AIILSG RAJKOT @aiilsgrajkot Channel on Telegram

AIILSG RAJKOT

@aiilsgrajkot


AIILSG RAJKOT (English)

Welcome to AIILSG RAJKOT, the official Telegram channel of the All India Institute of Local Self-Government (AIILSG) in Rajkot, India. AIILSG is a premier institute dedicated to promoting decentralization and local governance in the country. This channel serves as a platform for sharing updates, news, events, and resources related to local self-government and urban development. Who is it? AIILSG RAJKOT is the go-to channel for anyone interested in learning about local governance, urban planning, and sustainable development in Rajkot and beyond. Whether you are a government official, urban planner, researcher, student, or simply a concerned citizen, you will find valuable information and insights on this channel. What is it? AIILSG RAJKOT provides a wide range of content, including articles, reports, case studies, and videos on topics such as smart cities, community development, public administration, and more. The channel also hosts webinars, workshops, and training programs for individuals and organizations looking to enhance their knowledge and skills in the field of local governance. Join AIILSG RAJKOT today to stay updated on the latest trends and best practices in urban governance, connect with like-minded professionals, and contribute to the sustainable development of our cities. Together, we can build better, more inclusive communities for all.

AIILSG RAJKOT

16 Feb, 05:38


મોરબી મહાનગરપાલિકા

૧૧ માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે કુલ 2 SI અને 13 SSI ની જગ્યાઓ ભરવાની થાય છે. જે માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ મોરબી મહાનગરપાલિકા કચેરીમાં જરૂરી તમામ પ્રમાણપત્રો સહિત અરજી કરવાની રહેશે.

AIILSG RAJKOT

16 Feb, 05:24


સગર્ભા અને ધાત્રી માતાઓ માટે રાજ્ય સરકારની નમોશ્રી યોજના. આરોગ્ય અને પોષણમાં સુધારો લાવવાના હેતુસર સગર્ભા માતા તેમજ ધાત્રી માતાને કુલ રૂ. ૧૨૦૦૦/-ની સહાય તબક્કાવાર DBT મારફતે આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.

AIILSG RAJKOT

14 Feb, 03:08


હાથીપગાની બીમારીને ગુજરાતમાંથી નામશેષ કરવા
આવો, વર્ષમાં એકવાર હાથીપગા વિરોધી દવા લઈ આપણું ભવિષ્ય સુરક્ષિત કરીએ.


#HealthcareServices
#HealthAwareness
#SwasthaBharat
#HealthForAll
#AIILSGAWARENESS

AIILSG RAJKOT

13 Feb, 03:42


સર્પદંશ એક અકસ્માત છે જે ટાળી શકાય છે...
જો સર્પદંશ થાય તો શું કરવું અને શું ના કરવું તેની જાણકારી રાખીયે...
#Snakebite
#healthcare
#aiilsg
#awareness

AIILSG RAJKOT

11 Feb, 04:57


રાજ્યભરમાં ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ' કેમ્પેઇન,
રક્તપિત જન જાગૃતિ અભિયાન તા. ૩૦ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી સુધી.
રક્તપિત વિરૂદ્ધ છેલ્લુ યુદ્ધ...

AIILSG RAJKOT

10 Feb, 03:35


https://whatsapp.com/channel/0029Va6k0kiK0IBfDHGn9V1F/133


AIILSG RAJKOT ની વોટસએપ ચેનલને ફોલો કરશો. 👆

AIILSG RAJKOT

10 Feb, 03:31


👉 જાગૃત રહીએ..સુરક્ષિત રહીએ..

➡️ હિપેટાઇટીસનું સંક્રમણ કેવી રીતે ફેલાય છે.. તે જાણો..
#Healthcare
#HealthcareForAll
#Hepatitis

AIILSG RAJKOT

09 Feb, 16:51


કેન્સર થવા માટેનુ સૌથી મોટુ કારણ તમાકુ છે,
તમાકુના સેવનથી થતા નુકસાન વિશે જાણો..
#NoSmoking
#NoTobacco

AIILSG RAJKOT

09 Feb, 06:06


ફક્ત જુજ દિવસ બાકી... એડમિશન માટે તુરંત સંપર્ક કરો.

AIILSG RAJKOT

08 Feb, 12:23


🔤🔤🔤🔤🔤🔤🔤🔤 🎉🎉

🎓 શિયાલીયા રીતુબેન ને રાજકોટ મહાનગરપાલિકામાં ફિલ્ડ વર્કર તરીકે પસંદગી પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

AIILSG RAJKOT

08 Feb, 07:51


સુરેન્દ્રનગર મહાનગરપાલિકા

૧૧ માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે કુલ 04 SSI ની જગ્યાઓ ભરવાની થાય છે. જે માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરીમાં જરૂરી તમામ પ્રમાણપત્રો સહિત અરજી કરવાની રહેશે.

