માર્ગદર્શન માટે હમણાંથી '@balasarkar108' જોડો અને તમારી તૈયરીનો રસ લો!

BALA SARKAR'S GUIDANCE FOR GPSC

28 Oct, 15:24

Live

BALA SARKAR'S GUIDANCE FOR GPSC

28 Oct, 15:24

https://www.youtube.com/live/iAX6-Tq_OVM?si=FQoGD-VrPKBgMS_E

ભૌતિક ભૂગોળ બાલા સરકાર સાથે એ પણ એક નવીન અંદાજમાં

આજે રાત્રે જ્ઞાન લાઈવ youtube ઉપર

BALA SARKAR'S GUIDANCE FOR GPSC

08 Oct, 07:00

ગુજરાતનું રણ

એક અદ્ભુત કુદરતી સૌંદર્ય
ગુજરાતનું રણ, ખાસ કરીને કચ્છનું રણ, ભારત અને વિશ્વમાં એક અનોખું અને આકર્ષક સ્થળ છે. આ વિશાળ રણ તેની સફેદ રેતી, વિશિષ્ટ વનસ્પતિ અને જીવજંતુઓ માટે જાણીતું છે.
કચ્છનું રણ:
* વિશ્વનું સૌથી મોટું મીઠું રણ: કચ્છનું રણ વિશ્વના સૌથી મોટા મીઠાના રણોમાંનું એક છે.
* બે ભાગ: કચ્છનું રણ મોટું રણ અને નાનું રણ એમ બે મુખ્ય ભાગોમાં વહેંચાયેલું છે.
* સફેદ રેતી: રણની સપાટી મીઠાના સ્ફટિકોથી ઢંકાયેલી હોવાથી તે સફેદ રંગની લાગે છે.
* વનસ્પતિ અને જીવજંતુ: રણમાં ખારાશવાળી પરિસ્થિતિમાં અનુકૂલન કરી શકે તેવા વિશિષ્ટ પ્રકારના છોડ અને જીવજંતુઓ જોવા મળે છે.
* પ્રવાસન: કચ્છનું રણ પ્રવાસીઓ માટે એક લોકપ્રિય સ્થળ છે. અહીં ઊંટ સવારી, રણમાં રાત વિતાવવી જેવી અનેક પ્રવૃત્તિઓ કરી શકાય છે.
રણની રચના:
કચ્છનું રણ સમુદ્રના પાણીના બાષ્પીભવન અને ખારાશવાળા પાણીના જમા થવાથી બન્યું છે. ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાય છે અને શિયાળામાં પાણીનું બાષ્પીભવન થતાં મીઠાના સ્ફટિકો રહી જાય છે.
રણની ખાસિયતો:
* ઉષ્ણકટિબંધીય શુષ્ક આબોહવા: આ વિસ્તારમાં ઉનાળો ખૂબ ગરમ અને શિયાળો ઠંડો હોય છે.
* ઓછો વરસાદ: અહીં વરસાદ ખૂબ ઓછો પડે છે.
* મીઠું પાણી: જમીનમાં મીઠુંનું પ્રમાણ વધુ હોવાથી અહીં સામાન્ય પાક લઈ શકાતા નથી.
* વિશિષ્ટ ભૂસ્તરશાસ્ત્ર: રણની ભૂસ્તરશાસ્ત્રીય રચના ખૂબ જ રસપ્રદ છે.
રણમાં જોવા મળતી વનસ્પતિ અને જીવજંતુ:
* વનસ્પતિ: રણમાં ખારાશવાળી પરિસ્થિતિમાં અનુકૂલન કરી શકે તેવા વિશિષ્ટ પ્રકારના છોડ જેવા કે ઝાંખરા, થોર જેવા છોડ જોવા મળે છે.
* જીવજંતુ: અહીં ઘુડખર, રણનું શિયાળ, વિવિધ પ્રકારના પક્ષીઓ જેવા જીવજંતુઓ જોવા મળે છે.
કચ્છનું રણ એ ગુજરાતનું એક અનોખું અને અદ્ભુત સ્થળ છે. જો તમે કુદરતની સુંદરતાનો આનંદ માણવા માંગતા હોવ તો કચ્છનું રણ એક શ્રેષ્ઠ સ્થળ છે.

