Forest Waala🌳 @forestwaala Channel on Telegram

Forest Waala🌳

@forestwaala


👉 પોલીસ ફોરેસ્ટ અને વનપાલની તૈયારી કરતા મિત્રો માટે સૌથી શ્રેષ્ઠ અને પરીક્ષાલક્ષી માહિતી સાથે અગત્યની PDF મળી રહેશે. 😍🥳

♻️👨🏻‍✈️ આપણી યુટયુબ ચેનલ :- 👇🏻
https://youtube.com/@ForestWaala?si=0jIjy8eFENk6yVWN

Share Your Friends 💌💫

Forest Waala🌳 (Gujarati)

ફોરેસ્ટ વાલા એક ટેલીગ્રામ ચેનલ છે જે ફોરેસ્ટ અને વનપાલ અને પોલીસની તૈયારી કરતા મિત્રો માટે સૌથી શ્રેષ્ઠ અને પરીક્ષાલક્ષી માહિતી સાથે અગત્યની PDF મળી રહેશે. આ ચેનલ પોલીસ ભરતી તયારી કરનાર મિત્રો માટે અનોખો સ્થળ છે જેમાં તમે ફોરેસ્ટ વાલા દ્વારા આપવામાં આવશે પોલીસ સગા માહિતી અને પરીક્ષા તૈયારી માટે મહત્વપૂર્ણ પી.ડી.એફ. ફાઈલો. આ ચેનલ પણ એક યુટ્યુબ ચેનલ દ્વારા સંકળિત છે જેમની મદદથી તમે વીડિયો રૂપરેખાઓ અને પોલીસ ભરતી તયારી બાબત મહત્વપૂર્ણ માહિતી મેળવી શકો છો. જો તમે પોલીસ ભરતીની તૈયારી માટે મજા કરવા માંગો છો તો આ ચેનલ તમારી મદદ કરી શકે છે. આપવામાં આવો અનોખો અનુભવ અને પોલીસ ભરતી તયારી સાથે મજા કરો! આ ચેનલ સાથે તમારા મિત્રોને પણ શેર કરો અને તમારી તયારી નું લાભ લો. ફોરેસ્ટ વાલા - તમારી પોલીસ ભરતી તયારીની સર્વશ્રેષ્ઠ મદદ!

Forest Waala🌳

04 Jan, 04:09


🏆🎯 🏆🎯 🏆🎯 🏆🎯 🏆🎯 🏆🎯

📌 ભારતીય ખો ખો એસોસિયેશન દ્વારા પ્રથમવાર યોજાનાર ખો ખો વર્લ્ડ કપ માટે ટ્રોફી અને મેસ્કોટ લોન્ચ કર્યા.

🏆 આ વર્ડ કપ દિલ્લીમાં 13 થી 19 જાન્યુઆરી રમાશે.

🦌 મેસકોટ:- 2 હરણની જોડી "તેજસ" અને "તારા"

🎯 લક્ષ્ય :- ઓલમ્પિક માં ખો ખો પહોંચાડવી.

📩 Follow 👇🏻
@forestwaala

Forest Waala🌳

03 Jan, 12:33


Forest Waala🌳 pinned «📌 બંધારણ PYQs #PSI #CONSTABLE #share https://youtu.be/8qpyRbIk-bc»

Forest Waala🌳

03 Jan, 10:24


📌 All પાક્ષિક - 2024

Forest Waala🌳

03 Jan, 10:23


ગુજરાત પાક્ષિક ડિસેમ્બર

#GujaratInformation12479
#Gujarat
#Pakshik

Forest Waala🌳

03 Jan, 10:23


ગુજરાત પાક્ષિક

#Gujarat #Pakshik #gujaratpakshik
#GujaratInformation7875

Forest Waala🌳

03 Jan, 10:23


ગુજરાત પાક્ષિક જાન્યુઆરી અંક-1

#Gujarat #pakshik #Gujaratpakshik
#GujaratInformation8102

Forest Waala🌳

03 Jan, 10:23


ગુજરાત પાક્ષિક

#GujaratInformation8410
#GujaratPakshik
#Gujarat
#Pakshik

Forest Waala🌳

03 Jan, 10:23


ગુજરાત પાક્ષિક

જૂન 2024


#Gujaratinformation8754
#Gujarat
#Pakshik
#GOG

Forest Waala🌳

03 Jan, 10:23


ગુજરાત પાક્ષિક ફેબ્રુઆરી અંક ૧

#GujaratInformation8242
#Gujarat #Pakshik #GujaratPakshik

Forest Waala🌳

03 Jan, 10:23


ગુજરાત પાક્ષિક જુલાઈ

#GujaratInformation8688
#Gujarat
#Pakshik
#GOG

Forest Waala🌳

03 Jan, 10:23


ગુજરાત પાક્ષિક જુલાઈ

#GujaratInformation8848
#Gujarat
#Pakshik

Forest Waala🌳

03 Jan, 10:23


ગુજરાત પાક્ષિક ઓગસ્ટ

#Gujarat #Pakshik
#GujaratPakshik
#GujaratInformation9033

Forest Waala🌳

03 Jan, 10:23


ગુજરાત પાક્ષિક

#Gujarat #Pakshik
#GujaratPakshik
#GujaratInfromation11101

Forest Waala🌳

03 Jan, 10:23


ગુજરાત પાક્ષિક અંક ઓક્ટોબર

#GujaratInformation11862
#GujaratPakshik
#Pakshik

Forest Waala🌳

03 Jan, 10:23


ગુજરાત પાક્ષિક ઓક્ટોબર

#GujaratInformation11662
#Gujarat
#Pakshik

Forest Waala🌳

03 Jan, 10:23


ગુજરાત પાક્ષિક

#Gujarat #pakshik
#GujaratPakshik
#GujaratInfromation11334


https://x.com/InfoGujarat/status/1830918386467180930?t=6-2KEbIB-Zi2OXX8LmTmJw&s=19

Forest Waala🌳

03 Jan, 10:23


ગુજરાત પાક્ષિક ડિસેમ્બર

#GujaratInformation12344
#Gujarat
#Pakshik

Forest Waala🌳

03 Jan, 10:23


ગુજરાત પાક્ષિક નવેમ્બર

#GujaratInformation12131
#Gujarat
#Pakshik

Forest Waala🌳

03 Jan, 10:23


ગુજરાત પાક્ષિક ડિસેમ્બર

#GujaratInformation12231
#Gujarat
#Pakshik

Forest Waala🌳

03 Jan, 07:25


🔷 દેશમાં સૌ પ્રથમવાર જામનગર ખાતે તા. 03 થી 05 જાન્યુઆરી, 2025 દરમિયાન ‘દરિયાકાંઠાના- કિચડીયા પક્ષી’ ગણતરી-સેન્સસ યોજાશે.

