NIRAV RAVAL MATHS @niravravalmaths Channel on Telegram

NIRAV RAVAL MATHS

@niravravalmaths


NIRAV RAVAL MATHS (English)

Are you struggling with math concepts and looking for a reliable source to enhance your skills? Look no further than Nirav Raval Maths! This Telegram channel is dedicated to providing quality math tutorials, tips, and tricks to help you excel in this subject. Led by the renowned mathematician Nirav Raval, this channel is a treasure trove of knowledge for students of all levels. From basic arithmetic to complex calculus, Nirav Raval Maths covers a wide range of topics to cater to the needs of every learner. Whether you're studying for an exam or simply want to sharpen your math skills, this channel has got you covered. Join today and take your math abilities to the next level with Nirav Raval Maths!

NIRAV RAVAL MATHS

23 Jan, 04:44


https://www.instagram.com/niravraval1105?igsh=ZTN5dmM4NGN4bHZs

Follow me...

NIRAV RAVAL MATHS

07 Jan, 17:43


🚔 આવતીકાલથી શરૂ થનારી ગુજરાત પોલીસની શારીરિક પરીક્ષા આપવા જનાર તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભકામનઓ...જીવનની આ દોડ તમારા માતા-પિતા તથા તમારા પોતાના સ્વાભિમાનની દોડ છે, અત્યાર સુધીના તમારા અથાગ પ્રયત્નો અને તૈયારી ને યાદ કરી જોશ અને જુસ્સા સાથે શારીરિક કસોટીમાં પાસ થઈને આવો એવી પ્રભુની પ્રાથના....દોડી જજો સાવજો...ખાખી રાહ જોઈ રહી છે...😎🚨🚔

NIRAV RAVAL MATHS

06 Jan, 09:38


ગુજરાત પોલીસ ભરતીમાં શારીરિક કસોટીમાં તારીખોમાં ફેરફારની વિગત |

NIRAV RAVAL MATHS

04 Jan, 12:34


નડીઆદ ખાતે પોલીસ ભરતીના ઉમેદવારો માટે વિનામૂલ્યે રહેવા-જમવાની વ્યવસ્થા

પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ કોન્સ્ટેબલની શારીરિક પરીક્ષા S.R.P.F ગૃપ -૭, નડીઆદ ખાતે યોજાનાર છે. જેમાં શારીરિક પરીક્ષા આપવા આવનાર પુરુષ ઉમેદવારો માટે રહેવા-જમવાની વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉમેદવારે વોટ્સએપ નંબર ૯૪૨૭૩ ૮૧૦૧૯ પર નામ, મોબાઈલ નંબર અને કોલ લેટર મોકલી પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

નોંધ :- જે ઉમેદવાર મિત્રો રહેવાના હોય તો જ રજીસ્ટ્રેશન કરાવશો. જેથી અન્ય ઉમેદવારને તક આપી શકાય.

અમીના હોસ્ટેલ કેર હોસ્પિટલ પાસે, મરીડા રોડ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પાછળ, નડીઆદ

NIRAV RAVAL MATHS

01 Jan, 08:47


પોલીસ ભરતી માટે શારીરિક કસોટીના કોલલેટર ડાઉનલોડ કરવાની લિંક :

https://ojas.gujarat.gov.in/ojas3/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

NIRAV RAVAL MATHS

30 Dec, 10:59


https://hc-ojas.gujarat.gov.in/Preference.aspx

High court - Assistant Cashier DV call letter Link

NIRAV RAVAL MATHS

22 Dec, 18:00


'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' કુવૈતનો એક નાઈટહુડ ઓર્ડર છે. તે મિત્રતાના પ્રતીક તરીકે બીજા દેશના રાષ્ટાધ્યક્ષો, વિદેશી શાસકો અને રાજ પરિવારોને સભ્યોને આપવામાં આવે છે. આ પહેલા આ સન્માન બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જોર્જ બુશ જેવા આંતરરાષ્ટ્રીય નેતાઓને આ સન્માન મળી ચૂક્યું છે.

NIRAV RAVAL MATHS

22 Dec, 17:59


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કુવૈતના સર્વોચ્ચ સન્માન 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત કરવામાં આવ્યાં છે. આ કોઈ દેશ તરફથી તેઓને મળનાર 20મું આંતરરાષ્ટ્રીય સન્માન છે.

NIRAV RAVAL MATHS

19 Dec, 15:40


પોલીસ ભરતી ગ્રાઉન્ડ તારીખ જાહેર...

