The UnExpected Winner..! @gsssb23 Channel on Telegram

The UnExpected Winner..!

@gsssb23


Losers Focus On Winners & Winners Focus On Winning...!

GUJARATI ENGLISH CURRENT AFFAIRS POLITY GENERAL KNOWLEDGE

GSSSB HC GPSSB PRB GPSC

The UnExpected Winner..! (English)

Are you looking to stay informed on current affairs, polity, and general knowledge in both Gujarati and English languages? Look no further than the Telegram channel 'The UnExpected Winner..!' managed by @gsssb23. This channel provides valuable insights and updates on topics such as GSSSB, HC, GPSSB, PRB, and GPSC. The title 'The UnExpected Winner..!' encourages followers to shift their focus from being a loser who only looks at winners to becoming a winner who focuses on winning. Join this channel today to enhance your knowledge and stay ahead in various competitive exams and general awareness. Don't miss out on this opportunity to be the unexpected winner in your endeavors!

The UnExpected Winner..!

13 Nov, 06:42


It's important to recognize that your lack of motivation is not due to laziness, but rather a state of being overwhelmed by countless desires.

Break the cycle and focus on one thing!

The UnExpected Winner..!

11 Nov, 11:23


👉Last One Day Extend Offer

🔰ઓફર છેલ્લા 7 કલાક

👉આજે રાત સુધી 149/- માં મળશે...તો ઝડપથી એડમિશન મેળવી લેવું ત્યાર બાદ 299/- માં મળશે.

The UnExpected Winner..!

23 Oct, 17:33


📌CCE પ્રાથમિક પરીક્ષામાં જે તે સમયે પ્રોવિઝનલ આન્સર કી અને ત્યારબાદ આવેલ ફાઈનલ આન્સર કી માં ઘણી ભૂલ યથાવત હતી.

📌આપે ભરતી બોર્ડ ને જે તે સમયે કરેલ રજૂઆત ઉપલબ્ધ હોઈ તો  અમને નીચેની  🆔 પર મોકલી આપવા વિનંતી.


@Darshak_ahir
@pra807
@CIVILSERVANT15



📌દરેક પીડિત ઉમેદવાર એ પોતાનું નામ મોબાઈલ નંબર અને જેતે સમયે મંડળને કરેલી રજૂઆત ની કોપી મોકલી આપવા વિનતી. PDF મોકલવાની રહેશે તમારા પુરાવા સાથેની.

The UnExpected Winner..!

21 Oct, 17:32


ગુજરાત હાઈકોર્ટ ભરતી પરીક્ષા 2024 માટેની માહિતી

The UnExpected Winner..!

20 Oct, 14:40


HC Steno GrD 2 question paper.pdf

The UnExpected Winner..!

20 Oct, 10:13


HC steno class 2 2024 NTA.pdf

The UnExpected Winner..!

19 Oct, 15:28


Ms Rahatkar has served as Chairperson of the Maharashtra State Commission for Women & Mayor of Aurangabad.

The UnExpected Winner..!

18 Oct, 08:10


ગુજરાત

દિપોત્સવી અંક 2024


#Gujarat
#Dipotsavi
#Diwali2024

The UnExpected Winner..!

18 Oct, 05:51


📌CCE update સાથીઓ,

👉આજે સવારે થયેલ વાતચીત મુજબ અમે સાંજે વકીલ સાહેબ ને મળ્યા હતા, તેમના દ્વારા ઉમેદવારોના હિતમાં ૧૫ લાખ ની ફીસ માં રાહત આપીને ૧૦ લાખ કરેલ છે.તે બદલ બધા ઉમેદવારો વતી સાહેબ નો આભાર માનીએ છીએ.

👉કાલે બપોર સુધીમાં તેમને અડધું પેમેન્ટ કરીને ગ્રુપમાં તેનો પુરાવો મૂકવામાં આવશે. ઉપરાંત કાલે જ તેમને બધી જ જરૂરી ફાઈલો આપીને કોર્ટ કેસ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.જેટલું જલદી બને તેટલી આપણી પિટિશન કોર્ટમાં દાખલ થાય તેવા પ્રયત્નો હાલ કરવામાં આવે છે.

🛑 આપણે હજી પણ ફંડ ની જરૂર હોવાથી ઉમેદવારો મીનીમમ ૫૦૦ રૂપિયાથી લઈને તેમની યથાશક્તિ મુજબ વધુ યોગદાન કરે તેવી CORE TEAM તરફથી નમ્ર વિનંતી છે. બધા જ લોકો આપડી સાથે છે તેથી કોઇએ ચિંતા કરવાની જરૂર નથી.

👉 પેમેન્ટ પ્રોબ્લેમ નું નિરાકરણ લાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે, થોડીવાર માં નવો QR code મૂકવામાં આવશે🙏

આપણે લડીશું અને જીતીશું💪

The UnExpected Winner..!

18 Oct, 05:45


Check out Old Books For Gujarat Govt. Exam: https://t.me/Old_Books_For_Gujarat_Govt_Exam

The UnExpected Winner..!

