krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf @agri_book_and_magazines Channel on Telegram

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

@agri_book_and_magazines

🔴કૃષિ અને પશુપાલનને લગતી યોજનાઓની માહિતી તથા માહિતી સભર ઇ-પુસ્તકો સૌપ્રથમ મેળવવા હમણાંજ જોઈન કરો.
🔴ખેતી ને લગતા પ્રશ્ન ગૃપમા પૂછવા હમણાંજ જોઈન કરો https://t.me/Krushi_e_Pustakalay
📖 ફ્રી માં વાંચવા માટે આજે જ જોડાવ અને અન્ય ખેડૂતમિત્રોને પણ માહિતી આપો

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf (Gujarati)

કૃષિ અને પશુપાલનને લગતી યોજનાઓની માહિતી સૌપ્રથમ મેળવવા હમણાંજ જોઈન કરો. ખેતી ને લગતા પ્રશ્ન ગૃપમા પૂછી શકાય છે. કૃષિ અને પશુપાલન ને લગતા માહિતી સભર ઇ-પુસ્તકો 📚📖 ફ્રી માં વાંચવા માટે આજે જ જોડાવ અને અન્ય ખેડૂતમિત્રોને પણ માહિતી આપો 🥜. આ ચેનલ તમારે કૃષિ અને પશુપાલન સાથે જોડાવશે અને ખેતી ને લગતી સંપૂર્ણ માહિતી આપશે. આપને પુસ્તકો અને મેગેઝીન પણ મફિયા માટે ઉપલબ્ધ રહેશે જેની મદદથી તમે આપને તમારી ખેતી અને પશુપાલનની વ્યવસ્થા કરી શકો છો. તેના સાથે ચેનલમાં ખેતી ને લગતી સમસ્યાઓ અને તેના નિવારણ વિષે અપડેટ્સ પણ મેળવવામાં આવશે. તેના સાથે ચેનલ ઉપયોગી સૂચનાઓ અને પ્રોફેશનલ ટિપ્સ પણ મેળવવાનું સાય કરે છે. આપને આ ચેનલમાં જોઈન કરવાનો ન્યૂઝિલેટર સબ્સ્ક્રાઈબ થવું બહુ સરળ છે અને તે તમને પ્રારંભ કરવાની પ્રાર્થના કરે છે. તમારી ખેતી અને પશુપાલનનો સહયોગ આ ચેનલના સભ્ય બની શકે છે અને તમને અમૂલ્ય માહિતી અને સમયની બચત કરી શકે છે. ચેનલની સભી સુવિધાઓનું ઉપયોગ કરવા માટે, જ જોઇન કરો અને તમારા ખેતી અને પશુપાલનની સમસ્યાઓ ને જાણવા આરંભ કરો.

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

05 Jan, 02:59

આપણે બધા ખેડૂત છીએ પણ ખેતીને આપણે વ્યવસાય ગણીએ છીએ ખરા ? કે ભાગમાં ખેતી આવી છે એટલે ખેતી કરીયે છીએ ? ખેતી વિષે ગામમાં થતી વાતો, છાપામાં આવતી વાતો, વિવિધ નુસખા અને સબસીડી લોભે આપણે ખેતી ખંતથી કરવાની ટેવ જ છોડાવી દીધી છે. સબસીડી, ભાવ આ સીવાય આપણું ઘ્યાન બીજે પડતું જ નથી ?? આપણે ખેતીની સૌથી અગત્ય વાતો ઉપર ઘ્યાન નથી આપતા. બસ વાવણી ટાણું થાય એટલે જમીન તૈયાર કરી ચાસના લીટા કરી બી કોરામાં મૂકી આવવું છે. નથી ધરતીની ફળદ્રુપતા જાળવી રાખવાનો પ્રયત્ન કરવો કે નથી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રાખીને હવામાનને સમજીને ખેતી કરવી કે નથી વિજ્ઞાનને ભેરે રાખીને નવા સંશોધન,નવી પદ્ધતિ ,નવા સાધનો ,નવા જંતુનાશકો,નવી ફુગનાશક,નવા જૈવિક ઉપચારો, બેક્ટેરિયાની મદદ અને નવી ટેક્નોલોજી વિષે જાણવું અને દેશ અને દુનિયામાં નવું શું થઈ રહ્યું છે તે જાણવાની દરકાર પણ કરવી નથી.સારું મેગેઝીન વાંચવાનું કે ખેતીના સાચુકલા ગ્રુપને બદલે બિનજરૂરી સમય બગાડતા ગ્રુપમાં જોડાવું છે .
સાચુ કે!