NIRAV RAVAL MATHS

16 Dec, 10:44


👆🔴 આજના CCE પરીક્ષા સબંધિત કેસની અપડેટ....!!

✴️ પ્રશ્ન સંદર્ભે ના છૂટકે વિદ્યાર્થીઓના માધ્યમથી CCE CORE  TEAM ન્યાયાલય ના દ્વારે પહોંચી. તમારા સાથ અને સહકારથી આપણો અન્યાય સામે અવાજ વધારે મજબૂત બન્યો. CCE CORE TEAM (CCT) તમામ મોરચે લડત આપવા કટિબદ્ધ છે.અમારા પ્રયત્નોના પરસેવાની સુવાસ નીચે મુજબ છે.

🛑આપણી દ્વારા વધુને વધુ પ્રશ્નો લઈ જતા ન્યાયાલય કહ્યું કે જ્યારે તમે વિસંગતતા વિશે સ્વીકાર કરો છો ત્યારે કેટલી વખત ભૂલો સુધારીને નવું પરિણામ આપશો ? સમગ્ર ભરતીને રદ કરો. આ સમય અને ઉર્જાનો બગાડ છે.

👉જો સંસ્થા પારદર્શિતાથી અને નિષ્ઠાથી પરીક્ષા લેવા સક્ષમ ન હોય તો પરીક્ષા ને જ રદ કરો. જ્યારે તમે સંપૂર્ણ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી તો વારંવાર જે તે સંસ્થાને દોષી ઠેરવવી કેટલી હદે યોગ્ય છે? વિદ્યાર્થીઓનું ભવિષ્ય કોઈ સંસ્થાના ભરોશે કેમ ?

📍જ્યારે તમે સંપૂર્ણ સત્તા સંસ્થાને આપશો તો પ્રશ્નોના સંદર્ભમાં રહેલી ભૂલોની વાસ્તવિકતા રાજ્યને કેમની જાણ થશે.( રાજ્ય = ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ)

📌વારંવાર થતી ભૂલોમાં રાજ્યની છબી ખરડાય છે. સંસ્થાઓ તો માત્ર આર્થિક લાભ અને વ્યવસાય અભિગમથી પરીક્ષા લે છે તેમાં ઉમેદવારોનો શું વાંક ?

📍જ્યાં સુધી રાજ્યના હાથમાં નિયંત્રણ હતું ત્યાં સુધી આવી ફરિયાદો અમારા સુધી ઓછી આવતી હતી આ સંસ્થાઓના પ્રવેશથી ફરિયાદો વધી છે આ રીતની ફરિયાદથી હેરાન કોણ થાય છે? રાજ્ય અને ઉમેદવારો. સંસ્થા માત્ર આર્થિક લાભ મેળવે છે કેવા ઉમેદવારો પસંદગી પામે છે તેનાથી સંસ્થાને કોઈ ફરક પડતો નથી

♐️અહીંયા રાજ્ય માત્ર મુકપ્રેક્ષકની ભૂમિકામાં છે. ઉમેદવારોને અન્યાય થાય છે અને તમારી અપેક્ષા પ્રમાણે સંસ્થા પ્રદર્શન ન કરતા અયોગ્ય વ્યક્તિ સરકારનો ભાગ બની જાય છે.

❇️આ પ્રકારની વારંવાર ભૂલો કેટલી યોગ્ય છે? ઉમેદવારોનો માનસિક રીતે થકી જાય છે અને રાજ્ય પરથી તેમનો વિશ્વાસ ડગી જાય જે યોગ્ય નથી.

⛔️એક પ્રશ્ન સુધાર સંદર્ભમાં જ્યારે ફરીથી પરિણામ બનાવવાનું  હતું ત્યારે CORE TEAM દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવેલી કે અન્ય તમામ ભૂલ ભરેલા પ્રશ્નો ધ્યાને લઈ પરિણામ બનાવવું પરંતુ એમ ના કરતા ગ્રુપ A ની પરીક્ષા જાહેર કરી અને કહ્યું કે ;
"હાથી ચલે બજાર કુત્તે ભોકેં હજાર"

🚫 "એક અધિકારીને છાજે તેમ વર્તવું અને પોતાની લાગણીને નિયંત્રણમાં રાખવી" આવી કડક ટકોર કરતા ન્યાયાલયે તાત્કાલિક ધોરણે ટ્વિટ ને ડીલીટ કે સુધારવા આદેશ આપ્યો. એક જવાબદાર અધિકારી તરીકે જાહેરમાં આવા શબ્દો પ્રયોગ ના કરવા.

