University Employment Bureau Bhavnagar @uebbhavnagar Channel on Telegram

University Employment Bureau Bhavnagar

@uebbhavnagar

University Employment Bureau Bhavnagar (English)

Are you a student or recent graduate looking for job opportunities in Bhavnagar? Look no further than University Employment Bureau Bhavnagar! Our Telegram channel, @uebbhavnagar, is dedicated to helping students and alumni connect with potential employers in the area.

Who are we? University Employment Bureau Bhavnagar is a platform that bridges the gap between students and employers. We work closely with local businesses and companies to bring you the latest job openings and internship opportunities in various fields.

What do we offer? By joining our Telegram channel, you will gain access to exclusive job postings, career development resources, and networking events. Whether you are interested in part-time work, full-time positions, or internships, University Employment Bureau Bhavnagar is here to support you every step of the way.

Why should you join us? Finding a job can be a daunting task, especially for new graduates. Our channel provides a tailored approach to job searching, making it easier for you to find the right opportunities that match your skills and interests. We also offer resume building workshops, interview preparation tips, and career counseling services to help you succeed in your job search.

Don't miss out on the chance to kickstart your career in Bhavnagar! Join University Employment Bureau Bhavnagar on Telegram today and take the first step towards a brighter future.

University Employment Bureau Bhavnagar

26 Dec, 11:06

રોજગાર ભરતીમેળો તા.27-12-2024 (શુક્રવાર) - ભાવનગર

(નોંધ: દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીદાતા દ્વારા ઉપરોક્ત જોબફેરમાં કોઈ વેકેન્સિ નોંધાવેલ નથી.)

ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આપેલ તારીખ અને સમયે સ્થળ પર રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવા આવવું ફરજિયાત છે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં નીચે દર્શાવેલ ખાનગીક્ષેત્રનાં એકમમાં વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં નીચેની લાયકાત ધરાવતા હોય અને આ જગ્યા ઉપર કામ કરવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 10 કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

તા.27-12-2024 (શુક્રવાર)
સ્થળ: કોસમોસ કોમ્પ્યુટર, ચોથો માળ, શિવા બ્લેસિંગ-૩, શામળદાસ કોલેજ સામે, વેલેન્ટાઇન સર્કલ, ભાવનગર
સમય: સવારે 10:30 કલાકે

University Employment Bureau Bhavnagar

26 Dec, 11:06

મિત્રો આવતીકાલે ભરતીમેળામાં ભાગ લેવાનું ચૂકશો નહીં.........

University Employment Bureau Bhavnagar

21 Dec, 10:19

રોજગાર ભરતીમેળો તા.27-12-2024 (શુક્રવાર) - ભાવનગર

(નોંધ: દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીદાતા દ્વારા ઉપરોક્ત જોબફેરમાં કોઈ વેકેન્સિ નોંધાવેલ નથી.)

ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આપેલ તારીખ અને સમયે સ્થળ પર રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવા આવવું ફરજિયાત છે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં નીચે દર્શાવેલ ખાનગીક્ષેત્રનાં એકમમાં વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં નીચેની લાયકાત ધરાવતા હોય અને આ જગ્યા ઉપર કામ કરવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 10 કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

તા.27-12-2024 (શુક્રવાર)
સ્થળ: કોસમોસ કોમ્પ્યુટર, ચોથો માળ, શિવા બ્લેસિંગ-૩, શામળદાસ કોલેજ સામે, વેલેન્ટાઇન સર્કલ, ભાવનગર
સમય: સવારે 10:30 કલાકે

University Employment Bureau Bhavnagar

11 Dec, 07:00

Video from zaver240

University Employment Bureau Bhavnagar

11 Dec, 05:55

રોજગાર ભરતીમેળો:- ૨૪-૧૨-૨૦૨૪ (મંગળવાર)
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. (નોંધ કોઈ કારણોસર રજીસ્ટ્રેશન ના થઈ શકે તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે) ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૦૨ કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
તારીખ: ૨૪-૧૨-૨૦૨૪ (મંગળવાર)
સમય: સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર
બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર

રજીસ્ટ્રેશન લિન્ક :- https://forms.gle/vKsDc8RxXHxkcyTa8
(યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)

University Employment Bureau Bhavnagar

26 Nov, 06:35

• મિત્રો આવતી કાલના ભરતીમેળામાં ભાગ લેવાનું ચૂકશો નહિ*

રોજગાર ભરતીમેળો:- ૨૭-૧૧-૨૦૨૪ (બુધવાર)
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
તારીખ: ૨૭-૧૧-૨૦૨૪ (બુધવાર)
સમય: સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર
બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર
રજીસ્ટ્રેશન લિન્ક :- https://forms.gle/YmtoB4vfPiJUr76q9
(યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)