AIILSG RAJKOT

05 Feb, 17:02


ચાલો, આ પોસ્ટનો સમાજમાં પ્રચાર કરીએ અને લોકોને મદદરૂપ થઈએ.

AIILSG RAJKOT

01 Feb, 08:33


નવસારી મહાનગરપાલિકા

૧૧ માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે કુલ 10 SSI ની જગ્યાઓ ભરવાની થાય છે. જે માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ નવસારી મહાનગરપાલિકા કચેરીમાં જરૂરી તમામ પ્રમાણપત્રો સહિત અરજી કરવાની રહેશે.

AIILSG RAJKOT

01 Feb, 08:31


વાપી મહાનગરપાલિકા

વાપી મહાનગરપાલિકાના સેનીટેશન શાખા માટે ૧૧ માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે. જે માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ વાપી મહાનગરપાલિકા કચેરીમાં જરૂરી તમામ પ્રમાણપત્રો સહિત અરજી કરવાની રહેશે.

AIILSG RAJKOT

23 Jan, 07:25


ડેન્ગ્યુ અને ચિકુનગુનિયાથી બચવા આટલું જરૂર કરવું.
ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા રોગ ચેપી માદા એડીસ ઈજિપ્ત મચ્છરના કરડવાથી થાય છે અને તેને અટકાવી શકાય છે.

✅️ એડીસ ઈજિપ્ત મચ્છર દિવસે જ કરડે છે.

✳️ ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા રોગ સામે નિયંત્રણની સૌની જવાબદારી.
#dengue
#chikungunya

AIILSG RAJKOT

21 Jan, 13:13


આઉટસોર્સથી હાઉસકીપિંગ સુપરવાઈઝર તથા સેનેટરી ઇન્સ્પેકટરની જગ્યા બાબત 👆

AIILSG RAJKOT

19 Jan, 13:19


➡️ આપના પરિવારને વાહકજન્ય રોગ સામે રક્ષણ મેળવવા "દર રવિવારે" ૧૦ મીનિટ ફાળવો.

➡️ આપના ઘરની આસપાસ 10 મીટરના વિસ્તારમાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિન ઉપયોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા.
#NVBDCP
#Dengue
#malaria
#healthcareforall
#healthylifestyle #HealthAwareness

AIILSG RAJKOT

18 Jan, 09:57


https://www.instagram.com/reel/DE9m1rtNCGN/?igsh=MTFnODNuN3Zpd3RwNQ==

AIILSG RAJKOT

09 Jan, 14:22


https://www.instagram.com/reel/DEm5DhKtvc2/?igsh=MXRueG83eGV0Z2M3Yg==

AIILSG RAJKOT

09 Jan, 08:36


આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતા મેટાન્યુમો વાઇરસ (HMPV) ના રક્ષણ સામે રક્ષણ કરવા શું કરવું?અને શું ન કરવું? તે અંગે જાણો. 🙏🏼

➡️ ગભરાશો નહીં, સાવચેતી એજ સલામતી હોઈ આ માર્ગદર્શિકાનું અવશ્ય પાલન કરશો. 🙏🏼

AIILSG RAJKOT

02 Jan, 01:25


https://youtu.be/wwDX70H4Qis?si=9JmVipTKRkjDRJYo

AIILSG RAJKOT

30 Dec, 17:51


https://www.instagram.com/reel/DENH0s4Nba1/?igsh=a2E4bGRoZnRwaTVj


AIILSG RAJKOT
M. 7777949723

📨 @aiilsgrjt
📨 https://wa.link/qf03u3
📷 https://t.ly/xlAc4

AIILSG RAJKOT

23 Dec, 02:55


🔤🔤🔤🔤 🔤🔤🔤🔤🔤🔤🔤🔤

📣📣📣

વિવધ જિલ્લાઓમાં વસ્તીના ધોરણ ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલીસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાનમાં લઈને ૨૪ નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. હાલમાં ગુજરાત રાજ્યમાં ૧૪૯૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સેવારત છે.

આરોગ્ય કેન્દ્રોનું પ્રમાણ વધશે એટલે સ્વાસ્થ્ય કર્મીઓની જરૂરિયાત પણ વધશે.