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

04 Jan, 02:56

List_of_Drone_Service_Provider.pdf

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

01 Jan, 15:27

હાઈબ્રીડ નાળીયેરી ડી × ટી (મહુવા) ના રોપ નોંધણી માટેની ઓનલાઈન અરજી
છેલ્લી તારીખ 15/1/25

http://www.jau.in/seedling/

નાળીયેરીના રોપા વિશેની માહિતી માટે આ નંબર પર સંપર્ક કરવો, ફળ સંશોધન કેન્દ્ર , જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, મહુવા : (02844)222593

ફોર્મ ભરતી વખતે મુશ્કેલી આવે તો આ નંબર પર સંપર્ક કરવો, આઇટી સેલ , જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ.: (0285)2672080-90

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

31 Dec, 05:35

હવે ખેડૂતે વેપારી બનવાનો સમય આવી ગ્યો છે, શું કહેવુ તમારે!

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

18 Dec, 03:21

ખેતીવાડી ખાતાની સહાયલક્ષી યોજનાઓ 2020

ઉક્ત સામેલ તમામ ઘટક અને સહાયની વિગત માત્ર સામાન્ય જાણકારી માટે જ છે, સહાય માટે સરકારશ્રી દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવતા ઠરાવો, માર્ગદર્શિકા તથા સૂચનાઓ આખરી રહેશે.

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

11 Dec, 16:49

📌📌📌

ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત *PM KISAN લાભાર્થીઓની નોંધણી મુદત* હાલ પર્યંત તા.: *૩૧/૧૨/૨૦૨૪ સુધી લંબાવવામાં આવે છે.*

*તા. ૦૧/૦૧/૨૦૨૫ થી તમામ PM KISAN રજિસ્ટ્રેશન માટે ફાર્મર આઇડી ફરજિયાત કરવામાં આવેલ છે.*

જે મુજબ છેલ્લી તારીખની રાહ ન જોતા સત્વરે ગામના ઓપરેટર મારફત / સેલ્ફ મોડ દ્વારા ફાર્મર રજિસ્ટ્રેશન કરવા વિનંતી છે.

*ફાર્મર રજિસ્ટ્રીના ઓફિસિયલ અપડેટ માટે જોઈન કરો*
https://whatsapp.com/channel/0029VawAV8MEQIarv6tjdR2Y

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

11 Dec, 13:04

➡️સોલાર પાવર યુનિટ માટે આઈ ખેડૂત પોર્ટલ હવે તા:25/12/2024 સુધી ખુલ્લું રહેશે.
➡️લાભ મેળવવા ઇચ્છતા ખેડૂત મિત્રોને વહેલા તે પહેલા ના ધોરણે આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા જણાવવામાં આવે છે.

અરજી કરવા માટેની લિંક:
https://ikhedut.gujarat.gov.in

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

07 Dec, 15:26

Agriculture Booklet.pdf

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

04 Dec, 02:00

આગામી તા. ૬ અને ૭ ડિસેમ્બર
દરમિયાન રાજ્યભરના ૨૪૬ તાલુકા મથકોએ
તાલુકા સ્તરનો રવિ કૃષિ મહોત્સવ યોજાશે

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

03 Dec, 10:56

📌📌📌

ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત *PM KISAN લાભાર્થીઓની નોંધણી મુદત* હાલ પર્યંત તા.: *૧૫/૧૨/૨૦૨૪ સુધી લંબાવવામાં આવે છે.*

જે મુજબ ઘટિત અમલ કરવા લગતને જણાવવા વિનંતી છે.