📛 એક જવાબદાર રાજ્ય તરીકે કોઈક ઠોસ નિરાકરણ સાથે આવો ક્યાં સુધી અતાર્કિક લડત આપશો ? સંસ્થાને માત્ર દંડ કરવો એ નિવારણ નથી ઉમેદવારોના સમય, નાણાં અને ઊર્જા માટે કોણ જવાબદાર? માત્ર તમારા સંતોષ માટે આર્થિક દંડ પૂરતો છે પરંતુ વિદ્યાર્થીઓને ભવિષ્યનું શું ?

🛑અંતે પોતના ભારાનું અંતિમ તીર ચલાવતા ગૌણ સેવાની "તમામ ઉમેદવારોને માસ માર્કિંગની" દલીલને પણ નકારી કાઢી.

💢મિત્રો આ લડત તમારી કે મારી વ્યક્તિગત નથી.અહીંયા સુધી આપણે તમામના પ્રયત્નોથી જ પહોંચ્યા છીએ.

CCE કોર ટીમમાં રહેલા સભ્યો સતત અને અથાક પરિશ્રમ કરી રહ્યા છે જેને તમારા સાથ સહકાર ની જરૂર છે. કોર ટીમમાં રહેલા તમામ સભ્યો સાથે તમે અંતિમ લડત સુધી જોડાયેલા રહો અને જરૂર પડે ત્યારે મદદ એ પડખે ઊભા રહો તેવી અમારી નમ્ર અરજ છે.

   - CCE CORE TEAM (CCT
)

NIRAV RAVAL MATHS

12 Dec, 10:09


*📌 STI કોલ લેટર*

https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

NIRAV RAVAL MATHS

10 Dec, 10:15


અમૂલ ડેરીના નવા MD : જયેન મહેતા

NIRAV RAVAL MATHS

10 Dec, 10:10


RBI ગવર્નરની નિમણૂક કોણ કરે છે?


RBI ગવર્નરની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા રિઝર્વ બેંક એક્ટ મુજબ કરવામાં આવે છે. RBI ગવર્નરની નિમણૂક કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) દ્વારા કરવામાં આવે છે. તેના અધ્યક્ષ ભારતના વડાપ્રધાન છે.

NIRAV RAVAL MATHS

10 Dec, 10:10


ગવર્નર બનવાનો અનુભવ


- વર્લ્ડ બેંક અથવા IMF માં કામ કરવાનો અનુભવ.
-નાણા મંત્રાલયમાં કામ કર્યું હોવું જોઈએ.
- બેંકિંગ અને નાણાકીય ઉદ્યોગમાં સંતોષકારક કામનો અનુભવ.
- બેંકના ચેરમેન અથવા જનરલ મેનેજર તરીકે કામ કર્યું હોવું જોઈએ.
- પ્રતિષ્ઠિત નાણાકીય અથવા બેંકિંગ સંસ્થામાં કામનો અનુભવ હોવો આવશ્યક છે.

NIRAV RAVAL MATHS

10 Dec, 10:10


RBI ગવર્નર બનવા માટે લાયકાત જરૂરી છે


-ભારતનો નાગરિક હોવો જોઈએ.
- ઉંમર 40 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રમાં ઓછામાં ઓછો 20 વર્ષનો કાર્ય અનુભવ હોવો જોઈએ.
- પ્રતિષ્ઠિત બેંકિંગ, નાણાકીય અથવા શૈક્ષણિક સંસ્થામાં વરિષ્ઠ પદ પર કામ કર્યું હોવું જોઈએ.
-કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો ન હોવો જોઈએ.

NIRAV RAVAL MATHS

03 Dec, 06:06


GPSC દ્વારા STI સંમતિપત્રક ભરવાની તારીખ 04/12/24 સવારે 10:00 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે.


Link: https://gpsc-ojas.gujarat.gov.in/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=

NIRAV RAVAL MATHS

01 Dec, 14:42


રાજ્યમાં હવે 160 નગરપાલિકા...💫

🔶 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા અને નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામપંચાયતને ભેળવીને ધારી નગરપાલિકાની રચના કરવાનો નિર્ણય..

અત્યારે 'અ' વર્ગની 22, 'બ' વર્ગની 30, 'ક' વર્ગની 60 અને 'ડ' વર્ગની 42 મળી કુલ 159 નગરપાલિકાઓ કાર્યરત છે. હવે તેમાં આ નવી 'ડ' વર્ગની નગરપાલિકા ધારી નગરપાલિકાનો ઉમેરો થશે.