University Employment Bureau Bhavnagar

18 Nov, 10:32

રોજગાર ભરતીમેળો:- ૨૭-૧૧-૨૦૨૪ (બુધવાર)
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. (નોંધ કોઈ કારણોસર રજીસ્ટ્રેશન ના થઈ શકે તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે) ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૦૨ કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
તારીખ: ૨૭-૧૧-૨૦૨૪ (બુધવાર)
સમય: સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર
બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર

રજીસ્ટ્રેશન લિન્ક :- https://forms.gle/YmtoB4vfPiJUr76q9
(યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)

University Employment Bureau Bhavnagar

15 Nov, 14:41

તા.16-11-2024 ના રોજ આયોજિત રોજગાર ભરતીમેળામાં ભાગ લેવાનું ચૂકશો નહીં.

(રોજગાર કચેરી ભાવનગર દ્વારા સમયાંતરે નામાંકિત કંપનીઓને ભરતીમેળામાં આમંત્રિત કરી ઉમેદવારોને રોજગારી પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે, તો આપની આસપાસના સગા-સબંધીઓ તથા મિત્રો, જ્ઞાતિના સભ્યો તરફ આ ચેનલ ને જરૂર થી શેર કરશો જેથી યોગ્ય રોજગારીની તક નો લાભ મેળવી શકે.)

University Employment Bureau Bhavnagar

15 Nov, 14:40

રોજગાર ભરતીમેળો તા.16-11-2024 (શનિવાર)- ભાવનગર

(નોંધ: દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીદાતા દ્વારા ઉપરોક્ત જોબફેરમાં કોઈ વેકેન્સિ નોંધાવેલ ના હોય, દિવાયાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે નહીં.)

ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આપેલ તારીખ અને સમયે સ્થળ પર રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવા આવવું ફરજિયાત છે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં નીચે દર્શાવેલ ખાનગીક્ષેત્રનાં એકમમાં વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં નીચેની લાયકાત ધરાવતા હોય અને આ જગ્યા ઉપર કામ કરવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 05 કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

તા. 16-11-2024 (શનિવાર)
સ્થળ: ડૉ. આંબેડકર ભવન, એસ. ટી. બસ સ્ટેન્ડ પાસે, પાનવાડી, ભાવનગર
સમય: સવારે 10:30 કલાકે

University Employment Bureau Bhavnagar

11 Nov, 13:08

છેલ્લી તા.૧૫/૧૧/૨૦૨૪

University Employment Bureau Bhavnagar

10 Nov, 06:34

પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજના- રજીસ્ટ્રેશનની વધુ માહિતી માટે નીચે આપેલ લિંક ક્લિક કરી વિડિયો જોઈ શકો છો.
- https://www.youtube.com/watch?v=CRUpP_wlVo0

University Employment Bureau Bhavnagar

10 Nov, 06:34

પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા માટેની સુવર્ણ તક - (આજે તારીખ: 10-11-2024 છેલ્લો દિવસ હોય વહેલી તકે રજીસ્ટ્રેશન કરી યોજનાનો લાભ લઈ શકશો)

University Employment Bureau Bhavnagar

09 Nov, 03:06

Document from zaver240

University Employment Bureau Bhavnagar

08 Nov, 09:38

Document from zaver240

University Employment Bureau Bhavnagar

08 Nov, 09:37

*PM ENTERNSHIP SCHEME (PMIS)*

*ભારત સરકાર દ્વારા 3 જી ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ જાહેર થયેલ PM Internship Scheme(PMIS) હેઠળ ભારતની ટોચની ૫૦૦ કંપનીઓમાં આપને અંતિમ વર્ષ ની પરીક્ષા પાસ કર્યા પછી ૧૨ મહિના માટે Internship કરવા માટે ની તક આપવામાં આવેલ છે.*

આ યોજના માટે રસ ધરાવતા ઉમેદવારોને આ સાથે સામેલ PDF ડાઉનલોડ કરી સંપુર્ણ માહિતીનો અભ્યાસ કર્યા બાદ આપેલ લિંક અથવા QR Code સ્કેન કરીને સંપુર્ણ વિગત ભરવી.