AIILSG RAJKOT
M. 7777949723

📨 @aiilsgrjt
📨 https://wa.link/qf03u3
📷 https://t.ly/xlAc4

AIILSG RAJKOT

23 Dec, 02:42


આપના પરિવારને વાહકજન્ય રોગ સામે રક્ષણ મેળવવા ' દર રવિવારે ૧૦ મિનિટ ફાળવી. આપના ઘરની આસપાસ ૧૦ મીટરના વિસ્તારમાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિન ઉપયોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા.
#NVBDCP #DENGUE #Malaria #Healthawareness #AIILSGRAJKOT #SANITARYINSPECTOR #MALARIAWORKER

AIILSG RAJKOT
M. 7777949723

📨 @aiilsgrjt
📨 https://wa.link/qf03u3
📷 https://t.ly/xlAc4

AIILSG RAJKOT

22 Dec, 16:15


https://www.instagram.com/reel/DD4vIo6tzIo/?igsh=ZW1vNHU1dnU3dWFv

AIILSG RAJKOT

18 Dec, 11:18


🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠
🔠🔠🔠🔠

સેનેટરી ઇન્સ્પેકટર ડિપ્લોમા કોર્સ
જાન્યુઆરી ૨૦૨૫ બેચમાં એડમિશન શરૂ!

વધુ માહિતી માટે સંપર્ક કરો.
AIILSG RAJKOT
M. 7777949723

📨 @aiilsgrjt
📨 https://wa.link/qf03u3
📷 https://t.ly/xlAc4

AIILSG RAJKOT

18 Dec, 10:35


# 💉 પંચગુણી રસીકરણ અભિયાન
તારીખ 20 અને 21 ડિસેમ્બર 2024


💉પંચગુણી રસીથી વંચિત રહેલા આપના બાળકનું રસીકરણ અચૂક કરાવો.
💉બાળકના સ્વસ્થ જીવન અને સર્વાંગી વિકાસ માટે તમામ રસીઓ અનિવાર્ય છે.
💉આપના બાળકની બાકી રહેલ રસીઓ નજીકના રસીકરણ કેન્દ્ર પર જઈ અચૂકથી અપાવો.

https://t.me/aiilsgrajkot

ટેલીગ્રામ: @aiilsgrjt

વોટ્સએપ: https://wa.link/qf03u3

ઈન્સ્ટાગ્રામ:
https://t.ly/xlAc4

AIILSG RAJKOT

17 Dec, 12:30


ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ના રાજકોટના વિધાર્થીઓ માટે :

રાજકોટ શહેર/જિલ્લા ના પ્રવાસન લોકેશન અને બસ/રેલ્વેસ્ટેશન/એરપોર્ટ પર પ્રવાસીઓના સર્વે કરવા માટે સર્વેયર ની જરુરીયાત છે.
લાયકાત : કોઈ પણ ફિલ્ડ માં સ્નાતક / ડિપ્લોમા(પબ્લિક સાથે વાત કરવામાં કુશળ હોઈ એવા)

જે વ્યક્તિઓને સર્વેયર નું કામ કરવા માં રસ હોઈ એ તારીખ ૧૯-૧૨-૨૦૨૪ ના રોજ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ ની રાજકોટ ઓફિસે એમના બાયોડેટા સાથે આપેલ સમય મુજબ હાજર રેહવું.

નોંધ : આ કામ મહિના માં ૫ થી ૯ દિવસ સૂચવેલ દિવસ અને સમયપત્રક મુજબ કરવાનું રહેશે. આમાં સર્વે અથવા દિવસ મુજબ જ દૈનિક રકમ મહિનાના અંતે મળશે.

વધુ માહિતી માટે આ નંબર પર સંપર્ક કરો : ૮૫૧૧૯ ૮૧૧૮૮ (સવારે ૧૧:૦૦ થી સાંજે ૪:૦૦ દરમ્યાન)

AIILSG RAJKOT

16 Dec, 17:02


AIILSG Rajkot ખાતે Sports Fest 2024 ની ઝલક! 🏃‍♂️🏏🏸♟️🏓

વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ફેકલ્ટી સભ્યોએ ઉત્સાહપૂર્વક વિવિધ ઇન્ડોર અને આઉટડોર રમતોમાં ભાગ લીધો, જેમાં ક્રિકેટ, 100 મીટર અને 400 મીટર દોડ, રિલે રેસ, લાંબી કૂદ, ભાલા ફેંક, ગોળા ફેંક, ચેસ, કેરમ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં દરેકે ઉત્સાહ, ખેલભાવના અને ટીમવર્ક સાથે ભાગ લીધેલ, જે તમામ માટે યાદગાર પળો બની!