NIRAV RAVAL MATHS

27 Nov, 09:05


👆AMC Junior Clerk મા Maths Reasoning ના મોટા ભાગના પ્રશ્નો નવી ગણિત GCERT ધોરણ 6 અને 7 માંથી પૂછ્યા છે.

NIRAV RAVAL MATHS

24 Nov, 17:51


https://youtube.com/shorts/ZsW49NOTfeU

NIRAV RAVAL MATHS

23 Nov, 15:46


https://www.instagram.com/reel/DCuCV24yTxy/?igsh=cW50dDl1d2NuOWRp


Comment fast

NIRAV RAVAL MATHS

20 Nov, 18:35


ગુજરાતી રંગભૂમિ અને ભવાઇના ખ્યાતનામ કલાકાર રમેશ તુરીનું 81 વર્ષે નિધન થયું

NIRAV RAVAL MATHS

20 Nov, 18:32


બાર્બાડોસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રતિષ્ઠિત માનદ “ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ” થી સન્માનિત કરશે.
#current

NIRAV RAVAL MATHS

20 Nov, 18:32


ગયાનાના વડાપ્રધાનએ નરેન્દ્ર મોદીને તેમનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર “ધ ઓર્ડર ઓફ એક્સેલન્સ” એનાયત કરશે.
#current

NIRAV RAVAL MATHS

20 Nov, 13:01


#forest

NIRAV RAVAL MATHS

19 Nov, 15:04


https://www.instagram.com/reel/DCjqDXXSlHW/?igsh=MXFoa2xheDd1Z3NzZQ==


Comment fast

NIRAV RAVAL MATHS

19 Nov, 05:40


ભારત IOAના સમર્થન સાથે ઐતિહાસિક ખો-ખો વર્લ્ડ કપની યજમાની કરશે

➡️13 થી 19 જાન્યુઆરી, 2025 દરમિયાન નવી દિલ્હીના આઇકોનિક IGI સ્ટેડિયમમાં પ્રથમ વખત ખો-ખો વર્લ્ડ કપની યજમાની કરવામાં આવશે.

NIRAV RAVAL MATHS

18 Nov, 10:17


CCE ગૃપ-A મુખ્ય પરીક્ષાના કૉલલેટર જાહેર.

👉 Link:-

https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==

NIRAV RAVAL MATHS

18 Nov, 02:52


1. ઓકસીજન - O
2. નાઇટ્રોજન - N
3. હાઇડ્રોજન - H
4. કાર્બન ડાયોક્સાઇડ - CO₂
5. કાર્બન મોનોક્સાઇડ - CO
6. સલ્ફર ડાયોક્સાઇડ - SO₂
7. નાઇટ્રોજન ડાયોક્સાઇડ - NO₂
8. નાઇટ્રોજન મોનોક્સાઇડ (નાઇટ્રિક ઓક્સાઈડ) - NO
9. ડીનીટ્રોજન ઓક્સાઇડ (નાઇટ્રસ ઓક્સાઈડ) - N₂O
10. ક્લોરિન - Cl
11. મિથેન - CH₄
12. એમોનિયા - Nh₃
13. હાઇડ્રોક્લોરિક એસિડ - HCL
14. સલ્ફ્યુરિક એસિડ - H₂SO₄
15. નાઇટ્રિક એસિડ - HNO₃
16. ફોસ્ફોરિક એસિડ - H₃PO₄
17. કાર્બોનિક એસિડ - H₂CO₃
18. સોડિયમ હાઇડ્રોક્સાઇડ - NaOH
19. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ - KOH
20. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ - Ca (OH) ₂
21. સોડિયમ ક્લોરાઇડ - NaCL-મીઠું
22. સોડિયમ કાર્બોનેટ- Na₂CO₃
23. કેલ્શિયમ કાર્બોનેટ - CaCO₃
24. કેલ્શિયમ સલ્ફેટ - CaSO₄
25. એમોનિયમ સલ્ફેટ - (NH₄)₂SO₄
26. પોટેશિયમ નાઇટ્રેટ - KNO₃

NIRAV RAVAL MATHS

16 Nov, 03:39


📌 Highcourt Exams OMR Sheets and Answer keys..