https://t.me/balasarkar108

BALA SARKAR'S GUIDANCE FOR GPSC

07 Oct, 04:50

https://youtu.be/HM1JVlAhZ50?si=AYU5hz0Q8vDVr83S

BALA SARKAR'S GUIDANCE FOR GPSC

06 Oct, 03:34

https://www.youtube.com/live/uecJabTAdt8?si=3PZhwRn4QSunWZCh

દોસ્તો નમસ્કાર
બાલા સરકાર (નિખિલ પટેલ ) અને નિકુંજ પટેલ દ્વારા આજે ૧૦ કલાક નોન સ્ટોપ NCERT અને GCERT આધારિત ભૂગોળના લેક્ચર લાઈવ ચાલશે. જેમાં
બાલા સરકાર દ્વારા સવારે ૧૦ વાગ્યા થી બપોરે ૩ વાગ્યા સુધી ભૈતિક ભૂગોળ અને ભારત ભૂગોળ અને બપોરે ૩ થી રાત્રે ૮ વાગ્યા સુધી નિકુંજ પટેલ સાહેબ ભારતની ભૂગોળ ભણાવવાના છે.

તો આવી જજો બધા મિત્રો આજે સવારે 10:00 વાગે બાલા સાહેબ સાથે મોજ કરવા અને ભૂગોળ ભણવા.
જય હિન્દ

બાલા સરકાર

વધુ માહિતી માટે જોડાઓ બાલા સરકાર (નિખિલ પટેલ ) ની ચેનલમાં
https://t.me/balasarkar108

વધુ માહિતી માટે
Whats up : 7228814445
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/invites/contact/?i=hpfwuo57xrdf&utm_content=x21e8b

Facebook : https://www.facebook.com/nik.patel.3720

BALA SARKAR'S GUIDANCE FOR GPSC

06 Oct, 03:01

06 Oct, 02:59

નિખિલ પટેલ (બાલા સરકાર )દ્વારા જ્ઞાન લાઇવ એપ્લીકેશન અને કલાસમાં જે ભણાવ્યું છે એ બધાની નોટ્સ આ pdf માં છે
1. ગુજરાતની ભૂગોળ
2 ગુજરાતના જિલ્લાઓ

04 Oct, 01:29

CCE MAINS

*મિત્રો વિજયનગર સામ્રાજ્યમાં તુલુવ વંશના રાજા સદાશિવના શાસન દરમિયાન થયેલ તાલીકોટાનું યુદ્ધ પરીક્ષાની દૃષ્ટિથી ખુબ જ મહત્વનું છે.*

કેમ કે એ યુદ્ધ બાદ વિજયનગર સામ્રાજ્યની પડતી શરૂ થઈ તેમ કહી શકીએ.

સદાશિવ એક નિર્બળ રાજા હતો જેના સમયે શાસન એનો સેનાપતિ રામરાય ચલાવતો હતો.

તાલીકોટાના યુદ્ધમાં રામરાયનું મૃત્યુ થયું અને ત્યારબાદ તિરૂમલે સદાશિવની હત્યા કરી અરવીડુ વંશની સ્થાપના કરી.

વિજયનગર સામ્રાજ્યમાં જયારે કોઈ રાજાની હત્યા કરતું તો તે ઘટનાને 'બલાહારની ઘટના' કહેવાતી.

વિજયનગર સામ્રાજ્યમાં કુલ ૩ બલાહારની ઘટના થયેલ છે.

પ્રથમ - સાલુવ નરસિંહે સંગમ વંશના વિરૂપાક્ષ-૨ ને મારીને સાલુવ વંશની સ્થાપના કરેલ.

દ્વિતીય - તુલુવ વંશના વીર નરસિંહે સાલુવ વંશના અંતિમ શાસક ઈમ્માડીનરસિંહની હત્યા કરીને તુલુવ વંશની સ્થાપના કરેલ.

તૃતીય - અરવીડુ વંશના તિરૂમલે તુલુવ વંશના સદાશિવની હત્યા કરીને અરવીડુ વંશની સ્થાપના કરેલ તે

તાલીકોટાનું યુદ્ધ ઇસ ૧૫૬૫માં બહમની સામ્રાજ્ય અને વિજયનગર સામ્રાજ્ય વચ્ચે થયું હતું.