🔷 મરીન નેશનલ પાર્ક-મરીન સેન્ચુરી વિસ્તારમાં આશરે 300થી વધારે પ્રજાતિના સ્થાનિક-યાયાવર પક્ષીઓનું રહેઠાણ

🔷 વન વિભાગ તેમજ બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ગણતરી-સેન્સસ પ્રક્રિયા યોજવામાં આવશે.

🔷 ઓખાથી નવલખી સુધી અંદાજીત 170 કિ.મી. લાંબા દરિયાકિનારા ઉપર ખાસ પસંદ કરાયેલા સ્થળોનો સમાવેશ

#Environment

📩 Follow 👇🏻
@forestwaala

Forest Waala🌳

30 Dec, 03:04


♟️ Humpy Coneru - Fide Women's World Rapid Champion 🏆🇮🇳

📩 Follow 👇🏻
@forestwaala

Forest Waala🌳

29 Dec, 13:43


બંધારણ PYQs 👨🏻‍⚖️
#PSI
#CONSTABLE

https://youtu.be/DEfhaip_RM4

Forest Waala🌳

29 Dec, 07:35


49
50
https://t.me/bums?start=_tgr_AuebzDg2YTE1
Answer
👇🏻🦁🌳👇🏻

Forest Waala🌳

29 Dec, 07:34


31, 32, 33, 34 ✍🏻👇🏻

Answer
🟢_._._._._._._._.🚌

Forest Waala🌳

29 Dec, 07:29


🟢29/12/24 ના રોજ લેવાયેલ કંડક્ટરનું પ્રશ્નપેપર 🚌🚍

Forest Waala🌳

28 Dec, 02:34


Vav - Surat ground Today 🏃

#police

Forest Waala🌳

27 Dec, 16:04


ISFR REPORT 2023 | ફોરેસ્ટ રિપોર્ટ 2023

India State Forest Report 2023 🌳

https://youtu.be/SAmbWcTAn9E

https://t.me/sticker_bot?start=_tgr_9SFGQe9iODRl

Forest Waala🌳

27 Dec, 15:08


🔗 ISFR Report - 23 સંપૂર્ણ એનલીસિસ


🔗Forest Report સાથે યૂટ્યુબમાં મળીયે
સાંજે 9:00 વાગે 👇🏻


https://youtube.com/@forestwaala?si=dKDEaMRK39YAtm8O

Forest Waala🌳

26 Dec, 17:00


Police Ground Update 🏃

1 તારીખ થી કોલ લેટર અને
8 તારીખથી દોડ શરૂ

https://t.me/sticker_bot?start=_tgr_9SFGQe9iODRl

📩 Follow 👇🏻
@forestwaala

Forest Waala🌳

26 Dec, 17:00


ભારતનાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનું 92 વર્ષની વયે અવસાન 💐💐💐🙏🏻

13th Prime Minister of India (2004-2014)

22nd Finance Minister of India (1991-1996)

15th Governor of RBI (1982-1985)

Advisor to PM on Economic Affairs (1990-1991)

Director, Reserve Bank of India (1976-1980)

Deputy Chairman, Planning Commission (1985-1987)

Secretary General, South Commission, Geneva (1987-1990)

Rest in Peace, Dr. Manmohan Singh Ji 🙏🙏

Forest Waala🌳

26 Dec, 12:47


ફોરેસ્ટ ગાર્ડ માટે કચેરી ફાળવવા બાબત 🌳

📩 Follow 👇🏻
@forestwaala

Forest Waala🌳

26 Dec, 07:54


ફોરેસ્ટ ગાર્ડ નોકરીની એક ઝલક 💚🌳

https://youtu.be/iR_3N3h9o6g

Forest Waala🌳

26 Dec, 04:02


અને આખરે એક પણ વિવાદ વગર ફોરેસ્ટની ભરતી પૂર્ણ 🌚🤕🤒

#forest
#forestguard
#વન રક્ષક

Forest Waala🌳

25 Dec, 14:45


🦅 US National Bird Bald Eagle: અમેરિકન પ્રમુખ જો બાઈડને બાલ્ડ ઈગલને અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી ઘોષિત કરી દીધું છે.

🦅 248 વર્ષ બાદ જાહેર કરાયું.

📩 Follow 👇🏻
@forestwaala

Forest Waala🌳

25 Dec, 10:24


સાહેબ, સપનું તૂટ્યું છે, હિમ્મત નહી. 😊💪🏻

#forest
☺️💚🦁

Forest Waala🌳

25 Dec, 04:32


2025ના વર્ષમાં સરકાર ✍🏻

બાજપાઈજીની 100 મી જન્મ જયંતી,
બિરસા મુંડાજીની 150 મી જન્મ જયંતી,
સરદાર પટેલની 150 મી જન્મ જયંતી,
ભારતીય બંધારણની 75 મી જન્મ જયંતી તથા કટોકટીની 50 વર્ષી ઉજવવા જઇ રહી છે.

📌 તો આગામી પરીક્ષામાં આ ટોપિક માંથી વધુ માં વધુ પ્રશ્નો જરૂર આવશે અને બંધારણ ના પ્રશ્નો પણ આમાંથી પુછાય શકે છે.

