🌹🌷ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar)✍🥀 @gujratisuvicharchannel Channel on Telegram

🌹🌷ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar)🥀

@gujratisuvicharchannel


Only Suvichar channel

🌹🌷ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar)✍🥀 (Gujarati)

આ ટેલીગ્રામ ચેનલ ગુજરાતી સુવિચાર માટે ખાસ છે. અહીં આપણે રોજ નવીનતમ અને ઉત્તેજક સુવિચારો મેળવી શકીએ. આ ચેનલ સુવિચાર નો એકમાત્ર સ્થળ છે. અમે વિચારોને વિશેષ આધારે પાત્ર અને ઉત્તેજક રીતે પરિવર્તિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. તમારી દિવસની પ્રારંભિક ઊર્જાને પુનઃ ઉત્તેજિત કરો અને જીવનની સારવારને સરળ અને સુખદ બનાવો. તમારા દિવસ ને રોશન કરવાના માટે, આ ચેનલ જોઇએ.

🌹🌷ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar)🥀

03 Sep, 08:43


The account of the user that created this channel has been inactive for the last 5 months. If it remains inactive in the next 8 days, that account will self-destruct and this channel will no longer have a creator.

🌹🌷ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar)🥀

23 Aug, 16:10


The account of the user that created this channel has been inactive for the last 5 months. If it remains inactive in the next 19 days, that account will self-destruct and this channel will no longer have a creator.

🌹🌷ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar)🥀

13 Aug, 14:26


The account of the user that created this channel has been inactive for the last 5 months. If it remains inactive in the next 29 days, that account will self-destruct and this channel will no longer have a creator.

🌹🌷ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar)🥀

05 Mar, 14:16


पत्थरों के शहर में कच्चे मकान कौन रखता है..
*आजकल हवा के लिए रोशनदान कौन रखता है..*

अपने घर की कलह से फुरसत मिले..तो सुने..
*आजकल पराई दीवार पर कान कौन रखता है..*

जहां, जब, जिसका, जी चाहा थूक दिया..
*आजकल हाथों में पीकदान कौन रखता है..*

खुद ही पंख लगाकर उड़ा देते हैं चिड़ियों को..
*आजकल परिंदों मे जान कौन रखता है..*

हर चीज मुहैया है इस शहर में किश्तों पर..
*आजकल हसरतों पर लगाम कौन रखता है..*

बहलाकर छोड़ आते है वृद्धाश्रम में मां बाप को..
*दोस्तो आजकल घर में पुराना सामान कौन रखता है...*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹🌷ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar)🥀

05 Mar, 14:15


❛शब्द शब्द बहू अंतरा, शब्द के हाथ न पावं ।
एक शब्द करे औषधि, एक शब्द करे घाव ।।

शब्द सम्भाले बोलियेे, शब्द खीँचते ध्यान ।
शब्द मन घायल करे, शब्द बढाते मान ।।

शब्द मुँह से छूट गया, शब्द न वापस आय ।
शब्द जो हो प्यार भरा, शब्द ही मन मेँ समाएँ ।।

शब्द मेँ है भाव रंग का, शब्द है मान महान ।
शब्द जीवन रुप है, शब्द ही दुनिया जहान ।।

शब्द ही कटुता रोप देँ, शब्द ही बैर हटाएं ।
शब्द जोङ देँ टूटे मन, शब्द ही प्यार बढाएं ।।❜

🌹🌷ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar)🥀

05 Mar, 14:14


Hardik Shah:
❛झांक रहे सब सबके आँगन
अपने आँगन झाँके कौन ?

ढूँढ रहे दुनियाँ में खामी
अपने मन में झाँके कौन ?

सबके भीतर चोर छुपा है
उसको अब ललकारे कौन ?

दुनियाँ सुधरे सब चिल्लाते
खुद को आज सुधारे कौन ?

पर उपदेश कुशल बहुतेरे
खुद पर आज बिचारे कौन ?