બહમની રાજ્ય પહેલા સંયુક્ત હતું. જેની સ્થાપના હસન ગંગુએ કરી હતી જેનું મૂળ નામ ઇસ્માઇલ મુખ હતું. રાજધાની - ગુલબર્ગ

ત્યારબાદ બહમની સામ્રાજ્ય ૫ રાજ્યોમાં વિભાજીત થઈ ગયું.

(૧) અહમદનગર (૨) બીજાપુર (૩) બરાર (૪) ગોલકોન્ડા (૫) બિદર

રાઇચુર દોઆબ તુંગભદ્રા અને ક્રિષ્ના નદી વચ્ચેનો પ્રદેશ હતો જે ખુબ જ ફળદ્રુપ હતો.

તેથી તેના પર અધિકાર માટે ઘણા યુદ્ધો થયેલ હતા.

૧૫૧૨માં કૃષ્ણ દેવરાયે રાઇચુર દોઆબ અને ગુલબર્ગનો કિલ્લો જીતી લીધો હતો.

સદાશિવ બહમનીના પાંચે રાજ્યો વચ્ચે ફુટ પાડતો હતો જેની જાણ થતા બધા એ સંયુક્ત મળીને વિજયનગર પર હુમલો કરવાનું નક્કી કર્યું. પરંતુ બરાર રાજ્યે તેમાં ભાગ લીધો નહીં.

તેમાં સદાશિવની હાર થાય છે અને સેનાપતિ રામરાયનું મૃત્યુ થાય છે.

આ યુદ્ધ બાદ વિજયનગર સામ્રાજ્યની પડતી શરુ થઈ. માટે ઇતિહાસમાં આ યુદ્ધ ખુબ જ મહત્વનું ગણી શકાય.

Join🔜 https://whatsapp.com/channel/0029Va5WBWQBlHpfzlZqpm12

BALA SARKAR'S GUIDANCE FOR GPSC

04 Oct, 01:29

#WesternDisturbance (પશ્ચિમી વિક્ષોભ)

પશ્ચિમી વિક્ષોભ એ ખાસ (Extratropical) તોફાન છે જે મુખ્યત્વે ભૂમધ્ય સાગર (Mediterranean Sea) માં ઉદભવે છે જે અચાનક ભારતીય ઉપખંડના ઉત્તર-પશ્ચિમ ભાગમાં શિયાયુ વરસાદ લાવે છે.
આ કમોસમી વરસાદ છે જે પશ્ચિમીયા પવનો (Westerlies) દ્વારા સંચાલિત છે.

આ વંટોળમાં સામાન્ય રીતે ભેજ ભૂમધ્ય સાગર અને એટલાન્ટિક મહાસાગર પર ઉદભવે છે.

ખાસ વંટોળ વૈશ્વિક ઘટના છે જેમાં ભેજ ઉપરના વાતાવરણમાં હોય છે, વિપરીત તેમના ઉષ્ણકટિબંધીય પ્રતિરૂપ જેમાં ભેજ નીચેના વાતાવરણમાં હોય છે. ઉપખંડના કિસ્સામાં, ભેજ જયારે હિમાલય પર્વત સાથે અથડાય છે ત્યારે તે વરસાદ લાવે છે.

પશ્ચિમી વિક્ષોભ રવિ પાકોના વિકાસ માટે સારું છે, જેમ કે ઘઉં.

#Formation (રચના)

પશ્ચિમી વિક્ષોભ ભૂમધ્ય સાગર પર ઉદભવે છે. યુક્રેન અને પાડોશી દેશો પરનું ઉચ્ચ વતાવરણિય દબાણ તેને મજબૂત કરે છે, તેના કારણે ધ્રુવ વિસ્તારની અતિ ઠંડી હવા તેની સાપેક્ષમાં ગરમ હવા ધરાવતા વિસ્તારમાં ધસી આવે છે.

આ ઉપલા વાતાવરણમાં વંટોળના ઉદભવ માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવે છે, જે પૂર્વ તરફ ગતિશીલ ખાસ વંટોળના ડિપ્રેસનની રચનાને પ્રોત્સાહન આપે છે.

૧૨ મી/સે ની ઝડપથી ગતિ કરતા, વિક્ષોભ ભારતીય ઉપખંડ તરફ જ્યાં સુધી હિમાલય તેની ગતિને અવરોધે નહીં ત્યાં સુધી આગળ વધે છે, જ્યાં ડિપ્રેસન
ઝડપથી નબળું પડે છે. પશ્ચિમી વિક્ષોભ મધ્ય અક્ષાંશ સમતીષોષ્ણબંધીય પશ્ચિમીયા પવનોમાં જોડાય જાય છે.