*ફાર્મર રજિસ્ટ્રીના ઓફિસિયલ અપડેટ માટે જોઈન કરો*
https://whatsapp.com/channel/0029VawAV8MEQIarv6tjdR2Y

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

03 Dec, 10:56

ટ્રેક્ટર ટ્રેલર ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના ૨૦ % અથવા રૂ.૩૦,૦૦૦/- બે પૈકી જે ઓછું હોય તે સહાય ચૂકવવામાં આવશે.

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

02 Dec, 08:35

### બાગાયત ખાતાની સહાય યોજનાઓ - વર્ષ ૨૦૨૪-૨૫
ખેડૂત મિત્રો માટે વિવિધ ઘટકોમાં ઓનલાઈન અરજી માટેનો સમયમર્યાદા અને વિગતો:

---

#### તા. ૦૧/૧૨/૨૦૨૪ થી ૦૭/૧૨/૨૦૨૪ (7 દિવસ)
- અર્ધ પાકા મંડપ: વેલાવાળા શાકભાજીના પેડલ
- મિશન મધમાખી કાર્યક્રમ
- કાચા મંડપ: ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ
- ટ્રેક્ટર: 20 PTO HP સુધી
- પ્રાકૃતિક કૃષિ: શાકભાજી પાકોમાં પ્રોત્સાહન
- સ્પ્રેયર:
- ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ (35 BHP થી વધુ)
- ઇલેક્ટ્રોસ્ટેટીક
- 20 BHPથી ઓછા માટે
- પાવર નેપસેક (8-12 લી., 12-16 લી., 16 લી.થી વધુ ક્ષમતા)
- મેન્યુઅલ નેપસેક/ફૂટ ઓપરેટેડ
- સહાય:
- સરગવાની ખેતી
- પ્લાસ્ટિક મલ્ચ લેઇંગ મશીન
- પ્રોસેસીંગ સાધનો
- ગ્રેડીંગ, શોર્ટીંગ, પેકીંગ એકમ
- ફૂલ પાક: કંદ અને દાંડી ફુલો
- ડિસ્ટીલેશન યુનિટ: ઔષધિય-સુંગંધિત પાકો માટે
- કાપણી સાધનો
- સ્વયં સંચાલિત બાગાયત મશીનરી

---

#### તા. ૦૧/૧૨/૨૦૨૪ થી ૧૫/૧૨/૨૦૨૪ (15 દિવસ)
- આંબા અને જામફળ:
- ફળ પાક ઉત્પાદન વૃદ્ધિ
- જૂના બગીચાઓનું નવસર્જન
- ઘનિષ્ઠ ખેતી
- કમલમ ફળ: ડ્રેગનફ્રૂટ વાવેતર માટે સહાય
- કેળા: ટીસ્યુ કલ્ચર
- નેટહાઉસ અને પોલીહાઉસ: નળાકાર સ્ટ્રક્ચર માટે
- ફળ પાક: દાડમ, પપૈયા, અને અન્યના વાવેતર અને ઉત્પાદકતા વૃદ્ધિ
- સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સિસ્ટમ
- ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય
- નાળિયેરી વાવેતર વિસ્તરણ
- નાની નર્સરી: 1 હેક્ટર સુધી
- ફંક્શનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર:
- કલેક્શન, શોર્ટીંગ, ગ્રેડીંગ, પેકીંગ એકમો
- ગુણવત્તા નિયંત્રણ લેબોરેટરી
- રાઇપનીંગ ચેમ્બર: મહત્તમ 300 મેટ્રિક ટન ક્ષમતા

---

🖥 અરજી માટે પોર્ટલ:
[ikhedut.gujarat.gov.in]

📢 સહાયનો લાભ લેવા માટે, ઓનલાઈન અરજી કરવી જરૂરી છે.
સુવિધા મુજબ સમયસર અરજી કરવા વિનંતી! 🌾