📩 Follow 👇🏻
@forestwaala

Forest Waala🌳

25 Dec, 01:01


अगले मोड पर सुकून होगा।
चल जिंदगी थोड़ा और चले।। 🚶🏻‍♂️

🌞🌻🌞🌻🌞🌻🌞🌻🌞🌻🌞🌻🌞

Forest Waala🌳

24 Dec, 14:56


હવે આવા પ્રશ્નો પણ આવશે એટલે બધી જગ્યાએ હવે વિચારવાનું - સમય મળે ત્યારે પંચર વાળાની દુકાનની મુલાકાત લેજો. ( વિઝીટ) 😁😅
#Uppsc

📩 Follow 👇🏻
@forestwaala

Forest Waala🌳

24 Dec, 13:01


ખેલ મહાકુંભમાં ફોર્મ ભરવા માટે આજે છેલ્લો દિવસ. જે કોઈને સપોર્ટ પ્રત્યે રુચિ હોય તે અવશ્ય ફોર્મ ભરી દેજો.

ખેલ મહાકુંભ | સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત | ગુજરાત સરકાર
https://khelmahakumbh.gujarat.gov.in/khelmahakumbh-registration

Forest Waala🌳

24 Dec, 10:09


પોલીસ ભરતી ગ્રાઉન્ડ અપડેટ 🚨👮🏻‍♂️

📩 Follow 👇🏻
@forestwaala

Forest Waala🌳

24 Dec, 05:26


List 2 🌳

ઉપરના લિસ્ટમાં જેમનું નામ ન હોય એનું બીજા લિસ્ટમાં મળી જશે.

25 ડિસેમ્બરે મળશે નિમણુક પત્ર

📩 Follow 👇🏻
@forestwaala

Forest Waala🌳

24 Dec, 05:06


Forest Guard Appointment latter

ફોરેસ્ટ નાં નિમણુક પત્ર બાબત

25 ડિસેમ્બરે મળશે નિમણુક પત્ર

📩 Follow 👇🏻
@forestwaala

Forest Waala🌳

24 Dec, 03:23


રાષ્ટ્રીય ગ્રાહક અધિકારી દિવસ 🧍🏻‍♂️

📌 24 ડિસેમ્બર, 1986ના રોજ ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 1986ને રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી. આથી, ભારતભરમાં આ દિવસે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ મનાવવામાં આવે છે.

📌 સૌપ્રથમ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી 24 ડિસેમ્બર, 1986ના રોજ કરવામાં આવી હતી.

https://t.me/sticker_bot?start=_tgr_9SFGQe9iODRl

Forest Waala🌳

23 Dec, 15:22


રાષ્ટ્રપતિ દ્રૌપદીમુર્મુએ જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ તરીકે નિયુક્ત કર્યા.

📩 FOLLOW 👇🏻
@forestwaala
#SHARE

Forest Waala🌳

23 Dec, 13:23


કેન્દ્ર સરકારે RTE નિયમોમાં કર્યું સંશોધન 👨‍🔬👨‍🔧

📩 Follow 👇🏻

@forestwaala

Forest Waala🌳

23 Dec, 07:58


🗞️ STI માં પુછાયેલ તમામ પર્યાવરણ અને ભૂગોળ નાં પ્રશ્નોનું સચોટ સોલ્યુશન......✍🏻


https://youtu.be/KISH-_BcD1k

Forest Waala🌳

23 Dec, 05:48


🗞️ STI માં પુછાયેલ તમામ પર્યાવરણ અને ભૂગોળ નાં પ્રશ્નોનું સચોટ સોલ્યુશન.......Commimg Soon 🔜

📌 આવનારી PSI - CONSTABLE માં પર્યાવરણ અને ભૂગોળ વિષય છે અને વનપાલ + નજીક આવનારી દીવ દમણ દાદરા નગર વાળી ફોરેસ્ટની ભરતી અને અન્ય તમામ પરીક્ષા માટે ઉપયોગી થશે. ✍🏻
વિડિયો થોડા સમયમાં આપડી ચેનલમાં આવી જશે.

Forest Waala🌳

07 Dec, 10:52


રાજ્યમાં ગીધ સફાયો થવાના આરે 🦤

🦤 90 નાં દાયકામાં ગુજરાત સહિત સમગ્ર દક્ષિણ એશિયામાં ગીધની સંખ્યામાં 90% થી વધુનો ઘટાડો.

@forestwaala

Forest Waala🌳

06 Dec, 11:22


પોલીસ ભરતી અપડેટ 👮🏻‍♂️🚨

Forest Waala🌳

05 Dec, 03:12


ખેલ મહાકુંભ 3.0 🏑
રમશે ગુજરાત... જીતશે ગુજરાત...

રજિસ્ટ્રેશન 5 ડિસેમ્બર થી 25 ડિસેમ્બર 2024 સુધી..⚔️

Forest Waala🌳

04 Dec, 14:28


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકે શ્રી તુષાર ધોળકીયાજીની નિમણૂક.

Forest Waala🌳

04 Dec, 12:49


રાજ્યના વન પર્યાવરણ વિભાગે કર્યો પરીપત્ર જાહેર 📃

વન્ય જીવ દ્વારા થતા હુમલાનાં કિસ્સામાં મળતો લાભ...🐯

@forestwaala

Forest Waala🌳

04 Dec, 11:29


NEW TIGER RESERVES 🐯

NTCA દ્વારા વન મંત્રાલયની સૈદ્ધાંતિક મંજૂરી બાદ સોમવારે મધ્યપ્રદેશમાં રાતાપાની વન્યજીવ અભયારણ્યને વાઘ અનામત જાહેર કરવામાં આવ્યું હતું.