*ખાસ નોંધ : આપના આ ગૂગલ ફોર્મ માં વિગત ભર્યા બાદ આપના E-Mail પર અપડેટ આવશે. જેથી આપે આપનું E-Mail ચકાસતા રહેવું.*

રજીસ્ટ્રેશન માટે લિંક : https://forms.gle/ysNS1QB2iwVtScfc6

વધુ વિગત માટે :
જિલ્લા રોજગાર વિનિમય કચેરી,
બહુમાળી ભવન, ભાવનગર નો રૂબરૂ સંપર્ક કરવો.

University Employment Bureau Bhavnagar

08 Nov, 08:52

Document from zaver240

University Employment Bureau Bhavnagar

08 Nov, 08:52

https://youtu.be/CRUpP_wlVo0?feature=shared

University Employment Bureau Bhavnagar

08 Nov, 08:51

https://youtu.be/CRUpP_wlVo0?feature=shared

University Employment Bureau Bhavnagar

08 Nov, 08:50

===========================
••• *પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના* •••
======================

યુવાનો માટે "પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના" અંતર્ગત ભારતની ૫૦૦ નામાંકીત કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરવાની ઉત્તમ તક...

ઇન્ટર્નશીપ સાથે મેળવો માસિક *₹ ૫૦૦૦/-* નું એલાઉન્સ તથા એક વખતની *₹ ૬૦૦૦/-* ની સહાય.

*રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ*
*૧૦/૧૧/૨૦૨૪*

- વય મર્યાદા - ૨૧ થી ૨૪ વર્ષ.
- લાયકાત - ૧૦ પાસ, ૧૨ પાસ, ITI, ડિપ્લોમા તથા સ્નાતક.
- વાર્ષિક ૦૮ લાખની આવક મર્યાદા.
- કુટુંબના કોઈપણ સભ્ય સરકારી નોકરીમાં જોડાયેલા હોવા જોઈએ નહિ.

==== *રજીસ્ટ્રેશન માટેની લિંક:* ====
*https://pminternship.mca.gov.in/login/*

- રજીસ્ટ્રેશનની વધુ માહિતી માટે નીચે આપેલ લિંક ક્લિક કરી વિડિયો જોઈ શકો છો. - https://youtu.be/CRUpP_wlVo0?feature=shared

વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે,
*રોજગાર વિનિમય કચેરી,*નો સંપર્ક કરવો

University Employment Bureau Bhavnagar

14 Oct, 09:15

રોજગાર ભરતીમેળો:- ૧૯-૧૦-૨૦૨૪ (શનિવાર)   
     યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. 
    ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. (નોંધ કોઈ કારણોસર રજીસ્ટ્રેશન ના થઈ શકે તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે) ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૦૫ કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
તારીખ: ૧૯-૧૦-૨૦૨૪ (શનિવાર)   
સમય: સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર
          બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર
 
રજીસ્ટ્રેશન લિન્ક :-  https://forms.gle/5EJw7vSu93CTYpcW9
(યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો) 
....
--નોકરીદાતાની વિગતમાં વધારો થયેલો છે, દરેક ઉમેદવાર મિત્રો એ વિગત ચકાસી લેવી.

University Employment Bureau Bhavnagar

09 Oct, 04:05

11/10/2024 ને શુક્રવારના રોજ 8 કંપનીથી વધુ હાજર રહી સુરેન્દ્રનગર ખાતે ભરતી મેળો યોજાશે..

University Employment Bureau Bhavnagar

09 Oct, 04:05

જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો
👉તારીખ : 11/10/2024 ને શુક્રવાર
👉સમય : સવારે 10:30 કલાકે
👉ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર વિનીમય કચેરી, કલેકટર કચેરી સામે, સુરેન્દ્રનગર
👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/GYQFCUYpF7tNeZCc7
👉ઉપસ્થિત રહેનાર કંપનીઓ :
1. PARSHVA PRINT PACK PVT. LTD. WADHWAN
2. Makson Pharmaceuticals (I) Pvt. Ltd. - Surendranagar
3. POWERTRACK INDSTRIESE LTD. WADHWAN
4. PUKHRAJ HEALTH CARE PVT. LTD. – A.BAD
5. WINDSTON SPRINGS PVT.LTD. – WADHWAN
6. AXIS BANK SURENDRANAGAR
7. Mudra Engineers, Wadhwan
8. Nil Engineering, Surendranagar