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

30 Nov, 04:19

એપ્લિકેશન થી રજીસ્ટ્રેશન માટે નીચેની એપ્લિકેશન નો ઉપયોગ કરવો

https://play.google.com/store/apps/details?id=com.agristack.gj.farmerregistry

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

30 Nov, 04:18

વેબસાઇટ થી રજીસ્ટ્રેશન માટે નીચેની વેબસાઇટ નો ઉપયોગ કરવો

https://gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

30 Nov, 04:14

https://youtu.be/sg4oFzcgNY0?si=NOGGKDRutbRVZLpJ

જે લોકો જાતે રજીસ્ટ્રેશન કરવાના હોય તેને એક વખત આ વિડિયો જોય લેજો અને કાઈ સમસ્યાઓ આવતી હોય તો તમારા ગામના ગ્રામસેવક અથવા vce નો સંપર્ક કરવો

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

29 Nov, 16:38

ફાર્મર રજીસ્ટ્રી Letter.pdf

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

29 Nov, 05:22

⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️
🌟 કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી 🌟

🍀 કુદરતની કેડીએ:
માણહવલું અને નાનું રૂપાળું પ્રાણી - ઘર બિલાડી 🏠🐈

🌾 કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી:
ઘાબાજરીયું - નીંદણોનું નિયંત્રણ 🌿

🔥 કંપની ન્યુઝ:
બાયોપ્રાઈમ 🧪

🌟 કંપની ન્યુઝ:
ઇગલ સીડ્સની ઘઉંના બીજની શ્રેણી 🌾

🛩 આંગળીના ટેરવે:
ડ્રોન ટેકનોલોજીનું ભારતીય કૃષિમા મહત્વ 🚜🌾

💧 પ્રયોગ:
કડવી વનસ્પતિનો અર્ક! 🌱🧪

❄️ કૃષિ ટેકનોલોજી:
શિયાળો મોડો - પાકની ક્વોલિટી પર અસર 🌨

🐝 મધુ સંચય:
ફ્રેન્ડ રીક્વેસ્ટ 🐝🍯

🍹 ગૃહ લક્ષ્મી:
તકમરિયા - એક આરોગ્યપ્રદ પીણું 💧🍃

💡 બીજ મંત્ર:
તંદુરસ્ત જીવન માટે હેલ્થના ઉપાય કરો! ❤️💪

🪴 કંપની ન્યુઝ:
વિશ્વાસ સીડ્સના જીરુંના બિયારણ 🌱

🌶 મરચી મંત્ર:
પાઉડરી મિલ્ક્યુ

⚙️ કૃષિ જ્ઞાન:
ખાતરની પસંદગી અને જૈવિક ખાતરનું મહત્વ 🌾🧪

💎 નિધી કથા:
શિયાળુ પાકની ખેતી નિધિ બીજ સાથે ❄️🌱

🌟 કંપની ન્યુઝ:
રવી સિઝન - સાગા બીજ સાથે 🌾

🌿 પાક વ્યવસ્થાપન:
કપાસની સાંઠી અને અવશેષોનું વ્યવસ્થાપન ♻️🌾

સેંદ્રિય ખાતર:
સફળ ખેતી માટે ઉત્તમ વિકલ્પ -
નોવેલ: સેંદ્રિય પ્રવાહી ખાતર 🧪🍀

🌸 આંબાની ખેતી:
તાપમાન, હવામાન અને ફ્લાવરિંગ મેનેજમેન્ટ પાર્ટ ૩ 🌡🌼

🪲 જીવાત:
મિરિડ બગ 🐞

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

26 Nov, 08:47

📌📌📌

ગુજરાતમાં ફાર્મર રજિસ્ટ્રીના નોંધણી પોર્ટલ હાલમાં અપડેટ કરવામાં આવી રહ્યું છે.