🐯 મઘ્યપ્રદેશમાં હવે કુલ 8 વાઘ અનામત ક્ષેત્ર

@forestwaala

Forest Waala🌳

04 Dec, 10:54


નિમણુક પત્ર બાબત 📃

Forest Waala🌳

04 Dec, 10:34


4 December
🐆 વન પર્યાવરણ સંરક્ષણ દિવસ & ચિત્તા દિવસ
🌳

🌳 પર્યાવરણનું જતન અને પ્રદુષણ મુક્ત વાતાવરણનું નિર્માણ આપણી સૌની નૈતિક જવાબદારી.

@forestwaala

Forest Waala🌳

04 Dec, 10:32


📌હાઇકોર્ટ ડ્રાઇવર પરિણામ

Forest Waala🌳

04 Dec, 04:27


SMCમાં ફાયર વિભાગમાં વેકેંસી

@forestwaala

Forest Waala🌳

03 Dec, 05:11


GPSC દ્વારા STI સંમતિપત્રક ભરવાની તારીખ 04/12/24 સવારે 10:00 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે.

@forestwaala

Forest Waala🌳

03 Dec, 01:58


Forest Guard Walking Test 2024🚶🏻‍♂️

https://youtube.com/shorts/hYSLOUg4sMM?feature=share

Forest Waala🌳

02 Dec, 12:35


ગુજરાત પાક્ષિક ડિસેમ્બર

#GujaratInformation12231
#Gujarat
#Pakshik

Forest Waala🌳

02 Dec, 04:35


📌 ઉત્તરપ્રદેશ સરકારે પ્રયાગરાજમાં મહાકુંભ ક્ષેત્રને નવો જિલ્લો જાહેર કર્યો. 🚩

આ નવા રચાયેલા જિલ્લાને "મહાકુંભ મેળા વિસ્તાર" તરીકે નિર્દેશિત કરવામાં આવ્યો

કુંભમેળાના સંચાલન અને વહીવટને અસરકારક બનાવવાના હેતુથી લેવાયો નિર્ણય. 🙌🏻

Forest Waala🌳

01 Dec, 18:49


🛑 GPSC STI માટે સંમતિપત્રક ભરવાનું બાકી હોય તો તરત ભરી દેશો.

🚩 આજે સવારે 10 વાગ્યા સુધી જ ભરી શકાશે.

#STI

Forest Waala🌳

01 Dec, 08:12


ફોરેસ્ટ ગાર્ડ વેરીફીકેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ

+ OBC - SC - ST

@forestwaala

Forest Waala🌳

01 Dec, 07:08


વૉકિંગ ટેસ્ટ માટે જવા વાળા ઉમેદવાર

🚶🏻‍♂️વૉકિંગ ટેસ્ટ માટે જવાવાળા ઉમેદવારને બધા પ્રૂફ કંપલેટ થઈ ગયા છે કે ?
🚶🏻‍♂️હજુ ઘણા ઉમેદવાર ને ખબર નથી શું લઈ જવું, ક્યા કાગળિયા લઈ જવા ?
🚶🏻‍♂️ 1-1.5 દિવસ હાથમાં છે કરાવી લેજો. અને કઈ ખબર ન પડતી હોય તો અહીં જણાવજો.👇🏻

🟢 જેને બધું કંપ્લેટ હોય અને જાણતા હોય એ જરૂરી ઉમેદવારને જવાબ આપજો. ❤️👇🏻

@forestwaala

Forest Waala🌳

01 Dec, 04:44


Join Indian Air Force ✈️👨🏻‍✈️

Date :- 01-12 to 3-12

Forest Waala🌳

29 Nov, 17:22


ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતના ફાળે વધુ એક વાઇબ્રન્ટ સિદ્ધિ...

સાંસ્કૃતિક હસ્તકલા ‘ઘરચોળા’ને ભારત સરકાર તરફથી મળ્યો ‘GI ટેગ’

હસ્તકલા ક્ષેત્રે ગુજરાતનો આ 23મો GI ટેગ; ગુજરાતને મળેલ કુલ GI ટેગની સંખ્યા 27 પર પહોંચી...

#GujaratInformation12230

Forest Waala🌳

23 Nov, 18:10


ફોરેસ્ટ ગાર્ડ એક સ્વપ્ન ❤️💔

આખરે યાદગાર સફરનો 753 દિવસ પછી અંત થયો. જિંદગીભર આ પરીક્ષા, આ દિવસો યાદ રહેશે. 🌳💚

❤️ પાસ થયા છે એ મિત્રોને ખુબ ખુબ શુભેચ્છાઓ.
💔 જે પાસ નથી થયા તેને હિંમત નથી હારવાની. પણ હવે આગળ ડબલ સ્પીડથી આગળ વધવાનું છે. ભગવાન આપણા કરતાં 2 સ્ટેપ આગળ છે તેને બધું વિચારેલું જ છે એટલે મુંજાવાની જરૂર નથી. એક ભરતી જ તો હતી હજી આખો ભવ બાકી છે. આના કરતાં કઈક સારી નોકરી મળવાની છે. કઈક સારું થવાનું છે.😊💪🏻🔥