AIILSG RAJKOT

11 Dec, 07:35


સેનેટરી ઇન્સ્પેકટર ડિપ્લોમા કોર્સ
જાન્યુઆરી ૨૦૨૫ બેચમાં એડમિશન શરૂ!

વધુ માહિતી માટે સંપર્ક કરો.
AIILSG RAJKOT
M. 7777949723

📨 @aiilsgrjt
📨 https://wa.link/qf03u3
📷 https://t.ly/xlAc4

AIILSG RAJKOT

10 Dec, 12:58


રાજ્યના 21 લો એન્ડેમિક જિલ્લાઓમાં તા. 12 થી 21 ડિસેમ્બર 2024 દરમિયાન ‘રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ’ યોજાશે...

AIILSG RAJKOT

22 Nov, 14:13


સ્પોટ રજીસ્ટ્રેશન કરાવવા માંગતા વિદ્યાર્થીઓએ રવિવારે 9 વાગ્યે પહોંચી જવાનું રહેશે.

AIILSG RAJKOT

20 Nov, 16:28


પુરુષ નસબંધી પખવાડિયુ
21 નવેમ્બર થી 4 ડિસેમ્બર

AIILSG RAJKOT

20 Nov, 03:52


જો જો રહી ન જતા....જૂજ સિટ બાકી છે.
પેમેન્ટ થયા બાદ જ એડમિશન ફાઇનલ ગણાશે.

AIILSG RAJKOT

20 Nov, 03:45


દરેક વિદ્યાર્થીઓએ સમજવા જેવું...

AIILSG RAJKOT

11 Nov, 13:32


નીચે આપેલ લિંક થકી આજે જ રજીસ્ટ્રેશન કરાવો.

https://forms.gle/UsmPimuzVfaviBNSA

AIILSG RAJKOT

11 Nov, 09:58


ખાસ નોંધ: ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં ખુબજ ધસારો હોય એ વાત ધ્યાને લેવી કે રીફ્રેશર કોર્સ માટે ફોર્મ અને ફી ભરાયે જ તમારી સીટ કન્ફર્મ થશે. જેથી બને એટલા વહેલાં ફોર્મ, ફી અને ડોક્યુમેન્ટ જમા કરાવી એડમીશન લઇ લેશો. ફક્ત એક જ બેચ હોવાથી સીટ જડપથી ભરાઈ રહી છે.

AIILSG RAJKOT

11 Nov, 09:55


રજીસ્ટ્રેશન માટેની લીંક ફરીથી અલગથી અહી આપેલ છે. https://forms.gle/UsmPimuzVfaviBNSA

AIILSG RAJKOT

11 Nov, 09:48


SI/MPHW રીફ્રેશર કોર્સ માટે ફોર્મ સાથે જોડવા જરૂરી ડોક્યુમેન્ટ અને ફી અંગેની માહિતી-

1. SI ની માર્કશીટ અથવા ડીગ્રી સર્ટીફીકેટ અથવા આઈ કાર્ડ
2. 2 પાસપોર્ટ સાઈઝ ફોટો
3. 1000/- ફી

AIILSG RAJKOT

11 Nov, 05:34


તમારી મહેનત અને અમારા માર્ગદર્શનથી તમારા જીવનમાં સફળતાનો સોનેરી સૂરજ ઉગે
એવી શુભકામના સાથે નવા વર્ષની શરૂઆત કરીએ.

AIILSG RAJKOT

11 Nov, 05:30


તકની ખાસિયત એ છે કે એ આવે એના કરતાં તે જતી રહે ત્યારે વધુ કિંમતી લાગે છે!!

તો રાજકોટ AIILSG ની ૨૧મી વર્ષગાંઠની આ સોનેરી તકને જતી ન કરતાં.

નીચે આપેલ લિંક થકી આજે જ રજીસ્ટ્રેશન કરાવો.


https://forms.gle/UsmPimuzVfaviBNSA

AIILSG RAJKOT

11 Nov, 05:30


ઓફલાઈન બેચમાં અને ઓનલાઈન બેચમાં વિદ્યાર્થીઓની સિમિત સંખ્યા હોવાથી વહેલાં તે પહેલાનાં ધોરણે એડમિશન આપવામાં આવશે.

