*આભ વરસે તો હું છત્રી લઈ લઉ પણ નયન - વરસે તો હું શુ કરું ?*
*સિંહ ગરજે તો હું ભાગી યે જઊ , પણ કોઇક નો અહંકાર ગરજે તો હું શું કરું ?*
*પગમાં કાટો ખટકે તો કાઢી લઊં , પણ કોકની વાત મનમાં ખટકે તો હું શું કરું ?*
*પીડા છલકે તો હું ગોળી લઈ લઉ , પણ વેદના છલકે તો શું હું કરું ?*
*રસ્તે દેખાઓ તો સામે થી બોલાવી લઉં , પણ તમે રસ્તો બદલી નાખો તો હું શું કરું ?*
J