#Kuch_Karke_Dikhana_He

क्या हार में, क्या जीत में ।
किंचित नहीं भयभीत मैं।।

कर्तव्य पथ पर जो भी मिला ।
ये भी सही, वो भी सही।।

वरदान नहीं माँगूँगा ।
हो कुछ पर हार नहीं मानूँगा ।।

Forest Waala🌳

23 Nov, 14:22


🔴 Forest Guard Result બાબતે.....🏆🎯

એનાલીસિસ 🔗
https://youtu.be/8ON6fhw5JZs

Forest Waala🌳

23 Nov, 10:57


Forest Walking Test આવતા અઠવાડીએ 🚶🏻‍♂️

@forestwaala

Forest Waala🌳

23 Nov, 10:32


Forest guard Final result 🌳

@forestwaala

Forest Waala🌳

23 Nov, 06:03


#Forest

@forestwaala

Forest Waala🌳

23 Nov, 03:23


ફોરેસ્ટ ગાર્ડ માટે
વડોદરા જિલ્લા માટે બોલાવેલ ઉમેદવારની યાદી
Dv માટે

@forestwaala

Forest Waala🌳

23 Nov, 02:58


Just Talk - 14 🦜

🏆 એવોર્ડ અને તેની સ્થાપના ✍🏻

@forestwaala

Forest Waala🌳

22 Nov, 13:38


🧿 AMC અંતિમ ✍🏻
https://youtu.be/uPgXHVUTxso

Forest Waala🌳

22 Nov, 06:26


Index & Ranking 2024 PDF🎖️🏆
🧿 AMC SPECIAL

▶️ Full Video 👇🏻
https://youtu.be/DVylrGP05mg

@forestwaala

Forest Waala🌳

22 Nov, 02:37


घायल तो यहां हर परिंदा है 🕊️💔
मगर 🐊
जो फिर उड़ सका वहीं जिंदा है....।🕊️💚🦁

#morning

Forest Waala🌳

21 Nov, 13:52


“કૃષ્ણવડ અભિયાન” થકી પ્રકૃતિના સંરક્ષણ માટેનો ઉમદા પ્રયાસ...

🌳 ઔષધિય ગુણો ધરાવતું અને અત્યંત દુર્લભ કૃષ્ણવડ ગુજરાતમાં માત્ર 15 સ્થાને ઉપલબ્ધ; હવે 157 નગરપાલિકાઓમાં તેના છોડ વાવવામાં આવશે...

@forestwaala

Forest Waala🌳

21 Nov, 12:35


🎖️ PM મોદીને વધુ એક દેશનું સર્વોચ્ચ સન્માન મળ્યું.

@forestwaala

Forest Waala🌳

21 Nov, 10:19


પંચાયત બોર્ડ અધ્યક્ષ - શ્રીમતી મોના ખંધાર (IAS) 🎓

Forest Waala🌳

20 Nov, 14:25


ફોરેસ્ટ ગાર્ડ પરિણામ 📃

@forestwaala

Forest Waala🌳

19 Nov, 12:35


Index & Ranking 2024 🎯

AMC Special 🧿

https://youtu.be/DVylrGP05mg

Forest Waala🌳

19 Nov, 04:57


AMC Special
🧿 અમદાવાદમાં સૌપ્રથમ શરૂઆત

https://youtu.be/OQfIhJ1w0BY

Forest Waala🌳

18 Nov, 12:41


એવોર્ડ અને સન્માન 2024 🏆
#SHARE

https://youtu.be/TdiU8wRA4Wo

Forest Waala🌳

18 Nov, 10:36


CCE ગ્રુપ-A મુખ્ય પરીક્ષાના કૉલલેટર

Link
👇🏻👇🏻👇🏻👇🏻

https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==

Join: @forestwaala

Forest Waala🌳

18 Nov, 02:03


https://youtu.be/ORrbMyJte-E

Forest Waala🌳

14 Nov, 03:00


🎡શામળાજીનો મેળો

🎡 શામળાજીનો મેળો, જેને કાર્તિક પૂર્ણિમાનો મેળો પણ કહેવાય છે, દર વર્ષે કારતક મહિનાની પૂનમના રોજ આ મેળો યોજાય છે.

🎡 તિર્થસ્થાનનું મહત્ત્વ :- શામળાજી વિષ્ણુ મંદિર ૧૧મી સદીમાં બન્યું હતું અને તે વૈષ્ણવ ધર્મના અમૂલ્ય તીર્થસ્થાનોમાં છે. અહીંના દેવતાને ગદાધર અને સાક્ષી ગોપાલ તરીકે ઓળખવામાં આવે છે.

🎡 'કાળિયા બાવજી' :- શ્રદ્ધાળુઓ શામળાજીને 'કાળિયા બાવજી' તરીકે પૂજે છે અને આ સ્થળને તેમની આસ્થા સાથે જોડે છે.

🎡 આધ્યાત્મનો મેળો :- દર વર્ષે હજારો ભક્તો ભગવાનના દર્શન કરીને મેળાનો આનંદ લે છે.

🎡 શામળાજીનો મેળો એ ભક્તિ અને સંસ્કૃતિનો સંગમ છે. ૧૧ મી સદીનું પ્રાચીન વિષ્ણુ મંદિર, પવિત્ર મેશ્વો નદી, અને વિવિધ સંસ્કૃતિઓનો મેળાપ આ મેળાને ખાસ બનાવે છે. દર વર્ષે હજારો ભક્તો ભગવાનના દર્શન માટે અને પવિત્ર સ્નાન માટે ભેગા થાય છે. આ મેળામાં ભક્તિગીતો, ધાર્મિક વિધિ, અને સાંસ્કૃતિક કાર્યક્રમનો અનોખો સમન્વય જોવા મળે છે.

🎡 પરીક્ષામાં પૂછવા લાયક પ્રશ્નો 🎁🎉

👉 ગુજરાતનો સૌથી લાંબો મેળો 21 દીવસ ચાલતો
👉 સૌથી મોટો આદિવાસી મેળો
👉 આ મેળા માં "રંઝણ્યું રે પેજણ્યું " વાગે
👉 મેશ્વો નદી કિનારે મેળો ભરાય છે.

Forest Waala🌳

14 Nov, 00:51


"પશુધન વીમા સહાય યોજના 🐄"

Forest Waala🌳

13 Nov, 15:33


ફોરેસ્ટ સ્પોર્ટ New List

#FOREST "વનરક્ષક" વર્ગ-૩ના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટેના વધારાના_ઉમેદવારોની_યાદી તથા પ્રમાણપત્ર_ચકાસણી (DV) અંગેનો કાર્યક્રમ

Forest Waala🌳

10 Nov, 06:39


હસમુખ કાકા Fire 🔥😎


#CCE

Forest Waala🌳

09 Nov, 15:45


CCE Group A revised list

Forest Waala🌳

09 Nov, 13:34


ફોરેસ્ટ ગાર્ડ - 2 મિનિટ સમય કાઢી સાંભળજો.

https://youtu.be/XqNgWMWNv6Y

Forest Waala🌳

09 Nov, 12:35


#CCE જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩-૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩ (ગૃપ A અને B) અંતર્ગત નામ.ગુજરાત હાઇકોર્ટના R/SCA NO:15010/2024ના તા:૨૯/૧૦/૨૦૨૪ના Oral Orderના અનુસંધાને પ્રિલીમ પરીક્ષામાં હાજર રહેલાં તમામ ઉમેદવારોનું રિવાઇઝ્ડ કામચલાઉ પરિણામ.