#SignificanceOnIndianClimate
(ભારતના વાતાવરણ પર તેનું મહત્વ)

પશ્ચિમી વિક્ષોભ, ખાસ કરીને શિયાળામાં, ભારતીય ઉપખંડના નીચાણવાળા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ લાવે છે અને પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા લાવે છે. તે ભારતના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં શિયાયુ અને પૂર્વ ચોમાસું વરસાદ માટે મુખ્ય જવાબદાર છે.

શિયાળામાં આ વરસાદ ખેતી માટે ખુબ જ ઉપયોગી છે, વિશેષ રવિ પાકો માટે. ઘઉં તેમાંથી એક મહત્વનો પાક છે, જે ભારતની ખાદ્ય સુરક્ષા હાંસિલ કરવામાં મદદ કરે છે.

સામાન્યરીતે શિયાળાની સીઝનમાં ૪ થી ૫ પશ્ચિમી વિક્ષોભ થતા હોય છે. વરસાદની વહેંચણી અને માત્રા દરેક વિક્ષોભ સાથે બદલાય છે.

પશ્ચિમી વિક્ષેપ સામાન્ય રીતે વાદળછાયું આકાશ, રાતે ઉચ્ચ તાપમાન અને અસામાન્ય વરસાદ સાથે સંકળાયેલા હોય છે. પશ્ચિમી વિક્ષોભને લીધે વધુ પડતા વરસાદથી પાકને નુકશાન, ભૂસ્ખલન, પૂર અને હિમપ્રપાત થાય છે.

ઇન્ડો-ગેંગેટિક મેદાનો પર, તેઓ પ્રસંગોપાત ઠંડા પવનોની સ્થિતિ અને ગાઢ ધુમ્મસ લાવે છે. આ પરિસ્થિતિઓ અન્ય પશ્ચિમી વિક્ષોભ દ્વારા ખલેલ ન થાય ત્યાં સુધી સ્થિર રહે છે.

જ્યારે પશ્ચિમી વિક્ષોભ ચોમાસાની શરૂઆત પહેલા ઉત્તરપશ્ચિમ ભારત તરફ આગળ વધે છે, ત્યારે આ પ્રદેશમાં ચોમાસાના પ્રવાહની અસ્થાયી પ્રગતિ થાય છે.

#EffectsOnMonssons

શિયાળા બાદ પશ્ચિમી વિક્ષોભની સંખ્યામાં ઘટાડો થાય છે. ઉનાળાના એપ્રિલ અને મે મહિના દરમિયાન, તે ઉત્તર ભારત તરફ ગતિ કરે છે.

નૈઋત્ય ચોમાસુ સામાન્યરીતે ઉત્તર હિમાલય વિસ્તારમાં પૂર્વથી પશ્ચિમ તરફ આગળ વધે છે, વિપરીત પશ્ચિમ વિક્ષોભ ઉત્તર ભારતમાં પશ્ચિમ થી પૂર્વ તરફ આગળ વધે છે. આ ઉત્તર-પશ્ચિમ ભારતના અમુક ભાગોમાં ચોમાસું સક્રિય કરવામાં મદદ કરે છે.

પશ્ચિમી વિક્ષોભની ચોમાસા સાથેની ક્રિયાપ્રતિક્રિયા (Interaction) ને કારણે ક્યારેક ઘન વાદળ અને ભારે વરસાદ થાય છે. ઉત્તર ભારતમાં ૨૦૧૩માં આવેલ પૂર, જેના લીધે ૩ દિવસમાં ૫૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા, તે આવી જ એક ક્રિયા પ્રતિક્રિયાને લીધે થયું હતું.