ડેટાબેઝની યોગ્ય જાળવણી તેમજ પોર્ટલ અપગ્રેડમાં વધારાનો સમય જરૂરી હોઈ ગુજરાત ખેડૂત રજિસ્ટ્રી પોર્ટલ *થોડા દિવસો માટે બંધ રહેશે.*

પોર્ટલ પાછું ઓનલાઈન અને કાર્યરત થતાં જ અત્રેથી ગ્રુપ મારફત (https://whatsapp.com/channel/0029VawAV8MEQIarv6tjdR2Y) તથા સોશિયલ મીડિયા થકી જાણ કરવામાં આવશે.

*પોર્ટલ ચાલુ થયાનો મેસેજ આવ્યા બાદ ફરીથી રજિસ્ટ્રેશન ચાલુ કરવા વિનંતી.*

*ખેડૂતોને હાલ પર્યંત નોંધણી માટે ઉતાવળ ન કરવા જણાવવા વિનંતી છે.*

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

23 Nov, 05:16

પશુપાલનની નીચેની યોજનાઓ માટે ikhedut.gujarat.gov.in પર અરજી ચાલુ છે.

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

23 Nov, 05:04

બાગાયતની યોજનાઓ માટે 21/11/24 થી 20/12/2024 સુધી ikhedut.gujarat.gov.in પર અરજી ચાલુ છે.

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

23 Nov, 04:43

યોજનાનું સહાય ધોરણ:

યોજના હેઠળ મીડીયમ સાઇઝના ગુડ્ઝ કેરેજ વાહન (ચાર પૈડા વાળા અને ૬૦૦ કિ.ગ્રા. થી ૧૫૦૦ કિ.ગ્રા. સુધીની ભાર વહન ક્ષમતા ધરાવતા વાહન) ખરીદવા માટે નાના/સિમાંત/ મહિલા/અનુ.જાતિ/અનુ.જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના ૩૫% અથવા રૂ.૭૫,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે અને સામાન્ય/અન્ય ખેડૂતોને કુલ ખર્ચના ૨૫% અથવા રૂ.૫૦,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે.

ટ્રેક્ટર ટ્રેલર ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના ૨૦ % અથવા રૂ.૩૦,૦૦૦/- બે પૈકી જે ઓછું હોય તે સહાય ચૂકવવામાં આવશે.

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

22 Nov, 11:28

કિસાન પરિવહન યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ માટેના લક્ષ્યાંક ફાળવવા બાબત.pdf

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

22 Nov, 02:03

https://www.youtube.com/live/tWF__63XWkI?si=nhF0uA50h9OwW8VA

ગુજરાતમાં ફાર્મર રજિસ્ટ્રી અંગે મુંજવતા પ્રશ્નો

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

21 Nov, 15:52

📌📌📌

ગુજરાતમાં ફાર્મર રજિસ્ટ્રીના અમલીકરણ અંગે, ખેડૂતોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળેલ છે જેને વધુ સુવ્યવસ્થિત કરવા માટે નોંધણી પોર્ટલ હાલમાં અપડેટ કરવામાં આવી રહ્યું છે.

ડેટાબેઝની યોગ્ય જાળવણી સુનિશ્ચિત કરવા માટે, પોર્ટલ અપગ્રેડમાં વધારાનો સમય જરૂરી છે જેથી ગુજરાત ખેડૂત રજિસ્ટ્રી પોર્ટલ *2 દિવસ સુધી બંધ રહેશે.*

પોર્ટલ પાછું ઓનલાઈન અને કાર્યરત થતાં જ અત્રેથી જાણ કરવામાં આવશે.

*પોર્ટલ ચાલુ થયાનો મેસેજ આવ્યા બાદ ફરીથી કેમ્પ ચાલુ કરવા વિનંતી.*

*ખેડૂતોને હાલ પર્યંત નોંધણી માટે ઉતાવળ ન કરવા જણાવવા વિનંતી છે.*

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

19 Nov, 15:45

https://youtu.be/sg4oFzcgNY0?si=OFesYAlAsx-ATg7C

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

14 Nov, 08:17

https://youtube.com/live/NO0uiHs6WTE?feature=share

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

13 Nov, 16:28

પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ....

ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર ₹100 પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે...

#GujaratInformation12102

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

07 Nov, 13:22

રવિ પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે ગરમ તાપમાનને લઈ ગુજરાત સરકારે વિશેષ એડવાઇઝરી જાહેર કરી...

#GujaratInformation12064
#Gujarat

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

05 Nov, 02:25

⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️
✅️કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી
✅️કુદરતની કેડીએ: 📋 જાણકારીની બેટરી ચાર્જ કરતા રહીએ.
✅️કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી: 🏢 કોલ્ડ સ્ટોરેજ શું છે? ઉપયોગ અને મહત્વ.
✅️કામાની કમાલ: 🥔 બટાટાની ખેતીમાં ભારે ઉત્પાદન મેળવતા કરશનભાઈની કહાણી.
✅️નેનો જંતુનાશક: 🦠 જીવાત નિયંત્રણ માટે નવી નેનો-ટેકનોલોજી.
✅️આંગળીના ટેરવે: 🚁 કૃષિ ડ્રોન અને એગ્રિઓન ફાર્મટેક, સરકારની યોજનાઓ સાથે.
✅️ગૃહ લક્ષ્મી: 🐄 દૂધાળા પશુઓના આહાર અને ઉપચાર.
✅️કૃષિ ટેકનોલોજી: 🍅 ટોમેટો કોન્ફરન્સ અને હિમ ઉડાડવા પંખાનું મહત્વ.
✅️મધુ સંચય: 🐝 કાયમી સમાધાન માટે મધમાખી ઉછેર.
✅️સન્માન: 🏆 કૃષિ દંપતીનું ઋષિ કાર્ય, હીરજીભાઈનું સન્માન.
✅️બીજ મંત્ર: 📚 કૅરિયરની દિશામાં કોલેજનો માર્ગ.
✅️કંપની ન્યુઝ: 🌱 વિશ્વાસ ચણા બીજ અંગેનો સમાચાર.
✅️મરચી મંત્ર: 🌶️ મરચીમાં એન્થ્રેકનોઝ નિયંત્રણ.
✅️કૃષિ જ્ઞાન: ❄️ શિયાળુ પાક માટે આયોજન.
✅️નિધી કથા: 🌾 શિયાળુ પાક માટે ઉત્તમ બીજની પસંદગી.
✅️દિવેલાનું કમ્પોસ્ટિંગ: 🍃 દિવેલાની ફોતરીનું કમ્પોસ્ટિંગ.
✅️જીરુનાં રોગ: 🧪 જીરુ પાકના રોગ અને જીવાત નિયંત્રણ.
✅️ડ્રિપનું નવું ખાતર: 💧 ડ્રિપ ખેતીમાં નવું ખાતર શું છે?
✅️આંબાની ખેતી: 🌳 ફલાવરીંગ મેનેજમેન્ટ.
✅️મૂલ્ય વૃદ્ધિ: 🌶️ મરચાની વૈજ્ઞાનિક ખેતીમાં મૂલ્ય વૃદ્ધિ.
✅️ઢોલીયે બેઠા: રોચક કૃષિ સંવાદ અને અનુભવો.
✅️સંપર્ક સૂત્ર: 📝 ખેડૂત સાથે સંપર્કનો મંચ.
ઓટલે બેઠા:

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

30 Oct, 14:22

રાજ્ય સરકારનો ખેડૂતહિતલક્ષી નિર્ણય...