Forest Waala🌳

09 Nov, 12:12


#FOREST

Forest Waala🌳

09 Nov, 04:26


CCE રિવાઈઝડ રિઝલ્ટ અપડેટ

આજ સાંજ સુધીમાં CCE રીવાઇઝડ રીઝલ્ટ આવશે.

#CCE

@forestwaala

Forest Waala🌳

08 Nov, 16:29


Forest Result 🌳


@forestwaala

Forest Waala🌳

08 Nov, 15:35


બટા, અમે ભણતાને તે આખો દી' દાડીએ જાતાને રાતે આવીને રોડની લાઇટ નીચે વાચતા.

Forest Waala🌳

08 Nov, 15:00


હમારે યહાં રાત હી નહિ હોતી 😁

#Raja_Bapa

Forest Waala🌳

07 Nov, 05:16


https://youtu.be/YfRo1thWT9E

ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો 🧿

Forest Waala🌳

07 Nov, 02:49


वीर आराम नहीं,
अभ्यास करते हैं।

एक नहीं सौ बार,
प्रयास करते हैं।।

Forest Waala🌳

06 Nov, 08:48


Forest Update 🌳

🌳 11 નવેમ્બર થી 14 નવેમ્બર DV ચાલશે.
🌳 દરરોજ 400 ઉમેદવાર ને બોલાવશે.
🌳 અંદાજિત 1650 જેટલા ઉમદવારોને DV માટે બોલાવશે.

@forestwaala

Forest Waala🌳

06 Nov, 08:20


🇺🇸 U.S. Election

#Trump 🗿

😯😳

Forest Waala🌳

06 Nov, 06:33


https://youtu.be/VZhs1SsjiAU

Forest Waala🌳

05 Nov, 13:45


Forest Update 🌳

#forest

Forest Waala🌳

04 Nov, 13:45


https://youtu.be/oytSIlFzGKc

Forest Waala🌳

04 Nov, 08:25


💰 ગુજરાત નાણાંપંચના નવા અધ્યક્ષ ( 4th)

💌 @forestwaala

Forest Waala🌳

02 Nov, 01:21


નવા વર્ષનાં રામ રામ બધાને..... !

ગુજરાતી નવું વર્ષ વિક્રમ સંવત 2081ના સૌને નૂતન વર્ષાભિનંદન !!

આવનારું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધી, સફળતા, સલામતી અને સદભાવના રૂપી અખંડ જ્યોતથી ઝળહળી ઊઠે એવી શુભકામનાઓ..!

🌞🌳🌳🌳🌳 👮🏻‍♂️ 🌳🌳🌳🌳🌳🌞

Forest Waala🌳

01 Nov, 04:10


Forest Waala🌳 pinned «Forest Update 🌳 https://youtu.be/PahJ6DQ6m-s»

Forest Waala🌳

31 Oct, 16:17


વિદ્યાસહાયક ભરતી જાહેર...

👨🏻‍🏫 Tet-1 = 5000 ભરતી
👨🏻‍🏫 Tet-2 = 7000 ભરતી

ફોર્મ 7 Nov. થી 16 Nov. સુધી ભરી શકાશે


@forestwaala

Forest Waala🌳

31 Oct, 11:02


Forest Update 🌳

https://youtu.be/PahJ6DQ6m-s

Forest Waala🌳

31 Oct, 03:30


शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा ।
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ॥


🪔 દિવાળીના આ પર્વે આપના ઘરમાં અને આપના જીવનમાં સુખના તારા પ્રકાશિત થાય, તેમજ ઉત્તરોત્તર પ્રગતિના નવા શિખરો સર કરો અને જલ્દી નોકરીએ લાગી જાવ એવી શુભકામનાઓ. શુભ દીવાળી

- Forest Waala

Forest Waala🌳

30 Oct, 13:04


ફોરેસ્ટ ગાર્ડ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અપડેટ 🌳

@forestwaala

Forest Waala🌳

29 Oct, 14:09


🔗 CCE GROUP A MAINS EXAM

#CCE_MAINS

Forest Waala🌳

28 Oct, 17:04


🔴 હસમુખ પટેલ Live Interview

https://youtu.be/jKhiwObSnBw

Forest Waala🌳

28 Oct, 12:12


GPSC નાં નવા ચેરમેન :- ips Hasmukh Patel

🥲 પોલીસ ભરતીમાં રાજીનામું આપશે.

@forestwaala

Forest Waala🌳

27 Oct, 11:25


👨🏻‍⚖️ હાઈકોર્ટ સંપૂર્ણ પેપર સોલ્યુશન 🇮🇳

ઇતિહાસ + બંધારણ + ગણિત + કરંટ

https://youtu.be/7Iq0kvF2J18

Forest Waala🌳

27 Oct, 09:25


👆આજ રોજ લેવાયેલ હાઇકોર્ટ Dysoનું પ્રશ્નપત્ર.