NIRAV RAVAL MATHS

16 Nov, 02:45


👨‍💻AMC Junior Clerk Call letter

⚡️https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/Receipt.aspx

Exam Date 24/11/24

#AMC #Call_letter

NIRAV RAVAL MATHS

15 Nov, 10:59


✍️ GPSCમાં ગઈ કાલ (14 નવેમ્બર)થી વર્ગ 1 અને વર્ગ 2ના વિવિધ 14 સંવર્ગો પર 605 પદો પર ભરતી માટે ફોર્મ શરુ થયા.

📌 સૌથી વધુ BE / Btech સિવીલ એન્જિનીયરીંગ કરેલ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ નંબર 73, 77, 79 અને 81 માં 501 જગ્યાઓ પર ભરતી છે.

📌 કોઈ પણ સ્નાતક (ગ્રેજ્યુએટ) માટે 70 નંબરની - વહીવટી અધિકારી, વર્ગ 2 (6 પદ) અને 72 નંબરની કચેરી અધિક્ષક, વર્ગ 2 (7 પદ) માટે છે.

NIRAV RAVAL MATHS

15 Nov, 10:50


સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-2024 અન્વયે અરજી કરવાની તારીખ 21/11/2024 સુધી લંબાવવામાં આવે છે.

NIRAV RAVAL MATHS

14 Nov, 12:16


https://www.instagram.com/reel/DCWe-UGNK-O/?igsh=MWRudjFjc290MnU2bQ==

NIRAV RAVAL MATHS

12 Nov, 05:47


Video from NIRAVAL

NIRAV RAVAL MATHS

06 Nov, 15:38


https://formseduqfix.com/trainingpsi/add

NIRAV RAVAL MATHS

30 Oct, 18:53


ફુલઝડી જેવી જીંદગીમાં, આ પર્વ તમને અને તમારા પરિવારમાં હરપળ ઉજાસથી ભરી દે, તમારા ઘરમાં ખુશીઓ અને શાંતિનો વાસ લાવે, અને તમારા સંબંધોમાં મીઠાશ વધે. તમારા તમામ દુ:ખોને દૂર કરી ખુશીની રમઝટ લાવે તેવી મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છાઓ. શુભ દીપાવલી!

NIRAV RAVAL MATHS

03 Oct, 05:38


https://www.instagram.com/reel/DAfTRYtIqLD/?igsh=MTNpbnVkYjhoZzZldw==


Press like button soon

NIRAV RAVAL MATHS

10 Sep, 18:40


પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલ વિજેતાઓ

1. અવની લેખરા (શૂટિંગ) - ગોલ્ડ મેડલ, મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1)

2. મોના અગ્રવાલ (શૂટિંગ) - બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1)

3. પ્રીતિ પાલ (એથ્લેટિક્સ) - બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 100 મીટર રેસ (T35)

4. મનીષ નરવાલ (શૂટિંગ) - સિલ્વર મેડલ, પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (SH1)

5. રૂબિના ફ્રાન્સિસ (શૂટિંગ) - બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ (SH1)

6. પ્રીતિ પાલ (એથ્લેટિક્સ) - બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 200 મીટર રેસ (T35)

7. નિષાદ કુમાર (એથ્લેટિક્સ) - સિલ્વર મેડલ, મેન્સ હાઈ જમ્પ (T47)

8. યોગેશ કથુનિયા (એથ્લેટિક્સ) - સિલ્વર મેડલ, મેન્સ ડિસ્કસ થ્રો (F56)

9. નિતેશ કુમાર (બેડમિન્ટન) - ગોલ્ડ મેડલ, મેન્સ સિંગલ્સ (SL3)

10. મનીષા રામદાસ (બેડમિન્ટન) - બ્રોન્ઝ મેડલ, મહિલા સિંગલ્સ (SU5)

11. તુલાસિમાથી મુરુગેસન (બેડમિન્ટન) - સિલ્વર મેડલ, મહિલા સિંગલ્સ (SU5)

12. સુહાસ એલ યથિરાજ (બેડમિન્ટન) - સિલ્વર મેડલ, મેન્સ સિંગલ્સ (SL4)

13. શીતલ દેવી-રાકેશ કુમાર (તીરંદાજી) - બ્રોન્ઝ મેડલ, મિશ્ર કમ્પાઉન્ડ ઓપન

14. સુમિત એન્ટિલ (એથ્લેટિક્સ) - ગોલ્ડ મેડલ, મેન્સ જેવલિન થ્રો (F64 કેટેગરી)

15. નિત્યા શ્રી સિવાન (બેડમિન્ટન) - બ્રોન્ઝ મેડલ, મહિલા સિંગલ્સ (SH6)

