EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG) @atntgt Channel on Telegram

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

@atntgt

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG) (English)

Welcome to EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG) Telegram channel! This channel, managed by user @atntgt, is your go-to source for all things related to employment opportunities in Bhavnagar, Gujarat. Whether you are a job seeker looking for the latest vacancies or an employer seeking qualified candidates, this channel has got you covered

Who is it? EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG) is a dedicated Telegram channel that aims to connect job seekers and employers in the Bhavnagar region of Gujarat. It serves as a platform for sharing information about job openings, career fairs, skill development programs, and other relevant opportunities in the area

What is it? This channel serves as a virtual employment office for the Bhavnagar community, providing a centralized space for job-related information and networking. Job seekers can stay updated on the latest job openings and hiring trends, while employers can showcase their job opportunities to a targeted audience

Whether you are a fresher looking for your first job or an experienced professional seeking new opportunities, EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG) is the place to be. Join us today and take the next step towards your dream career!

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

10 Feb, 10:29

દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

10 Feb, 05:53

તાલુકા કેમ્પ ગારીયાધાર

" જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આગામી તાલુકા કેમ્પનું આયોજન".
તા. 10/02/2025
સમય: સવારે 10:30 કલાકે
સ્થળઃ સરકારી આરામગૃહ, ગારીયાધાર

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

07 Feb, 05:45

તાલુકા કેમ્પ શિહોર

" જિલ્લા રોજગાર વિનિમય કચેરી , ભાવનગર દ્વારા આગામી તાલુકા કેમ્પનું આયોજન".
તા. 07/02/2025
સમય: સવારે 10:30 કલાકે
સ્થળઃ પથિકાશ્રમ, આઇ. સી. ડી. એસ હૉલ, શિહોર

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

05 Feb, 06:02

• મિત્રો આવતી કાલના ભરતીમેળામાં ભાગ લેવાનું ચૂકશો નહિ*
રોજગાર ભરતીમેળો:- ૬-૦૨-૨૦૨૫ (ગુરૂવાર)
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. (નોંધ કોઈ કારણોસર રજીસ્ટ્રેશન ના થઈ શકે તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે) ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૦૩ કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
તારીખ: ૬-૦૨-૨૦૨૫ (ગુરૂવાર)
સમય: સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર
બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર

(યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

01 Feb, 12:02

દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા વર્ષ 2024

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

31 Jan, 09:05

રોજગાર ભરતીમેળો:- ૬-૦૨-૨૦૨૫ (ગુરૂવાર)
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. (નોંધ કોઈ કારણોસર રજીસ્ટ્રેશન ના થઈ શકે તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે) ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની જરૂરી કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
તારીખ: ૬-૦૨-૨૦૨૫ (ગુરૂવાર)
સમય: સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર
બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર
(યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

27 Jan, 07:50

• મિત્રો આવતી કાલના ભરતીમેળામાં ભાગ લેવાનું ચૂકશો નહિ*
રોજગાર ભરતીમેળો:- ૨૮-૦૧-૨૦૨૫ (મંગળવાર)
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. (નોંધ કોઈ કારણોસર રજીસ્ટ્રેશન ના થઈ શકે તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે) ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૦૨ કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
તારીખ: ૨૮-૦૧-૨૦૨૫ (મંગળવાર)
સમય: સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર
બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર
રજીસ્ટ્રેશન લિન્ક :- https://forms.gle/LZ31xrcjAWCVYogQ6
(યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

23 Jan, 09:33

• મિત્રો આવતી કાલના ભરતીમેળામાં ભાગ લેવાનું ચૂકશો નહિ*
રોજગાર ભરતીમેળો:- ૨૪-0૧-૨૦૨૫ (શુક્રવાર)
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
તારીખ: ૨૪-૦૧-૨૦૨૫ (શુક્રવાર)
સમય: સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર
બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર

રજીસ્ટ્રેશન લિન્ક :- https://forms.gle/X6dNnifbNzyoZ1ms8
(યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

18 Jan, 10:54

*રોજગાર ભરતીમેળો તા. 20/01/2025 - સિહોર*

(નોંધ: દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીદાતા દ્વારા ઉપરોક્ત જોબફેરમાં કોઈ વેકેન્સિ નોંધાવેલ ના હોય, દિવાયાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે નહીં.)

ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આપેલ તારીખ અને સમયે સ્થળ પર રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવા આવવું ફરજિયાત છે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં નીચે દર્શાવેલ ખાનગીક્ષેત્રનાં એકમમાં વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં નીચેની લાયકાત ધરાવતા હોય અને આ જગ્યા ઉપર કામ કરવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 05 કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

સ્થળ: ઔદ્યોગિક તાલીમ સંસ્થા સિહોર, PGVCL કચેરી ની બાજુમાં,ભાવનગર રાજકોટ હાઇવે, જીલ્લો ભાવનગર.

તારીખ: 20/01/2025
સમય: સવારે 11:00 કલાકે

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

16 Jan, 07:13

રોજગાર ભરતીમેળો:- ૨૪-૦૧-૨૦૨૫ (શુક્રવાર)
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. (નોંધ કોઈ કારણોસર રજીસ્ટ્રેશન ના થઈ શકે તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે) ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૦૨ કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
તારીખ: ૨૪-૦૧-૨૦૨૫ (શુક્રવાર)
સમય: સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર
બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર

રજીસ્ટ્રેશન લિન્ક :- https://forms.gle/X6dNnifbNzyoZ1ms8
(યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

16 Jan, 05:16

તાલુકા કેમ્પ જેસર

" જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આગામી તાલુકા કેમ્પનું આયોજન".
તા. 16/01/2025
સમય: સવારે 10:30 કલાકે
સ્થળઃ તાલુકા પંચાયતની કચેરી, જેસર

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

13 Jan, 03:01

તાલુકા કેમ્પ મહુવા

" જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આગામી તાલુકા કેમ્પનું આયોજન".
તા. 13/01/2025
સમય: સવારે 10:30 કલાકે
સ્થળઃ સરકારી આરામગૃહ, મહુવા

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

09 Jan, 12:28

તાલુકા કેમ્પ ગારીયાધાર

" જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આગામી તાલુકા કેમ્પનું આયોજન".
તા. 10/01/2025
સમય: સવારે 10:30 કલાકે
સ્થળઃ સરકારી આરામગૃહ, ગારીયાધાર

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

09 Jan, 07:31

આવતીકાલનાં ભરતીમેળામાં ભાગ લેવાનું ચૂકશો નહી.

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

06 Jan, 12:08

તાલુકા કેમ્પ શિહોર

" જિલ્લા રોજગાર વિનિમય કચેરી , ભાવનગર દ્વારા આગામી તાલુકા કેમ્પનું આયોજન".
તા. 07/01/2025
સમય: સવારે 10:30 કલાકે
સ્થળઃ પથિકાશ્રમ પાછળ, આઇ. સી. ડી. એસ હૉલ, શિહોર

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

06 Jan, 06:39

*રોજગાર ભરતીમેળો તા.10-01-2025 (શુક્રવાર) - ભાવનગર*

(નોંધ: દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીદાતા દ્વારા ઉપરોક્ત જોબફેરમાં કોઈ વેકેન્સિ નોંધાવેલ ના હોય, દિવાયાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે નહીં.)

ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આપેલ તારીખ અને સમયે સ્થળ પર રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવા આવવું ફરજિયાત છે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં નીચે દર્શાવેલ ખાનગીક્ષેત્રનાં એકમમાં વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં નીચેની લાયકાત ધરાવતા હોય અને આ જગ્યા ઉપર કામ કરવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 02 કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

તા.10-01-2025 (શુક્રવાર)
સ્થળ: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ- ૫/૬, બહુમાળી ભવન, ભાવનગર
સમય: સવારે 10:30 કલાકે

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

26 Dec, 11:55

આવતી કાલના ભરતીમેળામાં ભાગ લેવાનું ભૂલશો નહિ.

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

24 Dec, 06:31

નોકરીદાતાની વિગત અપડેટ થયેલ છે.