Forest Waala🌳

27 Oct, 06:25


આજે લેવાયેલ Highcourt Peon પરીક્ષાનું પ્રશ્નપત્ર 👨🏻‍⚖️

👉🏻 સોલ્યુશનનો વિડિયો થોડી વારમાં આપડી ચેનલમાં મૂકવામાં આવશે. 💫

#High_Court

Forest Waala🌳

26 Oct, 15:24


PSI - CONSTABLE Special 🥳

સાંસ્કૃતિક વારસો ( ગુજરાત - ભારત 🇮🇳 )

https://youtu.be/MXzSfbtKn8U

Forest Waala🌳

26 Oct, 10:05


♟️ મહત્વની યોજનાઓ આવનારી દરેક એક્ઝામ માટે ઉપયોગી

Forest Waala🌳

26 Oct, 10:03


♟️ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ 💫

Forest Waala🌳

26 Oct, 10:02


♟️ભારતના વર્તમાન પદાધિકારીઓ 🇮🇳

Forest Waala🌳

26 Oct, 07:26


👆BMC Junior Clerk Vacancy

#BMC

@forestwaala

Forest Waala🌳

26 Oct, 03:05


🏏 Sports Current affairs 2024 👆🏻

🎳 ઓલિમ્પિક - પેરાઓલમ્પિક - ક્રિકેટ - હોકી - કબડ્ડી - બેડમિંટન - રમત અને ખેલાડીની સંખ્યા વગેરે 🥳🙌🏻

🪄 Highcourt Dyso
🪄 હાઈકોર્ટ પ્યુંન
🪄હાઇકોર્ટ બેલીફ

▫️PSI ▫️ કોન્સ્ટેબલ ▫️CCE

♟️Forest Waala સાથે જોડાયેલ રહેવા....
♟️નીચેના માધ્યમમાં થકી જોડાય શકો....

🔗1. Youtube 👇
https://youtube.com/@forestwaala?si=RTxj24KvFIpT5kz-

🔗2. ઈન્સ્ટાગ્રામ page 👇
https://www.instagram.com/forest_waalah/

🔗3.telegram chennal
https://t.me/Forestwaala

#share

@forestwaala

Forest Waala🌳

25 Oct, 07:27


ગુજરાતની જળહળતી ઉપલબ્ધિ

🥇 ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને

@forestwaala

Forest Waala🌳

23 Oct, 14:36


#POLICE #PSI #LRD

Forest Waala🌳

22 Oct, 03:14


Just Talk - 13 🦜

વૈજ્ઞાનિક ક્ષેત્રના જનક અથવા પિતા 🕵🏻‍♂️

1. જીવ વિજ્ઞાન 👉🏻 એરિસ્ટોટલ
2. વનસ્પતિ શાસ્ત્ર. 👉🏻 થિઓફેસ્ટસ
3. પ્રાણીશાસ્ત્ર 👉🏻 એરિસ્ટોટલ
4. આયુર્વેદ 👉🏻 ચરક
5. દવાઓ 👉🏻 હિપોક્રિટસ
6. જીવાણુ શાસ્ત્ર 👉🏻 રોબર્ટ કોચ
7. સૂક્ષ્મજીવ વિજ્ઞાન 👉🏻 લુઈ પાશ્વર
8. બ્લડ ગ્રુપ 👉🏻 કાર્લ લેન્ડ સ્ટેનર
9. જૈવ રસાયણશાસ્ત્ર 👉🏻 લાઈબિંગ
10. આવર્ત કોષ્ટક👉🏻 દમિત્રી મેન્ડેલીવ
11. પરમાણુ બોમ્બ 👉🏻 રોબર્ટ ઓપન હેમર
12. પરમાણુ ભૌતિક શાસ્ત્ર 👉🏻 અરનેસ્ટ રૂથરફોર્ડ
13. હાઈડ્રોજન બોમ્બ 👉🏻 એડવર્ડ ટેલર
14. ઉત્ક્રાંતિવાદ 👉🏻 ચાર્લ્સ ડાર્વિન
15. ઇન્ટરનેટ 👉🏻 વિન્ડ ડર્ફ
16. વીજળી 👉🏻 બેન્જામીન ફ્રેન્કલિન
17. પ્લાસ્ટિક સર્જરી 👉🏻 સર હેરોલ્ડ ગિલી
18. પરમાણુ રસાયણશાસ્ત્ર 👉🏻 ઓટોહાન
19. પરમાણુ વિજ્ઞાન 👉🏻 મેરી ક્યુરી
20. થર્મોમીટર 👉🏻 ગેલેલિયો
21. ક્ષ-કિરણો 👉🏻 રોન્ટજન
22. કેસ્કોગ્રાફ 👉🏻 જગદીશચંદ્ર બોઝ

🧬 Science & Technology 🔬🔭

#police #forestwaala


📩 JOIN :: @forestwaala

Forest Waala🌳

21 Oct, 12:48


📩 આજે યોજાયેલ GPSC મુખ્ય પરીક્ષાનુ પ્રશ્નપત્ર

@forestwaala

Forest Waala🌳

20 Oct, 13:47


👉🏻 આજે લેવાયેલ GPSC MAINS ગુજરાતી લેંગવેજ નું પેપર

JOIN :: 👉🏻 @forestwaala

Forest Waala🌳

20 Oct, 11:40


🟢 અરવલ્લી જિલ્લામાં પાસ ઉમેદવાર 💫

182 - chirag
178 - Saurav mahida
176 - vanarajsinh parmar
170 - Vikram sagathiya
168 - Ajaysinh parmar

162 - Zala Jayvir
161 - Damor Sanjay
161 - Jatin Rathod

Forest Waala🌳

20 Oct, 08:02


નર્મદા જિલ્લા માં ફીઝીકલ પાસ ઉમદવારોની યાદી (અંદાજિત):

GENERAL CATEGORY

1. 165.36 - Indrajitsinh
2. 152 - Bharatbhai

EWS (Economically Weaker Section)

1. 175 - Jayrajsinh
2. 168.83 - Arjunsinh
3. 168.27 - Yashpalsinh
4. 164.70 - Kiranbhai
5. 160 - Abhayrajsinh
6. 158 - Narendrasinh
7. 157.12 - Hardiksinh
8. 157 - Jaydipbhai
9. 157.08 - Jaypalbhai
10. 156.66 - Pareshbhai
11. 156.14 - Madhavbhai
12. 153 - Mahavirsinh
13. 150.50 - Vasudevsinh
14. 150 - Kuldipbhai
15. 148 - Dharmendrasinh
16. 142 - Vijaysinh
17. 140 - Dhruvbhai
18. 138 - Yashpalsinh