👉જગ્યાનું નામ :
1. HR ASST. CASHIER, STORE KEEPER (M/F)
2. HR MAANGER (M/F)
3. SALES ASST., PURCHESE ASST. (M/F)
4. GRAPHIC DESIGNER (M/F)
5. LOGISTIC/SUPERVISOR/PRODUCTION HEAD (M/F)
6. QUALITY HEAD, QUALITY ASST. LAB(M/F)
7. ELECTRICIAN (M)
8. MECHANICAL (M)
9. WORKER (M)
10. SUPERVISOR (M)
11. QC CHEMISTRY (M/F)
12. MAINTANANCE SUPERVISOR (M)
13. Purchase Executive (M)
14. BRANCH MANAGER/ WELNESS ADVISOR (M/F)
15. Quality Engineer (M)
16. Sales Officer (M/F)

👉લાયકાત :
👉ધો.૧૦ પાસ
👉ધો. ૧૨ પાસ
👉 ITI/ Diploma
👉 B.com / M.com /MBA/B.E./BSC/BBA/ CorelDraw (DTP)
👉ITI- Electrician / wireman / fitter
(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવુ.)
👉નોકરીનું સ્થળ : વઢવાણ-સુરેન્દ્રનગર, અમદાવાદ વગેરે સ્થળોએ..
વધુ વિગત માટે નીચે દર્શાવેલ ટેલીગ્રામ ચેનલ તથા ઇન્ટાગ્રામમાં જોવા વિનંતી.
Telegrame : https://t.me/deesurendranagar
Intagram : https://www.instagram.com/employmentofficesurendranagar?igsh=MWZlc2QzNGpvaHY4eg==
WhatsApp Chanal : Follow the જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર https://whatsapp.com/channel/0029VajFLSL8KMqqOQr4qL0y

University Employment Bureau Bhavnagar

08 Oct, 09:13

રોજગાર ભરતીમેળો:- ૧૯-૧૦-૨૦૨૪ (શનિવાર)   
      યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. 
    ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. (નોંધ કોઈ કારણોસર રજીસ્ટ્રેશન ના થઈ શકે તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે) ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૦૫ કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
તારીખ: ૧૯-૧૦-૨૦૨૪ (શનિવાર)   
સમય: સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર
          બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર
 
રજીસ્ટ્રેશન લિન્ક :-  https://forms.gle/5EJw7vSu93CTYpcW9
(યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)
 
University Employment Bureau Bhavnagar

12 Sep, 11:41

મેગા જોબફેર - રોજગાર ભરતીમેળો 16-09-2024 (સોમવાર)- ભાવનગર

(નોંધ: દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીદાતા દ્વારા ઉપરોક્ત જોબફેરમાં કોઈ વેકેન્સિ નોંધાવેલ ના હોય, દિવાયાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે નહીં.)

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળા (મેગા જોબફેર)માં નીચે દર્શાવેલ ખાનગીક્ષેત્રનાં એકમમાં વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં નીચેની લાયકાત ધરાવતા હોય અને આ જગ્યા ઉપર કામ કરવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 05 કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

તા. 16-09-2024 (સોમવાર)
સ્થળ: એમ. જે. કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર, ભાવનગર
સમય: સવારે 11:00 કલાકે

રજીસ્ટ્રેશન લિન્ક: https://forms.gle/G1jc7935g5j8Ys2y7

University Employment Bureau Bhavnagar

09 Sep, 05:24

મિત્રો આવતી કાલના ભરતીમેળામાં ભાગ લેવાનું ચૂકશો નહિ*

રોજગાર ભરતીમેળો:- ૧૦-૦૯-૨૦૨૪ (મંગળવાર)

યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.

તારીખ: ૧૦-૦૯-૨૦૨૪ (મંગળવાર)

સમય: સવારે ૧૦:૩૦ કલાકે

સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર

બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર

રજીસ્ટ્રેશન લિન્ક :- https://forms.gle/stQPmVR7CjFmsL9QA

(યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)

University Employment Bureau Bhavnagar

04 Sep, 07:14

રોજગાર ભરતીમેળો:- ૧૦-૦૯-૨૦૨૪ (મંગળવાર)

યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.

ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. (નોંધ કોઈ કારણોસર રજીસ્ટ્રેશન ના થઈ શકે તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે) ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૦૫ કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

તારીખ: ૧૦-૦૯-૨૦૨૪ (મંગળવાર)

સમય: સવારે ૧૦:૩૦ કલાકે

સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર

બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર

રજીસ્ટ્રેશન લિન્ક :- https://forms.gle/stQPmVR7CjFmsL9QA

(યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)

1,320

subscribers

766

photos

1

videos