16. દીપ્તિ જીવનજી (એથ્લેટિક્સ) - બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 400 મીટર (T20)

17. મરિયપ્પન થાંગાવેલુ (એથ્લેટિક્સ) - બ્રોન્ઝ મેડલ, મેન્સ હાઈ જમ્પ (T63)

18. શરદ કુમાર (એથ્લેટિક્સ) - સિલ્વર મેડલ, મેન્સ હાઈ જમ્પ (T63)

19. અજીત સિંહ (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ જેવલિન થ્રો (F46)

20. સુંદર સિંહ ગુર્જર (એથ્લેટિક્સ) - બ્રોન્ઝ મેડલ, મેન્સ જેવલિન થ્રો (F46)

21. સચિન સર્જેરાવ ખિલારી (એથ્લેટિક્સ) - સિલ્વર મેડલ, મેન્સ શોટ પુટ (F46)

22. હરવિન્દર સિંઘ (તીરંદાજી) - ગોલ્ડ મેડલ, પુરુષોની વ્યક્તિગત રિકર્વ ઓપન

23. ધરમબીર (એથ્લેટિક્સ) - ગોલ્ડ મેડલ, મેન્સ ક્લબ થ્રો (F51)

24. પ્રણવ સુરમા (એથ્લેટિક્સ) - સિલ્વર મેડલ, મેન્સ ક્લબ થ્રો (F51)

25. કપિલ પરમાર (જુડો) - બ્રોન્ઝ મેડલ, મેન્સ 60 કિગ્રા (J1)

26. પ્રવીણ કુમાર (એથ્લેટિક્સ) - ગોલ્ડ મેડલ, મેન્સ હાઈ જમ્પ (T44)

27. હોકુટો હોટોજે સેમા (એથ્લેટિક્સ) - બ્રોન્ઝ મેડલ, મેન્સ શોટ પુટ (F57)

28. સિમરન શર્મા (એથ્લેટિક્સ) - બ્રોન્ઝ મેડલ, મહિલા 200 મીટર (T12)

29. નવદીપ સિંહ (એથ્લેટિક્સ) - ગોલ્ડ મેડલ, મેન્સ જેવલિન થ્રો (F41)

NIRAV RAVAL MATHS

31 Aug, 12:17


STI નું form ભરવાની તારીખ 8 September સુધી લંબાવવામાં આવી છે.

NIRAV RAVAL MATHS

27 Aug, 08:27


#GSRTC 👍

NIRAV RAVAL MATHS

26 Aug, 15:32


📌 Telegram के CEO के गिरफ्तारी के बाद टेलीग्राम कभी भी बैन हो सकता है..😳
इसको देखते हुए हमने..

सभी परीक्षा की जानकारी और pdf & Notes के लिए WhatsApp Channel
जल्दी से Join कर लीजिए 👇


GIRLS માટે અલગ ગ્રુપ છે.તેમાં join થવા
9499870777 પર msg કરવો

NIRAV RAVAL MATHS

26 Aug, 15:31


📌 Telegram के CEO के गिरफ्तारी के बाद टेलीग्राम कभी भी बैन हो सकता है..😳
इसको देखते हुए हमने..

सभी परीक्षा की जानकारी और pdf & Notes के लिए WhatsApp Channel
जल्दी से Join कर लीजिए 👇

Click Here Click Here Click Here
https://chat.whatsapp.com/EmbM0XLR3eKKCZRD59P0KH

Only BOYS

NIRAV RAVAL MATHS

26 Aug, 04:03


જન્માષ્ટમીના પાવન પર્વ પર આપને તથા આપના પરીવાર ને શ્રી દ્વારકાધીશ ની કૃપા પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના..
નંદ મહોત્સવ ની શુભકામનાઓ સહ જય શ્રી દ્વારકાધીશ 🙏

*જય શ્રી કૃષ્ણ* 🙏🏻

NIRAV RAVAL MATHS

23 Aug, 11:48


#GSSSB
📌વહીવટી કારણોસર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ મોકૂફ રાખવા બાબત.

NIRAV RAVAL MATHS

23 Aug, 07:13


https://www.instagram.com/reel/C_ALEReNkqK/?igsh=MTRhY2szZGF3aWU2Mw==

NIRAV RAVAL MATHS

21 Aug, 12:24


#GSSSB
📌જા. ક્ર: 215/202324, 213/202324, 216/ 202324, અને 217/ 202324  નું રીઝલ્ટ GSSSB ની વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.
પ્રમાણપત્ર ચકાસણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.