OBC (Other Backward Classes)

1. 173 - Hareshbhai
2. 169 - Ajaybhai
3. 165 - Indrajitbhai
4. 164.80 - Nimbabhai
5. 164.10 - Dineshbhai
6. 163.35 - Rameshbhai
7. 163.07 - Vikrambhai
8. 162 - Jaydevbhai
9. 161 - Sunilbhai
10. 146.57 - Sanjaybhai
11. 146.32 - Nikulbhai
12. 145 - Kripalbhai
13. 145.35 - Ishwarbhai
14. 144.62 - Vijaybhai
15. 148 - Pravinbhai
16. 140 - Ganpatbhai
17. 137 - Maheshbhai
18. 137 - Yuvrajsinh
19. 132 - Prakashbhai

SC (Scheduled Castes)

1. 172 - Vijaybhai
2. 163 - Mayankbhai
3. 149.58 - Mohilbhai
4. 149.50 - Yashbhai
5. 145 - Chiragbhai
6. 144.81 - Ravibhai
7. 144 - Vijaybhai
8. 142 - Prakashbhai
9. 138 - Nareshbhai
10. 135 - Savanbhai
11. 134 - Vijaybhai
12. 131.40 - Jaydipbhai
13. 132 - Bababhai
14. 128 - Nikhilbhai
15. 128 - Ajaybhai

ST (Scheduled Tribes)

1. 154 - Nareshbhai
2. 152 - Sachinbhai
3. 151 - Mukeshbhai
4. 149 - Pankeshbhai
5. 148 - Aashishbhai
6. 146 - Akshaybhai
7. 139 - Samirbhai
8. 136.62 - Vishnubhai
9. 136 - Govindbhai
10. 133 - Bipinbhai
11. 128 - Brijeshbhai
12. 128 - Bodabhai
13. 124 - Digvijaybhai

Total Candidates: 66

Forest Waala🌳

20 Oct, 07:32


Forwarded 👇🏻💫

Forest Waala🌳

20 Oct, 07:32


🔴  અમરેલી જિલ્લામાં ગ્રાઉન્ડ પાસ બોયઝ

145 SC
150.30 EWS
151.95 SEBC
153.18 SEBC
154.37 SEBC
155 SEBC
155 SEBC
155 SEBC
155.55 EWS
155.63 EWS
155.66 EWS
156.29 EWS
156.72 EWS
156.73  SEBC
156.92 EWS
157 SEBC
157.055 SEBC
157.38 SEBC
157.84 SEBC
158.40 SEBC
158.51 SEBC
158.92 SEBC
159.22 EWS
159.23 SEBC
159.59 SEBC
159.59 SEBC
159.82 SEBC
160.67 SEBC
160.78 SEBC
160.95 SEBC
161 SEBC
162 SEBC
162 SEBC
162.32 SEBC
162.64 SEBC
162.7 SEBC
163 SEBC
163 SEBC
163.18 SEBC
163.88 SEBC
164 SEBC
164 SEBC
165.39 EWS
165.94 SEBC
166 EWS
166 SEBC
166 SEBC
166.17 SEBC
166.98  EWS
167 SEBC
167.14 SEBC
167.19 SEBC
167.23 SEBC
167.25 SEBC
167.34 SEBC
167.69 SC
168 SEBC
168 SEBC
168 SEBC
168.57 SEBC
168.57 SEBC
168.52 SEBC
169 SEBC
169.22 EWS
169.36 EWS
169.84 EWS
170.38 SEBC
170.61 SC
171.38 SEBC
171.81 SEBC
172.46 SEBC
173 EWS
173.82 SEBC
173.92 SEBC
174.39 EWS
175 SEBC
175.44 SEBC
175.93 SEBC
176 SEBC
178 SEBC
180.92 EWS
181.16 SEBC
181.16 SEBC
181.18 SEBC
181.60 SEBC
182.19 SEBC
182.61 SEBC
188.83 SEBC

Forest Waala🌳

19 Oct, 04:15


LRD Syllabus 📃
@forestwaala

Forest Waala🌳

18 Oct, 06:33


💌 BMC ભરતી 💫

🎓 હેડ ક્લાર્ક
🎓 જુનિયર ક્લાર્ક
🎓 ફાયરમેન
🎓 ફૂડ સેફ્ટી ઓફિસર વગેરે જેવી કુલ 67 પોસ્ટ 💌

😲અંતિમ તારીખ :- 15-11-24 ⛑️

@forestwaala

Forest Waala🌳

17 Oct, 14:43


ગુજરાતનો દરિયો બન્યો ડોલ્ફિનનું ‘ઘર’...🐬

🐬 ગુજરાતના 4,087 ચો.કિ.મી. દરિયાઈ વિસ્તારમાં 680 જેટલી ડોલ્ફિન...

#Share
@forestwaala

Forest Waala🌳

17 Oct, 05:09


⚖️ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે જસ્ટિસ સંજીવ ખન્નાને ભારતના 51માં ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક માટે સરકારને ભલામણ કરી છે. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ 10 નવેમ્બરે નિવૃત્ત થવાના છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક માટેના મેમોરેન્ડમ ઑફ પ્રોસિજર હેઠળ, કાયદા મંત્રાલય આગામી નિમણૂક વિશે આઉટગોઇંગ ચીફ જસ્ટિસની ભલામણ માંગે છે. સરકારનો પત્ર ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ માટે નિમણૂકની પ્રક્રિયા શરૂ કરે છે. જસ્ટિસ સંજીવ ખન્ના વરિષ્ઠતાના ધોરણ અનુસાર ભારતના મુખ્ય ન્યાયાધીશ બનવાની લાઇનમાં આગામી છે.

#બંધારણ #police #Current

@forestwaala