જય હિંદ!!!

https://whatsapp.com/channel/0029Va5WBWQBlHpfzlZqpm12

BALA SARKAR'S GUIDANCE FOR GPSC

03 Oct, 05:29

29 Sep, 14:59

https://www.youtube.com/live/JrVjXKxROWs?si=tNpVlAsw18zagpN6

BALA SARKAR'S GUIDANCE FOR GPSC

19 Sep, 14:46

https://www.youtube.com/live/bVbnzOQ6hl8?si=1IEQyyFXAvoe7cjk

BALA SARKAR'S GUIDANCE FOR GPSC

08 May, 17:57

CCE GROUP B MATE GEOGRAPHY NO SYLLABUS AVI GAYO CHE. APADE JE ADVANCE PLANING KARYU CHE AMA BADHU AVI JASE .
GROUP A AND B NI TAIYARI JODE J KARAJO JO BANNE MA PASS THAO TO GOLDEN CHANCE CHE

CCE WITH BALA 🙏

BALA SARKAR'S GUIDANCE FOR GPSC

05 May, 16:37

CCE MAINS

*મિત્રો વિજયનગર સામ્રાજ્યમાં તુલુવ વંશના રાજા સદાશિવના શાસન દરમિયાન થયેલ તાલીકોટાનું યુદ્ધ પરીક્ષાની દૃષ્ટિથી ખુબ જ મહત્વનું છે.*

કેમ કે એ યુદ્ધ બાદ વિજયનગર સામ્રાજ્યની પડતી શરૂ થઈ તેમ કહી શકીએ.

સદાશિવ એક નિર્બળ રાજા હતો જેના સમયે શાસન એનો સેનાપતિ રામરાય ચલાવતો હતો.

તાલીકોટાના યુદ્ધમાં રામરાયનું મૃત્યુ થયું અને ત્યારબાદ તિરૂમલે સદાશિવની હત્યા કરી અરવીડુ વંશની સ્થાપના કરી.

વિજયનગર સામ્રાજ્યમાં જયારે કોઈ રાજાની હત્યા કરતું તો તે ઘટનાને 'બલાહારની ઘટના' કહેવાતી.

વિજયનગર સામ્રાજ્યમાં કુલ ૩ બલાહારની ઘટના થયેલ છે.

પ્રથમ - સાલુવ નરસિંહે સંગમ વંશના વિરૂપાક્ષ-૨ ને મારીને સાલુવ વંશની સ્થાપના કરેલ.

દ્વિતીય - તુલુવ વંશના વીર નરસિંહે સાલુવ વંશના અંતિમ શાસક ઈમ્માડીનરસિંહની હત્યા કરીને તુલુવ વંશની સ્થાપના કરેલ.

તૃતીય - અરવીડુ વંશના તિરૂમલે તુલુવ વંશના સદાશિવની હત્યા કરીને અરવીડુ વંશની સ્થાપના કરેલ તે

તાલીકોટાનું યુદ્ધ ઇસ ૧૫૬૫માં બહમની સામ્રાજ્ય અને વિજયનગર સામ્રાજ્ય વચ્ચે થયું હતું.

બહમની રાજ્ય પહેલા સંયુક્ત હતું. જેની સ્થાપના હસન ગંગુએ કરી હતી જેનું મૂળ નામ ઇસ્માઇલ મુખ હતું. રાજધાની - ગુલબર્ગ

ત્યારબાદ બહમની સામ્રાજ્ય ૫ રાજ્યોમાં વિભાજીત થઈ ગયું.

(૧) અહમદનગર (૨) બીજાપુર (૩) બરાર (૪) ગોલકોન્ડા (૫) બિદર

રાઇચુર દોઆબ તુંગભદ્રા અને ક્રિષ્ના નદી વચ્ચેનો પ્રદેશ હતો જે ખુબ જ ફળદ્રુપ હતો.

તેથી તેના પર અધિકાર માટે ઘણા યુદ્ધો થયેલ હતા.

૧૫૧૨માં કૃષ્ણ દેવરાયે રાઇચુર દોઆબ અને ગુલબર્ગનો કિલ્લો જીતી લીધો હતો.

સદાશિવ બહમનીના પાંચે રાજ્યો વચ્ચે ફુટ પાડતો હતો જેની જાણ થતા બધા એ સંયુક્ત મળીને વિજયનગર પર હુમલો કરવાનું નક્કી કર્યું. પરંતુ બરાર રાજ્યે તેમાં ભાગ લીધો નહીં.

તેમાં સદાશિવની હાર થાય છે અને સેનાપતિ રામરાયનું મૃત્યુ થાય છે.

આ યુદ્ધ બાદ વિજયનગર સામ્રાજ્યની પડતી શરુ થઈ. માટે ઇતિહાસમાં આ યુદ્ધ ખુબ જ મહત્વનું ગણી શકાય.