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

24 Dec, 06:30

રોજગાર ભરતીમેળો તા.27-12-2024 (શુક્રવાર) - ભાવનગર

(નોંધ: દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીદાતા દ્વારા ઉપરોક્ત જોબફેરમાં કોઈ વેકેન્સિ નોંધાવેલ નથી.)

ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આપેલ તારીખ અને સમયે સ્થળ પર રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવા આવવું ફરજિયાત છે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં નીચે દર્શાવેલ ખાનગીક્ષેત્રનાં એકમમાં વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં નીચેની લાયકાત ધરાવતા હોય અને આ જગ્યા ઉપર કામ કરવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 10 કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

તા.27-12-2024 (શુક્રવાર)
સ્થળ: કોસમોસ કોમ્પ્યુટર, ચોથો માળ, શિવા બ્લેસિંગ-૩, શામળદાસ કોલેજ સામે, વેલેન્ટાઇન સર્કલ, ભાવનગર
સમય: સવારે 10:30 કલાકે

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

21 Dec, 07:16

16 Dec, 05:04

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG) pinned «આવતી કાલના ભરતીમેળામાં ભાગ લેવાનું ચૂકશો નહીં. (જે ઉમેદવારોએ કલ્યાણ જ્વેલર્સ માં ઇન્ટરવ્યૂ આપવાનું હોય તેમણે પાસપોર્ટ સાઇઝ નો ફોટો સાથે લાવવો.)»

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

16 Dec, 05:04

આવતી કાલના ભરતીમેળામાં ભાગ લેવાનું ચૂકશો નહીં. (જે ઉમેદવારોએ કલ્યાણ જ્વેલર્સ માં ઇન્ટરવ્યૂ આપવાનું હોય તેમણે પાસપોર્ટ સાઇઝ નો ફોટો સાથે લાવવો.)

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

13 Dec, 13:53

આઈ.ટી.આઈ ના ઉમેદવારો માટે પણ નોકરી દાતાએ જગ્યાઓ નોંધાવેલ હોય, ઉપરોક્ત ફોટોમાં દર્શાવેલ આઈ.ટી.આઈ ની લાયકાત ધરાવતા ઉમેદવારો હાજર રહી શકશે.

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

12 Dec, 10:22

રોજગાર ભરતીમેળો તા.17-12-2024 (મંગળવાર) - ભાવનગર

(નોંધ: દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીદાતા દ્વારા ઉપરોક્ત જોબફેરમાં કોઈ વેકેન્સિ નોંધાવેલ ના હોય, દિવાયાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે નહીં.)

ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આપેલ તારીખ અને સમયે સ્થળ પર રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવા આવવું ફરજિયાત છે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં નીચે દર્શાવેલ ખાનગીક્ષેત્રનાં એકમમાં વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં નીચેની લાયકાત ધરાવતા હોય અને આ જગ્યા ઉપર કામ કરવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 05 કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

તા.17-12-2024 (મંગળવાર)
સ્થળ: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ- ૫/૬, બહુમાળી ભવન, ભાવનગર
સમય: સવારે 11:00 કલાકે

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

11 Dec, 05:55

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ જાહેરાત

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

10 Dec, 04:15

તાલુકા કેમ્પ ગારીયાધાર

" જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આગામી તાલુકા કેમ્પનું આયોજન".
તા. 10/12/2024
સમય: સવારે 10:30 કલાકે
સ્થળઃ સરકારી આરામગૃહ, ગારીયાધાર

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

21 Nov, 03:47

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG) pinned «»

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

18 Nov, 07:24

રોજગાર ભરતીમેળો તા.22-11-2024 (શુક્રવાર) - ભાવનગર

(નોંધ: દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીદાતા દ્વારા ઉપરોક્ત જોબફેરમાં કોઈ વેકેન્સિ નોંધાવેલ ના હોય, દિવાયાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે નહીં.)

ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આપેલ તારીખ અને સમયે સ્થળ પર રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવા આવવું ફરજિયાત છે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં નીચે દર્શાવેલ ખાનગીક્ષેત્રનાં એકમમાં વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં નીચેની લાયકાત ધરાવતા હોય અને આ જગ્યા ઉપર કામ કરવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 05 કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

તા. 22-11-2024 (શુક્રવાર)
સ્થળ: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ- ૫/૬, બહુમાળી ભવન, ભાવનગર
સમય: સવારે 10:30 કલાકે

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

14 Nov, 10:01

તા.16-11-2024 ના રોજ આયોજિત રોજગાર ભરતીમેળામાં ભાગ લેવાનું ચૂકશો નહીં.

(રોજગાર કચેરી ભાવનગર દ્વારા સમયાંતરે નામાંકિત કંપનીઓને ભરતીમેળામાં આમંત્રિત કરી ઉમેદવારોને રોજગારી પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે, તો આપની આસપાસના સગા-સબંધીઓ તથા મિત્રો, જ્ઞાતિના સભ્યો તરફ આ ચેનલ ને જરૂર થી શેર કરશો જેથી યોગ્ય રોજગારીની તક નો લાભ મેળવી શકે.)

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

13 Nov, 04:16

તાલુકા કેમ્પ મહુવા

" જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આગામી તાલુકા કેમ્પનું આયોજન".
તા. 13/11/2024
સમય: સવારે 10:30 કલાકે
સ્થળઃ સરકારી આરામગૃહ, મહુવા

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

12 Nov, 12:06

નોકરીદાતાની વિગત અપડેટ થયેલ છે દરેક મિત્રોએ વિગત ચકાસવી તથા મિત્રો સાથે શેર કરવી.

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

12 Nov, 07:57

રોજગાર ભરતીમેળો તા.16-11-2024 (શનિવાર)- ભાવનગર

(નોંધ: દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીદાતા દ્વારા ઉપરોક્ત જોબફેરમાં કોઈ વેકેન્સિ નોંધાવેલ ના હોય, દિવાયાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે નહીં.)

ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આપેલ તારીખ અને સમયે સ્થળ પર રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવા આવવું ફરજિયાત છે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં નીચે દર્શાવેલ ખાનગીક્ષેત્રનાં એકમમાં વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં નીચેની લાયકાત ધરાવતા હોય અને આ જગ્યા ઉપર કામ કરવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 05 કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

તા. 16-11-2024 (શનિવાર)
સ્થળ: ડૉ. આંબેડકર ભવન, એસ. ટી. બસ સ્ટેન્ડ પાસે, પાનવાડી, ભાવનગર
સમય: સવારે 10:30 કલાકે

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

11 Nov, 06:06

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG) pinned Deleted message

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

11 Nov, 06:05

PM ઇન્ટર્નશીપ યોજના છેલ્લી તા.૧૫/૧૧/૨૦૨૪.

રજીસ્ટ્રેશન કરવામાં કોઈ સમસ્યા જણાય તો ઉમેદવારોએ રોજગાર કચેરી ભાવનગર નો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

11 Nov, 05:26

https://forms.gle/YZMMSkbSv7qw669t5

ભાવનગર ખાતે આવેલ RAJ ENTERPRISE - માટે Accountant, Tele caller માટે નીચે મુજબનાં ઉમેદવારોની જરૂર હોય, ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આ લિન્ક પર તા.13-11-2024 સુધીમાં રજીસ્ટ્રેશન કરી લેવાનું રેહશે.

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

11 Nov, 05:25

તાલુકા કેમ્પ ગારીયાધાર

" જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આગામી તાલુકા કેમ્પનું આયોજન".
તા. 11/11/2024
સમય: સવારે 10:30 કલાકે
સ્થળઃ સરકારી આરામગૃહ, ગારીયાધાર

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

10 Nov, 06:30

પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજના- રજીસ્ટ્રેશનની વધુ માહિતી માટે નીચે આપેલ લિંક ક્લિક કરી વિડિયો જોઈ શકો છો.
- https://www.youtube.com/watch?v=CRUpP_wlVo0

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

10 Nov, 06:22

પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા માટેની સુવર્ણ તક - (આજે તારીખ: 10-11-2024 છેલ્લો દિવસ હોય વહેલી તકે રજીસ્ટ્રેશન કરી યોજનાનો લાભ લઈ શકશો)

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

08 Nov, 11:24

આવતી કાલે ભરતીમેળામાં ભાગ લેવાનું ચૂકશો નહીં.

