Gujarati sahitya Kavi nij @gujaratisahityakavinij Channel on Telegram

Gujarati sahitya Kavi nij

@gujaratisahityakavinij


ડૉ.અમિતસિંહ ગામી કવિ નિજ (M.A, Ph.D., GSET( 2 time),NET(3 time),JRF(2 time), (10 books published) 9426023082

Gujarati sahitya Kavi nij (Gujarati)

ગુજરાતી સાહિત્ય કવિ નિજnnગુજરાતી સાહિત્ય કવિ નિજ એક ટેલીગ્રામ ચેનલ છે જેને ડૉ. અમિતસિંહ ગામી માટે ચાલુ કરવામાં આવ્યું છે. ડૉ. ગામી એ ગુજરાતી સાહિત્યના મેહનતી કવિઓ અને લેખકોનું કાર્યક્ષેત્ર છે. તેમની યોગ્યતામાં ડોક્ટરેટ, જીએસઇટી, નેટ, જેઆરએફ જેવી પ્રમાણીકરણો મુજબ બીજા વગર તેના કોટરીના 4 પુસ્તકો પણ છાપી છે. ચેનલ સાથે જોડાવા માટે સંપર્ક કરો: 9426023082

Gujarati sahitya Kavi nij

19 Oct, 12:46


આ સંસ્થામાં સ્ટાફ નર્સ માટેનું પેપર 2(ગુજરાતી) સુરત ખાતે મારા દ્વારા કરાવવામાં આવશે. જે કોઈ લાયકાત ધરાવતા હોય તે આ સંસ્થાનો સંપર્ક કરો.

Gujarati sahitya Kavi nij

11 Sep, 05:57


રામાયણ સંદર્ભે
રામાયણ સંબંધી પ્રથમ કાવ્યસંગ્રહ - સીતાહરણ કર્મણ મંત્રીએ લખેલો.
સં ૧૫૫૭માં ભીમ- રામલીલા લખે છે.
સં ૧૫૬૫માં શ્રીધર -રાવણમંદોદરીસંવાદ લખે છે.
ત્યારબાદ
કવિ મીઠો-રામપ્રબંધ
નાકર-રામાયણ (અપ્રગટ)
કવિ વજિયા - રણજંગ
વિષ્ણુદાસ - યુદ્ધકાંડ
પ્રેમાનંદ - રણયજ્ઞ

Gujarati sahitya Kavi nij

14 Aug, 17:15


ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૨૩નો ગૌરવ પુરસ્કાર ડૉ.બળવંત જાનીને એનાયત.

Gujarati sahitya Kavi nij

02 Aug, 12:54


ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર
ચંદ્રકાન્ત શેઠ અને પ્રફુલ્લ દેસાઈ આપણી વચ્ચે રહ્યા નથી.

Gujarati sahitya Kavi nij

05 Jul, 16:43


https://www.instagram.com/p/C89pYYkBt98/?igsh=MXY4OHl2YmdxamIwcg==

Gujarati sahitya Kavi nij

20 Dec, 12:49


દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર ગુજરાતી ભાષામાં વિનોદ જોશીને...😂

Gujarati sahitya Kavi nij

06 Nov, 15:52


ગુજરાતી સાહિત્ય પરિષદના નવા અધ્યક્ષ હર્ષદ ત્રિવેદી