Join🔜 https://whatsapp.com/channel/0029Va5WBWQBlHpfzlZqpm12

BALA SARKAR'S GUIDANCE FOR GPSC

03 May, 18:07

#WesternDisturbance (પશ્ચિમી વિક્ષોભ)

પશ્ચિમી વિક્ષોભ એ ખાસ (Extratropical) તોફાન છે જે મુખ્યત્વે ભૂમધ્ય સાગર (Mediterranean Sea) માં ઉદભવે છે જે અચાનક ભારતીય ઉપખંડના ઉત્તર-પશ્ચિમ ભાગમાં શિયાયુ વરસાદ લાવે છે.
આ કમોસમી વરસાદ છે જે પશ્ચિમીયા પવનો (Westerlies) દ્વારા સંચાલિત છે.

આ વંટોળમાં સામાન્ય રીતે ભેજ ભૂમધ્ય સાગર અને એટલાન્ટિક મહાસાગર પર ઉદભવે છે.

ખાસ વંટોળ વૈશ્વિક ઘટના છે જેમાં ભેજ ઉપરના વાતાવરણમાં હોય છે, વિપરીત તેમના ઉષ્ણકટિબંધીય પ્રતિરૂપ જેમાં ભેજ નીચેના વાતાવરણમાં હોય છે. ઉપખંડના કિસ્સામાં, ભેજ જયારે હિમાલય પર્વત સાથે અથડાય છે ત્યારે તે વરસાદ લાવે છે.

પશ્ચિમી વિક્ષોભ રવિ પાકોના વિકાસ માટે સારું છે, જેમ કે ઘઉં.

#Formation (રચના)

પશ્ચિમી વિક્ષોભ ભૂમધ્ય સાગર પર ઉદભવે છે. યુક્રેન અને પાડોશી દેશો પરનું ઉચ્ચ વતાવરણિય દબાણ તેને મજબૂત કરે છે, તેના કારણે ધ્રુવ વિસ્તારની અતિ ઠંડી હવા તેની સાપેક્ષમાં ગરમ હવા ધરાવતા વિસ્તારમાં ધસી આવે છે.

આ ઉપલા વાતાવરણમાં વંટોળના ઉદભવ માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવે છે, જે પૂર્વ તરફ ગતિશીલ ખાસ વંટોળના ડિપ્રેસનની રચનાને પ્રોત્સાહન આપે છે.

૧૨ મી/સે ની ઝડપથી ગતિ કરતા, વિક્ષોભ ભારતીય ઉપખંડ તરફ જ્યાં સુધી હિમાલય તેની ગતિને અવરોધે નહીં ત્યાં સુધી આગળ વધે છે, જ્યાં ડિપ્રેસન
ઝડપથી નબળું પડે છે. પશ્ચિમી વિક્ષોભ મધ્ય અક્ષાંશ સમતીષોષ્ણબંધીય પશ્ચિમીયા પવનોમાં જોડાય જાય છે.

#SignificanceOnIndianClimate
(ભારતના વાતાવરણ પર તેનું મહત્વ)

પશ્ચિમી વિક્ષોભ, ખાસ કરીને શિયાળામાં, ભારતીય ઉપખંડના નીચાણવાળા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ લાવે છે અને પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા લાવે છે. તે ભારતના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં શિયાયુ અને પૂર્વ ચોમાસું વરસાદ માટે મુખ્ય જવાબદાર છે.

શિયાળામાં આ વરસાદ ખેતી માટે ખુબ જ ઉપયોગી છે, વિશેષ રવિ પાકો માટે. ઘઉં તેમાંથી એક મહત્વનો પાક છે, જે ભારતની ખાદ્ય સુરક્ષા હાંસિલ કરવામાં મદદ કરે છે.

સામાન્યરીતે શિયાળાની સીઝનમાં ૪ થી ૫ પશ્ચિમી વિક્ષોભ થતા હોય છે. વરસાદની વહેંચણી અને માત્રા દરેક વિક્ષોભ સાથે બદલાય છે.

પશ્ચિમી વિક્ષેપ સામાન્ય રીતે વાદળછાયું આકાશ, રાતે ઉચ્ચ તાપમાન અને અસામાન્ય વરસાદ સાથે સંકળાયેલા હોય છે. પશ્ચિમી વિક્ષોભને લીધે વધુ પડતા વરસાદથી પાકને નુકશાન, ભૂસ્ખલન, પૂર અને હિમપ્રપાત થાય છે.

