શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ
🙏🌷🙏
અનુમોદના
શ્રી શ્રેયસ્કર સિદ્ધાચલ એવન્યુ જૈન સંઘ અંતર્ગત કેસરિયાજી આદિનાથ યુવક મંડળ આયોજિત શ્રી ગિરનારજી તથા શ્રી અંતરિક્ષજી મહાતીર્થયાત્રા પ્રવાસ દરમિયાન થયેલ જીવદયાની ટીપમાંથી ₹7,200 શ્રી શ્રેયસ્કર સિદ્ધાચલ એવન્યુ જૈન સંઘ તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.
🙏🌹🙏
મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399