हम सुधरें तो जग सुधरेगा
इस मुद्दे पर सब हैं मौन ?❜

🌹🌷ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar)🥀

03 Mar, 03:45


*મહેલો ની જરૂર હોય છે*
*માત્ર રહેવા માટે,*
*બાકી વસી જવા માટે કોઇના*
*ખોબા જેવડા દિલ નો એકાદ* *ખુણો જ કાફી છૅ.*
*🌞 શુભ સવાર જય ચેહર મા જય ગોગા*

🌹🌷ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar)🥀

01 Mar, 14:09


Gulabi:
*સલાહ નહીં*
*સાથ જ મહત્વ નો છે*
*બાકી*
*ખબર તો બધાને પડે છે કે*
*શું કરવું*
*અને શું ન કરવું*

🌹🌷ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar)🥀

27 Feb, 13:49


🌹🌷ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar)🥀 pinned «*બહુ અજીબ હોય છે આ શહેરની રોશની,* *અજવાળું હોવા છતાં ચહેરા ઓળખવા મુશ્કેલ છે !!* *💐🌹💐શુભ રાત્રી💐🌹💐* Good night»

🌹🌷ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar)🥀

25 Feb, 03:27


નવું કોઈ ના મળે તો ચાલશે પરંતુ મળેલા ખોવાઈ ના જાય તે જરૂર જોજો
જિંદગી ના રસ્તા સીધા અને સરળ હોય છે
પણ મનના વળાંક બહુ નડે છે... 🥰🥰🥰

🌹🌷ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar)🥀

24 Feb, 09:29


🥳🥳 Good Morning🥳🥳


*ઉદાસ રહેતા લોકોનું*
*હાસ્ય*
*સૌથી સુંદર હોય છે.....*

*અને જો એ હાસ્ય*
*તમારા થકી હોય તો*
*તમે દુનિયા ના શ્રેષ્ઠવ્યક્તિ છો...*

*🍁*

🌹🌷ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar)🥀

24 Feb, 02:37


*જિંદગી રોજ રડતા રડતા કહે છે મને,*

*ફક્ત એક વ્યક્તિના કારણે મને બરબાદ ના કર !!*
_*🙏Good morning🙏*_
_*Have a nice day*_
💐💐💐

🌹🌷ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar)🥀

23 Feb, 16:05


*બહુ અજીબ હોય છે આ શહેરની રોશની,*


*અજવાળું હોવા છતાં ચહેરા ઓળખવા મુશ્કેલ છે !!*


*💐🌹💐શુભ રાત્રી💐🌹💐*
Good night

🌹🌷ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar)🥀

22 Feb, 14:41


🌹 *માણસની આંખો ને*
*હંમેશા એ જ વ્યક્તિ,*
*खोली જાય છે, ,,*
*જેના પર તે*
*આંખો बंध કરીને*
*વિશ્વાસ કરે छे....!!!*🌹
*🙏*

🌹🌷ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar)🥀

22 Feb, 14:41


*જિંદગી માં ગમે તેવી ખુશી*
*આવે પણ*,
*અમુક માણસ વગર ની બધી ખુશી*
*બેકાર છે......💎* *_☞.ગુડ નાઈટ

🌹🌷ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar)🥀

20 Feb, 18:26


*''કાચ''*
*કમજોર બહુ હોય છે,*
*પરંતુ, ''સાચુ''*
*દેખાડવામાં ગભરાતો નથી.!*
*🌹 Good NIGHT 🌹*

🙏જય માતાજી🙏
🌺.................🌺

🌹🌷ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar)🥀

19 Feb, 16:47


हमारा 🙋 वो वक़्त 🕗 जाया नही होता,
जिस वक़्त हम दूसरों की ख़ुशी 😍 की वज़ह बनते हैं..

🌹🌷ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar)🥀

19 Feb, 16:46


🙏 રાખો ભરોસો તમે ખુદ પર શાને શોધો છો ફરિશ્તાઓ..? પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ તોય શોધી લે છે ને રસ્તાઓ !! 🌹🌷🙏🙏🌷🌹 🙏

🌹🌷ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar)🥀

19 Feb, 16:46


🙏 ઘણી વખત સંબંધ રાખવા દાદાગીરી સહેવી પડે છે, ઘણી વખત સંબંધ તોડવા અસલિયત કહેવી પડે છે !! 🙏

🌹🌷ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar)🥀

19 Feb, 16:46


🙏 ઉત્તમ કાર્ય, ઉત્તમ સમય તેમજ ઉત્તમ વ્યક્તિની રાહ ન જુઓ, હમણાં જે સમય તમારા હાથમાં છે એ જ ઉત્તમ સમય છે !! 🙏

4,272

subscribers

5

photos

1

videos