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

08 Nov, 08:59

*PM ENTERNSHIP SCHEME (PMIS)*

*ભારત સરકાર દ્વારા 3 જી ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ જાહેર થયેલ PM Internship Scheme(PMIS) હેઠળ ભારતની ટોચની ૫૦૦ કંપનીઓમાં આપને અંતિમ વર્ષ ની પરીક્ષા પાસ કર્યા પછી ૧૨ મહિના માટે Internship કરવા માટે ની તક આપવામાં આવેલ છે.*

આ યોજના માટે રસ ધરાવતા ઉમેદવારોને આ સાથે સામેલ PDF ડાઉનલોડ કરી સંપુર્ણ માહિતીનો અભ્યાસ કર્યા બાદ આપેલ લિંક અથવા QR Code સ્કેન કરીને સંપુર્ણ વિગત ભરવી.

*ખાસ નોંધ : આપના આ ગૂગલ ફોર્મ માં વિગત ભર્યા બાદ આપના E-Mail પર અપડેટ આવશે. જેથી આપે આપનું E-Mail ચકાસતા રહેવું.*

રજીસ્ટ્રેશન માટે લિંક : https://forms.gle/ysNS1QB2iwVtScfc6

વધુ વિગત માટે :
જિલ્લા રોજગાર વિનિમય કચેરી,
બહુમાળી ભવન, ભાવનગર નો રૂબરૂ સંપર્ક કરવો.

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

07 Nov, 10:46

રોજગાર ભરતીમેળો તા.09-11-2024 (શનિવાર)- ભાવનગર

(નોંધ: દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીદાતા દ્વારા ઉપરોક્ત જોબફેરમાં કોઈ વેકેન્સિ નોંધાવેલ ના હોય, દિવાયાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે નહીં.)

ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આપેલ તારીખ અને સમયે સ્થળ પર રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવા આવવું ફરજિયાત છે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં નીચે દર્શાવેલ ખાનગીક્ષેત્રનાં એકમમાં વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં નીચેની લાયકાત ધરાવતા હોય અને આ જગ્યા ઉપર કામ કરવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 05 કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

તા. 09-11-2024 (શનિવાર)
સ્થળ: જિલ્લા રોજગાર વિનિમય કચેરી-ભાવનગર, એફ-5/6, બહુમાળી ભવન, ભાવનગર
સમય: સવારે 10:30 કલાકે

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

07 Nov, 05:06

તાલુકા કેમ્પ શિહોર

" જિલ્લા રોજગાર વિનિમય કચેરી , ભાવનગર દ્વારા આગામી તાલુકા કેમ્પનું આયોજન".
તા. 07/11/2024
સમય: સવારે 10:30 કલાકે
સ્થળઃ પથિકાશ્રમ, આઇ. સી. ડી. એસ હૉલ, શિહોર

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

31 Oct, 04:13

ℍ𝕒𝕡𝕡𝕪 𝔻𝕚𝕨𝕒𝕝𝕚 🪔

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

28 Oct, 05:14

તાલુકા કેમ્પ પાલિતાણા

" જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આગામી તાલુકા કેમ્પનું આયોજન".
તા. 28/10/2024
સમય: 10:30 કલાકે
સ્થળઃ પથિકાશ્રમ, પાલિતાણા

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

24 Oct, 09:43

ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ રૂબરૂ સ્થળ પર અચૂક હાજર રહેવું.

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

22 Oct, 05:10

તાલુકા કેમ્પ તળાજા

" મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, ભાવનગર દ્વારા આગામી તાલુકા કેમ્પનું આયોજન".
તા. 22/10/2024
સમય: 10:30 કલાકે
સ્થળઃ મીટીંગ હોલ, તાલુકા પંચાયત કચેરી, તળાજા

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

21 Oct, 08:02

રોજગાર ભરતીમેળો તા.25-10-2024 (શુક્રવાર)- ભાવનગર

(નોંધ: દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીદાતા દ્વારા ઉપરોક્ત જોબફેરમાં કોઈ વેકેન્સિ નોંધાવેલ ના હોય, દિવાયાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે નહીં.)

ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આપેલ તારીખ અને સમયે સ્થળ પર રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવા આવવું ફરજિયાત છે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં નીચે દર્શાવેલ ખાનગીક્ષેત્રનાં એકમમાં વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં નીચેની લાયકાત ધરાવતા હોય અને આ જગ્યા ઉપર કામ કરવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 05 કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

તા. 25-10-2024 (શુક્રવાર)
સ્થળ: જિલ્લા રોજગાર વિનિમય કચેરી-ભાવનગર, એફ-5/6, બહુમાળી ભવન,ભાવનગર
સમય: સવારે 10:30 કલાકે

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

18 Oct, 10:22

તાલુકા કેમ્પ ઘોઘા

" મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, ભાવનગર દ્વારા આગામી તાલુકા કેમ્પનું આયોજન".
તા. 19/10/2024
સમય: સવારે 10:30 કલાકે
સ્થળઃ તાલુકા પંચાયત કચેરી, ઘોઘા

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

17 Oct, 06:56

ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ અચૂક હાજર રહેવું.

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

15 Oct, 09:49

રોજગાર ભરતીમેળો તા.18-10-2024 (શુક્રવાર)- ભાવનગર

(નોંધ: દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીદાતા દ્વારા ઉપરોક્ત જોબફેરમાં કોઈ વેકેન્સિ નોંધાવેલ ના હોય, દિવાયાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે નહીં.)

ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આપેલ તારીખ અને સમયે સ્થળ પર રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવા આવવું ફરજિયાત છે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં નીચે દર્શાવેલ ખાનગીક્ષેત્રનાં એકમમાં વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં નીચેની લાયકાત ધરાવતા હોય અને આ જગ્યા ઉપર કામ કરવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 05 કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

તા. 18-10-2024 (શુક્રવાર)
સ્થળ: ડૉ. આંબેડકર ભવન, એસ. ટી. બસ સ્ટેન્ડ પાસે, ભાવનગર
સમય: સવારે 10:30 કલાકે

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

15 Oct, 09:48

રોજગાર ભરતીમેળો:- ૧૯-૧૦-૨૦૨૪ (શનિવાર)

યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.

ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. (નોંધ કોઈ કારણોસર રજીસ્ટ્રેશન ના થઈ શકે તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે) ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૦૫ કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

તારીખ: ૧૯-૧૦-૨૦૨૪ (શનિવાર)

સમય: સવારે ૧૦:૩૦ કલાકે

સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર

બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર

રજીસ્ટ્રેશન લિન્ક :- https://forms.gle/5EJw7vSu93CTYpcW9

(યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

14 Oct, 02:36

તાલુકા કેમ્પ મહુવા

" મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, ભાવનગર દ્વારા આગામી તાલુકા કેમ્પનું આયોજન".
તા. 14/10/2024
સમય: સવારે 10:30 કલાકે
સ્થળઃ સરકારી આરામગૃહ, મહુવા

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

10 Oct, 16:34

આવતીકાલના ભરતી મેળામાં ભાગ લેવાનો ચૂકશો નહીં.

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

10 Oct, 16:33

રોજગાર ભરતીમેળો તા.11-10-2024 (શુક્રવાર)- ભાવનગર

(નોંધ: દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીદાતા દ્વારા ઉપરોક્ત જોબફેરમાં કોઈ વેકેન્સિ નોંધાવેલ ના હોય, દિવાયાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે નહીં.)

ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આપેલ તારીખ અને સમયે સ્થળ પર રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવા આવવું ફરજિયાત છે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં નીચે દર્શાવેલ ખાનગીક્ષેત્રનાં એકમમાં વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં નીચેની લાયકાત ધરાવતા હોય અને આ જગ્યા ઉપર કામ કરવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 05 કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

તા. 11-10-2024 (શુક્રવાર)
સ્થળ: જિલ્લા રોજગાર વિનિમય કચેરી-ભાવનગર, એફ-5/6, બહુમાળી ભવન,ભાવનગર
સમય: સવારે 10:30 કલાકે

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

09 Oct, 11:27

તાલુકા કેમ્પ ગારીયાધાર

" મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, ભાવનગર દ્વારા આગામી તાલુકા કેમ્પનું આયોજન".
તા. 10/10/2024
સમય: સવારે 10:30 કલાકે
સ્થળઃ સરકારી આરામગૃહ, ગારીયાધાર

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

07 Oct, 04:01

તાલુકા કેમ્પ શિહોર

" મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, ભાવનગર દ્વારા આગામી તાલુકા કેમ્પનું આયોજન".
તા. 07/10/2024
સમય: સવારે 10:30 કલાકે
સ્થળઃ પથિકાશ્રમ, આઇ. સી. ડી. એસ હૉલ, શિહોર

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

05 Oct, 06:04

નોકરીદાતાની વિગતમાં વધારો થયેલો છે, દરેક ઉમેદવાર મિત્રો એ વિગત ચકાસી લેવી.

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

04 Oct, 08:52

રોજગાર ભરતીમેળો તા.11-10-2024 (શુક્રવાર)- ભાવનગર

(નોંધ: દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીદાતા દ્વારા ઉપરોક્ત જોબફેરમાં કોઈ વેકેન્સિ નોંધાવેલ ના હોય, દિવાયાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે નહીં.)

ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આપેલ તારીખ અને સમયે સ્થળ પર રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવા આવવું ફરજિયાત છે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં નીચે દર્શાવેલ ખાનગીક્ષેત્રનાં એકમમાં વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં નીચેની લાયકાત ધરાવતા હોય અને આ જગ્યા ઉપર કામ કરવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 05 કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

તા. 11-10-2024 (શુક્રવાર)
સ્થળ: જિલ્લા રોજગાર વિનિમય કચેરી-ભાવનગર, એફ-5/6, બહુમાળી ભવન,ભાવનગર
સમય: સવારે 10:30 કલાકે

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

30 Sep, 11:22

રોજગાર ભરતીમેળો તા. 04-10-2024 (શુક્રવાર)- ભાવનગર

(નોંધ: દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીદાતા દ્વારા ઉપરોક્ત જોબફેરમાં કોઈ વેકેન્સિ નોંધાવેલ ના હોય, દિવાયાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે નહીં.)

ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આપેલ તારીખ અને સમયે સ્થળ પર રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવા આવવું ફરજિયાત છે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં નીચે દર્શાવેલ ખાનગીક્ષેત્રનાં એકમમાં વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં નીચેની લાયકાત ધરાવતા હોય અને આ જગ્યા ઉપર કામ કરવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 05 કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

તા. 04-10-2024 (શુક્રવાર)
સ્થળ: ડૉ. આંબેડકર ભવન, એસ. ટી. બસ સ્ટેન્ડ પાસે, ભાવનગર
સમય: સવારે 10:30 કલાકે

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

29 Sep, 04:58

આવતી કાલે ભરતીમેળામાં ભાગ લેવાનું ચૂકશો નહીં.

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

19 Aug, 16:52

Messages in this channel will be automatically deleted after 1 month

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

19 Aug, 05:39

(PAGE.2)

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

19 Aug, 05:25

મિત્રો આપણી આ ચેનલને વધુમાં વધુ શેર કરો જેથી દરેકને ઉપયોગી માહિતી પૂરી પાડી શકાય....

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

18 Aug, 09:52

રોજગાર કચેરી-ભાવનગર દ્વારા આર્મી માટેના નિઃશુલ્ક તાલીમવર્ગનું આયોજન.. 🪖

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

18 Aug, 06:29

ARMY RALLY (AGNIVEER) - RAJKOT OFFICIAL ADVERTISEMENT

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

17 Aug, 11:09

Channel name was changed to «EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)»

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

17 Aug, 10:12

Channel name was changed to «EMPLYMENT OFFICE-BHAVNAGAR (GOG)»

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

12 Jul, 09:42

Channel photo updated

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

12 Jul, 06:27

Channel name was changed to «MCC BHAVNAGAR»