17 Oct, 15:39


👉 CCE માં અન્યાય થયો છે તે બધાને ખબર જ છે......
#CBRT નો ભોગ ઘણા ઉમેદવાર બન્યા છે...
નોટીફિકેશન પ્રમાણે ભરતી પણ નથી થઈ...
👉 CCE માં પિટિશન કરવા માટે તમામ વિદ્યાર્થીઓ શૈક્ષણિક સંસ્થા તથા મોટી મોટી ટેલીગ્રામ ચેનલ વાળા નાં સાથ અને સહકાર ની જરૂર છે અમે આશા રાખીએ છીએ તમારી યથા શક્તિ પ્રમાણે અમને મદદ કરશો......
📛 અહી આપેલ બેંક DETAILS માં તમારાથી થતી મદદ કરી શકો છો.....
👇👇👇👇👇👇👇👇
૧) Name: Baldaniya Darshak Rameshbhai
👉Account number: 26698100009325
👉IFSC:BARB0DUMSUR

૨) Name: Baldaniya Darshak Rameshbhai
👉 A/c No.: 8813623928
👉 IFSC Code: KKBK0000883
👉 Home branch: Surat - Puna

3) Chinmay Parmar 🆔️
Account number:34209113314
IFSC code : SBIN0060228
State Bank of India

📌👉 ઉપર જે QR code આપેલ છે, તેમાંથી કોઈપણ એકાઉન્ટમાં તમે યોગદાન આપી શકો છો..

ઉપરોક્ત બેન્ક એકાઉન્ટ સુરક્ષિત છે.નિશ્ચિત અને નિસંકોચ તમે પોતાના યોગદાન કરી શકો છો.

આપ શ્રી દ્વારા કરવામાં આવેલા આર્થિક મદદની નોંધ અહીયાં મોકલી આપવી. 👉
@VRWorrier

👉🏻 અહીયાં તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને અન્યાય થયો છે.

👉🏻થયેલા આ અન્યાયની વિરુદ્ધમાં પીડિત ઉમેદવારો દ્વારા ગુજરાત ઉચ્ચ ન્યાયાલયનો દરવાજો ખખડાવવામાં આવ્યો છે આ મુદ્દે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના વરિષ્ઠ ખ્યાતનામ વકીલ શ્રી "શાલીન મહેતા સાહેબને" કેસ લડવા માટે નક્કી કર્યા છે આથી તેમને ચૂકવવામાં આવતી ફી માટે ઉમેદવારોએ સ્વેચ્છિક ભંડોળમાં યથાશક્તિ યોગદાન આપ્યું છે છતાંય હજુ સાથ અને સહકાર ની જરૂર છે.
📌 "શ્રી શાલીન મહેતા" :  ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના વરિષ્ઠ ખ્યાતનામ વકીલ સાહેબને કેસ લડવા આપેલ છે આથી લોકો પિટિશન કરવામાં મૂંઝવણ ના અનુભવે. તમારા દ્વારા કરવામાં આવેલી આર્થિક સહાય વિદ્યાર્થીઓના આર્થિક બોજને હળવો કરશે. થયેલા અન્યાય સામે ન્યાયની જીત થશે.

👉🏻જ્યાં સુધી એ અન્યાયની વાત છે ત્યાં સુધી નોર્મલાઇઝેશન પદ્ધતિનો પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ ભોગ બન્યા છે  ત્યારે વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ અભિયાનમાં જોડાઈ. તે અપેક્ષા સાથે ફૂલ નહીં તો ફૂલની પાંખડી. CCE CORE TEAM : 🆔️

👉
@Gujarat25
👉
@Dpmo99
👉
@VRWorrier
👉🏻
@pra807
વધારે માહિતી અહીંયા મળી રહશે.

👆સાથ અને સહકારની અપેક્ષા સાથે,
#CCE_CORE_TEAM

☝️આ ઉમેદવારો સ્વેચ્છાએ પિટિશન કરી રહિયા છે.
☝️પીડિત ઉમેદવારે વકીલ જોડે પરામર્શ કરી લીધો છે.
☝️તમારે સ્વનિર્ણય અને સ્વેચ્છાએ જોડાવું હોઈ તો જોડાઈ શકો છો.
☝️ન્યાયતંત્ર પાસે દાદ માંગવી તે તમારો બંધારણીય અબાધિત અધિકાર છે.
☝️તમે પીડિત છો આપને એવુ લાગે છે જે ન્યાયાલય સુધી જવું જોઇએ તો આપની વિવેકબુદ્ધિ મુજબ નિર્ણય લઈને આ પિટિશનમા જોડાવવું જોઇએ.
☝️જ્ઞાન સારથિ પરિવાર પીડિત ઉમેદવારોની માંગણી વધુ વિધાર્થીઓ સુધી પહોંચે તે માટે આ પોસ્ટ મૂકી રહ્યા છીએ.