ઇન્ડો-ગેંગેટિક મેદાનો પર, તેઓ પ્રસંગોપાત ઠંડા પવનોની સ્થિતિ અને ગાઢ ધુમ્મસ લાવે છે. આ પરિસ્થિતિઓ અન્ય પશ્ચિમી વિક્ષોભ દ્વારા ખલેલ ન થાય ત્યાં સુધી સ્થિર રહે છે.

જ્યારે પશ્ચિમી વિક્ષોભ ચોમાસાની શરૂઆત પહેલા ઉત્તરપશ્ચિમ ભારત તરફ આગળ વધે છે, ત્યારે આ પ્રદેશમાં ચોમાસાના પ્રવાહની અસ્થાયી પ્રગતિ થાય છે.

#EffectsOnMonssons

શિયાળા બાદ પશ્ચિમી વિક્ષોભની સંખ્યામાં ઘટાડો થાય છે. ઉનાળાના એપ્રિલ અને મે મહિના દરમિયાન, તે ઉત્તર ભારત તરફ ગતિ કરે છે.

નૈઋત્ય ચોમાસુ સામાન્યરીતે ઉત્તર હિમાલય વિસ્તારમાં પૂર્વથી પશ્ચિમ તરફ આગળ વધે છે, વિપરીત પશ્ચિમ વિક્ષોભ ઉત્તર ભારતમાં પશ્ચિમ થી પૂર્વ તરફ આગળ વધે છે. આ ઉત્તર-પશ્ચિમ ભારતના અમુક ભાગોમાં ચોમાસું સક્રિય કરવામાં મદદ કરે છે.

પશ્ચિમી વિક્ષોભની ચોમાસા સાથેની ક્રિયાપ્રતિક્રિયા (Interaction) ને કારણે ક્યારેક ઘન વાદળ અને ભારે વરસાદ થાય છે. ઉત્તર ભારતમાં ૨૦૧૩માં આવેલ પૂર, જેના લીધે ૩ દિવસમાં ૫૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા, તે આવી જ એક ક્રિયા પ્રતિક્રિયાને લીધે થયું હતું.

જય હિંદ!!!

https://whatsapp.com/channel/0029Va5WBWQBlHpfzlZqpm12

BALA SARKAR'S GUIDANCE FOR GPSC

16 Mar, 04:33

💥💥💥
*આપની આતુરતાનો અંત...*

🖥️🖥️🖥️
ઘરે બેઠાં કોડિંગ શીખવા માટે આપ સૌના આગ્રહ અને વિનંતીને પ્રાથમિકતા આપીને...

*તારીખ 16/03/2024, શનિવારે રાત્રે 08:30 કલાકે લાઈવ - Code Crafters:*

C Programming (ગુજરાતી ભાષામાં - ગમ્મત સાથે જ્ઞાન) નો online લાઈવ ડેમો લેક્ચર - 👉🏻 YouTube પર...

*_શ્રીકાન્ત પટેલ (Horizon Computer Education & IT Training Center - Gandhinagar) દ્વારા આગવી શૈલી માં..._* 👌👌👌

*મોજ સાથે કોડિંગમાં કરીએ ખોજ...*
😄

🔗 _*ઓનલાઇન લાઈવ ડેમો લેક્ચર માટેની લિંક:*_
https://youtube.com/live/Vj0mEq9WnCU?feature=share

📝📝📝

BALA SARKAR'S GUIDANCE FOR GPSC

08 Jan, 04:19

Ncert na 2 geography na demo lecture manthi
5 question gpsc gs 2 ma puchaya che.

Bala

BALA SARKAR'S GUIDANCE FOR GPSC

06 Jan, 03:59

https://youtu.be/wrMRckCRQns?si=SJ1YWkfoBXMCAn2s

BALA SARKAR'S GUIDANCE FOR GPSC

05 Jan, 16:30

https://www.youtube.com/live/v830kkgoFiY?si=Wor9w5bwIPnRS-iC

BALA SARKAR'S GUIDANCE FOR GPSC

04 Jan, 08:06

https://www.youtube.com/live/UHn5DXtcMTI?si=iw9OA6uVaO9q8JnE