Ahmedabad AIILSG @ahmedabad_aiilsg Channel on Telegram

Ahmedabad AIILSG

@ahmedabad_aiilsg


All India Institute of Local Self Government Ahmedabad

Ahmedabad AIILSG (English)

Welcome to the Ahmedabad AIILSG Telegram channel! Are you interested in local self-government initiatives and their impact on communities? Look no further, as this channel is dedicated to providing insightful information about the All India Institute of Local Self Government in Ahmedabad. The AIILSG is known for its commitment to promoting effective governance at the grassroots level and fostering sustainable development in urban and rural areas. By joining this channel, you will have access to updates on AIILSG's latest projects, research findings, training programs, and events. Whether you are a government official, a policymaker, a researcher, or a concerned citizen, this channel is the perfect platform for staying informed and engaging with like-minded individuals who share a passion for improving local governance. Join us today and be a part of the conversation towards building stronger and more resilient communities in Ahmedabad and beyond!

Ahmedabad AIILSG

08 Feb, 07:54


સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા કરાર આધારિત ssi recruitment

Ahmedabad AIILSG

28 Jan, 10:06


*વાપી મહાનગરપાલિકા*

*વાપી મહાનગરપાલિકાના સેનીટેશન શાખા માટે ૧૧ માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે. જે માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ વાપી મહાનગરપાલિકા કચેરીમાં જરૂરી તમામ પ્રમાણપત્રો સહિત અરજી કરવાની રહેશે.*

Ahmedabad AIILSG

14 Dec, 06:20


*ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ અમદાવાદ ના વિધાર્થીઓ માટે*

અમદાવાદ જિલ્લા અને શહેર ના પ્રવાસન લોકેશન માટે પ્રવાસીઓના સર્વે કરવા માટે સર્વેયર ની જરુરીયાત છે.

લાયકાત : કોઈ પણ ફિલ્ડ માં સ્નાતક / ડિપ્લોમા (પબ્લિક સાથે વાત કરવામાં કુશળ હોઈ એવા)

જે વ્યક્તિઓને સર્વેયર નું કામ કરવા માં રસ હોઈ એ તારીખ ૧૭-૧૨-૨૦૨૪ ના રોજ બપોરે ૧૧ થી ૨ વાગ્યા વચ્ચે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ ની અમદાવાદ ઓફિસે (બરફિવલા ભવન પર ) એમના બાયોડેટા સાથે આવે.

નોંધ : આ કામ મહિના માં ૧૪ દિવસ તમને સમય પત્રક આપવામાં આવશે એ મુજબ જ કરવાનું છે અને આમાં દિવસ મુજબ જ દૈનિક રકમ મહિનાના અંતે મળશે.

Ahmedabad AIILSG

11 Dec, 07:06


સેનેટરી ઇન્સ્પેકટર જાન્યુઆરી ૨૦૨૫ એડમીશન શરુ.

વધુ માહિતી માટે LINK પર ક્લિક કરો

https://wa.link/hkjymv

Ahmedabad AIILSG

30 Nov, 07:57


Reference ma
AIILSG / All India lakhvu or kehvu

Ahmedabad AIILSG

30 Nov, 07:56


Here's a polished version of your recruitment message:

*Job Opportunities at Zepto, Ahmedabad!*

We're expanding our team at Zepto's multi-stores in Ahmedabad and invite enthusiastic candidates to join us!

*Current Vacancies:*

1. *Picker/Packer*: 40+ openings
2. *Store Manager*: 10 openings
3. *Security Guard*: 10 openings

*How to Apply:*

Interested candidates, please contact us or send your resume to

[email protected]
[email protected]
*Contact Details:*
Ajay Barot
9725710646/7801845477
location.
saila/South Bopal/science City/bodakdev..
Ahmedabad

salary+PF+ESIC

*Join our dynamic team and grow with Zepto!*

Ahmedabad AIILSG

05 Nov, 15:09


રીપીટર વિદ્યાર્થીઓને ફાઇનલ પરીક્ષાના એક્ઝામ ફોર્મ ભરવાની તારીખ 04 to 15 November 2024 ( સમય 11 થી 5 )

Ahmedabad AIILSG

24 Oct, 09:27


Requirement Puri thy gayi che.
Have Resume na moklta.
Next Requirement avse etle aa group ma inform karisu

Ahmedabad AIILSG

22 Oct, 08:36


રીપીટર વિદ્યાર્થીઓને ફાઇનલ પરીક્ષાના એક્ઝામ ફોર્મ ભરવાની તારીખ 04 to 15 Nov"2024 ( સમય 11 થી 5)

Ahmedabad AIILSG

19 Oct, 10:25


કરાર આધરિત ભરતી

Ahmedabad AIILSG

17 Oct, 05:52


Opening for a field executive.

Qulification :- Any Graduate.

Location :-
1. Ahmedabad

Salary:- 13000/- + travel allowance Rs.3/- per km.

Timing for job 9:30 to 6:00 pm.

Monday to Saturday.

Pls share your resume on 8780043743

Pls don't call on this number only share your resume if interested

Ahmedabad AIILSG

02 Sep, 16:35


https://junagadhmunicipal.org/please-refer-below-revised-link-for-publish-obtained-score-of-conducted-cbt-on-23-24-mar2024/

Ahmedabad AIILSG

02 Sep, 16:35


*જૂનાગઢ મહાનગરપાલિકા MPHW સંવર્ગનું પરીણામ જાહેર…*

Ahmedabad AIILSG

28 Aug, 03:55


Telegram વિવાદમાં હોવાથી ગમે ત્યારે બંધ થવાની શક્યતા છે તો અપડેટ માટે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવા વિનંતી...

Ahmedabad AIILSG

28 Aug, 03:54


https://whatsapp.com/channel/0029Va5I4YoCXC3LGrEWok3M

Ahmedabad AIILSG

04 Aug, 07:47


આજ રોજ લેવાય... JMC MPHW પેપર
Date - 04/08/2024

Ahmedabad AIILSG

15 Apr, 07:39


એસ. આઈ. ડિપ્લોમા કોર્સ ની પરીક્ષા જૂન ૨૦૨૪

રિપિટર વિદ્યાર્થીઓ માટે એક્ઝામ ફૉર્મ તા : ૨૨.૦૪.૨૦૨૪ થી  ૨૬.૦૪.૨૦૨૪ સુધીમાં ભરી દેવા જણાવવામાં આવે છે.

Ahmedabad AIILSG

13 Mar, 13:01


રાજ્યના દરેક તાલુકા ખાતે સેટેનેરી ઇન્સ્પેકટરની જગ્યાએ વહીવટી મંજૂરી આપવા બાબત

2,016

subscribers

131

photos

2

videos