AIILSG RAJKOT

09 Nov, 05:07


જોતા રહેજો....જોડાયેલા રહેજો.... #BIGSURPRISE #AIILSGRAJKOT #21YEARS

AIILSG RAJKOT

30 Oct, 04:02


MPHW job opening @RMC

AIILSG RAJKOT

24 Oct, 14:20


https://www.instagram.com/reel/DBgnJYVNMRL/?igsh=c3J0bnVmYmF2b2V6

AIILSG RAJKOT

16 Oct, 03:50


સુરત મહાનગરપાલિકા ખાતે ૧૧ માસ કરાર આધારિત MPHW ની ૫૯ જગ્યાઓ પર કરાર આધારિત ભરતી…👆

AIILSG RAJKOT

08 Oct, 02:28


AIILSG રાજકોટનાં જે પણ વિદ્યાર્થીઓ SSI/SI/MPHW/ફિલ્ડ વર્કર/મેલેરિયા વર્કર/TB વર્કર વગેરે જેવી જગ્યા માટે સિલેક્ટ થયેલ હોય અથવા નોકરી કરતાં હોય તેમના આ પ્રકારનાં પોસ્ટ સંસ્થા દ્વારા બનાવી આપવામાં આવશે. જે માટે નીચેની વિગતો સંસ્થાના મો. ૭૭૭૭૯૪૯૭૨૩ પર શેર કરવાની રહેશે.

1. વિદ્યાર્થીનું નામ:
2. AIILSG માંથી SI કરેલ હોય તે બેચ/વર્ષ:
3. નોકરીની પોસ્ટનું નામ:
૪. નોકરી કરો છો તે સંસ્થાનું નામ:
૫. મેરીટ લીસ્ટ/ જોઈનીંગ ઓર્ડર/ નોકરીનું આઈ કાર્ડ (કોઈ પણ એક નો ફોટો):
૬. તમારો HD ફોટો

AIILSG RAJKOT

04 Oct, 15:17


જોતા રહેજો....જોડાયેલા રહેજો.... #BIGSURPRISE #AIILSGRAJKOT #21YEARS

AIILSG RAJKOT

01 Oct, 09:28


https://www.instagram.com/reel/DAk4hy4tt9H/?igsh=NXl1dDB6bXBobTVj

AIILSG RAJKOT

29 Sep, 09:14


World Heart Day

Get moving for a healthy heart! Exercise, eat right, and stay active to keep your heart happy and strong.
#WorldHeartDay #HeartHealth #LoveYourHeart #HeartDiseaseAwareness #CardiovascularHealth #HeartCare
#AIILSGRAJKOT
#GUJARAT
#HEALTHYGUJARAT
#SI
#MPHW

AIILSG RAJKOT

28 Sep, 06:42


https://www.instagram.com/reel/DAc3YNuvWK5/?igsh=MTVlODVrdG5pMWM5ZA==

AIILSG RAJKOT

27 Sep, 11:16


#SItoMPHW #AIILSGRAJKOT

AIILSG RAJKOT

26 Sep, 07:32


#MPHW #JMC #AIILSGRAJKOT

AIILSG RAJKOT

26 Sep, 01:36


AIILSG RAJKOT વોટસએપની આ ઓફીશીયલ પબ્લિક ચેનલ છે. જેથી રાજકોટ કેન્દ્રના તમામ વિદ્યાર્થીઓએ આ ચેનલ જોઈન કરવી.

https://whatsapp.com/channel/0029Va6k0kiK0IBfDHGn9V1F

AIILSG RAJKOT

24 Sep, 08:52


AIILSG રાજકોટનાં જે પણ વિદ્યાર્થીઓ SSI/SI/MPHW/ફિલ્ડ વર્કર/મેલેરિયા વર્કર/TB વર્કર વગેરે જેવી જગ્યા માટે સિલેક્ટ થયેલ હોય અથવા નોકરી કરતાં હોય તેમના આ પ્રકારનાં પોસ્ટ સંસ્થા દ્વારા બનાવી આપવામાં આવશે. જે માટે નીચેની વિગતો સંસ્થાના મો. ૭૭૭૭૯૪૯૭૨૩ પર શેર કરવાની રહેશે.

1. વિદ્યાર્થીનું નામ:
2. AIILSG માંથી SI કરેલ હોય તે બેચ/વર્ષ:
3. નોકરીની પોસ્ટનું નામ:
૪. નોકરી કરો છો તે સંસ્થાનું નામ:
૫. મેરીટ લીસ્ટ/ જોઈનીંગ ઓર્ડર/ નોકરીનું આઈ કાર્ડ (કોઈ પણ એક નો ફોટો):
૬. તમારો HD ફોટો