#GujaratInformation12003
#Gujarat

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

24 Oct, 14:45

કૃષિ રાહત પેકેજ GR ૨૪-૧૦-૨૪.pdf

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

23 Oct, 14:07

AGR 50 Final GR 2024-25.pdf

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

23 Oct, 14:07

વહેલા તે પહેલાંના ધોરણે હોય લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ વહેલી તકે અરજી કરવા ભલામણ કરવામાં આવે છે

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

22 Oct, 07:42

https://t.me/agriculturebasics

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

30 Sep, 16:44

માર્કેટિંગ સિઝન 2024-25 માટે તમામ ખરીફ પાક માટે ન્યૂનતમ ટેકાના ભાવ

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

25 Sep, 07:11

Guj Agri 2023-24.pdf

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

20 Sep, 05:58

ઘટકવાર અરજી કરવાની કાર્યપદ્ધતિ વર્ષ ૨૦૨૪-૨૫

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

19 Sep, 09:45

🌾 ખેડૂતોએ ખેતીવાડી ખાતાની યોજનાઓના ઘટકો માટે ઓનલાઈન અરજી કરી શકશે

🛠️ યોજનાઓનાં ઘટકો:
- ⚙️ ખેત ઓજાર
- 🌱 એગ્રો સર્વિસ પ્રોવાઈડર
- 📈 પાક મૂલ્ય વૃદ્ધિ
- 🚜 ફાર્મ મશીનરી બેંક
- 🌾 મિલેટ પ્રોસેસિંગ યુનિટ
- 🏕️ તાડપત્રી
- 🛡️ પાક સંરક્ષણ સાધનો (પાવર સંચાલીત)
- 💧 પંપ સેટ્સ
- ☀️ સોલાર પાવર યુનિટ/કીટ
- 🚰 વોટર કેરીંગ પાઇપલાઈન
- 🛠️ રાઈડ-ઓન સેલ્ફ-પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડો

📅 આઇ ખેડુત પોર્ટલ – 7 દિવસ માટે ખુલ્લું રહેશે

💻 ખેડૂત મિત્રો અરજી કરી લાભ મેળવી શકે છે

📢 ખાસ નોંધ લેવા વિનંતી

https://t.me/Agri_book_and_magazines

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

19 Sep, 09:22

વાવણીથી વેચાણ સુધી ખેડૂતોની પડખે અડીખમ ગુજરાત સરકાર

💰 વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ રૂ. ૨૨,૧૯૪ કરોડ

🌾 કૃષિ મહોત્સવ – ઉત્પાદન વૃદ્ધિ, સુખી બન્યા ખેડૂત

🧾 સોઇલ હેલ્થ કાર્ડ – ક્રાંતિકારી બદલાવ

🌱 ગુજરાતના કૃષિ વિકાસ માટે પગલાં

🟢 વિશ્વની બીજી હરિતક્રાંતિમાં પથદર્શક

📈 ખેત ઉત્પાદનના પ્રયાસો – પ્રભાવક પરિણામો

🐄 સર્વપ્રથમ એનિમલ હોસ્ટેલ ગુજરાતમાં

🚜 અસરકારક કૃષિ નીતિ – સમૃદ્ધ ખેડૂત

🥣 ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ - 2023

🔧 આધુનિક ખેતી માટે સાધન સહાય

💪 આત્મનિર્ભર ખેડૂત

🌿 કૃષિ કલ્યાણ તરફ આગેકદમ

💧 સિંચાઈ સુવિધા

🌊 સૌની યોજના

🚰 નર્મદા યોજના

🏞️ સુજલામ સુફલામ યોજના (SSY)

🛠️ સુજલામ સુફલામ જળ સંચય અભિયાન

વીજપુરવઠો – કિસાન સૂર્યોદય યોજના

🌾 મહામૂલા પાકનું રક્ષણ

🌪️ કુદરતી આફતોમાં સહાય

🍇 બાગાયત ખાતાની સિદ્ધિ 2023-24

🐐 પશુપાલન ક્ષેત્રે વિકાસ

🙏 ધરતીપુત્રોને વંદન

🌿 પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય

🌊 સાગરખેડુ કલ્યાણ

🏆 અગ્રેસર ગુજરાત

🌱 સફળતા વાર્તાઓ

🌿 ખેતરે હરિયાળી

📱 સ્માર્ટફોન પર સહાય યોજના

krushi e pustakalay કૃષિ e- પુસ્તકાલય (Agri Books and Magazines) pdf

19 Sep, 09:18

GujaratNo-Krushi-Chamtkar